Difference between revisions of "KTurtle/C3/Programming-Concepts/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|border =1 !Visual Cue !Narration |- ||00.01 ||Hello Everybody. |- ||00.03 ||Welcome to this tutorial on '''Programming concepts''' in '''KTurtle'''. |- ||00.08 ||In this t…')
 
 
(7 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{|border =1
 
{|border =1
!Visual Cue
+
!Time
 
!Narration
 
!Narration
 
|-
 
|-
||00.01
+
||00:01
||Hello Everybody.  
+
||હેલો.  
 
    
 
    
 
|-
 
|-
||00.03
+
||00:03
||Welcome to this tutorial on '''Programming concepts''' in '''KTurtle'''.
+
||'''KTurtle''''' માં '''Programming concepts''' પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
||00.08
+
||00:08
||In this tutorial, we will learn how to
+
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે,
  
 
|-
 
|-
||00.12
+
||00:12
||Write a program in KTurtle  
+
||KTurtle માં પ્રોગ્રામ લખવું, 
  
 
|-
 
|-
||00.15
+
||00:15
|| Use variables to store user input
+
|| યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો,
  
 
|-
 
|-
||00.18
+
||00:18
|| Use print command to print on canvas
+
|| કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું,
  
 
|-
 
|-
||00.22
+
||00:22
|| Comment a line
+
|| લીટીને કમેન્ટ કરવી.
  
 
|-
 
|-
|| 00.24  
+
|| 00:24  
||To record this tutorial, I am using,Ubuntu Linux OS Version 11.10. KTurtle version 0.8.1 beta.
+
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 11.10 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.  
 +
 
 
|-
 
|-
||00.37
+
||00:37
||We assume that you have basic working knowledge of '''KTurtle. '''
+
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.  
  
 
|-
 
|-
||00.43
+
||00:43
||If not, for relevant tutorials, please visit our website, '''http://spoken-tutorial.org. '''
+
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.  
  
 
|-
 
|-
||00.49
+
||00:49
||Before proceeding, we will discuss some basic information about '''KTurtle'''.
+
||આગળ વધતા પહેલા, આપણે '''KTurtle''' વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું.
 +
 
 
|-
 
|-
||00.55
+
||00:55
||"Turtle" displayed on the canvas is called "sprite".  
+
||કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને '''sprite''' કહેવાય છે.
  
 
|-
 
|-
||01.00
+
||01:00
||"Sprite" is a small image that moves around the screen.e.g.  Cursor is a sprite.
+
||"Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે.
 +
 
 
|-
 
|-
||01.10
+
||01:10
||"spritehide" command hides '''Turtle''' from canvas.
+
||'''spritehide''' કમાન્ડ '''Turtle''' કેનવાસથી છુપાવે છે.
  
 
|-
 
|-
||01.15
+
||01:15
||"spriteshow" command shows '''Turtle''' if it is hidden.  
+
||"spriteshow" કમાન્ડ '''Turtle''' ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય.
  
 
|-
 
|-
||01.21
+
||01:21
||"clear" command cleans all drawings from canvas.
+
||"clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે.
 +
 
 
|-
 
|-
||01.27
+
||01:27
||In '''KTurtle''',   
+
||'''KTurtle''' માં,   
 +
 
 
|-
 
|-
||01.29
+
||01:29
||"$ " sign is a container of variables.
+
||"$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે.
  
 
|-
 
|-
||01.34
+
||01:34
||"*"(asterisk) is used for multiplication of two numbers.
+
||"*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે.
  
 
|-
 
|-
||01.41
+
||01:41
||"^"(caret) raises a power of the number.
+
||"^" (caret) નંબરનો પાવર વધારે છે.
  
 
|-
 
|-
||01.45
+
||01:45
||"#"(hash) sign comments a line written after it.
+
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
  
 
|-
 
|-
||01.50
+
||01:50
||"sqrt" is an inbuilt function to find square root of a number.
+
||"sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે.
 +
 
 
|-
 
|-
||01.58
+
||01:58
||Let's open  new  '''KTurtle''' Application
+
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ.
 +
 
 
|-
 
|-
||02.02
+
||02:02
||Click on  '''Dash  home''' >> '''Media Apps'''.
+
||'''Dash  home''' >> '''Media Apps''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||02.07
+
||02:07
||'''Under Type, Choose Education''' and '''KTurtle'''.
+
||'''Type''' હેઠળ, '''Education''' ''' અને '''KTurtle''' પસંદ કરો.
 +
 
 
|-
 
|-
||02.13
+
||02:13
||'''KTurtle''' application opens.
+
||'''KTurtle''' એપ્લિકેશન ખુલે છે.
 +
 
 
|-
 
|-
||02.20
+
||02:20
||We can also open '''KTurtle''' using '''terminal'''.
+
||આપણે ટર્મિનલની મદદથી પણ '''KTurtle''' ખોલી શકીએ છીએ.
 +
 
 
|-
 
|-
||02.24
+
||02:24
||Press '''CTRL+ALT+T''' simultaneously to open the terminal.
+
||ટર્મિનલ ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે ડબાઓ.
 +
 
 
|-
 
|-
||02.30
+
||02:30
||Type '''KTurtle''' and press enter, '''KTurtle''' Application opens.
+
||'''KTurtle''' ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, '''KTurtle''' એપ્લીકેશન ખુલે છે.
 +
 
 
|-
 
|-
||02.41
+
||02:41
||Let me type  and explain the program code.
+
||ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું.
 +
 
 
|-
 
|-
||02.46
+
||02:46
||Let me zoom into the program text, it may possibly be a little blurred.
+
||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
 +
 
 
|-
 
|-
||02.55
+
||02:55
||'''#program to find square of a number'''. Press enter
+
||'''#program to find square of a number'''. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
||03.15
+
||03:15
||"#" sign comments a line written after it.  
+
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
 +
 
 
|-
 
|-
||03.19
+
||03:19
||This means, this line will not be executed while running the program. Press enter.
+
||એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ.
 +
 
 
|-
 
|-
||03.29
+
||03:29
 
||'''reset'''
 
||'''reset'''
  
 
|-
 
|-
||03.30
+
||03:30
||reset command sets Turtle to default position. Press enter.
+
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ.
 +
 
 
|-
 
|-
||03.38
+
||03:38
||'''$i= ask'''  within double quotes '''enter a number for i and click OK'''.         
+
||'''$i= ask'''  બે અવતરણચિહ્નો અંદર '''enter a number for i and click OK'''.         
  
 
|-
 
|-
||03.58
+
||03:58
||"$i" is a variable to store user input.
+
||"$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે.
 +
 
 
|-
 
|-
||04.03
+
||04:03
||'''“ask”''' command asks for user input to be stored in variable.press enter
+
||'''“ask”''' કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો
 +
 
 
|-
 
|-
||04.11
+
||04:11
||'''“fontsize”''' space '''28'''.
+
||'''“fontsize”''' સ્પેસ '''28'''.
  
 
|-
 
|-
||04.17
+
||04:17
||'''fontsize ''' sets the font size used by print.  
+
||'''fontsize''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
 +
 
 
|-
 
|-
||04.20
+
||04:20
||Fontsize takes number as input, set in pixels.
+
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
 +
 
 
|-
 
|-
|04.27
+
|04:27
 
||'''print $i*$i'''   
 
||'''print $i*$i'''   
  
 
|-
 
|-
||04.36
+
||04:36
||'''print $i*$i''' calculates and prints square of a number. press enter.
+
||'''print $i*$i''' નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો.
  
 
|-
 
|-
||04.45
+
||04:45
 
||'''spritehide'''
 
||'''spritehide'''
  
 
|-
 
|-
||04.48
+
||04:48
||'''spritehide''' hides '''Turtle''' from canvas.
+
||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે.
 +
 
 
|-
 
|-
||04.53
+
||04:53
||Let us Run the program now.
+
||ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ.
 +
 
 
|-
 
|-
||04.56
+
||04:56
||Click on the '''Run''' button on the toolbar to start execution of the code in the editor.
+
||એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર '''Run''' બટન પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||05.03
+
||05:03
||It shows a list of execution speeds.  
+
||તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે.
 +
 
 
|-
 
|-
||05.07
+
||05:07
 
||'''Full speed(no highlighting and inspector)'''
 
||'''Full speed(no highlighting and inspector)'''
 +
 
|-
 
|-
||05.10
+
||05:10
 
||'''Full speed''',  
 
||'''Full speed''',  
 
'''slow''',  
 
'''slow''',  
 
'''slower''',
 
'''slower''',
'''slowest''' and
+
'''slowest''' અને
 
'''step-by-step'''.
 
'''step-by-step'''.
 +
 
|-
 
|-
||05.17
+
||05:17
||Let me run the code at '''slow''' speed.
+
||ચાલો કોડને '''slow''' ઝડપથી રન કરીએ.
 +
 
 
|-
 
|-
||05.21
+
||05:21
||An "input bar" appears
+
||"input bar" દેખાય છે.
 +
 
 
|-
 
|-
||05.23
+
||05:23
||let's enter  15  for i and click OK
+
||i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||05.29
+
||05:29
||square of '15' = '225' is displayed on the canvas.
+
||'15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
 +
 
 
|-
 
|-
||05.35
+
||05:35
||Let's now learn to find nth power of a number through a  program.
+
||હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ.
 +
 
 
|-
 
|-
||05.42
+
||05:42
||I already have program  in a text editor.  
+
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે.
 +
 
 
|-
 
|-
|05.46
+
|05:46
||Let me copy the program from text editor and paste it into  '''KTurtle''' editor.  
+
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.  
  
 +
|-
 +
||05:56
 +
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
  
 
|-
 
|-
||05.56
+
|| 06:03
||Please pause the tutorial here and copy the program into your '''KTurtle''' editor.  
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું.
 +
 
 
|-
 
|-
|| 06.03
+
||06:07
||Let me zoom into the program text.
+
||હું પ્રોગ્રામ સમજાવીશ.
 +
 
 
|-
 
|-
||06.07
+
|06:09
||Explain the program.
+
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
 +
 
 
|-
 
|-
|06.09
+
||06:13
||# sign comments a line written after it.
+
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
 +
 
 
|-
 
|-
||06.13
+
||06:18
||'''reset''' command sets '''Turtle''' to '''default''' position.
+
||"$i" અને ''$n''' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે.
 +
 
 
|-
 
|-
||06.18
+
||06:25
||'''$i''' and '''$n''' are variables to store user input.
+
||'''“ask”''' કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે.  
 +
 
 
|-
 
|-
||06.25
+
||06:31
||'''“ask”''' command asks for user input to be stored in variables.
+
||'''fontsize 28''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
 +
 
 
|-
 
|-
||06.31
+
||06:37
||'''fontsize 28'''  sets the font size used by print.  
+
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
 +
 
 
|-
 
|-
||06.37
+
||06:43
||Fontsize takes number as input, set in pixels.
+
||'''print ($i^$n)''' નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે.  
 +
 
 
|-
 
|-
||06.43
+
||06:52
||'''print ($i^$n)''' calculates & prints nth power of a number.  
+
||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે.
 +
 
 
|-
 
|-
||06.52
+
||06:57
||'''spritehide''' hides '''Turtle''' from canvas.
+
||ચાલો પ્રોગ્રામ રન કરીએ.
 +
 
 
|-
 
|-
||06.57
+
||07:00
||Let's  run the program.
+
||ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.  
  
 
|-
 
|-
||07.00
+
||07:05
||Let's enter '5'  for i, and click OK
+
||ચાલો n માટે '4 'દાખલ કરીએ અને OK પર ક્લિક કરીએ. 5 નો પાવર 4 બરાબર 625 કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
 +
 
 
|-
 
|-
||07.05
+
||07:18
||Let's enter  '4' for n, and click OK. 5^4=625  is displayed on canvas.  
+
||આગળ, વર્ગમૂળ શોધવા માટે ચાલો પ્રોગ્રામમાં બિલ્ટઇન '''sqrt''' ફન્કશનનો ઉપયોગ કરીએ.
 +
 
 
|-
 
|-
||07.18
+
||07:27
||Next, let's use inbuilt '''“sqrt”''' function in a program to find square root of a number.
+
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.  
 +
 
 
|-
 
|-
||07.27
+
||07:35
||Let me copy the code from editor and paste it into ''' KTurtle's''' editor.  
+
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.  
  
 +
|-
 +
||07:43
 +
||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
  
 
|-
 
|-
||07.35
+
||07:49
||Please pause the tutorial here and copy the program into your '''KTurtle''' editor.  
+
||હું પ્રોગ્રામ સમજાવીશ.  
  
 
|-
 
|-
||07.43
+
|| 07:52
||Let me zoom the program text it may possibly be a little blurred.
+
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.  
 +
 
 
|-
 
|-
||07.49
+
||07:57
||Let me explain the code.
+
||'''reset''' કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.  
  
 
|-
 
|-
|| 07.52
+
||08:02
||# sign comments a line written after it .  
+
||$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેનું વેરિયેબલ છે.  
 +
 
 
|-
 
|-
||07.57
+
||08:07
||'''reset''' command sets '''Turtle''' to '''default''' position.
+
||fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
||08.02
+
||08:12
||'''$i''' is a variable to store user input.
+
||'''print sqrt $i''' નંબરનું વર્ગમૂળ પ્રદર્શિત કરશે.  
 +
 
 
|-
 
|-
||08.07
+
||08:19
||'''fontsize 28'''  sets the font size used by print.
+
||spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.  
 +
 
 
|-
 
|-
||08.12
+
||08:24
||'''print sqrt $i''' prints square root of a number.  
+
||ચાલો પ્રોગ્રામ રન કરીએ.  
 +
 
 
|-
 
|-
||08.19
+
||08:28
||'''spritehide''' hides '''Turtle''' from canvas.
+
||ચાલો i માટે '169' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.  
 +
 
 
|-
 
|-
||08.24
+
||08:34
||Let me run the program now.
+
||169 નું વર્ગમૂળ 13, કેનવાસ પર પ્રદર્શિત થયું છે.
 +
 
 
|-
 
|-
||08.28
+
||08:39
||Let's enter  '169'  for i, and click OK
+
||ચાલો ફરીથી રન કરીએ,
 +
 
 
|-
 
|-
||08.34
+
||08:42
||square root of 169 = 13, is displayed on canvas.
+
||i માટે 169 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||08.39
+
||08:49
||Let's  run again,
+
||જો આપણે નેગેટિવ નંબર દાખલ કરીશું, તો આઉટપુટ છે '''nan''' આવશે જેનો અર્થ છે '''not a number''' (નંબર નથી).
 +
 
 
|-
 
|-
||08.42
+
||08:56
||let's enter -169  for i and click OK.
+
||કારણ નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નંબર નથી.
 +
 
 
|-
 
|-
||08.49
+
||09:02
||If we enter negative number, output is ''''nan''''  it means not a number.
+
|| ચાલો આગળ પ્રોગ્રામ દ્વારા એક પોઝીટીવ સંખ્યાનું ઘનમૂળ શોધીએ.
 +
 
 
|-
 
|-
||08.56
+
||09:08
||As square root of negative number is not  a real  number.
+
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.  
 +
 
 
|-
 
|-
||09.02
+
||09:19
|| let's next evaluate Cube root of a positive number through a program.
+
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.  
 +
 
 
|-
 
|-
||09.08
+
||09:25
||Let me copy the program from editor and paste it into ''' KTurtle's''' editor.
+
||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.  
  
 
|-
 
|-
||09.19
+
||09:31
||Please pause the tutorial here and copy the program into your '''KTurtle''' editor.  
+
||હું પ્રોગ્રામ સમજાવીશ.  
 +
 
 
|-
 
|-
||09.25
+
||09:35
||Let me zoom into the program text it may possibly be a little blurred.
+
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.  
 +
 
 
|-
 
|-
||09.31
+
||09:38
||Let me explain the program.
+
||નોંધ લો આ સિંગલ લાઈન કમેન્ટ છે.
 +
 
 
|-
 
|-
||09.35
+
||09:42
||# sign comments a line. Written after it.
+
||દરેક કમેન્ટ  # સાઇન દ્વારા શરુ થતું હોવું જોઈએ.
 +
 
 
|-
 
|-
||09.38
+
||09:48
||Please note this is a single line comment.  
+
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
||09.42
+
||09:53
||Every comment must be preceeded by a # sign.
+
||"$i" અને $C' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે.  
 +
 
 
|-
 
|-
||09.48
+
||09:59
||'''reset''' command sets the '''Turtle''' to '''default''' position.
+
||'''$C=($i)^(1/3)''' નંબરનું ઘનમૂળ શોધે છે.
 +
 
 
|-
 
|-
||09.53
+
||10:07
||'''$i''' and '''$C''' are  variables to store user input.
+
||fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
||09.59
+
||10:13
||'''$C=($i)^(1/3)''' calculates cube root of a number.
+
||'''print $C''' નંબરનું ઘનમૂળ પ્રદર્શિત કરે છે.  
 +
 
 
|-
 
|-
||10.07
+
||10:19
||'''fontsize 28'''  sets the font size used by print.  
+
||spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.  
 +
 
 
|-
 
|-
||10.13
+
||10:23
||'''print $C''' prints cube root of a number.  
+
||ચાલો પ્રોગ્રામ રન કરીએ.  
 +
 
 
|-
 
|-
||10.19
+
||10:27
||'''spritehide''' hides '''Turtle''' from canvas.
+
||ચાલો i માટે '343' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.  
 +
 
 
|-
 
|-
||10.23
+
||10:34
||Let's Run the program
+
||343 નું ઘનમૂળ 7 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
||10.27
+
||10:40
||Let's enter 343 for i and click OK
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 +
 
 
|-
 
|-
||10.34
+
||10:43
||cube root of 343 = 7 is be displayed on canvas.
+
||સારાંશ માટે,
|-
+
 
||10.40
+
||With this we  come to the end of this tutorial.
+
 
|-
 
|-
||10.43
+
||10:46
||let us summarize.
+
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
|-
+
 
||10.46
+
||In this tutorial, we have learnt
+
 
|-
 
|-
||10.49
+
||10:49
 
||Programming concepts  
 
||Programming concepts  
  
 
|-
 
|-
||10.52
+
||10:52
|| Use of sqrt function
+
|| sqrt ફન્કશનનો ઉપયોગ
  
 
|-
 
|-
||10.55
+
||10:55
|| Use of print command
+
|| print કમાન્ડનો ઉપયોગ
  
 
|-
 
|-
||10.57
+
||10:57
||Using KTurtle editor and canvas.
+
|| KTurtle એડિટર અને કેનવાસ નો ઉપયોગ.
 +
 
 
|-
 
|-
||11.02
+
||11:02
||As an assignment, I would like you to use basic programming commands to find ...
+
||એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે બેઝીક પ્રોગ્રામિંગ કમાંડનો ઉપયોગ
 +
 
 
|-
 
|-
||11.08
+
||11:08
||Cube of a number
+
||નમ્બરનું સમઘન અને
  
 
|-
 
|-
||11.11
+
||11:11
|| nth root of a number
+
|| નમ્બરનો nth વર્ગ શોધવા માટે કરો.
 +
 
 
|-
 
|-
||11.15
+
||11:15
||Watch the video available at  this URLhttp://spoken-tutorial.org/What is a Spoken Tutorial  
+
|| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial  
  
 
|-
 
|-
||11.19
+
||11:19
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
||11.22
+
||11:22
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 +
 
 
|-
 
|-
||11.27
+
||11:27
||The Spoken Tutorial Project Team :
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  
 
|-
 
|-
||11.29
+
||11:29
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
||11.32
+
||11:32
||Gives certificates to those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
||11.35
+
||11:35
||For more details, please write to contact@spoken-tutorial.org
+
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 +
 
 
|-
 
|-
||11.44
+
||11:44
||Spoken Tutorial Project is a part  of the Talk to a Teacher project.
+
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
||11.48
+
||11:48
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 
 
|-
 
|-
||11.55
+
||11:55
||More information on this Mission is available at this http://spoken-tutorial.org/NMEICT-Intro ].
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro  
  
 
|-
 
|-
||11.59
+
||11:59
||This is Madhuri Ganpathi, from IIT Bombay signing off.Thank you for joining.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
|-
 
|-

Latest revision as of 17:29, 24 March 2017

Time Narration
00:01 હેલો.
00:03 KTurtle માં Programming concepts પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે,
00:12 KTurtle માં પ્રોગ્રામ લખવું,
00:15 યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો,
00:18 કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું,
00:22 લીટીને કમેન્ટ કરવી.
00:24 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 11.10 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00:37 હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:43 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00:49 આગળ વધતા પહેલા, આપણે KTurtle વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું.
00:55 કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને sprite કહેવાય છે.
01:00 "Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે.
01:10 spritehide કમાન્ડ Turtle કેનવાસથી છુપાવે છે.
01:15 "spriteshow" કમાન્ડ Turtle ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય.
01:21 "clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે.
01:27 KTurtle માં,
01:29 "$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે.
01:34 "*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે.
01:41 "^" (caret) નંબરનો પાવર વધારે છે.
01:45 "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
01:50 "sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે.
01:58 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
02:02 Dash home >> Media Apps ઉપર ક્લિક કરો.
02:07 Type હેઠળ, Education અને KTurtle પસંદ કરો.
02:13 KTurtle એપ્લિકેશન ખુલે છે.
02:20 આપણે ટર્મિનલની મદદથી પણ KTurtle ખોલી શકીએ છીએ.
02:24 ટર્મિનલ ખોલવા માટે CTRL+ALT+T એકસાથે ડબાઓ.
02:30 KTurtle ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, KTurtle એપ્લીકેશન ખુલે છે.
02:41 ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું.
02:46 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
02:55 #program to find square of a number. એન્ટર ડબાઓ.
03:15 "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
03:19 એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ.
03:29 reset
03:30 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ.
03:38 $i= ask બે અવતરણચિહ્નો અંદર enter a number for i and click OK.
03:58 "$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે.
04:03 “ask” કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો
04:11 “fontsize” સ્પેસ 28.
04:17 fontsize પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
04:20 Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
04:27 print $i*$i
04:36 print $i*$i નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો.
04:45 spritehide
04:48 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
04:53 ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ.
04:56 એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર Run બટન પર ક્લિક કરો.
05:03 તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે.
05:07 Full speed(no highlighting and inspector)
05:10 Full speed,

slow, slower, slowest અને step-by-step.

05:17 ચાલો કોડને slow ઝડપથી રન કરીએ.
05:21 "input bar" દેખાય છે.
05:23 i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
05:29 '15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
05:35 હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ.
05:42 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે.
05:46 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.
05:56 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
06:03 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું.
06:07 હું પ્રોગ્રામ સમજાવીશ.
06:09 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
06:13 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
06:18 "$i" અને $n' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે.
06:25 “ask” કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે.
06:31 fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
06:37 Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
06:43 print ($i^$n) નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે.
06:52 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
06:57 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
07:00 ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.
07:05 ચાલો n માટે '4 'દાખલ કરીએ અને OK પર ક્લિક કરીએ. 5 નો પાવર 4 બરાબર 625 કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
07:18 આગળ, વર્ગમૂળ શોધવા માટે ચાલો પ્રોગ્રામમાં બિલ્ટઇન sqrt ફન્કશનનો ઉપયોગ કરીએ.
07:27 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
07:35 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
07:43 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
07:49 હું પ્રોગ્રામ સમજાવીશ.
07:52 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
07:57 reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
08:02 $i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેનું વેરિયેબલ છે.
08:07 fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
08:12 print sqrt $i નંબરનું વર્ગમૂળ પ્રદર્શિત કરશે.
08:19 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
08:24 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
08:28 ચાલો i માટે '169' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.
08:34 169 નું વર્ગમૂળ 13, કેનવાસ પર પ્રદર્શિત થયું છે.
08:39 ચાલો ફરીથી રન કરીએ,
08:42 i માટે 169 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
08:49 જો આપણે નેગેટિવ નંબર દાખલ કરીશું, તો આઉટપુટ છે nan આવશે જેનો અર્થ છે not a number (નંબર નથી).
08:56 કારણ નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નંબર નથી.
09:02 ચાલો આગળ પ્રોગ્રામ દ્વારા એક પોઝીટીવ સંખ્યાનું ઘનમૂળ શોધીએ.
09:08 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.
09:19 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
09:25 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
09:31 હું પ્રોગ્રામ સમજાવીશ.
09:35 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
09:38 નોંધ લો આ સિંગલ લાઈન કમેન્ટ છે.
09:42 દરેક કમેન્ટ # સાઇન દ્વારા શરુ થતું હોવું જોઈએ.
09:48 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
09:53 "$i" અને $C' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે.
09:59 $C=($i)^(1/3) નંબરનું ઘનમૂળ શોધે છે.
10:07 fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
10:13 print $C નંબરનું ઘનમૂળ પ્રદર્શિત કરે છે.
10:19 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
10:23 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
10:27 ચાલો i માટે '343' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.
10:34 343 નું ઘનમૂળ 7 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
10:40 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:43 સારાંશ માટે,
10:46 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
10:49 Programming concepts
10:52 sqrt ફન્કશનનો ઉપયોગ
10:55 print કમાન્ડનો ઉપયોગ
10:57 KTurtle એડિટર અને કેનવાસ નો ઉપયોગ.
11:02 એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે બેઝીક પ્રોગ્રામિંગ કમાંડનો ઉપયોગ
11:08 નમ્બરનું સમઘન અને
11:11 નમ્બરનો nth વર્ગ શોધવા માટે કરો.
11:15 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
11:19 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11:22 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
11:29 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:32 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11:35 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:44 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:55 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11:59 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble