Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time'''' |'''Narration''' |- || 00.07 ||Welcome to the series of Blender tutorials. |- ||00.11 ||This tutorial is about Navigation – Camera view. |- …')
 
 
(9 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
  
|'''Time''''
+
|'''Time'''
  
 
|'''Narration'''
 
|'''Narration'''
Line 7: Line 7:
 
|-
 
|-
  
|| 00.07
+
|| 00:07
  
||Welcome to the series of Blender tutorials.
+
||બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
  
||00.11
+
||00:11
  
||This tutorial is about Navigation – Camera view.
+
||આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે.
  
 
|-
 
|-
  
|| 00.16
+
|| 00:16
  
||We shall learn how to navigate the camera in Blender 2.59.
+
||આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું.
  
 
|-
 
|-
  
| 00.21
+
|00:30
  
|This script has been contributed by Chirag Raman and edited by Monisha Banerjee.
+
| આ ટ્યુટોરીયલ જોયા બાદ,
  
 
|-
 
|-
  
|00.30
+
| 00:32
  
| After watching this tutorial,
+
|આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું.
  
 
|-
 
|-
  
| 00.32
+
| 00:38
  
|we shall learn how to change the location of the camera to get a new camera view;
+
|કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું;
  
 
|-
 
|-
  
| 00.38
+
|00:43
  
|how to roll, pan, dolly and track the camera view;
+
|અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું.
  
 
|-
 
|-
  
|00.43
+
| 00:50
  
|and how to select a new camera view using the fly mode.
+
|હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર  છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
  
| 00.50
+
| 00:54
  
| I assume that you already know how to install Blender on your system.
+
|જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
  
| 00.54
+
|01:02
  
|If not please refer to our earlier tutorials on Installing Blender.
+
|| મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે.
  
 
|-
 
|-
  
|01.02
+
| 01:11
  
|| By default, when Blender opens, the 3D view is in the User Perspective view.
+
|હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ.
  
 
|-
 
|-
  
| 01.11
+
| 01:15
  
|Now, lets switch to the camera view.
+
|3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ.
  
 
|-
 
|-
  
| 01.15
+
|01:21
  
|Go to view tab in the bottom left corner of the 3D panel.
+
|| મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|01.21
+
| 01:25
  
|| Left click camera from the menu.
+
| કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો.
  
 
|-
 
|-
  
| 01.25
+
|01:29
  
|For keyboard shortcut, press numpad 0.
+
|જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
  
|01.29
+
| 01:36
  
|If you are using a laptop, you need to emulate your number keys as numpad.
+
|નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
| 01.36
+
|01:45
  
|To learn how to emulate numpad, see the tutorial on User Preferences.
+
| આ Camera View છે.
  
 
|-
 
|-
  
|01.45
+
| 01:49
  
| This is the Camera View.
+
|ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે.
  
 
|-
 
|-
  
| 01.49
+
| 01:55
  
|The dotted box is the field of view of the active camera.
+
|ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે.
  
 
|-
 
|-
  
| 01.55
+
| 02:01
  
|All objects inside this dotted box will be rendered.
+
|રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે.
  
 
|-
 
|-
  
| 02.01
+
| 02:05
  
|Render settings shall be covered in a later tutorial.
+
|| બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
  
| 02.05
+
| 02:11
  
|| Blender allows you to position and orient the active camera to match your current view point.
+
|ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
  
| 02.11
+
|02:15
  
|Lets see how to do this.
+
| Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ.
  
 
|-
 
|-
  
|02.15
+
|02:20
  
| | Press Numpad zero to go back to the perspective view.
+
|તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે.
  
 
|-
 
|-
  
|02.20
+
| 02:26
  
|You see, the shortcut numpad zero is a toggle to switch-to and from the camera view.
+
| માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો.
  
 
|-
 
|-
  
| 02.26
+
| 02:36
  
| | Hold the mouse wheel or the MMB and move the mouse to rotate the view to a location where you wish to place your camera.
+
|મેં આ સ્થાન પસંદ કર્યું છે.
  
 
|-
 
|-
  
| 02.36
+
| 02:40
  
|I have selected this location.
+
| Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ.
  
 
|-
 
|-
  
| 02.40
+
| 02:46
  
| Press Control, Alt & Num Pad zero.
+
|કેમેરો નવા સ્થાન પર ખસે છે.
  
 
|-
 
|-
  
| 02.46
+
| 02:49
  
|The camera moves to the new location.
+
|3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે.
  
 
|-
 
|-
  
| 02.49
+
|02:54
  
|The 3D view switches to the camera view at the same time.
+
|બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
  
|02.54
+
| 03:03
  
| Blender also allows you to perform a few navigational actions on the camera, such as rolling, panning, tracking etc.
+
|હવે આપણે આ જોઈશું.
  
 
|-
 
|-
  
| 03.03
+
| 03:05
  
|We shall now look at these.
+
| કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 03.05
+
|03:10
  
| Right clicking on the dotted box to select the camera.
+
|અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો.
  
 
|-
 
|-
  
|03.10
+
| 03:17
  
|| From here on, you can manipulate the camera like you would manipulate any other object.
+
|યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
  
| 03.17
+
| 03:22
  
|Do remember that to perform these actions you need to be in camera view.
+
|પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું.
  
 
|-
 
|-
  
| 03.22
+
|03:26
  
|The first action we shall see is to roll the camera view.
+
|ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ.
  
 
|-
 
|-
  
|03.26
+
| 03:32
  
|| Press R on your keyboard to enter the object rotation mode.
+
| હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો.
  
 
|-
 
|-
  
| 03.32
+
| 03:42
  
| Now move your mouse left to right and up and down.
+
|મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે.
  
 
|-
 
|-
  
| 03.42
+
| 03:53
  
|By default this rotates the camera in its local z-axis, i.e. around the axis that goes into or comes out of the camera view.
+
| ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ.
  
 
|-
 
|-
  
| 03.53
+
| 03:58
  
| Right click or Press Esc on the keyboard to cancel the action.
+
|આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે.
  
 
|-
 
|-
  
| 03.58
+
| 04:04
  
|This will take you back to your previous camera view.
+
| હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું.
  
 
|-
 
|-
  
| 04.04
+
|04:09
  
| | Now, the next action we shall see is panning the camera view.
+
| પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે.
  
 
|-
 
|-
  
|04.09
+
|04:15
  
|Panning is in 2 directions – left to right or up and down.
+
| ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X ડબાઓ.
  
 
|-
 
|-
  
|04.15
+
| 04:22
  
| Press R to enter the object rotation mode. Press X twice.
+
|પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે.
  
 
|-
 
|-
  
| 04.22
+
|04:26
  
|The first X locks the rotation to the global X axis.
+
|બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે.
  
 
|-
 
|-
  
|04.26
+
| 04:31
  
|The second X locks the rotation to the local X axis.
+
| આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું.
  
 
|-
 
|-
  
| 04.31
+
|04:38
  
|We will discuss about global and local transform axis in detail in subsequent tutorials.</p>
+
|હવે માઉસ ઉપર અને નીચે ખસેડો.
  
 
|-
 
|-
  
|04.38
+
|04:42
  
| Now move the mouse up and down.
+
|કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે 
  
 
|-
 
|-
  
|04.42
+
|04:47
  
|The Camera view pans up and down
+
|હવે, Y ને બે વાર દબાવો.
  
 
|-
 
|-
  
|04.47
+
| 04:51
  
|Now, Press Y twice.
+
|પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે.
  
 
|-
 
|-
  
| 04.51
+
| 04:56
  
|The first y locks the rotation to the global y axis.
+
|બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે.
  
 
|-
 
|-
  
| 04.56
+
|05:00
  
|The second y locks the rotation to the local y axis.
+
|હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
  
 
|-
 
|-
  
|05.00
+
| 05:05
  
| | Now move the mouse left to right.
+
|કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે.  
  
 
|-
 
|-
  
| 05.05
+
|05:12
  
|The Camera view pans left to right and vice versa
+
| કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|05.12
+
| 05:16
  
| Right click to to go back to camera view.
+
| આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે.  
  
 
|-
 
|-
  
| 05.16
+
|05:21
  
| Next we shall dolly the camera. There are two ways to do this
+
| પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો.
  
 
|-
 
|-
  
|05.21
+
| 05:25
  
| | First, press G to grab the camera.
+
|માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો.
  
 
|-
 
|-
  
| 05.25
+
|05:43
  
|Hold the Mouse Wheel or the MMB and move the mouse up and down.
+
| બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ.  
  
 
|-
 
|-
  
|05.43
+
| 05:53
  
| Second way, you can move the camera along its local z axis. Press G.
+
|પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ.
  
 
|-
 
|-
  
| 05.53
+
| 05:59
  
|Then press Z twice to lock the camera to the local z axis.
+
|હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે.
  
 
|-
 
|-
  
| 05.59
+
| 06:11
  
|Now moving the mouse gives the same effect.
+
| કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 06.11
+
|06:15
  
| | Right click to to go back to camera view.
+
| કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું.
  
 
|-
 
|-
  
|06.15
+
| 06:24
  
| | Tracking the camera view left to right or up and down involves moving it along the local X or Y axes.
+
| G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
  
 
|-
 
|-
  
| 06.24
+
|06:35
  
| Press G. press X twice and move the mouse left to right.
+
|કેમેરા વ્યુ  ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે.
  
 
|-
 
|-
  
|06.35
+
|06:42
  
|The Camera view tracks left to right and vice versa
+
| હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો.
  
 
|-
 
|-
  
|06.42
+
| 06:48
  
| Now press Y twice and move the mouse up and down.
+
|કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે.  
  
 
|-
 
|-
  
| 06.48
+
|06:53
  
|The Camera view tracks up and down
+
|કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|06.53
+
| 06:59
  
|Right click to to go back to camera view.
+
| બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે.
  
 
|-
 
|-
  
| 06.59
+
|07:05
  
| | Blender also provides a fly mode for the camera.
+
| ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
  
 
|-
 
|-
  
|07.05
+
| 07:10
  
| | Press Shift F to enter the fly mode.
+
|હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો.
  
 
|-
 
|-
  
| 07.10
+
|07:14
  
|Now you can move the camera view in three ways.
+
| પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને.
  
 
|-
 
|-
  
|07.14
+
|07:19
  
|First is using the shortcut keys on the keyboard.
+
| ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો
  
 
|-
 
|-
  
|07.19
+
|07:30
  
|| Press W on the keyboard to zoom in.
+
|ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ.  
  
 
|-
 
|-
  
|07.30
+
| 07:40
  
|| Press S to zoom out
+
|ડાબી તરફ ખસેડવા માટે A દબાવો.
  
 
|-
 
|-
  
| 07.40
+
| 07:51
  
|| Press A to move to the left.
+
|જમણી તરફ ખસેડવા માટે D દબાવો.
  
|-
 
 
| 07.51
 
 
|Press D to move to the right.
 
 
|-
 
 
|08.02
 
 
|Right click to to go back to camera view.
 
  
 
|-
 
|-
  
| 08.05
+
|08:02
  
| | Second method is using the mouse wheel or scroll in fly mode to zoom in and out of the camera view.
+
|કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|08.13
+
| 08:05
  
| Press Shift F to enter the fly mode.
+
| બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને.
  
 
|-
 
|-
  
| 08.18
+
|08:13
  
| Scroll the mouse wheel upwards to zoom in.
+
| ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
  
 
|-
 
|-
  
| 08.25
+
| 08:18
  
|For shortcut, press numpad +
+
| ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
  
| 08.30
+
| 08:25
  
|Scroll the mouse wheel downwards to zoom out.
+
|શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો.
  
 
|-
 
|-
  
| 08.38
+
| 08:30
  
|For shortcut, press numpad -
+
|ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
  
|08.43
+
| 08:38
  
| Right click to to go back to camera view.
+
|શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો.
  
 
|-
 
|-
  
| 08.49
+
|08:43
  
|Last method is using the mouse wheel or scroll in fly mode
+
| કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 08.53
+
| 08:49
  
|to move the camera view left to right and vice versa.
+
|કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું  છે .
  
 
|-
 
|-
  
|08.59
+
|08:59
  
|Press Shift F to enter the fly mode
+
|ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
  
 
|-
 
|-
  
| 09.04
+
| 09:04
  
|Press D and scroll the mouse wheel up and down.
+
|D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
  
| 09.13
+
| 09:13
  
|The Camera view moves left to right and vice versa.
+
|કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે.
  
 
|-
 
|-
  
| 09.28
+
| 09:28
  
| Left click on the screen to lock the camera view.
+
| કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 09.33
+
| 09:33
  
|Now, this is your new camera view.
+
|હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે.
  
 
|-
 
|-
  
|09.38
+
|09:38
  
| So this wraps up our tutorial on Navigation - Camera View.
+
| અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
  
| 09.43
+
| 09:43
  
|Now in a new file,
+
|હવે એક નવી ફાઇલમાં,
  
 
|-
 
|-
  
| 09.45
+
| 09:45
  
|change the location of the camera and the camera view, roll, pan, dolly and track your camera
+
|કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો
  
 
|-
 
|-
  
| 09.54
+
| 09:54
  
|and use the fly mode to select a new camera view.
+
|અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
  
| 10.00
+
| 10:00
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
  
| 10.08
+
| 10:08
  
|More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,  oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
  
| 10.27
+
| 10:27
  
|The Spoken Tutorial Project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
  
 
|-
 
|-
  
| 10.30
+
| 10:30
  
|conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
  
| 10.33
+
| 10:33
  
|also gives certificates to those who pass an online test.
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
  
| 10.38
+
| 10:38
  
|For more details, please write us to contact @ contact spoken hypen tutorial.org
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
  
| 10.45
+
| 10:45
  
|Thanks for joining us
+
|જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
  
| 10.47
+
| 10:47
  
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Latest revision as of 16:42, 18 June 2014

Time Narration
00:07 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:11 આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે.
00:16 આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું.
00:30 આ ટ્યુટોરીયલ જોયા બાદ,
00:32 આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું.
00:38 કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું;
00:43 અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું.
00:50 હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:54 જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01:02 મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે.
01:11 હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ.
01:15 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ.
01:21 મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો.
01:25 કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો.
01:29 જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે.
01:36 નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
01:45 આ Camera View છે.
01:49 ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે.
01:55 ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે.
02:01 રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે.
02:05 બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે.
02:11 ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
02:15 Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ.
02:20 તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે.
02:26 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો.
02:36 મેં આ સ્થાન પસંદ કર્યું છે.
02:40 Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ.
02:46 કેમેરો નવા સ્થાન પર ખસે છે.
02:49 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે.
02:54 બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે.
03:03 હવે આપણે આ જોઈશું.
03:05 કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો.
03:10 અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો.
03:17 યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે.
03:22 પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું.
03:26 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ.
03:32 હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો.
03:42 મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે.
03:53 ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ.
03:58 આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે.
04:04 હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું.
04:09 પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે.
04:15 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X ડબાઓ.
04:22 પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે.
04:26 બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે.
04:31 આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું.
04:38 હવે માઉસ ઉપર અને નીચે ખસેડો.
04:42 કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે
04:47 હવે, Y ને બે વાર દબાવો.
04:51 પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે.
04:56 બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે.
05:00 હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
05:05 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે.
05:12 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
05:16 આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે.
05:21 પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો.
05:25 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો.
05:43 બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ.
05:53 પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ.
05:59 હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે.
06:11 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
06:15 કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું.
06:24 G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
06:35 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે.
06:42 હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો.
06:48 કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે.
06:53 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
06:59 બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે.
07:05 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
07:10 હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો.
07:14 પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને.
07:19 ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો
07:30 ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ.
07:40 ડાબી તરફ ખસેડવા માટે A દબાવો.
07:51 જમણી તરફ ખસેડવા માટે D દબાવો.


08:02 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
08:05 બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને.
08:13 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
08:18 ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો.
08:25 શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો.
08:30 ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો.
08:38 શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો.
08:43 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
08:49 કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું છે .
08:59 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
09:04 D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
09:13 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે.
09:28 કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
09:33 હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે.
09:38 અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:43 હવે એક નવી ફાઇલમાં,
09:45 કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો
09:54 અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો.
10:00 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:08 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
10:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
10:30 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:33 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:38 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:45 જોડાવા બદ્દલ આભાર.
10:47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana