Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(8 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border =1 | {|border =1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
|| 00:01 | || 00:01 | ||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
|| 00:07 | || 00:07 | ||
− | || આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું. | + | ||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું. |
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|| 00:12 | || 00:12 | ||
− | || '''Runtime errors''' | + | || '''Runtime errors'''અને |
|- | |- | ||
− | || 00:14 | + | || 00:14 |
|| '''Logical errors''' | || '''Logical errors''' | ||
|- | |- | ||
|| 00:17 | || 00:17 | ||
− | || આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું | + | ||આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું, |
|- | |- | ||
− | || 00:20 | + | ||00:20 |
− | | | + | |ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને |
|- | |- | ||
|| 00:25 | || 00:25 | ||
− | + | |'''KTurtle''' આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ રહ્યી છું. | |
|- | |- | ||
|| 00:31 | || 00:31 | ||
− | || હું માનું છું કે તમને '''KTurtle''' | + | ||હું માનું છું કે તમને '''KTurtle''' સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
|| 00:36 | || 00:36 | ||
− | + | |જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટ '''http://spoken-tutorial.org''' જુઓ. | |
− | '''http://spoken-tutorial.org''' | + | |
|- | |- | ||
|| 00:42 | || 00:42 | ||
− | || ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે | + | ||ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે '''Error''' શું છે? |
|- | |- | ||
|| 00:46 | || 00:46 | ||
− | + | |'''Error''' પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક '''incorrect'''' અથવા ''''unexpected'''' પરિણામ ઉત્પન્ન કરે છે. | |
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
− | || | + | ||પ્રથમ હું '''Types of errors''' વિશે સમજાવીશ. |
|- | |- | ||
|| 01:00 | || 01:00 | ||
− | || | + | || ''Syntax error''' એ '''પ્રોગ્રામીંગ ભાષા''' નાં '''વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે'''. |
|- | |- | ||
|| 01:09 | || 01:09 | ||
− | + | |જયારે પ્રોગ્રામ '''syntax errors''' ધરાવે છે ત્યારે '''Compilation''' નિષ્ફળ જાય છે. | |
|- | |- | ||
|| 01:15 | || 01:15 | ||
− | + | |'''Syntax errors''' શોધવું અને સુધારવું સરળ છે. | |
|- | |- | ||
|| 01:22 | || 01:22 | ||
− | + | |ઉદાહરણ તરીકે : '' 'મેળ ન ખાતી કૌંસ''','' 'ચોરસ''' અને'' 'કર્લી કૌંસ'''. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|| 01:29 | || 01:29 | ||
− | || એવાં '''variable''' નો ઉપયોગ જેને '''જાહેર''' | + | || એવાં '''variable''' નો ઉપયોગ જેને '''જાહેર''' કરાયા નથી |
|- | |- | ||
|| 01:34 | || 01:34 | ||
− | || ' | + | ||'સ્ટ્રીંગ'''માં છુટી ગયેલા '' 'અવતરણચિહ્નો''' |
|- | |- | ||
|| 01:38 | || 01:38 | ||
− | || ચાલો | + | ||ચાલો નવી '''KTurtle''' એપ્લીકેશન ખોલીએ. |
|- | |- | ||
|| 01:42 | || 01:42 | ||
− | + | |''Dash home''' પર ક્લિક કરો. સર્ચ બારમાં, '''KTurtle''' ટાઈપ કરો. | |
|- | |- | ||
|| 01:48 | || 01:48 | ||
− | + | |'KTurtle''' આઇકોન પર ક્લિક કરો. | |
|- | |- | ||
− | || 01:51 | + | ||01:51 |
− | || અમુક | + | ||અમુક પ્રકારની ''' syntax errors''' સાથે ટ્યુટોરીયલની શરૂઆત કરીએ. |
|- | |- | ||
− | || 01:58 | + | ||01:58 |
− | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. | + | ||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
− | + | ||
|- | |- | ||
|| 02:02 | || 02:02 | ||
− | || પ્રોગ્રામમાં '''error''' ને સમજાવવાં | + | ||પ્રોગ્રામમાં '''error''' ને સમજાવવાં માટે , હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ.. |
− | + | ||
|- | |- | ||
|| 02:09 | || 02:09 | ||
− | || અહીં, હું લાઈનને | + | ||અહીં, હું લાઈનને કમેન્ટ કરીશ. |
|- | |- | ||
|| 02:11 | || 02:11 | ||
− | || '''$a=ask | + | ||'''$a=ask ડબલ અવતરણચિહ્ન અંદર "enter any number and click Ok"''' |
|- | |- | ||
− | || 02:19 | + | ||02:19 |
− | || લાઈનને | + | ||લાઈનને કમેન્ટ કરવાં માટે હું '''hash(#)''' ચિન્હ વાપરીશ. |
|- | |- | ||
|| 02:23 | || 02:23 | ||
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 02:31 | || 02:31 | ||
− | + | |ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | |
|- | |- | ||
|| 02:37 | || 02:37 | ||
− | + | |પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. | |
|- | |- | ||
|| 02:42 | || 02:42 | ||
− | || | + | ||પ્રોગ્રામ રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 02:47 | || 02:47 | ||
− | + | |'''Complier''' આ '''error''' દર્શાવે છે, | |
|- | |- | ||
|| 02:50 | || 02:50 | ||
− | + | |''' variable "$a" was used without first being assigned to a value.''' | |
|- | |- | ||
|| 02:57 | || 02:57 | ||
− | || '''error''' અહીં લાઈન | + | ||'''error''' અહીં લાઈન નંબર 4 પર છે. |
|- | |- | ||
− | || 03:02 | + | ||03:02 |
− | || આ એક '''syntax error''' છે. તે | + | ||આ એક '''syntax error''' છે. તે આવી છે, કારણ કે વેરીએબલ '''a''' જાહેર કર્યું ન હતું. |
|- | |- | ||
|| 03:10 | || 03:10 | ||
− | || તો હું લાઈન | + | ||તો હું લાઈન નંબર 2 પર જઈશ, કમેન્ટ રદ્દ કરો. |
|- | |- | ||
− | || 03:14 | + | || 03:14 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 03:23 | || 03:23 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરીએ |
|- | |- | ||
|| 03:27 | || 03:27 | ||
− | + | |'''a''' વેલ્યુ માટે '''6''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો | |
|- | |- | ||
|| 03:31 | || 03:31 | ||
− | + | |પ્રોગ્રામ '''errors''' વિના રન થાય છે. | |
|- | |- | ||
|| 03:35 | || 03:35 | ||
− | || હું '''KTurtle''' એડીટરમાંથી | + | ||હું '''KTurtle''' એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ. |
|- | |- | ||
|| 03:38 | || 03:38 | ||
− | | | + | |'''clear''' કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે '''Run''' કરો. |
|- | |- | ||
− | || 03:43 | + | ||03:43 |
− | || ચાલો | + | || ચાલો બીજી '''error''' જોઈએ. |
|- | |- | ||
− | || 03:46 | + | ||03:46 |
− | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. | + | ||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
|- | |- | ||
|| 03:50 | || 03:50 | ||
− | || અહીં '''KTurtle''' માં "'''pi'''" | + | ||અહીં '''KTurtle''' માં "'''pi'''" ની વેલ્યુ '''પૂર્વનિર્ધારિત''' છે. |
|- | |- | ||
|| 03:54 | || 03:54 | ||
− | || પ્રોગ્રામમાં ચાલો "'''$'''" ચિન્હને રદ્દ કરીએ. | + | ||પ્રોગ્રામમાં ચાલો "'''$'''" ચિન્હને રદ્દ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | || 03:58 | + | || 03:58 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 04:05 | || 04:05 | ||
− | | | + | |ટ્યુટોરીયલ અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
|- | |- | ||
|| 04:11 | || 04:11 | ||
− | + | |પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. | |
|- | |- | ||
|| 04:16 | || 04:16 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|| 04:19 | || 04:19 | ||
− | + | |'''Complier''' આ '''error''' દર્શાવે છે, | |
|- | |- | ||
|| 04:22 | || 04:22 | ||
− | + | |'''you cannot put “=” here''' | |
|- | |- | ||
|| 04:26 | || 04:26 | ||
− | || આ '''error''' લાઈન | + | ||આ '''error''' લાઈન નંબર 2 માં છે. |
|- | |- | ||
|| 04:30 | || 04:30 | ||
− | || આ એક '''syntax error''' છે. તે | + | ||આ એક '''syntax error''' છે. તે આવી છે, કારણ કે અહીં '''container of variable''' નથી. |
|- | |- | ||
|| 04:37 | || 04:37 | ||
− | || ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ '''$''' ચિન્હને બદલીએ. | + | ||ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ, '''$''' ચિન્હને બદલીએ. |
|- | |- | ||
− | || 04:41 | + | || 04:41 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
− | + | ||
|- | |- | ||
− | || 04:49 | + | ||04:49 |
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 04:53 | || 04:53 | ||
− | + | |ખૂણા વેલ્યુ માટે '''45''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો | |
|- | |- | ||
|| 04:57 | || 04:57 | ||
− | + | |પ્રોગ્રામ '''errors''' વિના રન થાય છે. | |
|- | |- | ||
|| 05:00 | || 05:00 | ||
− | || ચાલો | + | ||ચાલો સ્ટ્રીંગમાંથી કોઈ એક 'અવતરણ ચિહ્ન' ને રદ્દ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | || 05:05 | + | ||05:05 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 05:12 | || 05:12 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરીએ |
|- | |- | ||
|| 05:15 | || 05:15 | ||
− | + | |'''Complier''' આ '''error''' દર્શાવે છે, | |
|- | |- | ||
|| 05:18 | || 05:18 | ||
− | + | |'''Text string was not properly closed, expected a double quote “ ” to close the string.''' | |
|- | |- | ||
|| 05:25 | || 05:25 | ||
− | || અહીં '''error''' લાઈન | + | ||અહીં '''error''' લાઈન નંબર 2 માં છે. |
|- | |- | ||
− | || 05:29 | + | ||05:29 |
− | || હું લાઈન | + | || હું લાઈન નંબર 2 પર પાછી જઈશ અને '''quotes''' ને ફરીથી બદલીશ. |
− | + | ||
|- | |- | ||
− | || 05:34 | + | || 05:34 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 05:41 | || 05:41 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરીએ |
|- | |- | ||
|| 05:44 | || 05:44 | ||
− | || ખૂણા | + | ||ખૂણા વેલ્યુ માટે '''45''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|| 05:49 | || 05:49 | ||
− | + | |પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના રન થાય છે. | |
|- | |- | ||
|| 05:52 | || 05:52 | ||
− | + | |આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં '''error''' આવી છે, અને તેને સુધારી પણ શકો છો. | |
− | + | ||
|- | |- | ||
− | || 05:59 | + | ||05:59 |
− | || હવે ચાલો '''runtime errors''' વિશે શીખીએ. | + | ||હવે ચાલો '''runtime errors''' વિશે શીખીએ. |
|- | |- | ||
|| 06:04 | || 06:04 | ||
− | || '''Run-time error''' | + | ||'''''Run-time error''' પ્રોગ્રામનાં '''execution''' દરમ્યાન આવે છે. |
|- | |- | ||
|| 06:10 | || 06:10 | ||
− | + | |તે પ્રોગ્રામને '''crash''' કરી શકે છે જયારે તમે તેને રન કરો છો. | |
|- | |- | ||
|| 06:15 | || 06:15 | ||
− | + | |'''Runtime errors''' સામાન્ય રીતે યુઝર દ્વારા અપાયેલ ખોટા ઈનપુટનાં લીધે થાય છે. | |
|- | |- | ||
|| 06:23 | || 06:23 | ||
− | + | |'''Compiler''' આ '''errors''' ને શોધી શકતા નથી. | |
|- | |- | ||
|| 06:27 | || 06:27 | ||
− | + | |ઉદાહરણ તરીકે : | |
|- | |- | ||
|| 06:29 | || 06:29 | ||
− | | | + | | એવા વેરિયેબલ દ્વારા ભાગાકાર કરવું જે કોઈપણ વેલ્યુ ધરાવતું નથી. |
|- | |- | ||
|| 06:3 | || 06:3 | ||
− | | | + | | '''terminating condition''' અથવા '''increment value''' વગર લૂપને રન કરવું. |
|- | |- | ||
− | || 06:43 | + | ||06:43 |
− | || હું એડીટરમાંથી | + | ||હું એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ. |
|- | |- | ||
|| 06:47 | || 06:47 | ||
− | | | + | | '''clear''' કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે '''Run''' કરો. |
|- | |- | ||
|| 06:52 | || 06:52 | ||
− | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. | + | ||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
|- | |- | ||
|| 06:56 | || 06:56 | ||
− | + | |આ પ્રોગ્રામ બે નંબરોને '''divide''' કરે છે. | |
|- | |- | ||
|| 07:00 | || 07:00 | ||
− | + | |''''a'''' એ '''ભાજ્ય''' છે અને ''''r'''' એ '''ભાજક''' છે. | |
− | + | ||
|- | |- | ||
− | || 07:04 | + | ||07:04 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 07:11 | || 07:11 | ||
− | + | |ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | |
|- | |- | ||
|| 07:16 | || 07:16 | ||
− | + | |પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. | |
− | + | ||
|- | |- | ||
|| 07:20 | || 07:20 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 07:24 | || 07:24 | ||
− | + | |ચાલો ''''a'''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો . | |
+ | |||
|- | |- | ||
|| 07:29 | || 07:29 | ||
− | + | |''''r'''' માટે '''0''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો | |
|- | |- | ||
|| 07:33 | || 07:33 | ||
− | + | |અહીં આપણને '''runtime error''' મળે છે, | |
|- | |- | ||
|| 07:36 | || 07:36 | ||
− | + | |“'''you tried to divide by zero'''” | |
|- | |- | ||
|| 07:39 | || 07:39 | ||
− | || આ '''error''' લાઈન | + | ||આ '''error''' લાઈન નંબર 4 માં છે. |
|- | |- | ||
|| 07:43 | || 07:43 | ||
− | || આ '''error''' | + | ||આ '''error''' આવે છે કારણ કે આપણે નંબરને '''શૂન્ય'' દ્વારા '''divide''' કરી શકતા નથી. |
|- | |- | ||
|| 07:49 | || 07:49 | ||
− | || | + | ||ફરીથી રન કરીએ. |
|- | |- | ||
|| 07:51 | || 07:51 | ||
− | + | |'''a''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. | |
|- | |- | ||
|| 07:54 | || 07:54 | ||
− | + | |''''r'''' માટે '''2''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. | |
|- | |- | ||
|| 07:58 | || 07:58 | ||
− | + | |પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના રન થાય છે. | |
− | + | . | |
|- | |- | ||
|| 08:01 | || 08:01 | ||
− | || હું | + | ||હું વર્તમાન પ્રોગ્રામને '''KTurtle''' એડીટરમાંથી સાફ કરીશ. |
|- | |- | ||
|| 08:05 | || 08:05 | ||
− | | | + | |'''clear''' કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે '''Run''' કરો. |
|- | |- | ||
− | || 08:10 | + | ||08:10 |
− | || આગળ આપણે '''logical errors''' વિશે શીખીશું. | + | ||આગળ આપણે '''logical errors''' વિશે શીખીશું. |
|- | |- | ||
|| 08:14 | || 08:14 | ||
− | || '''Logical error''' એ પ્રોગ્રામનાં '''source code''' માંની એક ભૂલ છે જે '''ખોટાં''' અથવા '''અનપેક્ષિત''' વર્તનમાં પરિણમે છે. | + | ||'''Logical error''' એ પ્રોગ્રામનાં '''source code''' માંની એક ભૂલ છે જે '''ખોટાં''' અથવા '''અનપેક્ષિત''' વર્તનમાં પરિણમે છે. |
|- | |- | ||
|| 08:26 | || 08:26 | ||
− | + | | ઉદાહરણ તરીકે, | |
|- | |- | ||
|| 08:28 | || 08:28 | ||
− | + | |ખોટાં વેરીએબલને વેલ્યુ અસાઇન કરવું.. | |
|- | |- | ||
|| 08:32 | || 08:32 | ||
− | + | |બે નંબરોને ઉમેરવા ને બદલે ગુણાકાર કરવું. | |
|- | |- | ||
− | || 08:36 | + | ||08:36 |
− | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. | + | ||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
− | + | ||
|- | |- | ||
− | || 08:39 | + | || 08:39 |
− | || | + | || પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ |
|- | |- | ||
|| 08:47 | || 08:47 | ||
− | + | |ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | |
|- | |- | ||
|| 08:52 | || 08:52 | ||
− | + | |પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. | |
− | + | ||
|- | |- | ||
|| 08:57 | || 08:57 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:01 | || 09:01 | ||
− | || એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|| 09:05 | || 09:05 | ||
− | || લૂપ | + | ||લૂપ '''infinite loop''' માં જાય છે. |
− | + | ||
|- | |- | ||
|| 09:08 | || 09:08 | ||
− | || આપણે જોઈએ છીએ કે '''“while”''' લૂપ 31 થી | + | ||આપણે જોઈએ છીએ કે '''“while”''' લૂપ 31 થી નંબરોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે. |
|- | |- | ||
|| 09:15 | || 09:15 | ||
− | || આ | + | ||આ '''logical error''' છે. |
|- | |- | ||
|| 09:18 | || 09:18 | ||
− | || “while” કંડીશનમાં '''x''' એ '''20''' કરતા મોટો છે, | + | ||“while” કંડીશનમાં '''x''' એ '''20''' કરતા મોટો છે, |
|- | |- | ||
|| 09:23 | || 09:23 | ||
− | || પરંતુ '''variable''' x એ | + | ||પરંતુ '''variable''' x એ '''20''' કરતા હંમેશા મોટો હોય છે |
|- | |- | ||
|| 09:28 | || 09:28 | ||
− | | | + | |તો, લૂપ ક્યારે પણ બંધ ન થશે. |
|- | |- | ||
|| 09:31 | || 09:31 | ||
− | || | + | ||પ્રોસેસ અટકાવવાં માટે હું '''Abort''' બટન પર ક્લિક કરીશ. |
− | + | ||
|- | |- | ||
|| 09:36 | || 09:36 | ||
− | || ચાલો '''$x=$x+1''' ને '''$x=$x-1''' માં | + | ||ચાલો '''$x=$x+1''' ને '''$x=$x-1''' માં બદલિયે . |
|- | |- | ||
− | || 09:44 | + | ||09:44 |
− | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
− | |- | + | |- |
|| 09:51 | || 09:51 | ||
− | || પ્રોગ્રામને રન કરવાં માટે | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:55 | || 09:55 | ||
− | || | + | ||ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:59 | || 09:59 | ||
− | || '''29 થી 20''' | + | ||'''29 થી 20''' વેલ્યુ પ્રિન્ટ કર્યા બાદ લૂપ બંધ થાય છે. |
|- | |- | ||
− | || 10:05 | + | ||10:05 |
− | || આ સાથે | + | ||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|| 10:10 | || 10:10 | ||
− | || સારાંશમાં | + | ||સારાંશમાં |
|- | |- | ||
|| 10:12 | || 10:12 | ||
− | || આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''errors''' અને '''errors''' નાં પ્રકારો, જેમ કે | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''errors''' અને '''errors''' નાં પ્રકારો, જેમ કે |
|- | |- | ||
|| 10:18 | || 10:18 | ||
− | + | | એવાં '''variable''' નો વપરાશ કરવો જે જાહેર થયું નથી. | |
|- | |- | ||
|| 10:23 | || 10:23 | ||
− | + | |સ્ટ્રીંગમાં છૂટી ગયેલ '' 'અવતરણો''' | |
|- | |- | ||
|| 10:27 | || 10:27 | ||
− | + | |''' Runtime errors''' અને | |
|- | |- | ||
|| 10:30 | || 10:30 | ||
|| '''Logical errors''' | || '''Logical errors''' | ||
− | |||
|- | |- | ||
− | || 10: | + | || 10:32 |
− | || | + | ||એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી '''errors''' શોધો. |
|- | |- | ||
Line 541: | Line 536: | ||
|- | |- | ||
|| 10:50 | || 10:50 | ||
− | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | |
− | + | ||
|- | |- | ||
|| 10:54 | || 10:54 | ||
− | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | |
− | + | ||
|- | |- | ||
||10:59 | ||10:59 | ||
− | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
|| 11:01 | || 11:01 | ||
− | + | |મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | |
|- | |- | ||
|| 11:05 | || 11:05 | ||
− | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | |
− | + | ||
|- | |- | ||
|| 11:09 | || 11:09 | ||
− | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | |
|- | |- | ||
|| 11: 17 | || 11: 17 | ||
− | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
|| 11:23 | || 11:23 | ||
− | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | |
|- | |- | ||
− | || 11:31 | + | ||11:31 |
− | || આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"''' | + | ||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || 11: | + | ||11:37 |
− | || | + | ||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
+ | ||11:41 | ||
+ | ||જોડાવાબદ્દલ આભાર. |
Latest revision as of 15:13, 28 February 2017
Time | Narration |
00:01 | KTurtle માં Common Errors પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું. |
00:10 | Syntax errors |
00:12 | Runtime errorsઅને |
00:14 | Logical errors |
00:17 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું, |
00:20 | ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને |
00:25 | KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ રહ્યી છું. |
00:31 | હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:36 | જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ. |
00:42 | ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે Error શું છે? |
00:46 | Error પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક incorrect' અથવા 'unexpected' પરિણામ ઉત્પન્ન કરે છે. |
00:55 | પ્રથમ હું Types of errors વિશે સમજાવીશ. |
01:00 | Syntax error' એ પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે. |
01:09 | જયારે પ્રોગ્રામ syntax errors ધરાવે છે ત્યારે Compilation નિષ્ફળ જાય છે. |
01:15 | Syntax errors શોધવું અને સુધારવું સરળ છે. |
01:22 | ઉદાહરણ તરીકે : 'મેળ ન ખાતી કૌંસ', 'ચોરસ અને 'કર્લી કૌંસ. |
01:29 | એવાં variable નો ઉપયોગ જેને જાહેર કરાયા નથી |
01:34 | 'સ્ટ્રીંગમાં છુટી ગયેલા 'અવતરણચિહ્નો |
01:38 | ચાલો નવી KTurtle એપ્લીકેશન ખોલીએ. |
01:42 | Dash home' પર ક્લિક કરો. સર્ચ બારમાં, KTurtle ટાઈપ કરો. |
01:48 | 'KTurtle આઇકોન પર ક્લિક કરો. |
01:51 | અમુક પ્રકારની syntax errors સાથે ટ્યુટોરીયલની શરૂઆત કરીએ. |
01:58 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
02:02 | પ્રોગ્રામમાં error ને સમજાવવાં માટે , હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ.. |
02:09 | અહીં, હું લાઈનને કમેન્ટ કરીશ. |
02:11 | $a=ask ડબલ અવતરણચિહ્ન અંદર "enter any number and click Ok" |
02:19 | લાઈનને કમેન્ટ કરવાં માટે હું hash(#) ચિન્હ વાપરીશ. |
02:23 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
02:31 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
02:37 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
02:42 | પ્રોગ્રામ રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
02:47 | Complier આ error દર્શાવે છે, |
02:50 | variable "$a" was used without first being assigned to a value. |
02:57 | error અહીં લાઈન નંબર 4 પર છે. |
03:02 | આ એક syntax error છે. તે આવી છે, કારણ કે વેરીએબલ a જાહેર કર્યું ન હતું. |
03:10 | તો હું લાઈન નંબર 2 પર જઈશ, કમેન્ટ રદ્દ કરો. |
03:14 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
03:23 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ |
03:27 | a વેલ્યુ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
03:31 | પ્રોગ્રામ errors વિના રન થાય છે. |
03:35 | હું KTurtle એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ. |
03:38 | clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો. |
03:43 | ચાલો બીજી error જોઈએ. |
03:46 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
03:50 | અહીં KTurtle માં "pi" ની વેલ્યુ પૂર્વનિર્ધારિત છે. |
03:54 | પ્રોગ્રામમાં ચાલો "$" ચિન્હને રદ્દ કરીએ. |
03:58 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
04:05 | ટ્યુટોરીયલ અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
04:11 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
04:16 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરો. |
04:19 | Complier આ error દર્શાવે છે, |
04:22 | you cannot put “=” here |
04:26 | આ error લાઈન નંબર 2 માં છે. |
04:30 | આ એક syntax error છે. તે આવી છે, કારણ કે અહીં container of variable નથી. |
04:37 | ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ, $ ચિન્હને બદલીએ. |
04:41 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
04:49 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ. |
04:53 | ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
04:57 | પ્રોગ્રામ errors વિના રન થાય છે. |
05:00 | ચાલો સ્ટ્રીંગમાંથી કોઈ એક 'અવતરણ ચિહ્ન' ને રદ્દ કરીએ. |
05:05 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:12 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ |
05:15 | Complier આ error દર્શાવે છે, |
05:18 | Text string was not properly closed, expected a double quote “ ” to close the string. |
05:25 | અહીં error લાઈન નંબર 2 માં છે. |
05:29 | હું લાઈન નંબર 2 પર પાછી જઈશ અને quotes ને ફરીથી બદલીશ. |
05:34 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:41 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ |
05:44 | ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
05:49 | પ્રોગ્રામ કોઈપણ errors વિના રન થાય છે. |
05:52 | આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં error આવી છે, અને તેને સુધારી પણ શકો છો. |
05:59 | હવે ચાલો runtime errors વિશે શીખીએ. |
06:04 | Run-time error પ્રોગ્રામનાં execution દરમ્યાન આવે છે. |
06:10 | તે પ્રોગ્રામને crash કરી શકે છે જયારે તમે તેને રન કરો છો. |
06:15 | Runtime errors સામાન્ય રીતે યુઝર દ્વારા અપાયેલ ખોટા ઈનપુટનાં લીધે થાય છે. |
06:23 | Compiler આ errors ને શોધી શકતા નથી. |
06:27 | ઉદાહરણ તરીકે : |
06:29 | એવા વેરિયેબલ દ્વારા ભાગાકાર કરવું જે કોઈપણ વેલ્યુ ધરાવતું નથી. |
06:3 | terminating condition અથવા increment value વગર લૂપને રન કરવું. |
06:43 | હું એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ. |
06:47 | clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો. |
06:52 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
06:56 | આ પ્રોગ્રામ બે નંબરોને divide કરે છે. |
07:00 | 'a' એ ભાજ્ય છે અને 'r' એ ભાજક છે. |
07:04 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
07:11 | ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
07:16 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
07:20 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ. |
07:24 | ચાલો 'a' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો .
|
07:29 | 'r' માટે 0 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:33 | અહીં આપણને runtime error મળે છે, |
07:36 | “you tried to divide by zero” |
07:39 | આ error લાઈન નંબર 4 માં છે. |
07:43 | આ error' આવે છે કારણ કે આપણે નંબરને શૂન્ય દ્વારા divide કરી શકતા નથી. |
07:49 | ફરીથી રન કરીએ. |
07:51 | a માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
07:54 | 'r' માટે 2 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
07:58 | પ્રોગ્રામ કોઈપણ errors વિના રન થાય છે.
. |
08:01 | હું વર્તમાન પ્રોગ્રામને KTurtle એડીટરમાંથી સાફ કરીશ. |
08:05 | clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો. |
08:10 | આગળ આપણે logical errors વિશે શીખીશું. |
08:14 | Logical error એ પ્રોગ્રામનાં source code માંની એક ભૂલ છે જે ખોટાં અથવા અનપેક્ષિત વર્તનમાં પરિણમે છે. |
08:26 | ઉદાહરણ તરીકે, |
08:28 | ખોટાં વેરીએબલને વેલ્યુ અસાઇન કરવું.. |
08:32 | બે નંબરોને ઉમેરવા ને બદલે ગુણાકાર કરવું. |
08:36 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
08:39 | પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ |
08:47 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
08:52 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
08:57 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
09:01 | એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
09:05 | લૂપ infinite loop માં જાય છે. |
09:08 | આપણે જોઈએ છીએ કે “while” લૂપ 31 થી નંબરોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે. |
09:15 | આ logical error છે. |
09:18 | “while” કંડીશનમાં x એ 20 કરતા મોટો છે, |
09:23 | પરંતુ variable x એ 20 કરતા હંમેશા મોટો હોય છે |
09:28 | તો, લૂપ ક્યારે પણ બંધ ન થશે. |
09:31 | પ્રોસેસ અટકાવવાં માટે હું Abort બટન પર ક્લિક કરીશ. |
09:36 | ચાલો $x=$x+1 ને $x=$x-1 માં બદલિયે . |
09:44 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
09:51 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ. |
09:55 | ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK પર ક્લિક કરીએ. |
09:59 | 29 થી 20 વેલ્યુ પ્રિન્ટ કર્યા બાદ લૂપ બંધ થાય છે. |
10:05 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:10 | સારાંશમાં |
10:12 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, errors અને errors નાં પ્રકારો, જેમ કે |
10:18 | એવાં variable નો વપરાશ કરવો જે જાહેર થયું નથી. |
10:23 | સ્ટ્રીંગમાં છૂટી ગયેલ 'અવતરણો' |
10:27 | Runtime errors અને |
10:30 | Logical errors |
10:32 | એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી errors શોધો. |
10:46 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
11:01 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:09 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11: 17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:31 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
11:37 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:41 | જોડાવાબદ્દલ આભાર. |