Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|border =1 !Visual Cue !Narration |- ||00.01 ||Hello and welcome to the spoken tutorial on '''Question Glues''' in '''KTurtle'''. |- ||00.08 ||In this tutorial, we will learn …')
 
 
(9 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{|border =1
 
{|border =1
!Visual Cue
+
|Time
!Narration
+
|Narration
 
|-
 
|-
||00.01
+
||00:01
||Hello  and welcome to the spoken tutorial on '''Question Glues''' in '''KTurtle'''.
+
||નમસ્કાર '''KTurtle''' માં '''Question Glues''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
||00.08
+
||00:08
||In this tutorial, we will learn the following question glues and not
+
||આ ટ્યુટોરીયલમાં, આપણે '''and''' અને '''not''' '''question glues''' શીખીશું.
 +
 
 
|-
 
|-
|| 00.16
+
||00:16
||To record this tutorial I am using,Ubuntu Linux OS Version 12.04. KTurtle version 0.8.1 beta.
+
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ '''12.04''' અને '''KTurtle''' આવૃત્તિ '''0.8.1''' બીટાનો ઉપયોગ કરી રહ્યી છું.  
 +
 
 
|-
 
|-
||00.29
+
||00:29
||We assume that you have basic working knowledge of KTurtle and “if-else” statement in KTurtle
+
||અમે ધારીએ  છીએ કે તમને '''KTurtle''' અને કેટર્ટલનાં '''“if-else”''' સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે.
  
 
|-
 
|-
||00.39
+
||00:39
||If not, for relevant tutorials, please visit our website. http://spoken-tutorial.org
+
||જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ '''http://spoken-tutorial.org''' જુઓ.
 +
 
 
|-
 
|-
||00.46
+
||00:46
||Before proceeding, let me explain about question glue words.  
+
||આગળ વધતા પહેલા, ચાલો હું '''question glue શબ્દો''' વિશે સમજાવું.  
 +
 
|-
 
|-
||00.51
+
||00:51
||Question glue words enable us to glue small questions into one big question.  
+
||'''Question glue શબ્દો''' આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે.
  
 
|-
 
|-
||01.00
+
||01:00
||“and”, “or” and “not” are some glue-words.Glue-words are used together with '''if-else''' conditions.
+
||'''“and”''', '''“or”''' અને '''“not”''' આ અમુક '''glue-શબ્દો''' છે. glue-શબ્દો '''if-else''' કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે.  
 +
 
 
|-
 
|-
||01.11
+
||01:11
||Let's open a new''' KTurtle''' Application.
+
||ચાલો નવી ''''KTurtle'''' એપ્લીકેશન ખોલીએ.
 +
 
 
|-
 
|-
||01.15
+
||01:15
||Click on  '''Dash home'''.  
+
||'''Dash home''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
||01.18
+
||01:18
||In the Search bar, type KTurtle.
+
||સર્ચ બારમાં ''''KTurtle'''' ટાઈપ કરો.  
  
 
|-
 
|-
||01.22
+
||01:22  
||And Click on the  option.
+
||અને વિકલ્પ પર ક્લિક કરો.
 +
.
 
|-
 
|-
||01.24
+
||01:24
||Let's begin the tutorial with  glue word '''and'''.
+
||ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ '''and''' સાથે કરીએ.  
 +
 
 
|-
 
|-
||01.28
+
||01:28
||I already have a program in a text editor.  
+
||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
 +
 
 
|-
 
|-
||01.33
+
||01:33
||Let me copy the code from the text editor and paste it into  '''KTurtle''' editor.  
+
||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
||01.40
+
||01:40
||Please pause the tutorial here and type the program into your '''KTurtle''' editor.  
+
||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
  
 +
|-
 +
||01:46
 +
||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
  
 
|-
 
|-
||01.46
+
||01:50
||Resume the tutorial after typing  the program.
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું.  
 +
 
 
|-
 
|-
||01.50
+
||01:52
||Let me zoom into the program text.  
+
||શક્ય છે કે તે થોડું ઝાખું થાય.
  
 
|-
 
|-
||01.52
+
||01:56
||It may possibly be a little blurred.
+
||ચાલો કોડ જોઈએ.  
 +
 
 
|-
 
|-
||01.56
+
||01:59
||Let's look the code.
+
||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
||01.59
+
||02:04
||'''reset''' command sets '''Turtle''' to its''' default''' position.
+
||પ્રોગ્રામમાં મેસેજ,  '''message''' કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે.
 +
 
 
|-
 
|-
||02.04
+
||02:10
||Message in a program is given within double quotes after the keyword  '''message " " '''.  
+
||'''“message”''' આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે.
  
 
|-
 
|-
||02.10
+
||02:14
||'''“message”''' command takes '''“string”''' as input.  
+
||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને '''નોન નલ સ્ટ્રિંગ''' માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે.  
  
 
|-
 
|-
||02.14
+
||02:24
||It shows a pop-up dialog box containing text from the string and also generates a beep for non null strings.  
+
||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.  
 +
 
 
|-
 
|-
||02.24
+
||02:30
||'''$a, $b''' and '''$c''' are variables that store user input.
+
||'''“ask”''' આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે.  
 +
 
 
|-
 
|-
||02.30
+
||02:36
||'''“ask”''' command prompts for user input to be stored in variables.
+
||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''', '''“if”''' કંડીશનને ચકાસે છે.  
 +
 
 
|-
 
|-
||02.36
+
||02:49
||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''', checks the '''“if”''' condition.
+
||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' હશે.  
  
 
|-
 
|-
||02.49
+
||02:55 
||When the two questions glued with '''“and”''' are true, result is true.
+
||''''if(($a !=$b) and ($b != $c) and ($c != $a))''', '''“if”''' કંડીશનને ચકાસે છે.  
 +
 
 
|-
 
|-
|| 02.55 
+
||03:05
||'''if(($a !=$b) and ($b != $c) and ($c != $a))'' checks the ''if'' condition.
+
||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો કન્ટ્રોલ '''nested if''' માં ખસશે.  
 +
 
 
|-
 
|-
||03.05
+
||03:12
||when ''''if'''' condition above is true, control moves into '''nested if''' block.
+
||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે.  
  
 
|-
 
|-
||03.12
+
||03:17
||It checks whether sides of triangle are unequal.
+
||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
||03.17
+
||03:22
||'''fontsize 18''' sets the font size used by '''print''' command.  
+
||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે.  
 +
 
 
|-
 
|-
||03.22
+
||03:35
||'''go 10,100''' commands  Turtle to go 10 pixels from left of canvas and 100 pixels from top of canvas.
+
||'''print''' આદેશ '''if''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
||03.35
+
||03:41
||'''print''' command displays the string after checking the if condition.
+
||'''else''' આદેશ '''else''' કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની '''if''' કંડીશન '''false''' હોય છે
 +
 
 
|-
 
|-
||03.41
+
||03:48
||'''else''' command checks '''else''' condition, when if condition in the block is false
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
||03.48
+
||03:54
||'''print''' command displays the string after checking the '''else''' condition.
+
||'''else''' આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે.  
 +
 
 
|-
 
|-
||03.54
+
||03:57
||'''else''' command checks the final condition.
+
||અહીં '''else''' ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો '''false''' હોય છે.  
 +
 
 
|-
 
|-
||03.57
+
||04:03
||Here'''else''' is checked only when above conditions are false.
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ.
 +
 
 
|-
 
|-
||04.03
+
||04:12
||'''print''' command displays the string after checking the else condition. I will run the code to check all the conditions.  
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.
 +
 
 
|-
 
|-
||04.12
+
||04:15
||'''Let's click on the''' Run''' button to run the program.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||04.15
+
||04:20
||A message dialog box  pops- up.Let me click OK.
+
||''''length of AB'''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
||04.20
+
||04:25
||Let's  Enter 5 for 'length of AB' and click OK
+
||''''length of BC'''' માટે '''8''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||04.25
+
||04:29
|| 8 for 'length of BC' and click OK
+
||''''length of AC'''' માટે '''9''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||04.29
+
||04:33
|| 9 for 'length of AC' and click OK
+
||કેનવાસ પર '''“A scalene triangle”''' દેખાય છે.
  
 
|-
 
|-
||04.33
+
||04:37
||'''“A scalene triangle” is displayed on the canvas.'''
+
||ફરીથી રન કરીએ.
 +
 
 
|-
 
|-
||04.37
+
||04:40
||Lets run again.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે,  '''OK''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||04.40
+
||04:44
||A message dialog box pops up .Let me click OK.
+
||''''AB'''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો, ''''BC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો, ''''AC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
||04.44
+
||04:58
||Lets Enter 5 for length of 'AB' and click OK,6 for length of 'BC' and click OK,  6 for length of 'AC' and click OK.
+
||કેનવાસ પર '''“Not a scalene triangle”''' દેખાય છે.
  
 
|-
 
|-
||04.58
+
||05:02
||'''“ Not a scalene triangle”''' is displayed on the canvas.
+
||મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ.
 +
 
 
|-
 
|-
||05.02
+
||05:06
||Let's run again to check default condition.  
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||05.06
+
||05:11
||A message dialog box pops up. Let me click ok.
+
||''''AB'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||05.11
+
||05:16
||Let's Enter 1 for length of 'AB' and click OK.
+
||''''BC'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
||05.16
+
||05:20
||1 for length of 'BC' and click OK.
+
||''''AC'''' ની લંબાઈ માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
||05.20
+
||05:24
||2 for length of  'AC' and click OK.
+
||કેનવાસ પર '''"Does not satisfy triangle's inequality"''' દેખાય છે.
  
 
|-
 
|-
||05.24
+
||05:30
||'''" Does not satisfy triangle's inequality "''' is displayed on the canvas.
+
||હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.
  
 
|-
 
|-
||05.30
+
||05:40
||Let's now clear this program. Let me type '''clear''' command and run '''clear''' command cleans the canvas .
+
||હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ.  
  
 
|-
 
|-
||   05.40
+
||05:43
|| let's next work with  '''not'' condition.
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ.
 +
 
 
|-
 
|-
||05.43
+
||05:51
||Let me copy the program from the text editor and paste it into  '''KTurtle''' editor.  
+
||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
  
 
|-
 
|-
||05.51
+
||05:56
||Please pause the tutorial here and type the program into your KTurtle editor.  
+
||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.  
  
 
|-
 
|-
||05.56
+
||06:01
||Resume the tutorial after typing  the program.
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું.  
 +
 
 
|-
 
|-
||06.01
+
||06:05
||Let me zoom into the program text and explain the program.
+
||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
 +
 
 
|-
 
|-
||06.05
+
||06:09
||'''reset''' command sets '''Turtle''' to '''default''' position.
+
||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.  
 +
 
 
|-
 
|-
||06.09
+
||06:15
||'''$a, $b''' and '''$c''' are variables that  store user input.
+
||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))''', '''“if not”''' કંડીશનને ચકાસે છે.  
 +
 
 
|-
 
|-
||06.15
+
||06:27
||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))'''checks the ''if not '' condition.
+
||'''not''' એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.  
  
 
|-
 
|-
||06.27
+
||06:36
||'''not''' is a special question glue-word. It inverses the logical state of its operand.  
+
||દા. ત. જો આપેલ કંડીશન '''true''' છે, તો '''not''' તેને '''false''' બનાવે છે.
  
 
|-
 
|-
||06.36
+
||06:42
||e.g. If the given condition is true, not makes it false.  
+
||અને જયારે કંડીશન '''false''' હોય છે તો આઉટપુટ '''true''' રહેશે.  
  
 
|-
 
|-
||06.42
+
||06:48
||And when the condition is false the output will be true.
+
||'''print''' આદેશ '''if not''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
||06.48
+
||06:55
||'''print''' command displays the string after checking the '''if not''' condition.
+
||'''else''' આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે '''if''' કંડીશન '''false''' હોય છે.
 +
 
 
|-
 
|-
||06.55
+
||07:01
||'''else''' command is executed when '''if''' condition is false.
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
||07.01
+
||07:07
||'''print''' command displays the string after checking the '''else''' condition.
+
||'''go 100,100''' આદેશ ટર્ટલને 100 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે
 +
 
 
|-
 
|-
||07.07
+
||07:20
||'''go 100,100''' commands ''' Turtle''' to go 100 pixels from left of canvas and 100 pixels from top of canvas
+
||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે
 +
 
 
|-
 
|-
||07.20
+
||07:32
||'''repeat 3{turnright 120 forward 100}''' commands turtle to draws an equilateral triangle on the canvas
+
||તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું.
  
 
|-
 
|-
||07.32
+
||07:36
||Let me run the program to check all the conditions.
+
||કોડને રન કરવાં માટે '''F5''' કી દબાવો.  
 +
 
 
|-
 
|-
||07.36
+
||07:40
||Press F5 key to run the code.
+
||'''AB''' ની લંબાઈ માટે '''6''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
|| 07.40
+
||07:45
||Enter  6 for length of AB and click OK  
+
||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
||07.45
+
||07:48
||Enter 5  for length of  BC  and click OK
+
|| '''AC''' ની લંબાઈ માટે '''7''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
||07.48
+
||07:54
||Enter 7  for length of AC and click OK
+
||કેનવાસ પર '''“Triangle is not equilateral”''' દેખાય છે.
  
 
|-
 
|-
||07.54
+
||07:58
||'''“Triangle is not equilateral”''' is displayed on the canvas.  
+
||ચાલો ફરીથી રન કરીએ. '''AB''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
||07.58
+
||08;05
||Let's run again. Let's enter 5 for length of AB and click ok.
+
||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
||08.05
+
||08:09
||5 for length of BC and click ok.
+
||'''AC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
||08.09
+
||08:13
||5 for length of AC and click OK
+
||કેનવાસ પર '''“Triangle is equilateral”''' દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. 
  
 
|-
 
|-
||08.13
+
||08:21
||'''“Triangle is equilateral”''' is displayed on the canvas. An equilateral triangle is drawn on the canvas.
+
||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 +
 
 
|-
 
|-
||08.21
+
||08:25
||With this we come to the end of this tutorial.
+
||સારાંશ માટે
  
 
|-
 
|-
||08.25
+
||08:28
||Let's summarize
+
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' '''and''' અને '''not''' 
  
 
|-
 
|-
||08.28
+
||08:35
||In this tutorial we have learnt, the question glues and  not
+
||એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો
 +
 
 
|-
 
|-
||08.35
+
||08:40
||As an assignment, I would like you to write program to determine
+
||'''question glue''' '''“or”''' ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ 
  
 
|-
 
|-
||08.40
+
||08:48
||Angle concept for  right angled triangle using question glue '''“or”'''
+
||'''if or''' કંડીશનની સંરચના છે:
|-
+
||08.48
+
||Structure of ''if or ''condition is:
+
 
    
 
    
 
|-
 
|-
||08.51
+
||08:51
||if within brackets '''condition''' '''or''' within brackets '''condition''' '''or''' within brackets '''condition.'''
+
||'''if''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition'''
  
 
|-
 
|-
||08.59
+
||08:59
||Within curly brackets '''do something.'''
+
||છગડીયા કૌંસમાં '''do something'''.
  
 
|-
 
|-
||09.02
+
||09:02
||'''else''' within curly brackets '''do something.'''
+
||'''else''' છગડીયા કૌંસમાં '''do something'''
 +
 
 
|-
 
|-
||09.06
+
||09:06
||Watch the video available at this URLhttp://spoken-tutorial.org/What is a Spoken Tutorial  
+
||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
  
 
|-
 
|-
||09.10
+
||09:10
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
||09.13
+
||09:13
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 +
 
 
|-
 
|-
||09.18
+
||09:18
||The Spoken Tutorial Project Team :
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  
 
|-
 
|-
||09.20
+
||09:20
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
||09.23
+
||09:23
||Gives certificates to those who pass an online test
+
||જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
||09.27
+
||09:27
||For more details, please write to contact@spoken-tutorial.org
+
||વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો
 +
 
 
|-
 
|-
||09.34
+
||09:34
||Spoken Tutorial Project is a part  of the Talk to a Teacher project.
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
||09.38
+
||09:38
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
||09.44
+
||09:44
||More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ]
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
  
 
|-
 
|-
||09.49
+
||09:49
||This is Madhuri Ganpathi from IIT Bombay signing off.  
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવાબદ્દલ આભાર.  
  
Thank you  for joining
 
 
|-
 
|-

Latest revision as of 16:49, 27 June 2014

Time Narration
00:01 નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે and અને not question glues શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું.
00:29 અમે ધારીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલનાં “if-else” સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે.
00:39 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ.
00:46 આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું.
00:51 Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે.
01:00 “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે.
01:11 ચાલો નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ.
01:15 Dash home પર ક્લિક કરો.
01:18 સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો.
01:22 અને વિકલ્પ પર ક્લિક કરો.

.

01:24 ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ.
01:28 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
01:33 હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
01:40 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
01:46 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
01:50 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું.
01:52 શક્ય છે કે તે થોડું ઝાખું થાય.
01:56 ચાલો કોડ જોઈએ.
01:59 reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
02:04 પ્રોગ્રામમાં મેસેજ, message કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે.
02:10 “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે.
02:14 તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે.
02:24 $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.
02:30 “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે.
02:36 if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે.
02:49 જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true હશે.
02:55 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે.
03:05 જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો કન્ટ્રોલ nested if માં ખસશે.
03:12 તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે.
03:17 fontsize 18 print આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે.
03:22 go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે.
03:35 print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
03:41 else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે
03:48 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
03:54 else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે.
03:57 અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે.
04:03 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ.
04:12 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04:15 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો.
04:20 'length of AB' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
04:25 'length of BC' માટે 8 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
04:29 'length of AC' માટે 9 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
04:33 કેનવાસ પર “A scalene triangle” દેખાય છે.
04:37 ફરીથી રન કરીએ.
04:40 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો.
04:44 'AB' ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો, 'BC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો, 'AC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો.
04:58 કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે.
05:02 મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ.
05:06 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરીએ.
05:11 'AB' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
05:16 'BC' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો.
05:20 'AC' ની લંબાઈ માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો.
05:24 કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે.
05:30 હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.
05:40 હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ.
05:43 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
05:51 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
05:56 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
06:01 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું.
06:05 reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
06:09 $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.
06:15 if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે.
06:27 not એક વિશેષ question glues શબ્દ છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.
06:36 દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે.
06:42 અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે.
06:48 print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
06:55 else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે.
07:01 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
07:07 go 100,100 આદેશ ટર્ટલને 100 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે
07:20 repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે
07:32 તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું.
07:36 કોડને રન કરવાં માટે F5 કી દબાવો.
07:40 AB ની લંબાઈ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07:45 BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07:48 AC ની લંબાઈ માટે 7 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07:54 કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે.
07:58 ચાલો ફરીથી રન કરીએ. AB ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
08;05 BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો
08:09 AC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો
08:13 કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે.
08:21 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:25 સારાંશ માટે
08:28 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues and અને not
08:35 એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો
08:40 question glue “or” ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ
08:48 if or કંડીશનની સંરચના છે:
08:51 if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition.
08:59 છગડીયા કૌંસમાં do something.
09:02 else છગડીયા કૌંસમાં do something.
09:06 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
09:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:13 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
09:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:27 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
09:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09:49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble