Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
 
||'''Narration'''
 
||'''Narration'''
 
|-
 
|-
| 00:05
+
| 00:04
 
| બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
 
| બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર '''બ્લેન્ડર 2.59''' ને કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું અને '''બ્લેન્ડર 2.59''' મેળવવું આ વિશે આ ટ્યુટોરીયલ છે.  
+
|આ ટ્યુટોરીયલ, '''બ્લેન્ડર 2.59''' કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર '''બ્લેન્ડર 2.59''' કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે.  
  
 
|-
 
|-
| 00:22
+
| 00:21
 
| આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ '''XP''' ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
 
| આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ '''XP''' ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
  
 
|-
 
|-
| 00:38
+
| 00:37
| તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું '''ફાયરફોક્સ 3.09''' વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, '''www.blender.org''' ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.  
+
| ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું '''ફાયરફોક્સ 3.09''' વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, '''www.blender.org''' ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.  
  
 
|-
 
|-
| 00:55
+
| 00:54
 
| આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.  
 
| આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.  
  
 
|-
 
|-
| 01:02
+
| 01:01
 
| બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
 
| બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
  
Line 36: Line 36:
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
| આપણને ડાઉનલોડ પુષ્ઠ પર લઇ જવાં હેતુ આપણે આ લીંક પર ક્લિક કરીશું.  
+
| ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું.  
  
 
|-
 
|-
| 01:23
+
| 01:22
| જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરની '''latest stable version''' (નવીનતમ સ્થિર આવૃત્તિ) છે.  
+
| જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું '''latest stable version''' છે.  
  
 
|-
 
|-
| 01:29
+
| 01:28
| તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર (સંસ્થાપક).
+
| તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર.
  
 
|-
 
|-
| 01:40
+
| 01:39
| જે કઈ તમારા મશીનને લાગુ પડે છે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.  
+
| તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.  
  
 
|-
 
|-
| 01:45
+
| 01:44
 
| '''32 બીટ''' અને '''64 બીટ''' સીસ્ટમો વિશે સમજવાં માટે, '''Blender Hardware Requirements''' પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.  
 
| '''32 બીટ''' અને '''64 બીટ''' સીસ્ટમો વિશે સમજવાં માટે, '''Blender Hardware Requirements''' પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.  
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ એક અર્કાઇવ પણ પૂરી પાડે છે.   
+
| વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે.   
  
 
|-
 
|-
| 02:02
+
| 02:01
| બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલોને આ અર્કાઇવ સમાવે છે.   
+
| બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે.   
  
 
|-
 
|-
| 02:07
+
| 02:06
| તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરીને બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.   
+
| તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.   
  
 
|-
 
|-
Line 79: Line 79:
  
 
|-
 
|-
| 02:32
+
| 02:31
 
| એક આઈકોન ડેસ્કટોપ પર, અને '''.blend''' ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
 
| એક આઈકોન ડેસ્કટોપ પર, અને '''.blend''' ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
  
 
|-
 
|-
| 02:41
+
| 02:40
| ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,   
+
| જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,   
  
 
|-
 
|-
Line 92: Line 92:
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| હવે જો હું મારી મશીન માટે, એક અર્કાઇવને વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.  
+
| હવે જો હું મારા મશીન માટે, અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.  
  
 
|-
 
|-
Line 104: Line 104:
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
| અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બીજા બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.  
+
| અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.  
  
 
|-
 
|-
Line 116: Line 116:
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર અવલંબે છે.  
+
| ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે.  
  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| તે પૂર્ણ થાય ત્યાં સુધી કૃપા કરીને રાહ જુઓ.
+
| તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં, પહેલાં '''download'''  પર જમણું ક્લિક કરો.  
+
| અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે, પહેલાં '''download'''  પર જમણું ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| '''Open containing folder''' પર ડાબું ક્લિક કરો. '''zip''' પર ડાબું ક્લિક બે વાર કરો.   
+
| '''Open containing folder''' પર ડાબું ક્લિક કરો. '''zip''' પર બે વાર ડાબું ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| તે એક અર્કાઇવરમાં ખુલશે જેમ કે '''Winzip''', જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
+
| તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે '''Winzip''', જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| '''EXTRACT''' પર ડાબું ક્લિક કરો યાદીમાંથી તમારું લક્ષ્યસ્થાન ફોલ્ડર પસંદ કરો.
+
| '''EXTRACT''' પર ડાબું ક્લિક કરો, યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| હું '''My Documents''' માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. '''Extract''' ડાબું ક્લિક કરો   
+
| હું '''My Documents''' માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. '''Extract''' પર ડાબું ક્લિક કરો   
  
 
|-
 
|-
 
| 04:42  
 
| 04:42  
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.  
+
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.  
  
 
|-
 
|-
Line 152: Line 152:
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| ફોલ્ડરને ખોલવા હેતુ બે વાર ડાબું ક્લિક કરો. '''Blender executable''' ને બે વાર ડાબું ક્લિક કરો.
+
| ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો. '''Blender executable''' ને બે વાર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 160: Line 160:
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.  
+
| આ વિશે ચિંતા ન કરો. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.  
  
 
|-
 
|-
Line 168: Line 168:
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| પુષ્ઠની ઉપરની બાજુએ '''Download''' પર ક્લિક કરો. આ અમને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
+
| પુષ્ઠની ઉપરની બાજુએ '''Download''' પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
| મારી મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
+
| મારા મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
  
 
|-
 
|-
Line 180: Line 180:
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
| પ્રદર્શન ની સરળતા માટે, મેં પહેલાથી જ મારી મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.  
+
| સરળ પ્રદર્શન માટે, મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.  
  
 
|-
 
|-
Line 192: Line 192:
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો.
+
| આ વિશે ચિંતા ન કરો. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| તો '''Blender Setup Wizard''' આવું દેખાય છે.  
+
| '''Blender Setup Wizard''' આવું દેખાય છે.  
  
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
| અહીં '''Next''' પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલે લઇ જશે.   
+
| અહીં '''Next''' પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે.   
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| આમ ઘણાં સોફ્ટવેરની સાથે, ઈંસ્ટોલર એક '''License Agreement'''  દર્શાવે છે.   
+
| મોટા ભાગના સોફ્ટવેર સાથે, ઈંસ્ટોલર એક '''License Agreement'''  દર્શાવે છે.   
  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
| બાકી બચેલ એગ્રીમેન્ટ ને જોવા હેતુ '''page down''' દબાવો.
+
| બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે '''page down''' દબાવો.
  
 
|-
 
|-
Line 220: Line 220:
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
| તમને બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં હેતુ આ '''License Agreement''' ને સ્વીકારવું જ પડશે.   
+
| બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ '''License Agreement''' સ્વીકારવું જરૂરી છે.   
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| હવે ચાલુ રાખવા માટે '''I agree''' બટનને ક્લિક કરો.  
+
| હવે ચાલુ રાખવા માટે '''I agree''' બટન ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા હેતુ ઘટકોની પસંદગી બદ્દલ પરવાનગી આપે છે.  
+
| આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે.  
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
| હું સલાહ આપું છું  કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા હેતુ '''next''' બટન દબાવો.
+
| હું સલાહ આપું છું  કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે '''next''' બટન દબાવો.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદગી હેતુ વિકલ્પ છે.  
+
| તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે.  
  
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
| મૂળભૂત રીતે '''Program Files''' ફોલ્ડર પસંદ થયેલ છે  
+
| મૂળભૂત રીતે '''Program Files''' ફોલ્ડર પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને '''Install''' બટનને દબાવો.
+
| જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને '''Install''' બટન દબાવો.
  
 
|-
 
|-
Line 260: Line 260:
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
| બ્લેન્ડર તમારી મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે  
+
| બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે  
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
| '''Run Blender checkbox''' પસંદગી થયેલ રાખો.
+
| '''Run Blender checkbox''' પસંદ થયેલ રાખો.
  
 
|-
 
|-
Line 272: Line 272:
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
| બ્લેન્ડર રન થવું આપમેળે શરૂ થવું જોઈએ.
+
| બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
| બ્લેન્ડર બાયનરીને મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રીમાં પૂરી પાડીને,   
+
| આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે,   
  
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
| બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધે સીધું બોક્સની બહાર રન થશે.  
+
| બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે.  
  
 
|-
 
|-
Line 288: Line 288:
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરી શકાય.  
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું.  
  
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
| હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારી મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત કરો અને રન કરો.   
+
| હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો.   
  
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-

Latest revision as of 12:46, 12 July 2013

Time Narration
00:04 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ, બ્લેન્ડર 2.59 કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડર 2.59 કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે.
00:21 આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ XP ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
00:37 ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું ફાયરફોક્સ 3.09 વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.
00:54 આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.
01:01 બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
01:05 બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે.
01:10 અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક Download Blender લીંક છે.
01:15 ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું.
01:22 જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું latest stable version છે.
01:28 તમારી પાસે અહીં બે વિકલ્પો છે - 32 બીટ અથવા 64 બીટ ઈંસ્ટોલર.
01:39 તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.
01:44 32 બીટ અને 64 બીટ સીસ્ટમો વિશે સમજવાં માટે, Blender Hardware Requirements પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.
01:56 વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે.
02:01 બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે.
02:06 તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.
02:15 ચાલો હું આ સમજાવવું
02:17 ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે -
02:22 ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને C DRIVE Program Files માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે,
02:31 એક આઈકોન ડેસ્કટોપ પર, અને .blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
02:40 જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,
02:49 જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે.
02:54 હવે જો હું મારા મશીન માટે, અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.
03:02 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે.
03:10 જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 3.09 છે.
03:17 અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.
03:24 તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો.
03:27 લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે.
03:45 ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે.
03:49 તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
04:03 અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે, પહેલાં download પર જમણું ક્લિક કરો.
04:09 Open containing folder પર ડાબું ક્લિક કરો. zip પર બે વાર ડાબું ક્લિક કરો.
04:17 તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે Winzip, જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
04:25 EXTRACT પર ડાબું ક્લિક કરો, યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
04:33 હું My Documents માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. Extract પર ડાબું ક્લિક કરો
04:42 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.
04:56 હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો.
05:01 ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો. Blender executable ને બે વાર ડાબું ક્લિક કરો.
05:09 વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified.
05:15 આ વિશે ચિંતા ન કરો. ફક્ત Run બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.
05:28 હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ.
05:35 પુષ્ઠની ઉપરની બાજુએ Download પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
05:44 મારા મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
05:49 તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે.
06:04 સરળ પ્રદર્શન માટે, મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.
06:12 હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો.
06:23 વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified.
06:29 આ વિશે ચિંતા ન કરો. ફક્ત Run બટન પર ક્લિક કરો.
06:36 Blender Setup Wizard આવું દેખાય છે.
06:40 અહીં Next પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે.
06:48 મોટા ભાગના સોફ્ટવેર સાથે, ઈંસ્ટોલર એક License Agreement દર્શાવે છે.
06:54 બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે page down દબાવો.
07:08 હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું.
07:11 નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે.
07:15 બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ License Agreement સ્વીકારવું જરૂરી છે.
07:22 હવે ચાલુ રાખવા માટે I agree બટન ક્લિક કરો.
07:28 આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે.
07:33 હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે next બટન દબાવો.
07:42 તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે.
07:48 મૂળભૂત રીતે Program Files ફોલ્ડર પસંદ થયેલ છે.
07:51 જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને Install બટન દબાવો.
08:05 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે.
08:11 સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે.
08:34 અહીં બ્લેન્ડર સેટ અપ સમાપ્ત થાય છે.
08:36 બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે
08:40 Run Blender checkbox પસંદ થયેલ રાખો.
08:43 Finish બટન દબાવો.
08:46 બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ.
08:53 આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે,
08:58 બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે.
09:04 કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી.
09:11 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું.
09:20 હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો.
09:29 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:37 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in,
09:46 અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે
10:01 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
10:06 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:14 અમને જોડાવાબદ્દલ આભાર.
10:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali