Difference between revisions of "Java/C2/do-while/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- |- | 00:02 | Welcome to the spoken tutorial on''' While Loop '''in java'''.''' |- | 00:06 | In this tutorial, you will learn …')
 
 
(7 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
+
 
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
|-
+
| 00:01
| 00:02
+
| જાવામાં do -while લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
| Welcome to the spoken tutorial on''' While Loop '''in java'''.'''
+
  
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
| In this tutorial, you will learn  '''About the while loop.'''
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ''' do-while લુપ અને''', '''તે કેવી રીતે વાપરવું.'''
 
+
'''How To use it.'''
+
  
 
|-
 
|-
| 00:12
+
| 00:12
| For this tutorial we are using
+
| આ ટ્યુટોરીયલ માટે આપણે
  
'''Ubuntu 11.10''',  
+
'''Ubuntu 11.10''',
  
'''JDK 1.6''' and
+
'''JDK 1.6''' અને  '''Eclipse 3.7''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
'''Eclipse 3.7'''
+
|-
 +
|  00:20
 +
|  આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં while લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
  
 
|-
 
|-
| 00:21
+
| 00:25
|   To follow this tutorial, you must have knowledge of '''relational operators in Java'''
+
|જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
  
 +
|-
 +
|  00:32
 +
| અહીં do while લૂપનું સ્ટ્રક્ચર છે.
  
 +
|-
 +
| 00:37
 +
|નોંધ લો કે તે while લૂપ જેવું જ છે.
  
 +
|-
 +
| 00:40
 +
|તેના બે ભાગો છે.
  
 
|-
 
|-
| 00:26
+
| 00:42
| If not, for relevant tutorials please visit our website as shown. [http://spoken-tutorial.org/ http][http://spoken-tutorial.org/ ://][http://spoken-tutorial.org/ spoken][http://spoken-tutorial.org/ -][http://spoken-tutorial.org/ tutorial][http://spoken-tutorial.org/ .][http://spoken-tutorial.org/ org]
+
|પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે.  
  
 
|-
 
|-
| 00:36
+
| 00:51
| Here is the structure of a while loop.  
+
| માત્ર એક ફરક છે કે કન્ડીશન '''do''' બ્લોક પછી આવે છે.
  
 
|-
 
|-
| 00:39
+
| 00:58
| It has two parts.
+
|અને તેથી કન્ડીશન do બ્લોક અંદર આવેલા સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થયા પછી ચેક થશે.
  
 
|-
 
|-
| 00:41
+
| 01:05
| One is the '''loop running condition''' and the  second is the '''loop variable.'''
+
|ચાલો ઉદાહરણ જોઈએ.
 
+
  
 
|-
 
|-
|   00:48
+
| 01:07
Let us now look at an example. Switch to Eclipse
+
| eclipse ઉપર જાઓ.
 +
   
 +
|-
 +
| 01:11
 +
| અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.  
  
 
|-
 
|-
|   00:55
+
| 01:17
| Here We have the eclipse IDE and  the skeleton  required  for rest of the code
+
|આપણે '''DoWhileDemo''' નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
 
+
  
 
|-
 
|-
|   01:00
+
| 01:22
| I have created a class WhileDemo and added the main method to it.
+
|આપણે do -while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
| 01:05
+
| 01:27
| | We shall print numbers from 1 to 10 using a while loop. Type '''''int n = 1'' '''''
+
|ટાઇપ કરો,
 
+
 
+
  
 
|-
 
|-
| 01:15
+
| 01:29
| This variable n is going to be our loop variable
+
|'''int n ''ઇકવલ ટુ'' 1  '''''
  
 
|-
 
|-
| 01:21
+
| 01:32
| type '''''while ''''in ''parenthesis '''n''' less than or  equal to'' '''''10''''' open and close braces
+
|વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે.
  
 
|-
 
|-
|  01:33
+
|  01:36
| This  condition  is called  looping running condition.
+
| પછી ટાઇપ કરો, '''do '''
 
+
  
 
|-
 
|-
| 01:37
+
| 01:40
| It means the loop will run as long as this condition is true.
+
|'''ઓપન અને ક્લોસ કૌંસ'''
 
+
  
 
|-
 
|-
| 01:42
+
| 01:44
| In our case, it will run as long as the value of '''n''' is less than or equal to 10.
+
|કૌંસ અંદર '''System.out.println(n);'''
 
+
  
 
|-
 
|-
|   01:47
+
| 01:55
| And it will stop only when the value of '''n''' become greater than 10.
+
|આપણે n ની વેલ્યુ પ્રિન્ટ કરીશું અને પછી તેને ઇન્ક્રીમેન્ટ કરીશું. '''n ''ઇકવલ ટુ'' n ''plus'' 1;'''
  
 
|-
 
|-
|   01:53
+
| 02:05
|   Inside the loop, we shall print the value of '''n''' 
+
|અને આપણે આ,
  
 
|-
 
|-
| 01:58
+
| 02:08
|   '''System.out.println(n);''' and then increment '''n = n + 1;'''
+
|'''n''''' લેસ ધેન ઓર ઇકવલ ટુ '''''10''' ન થાય ત્યાં સુધી કરીશું.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 02:12
+
| 02:10
| This way, first 1 is printed and then the value of n becomes 2.
+
| કૌંસ બહાર, ટાઇપ કરો, '''while કૌંસ અંદર, (n '' લેસ ધેન ઓર ઇકવલ ટુ'' 10)'''
  
 
|-
 
|-
| 02:18
+
| 02:20
| Then the loop condition is checked.
+
| અને સેમીકોલનનો ઉપયોગ કરી do -while બંધ કરો.
  
 
 
|-
 
|-
| 02:21
+
| 02:25
| Since it is true.  2 is printed and  n becomes 3.
+
| ચાલો કોડને એક્શનમાં જોઈએ.
  
 
|-
 
|-
| 02:25
+
| 02:28
| And so on loop progresses untill 10 is printed  after that n becomes 11 and the condition is not true and the loop will stop
+
|સેવ અને રન કરો.
 
+
+
 
+
  
 
|-
 
|-
| 02:37
+
| 02:37
| So Let us see the code in action.
+
|આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે.  
  
 
|-
 
|-
| 02:39
+
| 02:42
| Save and  run.
+
| હવે ચાલો સમજીએ કે આ કોડ કેવી રીતે એક્ઝીક્યુટ થાય છે.
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
| As we can see, the numbers from 1 to 10 are printed.
+
| પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે.  
  
 +
|-
 +
| 02:52
 +
|પછી કન્ડીશન ચેક થશે.
  
 
|-
 
|-
| 02:52
+
| 02:55
| Now we shall  print numbers from '''50''' to '''40'''
+
|તે true છે તેથી ફરીથી 2 પ્રિન્ટ થયેલ છે અને n 3 બને છે.
  
 
|-
 
|-
| 02:58
+
| 03:00
| So  We start with 50. '''  Change n = 1 to n = 50'''
+
|અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી n ની વેલ્યુ 11 બને છે
  
 
|-
 
|-
| 03:03
+
| 03:06
| And We go till 40.
+
|જયારે n = 11 થાય છે, કન્ડીશન નિષ્ફળ જાય છે અને લૂપ અટકે છે.
  
 +
|-
 +
| 03:11
 +
| હવે ચાલો 50 થી 40' નંબરો ઉતરતા ક્રમમાં પ્રિન્ટ કરીએ.
  
 
|-
 
|-
|  03:05
+
|  03:17
| In other words as long as n ''is greater than or equal to ''40. So change the condition to  n ''  greater than or equal to ''40.
+
|તો આપણે 50 થી શરૂ કરીશું.
  
 +
|-
 +
| 03:19
 +
|n = 1 ને n = 50 થી બદલો.
  
 +
|-
 +
|03:23
 +
| આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે.
  
 
|-
 
|-
| 03:16
+
| 03:29
| And  since we are looping from a bigger number to a smaller number, we have decrement the loop variable.
+
|તો n=n + 1 ને n=n - 1 થી બદલો.  
  
 +
|-
 +
|  03:34
 +
| આપણે n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 40 થાય ત્યાં સુધી લુપ કરીશું.
  
 
|-
 
|-
| 03:22
+
| 03:40
| So Change '''n=n + 1''' to '''n=n - 1'''
+
| તેથી કન્ડીશન n >= 40 થી બદલો.
  
 +
|-
 +
| 03:48
 +
| ચાલો આઉટપુટ જોઈએ.
  
 
 
|-
 
|-
| 03:27
+
| 03:50
| Save and run. As we can see, the  the numbers 50 to 40 have been printed
+
|સેવ અને રન કરો.
  
 
|-
 
|-
| 03:42
+
| 03:57
| Now we shall print the first 10 multiples of 7.
+
|આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ થયા છે.
  
 
|-
 
|-
| 03:48
+
| 04:02
| To do that, we start with 7
+
| હવે do-while લુપની મદદથી વિવિધ લોજીકનો પ્રયાસ કરીએ.
  
 +
|-
 +
| 04:10
 +
| આપેલ નંબર સંપૂર્ણ વર્ગ છે કે નહી તે શોધો.
  
 
|-
 
|-
| 03:50
+
| 04:15
| So change '''n = 50''' to '''n = 7'''and then end with 70.
+
| પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો.  
  
 +
|-
 +
| 04:19
 +
|પછી ટાઇપ કરો, '''int n = 25;'''
  
 
|-
 
|-
| 03:57
+
| 04:25
| Change the condition to n''' ''less than equal to '''''70'''
+
| n ની વેલ્યુ સંપૂર્ણ વર્ગ છે કે નહી તે જોઈશું.
  
 +
|-
 +
| 04:32
 +
| પછી ટાઇપ કરો, '''int x = 0;'''
  
 
|-
 
|-
| 04:03
+
| 04:37
| This way, we make sure the loop stops at 70.
+
|આપણે, જો નંબર સંપૂર્ણ વર્ગ હોય તો તેનું વર્ગમૂળ સંગ્રહવા માટે x નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
|  04:07
+
|  04:44
| To get the multiples, we shall increment the loop variable by 7.
+
| પછી ટાઇપ કરો, '''do'''
  
 +
|-
 +
| 04:46
 +
|ઓપન અને ક્લોસ કૌંસ.
  
 
|-
 
|-
| 04:12
+
| 04:49
| So, change ''' n=n - 1''' to '''n=n + 7'''
+
|કૌંસ અંદર, '''x ''''' ઇકવલ ટુ '''''x ''''' પ્લ સ ''''' 1'''
  
 +
|-
 +
| 04:55
 +
| અને કૌંસ બહાર,
  
 
|-
 
|-
| 04:18
+
| 04:58
This way first 7 is printed and then n becomes 14, 14 is printed and so on untill 70. Save and run
+
|'''while કૌંસ અંદર (x '' ઇન ટુ  '' x < n)'''
  
 
|-
 
|-
| 04:33
+
| 05:06
| | As we can see,  the first 10 multiples of 7 are  printed.
+
|અને સેમી કોલન નો ઉપયોગ કરી do-while બંધ કરો.
  
 +
|-
 +
|05:10
 +
|  જ્યાં સુધી '''x ''''' ઇન ટુ '''''x ''' લેસ ધેન '''n''' હશે, ત્યાં સુધી આપણે x ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીશું.
  
 
|-
 
|-
| 04:43
+
| 05:16
| We can also use a while loop to get the sum of digits of a number.
+
|તો જયારે લૂપ અટકે છે, આ કન્ડીશનનું વિપરીત true થશે.
  
 +
|-
 +
|  05:22
 +
| જેનો અર્થ છે, ક્યાં તો x  ઇન ટુ x, n સમાન છે,
  
 
|-
 
|-
| 04:47
+
| 05:26
| Let us see how to do so.
+
| અથવા તે n કરતા મોટું છે.
  
 
|-
 
|-
04:49
+
05:28
| First clear the main method.
+
જો '''x ''''' ઇન ટુ '''''x''' ઇકવલ ટુ '''n''', તો તે નંબર એક સંપૂર્ણ વર્ગ છે.
 
+
 
+
  |-
+
|  04:54
+
| int '''n''' ''equal to'' '''13876'''. This is the number
+
  
 
|-
 
|-
| 05:02
+
| 05:32
| Then '''int dSum '''''equal to'' '''0'''The variable dsum with symbolic  for digit sum will contain the sum of digits
+
|જો તે n સમાન નથી, તો તે નંબર સંપૂર્ણ વર્ગ નથી.
 
+
+
  
 
|-
 
|-
| 05:18
+
| 05:37
Type while, n greater than 0 open close parenthesis
+
તેથી છેવટે, આપણે કન્ડીશન પ્રિન્ટ કરીશું.
 
+
  
 
|-
 
|-
| 05:27
+
| 05:47
| The reason for using this condition will be evident in a while.
+
| '''System.out.println(x  x == n);'''
  
 
|-
 
|-
| 05:32
+
| 05:55
| To get the sum of digits, we must first get the digits.
+
| ચાલો કોડ ને એક્શનમાં જોઈએ.
|-
+
|  05:36
+
| To do that we use modulo operator.
+
 
+
+
 
+
  
 
|-
 
|-
| 05:40
+
| 05:59
| Type '''dSum = dSum + (n % 10)''' So we get the unit digit and add it to dsum
+
|   '''Save''' અને '''Run''' કરો.  આપણે joi શકીએ છીએ કે આઉટપુટ '''true''' છે.
  
 
|-
 
|-
|   05:5
+
| 06:07
|After that  we remove the digit by dividing  by 10.   n = n / 10
+
|ચાલો બીજા સંપૂર્ણ વર્ગ સાથે પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
| 06:08
+
| 06:10
| So when the    loop is  run  for the first time, '''dSum '''will be 6 and n will be 1387.
+
| '''n = 25 ને n = 49''' થી બદલો.
  
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
| And when the loop is run for the the second time, '''dSum''' will be sum of 7 and 6 which is 13,  and '''n''' will become 138.
+
|Save અને Run કરો.
  
 +
|-
 +
| 06:20
 +
|આપણે જોઈએ છીએ કે ફરી true મળે છે.
  
 
|-
 
|-
|   06:22
+
| 06:23
| So on, as the loop progresses, the digits will be  removed from '''n''' and finally
+
|ચાલો એ નંબર સાથે પ્રયાસ કરીએ જે સંપૂર્ણ વર્ગ નથી.
  
 
|-
 
|-
| 06:28
+
| 06:26
|   '''n'''  become zero.After that the condition n greater than 0 will be false and the loop will stop
+
| 49 ને 23 માં બદલો. Save અને Run કરો અને
  
 
|-
 
|-
| 06:36
+
| 06:34
|   So let us now add a print statement
+
|અપેક્ષા મુજબ આપણને false મળે છે.
 +
 
 +
|-
 +
|  06:37
 +
|હવે ચાલો જોઈએ શું થશે જો '''n''' ની વેલ્યુ 0 હોય.
 +
 
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
|   '''System.out.println(dSum)'''
+
| n = 23 ને n = 0 થી બદલો,  0 પ્રાકૃતિક નંબર ન હોવાને કારણે, આપણને false મળવું જોઈએ.
  
 
|-
 
|-
| 06:51
+
| 06:52
| Let us see the code and action. Save and run
+
|ચાલો કોડ રન કરીએ.
 +
 
 
|-
 
|-
| 06:59
+
| 06:54
| As we can see the sum of digit which is 25 has been printed
+
|Save અને Run કરો.
+
 
 
|-
 
|-
| 07:06
+
| 07:00
| This way, a while loop, which is one of the most fundamental constructs in programming, can be used.
+
| અપેક્ષા પ્રમાણે આપણને false મળે છે.
  
|-  
+
|-
|   07:16
+
| 07:05
| This brings  us  to the end of the tutorial.
+
| આ થાય છે કારણ કે કન્ડીશન પહેલાં પણ,
  
 +
|-
 +
| 07:08
 +
|'''x''' ''ઇન ટુ''''' x''' '' લેસ ધેન '''''n ''' ચેક થાય છે, x ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય છે અને તે 1 બને છે.
  
 
|-
 
|-
| 07:20
+
| 07:16
| In this tutorial we have learnt
+
|લુપ કન્ડીશન નિષ્ફળ થાય છે અને લુપ રન નથી થતું.
  
* About while loop
+
|-
* how to use it
+
| 07:20
 +
|આ રીતે, do -while લુપનો ઉપયોગ કરીને, આપણે ખાતરી કરી શકીએ છીએ કે 0 સંપૂર્ણ વર્ગ તરીકે ન ગણી શકાય.
  
 +
|-
 +
| 07:26
 +
|  આ રીતે, do-while લૂપ ઘણી સમસ્યાઓની શ્રેણી ઉકેલવા માટે વપરાય છે.
  
 +
|-
 +
| 07:31
 +
|ખાસ કરીને, ત્યારે જયારે લૂપ ઓછામાં ઓછી એક વાર રન થવું જોઈએ.
  
 
|-
 
|-
|07:26
+
| 07:37
| As an assignment for this tutorial solve the following problem.
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 +
|-
 +
| 07:40
 +
|આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા,
  
 
|-
 
|-
| 07:29
+
| 07:42
| Given a number, compute its reverse by using a while loop. Example: 19435 => 53491
+
| do -while લુપ અને તે કેવી રીતે વાપરવું.
  
 
|-
 
|-
|07:37
+
| 07:46
|To know more about the '''Spoken Tutorial''' project, watch the video available at the following link, that summarizes the Spoken Tutorial project
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો.
  
 
|-
 
|-
| 07:45
+
| 07:50
| If you do not have good bandwidth, you can download and watch it.
+
|આપેલ બાયનરી નંબર માટે તેનો દશાંશ સમકક્ષ શોધો. ઉદાહરણ તરીકે: '''11010 => 26'''
  
 
|-
 
|-
| 07:50
+
| 07:56
| The Spoken Tutorial Project Team, Conducts workshops using spoken tutorials, Gives certificates for those who pass an online test
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ,
  
 
|-
 
|-
| 07:57
+
| 08:01
| For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 08:03
+
| 08:06
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
 +
 
 
|-
 
|-
| 08:07
+
| 08:10
| It is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
 +
 
 
|-
 
|-
| 08:12
+
| 08:16
| '''More information on this Mission is available at the following link
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 08:17
+
| 08:22
| This tutorial has been contributed by '''TalentSprint'''. Thanks for joining.
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
+
  
 +
|-
 +
| 08:32
 +
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
  
 +
|-
 +
|  08:36
 +
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 11:42, 28 February 2017

Time Narration
00:01 જાવામાં do -while લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, do-while લુપ અને, તે કેવી રીતે વાપરવું.
00:12 આ ટ્યુટોરીયલ માટે આપણે

Ubuntu 11.10,

JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:20 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં while લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
00:25 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
00:32 અહીં do while લૂપનું સ્ટ્રક્ચર છે.
00:37 નોંધ લો કે તે while લૂપ જેવું જ છે.
00:40 તેના બે ભાગો છે.
00:42 પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે.
00:51 માત્ર એક ફરક છે કે કન્ડીશન do બ્લોક પછી આવે છે.
00:58 અને તેથી કન્ડીશન do બ્લોક અંદર આવેલા સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થયા પછી ચેક થશે.
01:05 ચાલો ઉદાહરણ જોઈએ.
01:07 eclipse ઉપર જાઓ.
01:11 અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:17 આપણે DoWhileDemo નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
01:22 આપણે do -while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું.
01:27 ટાઇપ કરો,
01:29 int n ઇકવલ ટુ 1
01:32 વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે.
01:36 પછી ટાઇપ કરો, do
01:40 ઓપન અને ક્લોસ કૌંસ
01:44 કૌંસ અંદર System.out.println(n);
01:55 આપણે n ની વેલ્યુ પ્રિન્ટ કરીશું અને પછી તેને ઇન્ક્રીમેન્ટ કરીશું. n ઇકવલ ટુ n plus 1;
02:05 અને આપણે આ,
02:08 n લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 ન થાય ત્યાં સુધી કરીશું.
02:10 કૌંસ બહાર, ટાઇપ કરો, while કૌંસ અંદર, (n લેસ ધેન ઓર ઇકવલ ટુ 10)
02:20 અને સેમીકોલનનો ઉપયોગ કરી do -while બંધ કરો.
02:25 ચાલો કોડને એક્શનમાં જોઈએ.
02:28 સેવ અને રન કરો.
02:37 આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે.
02:42 હવે ચાલો સમજીએ કે આ કોડ કેવી રીતે એક્ઝીક્યુટ થાય છે.
02:47 પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે.
02:52 પછી કન્ડીશન ચેક થશે.
02:55 તે true છે તેથી ફરીથી 2 પ્રિન્ટ થયેલ છે અને n 3 બને છે.
03:00 અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી n ની વેલ્યુ 11 બને છે
03:06 જયારે n = 11 થાય છે, કન્ડીશન નિષ્ફળ જાય છે અને લૂપ અટકે છે.
03:11 હવે ચાલો 50 થી 40' નંબરો ઉતરતા ક્રમમાં પ્રિન્ટ કરીએ.
03:17 તો આપણે 50 થી શરૂ કરીશું.
03:19 n = 1 ને n = 50 થી બદલો.
03:23 આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે.
03:29 તો n=n + 1 ને n=n - 1 થી બદલો.
03:34 આપણે n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 40 થાય ત્યાં સુધી લુપ કરીશું.
03:40 તેથી કન્ડીશન n >= 40 થી બદલો.
03:48 ચાલો આઉટપુટ જોઈએ.
03:50 સેવ અને રન કરો.
03:57 આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ થયા છે.
04:02 હવે do-while લુપની મદદથી વિવિધ લોજીકનો પ્રયાસ કરીએ.
04:10 આપેલ નંબર સંપૂર્ણ વર્ગ છે કે નહી તે શોધો.
04:15 પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો.
04:19 પછી ટાઇપ કરો, int n = 25;
04:25 n ની વેલ્યુ સંપૂર્ણ વર્ગ છે કે નહી તે જોઈશું.
04:32 પછી ટાઇપ કરો, int x = 0;
04:37 આપણે, જો નંબર સંપૂર્ણ વર્ગ હોય તો તેનું વર્ગમૂળ સંગ્રહવા માટે x નો ઉપયોગ કરીશું.
04:44 પછી ટાઇપ કરો, do
04:46 ઓપન અને ક્લોસ કૌંસ.
04:49 કૌંસ અંદર, x ઇકવલ ટુ x પ્લ સ 1
04:55 અને કૌંસ બહાર,
04:58 while કૌંસ અંદર (x ઇન ટુ x < n)
05:06 અને સેમી કોલન નો ઉપયોગ કરી do-while બંધ કરો.
05:10 જ્યાં સુધી x ઇન ટુ x લેસ ધેન n હશે, ત્યાં સુધી આપણે x ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીશું.
05:16 તો જયારે લૂપ અટકે છે, આ કન્ડીશનનું વિપરીત true થશે.
05:22 જેનો અર્થ છે, ક્યાં તો x ઇન ટુ x, n સમાન છે,
05:26 અથવા તે n કરતા મોટું છે.
05:28 જો x ઇન ટુ x ઇકવલ ટુ n, તો તે નંબર એક સંપૂર્ણ વર્ગ છે.
05:32 જો તે n સમાન નથી, તો તે નંબર સંપૂર્ણ વર્ગ નથી.
05:37 તેથી છેવટે, આપણે કન્ડીશન પ્રિન્ટ કરીશું.
05:47 System.out.println(x x == n);
05:55 ચાલો કોડ ને એક્શનમાં જોઈએ.
05:59 Save અને Run કરો. આપણે joi શકીએ છીએ કે આઉટપુટ true છે.
06:07 ચાલો બીજા સંપૂર્ણ વર્ગ સાથે પ્રયાસ કરીએ.
06:10 n = 25 ને n = 49 થી બદલો.
06:15 Save અને Run કરો.
06:20 આપણે જોઈએ છીએ કે ફરી true મળે છે.
06:23 ચાલો એ નંબર સાથે પ્રયાસ કરીએ જે સંપૂર્ણ વર્ગ નથી.
06:26 49 ને 23 માં બદલો. Save અને Run કરો અને
06:34 અપેક્ષા મુજબ આપણને false મળે છે.
06:37 હવે ચાલો જોઈએ શું થશે જો n ની વેલ્યુ 0 હોય.
06:42 n = 23 ને n = 0 થી બદલો, 0 પ્રાકૃતિક નંબર ન હોવાને કારણે, આપણને false મળવું જોઈએ.
06:52 ચાલો કોડ રન કરીએ.
06:54 Save અને Run કરો.
07:00 અપેક્ષા પ્રમાણે આપણને false મળે છે.
07:05 આ થાય છે કારણ કે કન્ડીશન પહેલાં પણ,
07:08 x ઇન ટુ x લેસ ધેન n ચેક થાય છે, x ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય છે અને તે 1 બને છે.
07:16 લુપ કન્ડીશન નિષ્ફળ થાય છે અને લુપ રન નથી થતું.
07:20 આ રીતે, do -while લુપનો ઉપયોગ કરીને, આપણે ખાતરી કરી શકીએ છીએ કે 0 સંપૂર્ણ વર્ગ તરીકે ન ગણી શકાય.
07:26 આ રીતે, do-while લૂપ ઘણી સમસ્યાઓની શ્રેણી ઉકેલવા માટે વપરાય છે.
07:31 ખાસ કરીને, ત્યારે જયારે લૂપ ઓછામાં ઓછી એક વાર રન થવું જોઈએ.
07:37 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:40 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા,
07:42 do -while લુપ અને તે કેવી રીતે વાપરવું.
07:46 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો.
07:50 આપેલ બાયનરી નંબર માટે તેનો દશાંશ સમકક્ષ શોધો. ઉદાહરણ તરીકે: 11010 => 26
07:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ,
08:01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08:10 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:16 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:22 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:32 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
08:36 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble