Difference between revisions of "Thunderbird/C2/How-to-Use-Thunderbird/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(8 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
− | |00 | + | |00:00 |
− | |Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન | + | |Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | |00 | + | |00:05 |
− | | આ ટ્યુટોરીયલમાં આપણે | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું કે કેવી રીતે: |
|- | |- | ||
− | |00 | + | |00:07 |
− | |launcher માં Thunderbird શોર્ટ કટ | + | |launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવું |
|- | |- | ||
− | |00 | + | |00:10 |
− | | | + | | મેસેજીસ ટૅગ કરવા |
ઝડપથી ફિલ્ટર કરવું | ઝડપથી ફિલ્ટર કરવું | ||
મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા | મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા | ||
|- | |- | ||
− | |00 | + | |00:17 |
− | |આપણે આ પણ શીખીશું | + | |આપણે આ પણ શીખીશું: Save As અને Print Messages |
|- | |- | ||
− | |00 | + | |00:21 |
− | | | + | | ફાઈલ અટેચ કરવી મેસેજીસ આર્કાઇવ કરવા |
|- | |- | ||
− | |00 | + | |00:24 |
− | | | + | | Activity Manager જોવું |
|- | |- | ||
− | |00 | + | |00:27 |
− | | | + | |અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
|- | |- | ||
− | |00 | + | |00:36 |
− | | | + | |થન્ડરબર્ડ નો આપણે વારંવાર ઉપયોગ કરીએ છે, તેથી ચાલો શોર્ટ કટ આઇકોન બનાવીએ. |
|- | |- | ||
− | |00 | + | |00:43 |
− | | | + | |ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
|- | |- | ||
− | |00 | + | |00:49 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો | |પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | |00 | + | |00:52 |
| સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો | | સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો | ||
|- | |- | ||
− | |00 | + | |00:57 |
− | |સર્ચ ફિલ્ડ હેઠળ | + | |સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:01 |
|તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો | |તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો | ||
|- | |- | ||
− | |01 | + | |01:06 |
|હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. | |હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:09 |
− | |અને ડાબું માઉસ બટન છોડી | + | |અને ડાબું માઉસ બટન છોડી દો. |
|- | |- | ||
− | |01 | + | |01:12 |
− | |તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો | + | |તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:14 |
− | |લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો | + | |લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:19 |
− | | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે | + | | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:23 |
− | | STUSERONE at gmail dot com ID | + | | STUSERONE at gmail dot com ID હેઠળ ઇન્બોક્ષ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:29 |
− | | | + | |નોંધ લો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે. |
+ | |||
|- | |- | ||
− | |01 | + | |01:32 |
− | |આ મેસેજીસ વંચાયેલ નથી | + | |આ મેસેજીસ વંચાયેલ નથી. |
|- | |- | ||
− | |01 | + | |01:35 |
− | |get mail | + | |get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:41 |
− | |આપણને Gmail એકાઉન્ટથી | + | |આપણને Gmail એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે. |
|- | |- | ||
− | |01 | + | |01:45 |
− | |ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ | + | |ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:49 |
− | |માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો | + | |માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:52 |
|મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. | |મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:57 |
|ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ | |ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ | ||
|- | |- | ||
− | |02 | + | |02:01 |
| મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! | | મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! | ||
|- | |- | ||
− | |02 | + | |02:06 |
− | |દ્વારા શ્રેણીબદ્ધ કરીએ | + | |હવે Subject દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
|- | |- | ||
− | |02 | + | |02:09 |
− | | માત્ર Subject પર ક્લિક કરો | + | | માત્ર Subject પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:12 |
|મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! | |મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! | ||
|- | |- | ||
− | |02 | + | |02:16 |
− | |આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો | + | |આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:20 |
− | |Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો | + | |Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:24 |
− | |તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો | + | |તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:26 |
− | |આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે | + | |આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસને તમે ફરી ખોલવા ઈચ્છો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:32 |
− | |તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ | + | |તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:37 |
|ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. | |ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:40 |
− | |ઇનબોક્ષ પર ક્લિક કરો,પ્રથમ મેઈલ પસંદ કરો. | + | |ઇનબોક્ષ પર ક્લિક કરો, પ્રથમ મેઈલ પસંદ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:44 |
|ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. | |ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:51 |
− | | | + | | નોંધ લો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
+ | |||
|- | |- | ||
− | |02 | + | |02:54 |
− | | | + | |નીચેની પેનલ પર જુઓ. |
|- | |- | ||
− | |02 | + | |02:57 |
|મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. | |મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:00 |
− | |ટેગ | + | |ટેગ રદ કરવા માટે, પ્રથમ મેઈલ પસંદ કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:04 |
− | |ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી | + | |ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી important ને ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:09 |
− | |ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને | + | |ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને work ના રૂપે ટેગ કરીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:17 |
− | |ધારો કે | + | |ધારો કે આપણે ફક્ત એજ મેઈલ જોવા ઈચ્છીએ છીએ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
|- | |- | ||
− | |03 | + | |03:22 |
|શું તે કરવું શક્ય છે? | |શું તે કરવું શક્ય છે? | ||
|- | |- | ||
− | |03 | + | |03:25 |
− | |ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar | + | |ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નો ઉપયોગ કરી શકો છો |
|- | |- | ||
− | |03 | + | |03:31 |
| ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. | | ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:37 |
| માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! | | માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! | ||
|- | |- | ||
− | |03 | + | |03:42 |
| ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. | | ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. | ||
+ | |||
|- | |- | ||
− | |03 | + | |03:45 |
|હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. | |હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:49 |
|ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. | |ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. | ||
|- | |- | ||
− | |03 | + | |03:52 |
− | | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે | + | | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે, |
|- | |- | ||
− | |03 | + | |03:57 |
|તેને Message Threads કહેવાય છે. | |તેને Message Threads કહેવાય છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:02 |
− | |આપણે message | + | |આપણે message threads નો ઉપયોગ સંબંધિત મેસેજીસને સળંગ પ્રવાહમાં એક સંપૂર્ણ વાર્તાલાપ તરીકે જોવા માટે કરીએ છીએ. |
|- | |- | ||
− | |04 | + | |04:10 |
| ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. | | ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:14 |
− | |message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા | + | |message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:21 |
|મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. | |મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:24 |
− | |સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે | + | |સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:33 |
|સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. | |સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:38 |
− | |Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર | + | |Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરીથી ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:45 |
− | |ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. | + | |ચાલો હવે શીખીએ, મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
|- | |- | ||
− | |04 | + | |04:50 |
|આ ટ્યુટોરીયલના હેતુ માટે | |આ ટ્યુટોરીયલના હેતુ માટે | ||
|- | |- | ||
− | |04 | + | |04:53 |
|આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે. | |આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે. | ||
− | + | ||
|- | |- | ||
− | |04 | + | |04:56 |
− | |અને તેને saved | + | |અને તેને saved Mails નામ આપ્યું છે. |
|- | |- | ||
− | |05 | + | |05:00 |
| પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. | | પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. | ||
|- | |- | ||
− | |05 | + | |05:04 |
|મેઈલ પર બે વખત ક્લિક કરો | |મેઈલ પર બે વખત ક્લિક કરો | ||
|- | |- | ||
− | |05 | + | |05:06 |
|તે અલગ ટેબમાં ખુલશે. | |તે અલગ ટેબમાં ખુલશે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:09 |
− | |ટૂલબાર માંથી | + | |ટૂલબાર માંથી File, Save As અને File પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:15 |
|Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | |Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:19 |
− | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. | + | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. Save પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:26 |
|મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. | |મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:29 |
| ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ | | ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ | ||
|- | |- | ||
− | |05 | + | |05:33 |
|તેના પર બે વખત ક્લિક કરી ખોલો. | |તેના પર બે વખત ક્લિક કરી ખોલો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:35 |
− | |મેઈલ | + | |મેઈલ Gedit માં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:40 |
|આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો | |આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો | ||
|- | |- | ||
− | |05 | + | |05:42 |
|તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. | |તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:46 |
− | |ટુલબાર માંથી file save As અને | + | |ટુલબાર માંથી file, save As અને templates પર ક્લિક કરો |
|- | |- | ||
− | |05 | + | |05:52 |
|મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. | |મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:56 |
− | | | + | |થન્ડરબર્ડની ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:01 |
|મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. | |મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:04 |
|મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. | |મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:13 |
− | | તમે હવે, આ મેલ માં | + | | તમે હવે, આ મેલ માં સમાવિષ્ટને સુધારી શકો છો સંપર્કો ઉમેરો અથવા રદ કરી અને તેને મોકલી શકો છો. |
|- | |- | ||
− | |06 | + | |06:20 |
|સબ્જેક્ટમાં 1 ઉમેરો | |સબ્જેક્ટમાં 1 ઉમેરો | ||
|- | |- | ||
− | |06 | + | |06:23 |
| ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. | | ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:29 |
− | |Save message સંવાદ બોક્સ દેખાય છે.Don’t Save પર ક્લિક કરો. | + | |Save message સંવાદ બોક્સ દેખાય છે. Don’t Save પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | |06 | + | |06:36 |
|હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. | |હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. | ||
|- | |- | ||
− | |06 | + | |06:39 |
− | | | + | |ઇનબોક્ષ પર ક્લિક કરો અને જમણી પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:46 |
|તે નવા ટેબ માં ખુલશે. | |તે નવા ટેબ માં ખુલશે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:50 |
− | | | + | |મુખ્ય મેનુમાંથી File પર જાઓ, અને પછી Print પસંદ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:55 |
− | | | + | |Print સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:58 |
− | |આપણે | + | |આપણે Portrait તરીકે Orientation સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું. અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
|- | |- | ||
− | |07 | + | |07:08 |
− | |Page Setup ટેબ પર ક્લિક કરો | + | |Page Setup ટેબ પર ક્લિક કરો . |
|- | |- | ||
− | |07 | + | |07:11 |
− | | | + | |Paper Size ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:16 |
|Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. | |Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:22 |
|હવે General ટેબ પર ક્લિક કરો. | |હવે General ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:25 |
− | | | + | | Copies ફિલ્ડ માં 2 દાખલ કરો. Print પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:31 |
− | |જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા શરૂ | + | |જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા માટે શરૂ થશે. |
|- | |- | ||
− | |07 | + | |07:38 |
− | | | + | |Print સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો. Mail ટેબ બંધ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:46 |
|હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . | |હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . | ||
|- | |- | ||
− | |07 | + | |07:51 |
|ચાલો એક નવો મેસેજ બનાવીએ. | |ચાલો એક નવો મેસેજ બનાવીએ. | ||
|- | |- | ||
− | |07 | + | |07:54 |
− | |મેનુ બાર માંથી Write પર ક્લિક કરો,New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . | + | |મેનુ બાર માંથી Write પર ક્લિક કરો, New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . |
|- | |- | ||
− | |08 | + | |08:00 |
|To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે | |To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે | ||
|- | |- | ||
− | |08 | + | |08:06 |
|નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. | |નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:11 |
|Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. | |Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | |08 | + | |08:16 |
− | |ટુલબાર માંથી | + | |ટુલબાર માંથી Attach પર ક્લિક કરો. Attach Files સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:23 |
|ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. | |ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |08 | + | |08:34 |
− | |આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની | + | |આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ટોચ પર દ્રશ્યમાન થાય છે. Send પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:44 |
|ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. | |ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. | ||
|- | |- | ||
− | |08 | + | |08:56 |
|એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. | |એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:59 |
|યાહુ અકાઉન્ટ બંદ કરો. | |યાહુ અકાઉન્ટ બંદ કરો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:03 |
− | |આપણને મહત્વપૂર્ણ સંદેશ | + | |આપણને મહત્વપૂર્ણ સંદેશ મળી શકે છે. જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે. |
|- | |- | ||
− | |09 | + | |09:07 |
− | |પણ | + | |પણ ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે. માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે. |
|- | |- | ||
− | |09 | + | |09:12 |
|થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. | |થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. | ||
|- | |- | ||
− | |09 | + | |09:16 |
− | |પ્રથમ આપણે archive સેટિંગ | + | |પ્રથમ આપણે archive સેટિંગ ચકાસવા જોઈએ. |
|- | |- | ||
− | |09 | + | |09:20 |
− | |ડાબી | + | |ડાબી બાજુની પેનલ માં STUSERONE gmail account પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:25 |
|ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. | |ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:31 |
|Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | |Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | |09 | + | |09:35 |
− | |ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies | + | |ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies And Folders પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:43 |
− | | મેસેજ આર્કાઈવ્સ વિકલ્પો સક્રિય છે | + | | મેસેજ આર્કાઈવ્સ વિકલ્પો સક્રિય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:48 |
|આ વિકલ્પો ફોલ્ડર નક્કી કરે છે જેમાં મેસેજીસ સંગ્રહિત છે. | |આ વિકલ્પો ફોલ્ડર નક્કી કરે છે જેમાં મેસેજીસ સંગ્રહિત છે. | ||
|- | |- | ||
− | |09 | + | |09:53 |
|Iજો આ વિકલ્પો, સક્રિય થયેલ ન હોય તો: | |Iજો આ વિકલ્પો, સક્રિય થયેલ ન હોય તો: | ||
|- | |- | ||
− | |09 | + | |09:57 |
|Keep message archives બોક્ષ ને ચેક કરો. | |Keep message archives બોક્ષ ને ચેક કરો. | ||
|- | |- | ||
− | |10 | + | |10:01 |
− | |વિકલ્પ “Archives” Folder on STUSERONE at gmail.com પસંદ કરો.OK પર ક્લિક કરો. | + | |વિકલ્પ “Archives” Folder on માં STUSERONE at gmail.com પસંદ કરો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:10 |
− | |હવે STUSERONE | + | |હવે STUSERONE જીમેઈલ અકાઉન્ટ હેઠળ ઇનબોક્ષ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:15 |
− | | ચાલો | + | | ચાલો ત્રીજો મેસેજ આર્કાઇવ કરીએ. |
|- | |- | ||
− | |10 | + | |10:19 |
− | |જમણી | + | |જમણી પેનલમાંથી તેને પસંદ કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:21 |
− | |કોન્તેક્ક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને | + | |કોન્તેક્ક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Archive પસંદ કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:27 |
− | |મેસેજ STUSERONE Gmail એકાઉન્ટ હેઠળ, | + | |મેસેજ STUSERONE Gmail એકાઉન્ટ હેઠળ, Archives ફોલ્ડરમાં સ્થાનાંતરિત થયા છે. |
|- | |- | ||
− | |10 | + | |10:36 |
|તે લાંબા સમય સુધી ઇનબોક્સમાં પ્રદર્શિત નથી થતા. | |તે લાંબા સમય સુધી ઇનબોક્સમાં પ્રદર્શિત નથી થતા. | ||
|- | |- | ||
− | |10 | + | |10:39 |
− | | | + | |જો આપણે થન્ડરબર્ડની મદદથી કરેલ ક્રિયાઓ જોવા ઈચ્છતા હોય તો શું? |
|- | |- | ||
− | |10 | + | |10:44 |
|આ ખૂબ સરળ છે! Activity Manager થન્ડરબર્ડમાં કરેલી ક્રિયાઓની યાદી દર્શાવે છે. | |આ ખૂબ સરળ છે! Activity Manager થન્ડરબર્ડમાં કરેલી ક્રિયાઓની યાદી દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |10 | + | |10:52 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી Tools અને Activity Manager પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:57 |
− | | Activity Manager સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે | + | | Activity Manager સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | |11 | + | |11:01 |
− | |હવે તમે | + | |હવે તમે દરેક ઇમેઇલ પ્રવૃત્તિઓ ચકાસવા માટે યાદી જોઈ શકો છો! |
|- | |- | ||
− | |11 | + | |11:05 |
− | |Activity Manager | + | |Activity Manager સંવાદ બોક્સ બંધ કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:09 |
|થન્ડરબર્ડ વિંડોની ડાબી બાજુના ખૂણા પર લાલ ક્રોસ પર ક્લિક કરી,થન્ડરબર્ડથી બહાર નીકળો | |થન્ડરબર્ડ વિંડોની ડાબી બાજુના ખૂણા પર લાલ ક્રોસ પર ક્લિક કરી,થન્ડરબર્ડથી બહાર નીકળો | ||
|- | |- | ||
− | |11 | + | |11:16 |
− | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા કેવી રીતે : |
|- | |- | ||
− | |11 | + | |11:20 |
− | |શોર્ટ કટ ઉમેરવું. | + | |શોર્ટ કટ ઉમેરવું. |
+ | |||
|- | |- | ||
− | |11 | + | |11:23 |
− | | મેસેજીસ ટૅગ કરવા. | + | | મેસેજીસ ટૅગ કરવા.ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા |
− | ઝડપથી ફિલ્ટર કરવું | + | |
− | મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા | + | |
|- | |- | ||
− | |11 | + | |11:28 |
|આપણે આ પણ શીખ્યા: | |આપણે આ પણ શીખ્યા: | ||
|- | |- | ||
− | |11 | + | |11:30 |
− | |Save As અને Print Messages, | + | |Save As અને Print Messages,ફાઈલ અટેચ કરવી |
− | ફાઈલ અટેચ કરવી | + | |
|- | |- | ||
− | |11 | + | |11:34 |
− | |મેસેજીસ આર્કાઇવ કરવા, | + | |મેસેજીસ આર્કાઇવ કરવા,Activity Manager જોવું, |
− | + | ||
|- | |- | ||
− | |11 | + | |11:38 |
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:41 |
|થન્ડરબર્ડ પર લૉગિન કરો. | |થન્ડરબર્ડ પર લૉગિન કરો. | ||
|- | |- | ||
− | |11 | + | |11:44 |
− | | મેસેજ થ્રેડ જુઓ. | + | | મેસેજ થ્રેડ જુઓ.મેસેજ સેવ અને પ્રિન્ટ કરો. |
− | મેસેજ સેવ અને પ્રિન્ટ કરો. | + | |
|- | |- | ||
− | |11 | + | |11:48 |
| ઇમેઇલ પસંદ કરો, કોન્ટેક્સ મેનુ માટે જમણું ક્લિક કરો | | ઇમેઇલ પસંદ કરો, કોન્ટેક્સ મેનુ માટે જમણું ક્લિક કરો | ||
|- | |- | ||
− | |11 | + | |11:53 |
− | | | + | |તેના બધા વિકલ્પો ચકાસો. |
|- | |- | ||
− | |11 | + | |11:56 |
|Activity Manager સંવાદ બોક્સ જુઓ | |Activity Manager સંવાદ બોક્સ જુઓ | ||
|- | |- | ||
− | |12 | + | |12:00 |
|થન્ડરબર્ડ ને લૉગઆઉટ કરો. | |થન્ડરબર્ડ ને લૉગઆઉટ કરો. | ||
|- | |- | ||
− | |12 | + | |12:03 |
− | |Activity Manager સંવાદ બોક્સ ફરીથી ચેક કરો,જયારે તમે લોગીન કરો છો. | + | |Activity Manager સંવાદ બોક્સ ફરીથી ચેક કરો, જયારે તમે લોગીન કરો છો. |
|- | |- | ||
− | |12 | + | |12:07 |
− | |નીચે આપેલ | + | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | |12 | + | |12:10 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | |12 | + | |12:13 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | |12 | + | |12:18 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | |12 | + | |12:20 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | |12 | + | |12:23 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | |12 | + | |12:27 |
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | |12 | + | |12:33 |
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | |12 | + | |12:37 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | |12 | + | |12:45 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- | ||
− | |12 | + | |12:56 |
− | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | જોડાવા બદ્દલ આભાર. | + |
Latest revision as of 10:21, 29 March 2017
Time | Narration |
00:00 | Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું કે કેવી રીતે: |
00:07 | launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવું |
00:10 | મેસેજીસ ટૅગ કરવા
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા |
00:17 | આપણે આ પણ શીખીશું: Save As અને Print Messages |
00:21 | ફાઈલ અટેચ કરવી મેસેજીસ આર્કાઇવ કરવા |
00:24 | Activity Manager જોવું |
00:27 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
00:36 | થન્ડરબર્ડ નો આપણે વારંવાર ઉપયોગ કરીએ છે, તેથી ચાલો શોર્ટ કટ આઇકોન બનાવીએ. |
00:43 | ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
00:49 | પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો |
00:52 | સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો |
00:57 | સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે. |
01:01 | તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો |
01:06 | હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
01:09 | અને ડાબું માઉસ બટન છોડી દો. |
01:12 | તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો. |
01:14 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
01:19 | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે. |
01:23 | STUSERONE at gmail dot com ID હેઠળ ઇન્બોક્ષ પર ક્લિક કરો. |
01:29 | નોંધ લો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે. |
01:32 | આ મેસેજીસ વંચાયેલ નથી. |
01:35 | get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો. |
01:41 | આપણને Gmail એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે. |
01:45 | ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
01:49 | માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો. |
01:52 | મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. |
01:57 | ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ |
02:01 | મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! |
02:06 | હવે Subject દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
02:09 | માત્ર Subject પર ક્લિક કરો. |
02:12 | મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! |
02:16 | આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો. |
02:20 | Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો. |
02:24 | તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો. |
02:26 | આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસને તમે ફરી ખોલવા ઈચ્છો છો. |
02:32 | તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો. |
02:37 | ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. |
02:40 | ઇનબોક્ષ પર ક્લિક કરો, પ્રથમ મેઈલ પસંદ કરો. |
02:44 | ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. |
02:51 | નોંધ લો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
02:54 | નીચેની પેનલ પર જુઓ. |
02:57 | મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. |
03:00 | ટેગ રદ કરવા માટે, પ્રથમ મેઈલ પસંદ કરો. |
03:04 | ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી important ને ક્લિક કરો. |
03:09 | ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને work ના રૂપે ટેગ કરીએ. |
03:17 | ધારો કે આપણે ફક્ત એજ મેઈલ જોવા ઈચ્છીએ છીએ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
03:22 | શું તે કરવું શક્ય છે? |
03:25 | ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નો ઉપયોગ કરી શકો છો |
03:31 | ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. |
03:37 | માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! |
03:42 | ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. |
03:45 | હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. |
03:49 | ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. |
03:52 | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે, |
03:57 | તેને Message Threads કહેવાય છે. |
04:02 | આપણે message threads નો ઉપયોગ સંબંધિત મેસેજીસને સળંગ પ્રવાહમાં એક સંપૂર્ણ વાર્તાલાપ તરીકે જોવા માટે કરીએ છીએ. |
04:10 | ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. |
04:14 | message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
04:21 | મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. |
04:24 | સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે. |
04:33 | સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. |
04:38 | Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરીથી ક્લિક કરો. |
04:45 | ચાલો હવે શીખીએ, મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
04:50 | આ ટ્યુટોરીયલના હેતુ માટે |
04:53 | આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે. |
04:56 | અને તેને saved Mails નામ આપ્યું છે. |
05:00 | પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. |
05:04 | મેઈલ પર બે વખત ક્લિક કરો |
05:06 | તે અલગ ટેબમાં ખુલશે. |
05:09 | ટૂલબાર માંથી File, Save As અને File પર ક્લિક કરો. |
05:15 | Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:19 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. Save પર ક્લિક કરો. |
05:26 | મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. |
05:29 | ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ |
05:33 | તેના પર બે વખત ક્લિક કરી ખોલો. |
05:35 | મેઈલ Gedit માં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
05:40 | આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો |
05:42 | તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. |
05:46 | ટુલબાર માંથી file, save As અને templates પર ક્લિક કરો |
05:52 | મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. |
05:56 | થન્ડરબર્ડની ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
06:01 | મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06:04 | મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. |
06:13 | તમે હવે, આ મેલ માં સમાવિષ્ટને સુધારી શકો છો સંપર્કો ઉમેરો અથવા રદ કરી અને તેને મોકલી શકો છો. |
06:20 | સબ્જેક્ટમાં 1 ઉમેરો |
06:23 | ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. |
06:29 | Save message સંવાદ બોક્સ દેખાય છે. Don’t Save પર ક્લિક કરો. |
06:36 | હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. |
06:39 | ઇનબોક્ષ પર ક્લિક કરો અને જમણી પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06:46 | તે નવા ટેબ માં ખુલશે. |
06:50 | મુખ્ય મેનુમાંથી File પર જાઓ, અને પછી Print પસંદ કરો. |
06:55 | Print સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06:58 | આપણે Portrait તરીકે Orientation સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું. અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
07:08 | Page Setup ટેબ પર ક્લિક કરો . |
07:11 | Paper Size ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
07:16 | Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. |
07:22 | હવે General ટેબ પર ક્લિક કરો. |
07:25 | Copies ફિલ્ડ માં 2 દાખલ કરો. Print પર ક્લિક કરો. |
07:31 | જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા માટે શરૂ થશે. |
07:38 | Print સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો. Mail ટેબ બંધ કરો. |
07:46 | હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . |
07:51 | ચાલો એક નવો મેસેજ બનાવીએ. |
07:54 | મેનુ બાર માંથી Write પર ક્લિક કરો, New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . |
08:00 | To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે |
08:06 | નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. |
08:11 | Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. |
08:16 | ટુલબાર માંથી Attach પર ક્લિક કરો. Attach Files સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08:23 | ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. |
08:34 | આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ટોચ પર દ્રશ્યમાન થાય છે. Send પર ક્લિક કરો. |
08:44 | ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. |
08:56 | એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. |
08:59 | યાહુ અકાઉન્ટ બંદ કરો. |
09:03 | આપણને મહત્વપૂર્ણ સંદેશ મળી શકે છે. જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે. |
09:07 | પણ ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે. માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે. |
09:12 | થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. |
09:16 | પ્રથમ આપણે archive સેટિંગ ચકાસવા જોઈએ. |
09:20 | ડાબી બાજુની પેનલ માં STUSERONE gmail account પર ક્લિક કરો. |
09:25 | ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. |
09:31 | Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
09:35 | ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies And Folders પર ક્લિક કરો. |
09:43 | મેસેજ આર્કાઈવ્સ વિકલ્પો સક્રિય છે. |
09:48 | આ વિકલ્પો ફોલ્ડર નક્કી કરે છે જેમાં મેસેજીસ સંગ્રહિત છે. |
09:53 | Iજો આ વિકલ્પો, સક્રિય થયેલ ન હોય તો: |
09:57 | Keep message archives બોક્ષ ને ચેક કરો. |
10:01 | વિકલ્પ “Archives” Folder on માં STUSERONE at gmail.com પસંદ કરો. OK પર ક્લિક કરો. |
10:10 | હવે STUSERONE જીમેઈલ અકાઉન્ટ હેઠળ ઇનબોક્ષ પર ક્લિક કરો. |
10:15 | ચાલો ત્રીજો મેસેજ આર્કાઇવ કરીએ. |
10:19 | જમણી પેનલમાંથી તેને પસંદ કરો. |
10:21 | કોન્તેક્ક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Archive પસંદ કરો. |
10:27 | મેસેજ STUSERONE Gmail એકાઉન્ટ હેઠળ, Archives ફોલ્ડરમાં સ્થાનાંતરિત થયા છે. |
10:36 | તે લાંબા સમય સુધી ઇનબોક્સમાં પ્રદર્શિત નથી થતા. |
10:39 | જો આપણે થન્ડરબર્ડની મદદથી કરેલ ક્રિયાઓ જોવા ઈચ્છતા હોય તો શું? |
10:44 | આ ખૂબ સરળ છે! Activity Manager થન્ડરબર્ડમાં કરેલી ક્રિયાઓની યાદી દર્શાવે છે. |
10:52 | મુખ્ય મેનુ માંથી Tools અને Activity Manager પર ક્લિક કરો. |
10:57 | Activity Manager સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
11:01 | હવે તમે દરેક ઇમેઇલ પ્રવૃત્તિઓ ચકાસવા માટે યાદી જોઈ શકો છો! |
11:05 | Activity Manager સંવાદ બોક્સ બંધ કરો. |
11:09 | થન્ડરબર્ડ વિંડોની ડાબી બાજુના ખૂણા પર લાલ ક્રોસ પર ક્લિક કરી,થન્ડરબર્ડથી બહાર નીકળો |
11:16 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા કેવી રીતે : |
11:20 | શોર્ટ કટ ઉમેરવું. |
11:23 | મેસેજીસ ટૅગ કરવા.ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા
|
11:28 | આપણે આ પણ શીખ્યા: |
11:30 | Save As અને Print Messages,ફાઈલ અટેચ કરવી |
11:34 | મેસેજીસ આર્કાઇવ કરવા,Activity Manager જોવું, |
11:38 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
11:41 | થન્ડરબર્ડ પર લૉગિન કરો. |
11:44 | મેસેજ થ્રેડ જુઓ.મેસેજ સેવ અને પ્રિન્ટ કરો. |
11:48 | ઇમેઇલ પસંદ કરો, કોન્ટેક્સ મેનુ માટે જમણું ક્લિક કરો |
11:53 | તેના બધા વિકલ્પો ચકાસો. |
11:56 | Activity Manager સંવાદ બોક્સ જુઓ |
12:00 | થન્ડરબર્ડ ને લૉગઆઉટ કરો. |
12:03 | Activity Manager સંવાદ બોક્સ ફરીથી ચેક કરો, જયારે તમે લોગીન કરો છો. |
12:07 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12:13 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
12:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12:23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12:27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12:37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:56 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |