Difference between revisions of "Java/C2/Switch-Case/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''Switch case in Java'''. |- | 00:06 | In this tutorial, you will learn how to…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | જાવામાં સ્વિચ કેસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, જાવામાં સ્વીચ કેસ કન્સટ્રક નો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખીશું. |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
+ | '''Ubuntu v 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે, તમને જાવામાં ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | જો નહિં, અમારી વેબસાઇટ [http://spoken-tuitorial.org/] પર આ વિષયો પર ઉપલબ્ધ ટ્યુટોરિયલ્સ જુઓ. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | સ્વીચ કેસ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ પર આધારિત એક્શન કરવા માટે ઉપયોગી છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | | + | | અહીં '''સ્વીચ કેસ સ્ટેટમેન્ટ''' માટે સિન્તેક્ષ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | | ચાલો હવે તેનો ઉપયોગ કરીએ. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | | + | | મેં પહેલેથી જ '''Eclipse''' ખોલ્યું છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | મેં '''SwitchCaseDemo''' નામનો એક ક્લાસ બનાવેલ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | | | + | | હવે ચાલો કેટલાક વેરીયેબલો ઉમેરિયે. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | મેઈન મેથડ અંદર, આપણે '''int''' ટાઇપનો '''day''' નામનું વેરિયેબલ બનાવીશું. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો, ''' int day ''', અને આપણે તેને વેલ્યુ આપીશું, '''equal to''' '''3''' સેમી કોલોન. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | હવે, ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ '''dName''' બનાવીએ. |
− | + | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | String dName | + | | String dName , આપણે તેને null થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | | + | | અહીં '''dName''' એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | | + | | '''day''' '''દિવસ નમ્બર''' સંગ્રહે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | હવે, આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું. તો આગામી લાઈન ટાઇપ કરો, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | '''સ્વીચ''' કૌંસ અંદર '''day''', પછી કર્લી કૌંસ ખોલો ... એન્ટર દબાવો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ કયા વેરીયેબલો કેસો માટે ધ્યાનમાં છે, તે વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | આગામી લાઇનમાં ટાઇપ કરો, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | '''case 0 ''' | + | | '''case 0 ''' કોલન, |
− | + | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | |આગામી લાઇન, '''dName ''''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર, '''Sunday''' સેમી કોલન, |
− | + | ||
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | પછી આગામી લાઈનમાં '''break''' ટાઇપ કરો, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ કહે છે કે, જો day 0 છે, તો '''dName''', '''Sunday''' થી સુયોજિત થયેલ હોવું જોઈએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | | નોંધ લો કે '''break''' સ્ટેટમેન્ટ દરેક કેસના અંતે જ વાપરી શકાય છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | |break સ્ટેટમેન્ટ વિના, સ્વીચ કેસ જટિલ ફેશન માં કાર્ય કરે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | તે ટ્યુટોરીયલના અનુગામી ભાગમાં સમજાવવામાં આવશે. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | એ જ રીતે, ચાલો બાકીના કેસો લખીએ. |
− | + | ||
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | | | + | | આગામી લાઈનમાં ટાઇપ કરો, '''case 1 ''' કોલન, |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | આગામી લાઇનમાં ટાઇપ કરો, '''dName''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Monday''' સેમીકોલન, |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''break ''' ટાઇપ કરો. |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | |પછી ટાઇપ કરો, '''case 2 ''' કોલન, |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''dName ''' ઇકવલ ટુ '''Tuesday ''' અને પછી સેમીકોલન, |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | | આગામી લાઇનમાં '''break ''' ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | પછી '''case 3 ''''' કોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | આગામી લાઇનમાં '''dName ''' ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Wednesday ''' અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''break ''' ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | પછી '''case 4 ''''' કોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''dName ''' ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Thursday ''' અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | પછી '''break ''', |
|- | |- | ||
− | | 03: | + | | 03:34 |
− | | | + | | પછી '''case 5 ''''' કોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | '''dName ''' | + | |'''dName ''' ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Friday ''' અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | પછી '''break ''' લખો. |
+ | |||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | |પછી '''case 6''' કોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''dName ''' ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Saturday ''' અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | | + | | પછી '''break ''' સેમીકોલોન ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | પછી કૌંસ બંધ કરો. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરિયે અને કોડને એક્શનમાં જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 04:07 |
− | | | + | |આગામી લાઇનમાં ટાઇપ કરો, '''System '''''dot '''''out '''''dot '''''println ''''' કૌંશ અંદર, '''dName ''' પછી સેમીકોલન. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:16 |
− | | | + | |હવે ફાઈલ '''Save''' અને રન કરો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:20 |
− | | | + | | હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:25 |
− | | | + | | આપણને '''Wednesday''' આઉટપુટ મળ્યું છે, જે કેસ '''3''' અનુરૂપ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:31 |
− | | | + | | હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | તો '''3''' થી '''0''' માં બદલો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:38 |
− | | | + | | હવે ફાઈલ સેવ અને રન કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:40 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''0'''કેસ અનુરૂપ'''Sunday''' છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:46 |
− | | | + | | હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ. |
|- | |- | ||
− | | 04 :52 | + | | 04:52 |
− | | | + | | day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો. |
|- | |- | ||
− | | | + | | 04:58 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:01 |
− | | | + | | પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:06 |
− | | | + | | તે '''default''' કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે. |
|- | |- | ||
− | | | + | | 05:09 |
− | | | + | |તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:12 |
− | | '''default ''''' | + | | '''default ''''' કોલન'' |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''dName ''' ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Wrong Choice ''' અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | |આગામી લાઇનમાં '''break ''' સેમીકોલન ટાઇપ કરો, |
|- | |- | ||
− | | | + | | 05:27 |
− | | | + | | આપણે '''case default''' ન લખીશું, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:30 |
− | | | + | | નોંધ લો કે આપણે માત્ર '''default''' કીવર્ડનો ઉપયોગ કર્યો છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:34 |
− | | | + | | હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:38 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ '''Wrong choice''' પ્રિન્ટ થયેલ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:45 |
− | | | + | | ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | | '''-1''' ને '''15''' થી બદલો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:51 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | | હવે ચાલો જોઈએ શું થશે જો આપણે break સ્ટેટમેન્ટ રદ કરીએ છીએ. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | | તો ચાલો '''day = 15''' ને '''day = 4''' થી બદલીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:07 |
− | | | + | | '''day =4''' માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | | + | | હવે સેવ અને રન કરો. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | કેસ 4 છે તેમ છતાં, આપણને આઉટપુટ ''' Friday''' મળે છે, '''Thursday''' નથી મળતું. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | પ્રથમ day ની વેલ્યુ 0 સાથે સરખાવવામાં આવે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | | પછી 1 સાથે, પછી 2 સાથે અને એ રીતે તમામ શક્ય કેસો સાથે. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | | + | | આપણા કિસ્સામાં, તે કેસ 4 પછી કેસ 5 એક્ઝીક્યુટ કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | પછી તે કેસ 5 માં break સ્ટેટમેન્ટના કારણે અટકે છે. |
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | | + | |તે અવગણવા માટે, આપણે દરેક કેસમાં '''break''' સ્ટેટમેન્ટ ઉમેરવાની જરૂર છે. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | | ચાલો હવે આપણે રદ કરેલ break સ્ટેટમેન્ટ ઉમેરીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | | + | | તો ''' break ''' સેમીકોલન ટાઇપ કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | હવે ચાલો કોડ રન કરીએ. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ '''કેસ 4''' એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | નિયમ તરીકે, એરર અવગણવા માટે દરેક કેસમાં '''break''' સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનું યાદ રાખો. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલma આપણે શીખ્યા "સ્વીચ કેસ કન્સટ્રક" અને "break" સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો. |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | | + | | એસાઈનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જેમાં name અને gender વેરિયેબલ હોય છે, સ્વીચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો જે પુરુષો માટે “Hello Mr....” અને સ્ત્રીઓ માટે “Hello Ms...” પ્રિન્ટ કરે. |
|- | |- | ||
− | | | + | | 07:44 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
+ | |||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 11:33, 28 February 2017
Time | Narration |
00:02 | જાવામાં સ્વિચ કેસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, જાવામાં સ્વીચ કેસ કન્સટ્રક નો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખીશું. |
00:11 | આ ટ્યુટોરીયલ માટે આપણે,
Ubuntu v 11.10, JDK 1.6 અને Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:21 | આ ટ્યુટોરીયલ માટે, તમને જાવામાં ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે. |
00:25 | જો નહિં, અમારી વેબસાઇટ [1] પર આ વિષયો પર ઉપલબ્ધ ટ્યુટોરિયલ્સ જુઓ. |
00:32 | સ્વીચ કેસ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ પર આધારિત એક્શન કરવા માટે ઉપયોગી છે. |
00:39 | અહીં સ્વીચ કેસ સ્ટેટમેન્ટ માટે સિન્તેક્ષ છે. |
00:44 | ચાલો હવે તેનો ઉપયોગ કરીએ. |
00:47 | મેં પહેલેથી જ Eclipse ખોલ્યું છે. |
00:49 | મેં SwitchCaseDemo નામનો એક ક્લાસ બનાવેલ છે. |
00:53 | હવે ચાલો કેટલાક વેરીયેબલો ઉમેરિયે. |
00:57 | મેઈન મેથડ અંદર, આપણે int ટાઇપનો day નામનું વેરિયેબલ બનાવીશું. |
01:02 | તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો, int day , અને આપણે તેને વેલ્યુ આપીશું, equal to 3 સેમી કોલોન. |
01:12 | હવે, ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ dName બનાવીએ. |
01:18 | String dName , આપણે તેને null થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ. |
01:25 | અહીં dName એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે. |
01:34 | day દિવસ નમ્બર સંગ્રહે છે. |
01:36 | હવે, આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું. તો આગામી લાઈન ટાઇપ કરો, |
01:43 | સ્વીચ કૌંસ અંદર day, પછી કર્લી કૌંસ ખોલો ... એન્ટર દબાવો. |
01:52 | આ સ્ટેટમેન્ટ કયા વેરીયેબલો કેસો માટે ધ્યાનમાં છે, તે વ્યાખ્યાયિત કરે છે. |
01:59 | આગામી લાઇનમાં ટાઇપ કરો, |
02:01 | case 0 કોલન, |
02:04 | આગામી લાઇન, dName ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર, Sunday સેમી કોલન, |
02:14 | પછી આગામી લાઈનમાં break ટાઇપ કરો, |
02:17 | આ સ્ટેટમેન્ટ કહે છે કે, જો day 0 છે, તો dName, Sunday થી સુયોજિત થયેલ હોવું જોઈએ. |
02:26 | નોંધ લો કે break સ્ટેટમેન્ટ દરેક કેસના અંતે જ વાપરી શકાય છે. |
02:31 | break સ્ટેટમેન્ટ વિના, સ્વીચ કેસ જટિલ ફેશન માં કાર્ય કરે છે. |
02:35 | તે ટ્યુટોરીયલના અનુગામી ભાગમાં સમજાવવામાં આવશે. |
02:40 | એ જ રીતે, ચાલો બાકીના કેસો લખીએ. |
02:45 | આગામી લાઈનમાં ટાઇપ કરો, case 1 કોલન, |
02:50 | આગામી લાઇનમાં ટાઇપ કરો, dName ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર Monday સેમીકોલન, |
02:56 | આગામી લાઇનમાં break ટાઇપ કરો. |
02:58 | પછી ટાઇપ કરો, case 2 કોલન, |
03:01 | આગામી લાઇનમાં dName ઇકવલ ટુ Tuesday અને પછી સેમીકોલન, |
03:06 | આગામી લાઇનમાં break ટાઇપ કરો, |
03:08 | પછી case 3 કોલન ટાઇપ કરો, |
03:12 | આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Wednesday અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
03:18 | આગામી લાઇનમાં break ટાઇપ કરો, |
03:20 | પછી case 4 કોલન ટાઇપ કરો, |
03:24 | આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Thursday અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
03:32 | પછી break , |
03:34 | પછી case 5 કોલન ટાઇપ કરો, |
03:37 | dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Friday અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
03:41 | પછી break લખો. |
03:43 | પછી case 6 કોલન ટાઇપ કરો, |
03:47 | આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Saturday અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
03:55 | પછી break સેમીકોલોન ટાઇપ કરો, |
03:59 | પછી કૌંસ બંધ કરો. |
04:03 | હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરિયે અને કોડને એક્શનમાં જોઈએ. |
04:07 | આગામી લાઇનમાં ટાઇપ કરો, System dot out dot println કૌંશ અંદર, dName પછી સેમીકોલન. |
04:16 | હવે ફાઈલ Save અને રન કરો. |
04:20 | હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ. |
04:25 | આપણને Wednesday આઉટપુટ મળ્યું છે, જે કેસ 3 અનુરૂપ છે. |
04:31 | હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ. |
04:35 | તો 3 થી 0 માં બદલો. |
04:38 | હવે ફાઈલ સેવ અને રન કરો. |
04:40 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 0કેસ અનુરૂપSunday છે. |
04:46 | હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ. |
04:52 | day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો. |
04:58 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી. |
05:01 | પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ. |
05:06 | તે default કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે. |
05:09 | તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો, |
05:12 | default કોલન |
05:14 | આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Wrong Choice અને પછી સેમીકોલન ટાઇપ કરો, |
05:24 | આગામી લાઇનમાં break સેમીકોલન ટાઇપ કરો, |
05:27 | આપણે case default ન લખીશું, |
05:30 | નોંધ લો કે આપણે માત્ર default કીવર્ડનો ઉપયોગ કર્યો છે. |
05:34 | હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો. |
05:38 | આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ Wrong choice પ્રિન્ટ થયેલ છે. |
05:45 | ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ. |
05:48 | -1 ને 15 થી બદલો. |
05:51 | આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે. |
05:57 | હવે ચાલો જોઈએ શું થશે જો આપણે break સ્ટેટમેન્ટ રદ કરીએ છીએ. |
06:01 | તો ચાલો day = 15 ને day = 4 થી બદલીએ. |
06:07 | day =4 માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો. |
06:12 | હવે સેવ અને રન કરો. |
06:15 | કેસ 4 છે તેમ છતાં, આપણને આઉટપુટ Friday મળે છે, Thursday નથી મળતું. |
06:20 | કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે. |
06:24 | પ્રથમ day ની વેલ્યુ 0 સાથે સરખાવવામાં આવે છે. |
06:29 | પછી 1 સાથે, પછી 2 સાથે અને એ રીતે તમામ શક્ય કેસો સાથે. |
06:34 | જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે. |
06:42 | આપણા કિસ્સામાં, તે કેસ 4 પછી કેસ 5 એક્ઝીક્યુટ કરે છે. |
06:47 | પછી તે કેસ 5 માં break સ્ટેટમેન્ટના કારણે અટકે છે. |
06:53 | તે અવગણવા માટે, આપણે દરેક કેસમાં break સ્ટેટમેન્ટ ઉમેરવાની જરૂર છે. |
06:57 | ચાલો હવે આપણે રદ કરેલ break સ્ટેટમેન્ટ ઉમેરીએ. |
07:00 | તો break સેમીકોલન ટાઇપ કરો. |
07:05 | હવે ચાલો કોડ રન કરીએ. |
07:08 | આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ કેસ 4 એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે. |
07:13 | નિયમ તરીકે, એરર અવગણવા માટે દરેક કેસમાં break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનું યાદ રાખો. |
07:20 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:22 | આ ટ્યુટોરીયલma આપણે શીખ્યા "સ્વીચ કેસ કન્સટ્રક" અને "break" સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો. |
07:30 | એસાઈનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જેમાં name અને gender વેરિયેબલ હોય છે, સ્વીચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો જે પુરુષો માટે “Hello Mr....” અને સ્ત્રીઓ માટે “Hello Ms...” પ્રિન્ટ કરે. |
07:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:53 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:06 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:12 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:22 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
08:31 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |