Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
 
+
|| '''Time'''
|| '''Visual Cue'''
+
 
+
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
 
+
|00:04
|00.04
+
 
+
 
|બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
 
|બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
+
|00:08
|00.08
+
 
+
 
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.  
 
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.  
  
 
|-
 
|-
 
+
|00:28
|00.15
+
 
+
|This script has been contributed by Sneha Deorukhkar and Bhanu Prakash and edited by Monisha Banerjee
+
 
+
|-
+
 
+
|00.28
+
 
+
 
|આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે;  
 
|આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે;  
  
 
|-
 
|-
  
|00.35
+
|00:35
  
|પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે;
+
|પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે;
  
 
|-
 
|-
  
|00.42
+
|00:42
  
|પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે  
+
|પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે  
  
 
|-
 
|-
  
|00.52
+
|00:52
  
|હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસ (આંતરફલક) નાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
+
|હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
  
 
|-
 
|-
  
|00.57
+
|00:57
  
|જો નથી તો અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો.  
+
|જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો.  
  
 
|-
 
|-
  
|01.05
+
|01:05
  
 
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
 
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
Line 61: Line 47:
 
|-
 
|-
  
|01.11
+
|01:11
  
 
|પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ.  
 
|પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ.  
Line 67: Line 53:
 
|-
 
|-
  
|01.17
+
|01:17
  
 
|ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ.
 
|ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ.
Line 73: Line 59:
 
|-
 
|-
  
|01.21
+
|01:21
  
|સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં હેતુ આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.  
+
|સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.  
  
 
|-
 
|-
  
|01.27
+
|01:27
  
|પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબા ખૂણે ડાબું ક્લિક કરો, હોલ્ડ (પકડી રાખવું) કરો અને ડાબી બાજુએ ડ્રેગ (ખસેડવું) કરો.  
+
|પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો.
  
 
|-
 
|-
  
|01.37
+
|01:37
  
|આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોમાંના વિકલ્પોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.  
+
|આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.  
  
 
|-
 
|-
  
|01.42
+
|01:42
  
 
|બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - '''How to Change Window Types in Blender''' જુઓ.  
 
|બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - '''How to Change Window Types in Blender''' જુઓ.  
Line 97: Line 83:
 
|-
 
|-
  
|01.51
+
|01:51
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' (દૃશ્ય) પેનલ છે.  
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' પેનલ છે.  
  
 
|-
 
|-
  
|02.02
+
|02:02
  
|'''Camera''' (કેમેરો) એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.   
+
|'''Camera''' એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.   
  
 
|-
 
|-
  
|02.08
+
|02:08
  
|'''Units''' (એકમો) દૃશ્યમાં વસ્તુઓનું માપ નક્કી કરે છે.   
+
|'''Units''' દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે.   
  
 
|-
 
|-
  
|02.14
+
|02:14
  
|બ્લેન્ડરમાં એનીમેટ કરવાં હેતુ આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.  
+
|બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.  
  
 
|-
 
|-
  
|02.20
+
|02:20
  
|મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' પર સુયોજિત છે.   
+
|મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' થી સુયોજિત છે.   
  
 
|-
 
|-
  
|02.26
+
|02:26
  
|'''Metric''' ને ડાબું ક્લિક કરો. હવે અમારા દૃશ્યમાં તમામ વસ્તુઓ મીટરમાં માપવામાં આવશે.
+
|'''Metric''' પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે.
  
 
|-
 
|-
  
|02.35
+
|02:35
  
|'''Gravity''' પર નજર ફેરવી લઈએ.
+
|'''Gravity''' ને જોઈએ.
  
 
|-
 
|-
  
|02.38
+
|02:38
  
|નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે  
+
|નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે.
  
 
|-
 
|-
  
|02.46
+
|02:46
  
|જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને વસ્તુઓને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
+
|જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
  
 
|-
 
|-
  
|02.52
+
|02:52
  
 
|આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું.   
 
|આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું.   
Line 157: Line 143:
 
|-
 
|-
  
|02.56
+
|02:56
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|03.03
+
|03:03
  
|આ '''World''' (વર્લ્ડ) પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
+
|આ '''World''' પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
  
 
|-
 
|-
  
|03.12
+
|03:12
  
|'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું (પૂર્વદર્શન) ગ્રેડીએન્ટ (ઢાળ) રંગોમાં બદલાઈ જાય છે.
+
|'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે.
  
 
|-
 
|-
  
|03.21
+
|03:21
  
|પરંતુ '''3D''' દેખાવ એવું જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?  
+
|પરંતુ '''3D''' વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?  
  
 
|-
 
|-
  
|03.30
+
|03:30
  
|સક્રીય કેમેરા દેખાવને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો.   
+
|સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો.   
  
 
|-
 
|-
  
|03.36
+
|03:36
  
|બેકગ્રાઉન્ડમાંનો ફેરફાર હવે આપણે જોઈ શકીએ છીએ.   
+
|આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ.   
  
 
|-
 
|-
  
|03.40
+
|03:40
  
|રેન્ડર પ્રદર્શન બંધ કરો.  
+
|રેન્ડર ડિસ્પ્લે બંધ કરો.  
  
 
|-
 
|-
  
|03.46
+
|03:46
  
 
|'''Zenith colour''' પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું.  
 
|'''Zenith colour''' પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું.  
Line 205: Line 191:
 
|-
 
|-
  
|03.58
+
|03:58
  
 
|હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે.
 
|હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે.
Line 211: Line 197:
 
|-
 
|-
  
|04.03
+
|04:03
  
 
|'''World''' પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - '''Ambient Occlusion''', '''environment lighting''', '''Indirect lighting''', '''Gather''', '''Mist''', '''Stars'''.   
 
|'''World''' પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - '''Ambient Occlusion''', '''environment lighting''', '''Indirect lighting''', '''Gather''', '''Mist''', '''Stars'''.   
Line 217: Line 203:
 
|-
 
|-
  
|04.21
+
|04:21
  
|આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે.
+
|આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે.
  
 
|-
 
|-
  
|04.29
+
|04:29
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|04.37
+
|04:37
  
|આ '''Object''' (ઓબજેક્ટ) પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ (વસ્તુ) માટે સુયોજનો છે.
+
|આ '''Object''' પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે.
  
 
|-
 
|-
  
|04.45
+
|04:45
  
|મૂળભૂત રીતે, ક્યુબ (ઘન) એ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો ઘન માટે છે.  
+
|મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે.  
  
 
|-
 
|-
  
|04.54
+
|04:54
  
|'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન (કક્ષામાં ફરવું) અને માપ નક્કી કરે છે.
+
|'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે.
  
 
|-
 
|-
  
|05.04
+
|05:04
  
|'''location''' (લોકેશન) અંતર્ગત '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો.  
+
|'''location''' હેઠળ '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો.  
  
 
|-
 
|-
  
|05.14
+
|05:14
  
|ઘન '''x''' ધરી પર '''1''' યુનિટ (એકમ) જેટલું આગળ ખસે છે.
+
|સમઘન '''x''' ધરી પર '''1''' યુનિટ જેટલું આગળ ખસે છે.
  
 
|-
 
|-
  
|05.20
+
|05:20
  
 
|તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે '''Object''' પેનલ વાપરી શકીએ છીએ.  
 
|તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે '''Object''' પેનલ વાપરી શકીએ છીએ.  
Line 265: Line 251:
 
|-
 
|-
  
|05.28
+
|05:28
  
|બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વેળાએ આ અત્યંત ઉપયોગી છે.   
+
|બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે.   
  
 
|-
 
|-
  
|05.35
+
|05:35
  
|'''3D''' દેખાવમાં '''Camera''' ને જમણું ક્લિક કરો.   
+
|'''3D''' વ્યુંમાં '''Camera''' પર જમણું ક્લિક કરો.   
  
 
|-
 
|-
  
|05.40
+
|05:40
  
|નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' અંતર્ગત સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.  
+
|નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.  
  
 
|-   
 
|-   
  
|05.50
+
|05:50
  
 
|આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે.  
 
|આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે.  
Line 289: Line 275:
 
|-
 
|-
  
|05.55
+
|05:55
  
|આગળ આવનાર સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ.  
+
|આગળનું સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
  
|06.07
+
|06:07
  
|'''Layers''' અંતર્ગત બીજા ચોકઠાંને ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.  
+
|'''Layers''' હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.  
  
 
|-
 
|-
  
|06.13
+
|06:13
  
|આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહે છે.  
+
|આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે.  
  
 
|-
 
|-
  
|06.23
+
|06:23
  
|'''3D''' દેખાવની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાવ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
+
|'''3D''' વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|06.32
+
|06:32
  
|'''show all layers''' પસંદ કરો. '''3D''' દેખાવમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.  
+
|'''show all layers''' પસંદ કરો. '''3D''' વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.  
  
 
|-
 
|-
  
|06.42
+
|06:42
  
 
|જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે '''Layers''' અત્યંત ઉપયોગી છે.
 
|જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે '''Layers''' અત્યંત ઉપયોગી છે.
Line 325: Line 311:
 
|-
 
|-
  
|06.50
+
|06:50
  
|ઓબજેક્ટ પેનલમાં '''Relations''' અંતર્ગત '''Parent''' ને ડાબું ક્લિક કરો.  
+
|ઓબજેક્ટ પેનલમાં '''Relations''' હેઠળ '''Parent''' પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
  
|06.55
+
|06:55
  
 
|'''Parent''' એ તમામ '''3D''' એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે.
 
|'''Parent''' એ તમામ '''3D''' એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે.
Line 337: Line 323:
 
|-
 
|-
  
|07.03
+
|07:03
  
 
|આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું.  
 
|આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું.  
Line 343: Line 329:
 
|-
 
|-
  
|07.10
+
|07:10
  
 
|'''cube''' પસંદ કરો,  
 
|'''cube''' પસંદ કરો,  
Line 349: Line 335:
 
|-
 
|-
  
|07.13
+
|07:13
  
 
|કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે.  
 
|કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે.  
Line 355: Line 341:
 
|-
 
|-
  
|07.16
+
|07:16
  
 
|ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે.  
 
|ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે.  
Line 361: Line 347:
 
|-
 
|-
  
|07.24
+
|07:24
  
|'''3D''' દેખાવમાં ઘનને પસંદ કરવા હેતુ જમણું ક્લિક કરો   
+
|'''3D''' વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.  
  
 
|-
 
|-
  
|07.28
+
|07:28
  
|ભૂરાં હાથાને ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.  
+
|ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.  
  
 
|-
 
|-
  
|07.36
+
|07:36
  
|કેમેરો ઘનની સાથે સાથે ઉપર અને નીચેની તરફ ફરે છે.  
+
|કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે.  
  
 
|-
 
|-
  
|07.44
+
|07:44
  
|ક્યુબ માટે એક નવા સ્થાનની ખાતરી કરવા હેતુ સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.  
+
|ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
  
|07.51
+
|07:51
  
|'''3D''' દેખાવમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાવ.  
+
|'''3D''' વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાઓ.  
  
 
|-
 
|-
  
|08.02
+
|08:02
  
 
|'''Parent''' ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો.  
 
|'''Parent''' ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો.  
Line 397: Line 383:
 
|-
 
|-
  
|08.11
+
|08:11
  
|કેમેરો હવે ક્યુબને પેરેન્ટ નથી.  
+
|કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી.  
  
 
|-
 
|-
  
| 08.15
+
| 08:15
  
|તે '''3D''' દેખાવમાં તેની મૂળ સ્તિથીને દેખાડે છે જયારે કે ક્યુબ નવી અવસ્થામાં રહે છે.   
+
|તે '''3D''' વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે.   
  
 
|-
 
|-
  
|08.22
+
|08:22
  
|એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવું એ ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ (પરિવર્તન) સુયોજનોને બદલતું નથી.  
+
|એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી.  
  
 
|-
 
|-
  
|08.29
+
|08:29
  
|તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' ને આવરી લીધું છે.  
+
|તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' વિષે શીખ્યા.  
  
 
|-
 
|-
  
|08.39
+
|08:39
  
|બચેલા પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેવાશે.  
+
|બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું.  
  
 
|-
 
|-
  
|08.45
+
|08:45
  
|હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. દૃશ્ય એકમોને '''Metric''' (મેટ્રીક)માં બદલો.
+
|હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit  '''Metric''' થી બદલો.
  
 
|-
 
|-
  
|08.52
+
|08:52
  
|વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલી કરો.   
+
|વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલો.   
  
 
|-
 
|-
  
|08.58
+
|08:58
  
|આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
|આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
  
|09.08
+
|09:08
  
 
|આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''', અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''.
 
|આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''', અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''.
Line 451: Line 437:
 
|-
 
|-
  
|09.28
+
|09:28
  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
Line 457: Line 443:
 
|-
 
|-
  
|09.30
+
|09:30
  
|મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે.
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે.
  
 
|-
 
|-
  
|09.33
+
|09:33
  
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
Line 469: Line 455:
 
|-
 
|-
  
|09.38
+
|09:38
  
 
|વધુ વિગત માટે, કૃપા કરી અમને '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 
|વધુ વિગત માટે, કૃપા કરી અમને '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
Line 475: Line 461:
 
|-
 
|-
  
|09.45
+
|09:45
  
 
|અમને જોડાવાબદ્દલ આભાર.
 
|અમને જોડાવાબદ્દલ આભાર.
Line 481: Line 467:
 
|-
 
|-
  
|09.47
+
|09:47
  
 
|અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
 
|અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Latest revision as of 15:35, 28 July 2014

Time Narration
00:04 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00:28 આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે;
00:35 પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel શું છે;
00:42 પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે
00:52 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
00:57 જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
01:05 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01:11 પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ.
01:17 ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ.
01:21 સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.
01:27 પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો.
01:37 આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01:42 બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - How to Change Window Types in Blender જુઓ.
01:51 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ scene પેનલ છે.
02:02 Camera એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.
02:08 Units દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે.
02:14 બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.
02:20 મૂળભૂત રીતે, Unitsnone અને degrees થી સુયોજિત છે.
02:26 Metric પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે.
02:35 Gravity ને જોઈએ.
02:38 નોંધ લો કે ગ્રેવીટીનાં xyz યુનિટો metres per second square માં બદલાઈ ગયા છે.
02:46 જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
02:52 આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું.
02:56 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
03:03 World પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
03:12 Blend Sky પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે.
03:21 પરંતુ 3D વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?
03:30 સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે F12 દબાવો.
03:36 આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ.
03:40 રેન્ડર ડિસ્પ્લે બંધ કરો.
03:46 Zenith colour પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું.
03:58 હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે.
04:03 World પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - Ambient Occlusion, environment lighting, Indirect lighting, Gather, Mist, Stars.
04:21 આ સુયોજનોને lighting in Blender (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે.
04:29 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
04:37 Object પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે.
04:45 મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે.
04:54 Transform એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે.
05:04 location હેઠળ X 0 પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો.
05:14 સમઘન x ધરી પર 1 યુનિટ જેટલું આગળ ખસે છે.
05:20 તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે Object પેનલ વાપરી શકીએ છીએ.
05:28 બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે.
05:35 3D વ્યુંમાં Camera પર જમણું ક્લિક કરો.
05:40 નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં Transform હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.
05:50 આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે.
05:55 આગળનું સુયોજન છે Relations. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે layer (સ્તર) અને parent ને નક્કી કરી શકીએ છીએ.
06:07 Layers હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.
06:13 આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે.
06:23 3D વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે View માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
06:32 show all layers પસંદ કરો. 3D વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.
06:42 જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે Layers અત્યંત ઉપયોગી છે.
06:50 ઓબજેક્ટ પેનલમાં Relations હેઠળ Parent પર ડાબું ક્લિક કરો.
06:55 Parent એ તમામ 3D એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે.
07:03 આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું.
07:10 cube પસંદ કરો,
07:13 કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે.
07:16 ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે.
07:24 3D વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.
07:28 ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.
07:36 કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે.
07:44 ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
07:51 3D વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં Parent પર પાછા જાઓ.
08:02 Parent ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો.
08:11 કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી.
08:15 તે 3D વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે.
08:22 એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી.
08:29 તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel વિષે શીખ્યા.
08:39 બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું.
08:45 હવે, આગળ વધો અને એક નવી Blend (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit Metric થી બદલો.
08:52 વર્લ્ડ રંગને Blend sky લાલ અને કાળામાં બદલો.
08:58 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:08 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09:30 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે.
09:33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
09:38 વધુ વિગત માટે, કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:45 અમને જોડાવાબદ્દલ આભાર.
09:47 અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana