Difference between revisions of "C-and-C++/C2/Tokens/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00.01 | Welcome to the spoken tutorial on '''Tokens-in-C-and-C-Plus-Plus'' |- |00.06 | In this tutorial we will learn , |- |0…')
 
 
(7 intermediate revisions by 4 users not shown)
Line 2: Line 2:
 
|| '''Time'''
 
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 +
 
|-
 
|-
| 00.01  
+
| 00:01
| Welcome to the spoken tutorial on '''Tokens-in-C-and-C-Plus-Plus''
+
|C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
|00.06
+
| 00:06
| In this tutorial we will learn ,
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
  
 
|-
 
|-
|00.09
+
| 00:09
|How to define and use '''tokens.'''
+
| '''tokens''' ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું.
  
 
|-
 
|-
|00.12
+
| 00:12
| We will do this with the help of an example.
+
| આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું.
  
 
|-
 
|-
|00.15
+
| 00:15
| We will also see some common errors and their solutions.
+
| આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું.
  
 
|-
 
|-
| 00.20
+
| 00:20
| To record this tutorial,
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10''' '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''.
 +
 
 
|-
 
|-
|00.21
+
| 00:33
| I am using Ubuntu Operating system version 11.10gcc and g++ Compiler version 4.6.1.
+
| ચાલો પરીચય વડે શરૂઆત કરીએ
  
 
|-
 
|-
|00.33
+
| 00:37
| Let us start with an introduction
+
| ટોકન એ '''Data types''', '''Variables''', '''Constants''' અને '''Identifiers''' માટે એક સામાન્ય શબ્દ છે
  
 
|-
 
|-
|00.37
+
| 00:46
| Token is a generic word for '''Data types''', '''Variables''', '''Constants''' and '''Identifiers'''
+
| ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
|00.46
+
| 00:49
| Let us start with our program
+
| મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે
 +
 
 
|-
 
|-
|00.49
+
| 00:53
| I have already typed the code on the editor
+
| ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ '''''Tokens .c''''' છે એની નોંધ લો.
  
 
|-
 
|-
|00.53
+
| 01:04
| Let me open it. Note that our file name is'' Tokens .c''.
+
| આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું.
 +
 
 
|-
 
|-
|01.04
+
| 01:09
| In this program we will initialize the variables and print their values .
+
| ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે.
  
 
|-
 
|-
|01.09
+
| 01:16
| Let me explain the code now. This is our header file.
+
| આ આપણું મેઈન ફંક્શન છે.
 +
 
 
|-
 
|-
|01.16
+
| 01:20
| This is our main functions.
+
| અહીં, ''' int ''' એક '''keyword''' છે
  
 
|-
 
|-
| 01.20
+
| 01:22
|Here,''' int '''is a '''keyword'''
+
| '''કમ્પાઈલર''' '''કીવર્ડો''' નાં અર્થ જાણે છે.
  
 
|-
 
|-
|01.22
+
| 01:26
| The '''compiler''' knows the meaning of '''keywords'''.
+
| '''a''' એક ઇન્ટેજર '''વેરીએબલ''' છે
  
 
|-
 
|-
| 01.26
+
| 01:29
| '''a''' is an integer '''variable'''  
+
| અમે તેને '''2 ''' વેલ્યું અસાઇન કરી છે.
  
 
|-
 
|-
| 01.29
+
| 01:32
| | We have assigned a value of '''2 '''to it.
+
| આને '''ઇનીશલાઇઝેશન''' તરીકે સંબોધાય છે.
  
 
|-
 
|-
|01.32
+
| 01:35
| This is called as initialization.
+
| જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું '''ડીકલેરેશન''' તરીકે સંબોધવામાં આવે છે.
  
 
|-
 
|-
| 01.35
+
| 01:43
|If a value is not assigned to a variable then it is called as declaration of the variable.  
+
| અહીં, '''b''' એક કોન્સટન્ટ છે.
  
 
|-
 
|-
|01.43
+
| 01:46
| Here, b is a constant.
+
| આપણે '''b''' ને '''4''' વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે.
  
 
|-
 
|-
| 01.46
+
| 01:53
| We have initialized b, by assigning a value of 4 to it.
+
| '''const''' કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે.
  
 
|-
 
|-
|01.53
+
| 01:58
| const keyword is used to create read only variable
+
| કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ.
|-
+
|01.58
+
| Let us switch back to our slides to know more about keywords and constant.  
+
  
 
|-
 
|-
| 02.06
+
| 02:06
| '''Keywords''' have fixed meanings that cannot be changed
+
| '''Keywords''' સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી
  
 
|-
 
|-
|02.11
+
| 02:11
| '''Keywords''' cannot be used as '''variable''' names
+
| '''Keywords''' '''variable'' નામો તરીકે વાપરી શકાતા નથી
  
 
|-
 
|-
|02.15
+
| 02:15
| There are 32''' keywords''' in C
+
| '''C''' માં '''32''' '''કી વર્ડો''' છે
  
 
|-
 
|-
|02.18
+
| 02:18
| To name some, '''auto''', '''break''', '''case''', '''char''', '''const''',''' default''', '''enum''' '''extern''', etc.
+
| કેટલાક નામ છે, '''auto''', '''break''', '''case''', '''char''','''enum''' '''extern''', વગેરે.
  
 
|-
 
|-
| 02.28
+
| 02:28
|Constants are fixed values.
+
|Constants, '''Constants''' સ્થાયી વેલ્યુઓ છે.
  
 
|-
 
|-
|02.34
+
| 02:34
| They do not change during the execution of a program. There are two types of constants ,  
+
| તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. '''constants''' બે પ્રકારનાં છે, '''Numeric constants''' અને '''Character constants'''.
Numeric constants and Character constants.  
+
 
|-
 
|-
|02.45
+
| 02:45
| Now come back to our program.
+
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 02.47
+
| 02:47
|'Here, float is a data type of variable c.
+
| અહીં, ''ફ્લોટ''', વેરીએબલ '''c''' નો ડેટા ટાઇપ છે.
  
 
|-
 
|-
|02.52
+
| 02:52
| We have assigned it a value of , '''1.5'''
+
| અમે તેને '''1.5''' વેલ્યુ અસાઇન કરી છે
  
 
|-
 
|-
|02.57
+
| 02:57
| '''Data type '''is a finite set of values along with a set of rules
+
| '''Data type''' નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે.
  
 
|-
 
|-
| 03.05
+
| 03:05
| Here, '''d '''is a '''variable'''
+
| અહીં, '''d ''' એક '''variable''' છે
  
 
|-
 
|-
|03.07
+
| 03:07
| '''Char''' and single quotes suggest that we are dealing with a '''character'''
+
| '''Char''' અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે '''character''' સાથે કામ કરી રહ્યા છીએ
  
 
|-
 
|-
|03.13
+
| 03:13
| As a result, '''d''' is a '''character variable ''' storing the value ''''A''''
+
| પરીણામ સ્વરૂપે, '''d''', વેલ્યુ ''''A'''' ને સંગ્રહીત કરનારું એક '''character variable''' છે
  
 
|-
 
|-
| 03.20
+
| 03:20
| It is easy to see that '''int, double float''' and char are datatypes.
+
| આ જોવું સરળ છે કે '''int, double float''' અને '''char''' એ ડેટા ટાઇપ છે
  
 
|-
 
|-
|03.30
+
| 03:30
| '''a,''' '''c and d''' are '''variables'''
+
| '''a,''' '''c અને d''' '''variables''' છે
  
 
|-
 
|-
|03.36
+
| 03:36
| Now come back to our slides.
+
| હવે સ્લાઈડો પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 03.38
+
| 03:38
|We will know more about datatypes and variable
+
| આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું
  
 
|-
 
|-
|03.48
+
| 03:48
|Let us begin with integer data type
+
| ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ
  
 
|-
 
|-
|03.51
+
| 03:51
|It is declared as int
+
|આને '''int''' તરીકે જાહેર કરાય છે
 +
 
 
|-
 
|-
|03.53
+
| 03:53
| If we want to print an integer data type , we will use %d as the format specifier
+
| જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે '''%d''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
  
 
|-
 
|-
| 04.01
+
| 04:01
| Similarly, we will use float and %f for floating point numbers
+
| એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' વાપરીશું
  
 
|-
 
|-
|04.09
+
| 04:09
|For character data type, we will  use char and %c
+
| કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે '''char''' અને '''%c''' વાપરીશું
  
 
|-
 
|-
|04.15
+
| 04:15
| And For double data type, we use double and %lf as the format specifier.
+
| અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે '''double''' અને '''%lf''' ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
 +
 
 
|-
 
|-
|04.25
+
| 04:25
| Now we will see the range of data types
+
| હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું
  
 
|-
 
|-
|04.29
+
| 04:29
| '''Integer'''data type has a range of this '''-32,768 to 32,767'''
+
| '''Integer''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''-32,768 થી 32,767'''
  
 
|-
 
|-
|04.34
+
| 04:34
| '''Floating point''' has a range of this '''3.4E +/-38 '''
+
| '''Floating point''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''3.4E +/-38 '''
  
 
|-
 
|-
|04.39
+
| 04:39
| '''Character''' has a range of this '''-128 to 127'''  
+
| '''Character''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''-128 થી 127'''
  
 
|-
 
|-
|04.42
+
| 04:42
| And '''Double''' has a range of this '''1.7E +/-308'''  
+
| અને '''Double''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે  '''1.7E +/-308'''
  
 
|-
 
|-
| 04.48
+
| 04:48
|The values stored in the variable must not be greater or less than this range.  
+
| વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ.
  
 
|-
 
|-
|04.56
+
| 04:56
| Now we will move on to variables.  
+
| હવે આપણે વેરીએબલો પર જઈશું.
  
 
|-
 
|-
|05.00
+
| 05:00
| Variable is a data name.
+
| વેરીએબલ એક ડેટા નામ છે.
  
 
|-
 
|-
|05.03
+
| 05:03
|It may be used to store a data value .
+
| તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
  
 
|-
 
|-
|05.06
+
| 05:06
|The values can change when a program runs.
+
| વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે.
 +
 
 
|-
 
|-
|05.10
+
| 05:10
| Before using a '''variable''' it must be declared
+
| '''variable''' ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ
  
 
|-
 
|-
|05.15
+
| 05:15
| We should try to give meaningful names to '''variables'''
+
| આપણે '''variables''' ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ
  
 
|-
 
|-
|05.19  
+
| 05:19
| example '''john''', '''marks''', '''sum''' etc.  
+
| ઉદાહરણ છે '''john''', '''marks''', '''sum''' વગેરે.
  
 
|-
 
|-
|05.24
+
| 05:24
| Now move back to our program.
+
| હવે પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
| 05.27
+
| 05:27
| Here,''' printf''' is the '''identifier''' name for this function
+
| અહીં, ''' printf''' આ ફંક્શન માટે એક '''identifier''' નામ છે
 
+
 
+
  
 
|-
 
|-
| 05.32
+
| 05:32
| |Come back to our slides. Let us know about identifiers.
+
| આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો '''identifiers''' વિશે જાણીએ.
  
 
|-
 
|-
| 05.38
+
| 05:38
| '''Identifiers''' are user defined names
+
| '''Identifiers''' એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે
  
 
|-
 
|-
|05.41
+
| 05:41
| An '''identifier '''consists of letters and digits
+
| '''identifier''' અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે
  
 
|-
 
|-
|05.46
+
| 05:46
| Both uppercase and lowercase letters are permitted
+
| મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે
  
 
|-
 
|-
|05.51
+
| 05:51
| First character must be an alphabet or underscore .
+
| પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ.
  
 
|-
 
|-
| 05.55
+
| 05:55
|Now Come back to our program
+
| હવે પ્રોગ્રામ પર પાછા આવીએ
  
 
|-
 
|-
| 05.58
+
| 05:58
|Here we have initialized the variables and constants. Here we print them.  
+
| અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ.
 +
 
|-
 
|-
| 06.05
+
| 06:05
|And this is our return statement. Now click on save.
+
| અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે '''save''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
| 06.10
+
| 06:10
| Let us execute the program
+
| પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
|06.12
+
| 06:12
| Please open the terminal by pressing '''Ctrl,''' '''Alt''' and '''T keys '''simultaneously on your keyboard.
+
| તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
|06.21  
+
| 06:21
| To compile ,Type '''gcc tokens.c -o tok''' press''' Enter'''
+
| કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''gcc tokens.c -o tok''', '''Enter''' દબાવો
  
 
|-
 
|-
| 06.30
+
| 06:30
| To execute type'''./tok'''
+
| એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો '''./tok'''
  
 
|-
 
|-
| 06.35
+
| 06:35
| The output is displayed.
+
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
|06.39
+
| 06:39
| We can see that here we have six values after the decimal point.
+
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે.
  
 
|-
 
|-
|06.44
+
| 06:44
| And here we have two values.
+
| અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે.
  
 
|-
 
|-
| 06.48
+
| 06:48
| Now let us find out how this happened. Come back to our program.
+
| હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 06.54
+
| 06:54
| This is because we have '''%.2f''' here.
+
| આનું કારણ છે કે આપણી પાસે અહીં '''%.2f''' છે.
  
 
|-
 
|-
|06.59
+
| 06:59
| It denotes that we can print only two values after the decimal point.
+
| આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ.
  
 +
|-
 +
| 07:04
 +
| ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે.
  
 
|-
 
|-
| 07.04
+
| 07:09
|   here I want an output with three decimal places.
+
| ચાલો '''%.2f''' ને '''%.3f''' થી બદલીએ.
  
 
|-
 
|-
| 07.09
+
| 07:16
| Let us replace %.2f with %.3f
+
| હવે '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
|07.16
+
| 07:20
| Now Click on '''Save'''
+
| ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
|07.20
+
| 07:29
| Come back to the terminal. compile as before, execute as before.
+
| અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
| 07.29
+
| 07:33
|We can see here three values after the decimal point.  
+
| હવે આપણે સમાન પ્રોગ્રામને '''C++''' માં એક્ઝેક્યુટ કરીશું.
  
 
|-
 
|-
|07.33
+
| 07:37
|NOW WE WILL EXECUTE THE SAME PROGRAM IN C++
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ
  
 +
|-
 +
| 07:40
 +
| હું અહીં અમુક વસ્તુઓને બદલીશ
  
 
|-
 
|-
|07.37
+
| 07:42
| Come back to our program
+
| પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે દબાવો.
  
 
|-
 
|-
| 07.40
+
| 07:50
| I will change a few things here
+
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 07.42
+
| 07:58
| First press shift+ctrl+s keys simultaneously on your keyboard.
+
| ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ
  
 
|-
 
|-
| 07.50
+
| 08:03
| Now save the file with an extension .cpp and click on save
+
| હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો અને '''Save''' પર ક્લિક કરો.
|-
+
 
| 07.58
+
|let us change the header file as iostream
+
 
|-
 
|-
| 08.03
+
| 08:11
| Now  include the '''using '''statement  And click on Save.
+
| હવે '''printf ''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો
  
 
|-
 
|-
| 08.11
+
| 08:15
|Now replace the '''printf '''statement with the  '''cout''' statement
+
| કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ
  
 
|-
 
|-
|08.15
+
| 08:21
| Since we use ''cout<< function''' to print a line in C++
+
| '''Search for and replace text''' પર ક્લિક કરો.
|-
+
| 08.21
+
| Click on Search for and replace text option
+
  
 
|-
 
|-
| 08.28
+
| 08:28
| Type here printf opening bracket “(”  
+
| અહીં ટાઈપ કરો, '''printf''' ખુલ્લું કૌંસ '''“(”'''
 +
 
|-
 
|-
| 08.33
+
| 08:33
| And here in this column type,  
+
| અને અહીં આ કોલમમાં ટાઈપ કરો,
 +
 
|-
 
|-
| 08.35
+
| 08:35
| cout and two opening angle brackets “<<”. Now click on Replace All and click on Close.
+
| '''cout''' અને બે ખુલ્લા એન્ગલ કૌંસ '''“<<”'''. હવે '''Replace All''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 08.45
+
| 08:45
| We don't need the '''format specifier''' /n  
+
| આપણને '''format specifier''' /n ની જરૂર નથી
  
 
|-
 
|-
|08.50
+
| 08:50
| Let us delete them.Now delete the comma.
+
| તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો.
  
 
|-
 
|-
| 08.54
+
| 08:54
|And  type two opening angle brackets.
+
| અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 09.01
+
| 09:01
|Click on Save. Now delete the closing bracket
+
| '''Save''' પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો
 
+
  
 
|-
 
|-
|09.06
+
| 09:06
| Type two opening angle brackets again.  
+
| બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો.
 
+
  
 
|-
 
|-
|09.09
+
| 09:09
| And within the double quotes type \n. Now Click on Save
+
| અને ડબલ અવતરણ ચિહ્નમાં '''\n''' ટાઈપ કરો. '''Save''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
|09.20
+
| 09:20
|Let us execute the program.Come back to the terminal.
+
| પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 09.24
+
| 09:24
|To compile , type g++ tokens.cpp -o tok 1
+
| કમ્પાઈલ કરવાં માટે, '''g++ tokens.cpp -o tok 1''' ટાઈપ કરો
 
+
  
 
|-
 
|-
|09.35
+
| 09:35
| Here we have tok1
+
| અહીં આપણી પાસે '''tok1''' છે
  
 
|-
 
|-
|09.36
+
| 09:36
|Because we don't want to overwrite the output parameter tok for the file tokens.c . Now press Enter
+
| કારણ કે આપણે ફાઈલ '''tokens.c''' માટે આઉટપુટ પેરામીટર '''tok''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''Enter''' દબાવો
  
 
|-
 
|-
|09.48
+
| 09:48
| To execute.Type ./tok1 . press Enter  
+
| એક્ઝેક્યુટ કરવાં માટે, '''./tok1''' ટાઈપ કરો. '''Enter''' દબાવો
 +
 
|-
 
|-
| 09.55
+
| 09:55
| The output is displayed.
+
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
 +
|-
 +
| 09:59
 +
| હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
  
 
|-
 
|-
|09.59
+
| 10:03
| Now let us move on to some common errors which we can come across.  
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું '''b''' ને એક નવી વેલ્યુ '''8''' સાથે રીઅસાઇન કરીશ.
  
 
|-
 
|-
|10.03
+
|10:13
| Come back to our program.Suppose here I will reassign a new value to b as 8.
+
| '''Save''' પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
  
 
|-
 
|-
|10.13
+
| 10:15
| now Click on Save. Let us see what happens.
+
| ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ.
  
 
|-
 
|-
| 10.15
+
| 10:22
| Come back to our terminal.Let me clear the prompt.
+
| હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો.
  
 
|-
 
|-
| 10.22
+
| 10:26
| Now compile as before.
+
| આપણને '''tokens. cpp''' ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે.
  
 
|-
 
|-
|10.26
+
| 10:32
| We see an error at line no.7 in our tokens. cpp file.
+
| ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' માટેનું એસાઈનમેંટ.  
  
 
|-
 
|-
| 10.32
+
| 10:36
| Assignment of read only variable b. 
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ
  
 
|-
 
|-
|10.36
+
| 10:40
|Come back to our program
+
| આનું કારણ છે કે '''b''' એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે.
 +
 
 
|-
 
|-
| 10.40
+
| 10:46
| This is because b is a constant. Constants are  fixed values.
+
| તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી.
 +
 
 
|-
 
|-
|10.46
+
| 10:49
|They do not change during the execution of program.
+
| તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ.
  
 
|-
 
|-
| 10.49
+
| 10:54
| Hence it is giving an error.Let us fix the error.
+
| આ રદ્દ કરો. '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 10.54
+
| 10:57
|Delete this. Click on Save
+
| ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 10.57
+
| 11:01
| Let us execute again. Come back to our terminal
+
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે.
  
 
|-
 
|-
| 11.01
+
| 11:09
|Compile as before.Execute as before.Yes it is working.
+
| હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું.
 +
 
 
|-
 
|-
|11.09
+
| 11:12
| Now we will see another common error.
+
| પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
| 11.12
+
| 11:15
|Switch back to our program.
+
| ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|11.15
+
| 11:21
| Suppose here I will miss the single quotes. Click on Save
+
| એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 11.21
+
| 11:25
| let us execute.Come back to our  terminal.
+
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
  
 
|-
 
|-
| 11.25
+
| 11:28
|Compile as before.
+
| આપણને '''tokens. cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે.
  
 
|-
 
|-
| 11.28
+
| 11:34
| we see an error at line no.9 in our tokens. cpp file.
+
| A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
|11.34
+
| 11:40
|A was not declared in the scope. Come back to our program.
+
| આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
  
 
|-
 
|-
|11.40
+
| 11:47
| This is because anything within the single quotes is considered as a character value.  
+
| અને અહીં આપણે '''d''' ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે.
  
 
|-
 
|-
|11.47
+
| 11:53
| And here we have declared d as a character variable.
+
| એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 11.53
+
|11:59
| Let us fix the error. Type single quotes at line no.9 here.
+
| '''Save''' પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
|11.59
+
| 12:02
|Now Click on Save . Let us execute .
+
| ટર્મીનલ પર પાછા આવીએ
 +
 
|-
 
|-
|12.02
+
| 12:04
|Come back to our terminal
+
| હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
 +
 
 
|-
 
|-
|12.04
+
| 12:06
|Now Compile as before
+
| પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે.
 +
 
|-
 
|-
|12.06
+
| 12:14
|Execute as before. Yes it is working.
+
| હવે સ્લાઈડો પર પાછા આવીએ સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં,
 +
 
|-
 
|-
|12.14
+
| 12:18
|Now  switch back to our slides.  
+
| ડેટા ટાઇપ દા. ત. '''int''', '''double''', '''float''' વગેરે.
 +
 
|-
 
|-
|12.15
+
| 12:24
| Let us summarize
+
| વેરીએબલો દા. . '''int a=2''';
|-
+
|12.16
+
| In this tutorial we learnt,
+
|-
+
|12.18
+
| Data types eg. int, double, float etc.
+
|-
+
|12.24
+
| Variables eg. int a=2;  
+
 
|-
 
|-
|12.29
+
| 12:29
| Identifiers eg. printf() and
+
| '''Identifiers''' દા. ત. '''printf()''' અને
|-
+
|12.34
+
| Constant eg. double const b=4;
+
  
 
|-
 
|-
| 12.40
+
| 12:34
| As an assignment
+
| '''Constant''' દા. ત. '''double const b=4''';
  
 
|-
 
|-
|12.41
+
| 12:40
| Write a C program to calculate the simple interest.
+
| એસાઈનમેંટ રૂપે સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
|12.45
+
| 12:45
| Hint: Simple Interest = principal * rate * time / 100
+
| સંકેત: '''Simple Interest = principal * rate * time / 100'''
  
 
|-
 
|-
|12.51
+
| 12:51
|Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
+
| આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial'''
  
 
|-
 
|-
|12.54
+
| 12:54
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
|12.57
+
| 12:57
| If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 13.01
+
| 13:01
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
|13.03
+
| 13:03
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
|13.07
+
| 13:07
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
|13.11
+
| 13:11
| For more details,please write to contact @spoken-tutorial.org
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 13.20
+
| 13:20
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
 
   
 
   
 
|-
 
|-
|13.24
+
| 13:24
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
|13.30
+
| 13:30
| More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''.
  
 
|-
 
|-
|13.35
+
| 13:35
| Ashwini Patil from IIT BombayThank You for joining
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 00:34, 4 March 2017

Time Narration
00:01 C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 tokens ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું.
00:12 આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું.
00:15 આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00:33 ચાલો પરીચય વડે શરૂઆત કરીએ
00:37 ટોકન એ Data types, Variables, Constants અને Identifiers માટે એક સામાન્ય શબ્દ છે
00:46 ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ.
00:49 મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે
00:53 ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ Tokens .c છે એની નોંધ લો.
01:04 આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું.
01:09 ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે.
01:16 આ આપણું મેઈન ફંક્શન છે.
01:20 અહીં, int એક keyword છે
01:22 કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે.
01:26 a એક ઇન્ટેજર વેરીએબલ છે
01:29 અમે તેને 2 વેલ્યું અસાઇન કરી છે.
01:32 આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે.
01:35 જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે.
01:43 અહીં, b એક કોન્સટન્ટ છે.
01:46 આપણે b ને 4 વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે.
01:53 const કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે.
01:58 કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ.
02:06 Keywords સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી
02:11 Keywords' variable નામો તરીકે વાપરી શકાતા નથી
02:15 C માં 32 કી વર્ડો છે
02:18 કેટલાક નામ છે, auto, break, case, char,enum extern, વગેરે.
02:28 Constants, Constants સ્થાયી વેલ્યુઓ છે.
02:34 તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. constants બે પ્રકારનાં છે, Numeric constants અને Character constants.
02:45 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
02:47 અહીં, ફ્લોટ', વેરીએબલ c નો ડેટા ટાઇપ છે.
02:52 અમે તેને 1.5 વેલ્યુ અસાઇન કરી છે
02:57 Data type નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે.
03:05 અહીં, d એક variable છે
03:07 Char અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે character સાથે કામ કરી રહ્યા છીએ
03:13 પરીણામ સ્વરૂપે, d, વેલ્યુ 'A' ને સંગ્રહીત કરનારું એક character variable છે
03:20 આ જોવું સરળ છે કે int, double float અને char એ ડેટા ટાઇપ છે
03:30 a, c અને d variables છે
03:36 હવે સ્લાઈડો પર પાછા આવીએ.
03:38 આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું
03:48 ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ
03:51 આને int તરીકે જાહેર કરાય છે
03:53 જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે %d ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
04:01 એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f વાપરીશું
04:09 કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે char અને %c વાપરીશું
04:15 અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે double અને %lf ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
04:25 હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું
04:29 Integer ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -32,768 થી 32,767
04:34 Floating point ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 3.4E +/-38
04:39 Character ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -128 થી 127
04:42 અને Double ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 1.7E +/-308
04:48 વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ.
04:56 હવે આપણે વેરીએબલો પર જઈશું.
05:00 વેરીએબલ એક ડેટા નામ છે.
05:03 તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
05:06 વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે.
05:10 variable ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ
05:15 આપણે variables ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ
05:19 ઉદાહરણ છે john, marks, sum વગેરે.
05:24 હવે પ્રોગ્રામ પર પાછા જઈએ.
05:27 અહીં, printf આ ફંક્શન માટે એક identifier નામ છે
05:32 આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો identifiers વિશે જાણીએ.
05:38 Identifiers એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે
05:41 identifier અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે
05:46 મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે
05:51 પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ.
05:55 હવે પ્રોગ્રામ પર પાછા આવીએ
05:58 અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ.
06:05 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે save પર ક્લિક કરો.
06:10 પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06:12 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
06:21 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc tokens.c -o tok, Enter દબાવો
06:30 એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./tok
06:35 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
06:39 આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે.
06:44 અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે.
06:48 હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ.
06:54 આનું કારણ છે કે આપણી પાસે અહીં %.2f છે.
06:59 આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ.
07:04 ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે.
07:09 ચાલો %.2f ને %.3f થી બદલીએ.
07:16 હવે Save પર ક્લિક કરો
07:20 ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
07:29 અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ.
07:33 હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝેક્યુટ કરીશું.
07:37 પ્રોગ્રામ પર પાછા આવીએ
07:40 હું અહીં અમુક વસ્તુઓને બદલીશ
07:42 પહેલા તમારા કીબોર્ડ પર shift+ctrl+s કી એકસાથે દબાવો.
07:50 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો
07:58 ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ
08:03 હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો અને Save પર ક્લિક કરો.
08:11 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
08:15 કારણ કે C++ માં આપણે cout<< function નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ
08:21 Search for and replace text પર ક્લિક કરો.
08:28 અહીં ટાઈપ કરો, printf ખુલ્લું કૌંસ “(”
08:33 અને અહીં આ કોલમમાં ટાઈપ કરો,
08:35 cout અને બે ખુલ્લા એન્ગલ કૌંસ “<<”. હવે Replace All પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો.
08:45 આપણને format specifier /n ની જરૂર નથી
08:50 તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો.
08:54 અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
09:01 Save પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો
09:06 બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો.
09:09 અને ડબલ અવતરણ ચિહ્નમાં \n ટાઈપ કરો. Save પર ક્લિક કરો.
09:20 પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
09:24 કમ્પાઈલ કરવાં માટે, g++ tokens.cpp -o tok 1 ટાઈપ કરો
09:35 અહીં આપણી પાસે tok1 છે
09:36 કારણ કે આપણે ફાઈલ tokens.c માટે આઉટપુટ પેરામીટર tok ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે Enter દબાવો
09:48 એક્ઝેક્યુટ કરવાં માટે, ./tok1 ટાઈપ કરો. Enter દબાવો
09:55 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
09:59 હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
10:03 પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું b ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ.
10:13 Save પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
10:15 ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ.
10:22 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો.
10:26 આપણને tokens. cpp ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે.
10:32 ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ b માટેનું એસાઈનમેંટ.
10:36 પ્રોગ્રામ પર પાછા આવીએ
10:40 આનું કારણ છે કે b એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે.
10:46 તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી.
10:49 તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ.
10:54 આ રદ્દ કરો. Save પર ક્લિક કરો.
10:57 ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
11:01 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે.
11:09 હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું.
11:12 પ્રોગ્રામ પર પાછા જઈએ.
11:15 ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. Save પર ક્લિક કરો.
11:21 એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
11:25 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
11:28 આપણને tokens. cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે.
11:34 A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ.
11:40 આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
11:47 અને અહીં આપણે d ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે.
11:53 એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો.
11:59 Save પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ.
12:02 ટર્મીનલ પર પાછા આવીએ
12:04 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
12:06 પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે.
12:14 હવે સ્લાઈડો પર પાછા આવીએ સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં,
12:18 ડેટા ટાઇપ દા. ત. int, double, float વગેરે.
12:24 વેરીએબલો દા. ત. int a=2;
12:29 Identifiers દા. ત. printf() અને
12:34 Constant દા. ત. double const b=4;
12:40 એસાઈનમેંટ રૂપે સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક C પ્રોગ્રામ લખો.
12:45 સંકેત: Simple Interest = principal * rate * time / 100
12:51 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
12:54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
12:57 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
13:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
13:03 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
13:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
13:11 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
13:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13:30 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
13:35 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble