Difference between revisions of "C-and-C++/C2/Arithmetic-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- |00.02 | Welcome to the spoken tutorial on '''Arithmetic Operators in C ''''''C++'''. |- | 00.08 | In this tutorial, we will lea…')
 
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
| '''Time'''
|| '''Narration'''
+
| '''Narration'''
 
+
  
 
|-
 
|-
|00.02
+
|00:02
| Welcome to the spoken tutorial on '''Arithmetic Operators in C ''''''C++'''.
+
| C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.08
+
| 00:08
| In this tutorial, we will learn about
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું:
  
 
|-
 
|-
| 00.10
+
| 00:10
|Arithmetic operators like
+
|એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,
 
+
+ એડીશન : ઉદાહરણ તરીકે a+b,
+ Addition: eg. a+b.
+
- સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b,
 
+
/ ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b,
- Subtraction: eg. a-b.
+
'''*''' મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b,
 
+
% મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b.
/ Division: eg. a/b.
+
 
+
Multiplication: eg. a*b.
+
 
+
% Modulus: eg. a%b.
+
  
 
|-
 
|-
|  00.28
+
|  00:28
| To record this tutorial, I am using:'''Ubuntu 11.10''' as the operating system 
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
  
 
|-
 
|-
| 00.33
+
| 00:33
|'''gcc''' and '''g++ Compiler version 4.6.1 in Ubuntu'''.
+
|ઉબુન્ટુ માં '''gcc''' અને '''g++''' કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
  
 
|-
 
|-
|00.39
+
|00:39
| I will now demonstrate the use of these arithmetic operations with the help of a '''C''' program.
+
| હવે હું '''C''' પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ.
  
 
|-
 
|-
|  00.45
+
|  00:45
| I have already written the program.
+
| મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે.
  
 
|-
 
|-
| 00.47
+
| 00:47
|So I will open the editor and explain the code.
+
|હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
  
 
|-
 
|-
|  00.50
+
|  00:50
|   Here is the C program for arithmetic operators.
+
| અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
| 00.57
+
| 00:57
| the first two statements the variables are declared and defined.
+
| પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  
 
|-
 
|-
| 01.03
+
| 01:03
|In the next two statements,
+
|આગામી બે સ્ટેટમેન્ટ માં,
  
 
|-
 
|-
| 01.05
+
| 01:05
|'''a''' is assigned the value of 5.
+
|'''a''' ને 5 વેલ્યુ અસાઇન થઈ છે.
  
 
|-
 
|-
| 01.07
+
| 01:07
|'''b''' is assigned the value of 2.
+
|'''b''' ને 2 વેલ્યુ અસાઇન થઈ છે.
  
 
|-
 
|-
|  01.11
+
|  01:11
|   Now let's see how the addition operator works.
+
| હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે.
  
 
|-
 
|-
| 01.15
+
| 01:15
|'''c''' holds the sum of '''a''' and '''b'''.
+
|'''c''' '''a''' અને '''b''' નો સરવાળો ધરાવે છે.
  
 
|-
 
|-
|  01.19
+
|  01:19
This '''printf''' statement displays the sum of a and b on the screen.
+
'''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે.
  
 
|-
 
|-
| 01.29
+
| 01:29
|Here %.2f provides the precision of two digits after the decimal point.
+
|અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે.
  
 
|-
 
|-
| 01.37
+
| 01:37
|   In the next statement, '''c''' holds the product of '''a''' and '''b'''.
+
| આગામી સ્ટેટમેન્ટમાં, '''c''' '''a''' અને '''b''' નો ગુણાકાર ધરાવે છે.
  
 
|-
 
|-
|  01.43
+
|  01:43
| This '''printf''' statement displays the product of a and b on the screen.
+
| '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે.
  
 
|-
 
|-
| 01.49
+
| 01:49
|Let's see how these two operators work.
+
|ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે.
  
 
|-
 
|-
|  01.53
+
|  01:53
We will comment out the following lines
+
આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું
  
 
|-
 
|-
| 01.56
+
| 01:56
|Type '''/*''' '' */ ''
+
|ટાઇપ કરો '''/*''' '' */ ''
  
 
|-
 
|-
| 02.05
+
| 02:05
| Click on '''Save''  
+
| '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 02.08
+
| 02:08
|Save the file with extension '''.c'''
+
|ફાઈલ '''.c''' એક્સટેશન સાથે સંગ્રહ કરો.
  
 
|-
 
|-
| 02.11
+
| 02:11
|I have saved the file as''' arithmetic.c'''
+
|મેં ફાઈલ ''' arithmetic.c''' તરીકે સંગ્રહ કરી છે.
  
 
|-
 
|-
|  02.15
+
|  02:15
Open the terminal window by pressing '''Ctrl, Alt and T '''keys''' '''simultaneously.
+
|  '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
| 02.23
+
| 02:23
| compile the code, type the following on the terminal.
+
| કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો.
  
 
|-
 
|-
| 02.27
+
| 02:27
 
|'''gcc arithmetic.c -o arith'''
 
|'''gcc arithmetic.c -o arith'''
  
 
|-
 
|-
| 02.38
+
| 02:38
|'''Press Enter'''
+
|'''Enter''' ડબાઓ.
  
 
|-
 
|-
| 02.41
+
| 02:41
|To execute the code, type '''./arith'''
+
|કોડ એકઝીક્યુટ કરવા માટે, '''./arith''' ટાઇપ કરો.
  
 
|-
 
|-
| 02.48
+
| 02:48
|   press '''Enter'''
+
| '''Enter''' ડબાઓ.
  
 
|-
 
|-
| 0250
+
| 02:50
The output is displayed on the screen.
+
આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે.
  
 
|-
 
|-
| 02.53
+
| 02:53
|It shows,
+
|તે બતાવે છે, Sum of 5 and 2 is 7.00 અને 
  
 
|-
 
|-
| 02.54
+
| 02:59
|Sum of 5 and 2 is 7.00 and
+
|Product of 5 and 2 is 10.00
  
 
|-
 
|-
| 02.59
+
| 03:05
|Product of 5and 2 is 10.00
+
| હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ.
  
 
|-
 
|-
| 03.05
+
| 03:09
| Now you should try the subtraction operator on your own
+
|એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો.
  
 
|-
 
|-
| 03.09
+
| 03:14
|Try replacing the addition operator with subtraction operator.  
+
|તમને પરિણામ 3 મળવું જોઈએ.
  
 
|-
 
|-
| 03.14
+
| 03:19
|You should get the result as 3.
+
| પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 03.19
+
| 03:23
| Coming back to the program and the last set of statements.
+
|હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ.
  
 
|-
 
|-
| 03.23
+
| 03:26
|Now, I will explain the code for division.
+
|અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો.
  
 
|-
 
|-
| 03.26
+
| 03:35
|Remove the multi line comments from here and here.
+
| આ સ્ટેટમેન્ટમાં,'''c''' '''a''' ભાગ્યા '''b'''ની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે.
  
 
|-
 
|-
| 03.35
+
| 03:41
| In these statements, '''c''' holds the value of integer division of '''a''' by '''b'''.
+
|નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
  
 
|-
 
|-
| 03.41
+
| 03:47
|Please note that in integer division the fractional part is truncated.
+
| '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
  
 
|-
 
|-
|  03.47
+
|  03:58
| The '''printf '''statement displays the division output on the screen.
+
| આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે.
  
 
|-
 
|-
|  03.58
+
| 04:02
|  In this statement we are performing real division.
+
|અહીં કોઈ એક ઓપરેન્ડ '''float''' તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ.
 
+
|-
+
| 04.02
+
|Here one of the operands has to be cast as '''float'''
+
|
+
|-
+
|04.10
+
| We have type-cast variable a.
+
 
|-
 
|-
| 04.14
+
|04:10
|Now a will behave as a float varible for a single operation.
+
| આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે.  
 
+
 
+
  
 
|-
 
|-
| 04.24
+
| 04:14
|The printf statement displays the output of real division on the screen.
+
|હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે.
 
+
  
 
|-
 
|-
|04.31
+
| 04:22
| Type '''return 0''' and close the ending curly bracket.
+
|printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
  
 
|-
 
|-
| 04.37
+
|04:31
| Click on '''Save.'''
+
| '''return 0''' ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો.
  
 
|-
 
|-
|   04.40
+
| 04:37
Coming back to the terminal to compile and execute the code.
+
'''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04.45
+
|   04:40
| | To compile, type'''gcc arithmetic.c -o arith'''. Press Enter
+
| કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 04.59
+
| 04:45
|To execute the code, type '''./arith'''Press Enter
+
| કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc arithmetic.c -o arith'''. Enter ડબાઓ.
 
+
  
 
|-
 
|-
| 05.05
+
| 04:59
| The output is displayed on the screen:
+
|કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો '''./arith'''. Enter ડબાઓ.
  
 
|-
 
|-
| 05.08
+
|  05:05
|We have the previous outputs of addition and multiplication operators.
+
| આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
|-
+
|  05.17
+
|we have the integer Division of 5 by 2 is 2.
+
 
+
  
 
|-
 
|-
|05.22
+
| 05:08
|We can see  that  in integer division fractional part is truncated.
+
|આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે.
 
+
  
 
|-
 
|-
| 05.29
+
| 05:17
|then we have  the real division of 5 by 2 is 2.50.
+
|આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2.  
  
 
|-
 
|-
| 05.35
+
|05:22
|In real division the result is as expected.  
+
|આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
  
 
|-
 
|-
| 05.38
+
| 05:29
|We  used type-casting to obtain these result.
+
|પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50.
  
 
|-
 
|-
| 05.45
+
| 05:35
| Now suppose, I want to write the same program in C++.
+
|રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે.
  
 
|-
 
|-
| 05.50
+
| 05:38
|Let see  if i can use the same code in C++, too?
+
|આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
| 05.55
+
| 05:45
Let's find out.
+
હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું.
  
 
|-
 
|-
| 05.56
+
| 05:50
|Let me go back to the editor.
+
|ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું?
  
 
|-
 
|-
| 06.01
+
| 05:55
| Here is a C++  code.
+
| ચાલો જોઈએ.હું એડિટર ઉપર પછી જઈશ.
  
 
|-
 
|-
| 06.05
+
| 06:01
| Notice that the header is different from the C file header.
+
| અહીં C++ કોડ છે.
  
 
|-
 
|-
| 06.13
+
| 06:05
|'''namespace''' is also used here.
+
|નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે.
  
 
|-
 
|-
| 06.19
+
| 06:13
| Also, notice that the output statement in C++ is '''cout'''.
+
|અહીં '''namespace''' નો પણ ઉપયોગ થયો છે.
  
 
|-
 
|-
|  06.25
+
|  06:19
So, apart from these differences, the two codes are very similar.
+
નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે.
  
 
|-
 
|-
|  06.32 
+
|  06:25
| Click on '''Save'''.
+
| તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે.
  
 
|-
 
|-
| 06.33
+
| 06:32 
|Make sure the file is saved with the extension '''.cpp'''
+
| '''Save''' ઉપર ક્લિક કરો. ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન '''.cpp''' સાથે સંગ્રહ થયેલ છે.
  
 
|-
 
|-
| 06.37
+
| 06:37
|I have saved my file as''' arithmetic.cpp'''
+
|મેં મારી ફાઈલ '' arithmetic.cpp''' તરીકે સંગ્રહિત કરી છે.
  
 
|-
 
|-
| 06.42
+
| 06:42
| Let's execute the code and seewhat results we get.
+
| કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે.
  
 
|-
 
|-
| 06.49
+
| 06:49
|Open the terminal and type  '''g++ arithmetic.cpp -o arith'' .'''Press Enter'''
+
|ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો '''g++ arithmetic.cpp -o arith'' .'''Enter''' ડબાઓ.
  
 
|-
 
|-
| 07.09
+
| 07:09
| To  execute the  code Type '''./ arith'''Press Enter'''
+
| કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./ arith'''.  '''Enter''' ડબાઓ.
 
+
 
+
  
 
|-
 
|-
| 07.17
+
| 07:17
| Here the output is displayed:  
+
| અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે:
 
   
 
   
 
|-
 
|-
| 07.19
+
| 07:19
|So, we see that  the results are similar to C program.
+
|તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે.  
  
 
|-
 
|-
| 07.23
+
| 07:23
|The only difference is in the precisions of outputs.
+
|માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે.
  
 
|-
 
|-
|  07.30
+
|  07:30
| Let us now summarize the tutorial.  
+
| ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું.
  
 
|-
 
|-
| 07.32
+
| 07:32
|In this tutorial we learnt how to use the arithmetic operators.
+
|આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા.
  
 
|-
 
|-
|  07.37
+
|  07:37
| As an assignment:
+
| એસાઈનમેન્ટ તરીકે: મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
| 07.38
+
| 07:43
|Write a program to demonstrate the use of modulus operator.
+
|નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b;
  
 
|-
 
|-
| 07.43
+
| 07:51
|Please note that Modulus operator finds the remainder of division.  eg. c = a % b;
+
|તમને પરિણામ 1 મળવું જોઈએ.  
  
 
|-
 
|-
| 07.51
+
| 07:55
|You should obtain the result as 1.
+
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
  
 
|-
 
|-
| 07.55
+
| 07:58
| Watch the video available at the following link
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 07.58
+
| 08:01
|It summarises the Spoken Tutorial project
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 08.01
+
| 08:05 
|If you do not have good bandwidth, you can download and watch it
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 +
|-
 +
| 08:10 
 +
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 +
|-
 +
| 08:14
 +
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 08.05 
+
| 08:21
| The Spoken Tutorial Project Team . Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
| 08.10 
+
| 08:25
| Gives certificates for those who pass an online test
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
| 08.14
+
| 08:31
| For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
 
+
 
+
  
 
|-
 
|-
| 08.21
+
| 08:33
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|-
+
| 08.25
+
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|-
+
| 08.31
+
| More information on this Mission is available at
+
|-
+
| 08.33
+
 
| spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
 
| spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
 
 
  
 
|-
 
|-
|   08.41
+
| 08:41
| This is Ritwik Joshi from IIT Bombay.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
Thank you for joining.  
+
  
 
|}
 
|}

Latest revision as of 15:43, 23 February 2017

Time Narration
00:02 C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું:
00:10 એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,

+ એડીશન : ઉદાહરણ તરીકે a+b, - સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b, / ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b, * મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b, % મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b.

00:28 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
00:33 ઉબુન્ટુ માં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:39 હવે હું C પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ.
00:45 મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે.
00:47 હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
00:50 અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે.
00:57 પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
01:03 આગામી બે સ્ટેટમેન્ટ માં,
01:05 a ને 5 વેલ્યુ અસાઇન થઈ છે.
01:07 b ને 2 વેલ્યુ અસાઇન થઈ છે.
01:11 હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે.
01:15 ca અને b નો સરવાળો ધરાવે છે.
01:19 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે.
01:29 અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે.
01:37 આગામી સ્ટેટમેન્ટમાં, ca અને b નો ગુણાકાર ધરાવે છે.
01:43 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે.
01:49 ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે.
01:53 આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું
01:56 ટાઇપ કરો /* */
02:05 Save ઉપર ક્લિક કરો.
02:08 ફાઈલ .c એક્સટેશન સાથે સંગ્રહ કરો.
02:11 મેં ફાઈલ arithmetic.c તરીકે સંગ્રહ કરી છે.
02:15 Ctrl, Alt અને T કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:23 કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો.
02:27 gcc arithmetic.c -o arith
02:38 Enter ડબાઓ.
02:41 કોડ એકઝીક્યુટ કરવા માટે, ./arith ટાઇપ કરો.
02:48 Enter ડબાઓ.
02:50 આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે.
02:53 તે બતાવે છે, Sum of 5 and 2 is 7.00 અને
02:59 Product of 5 and 2 is 10.00
03:05 હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ.
03:09 એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો.
03:14 તમને પરિણામ 3 મળવું જોઈએ.
03:19 પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ.
03:23 હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ.
03:26 અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો.
03:35 આ સ્ટેટમેન્ટમાં,c a ભાગ્યા bની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે.
03:41 નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
03:47 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
03:58 આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે.
04:02 અહીં કોઈ એક ઓપરેન્ડ float તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ.
04:10 આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે.
04:14 હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે.
04:22 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
04:31 return 0 ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો.
04:37 Save ઉપર ક્લિક કરો.
04:40 કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ.
04:45 કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, gcc arithmetic.c -o arith. Enter ડબાઓ.
04:59 કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો ./arith. Enter ડબાઓ.
05:05 આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
05:08 આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે.
05:17 આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2.
05:22 આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
05:29 પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50.
05:35 રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે.
05:38 આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે.
05:45 હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું.
05:50 ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું?
05:55 ચાલો જોઈએ.હું એડિટર ઉપર પછી જઈશ.
06:01 અહીં C++ કોડ છે.
06:05 નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે.
06:13 અહીં namespace નો પણ ઉપયોગ થયો છે.
06:19 નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06:25 તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે.
06:32 Save ઉપર ક્લિક કરો. ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન .cpp સાથે સંગ્રહ થયેલ છે.
06:37 મેં મારી ફાઈલ arithmetic.cpp' તરીકે સંગ્રહિત કરી છે.
06:42 કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે.
06:49 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ arithmetic.cpp -o arith .'Enter ડબાઓ.
07:09 કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arith. Enter ડબાઓ.
07:17 અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે:
07:19 તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે.
07:23 માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે.
07:30 ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું.
07:32 આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા.
07:37 એસાઈનમેન્ટ તરીકે: મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો.
07:43 નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b;
07:51 તમને પરિણામ 1 મળવું જોઈએ.
07:55 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
07:58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:01 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:10 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:14 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:21 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:25 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:31 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
08:33 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
08:41 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble