Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું. | |આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:10 |
|તમે શીખશો કે કેવી રીતે: | |તમે શીખશો કે કેવી રીતે: | ||
|- | |- | ||
− | |00 | + | |00:12 |
− | |ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે . | + | |ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
|- | |- | ||
− | |00 | + | |00:19 |
|તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું. | |તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:25 |
|ટક્સ ટાઈપીંગ શું છે? | |ટક્સ ટાઈપીંગ શું છે? | ||
|- | |- | ||
− | |00 | + | |00:27 |
| ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે. | | ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:30 |
|તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે. | |તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:38 |
|તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો. | |તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:41 |
|અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો. | |અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:46 |
|ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે. | |ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:54 |
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:02 |
|તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો. | |તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:07 |
|ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. | |ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:16 |
|ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ. | |ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:19 |
|પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો. | |પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:26 |
|સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો. | |સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:34 |
|ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે. | |ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:39 |
|ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. | |ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. | ||
|- | |- | ||
− | |01 | + | |01:42 |
|ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે. | |ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:46 |
|ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે: | |ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે: | ||
|- | |- | ||
− | |01 | + | |01:50 |
| Fish Cascade – ગેમ ક્ષેત્ર | | Fish Cascade – ગેમ ક્ષેત્ર | ||
Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર | Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર | ||
|- | |- | ||
− | |01 | + | |01:56 |
|Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે. | |Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:01 |
|Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે. | |Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:13 |
| Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો. | | Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:16 |
|ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ. | |ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:20 |
| મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો. | | મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:23 |
|પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. | |પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:26 |
|ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ. | |ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:30 |
|basic_lesson_01.xml ઉપર ક્લિક કરો. | |basic_lesson_01.xml ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:35 |
|સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો. | |સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:41 |
|પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો. | |પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:45 |
|કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે. | |કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:48 |
|હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું. | |હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું. | ||
|- | |- | ||
− | |02 | + | |02:52 |
|પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો. | |પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:56 |
|અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે. | |અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:01 |
|આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’ | |આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’ | ||
|- | |- | ||
− | |03 | + | |03:07 |
|તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે. | |તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:10 |
− | | | + | |ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:13 |
− | | | + | |હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે. |
|- | |- | ||
− | |03 | + | |03:19 |
− | | | + | |તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે. |
|- | |- | ||
− | |03 | + | |03:27 |
− | | | + | |કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:35 |
− | | | + | |ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. |
|- | |- | ||
− | |03 | + | |03:39 |
− | | | + | |કીબોર્ડમાં મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે. |
|- | |- | ||
− | |03 | + | |03:51 |
− | | | + | |કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:58 |
− | | | + | |તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો. |
|- | |- | ||
− | |04 | + | |04:02 |
− | | | + | |કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:10 |
− | | | + | |મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો. |
|- | |- | ||
− | |04 | + | |04:14 |
− | | | + | |કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:21 |
− | | | + | |મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. |
|- | |- | ||
− | |04 | + | |04:27 |
− | | | + | |કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. |
|- | |- | ||
− | |04 | + | |04:34 |
− | | | + | |ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે. |
|- | |- | ||
− | |04 | + | |04:39 |
− | | | + | |ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો. |
|- | |- | ||
− | |04 | + | |04:44 |
− | | | + | |કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:52 |
− | | | + | |હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. |
|- | |- | ||
− | |05 | + | |05:00 |
− | | | + | |નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. |
|- | |- | ||
− | |05 | + | |05:10 |
− | | | + | |હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. |
|- | |- | ||
− | |05 | + | |05:14 |
− | | | + | |આ સ્લાઇડ જુઓ. |
|- | |- | ||
− | |05 | + | |05:16 |
− | | | + | |તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે: |
|- | |- | ||
− | |05 | + | |05:21 |
− | | Little finger, | + | |Little finger, Ring finger, Middle finger,Index finger અને Thumb. |
− | Ring finger, | + | |
− | Middle finger, | + | |
− | Index finger | + | |
− | + | ||
|- | |- | ||
− | |05 | + | |05:27 |
− | | | + | |કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. |
|- | |- | ||
− | |05 | + | |05:32 |
− | | | + | |ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, |
|- | |- | ||
− | |05 | + | |05:35 |
− | | | + | |રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, |
|- | |- | ||
− | |05 | + | |05:38 |
− | | | + | |મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, |
|- | |- | ||
− | |05 | + | |05:41 |
− | | | + | |તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. |
|- | |- | ||
− | |05 | + | |05:44 |
− | | | + | |હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. |
|- | |- | ||
− | |05 | + | |05:49 |
− | | | + | |ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, |
|- | |- | ||
− | |05 | + | |05:54 |
− | | | + | |રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, |
|- | |- | ||
− | |05 | + | |05:56 |
− | | | + | |મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, |
|- | |- | ||
− | |06 | + | |06:00 |
− | | | + | |તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. |
|- | |- | ||
− | |06 | + | |06:03 |
− | | | + | | સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:08 |
− | | | + | |અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે. |
|- | |- | ||
− | |06 | + | |06:14 |
− | | | + | |ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે? |
|- | |- | ||
− | |06 | + | |06:19 |
− | | | + | |તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |06 | + | |06:23 |
− | | | + | |અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો. |
|- | |- | ||
− | |06 | + | |06:29 |
− | | | + | |હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ. |
|- | |- | ||
− | |06 | + | |06:32 |
− | | | + | |જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:39 |
− | | | + | |ચાલો આને Student’s line નામ આપીએ. |
|- | |- | ||
− | |06 | + | |06:42 |
− | | | + | |હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો. |
|- | |- | ||
− | |06 | + | |06:47 |
− | | | + | | ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા. |
|- | |- | ||
− | |06 | + | |06:53 |
− | | | + | |તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:59 |
− | | | + | |ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:02 |
− | | | + | |હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:07 |
− | | | + | |હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે. |
|- | |- | ||
− | |07 | + | |07:13 |
− | |Time – | + | |Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:17 |
− | |Chars – | + | |Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:21 |
− | |CPM- | + | |CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:26 |
− | |WPM – | + | |WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:31 |
− | |Errors – | + | |Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:34 |
− | |Accuracy – | + | |Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
− | | | + | |મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો. |
|- | |- | ||
− | |07 | + | |07:45 |
− | | | + | |આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે! |
|- | |- | ||
− | |07 | + | |07:47 |
− | | | + | |પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે. |
|- | |- | ||
− | |07 | + | |07:52 |
− | | | + | |એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:59 |
− | | | + | |અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:03 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું. |
|- | |- | ||
− | |08 | + | |08:11 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |08 | + | |08:13 |
− | | | + | |Basic_lesson_02.xml પર જાઓ. |
|- | |- | ||
− | |08 | + | |08:19 |
− | | | + | |આ લેવલ સાથે અભ્યાસ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:21 |
− | | | + | |આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો. |
|- | |- | ||
− | |08 | + | |08:26 |
− | | | + | |તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો. |
|- | |- | ||
− | |08 | + | |08:30 |
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
− | |08 | + | |08:33 |
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:36 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | |08 | + | |08:41 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | |08 | + | |08:43 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:46 |
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:50 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:56 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | |09 | + | |09:00 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | | 09 | + | | 09:08 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | |09 | + | |09:19 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 16:04, 1 March 2017
Time | Narration |
---|---|
00:00 | ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું. |
00:10 | તમે શીખશો કે કેવી રીતે: |
00:12 | ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
00:19 | તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું. |
00:25 | ટક્સ ટાઈપીંગ શું છે? |
00:27 | ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે. |
00:30 | તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે. |
00:38 | તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો. |
00:41 | અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો. |
00:46 | ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે. |
00:54 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
01:02 | તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો. |
01:07 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:16 | ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ. |
01:19 | પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો. |
01:26 | સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો. |
01:34 | ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે. |
01:39 | ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
01:42 | ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે. |
01:46 | ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે: |
01:50 | Fish Cascade – ગેમ ક્ષેત્ર
Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર |
01:56 | Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે. |
02:01 | Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે. |
02:13 | Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો. |
02:16 | ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ. |
02:20 | મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો. |
02:23 | પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
02:26 | ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ. |
02:30 | basic_lesson_01.xml ઉપર ક્લિક કરો. |
02:35 | સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો. |
02:41 | પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો. |
02:45 | કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે. |
02:48 | હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું. |
02:52 | પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો. |
02:56 | અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે. |
03:01 | આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’ |
03:07 | તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે. |
03:10 | ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ. |
03:13 | હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે. |
03:19 | તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે. |
03:27 | કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે. |
03:35 | ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. |
03:39 | કીબોર્ડમાં મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે. |
03:51 | કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે. |
03:58 | તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો. |
04:02 | કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે. |
04:10 | મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો. |
04:14 | કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. |
04:21 | મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. |
04:27 | કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. |
04:34 | ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે. |
04:39 | ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો. |
04:44 | કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. |
04:52 | હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. |
05:00 | નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. |
05:10 | હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. |
05:14 | આ સ્લાઇડ જુઓ. |
05:16 | તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે: |
05:21 | Little finger, Ring finger, Middle finger,Index finger અને Thumb. |
05:27 | કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. |
05:32 | ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, |
05:35 | રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, |
05:38 | મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, |
05:41 | તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. |
05:44 | હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. |
05:49 | ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, |
05:54 | રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, |
05:56 | મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, |
06:00 | તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. |
06:03 | સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. |
06:08 | અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે. |
06:14 | ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે? |
06:19 | તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે. |
06:23 | અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો. |
06:29 | હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ. |
06:32 | જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે. |
06:39 | ચાલો આને Student’s line નામ આપીએ. |
06:42 | હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો. |
06:47 | ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા. |
06:53 | તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે. |
06:59 | ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ. |
07:02 | હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો. |
07:07 | હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે. |
07:13 | Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે. |
07:17 | Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે. |
07:21 | CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે. |
07:26 | WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે. |
07:31 | Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે. |
07:34 | Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે. |
07:40 | મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો. |
07:45 | આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે! |
07:47 | પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે. |
07:52 | એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
07:59 | અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:03 | આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું. |
08:11 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08:13 | Basic_lesson_02.xml પર જાઓ. |
08:19 | આ લેવલ સાથે અભ્યાસ કરો. |
08:21 | આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો. |
08:26 | તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો. |
08:30 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08:33 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:43 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:46 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:50 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:56 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:08 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:19 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |