Difference between revisions of "Linux/C2/Installing-Software-16.04/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 |- || '''Time''' || '''Narration''' |- || 00:01 || '''Ubuntu Linux 16.04 ''' ઓપરેટિંગ સિસ્ટમમાં સોફ્ટવેર...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
|| 04:16 | || 04:16 | ||
− | || '''Software | + | || '''Software & Updates''' વિન્ડો સ્ક્રીન પે દ્રશ્યમાન થાય છે. |
|- | |- |
Latest revision as of 18:45, 30 July 2019
Time | Narration |
00:01 | Ubuntu Linux 16.04 ઓપરેટિંગ સિસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પરના સ્પોકન ટ્યૂટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Ubuntu Linux 16.04 Operating System માં ટર્મિનલ નો ઉપયોગ કરીને સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. |
00:21 | Synaptic Package Manager અને Ubuntu Software Center |
00:27 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 16.04 Operating System. |
00:34 | આ ટ્યુટોરીયલમાં આગળ વધતા પહેલા તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. |
00:39 | સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે તમે System Administrator અથવા તમને Administrator rights હોવા જોઈએ. |
00:46 | Synaptic Package Manager એ a p t માટે ગ્રાફિકલ પ્રોગ્રામ છે. |
00:51 | apt-get command line યુટીલીટી માટે GUI . |
00:57 | Ubuntu Linux 16.04. માં મૂળભૂત રીતે Synaptic Package Manager એ પહેલાથી જ ઇન્સ્ટોલ હોતું નથી. |
01:05 | તો ચાલો તેને terminal દ્વારા કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે શીખીએ. |
01:10 | ચાલો એક સાથે Ctrl, Alt અને T કી દાબીને ટર્મિનલ ખોલીએ. |
01:18 | હવે ટાઈપ કરો terminal sudo space a p t hyphen get space install space s y n a p
અને Tab કી દબાવો. |
01:34 | s y n a p. સાથે શરુ થયેલા software યાદી થાય છે. |
01:40 | હવે શબ્દ synaptic. ને પૂર્ણ કરો.
અને Enter. દબાવો. |
01:46 | તમને 'administrator password માટે પૂછે છે. |
01:51 | તમારો admin password. ટાઈપ કરો. |
01:54 | terminal માં password ટાઈપ કરતી વખતે તે આપણને દેખાતો નથી, તો તે ધ્યાનથી ટાઈપ કરો. |
02:02 | Enter. દબાવો. |
02:04 | હવે terminal ઇન્સ્ટોલ કરવા માટે packages ની યાદી પ્રદર્શિત કરે છે. |
02:09 | ડાઉનલોડ કરવા વળી ફાઈલ સાઈઝની માહિત અને ઇન્સ્ટોલ કર્યા પછી ડિસ્કની જગ્યાની માહિતી આપે છે.
|
02:17 | પુષ્ટિ માટે Y દબાવો. |
02:19 | Enter. દબાવો. |
02:22 | હવે ઈન્સ્ટોલેશન શરુ થાય છે. તે તમારા ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે ,આ પૂર્ણ થવા માટે અમુક સમય લેશે. |
02:31 | હવે આપણે Synaptic Package Manager ને સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કર્યું છે. |
02:36 | ચાલો ટર્મિનલ બંધ કરીએ. |
02:39 | ઈન્સ્ટોલેશન ને કન્ફ્રર્મ કરવા માટે Dash home પર જાવ. search bar માં ટાઈપ કરો synaptic. |
02:46 | આપણે શોધ યાદીના પરિણામમાં Synaptic Package Manager icon જોઈ શકીએ છીએ. |
02:51 | હવે Synaptic Package Manager નો ઉપયોગ કરીને સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવી રીતે કરવું તે શીખીએ. |
02:57 | Synaptic Package Manager icon પર ક્લિક કરીએ. |
03:01 | password માટે પૂછતો એક પુષ્ટિકરણ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:06 | ચાલો admin password ટાઈપ કરો અને Enter દબાવો. |
03:10 | જયારે આપણે Synaptic Package Manager નો ઉપયોગ પહેલી વાર કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:17 | આ ડાઈલોગબોક્સ Synaptic Package Manager નો ઉપયોગ કેવી રીતે કરવો તે માહિતી ધરાવે છે. |
03:23 | આ ડાઈલોગ બોક્સ ને બંધ કરવા માટે Close બટન પર ક્લિક કરો |
03:27 | ચાલો Synaptic Package Manager. માં Proxy અને Repository ને કોન્ફીગર કરીએ. |
03:33 | application અથવા package ને ઇન્સ્ટોલ કેવા પહેલા આપણે આને કરવું પડશે. |
03:38 | Settings પર જાવ અને Preferences પર ક્લિક કરો. |
03:42 | અહીં Preferences વિન્ડો માં ઘણા ટેબો છે, જે સ્ક્રીન પર દ્રશ્યમાન છે. |
03:48 | Proxy settings ને કોન્ફીગર કરવા માટે Network પર ક્લિક કરો. |
03:52 | Proxy Server સર્વરમાં બે વિકલ્પો છે Direct Connection અને Manual Proxy. |
04:00 | હું Direct Connection. નો ઉપયોગ કરીશ.
તમે તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો. |
04:06 | વિન્ડો ને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
04:11 | હવે ફરીથી Setting પર જાવ અને Repositories પર ક્લિક કરો. |
04:16 | Software & Updates વિન્ડો સ્ક્રીન પે દ્રશ્યમાન થાય છે. |
04:20 | અહીં Ubuntu software. ને ડાઉનલોડ કરવાં માટે ઘણા સ્ત્રોતો છે. |
04:24 | ડ્રોપ ડાઉન મેનુ પરથી Download પર ક્લિક કરો અને repositories ની યાદી જોવા માટે માઉસનું બટન પકડી રાખો. |
04:31 | Other આપણે સમગ્ર વિશ્વમાં ના servers ની યાદી બતાડે છે. |
04:36 | આ વિન્ડો ને બંધ કરવા માટે નીચે બાજુએ Cancel બટન પર ક્લિક કરો. |
04:41 | અહીં બતાડ્યા પ્રમાણે હું Server for India પસંદ કરીશ. |
04:45 | Software Sources વિન્ડો ને બંધ કરવા માટે હું Close બટન પર ક્લિક કરો. |
04:50 | જો તમે Synaptic Package Manager નો પહેલી વાર ઉપયોગ કરી રહ્યા છો તમને packages ને રિલોડ કરવાની જરૂરિયાત છે. |
04:57 | આવું કરવા માટે ટુલબાર પર Reload બટન પર ક્લિક કરો. |
05:02 | આ અમુક સમય લાગી શકે છે. |
05:05 | અહીં જુઓ. આપણે જોઈ શકીએ છીએ કે packages એ ઇન્ટરનેટ દ્વારા ટ્રાન્સફર થયું અને અપડેટ થયું છે. |
05:13 | હું ઉદાહરણ તરીકે VLC player ને ઇન્સ્ટોલ કરીશ. |
05:18 | ચાલો Search field, જે ટૂલબાર માં ઉપલબ્ધ છે તે પર જઈએ. |
05:23 | Search ડાઈલોગ બોક્સમાં ટાઈપ કરો vlc અને ત્યારબાદ Search બટન પર ક્લિક કરો. |
05:29 | અહીં આપણે યાદી થયેલ બધા VLC packages જોઈ શકીએ છીએ. |
05:34 | VLC package ને પસંદ કરવા માટે ચેક બોક્સ પર જમણું ક્લિક કરો.
મેનુ જે દેખાય રહ્યું છે તેમાંથી Mark for installation વિકલ્પ પસંદ કરો. |
05:45 | એક ડાઈલોગ બોક્સ ખુલે છે જે બધી repository packages. યાદી દેખાડે છે. |
05:51 | dependencies packages ને આપમેળે માર્ક કરવા માટે Mark બટન પર ક્લિક કરો. |
05:57 | ટૂલબાર પર જાવ અને Apply બટન પર ક્લિક કરો. |
06:01 | Summary વિન્ડો ખુલે છે જે packages ને ઇન્સ્ટોલ કરવાના છે તેને બતાડે છે. |
06:07 | ઈન્સ્ટોલેશન ને શુરુ કરવા માટે નીચે Apply બટન પર ક્લિક કરો. |
06:12 | ઈન્સ્ટોલેશન ની પ્રક્રિયા માટે અમુક સમય લાગશે. |
06:16 | આ ઇન્સ્ટોલ થનાર packages ની સાઈઝ પર નિર્ભર છે. |
06:21 | જેમજ ઈન્સ્ટોલેશન પૂર્ણ થાય છે Applying Changes વિન્ડો બંધ થયી જશે. |
06:27 | Synaptic Package Manager વિન્ડો ને બંધ કરો. |
06:31 | ચાલો હવે ચકાસીએ કે VLC player સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયું છે કે નહીં. |
06:37 | Dash home પર જાવ. |
06:39 | search bar, માં ટાઈપ કરો vlc. |
06:42 | દ્રશ્યમાન યાદી માં આપણે VLC icon જોઈ શકીએ છીએ. તેને ખોલવા માટે તે પર ક્લિક કરો. |
06:49 | તેજ રીતે આપણે Synaptic Package Manager. નો ઉપયોગ કરીને અન્ય applications ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. |
06:56 | હવે આગળ આપણે શીખીશું કે Ubuntu Software Center. દ્વારા કેવી રીતે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું. |
07:02 | Ubuntu Software Centre એ એક application છે જે આપણને Ubuntu Linux OS પર સોફ્ટવેરને મેનેજ કરવાની પરવાનગી આપે છે. |
07:10 | તમે તેને સોફ્ટવેર સર્ચ,ડાઉનલોડ, ઇન્સ્ટોલ, અપડેટ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગ કરી શકો છો. |
07:17 | તે તમને software ઉપયોગ કર્યા પહેલા તે વિષે માહિતી પણ આપે છે. |
07:23 | Ubuntu Software Center ને ખોલવા માટે launcher પર જાવ. |
07:27 | Ubuntu Software. આઇકન પર ક્લિક કરો |
07:31 | Ubuntu Software Centre વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
07:35 | ઉપરની બાજુએ આપણે 3 ટેબ જોઈ શકીએ છીએ - All, Installed અને Updates |
07:42 | All ટેબ પર ક્લિક કરો. |
07:44 | આપણે ઉપરની બાજુએ search bar જોઈ શકીએ છીએ. |
07:47 | આ આપણને ઉપલબ્ધ સોફ્ટવેરને શોધવાની પરવાનગી આપે છે. |
07:51 | હવે ચાલો, Inkscape સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ. |
07:55 | search barમાં ટાઈપ કરો inkscape. |
07:59 | Inkscape વિષે ટૂંકી માહિત દ્રશ્યમાન છે. |
08:03 | જમણા ખૂણે Install બટન પર ક્લિક કરો. |
08:07 | Authentication ડાઈલોગ બોક્સ ખુલે છે. |
08:10 | તમારો admin password. દાખલ કરો.અને ત્યારબાદ Authenticate બટન પર ક્લિક કરો. |
08:16 | પ્રોગ્રેસ બાર નિર્દેશિત કરે છે કે Inkscape એ ઇન્સ્ટોલ થયી રહ્યું છે. |
08:21 | ઈન્સ્ટોલેશન માં અમુક સમય લાગી શકે છે જે ઇન્સ્ટોલ થનાર પેકેજ ના સાઈઝ પર અવલંબિત છે. |
08:28 | ઉપરના Installed ટેબમાં પણ પ્રોગ્રેસ નિર્દેશિત થાય છે. તે પર ક્લિક કરો. |
08:35 | જ્યાર સુધી ઈન્સ્ટોલેશન થયી રહ્યું છે તમે અન્ય એપ્લિકેશનને એક્સેસ કરી શકો છો. |
08:41 | Inkscape શબ્દ પર ક્લિક કરો. |
08:44 | આ તમને ઈન્સકેપ વિષે માહિતી દ્રશ્યમાન કરશે. |
08:48 | એક વાર જો Inkscape ઇન્સ્ટોલ થયી જાય છે , આપણે Remove અને Launch બે બટનો જોઈ શકીએ છીએ. |
08:55 | જો તમે સોફ્ટવેર ને અનઇન્સ્ટોલ કરવું છે તો ફક્ત Remove બટન પર ક્લિક કરો. |
09:00 | application ને લોન્ચ કરવા માટે Launch બટન પર ક્લિક કરો.
ચાલો હું તેના પર ક્લિક કરું. |
09:06 | આ Inkscape application ને લોન્ચ કરશે. |
09:10 | Ubuntu Software Center પર જાવ.
ઉપર ડાબી બાજુએ બેક એરો બટન પર ક્લિક કરો, અને મુખ્ય સ્ક્રીન પર પાછા આવૉ. |
09:18 | હવે Updates ટેબ પર ક્લિક કરો. |
09:21 | આપણે જોઈ શકીએ છીએ આ કહે છે Software is up to date થયું છે. |
09:25 | ઉપર ડાબી બાજુએ refresh આઇકન પર ક્લિક કરો. આ કોઈ પણ નવા અપડેટને તપાસશે. |
09:31 | હવે આપણે OS updates. મળ્યું છે. |
09:34 | વિગતો જોવા માટે તે પર ક્લિક કરો. ચાલો હું આને બંધ કરું. |
09:39 | જો તમે આ અપડેટને ઇન્સ્ટોલ કરવા ઈચ્છી રહ્યા છો તો Install બટન પર ક્લિક કરો.
અથવા તેને સ્કિપ કરો. |
09:46 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ.
ચાલો સારાંશ લઈએ. |
09:52 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Ubuntu Linux 16.04 Operating System માં ટર્મિનલનો ઉપયોગ કરીને . |
10:02 | Synaptic Package Manager અને Ubuntu Software Center ને ઇન્સ્ટોલ કરતા. |
10:07 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:24 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:28 | તમારો પ્રશ્ન અમારા ફોર્મ માં પોસ્ટ કરો. |
10:32 | સ્પોન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. વધુ જાણકારી આપેલ લિંકમાં ઉપલબ્ધ છે. |
10:44 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |