Difference between revisions of "Java/C2/Array-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''Array Operations '''in java. |- | 00:07 | In this tutorial, you will learn how…') |
|||
(8 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | જાવામાં '''Array Operations''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો કે કેવી રીતે |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | ''' | + | | '''class Arrays''' ને ઈમ્પોર્ટ કરવું અને, |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | '' | + | |''એરે''' પર સરળ ઓપરેશન્સ કરવા. |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરી રહ્યા છે. |
− | ''' | + | '''ઉબુન્ટુ ૧૧.૧૦''', |
− | ''' | + | '''જેડીકે ૧.૬''' અને |
− | ''' | + | '''એક્લીપ્સ ૩.૭.૦'' |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે, તમને '''જાવામાં એરે''' પર જ્ઞાન હોવું જરૂરી છે. |
− | + | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | |જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો '''http://spoken-tutorial.org''' |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | એરે ઓપરેશન માટેની મેથડ્સ '''Arrays''' કહેવાતા '''class''' માં ઉપલબ્ધ છે. |
− | + | ||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | તેમને એક્સેસ કરવા માટે, આપણને તે '''ક્લાસ''' ને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે. |
− | + | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | તે આ સ્ટેટમેંટ દ્વારા કરાય છે '''import java.util.Arrays અર્ધવિરામ''' |
− | + | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | આપણે '''ક્લાસ''' માંથી '''મેથડ''' ને એક્સેસ કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | આપણે તે '''ડોટ''' ઉમેરી '''મેથડ''' નામ આપી કરીએ છે. |
− | + | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | | તો '''Arrays dot toString''' નો અર્થ છે '''Arrays''' '''ક્લાસ''' માંથી '''toString''' મેથડ. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | હવે '''એક્લીપ્સ''' પર જઈએ. |
− | + | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | | + | | આપણે પહેલાથી જ '''ArraysDemo''' ક્લાસ બનાવ્યો છે. |
− | + | ||
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | | | + | | ચાલો હવે '''ક્લાસ એરે''' ઈમ્પોર્ટ કરીએ. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | | '''ઈમ્પોર્ટ સ્ટેટમેંટ''' ક્લાસ '''ડેફીનેશન''' પહેલા લખવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | |તો '''public ક્લાસ''' પહેલા, ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | | + | |'''import java.util.Arrays અર્ધવિરામ''' |
− | + | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | |આ સ્ટેટમેંટનો અર્થ એ છે કે '''જાવા''' એક '''util''' નામનું પેકેજ ધરાવે છે જે '''Arrays''' ક્લાસ ધરાવે છે અને તેને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | હવે ચાલો '''એરે''' ને ઉમેરીએ. |
− | + | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | |''main''' ફંક્શનની અંદર, ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | |'''int marks | + | |''''int marks ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ ઇકવલ ટુ કૌંસની અંદર ૨, ૭, ૫, ૪, ૮''' |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | |''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત મેળવવા માટે આપણે '''એરે ક્લાસ''' માં ઉપલબ્ધ મેથડને વાપરીશું અને તેને પ્રીંટ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''String mStr ઇકવલ ટુ Arrays dot toString કૌંસ, કૌંસની અંદર '''એરે''' નું નામ આપીશું. જે '''marks''' છે. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | |હવે આ '''toString''' મેથડ '''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત આપશે |
− | + | ||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આપણે '''marks''' ને પ્રીંટ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | |તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ટાઈપ કરો '''mStr''' |
− | + | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | |હવે ચાલો આઉટપુટ જોઈએ, તો પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં, '''toString''' મેથડ '''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | | | + | |હવે ચાલો '''એરે''' નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરવાનું જોઈએ. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | | + | | તો '''Arrays dot toString''' લાઈનની પહેલા ટાઈપ કરો '''Arrays dot sort''' કૌંસની અંદર '''એરે''' નું નામ જે '''marks''' છે. |
− | |||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | |આમ '''એરે ક્લાસ''' માં sort મેથડ, તેમાં પાસ કરેલ '''એરે''' નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | |હવે આપણે '''marks''' એરેનાં એલીમેન્તોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ રૂપને પ્રીંટ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | |ચાલો આઉટપુટ જોઈએ. તો સંગ્રહીત કરી રન કરો |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં '''સોર્ટ''' મેથડે એરેને ચઢતા ક્રમમાં વર્ગીકરણ કર્યું છે. |
− | + | ||
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | |નોંધ લો કે '''સોર્ટ''' મેથડે '''એરે''' પોતે ને જ બદલી નાખ્યું છે. |
− | + | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | |આ પ્રકારનાં વર્ગીકરણને '''ઇનપ્લેસ સોર્ટીંગ''' કહેવાય છે. |
− | + | ||
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | |એનો અર્થ એ છે કે '''એરે''' જે એલીમેન્તો ધરાવે છે તે વર્ગીકરણનાં પરિણામમાં બદલાઈ ગયા છે. |
− | + | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | |આગળ આવનાર મેથડ જે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, તે છે '''fill''' |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | '''fill''' મેથડ બે આર્ગ્યુમેંટો લે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | |સોર્ટીંગ લાઈનને રદ્દ કરો અને |
− | + | ||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | |ટાઈપ કરો '''Arrays dot fill''' કૌંસમાં એરેનું નામ જે '''marks''' છે; |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | |આ આપણું પહેલું '''આર્ગ્યુમેંટ''' છે અને બીજુ છે '''વેલ્યુ''' જે એરેમાં ભરવાની રેહશે આપણે તે '''૬''' આપીશું અને અર્ધવિરામ. સંગ્રહીત કરો અને રન કરો |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | |જેવું કે આપણે જોઈ શકીએ છીએ, નામ પ્રમાણે, '''ફીલ''' મેથડ એરેને આપેલ આર્ગ્યુમેંટથી ભરે છે. જે '''૬''' છે. |
− | + | ||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | |આગળ જે મેથડ જે આપણે જોવા જઈ રહ્યા છીએ, તે છે '''copyOf''' |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | | + | |આપણે '''marks''' એરેનાં તમામ એલીમેન્તોને '''marksCopy''' એરેમાં કોપી કરવા માટે જઈ રહ્યા છીએ |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | | + | |તો '''arrays dot fill''' રદ્દ કરો |
+ | |||
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | | અને ટાઈપ કરો '''int marksCopy []'''; |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | પછીની લાઈનમાં, ટાઈપ કરો '''marksCopy = arrays. copyOf(marks, 5)'''; |
− | + | ||
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | |આ મેથડ બે આર્ગ્યુંમેંટો લે છે. |
− | + | ||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | |પહેલુ આર્ગ્યુંમેંટ એરેનું નામ છે જેમાંથી તમે એલીમેન્તો કોપી કરવા માટે ઈચ્છો છો. તે '''marks''' છે |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | | | + | | બીજુ કોપી કરવા માટેની એલીમેન્તોની સંખ્યા છે અહીંયા આપણે '''૫''' કોપી કરીશું. |
+ | |||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | |ત્યારબાદ '''arrays dot tostring''' માં '''marks''' ને '''marks copy''' માં બદલો |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | |હવે પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો |
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | |આપણે જોશું કે '''marks''' એરેનાં એલીમેન્તો '''marksCopy''' એરેમાં કોપી થયા છે. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | | ચાલો જોઈએ કે શું થાય છે જયારે આપણે કોપી થનારા એલીમેન્તોની સંખ્યા બદલીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | |ચાલો '''૫''' ને '''૩''' માં બદલીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | | + | |સંગ્રહીત કરો અને રન કરો |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | |જેવું કે આપણે જોઈ શકીએ છીએ, માત્ર પહેલાનાં ત્રણ એલીમેન્તો જ કોપી થયા છે. |
− | + | ||
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | |ચાલો જોઈએ શું થાય, જો કોપી કરવાના એલીમેન્ટ્સની સંખ્યા, અરેમાં આવેલ એલીમેન્તોની સંખ્યા કરતા વધારે હોય. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | તો '''૩''' ને '''૮''' માં બદલો. |
− | + | ||
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | | + | |પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો |
− | + | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | |જેવું કે આપણે જોઈ શકીએ છીએ, વધારાનાં એલીમેન્તો મૂળભૂત વેલ્યુ પર સુયોજિત થયા છે. જે '''૦''' છે. |
− | + | ||
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | | + | |આગળ આપણે જોઈશું કે વેલ્યુઓની શ્રેણીને કેવી રીતે કોપી કરવી. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | તો '''copyOf''' ને '''copyOfRange''' માં અને '''૮''' ને '''૧''', '''૪''' માં બદલો |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | | | + | | આ મેથડ્સ '''ઇંડેક્ષ ૧''' થી શરૂ થઈ '''ઇંડેક્ષ ૩''' પર રોકાતા તમામ એલીમેન્તોને કોપી કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | | + | | સંગ્રહીત કરો અને રન કરો |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | |જેવું કે આપણે જોઈ શકીએ છીએ, '''ઇંડેક્ષ ૧''' થી '''૩''' નાં ઘટકો કોપી થઇ ગયા છે. |
− | + | ||
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | | | + | |નોંધ લો કે આપણે આર્ગ્યુમેંટ તરીકે '''૧''', '''૪''' આપ્યું છે |
− | + | ||
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | | + | |પરંતુ તે છતાં, '''ઇંડેક્ષ ૪''' પર આવેલ એલિમેન્ટ કોપી થયું નથી. |
− | + | ||
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | | | + | |માત્ર '''ઇંડેક્ષ ૩''' સુધીનાં એલીમેન્તો કોપી થયા છે. તે આપેલ શ્રેણી કરતા એક ઇંડેક્ષ પહેલા રોકાય છે. |
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
− | | | + | |આમ આ વર્તન એ ખાતરી કરાવે છે કે શ્રેણીઓનું સાતત્ય જળવાઈ રહે છે. |
− | + | ||
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | |( | + | |'''(૦, ૪)''' '''ઇંડેક્ષ ૦''' થી '''ઇંડેક્ષ ૩''' સૂચવે છે |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | |( | + | |''(૪, ૬)''' '''ઇંડેક્ષ''' '''૪''' થી '''૬''' સૂચવશે |
− | + | ||
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | | + | |આમ તે '''(૦, ૪) + (૪, ૬) = (૦, ૫)''' હોય એ રીતે વર્તે છે |
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
− | | | + | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | | | + | |કેવી રીતે '''class Arrays''' ઈમ્પોર્ટ કરવું. |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | |''strings,sort, copy, fill''' જેવા એરે ઓપરેશનો કરવા. |
|- | |- | ||
| 09:44 | | 09:44 | ||
− | | | + | | એસાઈનમેંટ માટે |
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | | | + | |'''Arrays.equals''' મેથડ વિશે વાંચો અને એ શું કરે છે તે શોધો |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
+ | |||
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.[http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial ] |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
− | | | + | | Iતે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 10:05 | | 10:05 | ||
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
+ | |||
|- | |- | ||
| 10:10 | | 10:10 | ||
− | | | + | | '''સ્પોકન ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
+ | |||
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | |વધુ વિગત માટે, '''contact @ spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | ''' | + | | 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે અને જે '''આઇસીટી''', '''એમએચઆરડી''', '''ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
+ | |||
|- | |- | ||
| 10:31 | | 10:31 | ||
− | | ' | + | | 'આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''. |
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
− | | | + | | ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 12:19, 15 July 2014
Time | Narration |
00:02 | જાવામાં Array Operations પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો કે કેવી રીતે |
00:09 | class Arrays ને ઈમ્પોર્ટ કરવું અને, |
00:12 | એરે' પર સરળ ઓપરેશન્સ કરવા. |
00:15 | આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરી રહ્યા છે.
ઉબુન્ટુ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને 'એક્લીપ્સ ૩.૭.૦ |
00:25 | આ ટ્યુટોરીયલ માટે, તમને જાવામાં એરે પર જ્ઞાન હોવું જરૂરી છે. |
00:30 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો http://spoken-tutorial.org |
00:35 | એરે ઓપરેશન માટેની મેથડ્સ Arrays કહેવાતા class માં ઉપલબ્ધ છે. |
00:40 | તેમને એક્સેસ કરવા માટે, આપણને તે ક્લાસ ને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે. |
00:43 | તે આ સ્ટેટમેંટ દ્વારા કરાય છે import java.util.Arrays અર્ધવિરામ |
00:50 | આપણે ક્લાસ માંથી મેથડ ને એક્સેસ કરી શકીએ છીએ. |
00:52 | આપણે તે ડોટ ઉમેરી મેથડ નામ આપી કરીએ છે. |
00:56 | તો Arrays dot toString નો અર્થ છે Arrays ક્લાસ માંથી toString મેથડ. |
01:05 | હવે એક્લીપ્સ પર જઈએ. |
01:08 | આપણે પહેલાથી જ ArraysDemo ક્લાસ બનાવ્યો છે. |
01:13 | ચાલો હવે ક્લાસ એરે ઈમ્પોર્ટ કરીએ. |
01:16 | ઈમ્પોર્ટ સ્ટેટમેંટ ક્લાસ ડેફીનેશન પહેલા લખવામાં આવેલ છે. |
01:22 | તો public ક્લાસ પહેલા, ટાઈપ કરો |
01:26 | import java.util.Arrays અર્ધવિરામ |
01:46 | આ સ્ટેટમેંટનો અર્થ એ છે કે જાવા એક util નામનું પેકેજ ધરાવે છે જે Arrays ક્લાસ ધરાવે છે અને તેને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે. |
01:59 | હવે ચાલો એરે ને ઉમેરીએ. |
02:01 | main' ફંક્શનની અંદર, ટાઈપ કરો |
02:03 | 'int marks ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ ઇકવલ ટુ કૌંસની અંદર ૨, ૭, ૫, ૪, ૮ |
02:20 | એરે' ની સ્ટ્રીંગ રજૂઆત મેળવવા માટે આપણે એરે ક્લાસ માં ઉપલબ્ધ મેથડને વાપરીશું અને તેને પ્રીંટ કરીશું. |
02:28 | તો ટાઈપ કરો String mStr ઇકવલ ટુ Arrays dot toString કૌંસ, કૌંસની અંદર એરે નું નામ આપીશું. જે marks છે. |
02:50 | હવે આ toString મેથડ એરે ની સ્ટ્રીંગ રજૂઆત આપશે |
02:56 | આપણે marks ને પ્રીંટ કરીશું. |
02:58 | તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ટાઈપ કરો mStr |
03:12 | હવે ચાલો આઉટપુટ જોઈએ, તો પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો |
03:18 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં, toString મેથડ એરે ની સ્ટ્રીંગ રજૂઆત આપે છે. |
03:26 | હવે ચાલો એરે નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરવાનું જોઈએ. |
03:31 | તો Arrays dot toString લાઈનની પહેલા ટાઈપ કરો Arrays dot sort કૌંસની અંદર એરે નું નામ જે marks છે. |
03:46 | આમ એરે ક્લાસ માં sort મેથડ, તેમાં પાસ કરેલ એરે નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરે છે. |
03:53 | હવે આપણે marks એરેનાં એલીમેન્તોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ રૂપને પ્રીંટ કરીશું. |
04:04 | ચાલો આઉટપુટ જોઈએ. તો સંગ્રહીત કરી રન કરો |
04:11 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં સોર્ટ મેથડે એરેને ચઢતા ક્રમમાં વર્ગીકરણ કર્યું છે. |
04:19 | નોંધ લો કે સોર્ટ મેથડે એરે પોતે ને જ બદલી નાખ્યું છે. |
04:22 | આ પ્રકારનાં વર્ગીકરણને ઇનપ્લેસ સોર્ટીંગ કહેવાય છે. |
04:26 | એનો અર્થ એ છે કે એરે જે એલીમેન્તો ધરાવે છે તે વર્ગીકરણનાં પરિણામમાં બદલાઈ ગયા છે. |
04:33 | આગળ આવનાર મેથડ જે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, તે છે fill |
04:38 | fill મેથડ બે આર્ગ્યુમેંટો લે છે. |
04:43 | સોર્ટીંગ લાઈનને રદ્દ કરો અને |
04:50 | ટાઈપ કરો Arrays dot fill કૌંસમાં એરેનું નામ જે marks છે; |
05:05 | આ આપણું પહેલું આર્ગ્યુમેંટ છે અને બીજુ છે વેલ્યુ જે એરેમાં ભરવાની રેહશે આપણે તે ૬ આપીશું અને અર્ધવિરામ. સંગ્રહીત કરો અને રન કરો |
05:24 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, નામ પ્રમાણે, ફીલ મેથડ એરેને આપેલ આર્ગ્યુમેંટથી ભરે છે. જે ૬ છે. |
05:32 | આગળ જે મેથડ જે આપણે જોવા જઈ રહ્યા છીએ, તે છે copyOf |
05:37 | આપણે marks એરેનાં તમામ એલીમેન્તોને marksCopy એરેમાં કોપી કરવા માટે જઈ રહ્યા છીએ |
05:44 | તો arrays dot fill રદ્દ કરો |
05:48 | અને ટાઈપ કરો int marksCopy []; |
05:59 | પછીની લાઈનમાં, ટાઈપ કરો marksCopy = arrays. copyOf(marks, 5); |
06:25 | આ મેથડ બે આર્ગ્યુંમેંટો લે છે. |
06:29 | પહેલુ આર્ગ્યુંમેંટ એરેનું નામ છે જેમાંથી તમે એલીમેન્તો કોપી કરવા માટે ઈચ્છો છો. તે marks છે |
06:39 | બીજુ કોપી કરવા માટેની એલીમેન્તોની સંખ્યા છે અહીંયા આપણે ૫ કોપી કરીશું. |
06:47 | ત્યારબાદ arrays dot tostring માં marks ને marks copy માં બદલો |
06:55 | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો |
07:01 | આપણે જોશું કે marks એરેનાં એલીમેન્તો marksCopy એરેમાં કોપી થયા છે. |
07:10 | ચાલો જોઈએ કે શું થાય છે જયારે આપણે કોપી થનારા એલીમેન્તોની સંખ્યા બદલીએ છીએ. |
07:15 | ચાલો ૫ ને ૩ માં બદલીએ. |
07:19 | સંગ્રહીત કરો અને રન કરો |
07:24 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, માત્ર પહેલાનાં ત્રણ એલીમેન્તો જ કોપી થયા છે. |
07:31 | ચાલો જોઈએ શું થાય, જો કોપી કરવાના એલીમેન્ટ્સની સંખ્યા, અરેમાં આવેલ એલીમેન્તોની સંખ્યા કરતા વધારે હોય. |
07:39 | તો ૩ ને ૮ માં બદલો. |
07:44 | પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો |
07:48 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, વધારાનાં એલીમેન્તો મૂળભૂત વેલ્યુ પર સુયોજિત થયા છે. જે ૦ છે. |
07:54 | આગળ આપણે જોઈશું કે વેલ્યુઓની શ્રેણીને કેવી રીતે કોપી કરવી. |
07:58 | તો copyOf ને copyOfRange માં અને ૮ ને ૧, ૪ માં બદલો |
08:15 | આ મેથડ્સ ઇંડેક્ષ ૧ થી શરૂ થઈ ઇંડેક્ષ ૩ પર રોકાતા તમામ એલીમેન્તોને કોપી કરે છે. |
08:27 | સંગ્રહીત કરો અને રન કરો |
08:31 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ઇંડેક્ષ ૧ થી ૩ નાં ઘટકો કોપી થઇ ગયા છે. |
08:39 | નોંધ લો કે આપણે આર્ગ્યુમેંટ તરીકે ૧, ૪ આપ્યું છે |
08:47 | પરંતુ તે છતાં, ઇંડેક્ષ ૪ પર આવેલ એલિમેન્ટ કોપી થયું નથી. |
08:50 | માત્ર ઇંડેક્ષ ૩ સુધીનાં એલીમેન્તો કોપી થયા છે. તે આપેલ શ્રેણી કરતા એક ઇંડેક્ષ પહેલા રોકાય છે. |
09:01 | આમ આ વર્તન એ ખાતરી કરાવે છે કે શ્રેણીઓનું સાતત્ય જળવાઈ રહે છે. |
09:07 | (૦, ૪) ઇંડેક્ષ ૦ થી ઇંડેક્ષ ૩ સૂચવે છે |
09:12 | (૪, ૬)' ઇંડેક્ષ ૪ થી ૬ સૂચવશે |
09:17 | આમ તે (૦, ૪) + (૪, ૬) = (૦, ૫) હોય એ રીતે વર્તે છે |
09:26 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:31 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
09:33 | કેવી રીતે class Arrays ઈમ્પોર્ટ કરવું. |
09:36 | strings,sort, copy, fill' જેવા એરે ઓપરેશનો કરવા. |
09:44 | એસાઈનમેંટ માટે |
09:46 | Arrays.equals મેથડ વિશે વાંચો અને એ શું કરે છે તે શોધો |
09:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
09:55 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.[1] |
10:02 | Iતે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:05 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
10:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
10:10 | સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
10:16 | વધુ વિગત માટે, contact @ spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
10:22 | 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે અને જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:31 | 'આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
10:39 | IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:43 | જોડાવા બદ્દલ આભાર.
|