Difference between revisions of "KTurtle/C3/Programming-Concepts/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border =1 | {|border =1 | ||
− | ! | + | !Time |
!Narration | !Narration | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:01 |
||હેલો. | ||હેલો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:03 |
||'''KTurtle''''' માં '''Programming concepts''' પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||'''KTurtle''''' માં '''Programming concepts''' પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:08 |
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે, | ||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે, | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:12 |
||KTurtle માં પ્રોગ્રામ લખવું, | ||KTurtle માં પ્રોગ્રામ લખવું, | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:15 |
|| યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો, | || યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો, | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:18 |
|| કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું, | || કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું, | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:22 |
|| લીટીને કમેન્ટ કરવી. | || લીટીને કમેન્ટ કરવી. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:24 |
− | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ | + | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 11.10 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
|- | |- | ||
− | ||00 | + | ||00:37 |
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. | ||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:43 |
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. | ||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:49 |
||આગળ વધતા પહેલા, આપણે '''KTurtle''' વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું. | ||આગળ વધતા પહેલા, આપણે '''KTurtle''' વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:55 |
||કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને '''sprite''' કહેવાય છે. | ||કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને '''sprite''' કહેવાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:00 |
||"Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે. | ||"Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:10 |
||'''spritehide''' કમાન્ડ '''Turtle''' કેનવાસથી છુપાવે છે. | ||'''spritehide''' કમાન્ડ '''Turtle''' કેનવાસથી છુપાવે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:15 |
||"spriteshow" કમાન્ડ '''Turtle''' ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય. | ||"spriteshow" કમાન્ડ '''Turtle''' ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:21 |
||"clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે. | ||"clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:27 |
||'''KTurtle''' માં, | ||'''KTurtle''' માં, | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:29 |
||"$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે. | ||"$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:34 |
||"*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે. | ||"*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:41 |
||"^" (caret) નંબરનો પાવર વધારે છે. | ||"^" (caret) નંબરનો પાવર વધારે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:45 |
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:50 |
||"sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે. | ||"sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:58 |
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. | ||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:02 |
||'''Dash home''' >> '''Media Apps''' ઉપર ક્લિક કરો. | ||'''Dash home''' >> '''Media Apps''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:07 |
||'''Type''' હેઠળ, '''Education''' ''' અને '''KTurtle''' પસંદ કરો. | ||'''Type''' હેઠળ, '''Education''' ''' અને '''KTurtle''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:13 |
||'''KTurtle''' એપ્લિકેશન ખુલે છે. | ||'''KTurtle''' એપ્લિકેશન ખુલે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:20 |
||આપણે ટર્મિનલની મદદથી પણ '''KTurtle''' ખોલી શકીએ છીએ. | ||આપણે ટર્મિનલની મદદથી પણ '''KTurtle''' ખોલી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:24 |
||ટર્મિનલ ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે ડબાઓ. | ||ટર્મિનલ ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે ડબાઓ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:30 |
||'''KTurtle''' ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, '''KTurtle''' એપ્લીકેશન ખુલે છે. | ||'''KTurtle''' ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, '''KTurtle''' એપ્લીકેશન ખુલે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:41 |
||ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું. | ||ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:46 |
||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. | ||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:55 |
||'''#program to find square of a number'''. એન્ટર ડબાઓ. | ||'''#program to find square of a number'''. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:15 |
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:19 |
||એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ. | ||એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:29 |
||'''reset''' | ||'''reset''' | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:30 |
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ. | ||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:38 |
||'''$i= ask''' બે અવતરણચિહ્નો અંદર '''enter a number for i and click OK'''. | ||'''$i= ask''' બે અવતરણચિહ્નો અંદર '''enter a number for i and click OK'''. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:58 |
||"$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે. | ||"$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:03 |
||'''“ask”''' કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો | ||'''“ask”''' કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:11 |
||'''“fontsize”''' સ્પેસ '''28'''. | ||'''“fontsize”''' સ્પેસ '''28'''. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:17 |
||'''fontsize''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||'''fontsize''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||
− | + | |- | |
− | ||04 | + | ||04:20 |
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:27 |
||'''print $i*$i''' | ||'''print $i*$i''' | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:36 |
||'''print $i*$i''' નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો. | ||'''print $i*$i''' નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:45 |
||'''spritehide''' | ||'''spritehide''' | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:48 |
||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે. | ||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:53 |
||ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ. | ||ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:56 |
||એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર '''Run''' બટન પર ક્લિક કરો. | ||એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર '''Run''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:03 |
||તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે. | ||તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:07 |
||'''Full speed(no highlighting and inspector)''' | ||'''Full speed(no highlighting and inspector)''' | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:10 |
||'''Full speed''', | ||'''Full speed''', | ||
'''slow''', | '''slow''', | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:17 |
||ચાલો કોડને '''slow''' ઝડપથી રન કરીએ. | ||ચાલો કોડને '''slow''' ઝડપથી રન કરીએ. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:21 |
||"input bar" દેખાય છે. | ||"input bar" દેખાય છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:23 |
||i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો. | ||i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:29 |
||'15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. | ||'15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:35 |
||હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ. | ||હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:42 |
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. | ||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:46 |
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:56 |
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:03 |
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું. | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:07 |
||હું પ્રોગ્રામ સમજાવીશ. | ||હું પ્રોગ્રામ સમજાવીશ. | ||
|- | |- | ||
− | |06 | + | |06:09 |
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:13 |
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. | ||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:18 |
||"$i" અને ''$n''' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. | ||"$i" અને ''$n''' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:25 |
||'''“ask”''' કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. | ||'''“ask”''' કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:31 |
||'''fontsize 28''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||'''fontsize 28''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:37 |
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:43 |
||'''print ($i^$n)''' નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે. | ||'''print ($i^$n)''' નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:52 |
||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે. | ||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:57 |
||ચાલો પ્રોગ્રામ રન કરીએ. | ||ચાલો પ્રોગ્રામ રન કરીએ. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:00 |
||ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. | ||ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:05 |
− | || | + | ||ચાલો n માટે '4 'દાખલ કરીએ અને OK પર ક્લિક કરીએ. 5 નો પાવર 4 બરાબર 625 કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | ||07 | + | ||07:18 |
− | || | + | ||આગળ, વર્ગમૂળ શોધવા માટે ચાલો પ્રોગ્રામમાં બિલ્ટઇન '''sqrt''' ફન્કશનનો ઉપયોગ કરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:27 |
− | || | + | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:35 |
− | || | + | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:43 |
− | || | + | ||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. |
+ | |||
|- | |- | ||
− | ||07 | + | ||07:49 |
− | || | + | ||હું પ્રોગ્રામ સમજાવીશ. |
|- | |- | ||
− | || 07 | + | || 07:52 |
− | ||# | + | ||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||07 | + | ||07:57 |
− | ||'''reset''' | + | ||'''reset''' કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:02 |
− | || | + | ||$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેનું વેરિયેબલ છે. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:07 |
− | || | + | ||fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:12 |
− | ||'''print sqrt $i''' | + | ||'''print sqrt $i''' નંબરનું વર્ગમૂળ પ્રદર્શિત કરશે. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:19 |
− | || | + | ||spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:24 |
− | || | + | ||ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:28 |
− | || | + | ||ચાલો i માટે '169' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:34 |
− | || | + | ||169 નું વર્ગમૂળ 13, કેનવાસ પર પ્રદર્શિત થયું છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:39 |
− | || | + | ||ચાલો ફરીથી રન કરીએ, |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:42 |
− | || | + | ||i માટે 169 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:49 |
− | || | + | ||જો આપણે નેગેટિવ નંબર દાખલ કરીશું, તો આઉટપુટ છે '''nan''' આવશે જેનો અર્થ છે '''not a number''' (નંબર નથી). |
+ | |||
|- | |- | ||
− | ||08 | + | ||08:56 |
− | || | + | ||કારણ નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નંબર નથી. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:02 |
− | || | + | || ચાલો આગળ પ્રોગ્રામ દ્વારા એક પોઝીટીવ સંખ્યાનું ઘનમૂળ શોધીએ. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:08 |
− | || | + | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
− | ||09 | + | ||09:19 |
− | || | + | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:25 |
− | || | + | ||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:31 |
− | || | + | ||હું પ્રોગ્રામ સમજાવીશ. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:35 |
− | ||# | + | ||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:38 |
− | || | + | ||નોંધ લો આ સિંગલ લાઈન કમેન્ટ છે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:42 |
− | || | + | ||દરેક કમેન્ટ # સાઇન દ્વારા શરુ થતું હોવું જોઈએ. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:48 |
− | || | + | ||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:53 |
− | || | + | ||"$i" અને $C' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:59 |
− | ||'''$C=($i)^(1/3)''' | + | ||'''$C=($i)^(1/3)''' નંબરનું ઘનમૂળ શોધે છે. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:07 |
− | || | + | ||fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:13 |
− | ||'''print $C''' | + | ||'''print $C''' નંબરનું ઘનમૂળ પ્રદર્શિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:19 |
− | || | + | ||spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:23 |
− | || | + | ||ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
|- | |- | ||
− | ||10 | + | ||10:27 |
− | || | + | ||ચાલો i માટે '343' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:34 |
− | || | + | ||343 નું ઘનમૂળ 7 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:40 |
− | || | + | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:43 |
− | || | + | ||સારાંશ માટે, |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:46 |
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:49 |
||Programming concepts | ||Programming concepts | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:52 |
− | || | + | || sqrt ફન્કશનનો ઉપયોગ |
|- | |- | ||
− | ||10 | + | ||10:55 |
− | || | + | || print કમાન્ડનો ઉપયોગ |
|- | |- | ||
− | ||10 | + | ||10:57 |
− | || | + | || KTurtle એડિટર અને કેનવાસ નો ઉપયોગ. |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:02 |
− | || | + | ||એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે બેઝીક પ્રોગ્રામિંગ કમાંડનો ઉપયોગ |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:08 |
− | || | + | ||નમ્બરનું સમઘન અને |
|- | |- | ||
− | ||11 | + | ||11:11 |
− | || nth | + | || નમ્બરનો nth વર્ગ શોધવા માટે કરો. |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:15 |
− | || | + | || નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
|- | |- | ||
− | ||11 | + | ||11:19 |
− | || | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:22 |
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:27 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
− | ||11 | + | ||11:29 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:32 |
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:35 |
− | || | + | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:44 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:48 |
− | || | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:55 |
− | || | + | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | ||11 | + | ||11:59 |
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|- | |- |
Latest revision as of 17:29, 24 March 2017
Time | Narration |
---|---|
00:01 | હેલો. |
00:03 | KTurtle માં Programming concepts પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે, |
00:12 | KTurtle માં પ્રોગ્રામ લખવું, |
00:15 | યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો, |
00:18 | કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું, |
00:22 | લીટીને કમેન્ટ કરવી. |
00:24 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 11.10 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00:37 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:43 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00:49 | આગળ વધતા પહેલા, આપણે KTurtle વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું. |
00:55 | કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને sprite કહેવાય છે. |
01:00 | "Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે. |
01:10 | spritehide કમાન્ડ Turtle કેનવાસથી છુપાવે છે. |
01:15 | "spriteshow" કમાન્ડ Turtle ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય. |
01:21 | "clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે. |
01:27 | KTurtle માં, |
01:29 | "$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે. |
01:34 | "*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે. |
01:41 | "^" (caret) નંબરનો પાવર વધારે છે. |
01:45 | "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
01:50 | "sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે. |
01:58 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
02:02 | Dash home >> Media Apps ઉપર ક્લિક કરો. |
02:07 | Type હેઠળ, Education અને KTurtle પસંદ કરો. |
02:13 | KTurtle એપ્લિકેશન ખુલે છે. |
02:20 | આપણે ટર્મિનલની મદદથી પણ KTurtle ખોલી શકીએ છીએ. |
02:24 | ટર્મિનલ ખોલવા માટે CTRL+ALT+T એકસાથે ડબાઓ. |
02:30 | KTurtle ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, KTurtle એપ્લીકેશન ખુલે છે. |
02:41 | ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું. |
02:46 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. |
02:55 | #program to find square of a number. એન્ટર ડબાઓ. |
03:15 | "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
03:19 | એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ. |
03:29 | reset |
03:30 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ. |
03:38 | $i= ask બે અવતરણચિહ્નો અંદર enter a number for i and click OK. |
03:58 | "$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે. |
04:03 | “ask” કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો |
04:11 | “fontsize” સ્પેસ 28. |
04:17 | fontsize પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
04:20 | Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
04:27 | print $i*$i |
04:36 | print $i*$i નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો. |
04:45 | spritehide |
04:48 | spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. |
04:53 | ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ. |
04:56 | એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર Run બટન પર ક્લિક કરો. |
05:03 | તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે. |
05:07 | Full speed(no highlighting and inspector) |
05:10 | Full speed,
slow, slower, slowest અને step-by-step. |
05:17 | ચાલો કોડને slow ઝડપથી રન કરીએ. |
05:21 | "input bar" દેખાય છે. |
05:23 | i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
05:29 | '15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. |
05:35 | હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ. |
05:42 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. |
05:46 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. |
05:56 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
06:03 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું. |
06:07 | હું પ્રોગ્રામ સમજાવીશ. |
06:09 | # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
06:13 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
06:18 | "$i" અને $n' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. |
06:25 | “ask” કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. |
06:31 | fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
06:37 | Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
06:43 | print ($i^$n) નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે. |
06:52 | spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. |
06:57 | ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
07:00 | ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. |
07:05 | ચાલો n માટે '4 'દાખલ કરીએ અને OK પર ક્લિક કરીએ. 5 નો પાવર 4 બરાબર 625 કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
07:18 | આગળ, વર્ગમૂળ શોધવા માટે ચાલો પ્રોગ્રામમાં બિલ્ટઇન sqrt ફન્કશનનો ઉપયોગ કરીએ. |
07:27 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
07:35 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
07:43 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. |
07:49 | હું પ્રોગ્રામ સમજાવીશ. |
07:52 | # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
07:57 | reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
08:02 | $i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેનું વેરિયેબલ છે. |
08:07 | fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
08:12 | print sqrt $i નંબરનું વર્ગમૂળ પ્રદર્શિત કરશે. |
08:19 | spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. |
08:24 | ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
08:28 | ચાલો i માટે '169' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. |
08:34 | 169 નું વર્ગમૂળ 13, કેનવાસ પર પ્રદર્શિત થયું છે. |
08:39 | ચાલો ફરીથી રન કરીએ, |
08:42 | i માટે 169 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
08:49 | જો આપણે નેગેટિવ નંબર દાખલ કરીશું, તો આઉટપુટ છે nan આવશે જેનો અર્થ છે not a number (નંબર નથી). |
08:56 | કારણ નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નંબર નથી. |
09:02 | ચાલો આગળ પ્રોગ્રામ દ્વારા એક પોઝીટીવ સંખ્યાનું ઘનમૂળ શોધીએ. |
09:08 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. |
09:19 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
09:25 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. |
09:31 | હું પ્રોગ્રામ સમજાવીશ. |
09:35 | # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
09:38 | નોંધ લો આ સિંગલ લાઈન કમેન્ટ છે. |
09:42 | દરેક કમેન્ટ # સાઇન દ્વારા શરુ થતું હોવું જોઈએ. |
09:48 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
09:53 | "$i" અને $C' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. |
09:59 | $C=($i)^(1/3) નંબરનું ઘનમૂળ શોધે છે. |
10:07 | fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
10:13 | print $C નંબરનું ઘનમૂળ પ્રદર્શિત કરે છે. |
10:19 | spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. |
10:23 | ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
10:27 | ચાલો i માટે '343' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. |
10:34 | 343 નું ઘનમૂળ 7 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. |
10:40 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:43 | સારાંશ માટે, |
10:46 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
10:49 | Programming concepts |
10:52 | sqrt ફન્કશનનો ઉપયોગ |
10:55 | print કમાન્ડનો ઉપયોગ |
10:57 | KTurtle એડિટર અને કેનવાસ નો ઉપયોગ. |
11:02 | એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે બેઝીક પ્રોગ્રામિંગ કમાંડનો ઉપયોગ |
11:08 | નમ્બરનું સમઘન અને |
11:11 | નમ્બરનો nth વર્ગ શોધવા માટે કરો. |
11:15 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
11:19 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11:22 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
11:29 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:32 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11:35 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:44 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:48 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:55 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:59 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |