Difference between revisions of "Java/C2/Introduction-to-Array/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
 
 
 
{| border = 1
 
{| border = 1
  
Line 19: Line 16:
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે
  
* '''Ubuntu 11.10'''
+
'''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
* '''JDK 1.6''' અને  
+
* '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
+
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ અને for લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે.
+
|આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ અને for લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
Line 33: Line 28:
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| એરે એ ડેટાનો સંગ્રહ છે.
+
| એરે એ ડેટાનો સંગ્રહ છે.
  
 
|-
 
|-
Line 60: Line 55:
  
 
|-
 
|-
| 01:06
+
| 01:06
| '''ArraysDemo ''' નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે.
+
| '''ArraysDemo ''' નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે.
  
 
|-
 
|-
Line 73: Line 68:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| '''int rainfall ''''' ઓપન અને ક્લોસ કૌંસ, ઇકવલ ટુ ''''' '''''કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, ''''' 25, 31, 29, 13, 27, 35, 12 ''''' અને અંતે સેમીકોલન.''
+
| '''int rainfall ''' ઓપન અને ક્લોસ કૌંસ, ઇકવલ ટુ ''' '''કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, ''' 25, 31, 29, 13, 27, 35, 12 ''' અને અંતે સેમીકોલન.''
  
 
|-
 
|-
Line 121: Line 116:
 
|-
 
|-
 
| 02:56  
 
| 02:56  
|   પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
+
| પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
  
 
|-
 
|-
Line 144: Line 139:
  
 
|-
 
|-
| 03:40
+
| 03:40
| હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ.
+
| હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ.
  
 
|-
 
|-
Line 170: Line 165:
 
|  04:33
 
|  04:33
 
| તો ટાઇપ કરો,
 
| તો ટાઇપ કરો,
 
  
 
|-
 
|-
Line 223: Line 217:
 
| 06:28
 
| 06:28
 
| તો ટાઇપ કરો,
 
| તો ટાઇપ કરો,
 
  
 
'''int n, x ;  '''  
 
'''int n, x ;  '''  
Line 231: Line 224:
 
'''n = x + 1;'''
 
'''n = x + 1;'''
  
'''squares [x] = n * n;'''
+
'''squares [x] = n n;'''
  
 
'''} '''
 
'''} '''
 
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|So We iterate over numbers from 4 to 9 and set the corresponding element in the array.
+
|તો આપણે 9 થી 4 ના નંબરો પર ફરીશું અને એરેમાં અનુરૂપ એલિમેન્ટ સુયોજિત કરીશું.
 
+
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| Now let us see the output.
+
| ચાલો હવે આઉટપુટ જોઈએ.  
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| | As we can see, we are printing the  value of sixth element in  array  SoSave and run.  
+
| આપણે જોઈ શકીએ છીએ, આપણે અરેમાં છઠ્ઠા એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. તો સેવ અને રન કરો.
 +
 
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| We  see the sixth element is now square of 6, which is 36.
+
| આપણે જોશું કે છઠ્ઠું એલિમેન્ટ 6 નો વર્ગ છે, જે 36 છે.
 
+
  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| In fact now we can set all the values inside the for loop.
+
| હકીકતમાં હવે આપણે for લૂપ અંદર બધી વેલ્યુઝ સુયોજિત કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
| Remove the lines that set the values manually and change '''4''' to '''0'''
+
| મેન્યુલી વેલ્યુઝ સુયોજિત કરતી લીટીઓ રદ કરો અને '''4''' ને '''0''' માં બદલો.
 
+
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
| This way all the elements from index 0 to  9 are set to the corresponding squares.
+
| આ રીતે ઇન્ડેક્સ 0 થી 9 સુધીના બધા એલીમેન્ટો અનુરૂપ વર્ગમાં સુયોજિત છે.
 
+
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
| We shall now see the value of the third element.
+
|હવે આપણે ત્રીજા એલિમેન્ટની વેલ્યુ જોશું.
 
+
  
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
| So change '''5 '''to '''2'''
+
| તો '''5 ''' ને '''2''' થી બદલો.
 
+
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| Save and run
+
| સેવ અને રન કરો.
 
+
  
 
|-
 
|-
 
| 08:35
 
| 08:35
| As we can see, the value of the third element has been set in the loop and it is 9.
+
| આપણે જોઈ શકીએ છીએ, ત્રીજા એલિમેન્ટની વેલ્યુ લૂપ માં સુયોજિત થયેલ છે અને તે 9 છે.
  
 
|-
 
|-
| 08:42
+
| 08:42
| This way, arrays can be created and used.
+
| આ રીતે, અરે બનાવવામાં અને ઉપયોગમાં લેવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
| We have come to the end of this tutorial.  
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
| In this tutorial we have learnt
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 +
 
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
| TO declare and initialize the array ,
+
| અરે જાહેર અને ઈનીશ્યલાઈઝ કરવું,
 +
 
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
| And access element in an array
+
|અને અરેમાં એલિમેન્ટ એક્સેસ કરવું.
 +
 
 
|-
 
|-
|   09:01
+
| 09:01
| The assignment for this tutorial is,
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે,
 
+
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| Given an array of integers, find the sum of all the elements in the array.
+
| આપેલ integer અરેના, તમામ એલીમેન્ટોનો સરવાળો શોધો.
  
 
|-
 
|-
|   09:10
+
| 09:10
| To know more about the '''Spoken Tutorial''' project,
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,  
 +
 
 
|-
 
|-
 
| 09:13  
 
| 09:13  
| watch the video available at the following link.
+
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ,
 +
 
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| It summarises the project.If you do not have good bandwidth, you can download and watch it.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 09:26
+
| 09:26
| The Spoken Tutorial Project Team. Conducts workshops using '''spoken tutorials''' and gives certificates for those who pass an online test.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 +
 
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
| For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|  09:40
 
|  09:40
|   '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project.
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 +
 
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
| It is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 
 
|-  
 
|-  
 
| 09:50
 
| 09:50
| '''More information on this Mission is available at '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
  
 
|-
 
|-
 
|  09:57
 
|  09:57
| This script has been contributed by '''TalentSprint'''.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
This is Prathamesh Salunke signing off. Thanks for joining.
+
 
+
 
+
 
+
  
 
|}
 
|}

Latest revision as of 11:45, 28 February 2017

Time Narration
00:02 જાવામાં Array ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, એરે કેવી રીતે બનાવવું અને એરે માં એલીમેન્ટો કેવી રીતે એક્સેસ કરવું.
00:14 આ ટ્યુટોરીયલ માટે આપણે

Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:25 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ અને for લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે.
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
00:38 એરે એ ડેટાનો સંગ્રહ છે.
00:40 ઉદાહરણ તરીકે, ગુણોની યાદી, નામો ની યાદી, તાપમાનની યાદી, વરસાદ ની યાદી,
00:47 દરેક આઈટમને તેના સ્થાન પર આધારિત ઇન્ડેક્સ છે.
00:52 પ્રથમ એલિમેન્ટનું ઇન્ડેક્સ 0 હોય છે.
00:55 બીજા એલિમેન્ટનું ઇન્ડેક્સ 1 હોય છે અને એ પ્રમાણે.
00:59 હવે ચાલો જોઈએ આ ડેટા કેવી રીતે સંગ્રહવા.
01:03 Eclipse ઉપર જાઓ.
01:06 ArraysDemo નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે.
01:11 મેઈન મેથડ અંદર ચાલો વરસાદના ડેટા ઉમેરીએ.
01:16 તો મેઈન મેથડ અંદર, ટાઇપ કરો,
01:18 int rainfall ઓપન અને ક્લોસ કૌંસ, ઇકવલ ટુ કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, 25, 31, 29, 13, 27, 35, 12 અને અંતે સેમીકોલન.
01:53 rainfall નામના વેરિયેબલ નામ પછીના ચોરસ કૌંસની નોંધ લો.
01:58 rainfall, integers ના અરે તરીકે જાહેર કરે છે.
02:03 કૌંસ એરે ના એલીમેન્ટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે.
02:09 ચાલો હવે ડેટા એક્સેસ કરીએ.
02:12 તો, નવી લાઈન ઉપર, ટાઇપ કરો,
02:14 System dot out dot println rainfall , ચોરસ કૌંસમાં 2 ટાઇપ કરો.
02:28 આપણે ઇન્ડેક્સ નમ્બર 2 સાથે એલિમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ.
02:32 બીજા શબ્દોમાં, અરેમાં ત્રીજું એલિમેન્ટ જે 29 છે.
02:38 ચાલો પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
02:43 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ ત્રીજું એલિમેન્ટ છે. જે 29 છે.
02:49 હવે 2 ના સ્થાન ઉપર 0 ટાઇપ કરો.
02:56 પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
03:00 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પ્રથમ વેલ્યુ છે. જે 25 છે.
03:07 હવે ચાલો પ્રથમ આઈટમ ની વેલ્યુ સુધારીએ.
03:13 તો ટાઇપ કરો, rainfall [0] = 11;
03:27 હવે ચાલો તેની વેલ્યુ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો.
03:34 આપણે જોઈ શકીએ છીએ, વેલ્યુ 11 થી બદલાઈ છે.
03:40 હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ.
03:45 ચાલો જોઈએ આવા અરે કેવી રીતે બનાવવું.
03:49 મેઈન ફન્કશનમાંથી બધું રદ કરો અને ટાઇપ કરો,
03:57 int squares [] = new int [10];
04:19 આ સ્ટેટમેન્ટ 10 એલીમેન્ટો ધરાવતુ integer અરે બનાવે છે. એરેનું નામ squares છે.
04:30 હવે તેમાં અમુક વેલ્યુઝ ઉમેરીએ.
04:33 તો ટાઇપ કરો,
04:35 squares[0] = 1;
04:43 આગામી લાઈનમાં, squares[1] = 4;
04:53 આગામી લાઈનમાં,squares[2] = 9;
05:04 squares[3] = 16;
05:15 તો આપણે પ્રથમ ચાર નંબરના વર્ગ દાખલ કર્યા છે.
05:20 હવે એરે ના અન્ય એલીમેન્ટો વિશે શું. ચાલો જોઈએ તેઓ શું સમાવે છે.
05:26 તો આપણે અરેના છઠ્ઠા એલિમેન્ટને પ્રિન્ટ કરીશું.
05:30 ટાઇપ કરો, System.out.println(squares [5]);
05:56 પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ શૂન્ય છે.
06:05 કારણ કે જયારે આપણે integer નું અરે બનાવીએ છીએ, તો બધી વેલ્યુઝ 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
06:11 તેવી જ રીતે ફ્લોટ્સના અરેની તમામ વેલ્યુઝ 0.0 થી ઈનીશ્યલાઈઝ હશે.
06:18 એરે માં દરેક વેલ્યુ લખવું લાંબી પ્રક્રિયા છે. તેના બદલે, આપણે લૂપનો ઉપયોગ કરીશું.
06:28 તો ટાઇપ કરો,

int n, x ;

for(x = 4; x < 10; x = x + 1){

n = x + 1;

squares [x] = n n;

}

07:25 તો આપણે 9 થી 4 ના નંબરો પર ફરીશું અને એરેમાં અનુરૂપ એલિમેન્ટ સુયોજિત કરીશું.
07:36 ચાલો હવે આઉટપુટ જોઈએ.
07:38 આપણે જોઈ શકીએ છીએ, આપણે અરેમાં છઠ્ઠા એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. તો સેવ અને રન કરો.
07:52 આપણે જોશું કે છઠ્ઠું એલિમેન્ટ 6 નો વર્ગ છે, જે 36 છે.
07:57 હકીકતમાં હવે આપણે for લૂપ અંદર બધી વેલ્યુઝ સુયોજિત કરી શકીએ છીએ.
08:03 મેન્યુલી વેલ્યુઝ સુયોજિત કરતી લીટીઓ રદ કરો અને 4 ને 0 માં બદલો.
08:14 આ રીતે ઇન્ડેક્સ 0 થી 9 સુધીના બધા એલીમેન્ટો અનુરૂપ વર્ગમાં સુયોજિત છે.
08:21 હવે આપણે ત્રીજા એલિમેન્ટની વેલ્યુ જોશું.
08:25 તો 5 ને 2 થી બદલો.
08:30 સેવ અને રન કરો.
08:35 આપણે જોઈ શકીએ છીએ, ત્રીજા એલિમેન્ટની વેલ્યુ લૂપ માં સુયોજિત થયેલ છે અને તે 9 છે.
08:42 આ રીતે, અરે બનાવવામાં અને ઉપયોગમાં લેવામાં આવે છે.
08:50 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:53 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08:55 અરે જાહેર અને ઈનીશ્યલાઈઝ કરવું,
08:58 અને અરેમાં એલિમેન્ટ એક્સેસ કરવું.
09:01 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે,
09:04 આપેલ integer અરેના, તમામ એલીમેન્ટોનો સરવાળો શોધો.
09:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
09:13 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ,
09:19 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09:34 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:40 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:44 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:50 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
09:57 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya