Difference between revisions of "Java/C2/Creating-class/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું. |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | વાસ્તવિક | + | |વાસ્તવિક વિશ્વમાં '''class''' |
+ | |||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | જાવામાં '''class''' |
+ | |||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | ''Java class''' નું | + | | ''Java class''' નું સ્ટ્રક્ચર |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | ''Java class''' માટેની | + | | ''Java class''' માટેની સીન્ટેક્ષ |
|- | |- | ||
Line 30: | Line 32: | ||
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | અહીં આપણે | + | | અહીં આપણે |
− | + | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ ૩.૭.૦''' વાપરી રહ્યા છીએ. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને '''એક્લીપ્સ''' માં | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને '''એક્લીપ્સ''' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ. |
− | + | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | |જો નથી, તો | + | |જો નથી, તો '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
| હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં '''ક્લાસ''' શું છે. | | હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં '''ક્લાસ''' શું છે. | ||
− | |||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ | + | |જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઓબ્જેક્ત્સ છે. |
− | + | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | |અને તમામ | + | |અને તમામ ઓબ્જેક્ત્સનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે. |
− | + | ||
|- | |- | ||
Line 69: | Line 63: | ||
| 01:02 | | 01:02 | ||
|ઉદાહરણ તરીકે '''માણસ જાત''' એક ક્લાસ છે. | |ઉદાહરણ તરીકે '''માણસ જાત''' એક ક્લાસ છે. | ||
− | |||
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | |આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા | + | |આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઓબ્જેક્ત્સ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
|આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે. | |આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે. | ||
− | |||
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |જે | + | |જે '''માણસ જાત''' ક્લાસ માટે સામાન્ય છે. |
|- | |- | ||
Line 93: | Line 84: | ||
|હવે ચાલો જોઈએ '''જાવા''' માં ક્લાસ શું છે? | |હવે ચાલો જોઈએ '''જાવા''' માં ક્લાસ શું છે? | ||
− | |||
|- | |- | ||
− | | | + | | 01:26 |
− | | ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત | + | | ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઓબ્જેક્ત્સ બનાવાયા છે. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | |'''જાવા ક્લાસનું | + | |'''જાવા ક્લાસનું સ્ટ્રક્ચર''' ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે : |
− | + | ||
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | |'''વેરીએબલ''' કહેવાતી પ્રોપર્ટીઓનો | + | |'''વેરીએબલ''' કહેવાતી પ્રોપર્ટીઓનો સમૂહ' |
− | + | ||
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | |અને '''મેથડ''' કહેવાતી વર્તણુકોનો | + | |અને '''મેથડ''' કહેવાતી વર્તણુકોનો સમૂહ. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની | + | | હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની સીન્ટેક્ષ જોઈએ |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
|'modifier - class -classname''' છગડીયા કૌંસમાં '''variable, constructor''' અને '''method declarations'''. | |'modifier - class -classname''' છગડીયા કૌંસમાં '''variable, constructor''' અને '''method declarations'''. | ||
− | |||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | |આપણે | + | |આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું. . |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | |હવે ચાલો '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે | + | |હવે ચાલો '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવીએ. |
− | + | ||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
|મેં '''એક્લીપ્સ''' પહેલાથી જ ખોલ્યું છે. | |મેં '''એક્લીપ્સ''' પહેલાથી જ ખોલ્યું છે. | ||
− | |||
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
|હવે ચાલો '''પ્રોજેક્ટ''' બનાવીએ. | |હવે ચાલો '''પ્રોજેક્ટ''' બનાવીએ. | ||
− | |||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | |'''File''' પર ક્લિક કરો, '''New''' પર જઈને '''Java Project''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | |'''New Project | + | |'''New Project Wizard''' માં, પ્રોજેક્ટ નામ '''ClassDemo''' તરીકે દાખલ કરો જેમાં '''C''' અને '''D''' કેપિટલ હોય. |
|- | |- | ||
Line 159: | Line 143: | ||
|02:43 | |02:43 | ||
| આપણે હવે '''Student''' નામનો '''જાવા ક્લાસ''' બનાવીશું. | | આપણે હવે '''Student''' નામનો '''જાવા ક્લાસ''' બનાવીશું. | ||
− | |||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
|તો '''ClassDemo''' પર જમણું ક્લિક કરો, '''New''' પર જાઓ અને '''Class''' પર ક્લિક કરો. | |તો '''ClassDemo''' પર જમણું ક્લિક કરો, '''New''' પર જાઓ અને '''Class''' પર ક્લિક કરો. | ||
− | |||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |''New Java Class | + | |''New Java Class wizard''' માં, Name '''Student''' તરીકે ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''modifier''' એ '''public''' છે. | |આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''modifier''' એ '''public''' છે. | ||
− | |||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
|આ દર્શાવે છે કે '''ક્લાસ''' એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે. | |આ દર્શાવે છે કે '''ક્લાસ''' એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે. | ||
− | |||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |જો ક્લાસ '''મોડીફાયર''' ન ધરાવે જે | + | |જો ક્લાસ '''મોડીફાયર''' ન ધરાવે જે default છે, તો તે ફક્ત તેના પેકેજ અંદર જ દૃશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
|આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. | |આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. | ||
− | |||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
|અહીં મેં '''public''' પસંદ કર્યું છે. | |અહીં મેં '''public''' પસંદ કર્યું છે. | ||
− | |||
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
|'''મેથડ સ્ટબ''' માં '''public static void main''' પસંદ કરો. | |'''મેથડ સ્ટબ''' માં '''public static void main''' પસંદ કરો. | ||
− | |||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
|ત્યારબાદ '''Finish''' પર ક્લિક કરો. | |ત્યારબાદ '''Finish''' પર ક્લિક કરો. | ||
− | |||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
|આપણે જોઈ શકીએ છીએ કે '''Student''' નામનો ક્લાસ બની ગયો છે. | |આપણે જોઈ શકીએ છીએ કે '''Student''' નામનો ક્લાસ બની ગયો છે. | ||
− | |||
|- | |- | ||
Line 217: | Line 191: | ||
| 03:51 | | 03:51 | ||
| ''Student class''' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે '''Name, Roll Number, Marks વગેરે''' | | ''Student class''' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે '''Name, Roll Number, Marks વગેરે''' | ||
− | |||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |તો આ '''Student class''' | + | |તો આ '''Student class''' અંદર ચાલો હું બે વેરીએબલો '''Roll Number''' અને '''Name''' જાહેર કરું. |
|- | |- | ||
Line 230: | Line 203: | ||
| 04:14 | | 04:14 | ||
|'''String name અર્ધવિરામ'''. | |'''String name અર્ધવિરામ'''. | ||
− | |||
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
|આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે | |આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે | ||
− | |||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |હવે ક્લાસ | + | |હવે ક્લાસ '''મેથડો''' પણ ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | |તો ચાલો હું '''StudentDetail''' | + | |તો ચાલો હું '''StudentDetail''' નામની એક મેથડ બનાવું. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
|આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે. | |આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે. | ||
− | |||
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |તો | + | |તો ટાઈપ કરો, '''void studentDetail''' ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ. |
− | + | ||
|- | |- | ||
Line 262: | Line 230: | ||
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | |તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં | + | |તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The roll number is''' આપણે તેને '''number is''' તરીકે ટાઈપ કરી શકીએ છીએ; ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ '''roll_number''' અર્ધવિરામ'''. |
− | + | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | |પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં | + | |પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is પ્લસ name''' અને અર્ધવિરામ. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | |હવે, ''' | + | |હવે, '''મેઈન મેથડ''' અંદર આપણે ટાઈપ કરીશું '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''We have created a class with two variables and 1 method'''. |
|- | |- | ||
Line 279: | Line 246: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | |હવે ચાલો '''Control અને S''' કી એકસાથે | + | |હવે ચાલો '''Control અને S''' કી એકસાથે દબાવી હું ફાઈલને સંગ્રહીત કરું. |
− | + | ||
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | |ચાલો હું '''Control અને F11''' કી એકસાથે | + | |ચાલો હું '''Control અને F11''' કી એકસાથે દબાવી પ્રોગ્રામને રન કરું. |
− | + | ||
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | |આપણને આઉટપુટ આ રીતે મળે છે : | + | |આપણને આઉટપુટ આ રીતે મળે છે : '''We have created a class with 2 variables and 1 method ''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | |જેવું કે આપણે | + | |જેવું કે આપણે મેઈન મેથડમાં ટાઈપ કર્યું હતું. |
− | + | ||
|- | |- | ||
Line 308: | Line 266: | ||
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | |તો, આ ટ્યુટોરીયલમાં આપણે | + | |તો, આ ટ્યુટોરીયલમાં આપણે જાવામા ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો તે શીખ્યા. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | સ્વ:આકારણી માટે '''variables emp અંડરસ્કોર number''' અને '''emp અંડરસ્કોર name''' સાથે '''Employee''' નામનો એક ક્લાસ | + | | સ્વ:આકારણી માટે '''variables emp અંડરસ્કોર number''' અને '''emp અંડરસ્કોર name''' સાથે '''Employee''' નામનો એક ક્લાસ |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | |અને મેથડ '''printEmployee''' જે કે કર્મચારીની માહિતીને દર્શાવે. | + | |અને મેથડ '''printEmployee''' જે કે કર્મચારીની માહિતીને દર્શાવે તે બનાવો. |
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. | ||
− | |||
|- | |- | ||
Line 334: | Line 291: | ||
| 07:25 | | 07:25 | ||
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 351: | Line 306: | ||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
− | + | ||
− | ''' | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 363: | Line 314: | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | | જે '''આઇસીટી''', '''એમએચઆરડી''', '''ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
+ | |||
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
− | + | '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 11:49, 28 February 2017
Time | Narration |
00:02 | Creating Classes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું. |
00:08 | વાસ્તવિક વિશ્વમાં class |
00:10 | જાવામાં class |
00:12 | Java class' નું સ્ટ્રક્ચર |
00:14 | Java class' માટેની સીન્ટેક્ષ |
00:16 | અને Java class નાં સરળ ઉદાહરણો |
00:19 | અહીં આપણે
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦ વાપરી રહ્યા છીએ. |
00:30 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને એક્લીપ્સ માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ. |
00:37 | જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
00:46 | હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં ક્લાસ શું છે. |
00:50 | જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઓબ્જેક્ત્સ છે. |
00:54 | અને તમામ ઓબ્જેક્ત્સનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે. |
00:59 | દરેક જૂથ એક ક્લાસ તરીકે સંબોધાય છે. |
01:02 | ઉદાહરણ તરીકે માણસ જાત એક ક્લાસ છે. |
01:05 | આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઓબ્જેક્ત્સ છીએ. |
01:08 | આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે. |
01:13 | જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે. |
01:15 | જોવું, ખાવું, ચાલવું વગેરે વર્તણૂક છે જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે. |
01:22 | હવે ચાલો જોઈએ જાવા માં ક્લાસ શું છે? |
01:26 | ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઓબ્જેક્ત્સ બનાવાયા છે. |
01:31 | જાવા ક્લાસનું સ્ટ્રક્ચર ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે : |
01:35 | વેરીએબલ કહેવાતી પ્રોપર્ટીઓનો સમૂહ' |
01:37 | અને મેથડ કહેવાતી વર્તણુકોનો સમૂહ. |
01:40 | હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની સીન્ટેક્ષ જોઈએ |
01:44 | 'modifier - class -classname છગડીયા કૌંસમાં variable, constructor અને method declarations. |
01:52 | આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું. . |
01:58 | હવે ચાલો એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવીએ. |
02:03 | મેં એક્લીપ્સ પહેલાથી જ ખોલ્યું છે. |
02:09 | હવે ચાલો પ્રોજેક્ટ બનાવીએ. |
02:11 | File પર ક્લિક કરો, New પર જઈને Java Project પર ક્લિક કરો. |
02:20 | New Project Wizard માં, પ્રોજેક્ટ નામ ClassDemo તરીકે દાખલ કરો જેમાં C અને D કેપિટલ હોય. |
02:34 | ત્યારબાદ Finish પર ક્લિક કરો. |
02:38 | આપણે જોયું કે પ્રોજેક્ટ ClassDemo બની ગયો છે. |
02:43 | આપણે હવે Student નામનો જાવા ક્લાસ બનાવીશું. |
02:47 | તો ClassDemo પર જમણું ક્લિક કરો, New પર જાઓ અને Class પર ક્લિક કરો. |
02:56 | New Java Class wizard' માં, Name Student તરીકે ટાઈપ કરો. |
03:03 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં modifier એ public છે. |
03:07 | આ દર્શાવે છે કે ક્લાસ એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે. |
03:11 | જો ક્લાસ મોડીફાયર ન ધરાવે જે default છે, તો તે ફક્ત તેના પેકેજ અંદર જ દૃશ્યમાન થાય છે. |
03:18 | આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. |
03:23 | અહીં મેં public પસંદ કર્યું છે. |
03:26 | મેથડ સ્ટબ માં public static void main પસંદ કરો. |
03:31 | ત્યારબાદ Finish પર ક્લિક કરો. |
03:36 | આપણે જોઈ શકીએ છીએ કે Student નામનો ક્લાસ બની ગયો છે. |
03:40 | હવે, ચાલો હું કમેન્ટોને રદ્દ કરું. |
03:51 | Student class' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે Name, Roll Number, Marks વગેરે |
03:57 | તો આ Student class અંદર ચાલો હું બે વેરીએબલો Roll Number અને Name જાહેર કરું. |
04:04 | તો, હું ટાઈપ કરીશ int roll અંડરસ્કોર number અર્ધવિરામ. |
04:14 | String name અર્ધવિરામ. |
04:19 | આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે |
04:22 | હવે ક્લાસ મેથડો પણ ધરાવે છે. |
04:25 | તો ચાલો હું StudentDetail નામની એક મેથડ બનાવું. |
04:30 | આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે. |
04:34 | તો ટાઈપ કરો, void studentDetail ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ. |
04:49 | હવે, આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે. |
04:53 | તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is આપણે તેને number is તરીકે ટાઈપ કરી શકીએ છીએ; ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ roll_number અર્ધવિરામ. |
05:23 | પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ name અને અર્ધવિરામ. |
05:40 | હવે, મેઈન મેથડ અંદર આપણે ટાઈપ કરીશું System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં We have created a class with two variables and 1 method. |
06:10 | આ રીતે આપણે class student બનાવ્યો છે. |
06:20 | હવે ચાલો Control અને S કી એકસાથે દબાવી હું ફાઈલને સંગ્રહીત કરું. |
06:26 | ચાલો હું Control અને F11 કી એકસાથે દબાવી પ્રોગ્રામને રન કરું. |
06:33 | આપણને આઉટપુટ આ રીતે મળે છે : We have created a class with 2 variables and 1 method |
06:38 | જેવું કે આપણે મેઈન મેથડમાં ટાઈપ કર્યું હતું. |
06:46 | આમ આપણે સફળતાપૂર્વક ક્લાસ બનાવ્યો છે. |
06:50 | તો, આ ટ્યુટોરીયલમાં આપણે જાવામા ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો તે શીખ્યા. |
06:59 | સ્વ:આકારણી માટે variables emp અંડરસ્કોર number અને emp અંડરસ્કોર name સાથે Employee નામનો એક ક્લાસ |
07:10 | અને મેથડ printEmployee જે કે કર્મચારીની માહિતીને દર્શાવે તે બનાવો. |
07:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
07:19 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
07:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:38 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:48 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:55 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
08:04 | આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
08:07 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવા બદ્દલ આભાર. |