Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
|| 'Time''
+
|| '''Time'''
  
 
|| '''Narration'''
 
|| '''Narration'''
Line 7: Line 7:
 
|-
 
|-
  
| 00.04
+
| 00:04
  
 
| બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
 
| બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
Line 13: Line 13:
 
|-
 
|-
  
| 00.07
+
| 00:07
  
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે.
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે.
Line 19: Line 19:
 
|-
 
|-
  
|00.26
+
|00:26
  
 
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું.
 
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું.
Line 25: Line 25:
 
|-
 
|-
  
| 00.38
+
| 00:38
  
 
| હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો.  
 
| હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો.  
Line 31: Line 31:
 
|-
 
|-
  
| 00.43
+
| 00:43
  
 
| જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
 
| જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
Line 37: Line 37:
 
|-
 
|-
  
| 00.50
+
| 00:50
  
| બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર આધાર રાખે છે -
+
| બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર ખુબ આધાર રાખે છે -
  
 
|-
 
|-
  
| 00.56
+
| 00:56
  
 
| 3 બટન વાળું માઉસ
 
| 3 બટન વાળું માઉસ
Line 49: Line 49:
 
|-
 
|-
  
| 00.58
+
| 00:58
  
 
| અથવા વ્હીલ સાથે
 
| અથવા વ્હીલ સાથે
Line 55: Line 55:
 
|-
 
|-
  
| 01.00
+
| 01:00
  
 
| 2 બટન વાળું માઉસ.
 
| 2 બટન વાળું માઉસ.
Line 61: Line 61:
 
|-
 
|-
  
| 01.05
+
| 01:05
  
 
| બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું.
 
| બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું.
Line 67: Line 67:
 
|-
 
|-
  
| 01.13
+
| 01:13
  
 
| પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું.
 
| પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું.
Line 73: Line 73:
 
|-
 
|-
  
| 01.17
+
| 01:17
  
 
| માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે.
 
| માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે.
Line 79: Line 79:
 
|-
 
|-
  
| 01.22
+
| 01:22
  
| First we use the Shift key with the mouse wheel or scroll.  
+
| પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
  
| 01.27
+
| 01:27
  
| Hold shift, press down the mouse-wheel and move the mouse.
+
|Shift દબાવી રાખો, માઉસ વ્હીલ દબાવી રાખો અને માઉસ ખસેડો.
  
 
|-
 
|-
  
| 01.41
+
| 01:41
  
| The scene pans in the direction of the mouse movement both left to right and up and down.
+
| દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
| 01.48
+
| 01:48
  
| Now, hold SHIFT and scroll the mouse wheel up and down.
+
| હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
  
|02.00
+
|02:00
  
| The scene pans up and down. This is the second method of Panning the view.
+
| દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે.
  
 
|-
 
|-
  
| 02.06
+
| 02:06
  
| Hold SHIFT and scroll the mouse wheel downwards. The view pans upwards.
+
| SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
|02.19
+
|02:19
  
| Hold SHIFT and scroll the mouse wheel upwards. The view pans downwards.
+
|SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
| 02.33
+
| 02:33
  
| Third and last method of Panning the view, is to use the CTRL key with the mouse wheel.
+
| વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે.
  
 
|-
 
|-
  
| 02.40
+
| 02:40
  
|Hold CTRL and scroll the mouse wheel. The view pans from left to right and vice versa.
+
|CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે.
  
 
|-
 
|-
  
|02.55
+
|02:55
  
| Hold Ctrl and scroll the mouse wheel upwards. The view pans to the right.
+
| Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
| 03.09
+
| 03:09
  
| Hold Ctrl and scroll the mouse wheel downwards. The view pans to the left.
+
| Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
| 03.22
+
| 03:22
  
| You can also use your numpad keys to pan the view.
+
| વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો.
  
 
|-
 
|-
  
| 03.29
+
| 03:29
  
| Hold ctrl and numpad2 the view pans upwards.
+
| Ctrl અને numpad  2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
|03.37
+
|03:37
  
|Hold Ctrl & numpad 8 the view pans downwards.
+
|Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
| 03.46
+
| 03:46
  
| Hold Ctrl & numpad 4 the view pans to the Left.
+
| Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
|03.55
+
|03:55
  
| Hold Ctrl & numpad 6 the view pans to the right.
+
| Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે.
  
 
|-
 
|-
  
|04.03
+
|04:03
  
| If you are using a laptop, you need to emulate your number keys as numpad. To learn how to emulate numpad, see the tutorial on User Preferences.
+
| જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
| 04.19
+
| 04:19
  
| Right. The next action we shall see is to rotate the view.
+
| બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું.
  
 
|-
 
|-
  
| 04.24
+
| 04:24
  
| Press down your mouse wheel and move the mouse in a square pattern.
+
| તમારું  માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો.
  
 
|-
 
|-
  
|04.33
+
|04:33
  
| That gives us turntable rotation.
+
| તે ટર્નટેબલ રોટેશન આપે છે.
  
 
|-
 
|-
  
| 04.39
+
| 04:39
  
| You can also use the trackball type of rotation in Blender for little more flexibility over the action of rotation.
+
| તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો.
  
 
|-
 
|-
  
| 04.49
+
| 04:49
  
| For this, you need to change the option ‘turn table’ to ‘trackball’ in the User Preferences window.
+
| આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે.
  
 
|-
 
|-
  
|04.57
+
|04:57
  
| To learn how to do this, see the tutorial on User Preferences.</p>
+
| આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
|05.05
+
|05:05
  
| Rotating the view can be done either
+
| વ્યુને ડાબે થી જમણે,
  
 
|-
 
|-
  
| 05.08
+
| 05:08
  
| left to right
+
| અથવા ઉપરથી નીચે, રોટેટ કરી શકાય છે.
  
 
|-
 
|-
  
| 05.09
+
| 05:13
  
| or up and down.
+
| હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ.
  
 
|-
 
|-
  
| 05.13
+
| 05:19
  
| Now let us rotate the view left to right.
+
| Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે.
  
 
|-
 
|-
  
| 05.19
+
| 05:35
  
| Hold ctrl, alt and scroll the mouse wheel up and down. The view rotates left to right and vice versa.
+
| Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે.
  
 
|-
 
|-
  
| 05.35
+
| 05:47
  
| Hold ctrl, alt and scroll the mouse wheel upwards. The view rotates to the left.
+
| Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે.
  
 
|-
 
|-
  
| 05.47
+
| 06:00
  
| Hold ctrl, alt and scroll the mouse wheel downwards. The view rotates to the right.</p>
+
| તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
  
| 06.00
+
|06:07
  
| You can also use the short cut keys 4 and 6 on the num pad.
+
| નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે.  
  
 
|-
 
|-
  
|06.07
+
| 06:16
  
| Press numpad 4 rotates the view rotates to the left.
+
| નમપેડ 6 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે.  
  
 
|-
 
|-
  
| 06.16
+
| 06:26
  
| Press num pad 6 rotates the view rotates to the right.
+
| હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું.
  
 
|-
 
|-
  
| 06.26
+
|06:30
  
| Now we rotate the view up and down.
+
| Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે.  
  
 
|-
 
|-
  
|06.30
+
|06:45
  
| Hold Shift, Alt and scroll the mouse wheel up and down. The view rotates up and down
+
| Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે.  
  
 
|-
 
|-
  
|06.45
+
|06:58
  
| Hold Shift, Alt and scroll mouse the wheel upwards. The view rotates downwards.
+
| Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે.  
  
 
|-
 
|-
  
|06.58
+
| 07:10
  
| Hold Shift, Alt and scroll the wheel downwards. The view rotates upwards.  
+
| તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
  
| 07.10
+
|07:16
  
| You can also use the shortcut keys 2 and 8 on the numpad.
+
| નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે.
  
 
|-
 
|-
  
|07.16
+
| 07:23
  
| Press numpad 2 rotates the view upwards.
+
| નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે.
  
 
|-
 
|-
  
| 07.23
+
| 07:32
  
| Press numpad 8 rotates the view downwards.
+
|છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું.
  
 
|-
 
|-
  
| 07.32
+
| 07:36
  
| Last action is Zooming the view.
+
| ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
  
| 07.36
+
| 07:43
  
| Scroll the mouse wheel upwards to zoom in.
+
| ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો.  તે સરળ છે.
  
 
|-
 
|-
  
| 07.43
+
| 07:51
  
| Scroll the mouse wheel downwards to zoom out. Easy isn’t it?
+
| શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો.  
  
 
|-
 
|-
  
| 07.51
+
| 07:58
  
| For shortcut, use the plus and minus keys on the numpad. </p>
+
| ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
  
| 07.58
+
| 08:04
  
| Press numpad + to zoom in
+
| ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
  
| 08.04
+
| 08:10
  
| Press numpad – to zoom out
+
|અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
  
| 08.10
+
|08:18
  
|That wraps up our tutorial on Navigating in 3D space within the Blender View port.
+
| હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
  
|08.18
+
|08:27
  
| Now try to pan, rotate and zoom the 3D view. All the best!
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
  
|08.27
+
| 08:37
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
  
| 08.37
+
| 08:57
  
| More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ 
  
 
|-
 
|-
  
| 08.57
+
| 08:59
  
| The Spoken Tutorial Project
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
  
| 08.59
+
| 09:03
  
| conducts workshops using spoken tutorials
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
  
| 09.03
+
| 09:07
  
| also gives certificates to those who pass an online test.
+
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
  
| 09.07
+
| 09:15
  
| For more details, please write us to contact  @ spoken/tutorial.org
+
| જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-
  
| 09.15
+
|09:17
  
| Thanks for joining us
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
 
+
|-
+
 
+
|09.17
+
 
+
| and this is Monisha from IIT Bombay signing off.
+
  
 
|}
 
|}

Latest revision as of 14:19, 23 February 2017

Time Narration
00:04 બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે.
00:26 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું.
00:38 હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો.
00:43 જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00:50 બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર ખુબ આધાર રાખે છે -
00:56 3 બટન વાળું માઉસ
00:58 અથવા વ્હીલ સાથે
01:00 2 બટન વાળું માઉસ.
01:05 બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું.
01:13 પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું.
01:17 માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે.
01:22 પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું.
01:27 Shift દબાવી રાખો, માઉસ વ્હીલ દબાવી રાખો અને માઉસ ખસેડો.
01:41 દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે.
01:48 હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
02:00 દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે.
02:06 SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે.
02:19 SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે.
02:33 વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે.
02:40 CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે.
02:55 Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે.
03:09 Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે.
03:22 વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો.
03:29 Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે.
03:37 Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે.
03:46 Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે.
03:55 Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે.
04:03 જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
04:19 બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું.
04:24 તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો.
04:33 તે ટર્નટેબલ રોટેશન આપે છે.
04:39 તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો.
04:49 આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે.
04:57 આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
05:05 વ્યુને ડાબે થી જમણે,
05:08 અથવા ઉપરથી નીચે, રોટેટ કરી શકાય છે.
05:13 હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ.
05:19 Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે.
05:35 Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે.
05:47 Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે.
06:00 તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો.
06:07 નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે.
06:16 નમપેડ 6 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે.
06:26 હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું.
06:30 Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે.
06:45 Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે.
06:58 Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે.
07:10 તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો.
07:16 નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે.
07:23 નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે.
07:32 છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું.
07:36 ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો.
07:43 ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે.
07:51 શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો.
07:58 ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો.
08:04 ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો.
08:10 અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:18 હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો.
08:27 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:37 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
08:59 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:03 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09:07 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:15 જોડાવા બદ્દલ આભાર.
09:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Ranjana