Difference between revisions of "Java/C2/Switch-Case/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
   
 
   
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
Line 16: Line 16:
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે,
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે,
  
* '''Ubuntu v 11.10'''
+
'''Ubuntu v 11.10''''''JDK 1.6''' અને  '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
* '''JDK 1.6''' અને   
+
* '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
+
  
 
|-
 
|-
Line 59: Line 57:
 
|  01:02
 
|  01:02
 
| તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો, ''' int day ''', અને આપણે તેને વેલ્યુ આપીશું, '''equal to''' '''3''' સેમી કોલોન.
 
| તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો, ''' int day ''', અને આપણે તેને વેલ્યુ આપીશું, '''equal to''' '''3''' સેમી કોલોન.
 
 
  
 
|-
 
|-
 
|  01:12
 
|  01:12
 
| હવે, ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ '''dName''' બનાવીએ.
 
| હવે, ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ '''dName''' બનાવીએ.
 
  
 
|-
 
|-
 
|  01:18
 
|  01:18
 
| String dName , આપણે તેને null થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ.
 
| String dName , આપણે તેને null થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ.
 
 
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
 
| અહીં '''dName''' એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે.
 
| અહીં '''dName''' એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે.
 
 
  
 
|-
 
|-
 
|  01:34
 
|  01:34
| '''day''' '''દિવસ નમ્બર''' સંગ્રહે છે.
+
| '''day''' '''દિવસ નમ્બર''' સંગ્રહે છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:36
 
|  01:36
 
| હવે, આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું. તો આગામી લાઈન ટાઇપ કરો,  
 
| હવે, આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું. તો આગામી લાઈન ટાઇપ કરો,  
 
  
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
 
|  '''સ્વીચ''' કૌંસ અંદર '''day''', પછી કર્લી કૌંસ ખોલો ... એન્ટર દબાવો.
 
|  '''સ્વીચ''' કૌંસ અંદર '''day''', પછી કર્લી કૌંસ ખોલો ... એન્ટર દબાવો.
 
  
 
|-
 
|-
Line 101: Line 89:
 
|  01:59
 
|  01:59
 
|  આગામી લાઇનમાં ટાઇપ કરો,
 
|  આગામી લાઇનમાં ટાઇપ કરો,
 
 
  
 
|-
 
|-
 
|  02:01
 
|  02:01
 
| '''case 0 ''' કોલન,
 
| '''case 0 ''' કોલન,
 
  
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
 
|આગામી લાઇન, '''dName ''''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર, '''Sunday''' સેમી કોલન,
 
|આગામી લાઇન, '''dName ''''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર, '''Sunday''' સેમી કોલન,
 
  
 
|-
 
|-
 
|  02:14
 
|  02:14
 
| પછી આગામી લાઈનમાં '''break''' ટાઇપ કરો,
 
| પછી આગામી લાઈનમાં '''break''' ટાઇપ કરો,
 
 
  
 
|-
 
|-
Line 139: Line 121:
 
|  02:40
 
|  02:40
 
| એ જ રીતે, ચાલો બાકીના કેસો લખીએ.
 
| એ જ રીતે, ચાલો બાકીના કેસો લખીએ.
 
  
 
|-
 
|-
Line 190: Line 171:
  
 
|-
 
|-
| 03:24
+
| 03:34
 
| પછી '''case 5 ''''' કોલન ટાઇપ કરો,
 
| પછી '''case 5 ''''' કોલન ટાઇપ કરો,
  
Line 222: Line 203:
  
 
|-
 
|-
|   04:07
+
| 04:07
| આગામી લાઇનમાં ટાઇપ કરો, '''System '''''dot '''''out '''''dot '''''println ''''' કૌંશ અંદર, '''dName ''' પછી સેમીકોલન.
+
|આગામી લાઇનમાં ટાઇપ કરો, '''System '''''dot '''''out '''''dot '''''println ''''' કૌંશ અંદર, '''dName ''' પછી સેમીકોલન.
  
 
|-
 
|-
| 04:16
+
| 04:16
 
|હવે ફાઈલ '''Save''' અને રન કરો.
 
|હવે ફાઈલ '''Save''' અને રન કરો.
 
  
 
|-
 
|-
| 04:20
+
| 04:20
 
| હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ.
 
| હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ.
  
 
|-
 
|-
| 04:25
+
| 04:25
 
| આપણને '''Wednesday''' આઉટપુટ મળ્યું છે, જે કેસ '''3''' અનુરૂપ છે.
 
| આપણને '''Wednesday''' આઉટપુટ મળ્યું છે, જે કેસ '''3''' અનુરૂપ છે.
  
 
|-
 
|-
| 04:31
+
| 04:31
 
| હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ.  
 
| હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ.  
  
Line 247: Line 227:
  
 
|-
 
|-
| 04:38  
+
| 04:38  
 
| હવે ફાઈલ સેવ અને રન કરો.
 
| હવે ફાઈલ સેવ અને રન કરો.
  
 
|-
 
|-
| 04:40
+
| 04:40
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''0'''કેસ અનુરૂપ'''Sunday''' છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''0'''કેસ અનુરૂપ'''Sunday''' છે.
  
 
|-
 
|-
| 04:46
+
| 04:46
 
| હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ.  
 
| હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ.  
  
 
|-
 
|-
| 04 :52
+
| 04:52
 
| day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો.
 
| day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો.
  
 
|-
 
|-
| 04:58
+
| 04:58
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી.
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી.
  
 
|-
 
|-
| 05:01
+
| 05:01
 
| પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ.
 
| પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ.
  
 
|-
 
|-
| 05:06  
+
| 05:06  
 
| તે '''default''' કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે.
 
| તે '''default''' કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે.
  
 
|-
 
|-
|   05:09
+
| 05:09
 
|તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો,
 
|તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો,
 
  
 
|-
 
|-
| 05:12
+
| 05:12
 
| '''default ''''' કોલન''
 
| '''default ''''' કોલન''
  
Line 292: Line 271:
  
 
|-
 
|-
| 05:27
+
| 05:27
 
| આપણે '''case default''' ન લખીશું,
 
| આપણે '''case default''' ન લખીશું,
  
 
|-
 
|-
| 05:30  
+
| 05:30  
 
| નોંધ લો કે આપણે માત્ર '''default''' કીવર્ડનો ઉપયોગ કર્યો છે.
 
| નોંધ લો કે આપણે માત્ર '''default''' કીવર્ડનો ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
| 05:34
+
| 05:34
 
| હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો.
 
| હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો.
  
 
|-
 
|-
| 05:38
+
| 05:38
 
| આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ '''Wrong choice''' પ્રિન્ટ થયેલ છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ '''Wrong choice''' પ્રિન્ટ થયેલ છે.
  
 
|-
 
|-
| 05:45
+
| 05:45
 
| ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ.
 
| ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ.
  
Line 316: Line 295:
  
 
|-
 
|-
| 05:51
+
| 05:51
 
| આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે.
  
Line 328: Line 307:
  
 
|-
 
|-
| 06:07
+
| 06:07
 
|  '''day =4''' માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો.
 
|  '''day =4''' માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો.
  
Line 342: Line 321:
 
|  06:20
 
|  06:20
 
| કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે.
 
| કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે.
 
  
 
|-
 
|-
Line 355: Line 333:
 
|  06:34
 
|  06:34
 
|  જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે.
 
|  જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે.
 
  
 
|-
 
|-
Line 384: Line 361:
 
|  07:08
 
|  07:08
 
| આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ '''કેસ 4''' એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ '''કેસ 4''' એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે.
 
  
 
|-
 
|-
Line 392: Line 368:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
We have come to the end of this tutorial.  
+
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  07:22
 
|  07:22
| In this tutorial we have learnt how to '''use switch case construct''' and '''how to use break statement.'''
+
| આ ટ્યુટોરીયલma આપણે શીખ્યા "સ્વીચ કેસ કન્સટ્રક" અને "break" સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો.  
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
As an assignemet write a program that has a name and gender as a variable Use a switch case statement that prints “Hello Mr....” for males and “Hello Ms...” for females.
+
એસાઈનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જેમાં name અને gender વેરિયેબલ હોય છે, સ્વીચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો જે પુરુષો માટે “Hello Mr....” અને સ્ત્રીઓ માટે “Hello Ms...” પ્રિન્ટ કરે.
  
 
|-
 
|-
|   07:44
+
| 07:44
| To know more about the '''Spoken Tutorial''' project, watch the video available at the following link, it summarises the spoken-tutorial project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટેનીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 +
 
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
| If you do not have good bandwidth  you can download and watch it.
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
The Spoken Tutorial Project Team. Conducts workshops using '''spoken tutorials''' and gives certificates for those who pass an online test.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 
+
  
 
|-
 
|-
 
|  08:06
 
|  08:06
| For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
 
|  08:12
 
|  08:12
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project and it  is supported by the
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 +
 
 
|-
 
|-
 
|  08:17
 
|  08:17
| '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|  08:22
 
|  08:22
| '''More information on this Mission is available at '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
  
 
|-
 
|-
 
|  08:31
 
|  08:31
| | This tutorial has been contributed by '''TalentSprint'''. Thanks for joining.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
+
 
+
  
 
|}
 
|}

Latest revision as of 11:33, 28 February 2017

Time Narration
00:02 જાવામાં સ્વિચ કેસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, જાવામાં સ્વીચ કેસ કન્સટ્રક નો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખીશું.
00:11 આ ટ્યુટોરીયલ માટે આપણે,

Ubuntu v 11.10, JDK 1.6 અને Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:21 આ ટ્યુટોરીયલ માટે, તમને જાવામાં ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે.
00:25 જો નહિં, અમારી વેબસાઇટ [1] પર આ વિષયો પર ઉપલબ્ધ ટ્યુટોરિયલ્સ જુઓ.
00:32 સ્વીચ કેસ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ પર આધારિત એક્શન કરવા માટે ઉપયોગી છે.
00:39 અહીં સ્વીચ કેસ સ્ટેટમેન્ટ માટે સિન્તેક્ષ છે.
00:44 ચાલો હવે તેનો ઉપયોગ કરીએ.
00:47 મેં પહેલેથી જ Eclipse ખોલ્યું છે.
00:49 મેં SwitchCaseDemo નામનો એક ક્લાસ બનાવેલ છે.
00:53 હવે ચાલો કેટલાક વેરીયેબલો ઉમેરિયે.
00:57 મેઈન મેથડ અંદર, આપણે int ટાઇપનો day નામનું વેરિયેબલ બનાવીશું.
01:02 તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો, int day , અને આપણે તેને વેલ્યુ આપીશું, equal to 3 સેમી કોલોન.
01:12 હવે, ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ dName બનાવીએ.
01:18 String dName , આપણે તેને null થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ.
01:25 અહીં dName એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે.
01:34 day દિવસ નમ્બર સંગ્રહે છે.
01:36 હવે, આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું. તો આગામી લાઈન ટાઇપ કરો,
01:43 સ્વીચ કૌંસ અંદર day, પછી કર્લી કૌંસ ખોલો ... એન્ટર દબાવો.
01:52 આ સ્ટેટમેન્ટ કયા વેરીયેબલો કેસો માટે ધ્યાનમાં છે, તે વ્યાખ્યાયિત કરે છે.
01:59 આગામી લાઇનમાં ટાઇપ કરો,
02:01 case 0 કોલન,
02:04 આગામી લાઇન, dName ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર, Sunday સેમી કોલન,
02:14 પછી આગામી લાઈનમાં break ટાઇપ કરો,
02:17 આ સ્ટેટમેન્ટ કહે છે કે, જો day 0 છે, તો dName, Sunday થી સુયોજિત થયેલ હોવું જોઈએ.
02:26 નોંધ લો કે break સ્ટેટમેન્ટ દરેક કેસના અંતે જ વાપરી શકાય છે.
02:31 break સ્ટેટમેન્ટ વિના, સ્વીચ કેસ જટિલ ફેશન માં કાર્ય કરે છે.
02:35 તે ટ્યુટોરીયલના અનુગામી ભાગમાં સમજાવવામાં આવશે.
02:40 એ જ રીતે, ચાલો બાકીના કેસો લખીએ.
02:45 આગામી લાઈનમાં ટાઇપ કરો, case 1 કોલન,
02:50 આગામી લાઇનમાં ટાઇપ કરો, dName ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર Monday સેમીકોલન,
02:56 આગામી લાઇનમાં break ટાઇપ કરો.
02:58 પછી ટાઇપ કરો, case 2 કોલન,
03:01 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ Tuesday અને પછી સેમીકોલન,
03:06 આગામી લાઇનમાં break ટાઇપ કરો,
03:08 પછી case 3 કોલન ટાઇપ કરો,
03:12 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Wednesday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:18 આગામી લાઇનમાં break ટાઇપ કરો,
03:20 પછી case 4 કોલન ટાઇપ કરો,
03:24 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Thursday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:32 પછી break ,
03:34 પછી case 5 કોલન ટાઇપ કરો,
03:37 dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Friday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:41 પછી break લખો.
03:43 પછી case 6 કોલન ટાઇપ કરો,
03:47 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Saturday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:55 પછી break સેમીકોલોન ટાઇપ કરો,
03:59 પછી કૌંસ બંધ કરો.
04:03 હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરિયે અને કોડને એક્શનમાં જોઈએ.
04:07 આગામી લાઇનમાં ટાઇપ કરો, System dot out dot println કૌંશ અંદર, dName પછી સેમીકોલન.
04:16 હવે ફાઈલ Save અને રન કરો.
04:20 હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ.
04:25 આપણને Wednesday આઉટપુટ મળ્યું છે, જે કેસ 3 અનુરૂપ છે.
04:31 હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ.
04:35 તો 3 થી 0 માં બદલો.
04:38 હવે ફાઈલ સેવ અને રન કરો.
04:40 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 0કેસ અનુરૂપSunday છે.
04:46 હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ.
04:52 day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો.
04:58 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી.
05:01 પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ.
05:06 તે default કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે.
05:09 તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો,
05:12 default કોલન
05:14 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Wrong Choice અને પછી સેમીકોલન ટાઇપ કરો,
05:24 આગામી લાઇનમાં break સેમીકોલન ટાઇપ કરો,
05:27 આપણે case default ન લખીશું,
05:30 નોંધ લો કે આપણે માત્ર default કીવર્ડનો ઉપયોગ કર્યો છે.
05:34 હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો.
05:38 આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ Wrong choice પ્રિન્ટ થયેલ છે.
05:45 ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ.
05:48 -1 ને 15 થી બદલો.
05:51 આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે.
05:57 હવે ચાલો જોઈએ શું થશે જો આપણે break સ્ટેટમેન્ટ રદ કરીએ છીએ.
06:01 તો ચાલો day = 15 ને day = 4 થી બદલીએ.
06:07 day =4 માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો.
06:12 હવે સેવ અને રન કરો.
06:15 કેસ 4 છે તેમ છતાં, આપણને આઉટપુટ Friday મળે છે, Thursday નથી મળતું.
06:20 કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે.
06:24 પ્રથમ day ની વેલ્યુ 0 સાથે સરખાવવામાં આવે છે.
06:29 પછી 1 સાથે, પછી 2 સાથે અને એ રીતે તમામ શક્ય કેસો સાથે.
06:34 જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે.
06:42 આપણા કિસ્સામાં, તે કેસ 4 પછી કેસ 5 એક્ઝીક્યુટ કરે છે.
06:47 પછી તે કેસ 5 માં break સ્ટેટમેન્ટના કારણે અટકે છે.
06:53 તે અવગણવા માટે, આપણે દરેક કેસમાં break સ્ટેટમેન્ટ ઉમેરવાની જરૂર છે.
06:57 ચાલો હવે આપણે રદ કરેલ break સ્ટેટમેન્ટ ઉમેરીએ.
07:00 તો break સેમીકોલન ટાઇપ કરો.
07:05 હવે ચાલો કોડ રન કરીએ.
07:08 આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ કેસ 4 એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે.
07:13 નિયમ તરીકે, એરર અવગણવા માટે દરેક કેસમાં break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનું યાદ રાખો.
07:20 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:22 આ ટ્યુટોરીયલma આપણે શીખ્યા "સ્વીચ કેસ કન્સટ્રક" અને "break" સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો.
07:30 એસાઈનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જેમાં name અને gender વેરિયેબલ હોય છે, સ્વીચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો જે પુરુષો માટે “Hello Mr....” અને સ્ત્રીઓ માટે “Hello Ms...” પ્રિન્ટ કરે.
07:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:53 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:06 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:12 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:17 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:22 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:31 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya