Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:04 |
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | |આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
| આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:28 |
| આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:33 |
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં'''Texture panel''' શું છે. | |પ્રોપર્ટીઝ વિન્ડોમાં'''Texture panel''' શું છે. | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
| પ્રોપર્ટીઝ વિન્ડોની '''Texture panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે? | | પ્રોપર્ટીઝ વિન્ડોની '''Texture panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે? | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:45 |
| હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. | | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
|જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો | |જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:58 |
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
|પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. | |પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
|ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. | |ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
|પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
| પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
|આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. | |આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:34 |
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
− | |01:48 | + | | 01:48 |
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ''''Checkered Square''' આઇકોન પર ડાબું ક્લિક કરો. | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ''''Checkered Square''' આઇકોન પર ડાબું ક્લિક કરો. | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
| આ '''Texture''' પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં '''Texture''' ઉમેરી શકીએ છે. | | આ '''Texture''' પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં '''Texture''' ઉમેરી શકીએ છે. | ||
+ | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:04 |
| ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube''' '''White''' '''Tex'''. | | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube''' '''White''' '''Tex'''. | ||
Line 120: | Line 121: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:14 |
| આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. | | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. | ||
Line 126: | Line 127: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:23 |
|''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. | |''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. | ||
Line 132: | Line 133: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:32 |
|'''Material Textures. World Textures.''' અને '''Brush Textures'''. | |'''Material Textures. World Textures.''' અને '''Brush Textures'''. | ||
Line 138: | Line 139: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
|આ ટ્યુટોરીયલમાં આપણે '''Material textures'''જોશું. | |આ ટ્યુટોરીયલમાં આપણે '''Material textures'''જોશું. | ||
Line 144: | Line 145: | ||
|- | |- | ||
− | |02 | + | |02:42 |
|'''World textures''' અને '''brush textures''' પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. | |'''World textures''' અને '''brush textures''' પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. | ||
Line 150: | Line 151: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
| આ '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે ''''વાદળી'''''' રંગમાં પ્રકાશિત થયેલ છે . | | આ '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે ''''વાદળી'''''' રંગમાં પ્રકાશિત થયેલ છે . | ||
Line 156: | Line 157: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
|પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ''' check box'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. | |પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ''' check box'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. | ||
Line 162: | Line 163: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:11 |
|''' check box''' પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. | |''' check box''' પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. | ||
Line 168: | Line 169: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:25 |
|'''vertical scroll''' પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. | |'''vertical scroll''' પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. | ||
Line 174: | Line 175: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
|વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા ''''texture slots''' હવે તમે જોઈ શકો છો. | |વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા ''''texture slots''' હવે તમે જોઈ શકો છો. | ||
Line 180: | Line 181: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
|દરેક સ્લોટ ''' checkered square''' દ્વારા રજૂ થાય છે. | |દરેક સ્લોટ ''' checkered square''' દ્વારા રજૂ થાય છે. | ||
Line 186: | Line 187: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
|સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. | |સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. | ||
Line 192: | Line 193: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
|'''up and down arrows''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. | |'''up and down arrows''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. | ||
Line 198: | Line 199: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
| ''down arrow '''''' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. | | ''down arrow '''''' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. | ||
Line 204: | Line 205: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:06 |
|'''up arrow'' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. | |'''up arrow'' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. | ||
Line 210: | Line 211: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
|'''up અને down arrows''' ની નીચે હજુ એક '''black down arrow''' છે. | |'''up અને down arrows''' ની નીચે હજુ એક '''black down arrow''' છે. | ||
Line 216: | Line 217: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
| '''''black down arrow''' પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. | | '''''black down arrow''' પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. | ||
Line 222: | Line 223: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
|'''Copy Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. | |'''Copy Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. | ||
Line 228: | Line 229: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:31 |
| બોક્સમાં '''second texture slot''' બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે '''વાદળી''' રંગમાં પ્રકાશિત થયેલ છે. | | બોક્સમાં '''second texture slot''' બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે '''વાદળી''' રંગમાં પ્રકાશિત થયેલ છે. | ||
Line 234: | Line 235: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:40 |
|'''black down arrow''' પર ફરી ડાબું ક્લિક કરો. | |'''black down arrow''' પર ફરી ડાબું ક્લિક કરો. | ||
Line 240: | Line 241: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
|'''Paste Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. | |'''Paste Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. | ||
Line 246: | Line 247: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
|પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. | |પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. | ||
Line 252: | Line 253: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:57 |
|ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. | |ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. | ||
Line 258: | Line 259: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
|બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. | |બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. | ||
Line 264: | Line 265: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:15 |
| પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. | | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. | ||
Line 270: | Line 271: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:20 |
|નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. | |નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. | ||
Line 276: | Line 277: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
|તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. | |તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. | ||
Line 282: | Line 283: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:34 |
|નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ '''checkered square''' અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. | |નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ '''checkered square''' અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. | ||
Line 288: | Line 289: | ||
|- | |- | ||
− | |05 | + | |05:42 |
|પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. | |પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. | ||
Line 294: | Line 295: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:49 |
|ચાલો ટેક્સચરનું નામ બદલીએ. | |ચાલો ટેક્સચરનું નામ બદલીએ. | ||
Line 300: | Line 301: | ||
|- | |- | ||
− | |05 | + | |05:53 |
|સ્લોટ બોક્સ નીચે ''' texture name bar''' પર ડાબું ક્લિક કરો. | |સ્લોટ બોક્સ નીચે ''' texture name bar''' પર ડાબું ક્લિક કરો. | ||
Line 306: | Line 307: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:57 |
|તમારા કીબોર્ડ પર '''Bump'''ટાઈપ કરો અને '' enter''' દબાવો. | |તમારા કીબોર્ડ પર '''Bump'''ટાઈપ કરો અને '' enter''' દબાવો. | ||
Line 312: | Line 313: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
|નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ''' checkered square''' પર ડાબું ક્લિક કરો. આ '''Texture menu''' છે. | |નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ''' checkered square''' પર ડાબું ક્લિક કરો. આ '''Texture menu''' છે. | ||
Line 318: | Line 319: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:12 |
|સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. | |સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. | ||
Line 324: | Line 325: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
|નેમ બાર નીચે '''ટાઈપ બાર''' છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર '''clouds''' ટેક્સચર દર્શાવે છે. | |નેમ બાર નીચે '''ટાઈપ બાર''' છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર '''clouds''' ટેક્સચર દર્શાવે છે. | ||
Line 330: | Line 331: | ||
|- | |- | ||
− | |06 | + | |06:28 |
|'''Clouds''' પર ડાબું ક્લિક કરો. આ '''ટાઈપ મેનુ''' છે. | |'''Clouds''' પર ડાબું ક્લિક કરો. આ '''ટાઈપ મેનુ''' છે. | ||
Line 336: | Line 337: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
|અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''' વગેરે. | |અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''' વગેરે. | ||
Line 342: | Line 343: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:48 |
|કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું ''''Clouds''' ટેક્સચર રાખું છુ. | |કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું ''''Clouds''' ટેક્સચર રાખું છુ. | ||
Line 348: | Line 349: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
|આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. | |આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. | ||
Line 354: | Line 355: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:05 |
| મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. | | મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. | ||
Line 360: | Line 361: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
|'''Material''' પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. | |'''Material''' પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. | ||
Line 366: | Line 367: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
|''' Both'''પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. | |''' Both'''પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. | ||
Line 372: | Line 373: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
|'''Show Alpha''' પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. | |'''Show Alpha''' પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. | ||
Line 378: | Line 379: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
| આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. | | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. | ||
Line 384: | Line 385: | ||
|- | |- | ||
− | |07 | + | |07:44 |
|'''Show Alpha''' પર ફરીથી ડાબું ક્લિક કરો. | |'''Show Alpha''' પર ફરીથી ડાબું ક્લિક કરો. | ||
Line 390: | Line 391: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:51 |
|આગળની સેટિંગ '''Influence''' છે. | |આગળની સેટિંગ '''Influence''' છે. | ||
Line 396: | Line 397: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:53 |
|અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. | |અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. | ||
Line 402: | Line 403: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:01 |
| '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''. મૂળભૂત રીતે '''Diffuse''' હેઠળ '''Color''' સક્ષમ છે. | | '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''. મૂળભૂત રીતે '''Diffuse''' હેઠળ '''Color''' સક્ષમ છે. | ||
Line 408: | Line 409: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:22 |
|'''color bar'''ની ડાબી બાજુએ '''checkbox''' પર ડાબું ક્લિક કરો. હવે '''Color''' નિષ્ક્રિય છે. | |'''color bar'''ની ડાબી બાજુએ '''checkbox''' પર ડાબું ક્લિક કરો. હવે '''Color''' નિષ્ક્રિય છે. | ||
Line 414: | Line 415: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
|ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. | |ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. | ||
Line 420: | Line 421: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:38 |
|'''Geometry'''પર જાઓ . '''Normal''' આગળ આવેલ '''check box''' પર ડાબું ક્લિક કરો. | |'''Geometry'''પર જાઓ . '''Normal''' આગળ આવેલ '''check box''' પર ડાબું ક્લિક કરો. | ||
Line 426: | Line 427: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:45 |
|હવે ટેક્સચરનું ''' Normal''', મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. | |હવે ટેક્સચરનું ''' Normal''', મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. | ||
Line 432: | Line 433: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:50 |
|તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. | |તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. | ||
Line 438: | Line 439: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:57 |
|પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. | |પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. | ||
Line 444: | Line 445: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:06 |
|બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ ''' MIX''' થી સુયોજિત છે. | |બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ ''' MIX''' થી સુયોજિત છે. | ||
Line 450: | Line 451: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:15 |
|''' Mix''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. | |''' Mix''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. | ||
Line 456: | Line 457: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
|શું તમે '''RGB to intensity''' હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. | |શું તમે '''RGB to intensity''' હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. | ||
Line 462: | Line 463: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:33 |
|હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ '''color''' વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. | |હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ '''color''' વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. | ||
Line 468: | Line 469: | ||
|- | |- | ||
− | |09 | + | |09:44 |
|ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. | |ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. | ||
Line 474: | Line 475: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:48 |
| અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. | | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. | ||
Line 480: | Line 481: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:53 |
|હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. | |હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. | ||
Line 486: | Line 487: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:00 |
| '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. | | '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. | ||
Line 492: | Line 493: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:09 |
|'''Default''' એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. | |'''Default''' એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. | ||
Line 498: | Line 499: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:12 |
|'''Default''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. | |'''Default''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. | ||
Line 504: | Line 505: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:19 |
| '''Best quality, default, compatible''' અને '''original'''. | | '''Best quality, default, compatible''' અને '''original'''. | ||
Line 510: | Line 511: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:34 |
|'''compatible''''પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. | |'''compatible''''પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. | ||
Line 516: | Line 517: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:46 |
|આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. | |આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. | ||
Line 522: | Line 523: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
| '''Greyscale''' ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. | | '''Greyscale''' ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. | ||
Line 528: | Line 529: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:59 |
|''' color''' પર ડાબું ક્લિક કરો. | |''' color''' પર ડાબું ક્લિક કરો. | ||
Line 534: | Line 535: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:09 |
| હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. | | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. | ||
Line 540: | Line 541: | ||
|- | |- | ||
− | |11 | + | |11:12 |
|પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. | |પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. | ||
Line 546: | Line 547: | ||
|- | |- | ||
− | |11 | + | |11:16 |
| '''Noise''' ક્લાઉડ '''texture''' ની વિકૃતિ નક્કી કરે છે. | | '''Noise''' ક્લાઉડ '''texture''' ની વિકૃતિ નક્કી કરે છે. | ||
Line 552: | Line 553: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:21 |
|''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે. | |''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે. | ||
Line 558: | Line 559: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:25 |
| '''Hard''' પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. | | '''Hard''' પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. | ||
Line 564: | Line 565: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:36 |
|એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. | |એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. | ||
Line 570: | Line 571: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:47 |
|'''' Basis''' ક્લાઉડ '''texture''' માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. | |'''' Basis''' ક્લાઉડ '''texture''' માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. | ||
Line 576: | Line 577: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:53 |
|'''Blender original''' પર ડાબું ક્લિક કરો. અહી '''Noise basis menu''' છે. | |'''Blender original''' પર ડાબું ક્લિક કરો. અહી '''Noise basis menu''' છે. | ||
Line 582: | Line 583: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:00 |
| આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. | | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. | ||
Line 588: | Line 589: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:05 |
|''' Voronoi crackle''' પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. | |''' Voronoi crackle''' પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. | ||
Line 594: | Line 595: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:14 |
|તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર અસર કરે છે. | |તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર અસર કરે છે. | ||
Line 600: | Line 601: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:21 |
| '''Size, Nabla''' અને ''''''depth''', ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. | | '''Size, Nabla''' અને ''''''depth''', ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. | ||
Line 606: | Line 607: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:33 |
|પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને '''Physics''' છે | |પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને '''Physics''' છે | ||
Line 612: | Line 613: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:42 |
|આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે '''Particles''' અને '''Physics'''ને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. | |આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે '''Particles''' અને '''Physics'''ને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. | ||
Line 618: | Line 619: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:50 |
|3D વ્યુ પર જાઓ | |3D વ્યુ પર જાઓ | ||
Line 624: | Line 625: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:53 |
|Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. | |Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. | ||
Line 630: | Line 631: | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:59 |
|નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. | |નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. | ||
Line 636: | Line 637: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:05 |
|કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. | |કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. | ||
Line 642: | Line 643: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:10 |
|3D વ્યુ માં'''Camera'''પર જમણું ક્લિક કરો. | |3D વ્યુ માં'''Camera'''પર જમણું ક્લિક કરો. | ||
Line 648: | Line 649: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:13 |
| તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. | | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. | ||
Line 654: | Line 655: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:19 |
|આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. | |આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. | ||
Line 660: | Line 661: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:29 |
|પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. | |પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. | ||
Line 666: | Line 667: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:34 |
| હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો | | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો | ||
Line 672: | Line 673: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:39 |
|ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની '''Size''' '''Nabla''' અને '''Depth''' સાથે પ્રયોગ કરો. | |ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની '''Size''' '''Nabla''' અને '''Depth''' સાથે પ્રયોગ કરો. | ||
Line 678: | Line 679: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:49 |
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
Line 684: | Line 685: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:58 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. | ||
Line 690: | Line 691: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:19 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ | ||
Line 696: | Line 697: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:21 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે | ||
Line 702: | Line 703: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:25 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:31 |
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | ||
Line 713: | Line 714: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:36 |
|જોડાવા બદ્દલ આભાર | |જોડાવા બદ્દલ આભાર | ||
Line 719: | Line 720: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:38 |
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | ||
|} | |} |
Latest revision as of 16:56, 9 July 2014
Time | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00:15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00:28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00:33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે. |
00:38 | પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00:45 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00:50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00:58 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01:04 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01:11 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01:14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. |
01:21 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01:29 | આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01:34 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ |
01:45 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01:48 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01:55 | આ Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે. |
02:04 | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex. |
02:14 | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. |
02:23 | Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. |
02:32 | Material Textures. World Textures. અને Brush Textures. |
02:38 | આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું. |
02:42 | World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
02:49 | આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે . |
03:00 | પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
03:11 | check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
03:25 | vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. |
03:32 | વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો. |
03:38 | દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે. |
03:44 | સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. |
03:48 | up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
03:56 | down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04:06 | 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04:15 | up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે. |
04:20 | black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. |
04:26 | Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04:31 | બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે. |
04:40 | black down arrow પર ફરી ડાબું ક્લિક કરો. |
04:45 | Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04:49 | પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
04:57 | ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
05:07 | બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. |
05:15 | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. |
05:20 | નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
05:29 | તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. |
05:34 | નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
05:42 | પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
05:49 | ચાલો ટેક્સચરનું નામ બદલીએ. |
05:53 | સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો. |
05:57 | તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો. |
06:05 | નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે. |
06:12 | સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
06:18 | નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે. |
06:28 | Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે. |
06:35 | અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે. |
06:48 | કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ. |
06:58 | આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
07:05 | મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
07:10 | Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. |
07:19 | Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. |
07:30 | Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. |
07:38 | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. |
07:44 | Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો. |
07:51 | આગળની સેટિંગ Influence છે. |
07:53 | અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. |
08:01 | Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે. |
08:22 | color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે. |
08:30 | ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. |
08:38 | Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો. |
08:45 | હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
08:50 | તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
08:57 | પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. |
09:06 | બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે. |
09:15 | Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
09:25 | શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
09:33 | હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. |
09:44 | ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
09:48 | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
09:53 | હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. |
10:00 | Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
10:09 | Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. |
10:12 | Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
10:19 | Best quality, default, compatible અને original. |
10:34 | compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
10:46 | આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
10:54 | Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
10:59 | color પર ડાબું ક્લિક કરો. |
11:09 | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
11:12 | પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. |
11:16 | Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે. |
11:21 | Soft noise એ મૂળભૂત વિકૃતિ છે. |
11:25 | Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
11:36 | એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
11:47 | ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
11:53 | Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે. |
12:00 | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
12:05 | Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
12:14 | તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે. |
12:21 | Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
12:33 | પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે |
12:42 | આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. |
12:50 | 3D વ્યુ પર જાઓ |
12:53 | Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. |
12:59 | નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13:05 | કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. |
13:10 | 3D વ્યુ માંCameraપર જમણું ક્લિક કરો. |
13:13 | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13:19 | આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
13:29 | પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
13:34 | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો |
13:39 | ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો. |
13:49 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13:58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
14:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
14:21 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
14:25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
14:31 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
14:36 | જોડાવા બદ્દલ આભાર |
14:38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |