Difference between revisions of "Java/C2/Logical-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:02 | '''જાવા''' માં '''Logical Operators''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીય…') |
Jyotisolanki (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, તમે | + | | આ ટ્યુટોરીયલમાં, તમે '''લોજીકલ ઓપરેટરો''' વિશે શીખશો. |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે '''બહુવિધ સમીકરણો''' માટે કેવી રીતે તપાસ કરવી અને | + | | લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે '''બહુવિધ સમીકરણો''' માટે કેવી રીતે તપાસ કરવી અને અગ્રતા-ક્રમને કૌંસ વાપરી કેવી રીતે ઓવરરાઈડ કરવું |
|- | |- | ||
Line 27: | Line 27: | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાવામાં ''' | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાવામાં '''રીલેશનલ ઓપરેટરો''' પર જ્ઞાન હોવું જોઈએ |
|- | |- | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | '''લોજીકલ ઓપરેટરો''' નો ઉપયોગ '''બહુવિધ શરતો''' | + | | '''લોજીકલ ઓપરેટરો''' નો ઉપયોગ '''બહુવિધ શરતો''' ચકાસવાં માટે થાય છે. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | અહીં '''જાવા''' માં ઉપલબ્ધ '''લોજીકલ ઓપરેટરો''' ની એક યાદી છે. |
|- | |- | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | અહીં આપણી પાસે એક્લીપ્સ '''IDE''' અને | + | | અહીં આપણી પાસે એક્લીપ્સ '''IDE''' અને બાકીના કોડ માટે જોઈતું માળખું છે. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | | આપણે '''LogicalOperators''' ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે |
|- | |- | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | '''int 'age'''' | + | | '''int 'age'''' ઇકવલ ટુ '''૧૧''' |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | '''int 'weight'''' | + | | '''int 'weight'''' ઇકવલ ટુ '''૪૨''' |
|- | |- | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | આપણે તપાસ કરીશું કે વ્યક્તિ ૧૮ વર્ષ કરતા ઓછી ઉંમર અને ઓછામાં ઓછું ૪૦ કિલો વજન ધરાવે છે | + | | આપણે તપાસ કરીશું કે વ્યક્તિ ૧૮ વર્ષ કરતા ઓછી ઉંમર અને ઓછામાં ઓછું ૪૦ કિલો વજન ધરાવે છે. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | ચાલો જોઈએ | + | | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | '''b''' | + | | '''b''' ઇકવલ ટુ '''age''' લેસ ધેન '''૧૮''', એમ્પરસેંડ એમ્પરસેંડ, '''weight''' ગ્રેટર ધેન ઇકવલ ટુ '''૪૦'''. |
|- | |- | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | તે તપાસ કરે છે કે ઉંમર '''૧૮ કરતા ઓછી''' છે કે અને એ સાથે વજન પણ '''૪૦ કરતા વધારે અથવા બરાબર''' છે | + | | તે તપાસ કરે છે કે ઉંમર '''૧૮ કરતા ઓછી''' છે કે અને એ સાથે વજન પણ '''૪૦ કરતા વધારે અથવા બરાબર''' છે. |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | આ | + | | આ ઓપરેશનને '''એન્ડ ઓપરેશન''' કહેવાય છે. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | '''Save''' અને '''Run''' | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''true''' છે કારણ કે બંને કંડીશનો મેચ થાય છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | હવે ચાલો વજનને બદલીએ જેથી કરીને એક કંડીશન | + | | હવે ચાલો વજનને બદલીએ જેથી કરીને એક કંડીશન મેચ ન થાય અને કોડને ફરીથી રન કરીએ. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | '''૪૨''' ને '''૩૨''' માં | + | | '''૪૨''' ને '''૩૨''' માં બદલીએ. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | '''Save''' અને '''Run''' | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
Line 135: | Line 135: | ||
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | |કારણ કે '''૧૮ કરતા ઓછી''' ઉંમરની કંડીશન મેચ થાય છે |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | પરંતુ વજન '''૪૦ કરતા વધારે કે બરાબર''' | + | | પરંતુ વજન '''૪૦ કરતા વધારે કે બરાબર''' છે એ કંડીશન મેચ થતી નથી |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | તેથી આપણે | + | | તેથી આપણે આઉટપુટ તરીકે '''false''' મેળવીએ છીએ. |
|- | |- | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | ચાલો માનીએ કે આપણી પાસે ઉંમર અને વજન છે અને જો આમાની માત્ર એક કંડીશન | + | | ચાલો માનીએ કે આપણી પાસે ઉંમર અને વજન છે અને જો આમાની માત્ર એક કંડીશન મેચ થતી હોય તો તે પૂરતું છે. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | બીજા શબ્દોમાં કહીએ તો, આપણે એ જોવાની જરૂર છે કે પહેલી કંડીશન અથવા બીજી કંડીશન '''true''' છે | + | | બીજા શબ્દોમાં કહીએ તો, આપણે એ જોવાની જરૂર છે કે પહેલી કંડીશન અથવા બીજી કંડીશન '''true''' છે. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | | આ '''or''' | + | | આ '''or''' ઓપરેશનના ઉપયોગ દ્વારા થાય છે. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | ચાલો | + | | ચાલો પહેલાની કંડીશનોને રદ્દ કરીએ. |
|- | |- | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | '''age''' | + | | '''age''' લેસ ધેન ઇકવલ ટુ '''૧૫''' પાઇપ પાઇપ '''weight''' લેસ ધેન ઇકવલ ટુ '''30''' |
|- | |- | ||
Line 183: | Line 183: | ||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | આ સ્ટેટમેંટ તપાસે છે કે આપેલ બે કંડીશનોમાંની ઓછામાં ઓછી એક કંડીશન | + | | આ સ્ટેટમેંટ તપાસે છે કે આપેલ બે કંડીશનોમાંની ઓછામાં ઓછી એક કંડીશન મેચ થાય. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | આઉટપુટને જોવા માટે ચાલો | + | | આઉટપુટને જોવા માટે ચાલો કોડ રન કરીએ. સંગ્રહીત કરો અને રન કરો |
|- | |- | ||
Line 195: | Line 195: | ||
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | | | + | | કારણ કે, '''ઓર ઓપરેશન''' ને, '''એન્ડ ઓપરેશન''' ની જેમ બંને કંડીશનોનાં '''true''' હોવાની જરૂર નથી. |
|- | |- | ||
Line 203: | Line 203: | ||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | આમ વજન માટે કંડીશન | + | | આમ વજન માટે કંડીશન મેચ ન થાય તેમ છતાં, જો ઉંમર માટે શરત મેચ થાય છે. |
|- | |- | ||
Line 223: | Line 223: | ||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | આઉટપુટ હવે '''false''' છે કારણ કે બંને કંડીશનો | + | | આઉટપુટ હવે '''false''' છે કારણ કે બંને કંડીશનો મેચ થતી નથી. |
|- | |- | ||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | આવી પરિસ્થિતિમાં, આપણે '''નોટ ઓપરેશન''' | + | | આવી પરિસ્થિતિમાં, આપણે '''નોટ ઓપરેશન''' વાપરીશું. |
|- | |- | ||
Line 263: | Line 263: | ||
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પહેલાથી વિરોધી છે. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | આ રીતે | + | | આ રીતે ઉદગાર ચિન્હનાં ઉપયોગ દ્વારા '''નોટ ઓપરેશન''' કરીએ છીએ. હવે ચાલો માનીએ કે આપણને '''૧૫''' કરતા નાની ઉંમરનાં માણસો જોઈએ છે. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | અથવા કે '''૧૮''' કરતા નાની | + | | અથવા કે '''૧૮''' કરતા નાની ઉંમરનાં માણસો અને ૪૦ કિલો કરતા હળવા. |
|- | |- | ||
Line 283: | Line 283: | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | '''age''' | + | | '''age''' લેસ ધેન '''૧૫''' |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | '''ઓર''' '''age''' | + | | '''ઓર''' '''age''' લેસ ધેન '''૧૮''' |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | '''એન્ડ''' '''weight''' | + | | '''એન્ડ''' '''weight''' લેસ ધેન '''૪૦''' |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ, કંડીશન પોતેજ ગુંચવણભરી છે. |
|- | |- | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | આ | + | | આ ઓપરેટરના અગ્રતાક્રમ પર આધાર રાખે છે. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | આવી પરિસ્થિતિઓમાં, અગ્રતાક્રમને ઓવરરાઈટ કરવા માટે અને | + | | આવી પરિસ્થિતિઓમાં, અગ્રતાક્રમને ઓવરરાઈટ કરવા માટે અને કંડીશનને ક્લીયર કરવા માટે આપણે કૌંસ વાપરીએ છીએ. |
|- | |- | ||
Line 315: | Line 315: | ||
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | | કોડને રન કરીએ '''save''' '''run''' |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | હવે જો કે પ્રથમ કંડીશન જે કે ઉંમર ''' | + | | હવે જો કે પ્રથમ કંડીશન જે કે ઉંમર '''૧૫''' કરતા નાની હોય એ મેચ નથી થતી, |
|- | |- | ||
Line 327: | Line 327: | ||
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | ઉંમર '''૧૮''' કરતા નાની હોય અને વજન '''૪૦''' કરતા ઓછું હોય એ | + | | ઉંમર '''૧૮''' કરતા નાની હોય અને વજન '''૪૦''' કરતા ઓછું હોય એ મેચ થાય છે. |
|- | |- | ||
Line 339: | Line 339: | ||
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | અને આમ આપણે બહુવિધ કંડીશનોને તપાસ કરવા માટે લોજીકલ | + | | અને આમ આપણે બહુવિધ કંડીશનોને તપાસ કરવા માટે લોજીકલ ઓપરેટરો વાપરીએ છીએ. |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | અહીં આ | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | આપણે શીખ્યા '''લોજીકલ ઓપરેટરો''' વિશે, લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે '''બહુવિધ સમીકરણો''' માટે તપાસ કેવી રીતે કરવી અને | + | | આપણે શીખ્યા, '''લોજીકલ ઓપરેટરો''' વિશે, લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે '''બહુવિધ સમીકરણો''' માટે તપાસ કેવી રીતે કરવી અને |
|- | |- | ||
Line 359: | Line 359: | ||
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | | + | | બતાવેલ બે સમીકરણો, સમકક્ષ છે કે નહી તે શોધો? |
|- | |- | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
Line 391: | Line 391: | ||
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 11:49, 17 September 2013
Time | Narration |
00:02 | જાવા માં Logical Operators પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, તમે લોજીકલ ઓપરેટરો વિશે શીખશો. |
00:11 | લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે બહુવિધ સમીકરણો માટે કેવી રીતે તપાસ કરવી અને અગ્રતા-ક્રમને કૌંસ વાપરી કેવી રીતે ઓવરરાઈડ કરવું |
00:20 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭ |
00:30 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો પર જ્ઞાન હોવું જોઈએ |
00:35 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:40 | લોજીકલ ઓપરેટરો નો ઉપયોગ બહુવિધ શરતો ચકાસવાં માટે થાય છે. |
00:48 | અહીં જાવા માં ઉપલબ્ધ લોજીકલ ઓપરેટરો ની એક યાદી છે. |
00:54 | and', or, not. આપણે આ દરેક વિશે વિગતમાં જોઈશું. એક્લીપ્સ પર આવીએ. |
01:04 | અહીં આપણી પાસે એક્લીપ્સ IDE અને બાકીના કોડ માટે જોઈતું માળખું છે. |
01:10 | આપણે LogicalOperators ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે |
01:15 | ચાલો અમુક વેરીએબલો બનાવીએ. |
01:20 | boolean b ; |
01:23 | આપણે કંડીશનોનાં પરિણામને b માં સંગ્રહીત કરીશું; |
01:29 | int 'age' ઇકવલ ટુ ૧૧ |
01:35 | int 'weight' ઇકવલ ટુ ૪૨ |
01:42 | આપણી પાસે વ્યક્તિની ઉંમર અને વજન છે. |
01:46 | આપણે તપાસ કરીશું કે વ્યક્તિ ૧૮ વર્ષ કરતા ઓછી ઉંમર અને ઓછામાં ઓછું ૪૦ કિલો વજન ધરાવે છે. |
01:52 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
01:57 | b ઇકવલ ટુ age લેસ ધેન ૧૮, એમ્પરસેંડ એમ્પરસેંડ, weight ગ્રેટર ધેન ઇકવલ ટુ ૪૦. |
02:19 | આ સ્ટેટમેંટ બે સમીકરણો અને તેમની વચ્ચે બે એમ્પરસેંડ ચિન્હ ધરાવે છે. |
02:24 | તે તપાસ કરે છે કે ઉંમર ૧૮ કરતા ઓછી છે કે અને એ સાથે વજન પણ ૪૦ કરતા વધારે અથવા બરાબર છે. |
02:31 | આ ઓપરેશનને એન્ડ ઓપરેશન કહેવાય છે. |
02:35 | હવે ચાલો વેલ્યુ b ને પ્રીંટ કરીએ. |
02:40 | System 'dot' out 'dot' println(b); |
02:48 | Save અને Run કરો. |
02:56 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે બંને કંડીશનો મેચ થાય છે. |
03:02 | હવે ચાલો વજનને બદલીએ જેથી કરીને એક કંડીશન મેચ ન થાય અને કોડને ફરીથી રન કરીએ. |
03:08 | ૪૨ ને ૩૨ માં બદલીએ. |
03:14 | Save અને Run કરો. |
03:21 | આઉટપુટ હવે false છે. |
03:24 | કારણ કે ૧૮ કરતા ઓછી ઉંમરની કંડીશન મેચ થાય છે |
03:29 | પરંતુ વજન ૪૦ કરતા વધારે કે બરાબર છે એ કંડીશન મેચ થતી નથી |
03:34 | પરિણામ true થવા માટે એન્ડ ઓપરેશન ને બંને કંડીશનનાં true હોવાની જરૂર છે. |
03:39 | તેથી આપણે આઉટપુટ તરીકે false મેળવીએ છીએ. |
03:43 | આ રીતે, બે એમ્પરસેંડ ચિન્હ વાપરીને આપણે એન્ડ ઓપરેશન કરી શકીએ છીએ. |
03:53 | ચાલો માનીએ કે આપણી પાસે ઉંમર અને વજન છે અને જો આમાની માત્ર એક કંડીશન મેચ થતી હોય તો તે પૂરતું છે. |
03:59 | બીજા શબ્દોમાં કહીએ તો, આપણે એ જોવાની જરૂર છે કે પહેલી કંડીશન અથવા બીજી કંડીશન true છે. |
04:05 | આ or ઓપરેશનના ઉપયોગ દ્વારા થાય છે. |
04:09 | ચાલો પહેલાની કંડીશનોને રદ્દ કરીએ. |
04:15 | અને ટાઈપ કરીએ |
04:17 | age લેસ ધેન ઇકવલ ટુ ૧૫ પાઇપ પાઇપ weight લેસ ધેન ઇકવલ ટુ 30 |
04:35 | અહીં બે કંડીશનો અને તેમની વચ્ચે બે પાઇપ ચિન્હ છે. |
04:40 | આ સ્ટેટમેંટ તપાસે છે કે આપેલ બે કંડીશનોમાંની ઓછામાં ઓછી એક કંડીશન મેચ થાય. |
04:46 | આઉટપુટને જોવા માટે ચાલો કોડ રન કરીએ. સંગ્રહીત કરો અને રન કરો |
04:54 | આપણે જોઈએ છીએ કે આઉટપુટ True છે. |
04:57 | કારણ કે, ઓર ઓપરેશન ને, એન્ડ ઓપરેશન ની જેમ બંને કંડીશનોનાં true હોવાની જરૂર નથી. |
05:03 | તેને ઓછામાં ઓછી એક કંડીશનનાં true હોવાની જરૂર છે. |
05:06 | આમ વજન માટે કંડીશન મેચ ન થાય તેમ છતાં, જો ઉંમર માટે શરત મેચ થાય છે. |
05:13 | તો આપણને આઉટપુટ true તરીકે મળે છે. |
05:18 | હવે ચાલો ઉંમરને એ રીતે બદલીએ કે બંને કંડીશનો false થાય અને પરિણામ જોઈએ. |
05:25 | ૧૧ ને ૧૭ માં બદલો |
05:30 | સંગ્રહીત કરો અને રન કરો |
05:36 | આઉટપુટ હવે false છે કારણ કે બંને કંડીશનો મેચ થતી નથી. |
05:41 | આ રીતે, આપણે ઓર ઓપરેશન કરવા માટે બે પાઇપ ચિન્હનો ઉપયોગ કરીએ છીએ. |
05:50 | હવે ચાલો માનીએ કે આપણને એવા માણસો માટે તપાસ કરવાની જરૂર છે જે ૧૫ થી મોટા છે અને ૩૦ કિલો કરતા વધારે વજન ધરાવે છે. |
05:57 | બીજા શબ્દોમાં કહીએ તો, આપણે હમણાં જે કર્યું એનાથી ચોક્કસ વિરોધી કંડીશનને આપણે તપાસ કરવાની જરૂર છે. |
06:03 | આવી પરિસ્થિતિમાં, આપણે નોટ ઓપરેશન વાપરીશું. |
06:07 | પહેલા કંડીશનને કૌસમાં બંધ કરો. |
06:17 | અને કંડીશનની પહેલા એક ઉદગાર ચિન્હ ઉમેરો. |
06:25 | ઉદગાર ચિન્હ વાપરીને, આપણે કૌંસની અંદર ચોક્કસ વિરોધી કંડીશન માટે તપાસ કરીએ છીએ. |
06:32 | જો કે પહેલાનું આઉટપુટ false હતું, હવે તે true હોવું જોઈએ. ચાલો જોઈએ |
06:38 | સંગ્રહીત કરો અને રન કરો. |
06:44 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પહેલાથી વિરોધી છે. |
06:48 | આ રીતે ઉદગાર ચિન્હનાં ઉપયોગ દ્વારા નોટ ઓપરેશન કરીએ છીએ. હવે ચાલો માનીએ કે આપણને ૧૫ કરતા નાની ઉંમરનાં માણસો જોઈએ છે. |
06:58 | અથવા કે ૧૮ કરતા નાની ઉંમરનાં માણસો અને ૪૦ કિલો કરતા હળવા. |
07:04 | ચાલો જોઈએ આ કંડીશન માટે આપણે કેવી રીતે જઈશું. |
07:07 | પહેલાની કંડીશન રદ્દ કરો અને ટાઈપ કરો |
07:12 | age લેસ ધેન ૧૫ |
07:15 | ઓર age લેસ ધેન ૧૮ |
07:24 | એન્ડ weight લેસ ધેન ૪૦ |
07:33 | આપણે જોઈ શકીએ છીએ, કંડીશન પોતેજ ગુંચવણભરી છે. |
07:36 | એ કરતા વધારે, આપણે એ નથી જાણતા કે ઓર ઓપરેશન પહેલા થશે કે પછી એન્ડ ઓપરેશન. |
07:42 | આ ઓપરેટરના અગ્રતાક્રમ પર આધાર રાખે છે. |
07:46 | આવી પરિસ્થિતિઓમાં, અગ્રતાક્રમને ઓવરરાઈટ કરવા માટે અને કંડીશનને ક્લીયર કરવા માટે આપણે કૌંસ વાપરીએ છીએ. |
07:53 | તો ચાલો કૌંસ ઉમેરીએ. |
08:06 | કોડને રન કરીએ save run |
08:13 | હવે જો કે પ્રથમ કંડીશન જે કે ઉંમર ૧૫ કરતા નાની હોય એ મેચ નથી થતી, |
08:20 | બીજી કંડીશન, જે કે, |
08:22 | ઉંમર ૧૮ કરતા નાની હોય અને વજન ૪૦ કરતા ઓછું હોય એ મેચ થાય છે. |
08:27 | પરિણામસ્વરૂપે, આઉટપુટ True છે. |
08:30 | નિયમ પ્રમાણે, સંદિગ્ધતા ટાળવા માટે અને સમીકરણને સ્પષ્ટ બનાવવા માટે કૌંસ વાપરો. |
08:36 | અને આમ આપણે બહુવિધ કંડીશનોને તપાસ કરવા માટે લોજીકલ ઓપરેટરો વાપરીએ છીએ. |
08:44 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:47 | આપણે શીખ્યા, લોજીકલ ઓપરેટરો વિશે, લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે બહુવિધ સમીકરણો માટે તપાસ કેવી રીતે કરવી અને |
08:54 | અગ્રતા-ક્રમને કૌંસ વાપરીને કેવી રીતે ઓવરરાઈટ કરવું. |
09:00 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
09:02 | બતાવેલ બે સમીકરણો, સમકક્ષ છે કે નહી તે શોધો? |
09:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:18 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
09:30 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
09:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:40 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:46 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
09:52 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |