Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:04 |
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | |આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
− | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી. | + | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
|- | |- | ||
− | | 00 | + | | 00:28 |
| આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:33 |
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં'''Texture panel''' શું છે. | |પ્રોપર્ટીઝ વિન્ડોમાં'''Texture panel''' શું છે. | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
− | | પ્રોપર્ટીઝ | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની '''Texture panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે? |
|- | |- | ||
− | | 00 | + | | 00:45 |
− | | હું | + | | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
|જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો | |જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:58 |
− | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે | + | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
− | |પ્રોપર્ટીઝ | + | |પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
− | |પ્રોપર્ટીઝ વિંડોમાં | + | |ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
− | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે | + | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. |
|- | |- | ||
− | |01 | + | |01:21 |
− | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
− | |આપણે | + | |આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:34 |
− | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે | + | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ |
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
− | |પ્રોપર્ટીઝ વિન્ડોની | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
|- | |- | ||
− | |01:48 | + | | 01:48 |
− | |પ્રોપર્ટીઝ વિન્ડોની | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ''''Checkered Square''' આઇકોન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
+ | |||
+ | | આ '''Texture''' પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં '''Texture''' ઉમેરી શકીએ છે. | ||
− | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:04 |
− | | | + | | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube''' '''White''' '''Tex'''. |
|- | |- | ||
− | | 02 | + | | 02:14 |
− | | આનો અર્થ એ છે કે | + | | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:23 |
− | |''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ | + | |''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:32 |
|'''Material Textures. World Textures.''' અને '''Brush Textures'''. | |'''Material Textures. World Textures.''' અને '''Brush Textures'''. | ||
Line 138: | Line 139: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
− | |આ | + | |આ ટ્યુટોરીયલમાં આપણે '''Material textures'''જોશું. |
|- | |- | ||
− | |02 | + | |02:42 |
− | |'''World textures''' અને '''brush textures''' પછીના ટ્યુટોરિયલ્સ માં | + | |'''World textures''' અને '''brush textures''' પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
− | | | + | | આ '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે ''''વાદળી'''''' રંગમાં પ્રકાશિત થયેલ છે . |
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
− | |પ્રકાશિત | + | |પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ''' check box'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:11 |
− | |''' check box'''પર | + | |''' check box''' પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:25 |
− | |'''vertical scroll'''પર ડાબું ક્લિક કરી પકડી | + | |'''vertical scroll''' પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
− | |વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ | + | |વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા ''''texture slots''' હવે તમે જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
− | |''' checkered square''' | + | |દરેક સ્લોટ ''' checkered square''' દ્વારા રજૂ થાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
|સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. | |સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. | ||
Line 192: | Line 193: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
− | |''' | + | |'''up and down arrows''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
− | | '' | + | | ''down arrow '''''' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:06 |
− | |''' | + | |'''up arrow'' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
− | |'' | + | |'''up અને down arrows''' ની નીચે હજુ એક '''black down arrow''' છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
− | | ''''' | + | | '''''black down arrow''' પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
− | |'''Copy Texture slot settings'''પર ડાબું ક્લિક કરો. | + | |'''Copy Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:31 |
− | | | + | | બોક્સમાં '''second texture slot''' બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે '''વાદળી''' રંગમાં પ્રકાશિત થયેલ છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:40 |
− | |'' | + | |'''black down arrow''' પર ફરી ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
− | |'''Paste Texture slot settings'''પર ડાબું ક્લિક કરો. | + | |'''Paste Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
− | |પહેલા ટેક્સચર સેટિંગ ની | + | |પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:57 |
− | |ટેક્સચર | + | |ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
− | |બીજું ટેક્સચર | + | |બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:15 |
− | | | + | | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:20 |
|નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. | |નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. | ||
Line 276: | Line 277: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
|તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. | |તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. | ||
Line 282: | Line 283: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:34 |
− | |નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ | + | |નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ '''checkered square''' અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
|- | |- | ||
− | |05 | + | |05:42 |
− | |પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. | + | |પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:49 |
|ચાલો ટેક્સચરનું નામ બદલીએ. | |ચાલો ટેક્સચરનું નામ બદલીએ. | ||
Line 300: | Line 301: | ||
|- | |- | ||
− | |05 | + | |05:53 |
− | | | + | |સ્લોટ બોક્સ નીચે ''' texture name bar''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:57 |
|તમારા કીબોર્ડ પર '''Bump'''ટાઈપ કરો અને '' enter''' દબાવો. | |તમારા કીબોર્ડ પર '''Bump'''ટાઈપ કરો અને '' enter''' દબાવો. | ||
Line 312: | Line 313: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
− | |નેમ બાર ની ડાબી બાજુ | + | |નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ''' checkered square''' પર ડાબું ક્લિક કરો. આ '''Texture menu''' છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:12 |
− | |સીન માં | + | |સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
− | | | + | |નેમ બાર નીચે '''ટાઈપ બાર''' છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર '''clouds''' ટેક્સચર દર્શાવે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:28 |
− | |''' Clouds'''પર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે. | + | |'''Clouds''' પર ડાબું ક્લિક કરો. આ '''ટાઈપ મેનુ''' છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
− | |અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર | + | |અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''' વગેરે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:48 |
− | | | + | |કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું ''''Clouds''' ટેક્સચર રાખું છુ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
− | |આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. | + | |આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:05 |
− | | | + | | મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
− | |'''Material'''પર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ | + | |'''Material''' પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
− | |''' Both'''પર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર | + | |''' Both'''પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
− | |'''Show Alpha'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર | + | |'''Show Alpha''' પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
− | | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે | + | | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:44 |
− | |'''Show Alpha'''પર ફરીથી ડાબું ક્લિક કરો. | + | |'''Show Alpha''' પર ફરીથી ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:51 |
− | | | + | |આગળની સેટિંગ '''Influence''' છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:53 |
− | |અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે. | + | |અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:01 |
− | | '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''.મૂળભૂત રીતે '''Diffuse''' | + | | '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''. મૂળભૂત રીતે '''Diffuse''' હેઠળ '''Color''' સક્ષમ છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:22 |
− | |'''color bar'''ની ડાબી બાજુએ ''checkbox''' પર ડાબું ક્લિક કરો હવે '''Color'''નિષ્ક્રિય છે. | + | |'''color bar'''ની ડાબી બાજુએ '''checkbox''' પર ડાબું ક્લિક કરો. હવે '''Color''' નિષ્ક્રિય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
− | |ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને | + | |ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. |
|- | |- | ||
− | | 08 | + | | 08:38 |
− | |'''Geometry'''પર જાઓ . '''Normal''' | + | |'''Geometry'''પર જાઓ . '''Normal''' આગળ આવેલ '''check box''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:45 |
− | |હવે ''' Normal''' | + | |હવે ટેક્સચરનું ''' Normal''', મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:50 |
|તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. | |તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. | ||
Line 438: | Line 439: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:57 |
− | |પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં | + | |પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:06 |
− | |બ્લેન્ડ | + | |બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ ''' MIX''' થી સુયોજિત છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:15 |
− | | | + | |''' Mix''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
− | | '''RGB to intensity''' | + | |શું તમે '''RGB to intensity''' હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:33 |
− | |હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે '''color'''વિકલ્પ ને | + | |હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ '''color''' વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. |
|- | |- | ||
− | |09 | + | |09:44 |
− | |ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે. | + | |ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:48 |
| અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. | | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. | ||
Line 480: | Line 481: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:53 |
− | |હમણાં માટે, આને | + | |હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. |
|- | |- | ||
− | | 10 | + | | 10:00 |
− | | '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે | + | | '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:09 |
− | |'''Default'''એ બમ્પ મેપિંગની વર્તમાન | + | |'''Default''' એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:12 |
− | |'''Default'''પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની | + | |'''Default''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:19 |
| '''Best quality, default, compatible''' અને '''original'''. | | '''Best quality, default, compatible''' અને '''original'''. | ||
Line 510: | Line 511: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:34 |
− | |'''compatible''''પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. | + | |'''compatible''''પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:46 |
|આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. | |આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. | ||
Line 522: | Line 523: | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
− | | '''Greyscale'''ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. | + | | '''Greyscale''' ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:59 |
− | |''' color'''પર ડાબું ક્લિક કરો. | + | |''' color''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 11 | + | | 11:09 |
| હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. | | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. | ||
Line 540: | Line 541: | ||
|- | |- | ||
− | |11 | + | |11:12 |
− | |પરંતુ | + | |પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. |
|- | |- | ||
− | |11 | + | |11:16 |
− | | '''Noise'''ક્લાઉડ '''texture''' | + | | '''Noise''' ક્લાઉડ '''texture''' ની વિકૃતિ નક્કી કરે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:21 |
|''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે. | |''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે. | ||
Line 558: | Line 559: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:25 |
− | | '''Hard'''પર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. | + | | '''Hard''' પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:36 |
− | |એ જ સમયે, મટીરીઅલ પર | + | |એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:47 |
− | |'''' Basis''' ક્લાઉડ '''texture'''માં અવાજનો | + | |'''' Basis''' ક્લાઉડ '''texture''' માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:53 |
− | |'''Blender original'''પર ડાબું ક્લિક કરો અહી | + | |'''Blender original''' પર ડાબું ક્લિક કરો. અહી '''Noise basis menu''' છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:00 |
− | | આ બ્લેન્ડરમાં | + | | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:05 |
− | |''' Voronoi crackle'''પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. | + | |''' Voronoi crackle''' પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 12 | + | | 12:14 |
− | |તો નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર | + | |તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર અસર કરે છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:21 |
− | | '''Size, Nabla''' અને ''''''depth''' ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. | + | | '''Size, Nabla''' અને ''''''depth''', ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:33 |
− | |પ્રોપર્ટીઝ | + | |પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને '''Physics''' છે |
|- | |- | ||
− | | 12 | + | | 12:42 |
− | |આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં | + | |આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે '''Particles''' અને '''Physics'''ને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. |
|- | |- | ||
− | | 12 | + | | 12:50 |
− | |3D વ્યુ | + | |3D વ્યુ પર જાઓ |
|- | |- | ||
− | | 12 | + | | 12:53 |
− | |Lamp પર | + | |Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 12 | + | | 12:59 |
− | |નોંધ લો | + | |નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
|- | |- | ||
− | | 13 | + | | 13:05 |
− | |કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક | + | |કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. |
|- | |- | ||
− | | 13 | + | | 13:10 |
− | |3D વ્યુ માં'''Camera'''પર | + | |3D વ્યુ માં'''Camera'''પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 13 | + | | 13:13 |
− | | તમે જોઈ શકો છો | + | | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
|- | |- | ||
− | | 13 | + | | 13:19 |
|આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. | |આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. | ||
Line 660: | Line 661: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:29 |
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | 13 | + | | 13:34 |
− | | હવે, આગળ વધો અને નવી | + | | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો |
|- | |- | ||
− | | 13 | + | | 13:39 |
− | |ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને'''Size''' '''Nabla''' અને '''Depth''' | + | |ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની '''Size''' '''Nabla''' અને '''Depth''' સાથે પ્રયોગ કરો. |
|- | |- | ||
− | | 13 | + | | 13:49 |
− | | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | + | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | 13 | + | | 13:58 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. | ||
Line 690: | Line 691: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:19 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ | ||
Line 696: | Line 697: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:21 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે | ||
Line 702: | Line 703: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:25 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:31 |
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | ||
Line 713: | Line 714: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:36 |
|જોડાવા બદ્દલ આભાર | |જોડાવા બદ્દલ આભાર | ||
Line 719: | Line 720: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:38 |
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | ||
|} | |} |
Latest revision as of 16:56, 9 July 2014
Time | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00:15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00:28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00:33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે. |
00:38 | પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00:45 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00:50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00:58 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01:04 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01:11 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01:14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. |
01:21 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01:29 | આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01:34 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ |
01:45 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01:48 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01:55 | આ Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે. |
02:04 | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex. |
02:14 | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. |
02:23 | Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. |
02:32 | Material Textures. World Textures. અને Brush Textures. |
02:38 | આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું. |
02:42 | World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
02:49 | આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે . |
03:00 | પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
03:11 | check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
03:25 | vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. |
03:32 | વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો. |
03:38 | દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે. |
03:44 | સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. |
03:48 | up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
03:56 | down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04:06 | 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04:15 | up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે. |
04:20 | black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. |
04:26 | Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04:31 | બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે. |
04:40 | black down arrow પર ફરી ડાબું ક્લિક કરો. |
04:45 | Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04:49 | પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
04:57 | ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
05:07 | બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. |
05:15 | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. |
05:20 | નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
05:29 | તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. |
05:34 | નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
05:42 | પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
05:49 | ચાલો ટેક્સચરનું નામ બદલીએ. |
05:53 | સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો. |
05:57 | તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો. |
06:05 | નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે. |
06:12 | સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
06:18 | નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે. |
06:28 | Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે. |
06:35 | અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે. |
06:48 | કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ. |
06:58 | આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
07:05 | મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
07:10 | Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. |
07:19 | Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. |
07:30 | Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. |
07:38 | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. |
07:44 | Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો. |
07:51 | આગળની સેટિંગ Influence છે. |
07:53 | અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. |
08:01 | Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે. |
08:22 | color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે. |
08:30 | ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. |
08:38 | Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો. |
08:45 | હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
08:50 | તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
08:57 | પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. |
09:06 | બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે. |
09:15 | Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
09:25 | શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
09:33 | હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. |
09:44 | ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
09:48 | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
09:53 | હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. |
10:00 | Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
10:09 | Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. |
10:12 | Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
10:19 | Best quality, default, compatible અને original. |
10:34 | compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
10:46 | આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
10:54 | Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
10:59 | color પર ડાબું ક્લિક કરો. |
11:09 | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
11:12 | પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. |
11:16 | Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે. |
11:21 | Soft noise એ મૂળભૂત વિકૃતિ છે. |
11:25 | Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
11:36 | એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
11:47 | ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
11:53 | Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે. |
12:00 | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
12:05 | Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
12:14 | તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે. |
12:21 | Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
12:33 | પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે |
12:42 | આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. |
12:50 | 3D વ્યુ પર જાઓ |
12:53 | Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. |
12:59 | નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13:05 | કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. |
13:10 | 3D વ્યુ માંCameraપર જમણું ક્લિક કરો. |
13:13 | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13:19 | આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
13:29 | પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
13:34 | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો |
13:39 | ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો. |
13:49 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13:58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
14:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
14:21 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
14:25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
14:31 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
14:36 | જોડાવા બદ્દલ આભાર |
14:38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |