Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
 
||'''Narration'''
 
||'''Narration'''
 
|-
 
|-
| 00:05
+
| 00:04
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.  
+
| બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|00:08
+
| 00:08
|These tutorial is about  getting blender2.59 and how to install and run Blender 2.59 on the Windows Operating System.આ ટ્યુટોરીયલ 2.59 બ્લેન્ડર ને કેવી રીતે મેળવવું અને 2.59બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત અને રન કરવુંતે વિષે છે.  
+
|આ ટ્યુટોરીયલ, '''બ્લેન્ડર 2.59''' કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર '''બ્લેન્ડર 2.59''' કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે  છે.  
  
 
|-
 
|-
|00:22
+
| 00:21
| આ ટ્યુટોરીયલ માટે હું વિન્ડો XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
+
| આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ '''XP''' ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
  
 
|-
 
|-
| 00:38
+
| 00:37
|તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો.હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરી રહી છુ.એડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો
+
| ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું '''ફાયરફોક્સ 3.09''' વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, '''www.blender.org''' ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.
  
 
|-
 
|-
|00:55
+
| 00:54
|આ તમને અધિકૃત બ્લેન્ડર વેબસાઇટ પર લેવી જોઈએ.
+
| આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.  
  
 
|-
 
|-
| 01:02
+
| 01:01
|બ્લેન્ડર મફત અને ઓપન સોર્સ છે.
+
| બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
  
 
|-
 
|-
|01:05
+
| 01:05
| સંસ્થાપક અથવા સોર્સ કોડ બ્લેન્ડર વેબસાઇટ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
+
| બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
|01:10
+
| 01:10
| પૃષ્ઠના હેડરની નીચે જમણી બાજુ પર લીન્ક ડાઉનલોડ કરવા માટેઅહી છે. .  
+
| અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક '''Download Blender''' લીંક છે.
  
 
|-
 
|-
|01:15
+
| 01:15
|We shall click on this link to take us to the download page.  
+
| ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું.  
  
 
|-
 
|-
|01:23
+
| 01:22
| As you can see, this is the latest stable version of Blender.
+
| જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું '''latest stable version''' છે.  
  
 
|-
 
|-
| 01:29
+
| 01:28
| You have two options here - a 32 bit or 64 bit installer.  
+
| તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર.
 +
 
 
|-
 
|-
|01:40
+
| 01:39
|You can download any one depending on which is applicable to your machine.  
+
| તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.  
 +
 
 
|-
 
|-
|01:45
+
| 01:44
|To understand about 32-BIT and 64-BIT systems, see our Tutorial on Blender Hardware Requirements.
+
| '''32 બીટ''' અને '''64 બીટ''' સીસ્ટમો વિશે સમજવાં માટે, '''Blender Hardware Requirements''' પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.  
 +
 
 
|-
 
|-
|01:56
+
| 01:56
| The website also provides a zipped archive of the Blender program files.  
+
| વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે.
 +
 
 
|-
 
|-
|02:02
+
| 02:01
|This archive contains all files required to run Blender.  
+
| બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે.
  
 
|-
 
|-
|02:07
+
| 02:06
|You would need to unzip and extract the files to a folder of your choice and run the Blender executable.
+
| તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
Let me demonstrate
+
| ચાલો હું આ સમજાવવું
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| The main difference between installer and archive is that -  
+
| ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે -
  
 
|-
 
|-
|02:22
+
| 02:22
|The installer places the Blender application files in C DRIVE "Program Files" and sets up an icon in the start menu,  
+
| ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને '''C DRIVE Program Files''' માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે,
  
 
|-
 
|-
|02:32
+
| 02:31
|an icon on the desktop, and opens .blend files with blender by default; while -
+
| એક આઈકોન ડેસ્કટોપ પર, અને '''.blend''' ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
  
 
|-
 
|-
|02:41
+
| 02:40
|the zip archive has all the application files and the executable Blender file in one single folder,  
+
| જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,
  
 
|-
 
|-
|02:49
+
| 02:49
|which can be copied to any drive on the computer.
+
| જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે.
  
 
|-
 
|-
| 02:54
+
| 02:54
| Now if I want to use the archive, for my machine, I need 32-Bit archive.  
+
| હવે જો હું મારા મશીન માટે, અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.  
 +
 
 
|-
 
|-
|03:02
+
| 03:02
|Left click on the download link for the 32-Bit archive and download starts.  
+
| 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે.
 +
 
 
|-
 
|-
|03:10
+
| 03:10
|As I said before, my internet browser is Firefox 3.09.  
+
| જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર '''ફાયરફોક્સ 3.09''' છે.
 +
 
 
|-
 
|-
|03:17
+
| 03:17
|The download steps shown here are similar in all other internet browsers.
+
| અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.  
  
 
|-
 
|-
| 03:24
+
| 03:24
| You can see here the download progress.  
+
| તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો.  
 +
 
 
|-
 
|-
|03:27
+
| 03:27
|This horizontal download bar with the green vertical strips shows how much download is done.  
+
| લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે.  
  
 
|-
 
|-
| 03:45
+
| 03:45
| The download speed depends on your internet connection.  
+
| ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે.  
 +
 
 
|-
 
|-
|03:49
+
| 03:49
|Please wait until it is completed.
+
| તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| To extract the archive, first right click on the download.  
+
| અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે, પહેલાં '''download'''  પર જમણું ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
|04:09
+
| 04:09
|Left click Open containing folder. Left double click on the zip.  
+
| '''Open containing folder''' પર ડાબું ક્લિક કરો. '''zip''' પર બે વાર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
|04:17
+
| 04:17
|It will open in an archiver like Winzip, which is installed by default on any windows machine.
+
| તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે '''Winzip''', જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| Left click on “EXTRACT” Choose your destination folder from the list.
+
| '''EXTRACT''' પર ડાબું ક્લિક કરો, યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
  
 
|-
 
|-
|04:33
+
| 04:33
| I am extracting to My Documents. Left Click “Extract”
+
| હું '''My Documents''' માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. '''Extract''' પર ડાબું ક્લિક કરો 
  
 
|-
 
|-
 
| 04:42  
 
| 04:42  
| This progress bar with the green strips shows how much extraction is done.  
+
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.  
  
 
|-
 
|-
| 04:56
+
| 04:56
| Now you can see the extracted folder on your screen.  
+
| હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો.  
 +
 
 
|-
 
|-
|05:01
+
| 05:01
|Left double click to open the folder. Left double click the Blender executable.  
+
| ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો. '''Blender executable''' ને બે વાર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
| 05:09
+
| 05:09
| Windows throws up a security warning - the publisher could not be verified.  
+
| વિંડોવ્ઝ એક '''security warning'''  દર્શાવે છે - '''the publisher could not be verified'''.  
 +
 
 
|-
 
|-
|05:15
+
| 05:15
|This is nothing to worry about. Just click on the button ‘Run’. You are good to go.
+
| આ વિશે ચિંતા ન કરો. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.  
  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| Now if you want to use the installer, lets go back to the Blender Website.  
+
| હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ.  
 +
 
 
|-
 
|-
|05:35
+
| 05:35
|Click on Download at the top of the page. This takes us back to the download page.  
+
| પુષ્ઠની ઉપરની બાજુએ '''Download''' પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
  
 
|-
 
|-
| 05:44
+
| 05:44
| For my machine, I need 32-Bit installer.
+
| મારા મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
  
 
|-
 
|-
|05:49
+
| 05:49
| So I left click on the download link for 32-Bit Installer and download starts.  
+
| તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે.
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
| For ease of demonstration I have already downloaded the installer from the Blender website onto my machine.  
+
| સરળ પ્રદર્શન માટે, મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.  
  
 
|-
 
|-
|06:12
+
| 06:12
|I shall now walk you through the installation steps. Left Double click the installer.  
+
| હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 06:23
+
| 06:23
| Windows shows a security warning - the publisher could not be verified.
+
| વિંડોવ્ઝ એક '''security warning'''  દર્શાવે છે - '''the publisher could not be verified'''.
  
 
|-
 
|-
|06:29
+
| 06:29
| This is nothing to worry about. Just click on the button ‘Run’.
+
| આ વિશે ચિંતા ન કરો. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
So this is what the Blender Setup Wizard looks like.  
+
'''Blender Setup Wizard''' આવું દેખાય છે.  
  
 
|-
 
|-
|06:40
+
| 06:40
|Click on Next here to take you to the next step in the installation process.
+
| અહીં '''Next''' પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે.
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| As with most softwares, the installer shows a License Agreement.  
+
| મોટા ભાગના સોફ્ટવેર સાથે, ઈંસ્ટોલર એક '''License Agreement'''  દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
|06:54
+
| 06:54
|Press page down to see the rest of the agreement.
+
| બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે '''page down''' દબાવો.
 +
 
 
|-
 
|-
|07:08
+
| 07:08
| I advise you to read this thoroughly.
+
| હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું.
 +
 
 
|-
 
|-
|07:11
+
| 07:11
| Do note that Blender is free and open source.
+
| નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે.  
 +
 
 
|-
 
|-
|07:15
+
| 07:15
| You must accept this License Agreement to install Blender.  
+
| બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ '''License Agreement''' સ્વીકારવું જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| Now click on the ‘I agree’ button to continue.
+
| હવે ચાલુ રાખવા માટે '''I agree''' બટન ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 07:28
+
| 07:28
| This next step allows you to choose components to install.
+
| આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે.  
  
 
|-
 
|-
|07:33
+
| 07:33
| I advise you to install all the components selected by default and hit the next button to continue the installation.
+
| હું સલાહ આપું છું  કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે '''next''' બટન દબાવો.
  
 
|-
 
|-
| 07:42
+
| 07:42
| So here you have the option to Choose Install location for Blender.  
+
| તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે.  
 +
 
 
|-
 
|-
|07:48
+
| 07:48
|By default the ‘Program Files’ folder is selected
+
| મૂળભૂત રીતે '''Program Files''' ફોલ્ડર પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
|07:51
+
| 07:51
| which is a good location to install Blender so go ahead and hit the ‘Install’ button.
+
| જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને '''Install''' બટન દબાવો.
  
 
|-
 
|-
| 08:05
+
| 08:05
| This progress bar with the green strips shows how much of the installation is completed.  
+
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
|08:11
+
| 08:11
|Usually it takes less than a minute to complete.
+
| સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે.
  
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
| This completes the Blender Setup.  
+
| અહીં બ્લેન્ડર સેટ અપ  સમાપ્ત થાય છે.
 +
 
 
|-
 
|-
|08:36
+
| 08:36
|Blender has been installed on your machine
+
| બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે
  
 
|-
 
|-
|08:40
+
| 08:40
| Keep the ‘Run Blender’ checkbox selected.  
+
| '''Run Blender checkbox''' પસંદ થયેલ રાખો.
  
 
|-
 
|-
|08:43
+
| 08:43
|Hit the Finish button.
+
| '''Finish''' બટન દબાવો.
  
 
|-
 
|-
|08:46
+
| 08:46
| Blender should automatically start running.
+
| બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
| Provided the Blender binary is in the original extracted directory,
+
| આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે,
  
 
|-
 
|-
|08:58
+
| 08:58
| Blender will run straight out of the box without additional dependencies.  
+
| બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે.  
  
 
|-
 
|-
|09:04
+
| 09:04
|No system libraries or system preferences are altered.
+
| કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી.  
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
| So in this tutorial, we have learnt how to install Blender on a Windows operating system.
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું.  
  
 
|-
 
|-
| 09:20
+
| 09:20
Now try to download Blender from the Blender website and install and run Blender on your machine.
+
| હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો.  
  
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
|09:37
+
| 09:37
| More information on the same is available at the following links oscar.iitb.ac.in,  
+
| આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''',  
  
 
|-
 
|-
|09:46
+
| 09:46
|and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''.  
 +
 
 
|-
 
|-
|09:56
+
| 09:56
|The Spoken Tutorial Project conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે
  
 
|-
 
|-
|10:01
+
| 10:01
|also gives certificates to those who pass an online test.
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
 +
 
 
|-
 
|-
|10:06
+
| 10:06
| For more details, please contact contact@spoken-tutorial.org.
+
| વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 +
 
 
|-
 
|-
|10:14
+
| 10:14
|Thanks for joining us
+
| અમને જોડાવાબદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 12:46, 12 July 2013

Time Narration
00:04 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ, બ્લેન્ડર 2.59 કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડર 2.59 કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે.
00:21 આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ XP ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
00:37 ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું ફાયરફોક્સ 3.09 વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.
00:54 આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.
01:01 બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
01:05 બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે.
01:10 અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક Download Blender લીંક છે.
01:15 ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું.
01:22 જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું latest stable version છે.
01:28 તમારી પાસે અહીં બે વિકલ્પો છે - 32 બીટ અથવા 64 બીટ ઈંસ્ટોલર.
01:39 તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.
01:44 32 બીટ અને 64 બીટ સીસ્ટમો વિશે સમજવાં માટે, Blender Hardware Requirements પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.
01:56 વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે.
02:01 બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે.
02:06 તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.
02:15 ચાલો હું આ સમજાવવું
02:17 ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે -
02:22 ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને C DRIVE Program Files માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે,
02:31 એક આઈકોન ડેસ્કટોપ પર, અને .blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
02:40 જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,
02:49 જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે.
02:54 હવે જો હું મારા મશીન માટે, અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.
03:02 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે.
03:10 જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 3.09 છે.
03:17 અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.
03:24 તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો.
03:27 લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે.
03:45 ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે.
03:49 તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
04:03 અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે, પહેલાં download પર જમણું ક્લિક કરો.
04:09 Open containing folder પર ડાબું ક્લિક કરો. zip પર બે વાર ડાબું ક્લિક કરો.
04:17 તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે Winzip, જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
04:25 EXTRACT પર ડાબું ક્લિક કરો, યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
04:33 હું My Documents માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. Extract પર ડાબું ક્લિક કરો
04:42 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.
04:56 હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો.
05:01 ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો. Blender executable ને બે વાર ડાબું ક્લિક કરો.
05:09 વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified.
05:15 આ વિશે ચિંતા ન કરો. ફક્ત Run બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.
05:28 હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ.
05:35 પુષ્ઠની ઉપરની બાજુએ Download પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
05:44 મારા મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
05:49 તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે.
06:04 સરળ પ્રદર્શન માટે, મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.
06:12 હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો.
06:23 વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified.
06:29 આ વિશે ચિંતા ન કરો. ફક્ત Run બટન પર ક્લિક કરો.
06:36 Blender Setup Wizard આવું દેખાય છે.
06:40 અહીં Next પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે.
06:48 મોટા ભાગના સોફ્ટવેર સાથે, ઈંસ્ટોલર એક License Agreement દર્શાવે છે.
06:54 બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે page down દબાવો.
07:08 હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું.
07:11 નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે.
07:15 બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ License Agreement સ્વીકારવું જરૂરી છે.
07:22 હવે ચાલુ રાખવા માટે I agree બટન ક્લિક કરો.
07:28 આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે.
07:33 હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે next બટન દબાવો.
07:42 તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે.
07:48 મૂળભૂત રીતે Program Files ફોલ્ડર પસંદ થયેલ છે.
07:51 જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને Install બટન દબાવો.
08:05 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે.
08:11 સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે.
08:34 અહીં બ્લેન્ડર સેટ અપ સમાપ્ત થાય છે.
08:36 બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે
08:40 Run Blender checkbox પસંદ થયેલ રાખો.
08:43 Finish બટન દબાવો.
08:46 બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ.
08:53 આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે,
08:58 બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે.
09:04 કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી.
09:11 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું.
09:20 હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો.
09:29 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:37 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in,
09:46 અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે
10:01 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
10:06 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:14 અમને જોડાવાબદ્દલ આભાર.
10:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali