Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the tutorial on '''Programming''' '''Features of Eclipse.''' |- | 00:07 | In this tutorial, we will learn …') |
PoojaMoolya (Talk | contribs) |
||
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
|| '''Time''' | || '''Time''' | ||
|| '''Narration''' | || '''Narration''' | ||
+ | |||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | '''Programming''' '''Features of Eclipse''' પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું, |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | એક્લીપ્સનાં '''વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ''' પ્રોગ્રામિંગ લક્ષણો |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ '''11.0''', JDK '''1.6''', અને એક્લીપ્સ '''3.7.0''' વાપરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | | + | | 00:23 |
− | | | + | | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે |
|- | |- | ||
− | |00:26 | + | | 00:26 |
− | | | + | | તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | | + | | તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
− | + | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | એક્લીપ્સ '''IDE''' ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | |Auto completion, | + | | '''Auto completion''', '''Syntax highlighting''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | | '''એરર ડાયલોગ બોક્સ''', અને |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | '''શૉર્ટકટ કી'''. આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું. |
|- | |- | ||
− | | | + | | 00:59 |
− | + | | મેં '''Features''' નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | આપણે પહેલા એક્લીપ્સમાં '''Auto completion''' લક્ષણને જોઈશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:10 |
− | | | + | | '''main method''' માં ખૂલેલ (ઓપન) કૌંસ ટાઈપ કરી '''Enter''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે. |
|- | |- | ||
− | | | + | | 01:25 |
− | | | + | | આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે કૌંસ, ખૂલેલ '''કૌંસ''' ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | | એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | | + | | હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | ખૂલેલ અવતરણ ચિહ્ન ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે. |
+ | |||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | | જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે. |
+ | |||
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
− | | | + | | હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે. |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | |''' Auto-completion''' | + | | '''Auto-completion''' એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે '''missing closing braces, missing closing parentheses અને missing closing quotes'''. |
|- | |- | ||
− | | | + | | 02:44 |
− | | | + | | આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે '''suggestion'''. |
+ | |||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | |ટાઈપ કરેલ બધું રદ્દ કરો. |
+ | |||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | “hello” શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. '''System''' '''dot'''. |
− | + | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | આ યાદી '''સૂચનો''' નાં સમાવેશ કરે છે જેમ કે '''err, in,out,console''' તમામ રીતની શક્ય સમાપ્તિ. |
− | + | ||
+ | |- | ||
+ | | 03:19 | ||
+ | | '''out''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. ફરીથી, '''dot''' ટાઈપ કરો. | ||
+ | |- | ||
+ | | 03:28 | ||
+ | | એક્લીપ્સ હવે '''આઉટ મોડ્યુલ''' માંથી સૂચનો પૂરા પાડશે. | ||
|- | |- | ||
− | | | + | | 03:33 |
− | | | + | | '''println()''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં '''Hello''' ટાઈપ કરો |
|- | |- | ||
− | | | + | | 03:57 |
− | | | + | | આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે '''Syntax highlighting''' લક્ષણ. |
|- | |- | ||
− | | | + | | 04:02 |
− | | | + | | નોંધ લો કે કીવર્ડ '''public class, public static void''' આ તમામ જુદા જુદા રંગમાં છે |
|- | |- | ||
− | | | + | | 04:09 |
− | | | + | | એ પણ નોંધ લો કે '''Hello''' શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:16 |
− | | | + | | '''સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ''' કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:27 |
− | | | + | | પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ '''એક્લીપ્સ''' મદદ કરે છે. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | | પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | | + | | આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા |
+ | |||
|- | |- | ||
− | | | + | | 04:46 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | | | + | | જો આપણે એરર સુધાર્યા વિના '''run''' કરીએ, જમણું ક્લિક કરો અને '''run as''' '''java application''' પસંદ કરો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:12 |
− | | | + | | આપણી પાસે '''એરર ડાયલોગ બોક્સ''' છે. એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે, આપણે આગળ વધવું જોઈએ કે નહી |
|- | |- | ||
− | | 05: | + | | 05:18 |
− | | | + | | હમણાં માટે ચાલો આગળ વધીએ. અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને |
− | + | ||
− | + | ||
− | + | ||
+ | |- | ||
+ | | 05:35 | ||
+ | | જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ, તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે | ||
|- | |- | ||
− | | | + | | 05:43 |
− | | | + | | તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે '''Ctrl, S''' ડબાઓ. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ '''શૉર્ટકટ-કીઓ''' છે. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | | કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય '''શૉર્ટકટ-કીઓ''' છે. '''Ctrl+S''' સંગ્રહીત કરવા માટે અને '''Ctrl+O''' ખોલવા માટે. |
|- | |- | ||
− | | | + | | 06:07 |
− | | | + | | એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે '''શૉર્ટકટ-કીઓ''' ધરાવે છે. |
|- | |- | ||
− | | | + | | 06:12 |
− | | | + | | '''Control F11'''. કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 06:16 |
− | | | + | | ચાલો તેનો પ્રયાસ કરીએ. '''Ctrl''' પકડી રાખીને '''F11''' દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ '''Hello''' પ્રીંટ થયું છે |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:27 |
− | | | + | | બીજા વિકલ્પો માટે '''શૉર્ટકટ-કીઓ''' મેનુમાં જોવાથી મળી શકે છે. '''Run''' પર ક્લિક કરો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:33 |
− | | | + | | અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:40 |
− | | | + | | તો '''Debug''' માટે '''શૉર્ટકટ-કી''' '''F11''' છે |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું. |
|- | |- | ||
− | | | + | | 06:56 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે |
|- | |- | ||
− | | | + | | 07:04 |
− | | Auto completion, | + | | '''Auto completion''', '''Syntax highlighting''' |
|- | |- | ||
− | | | + | | 07:06 |
− | | | + | | '''એરર ડાયલોગ બોક્સ''', અને '''શૉર્ટકટ કી'''. |
|- | |- | ||
− | | | + | | 07:10 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે. |
|- | |- | ||
− | | | + | | 07:12 |
− | | | + | | ક્લાસ સાથે '''“Hello”''' પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો |
|- | |- | ||
− | | 07: | + | | 07:17 |
− | | | + | | પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:22 |
− | | | + | | તેના કાર્યોનું અવલોકન કરો. |
|- | |- | ||
− | | | + | | 07:25 |
− | | | + | | '''સ્પોકન ટ્યુટોરીયલ''' પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
|- | |- | ||
− | | | + | | 07:28 |
− | | | + | | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:30 |
− | | | + | | તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:33 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:37 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:39 |
− | | | + | | '''સ્પોકન ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
− | | | + | | 07:42 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:45 |
− | | | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:52 |
− | | | + | | '''સ્પોકન ટ્યુટોરીયલ''' પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:56 |
− | | | + | | જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:02 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''. |
|- | |- | ||
− | |08:07 | + | | 08:07 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 10:54, 28 February 2017
Time | Narration |
00:02 | Programming Features of Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું, |
00:10 | એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો |
00:15 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.0, JDK 1.6, અને એક્લીપ્સ 3.7.0 વાપરી રહ્યા છીએ. |
00:23 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે |
00:26 | તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને |
00:28 | તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
00:32 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
00:40 | એક્લીપ્સ IDE ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે |
00:44 | Auto completion, Syntax highlighting |
00:46 | એરર ડાયલોગ બોક્સ, અને |
00:48 | શૉર્ટકટ કી. આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું. |
00:59 | મેં Features નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે. |
01:05 | આપણે પહેલા એક્લીપ્સમાં Auto completion લક્ષણને જોઈશું. |
01:10 | main method માં ખૂલેલ (ઓપન) કૌંસ ટાઈપ કરી Enter દબાવો. |
01:17 | આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે. |
01:25 | આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે. |
01:29 | ઉદાહરણ તરીકે કૌંસ, ખૂલેલ કૌંસ ટાઈપ કરો |
01:35 | આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે. |
01:42 | એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે. |
01:52 | હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી. |
02:02 | ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે. |
02:06 | ખૂલેલ અવતરણ ચિહ્ન ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે. |
02:12 | જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે. |
02:19 | હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે. |
02:27 | Auto-completion એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે. |
02:32 | અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે missing closing braces, missing closing parentheses અને missing closing quotes. |
02:44 | આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે suggestion. |
02:48 | ટાઈપ કરેલ બધું રદ્દ કરો. |
02:54 | “hello” શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. System dot. |
03:07 | નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે. |
03:11 | આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે err, in,out,console તમામ રીતની શક્ય સમાપ્તિ. |
03:19 | out સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો. ફરીથી, dot ટાઈપ કરો. |
03:28 | એક્લીપ્સ હવે આઉટ મોડ્યુલ માંથી સૂચનો પૂરા પાડશે. |
03:33 | println() સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો. હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં Hello ટાઈપ કરો |
03:57 | આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે Syntax highlighting લક્ષણ. |
04:02 | નોંધ લો કે કીવર્ડ public class, public static void આ તમામ જુદા જુદા રંગમાં છે |
04:09 | એ પણ નોંધ લો કે Hello શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે. |
04:16 | સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે |
04:27 | પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ એક્લીપ્સ મદદ કરે છે. |
04:31 | પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે. |
04:36 | આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા |
04:46 | આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે. |
04:57 | જો આપણે એરર સુધાર્યા વિના run કરીએ, જમણું ક્લિક કરો અને run as java application પસંદ કરો. |
05:12 | આપણી પાસે એરર ડાયલોગ બોક્સ છે. એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે, આપણે આગળ વધવું જોઈએ કે નહી |
05:18 | હમણાં માટે ચાલો આગળ વધીએ. અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને |
05:35 | જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ, તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે |
05:43 | તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે Ctrl, S ડબાઓ. |
05:53 | આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ શૉર્ટકટ-કીઓ છે. |
06:01 | કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય શૉર્ટકટ-કીઓ છે. Ctrl+S સંગ્રહીત કરવા માટે અને Ctrl+O ખોલવા માટે. |
06:07 | એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે શૉર્ટકટ-કીઓ ધરાવે છે. |
06:12 | Control F11. કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે. |
06:16 | ચાલો તેનો પ્રયાસ કરીએ. Ctrl પકડી રાખીને F11 દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ Hello પ્રીંટ થયું છે |
06:27 | બીજા વિકલ્પો માટે શૉર્ટકટ-કીઓ મેનુમાં જોવાથી મળી શકે છે. Run પર ક્લિક કરો |
06:33 | અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે. |
06:40 | તો Debug માટે શૉર્ટકટ-કી F11 છે |
06:45 | આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું. |
06:56 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે |
07:04 | Auto completion, Syntax highlighting |
07:06 | એરર ડાયલોગ બોક્સ, અને શૉર્ટકટ કી. |
07:10 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે. |
07:12 | ક્લાસ સાથે “Hello” પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો |
07:17 | પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો. |
07:22 | તેના કાર્યોનું અવલોકન કરો. |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
07:28 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:30 | તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:33 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:39 | સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:45 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
07:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:56 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:02 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:07 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |