Difference between revisions of "UCSF-Chimera/C2/Surface-Properties/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| '''Chimera'''માં '''Surface Properties''' પરના આ સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
+
| '''Chimera''' માં '''Surface Properties''' પરના આ સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 17: Line 17:
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
| આ ટ્યુટોરીઅલને અનુસરવા તમે '''Chimera interface'''ના જાણકાર હોવા જરૂરી છો. જો તમે ન હોવ,તો તેને લગતા ટ્યૂટોરિઅલ્સ માટે અમારા વેબસાઈટની મુલાકાત લો.
+
| આ ટ્યુટોરીઅલને અનુસરવા તમે '''Chimera interface'''ના જાણકાર હોવા જરૂરી છો. જો તમે ન હોવ, તો તેને લગતા ટ્યુટોરિયલ્સ માટે અમારા વેબસાઈટની મુલાકાત લો.
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| કમાન્ડ લાઈનના ઉપયોગથી '''RTX CPD toxin''' નું સ્ટ્રક્ચર ખોલો.
+
| કમાંડ લાઈનના ઉપયોગથી '''RTX CPD toxin''' નું સ્ટ્રક્ચર ખોલો.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
| Type on the બંને કોપિઝમાંથી એક, જે છે '''chain A''',એ ને નાબૂદ(ડીલીટ) કરવા '''command line''' ઉપર ''' commands''' દાખલ કરો.
+
| બંને કોપિઝમાંથી એક, જે છે '''chain A''',એ ને નાબૂદ(ડીલીટ) કરવા '''command line''' ઉપર ''' commands''' દાખલ કરો.
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
| આ સ્ટ્રક્ચર માટેની સરફેસ બતાવવા , '''Actions menu''' સુધી નીચે સ્ક્રોલ કરો , સબ-મેનુમાંથી '''surface'''ને સિલેક્ટ કરો,
+
| આ સ્ટ્રક્ચર માટેની સરફેસ બતાવવા , '''Actions menu''' સુધી નીચે સ્ક્રોલ કરો , સબ-મેનુમાંથી '''surface'''ને સિલેક્ટ કરો,'''show'''ને સિલેક્ટ કરો.
'''show'''ને સિલેક્ટ કરો.
+
  
 
|-
 
|-

Latest revision as of 14:50, 2 January 2018

Time
Narration
00:01 Chimera માં Surface Properties પરના આ સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં,આપણે શીખીશું કે પ્રોટીન અને DNA સ્ટ્રક્ચર્સ માટેના સરફેસિસ(સપાટીઓ) કેવી રીતે બતાવાય.
00:12 પ્રોટીન સરફેસની ઈમેજીસ બનાવો જે Amino acid hydrophobicity અને Electrostatic Potential દ્વારા રંગેલા હોય.
00:22 આ ટ્યુટોરીઅલને અનુસરવા તમે Chimera interfaceના જાણકાર હોવા જરૂરી છો. જો તમે ન હોવ, તો તેને લગતા ટ્યુટોરિયલ્સ માટે અમારા વેબસાઈટની મુલાકાત લો.
00:33 અહીં હું ઉપયોગમાં લઇ રહી છું : Ubuntu OS version 14.04, Chimera 1.10.2
00:42 Mozilla firefox browser 42.0 અને કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન.
00:49 અહીં મેં Chimera વિન્ડો ખોલી રાખી છે.
00:52 કમાંડ લાઈનના ઉપયોગથી RTX CPD toxin નું સ્ટ્રક્ચર ખોલો.
00:58 Favorites મેનુ દ્વારા command line ખોલો.
01:02 On the command line ટેક્સ્ટ બોક્સ ઉપર ટાઈપ કરો : Open space 3eeb
01:10 3eeb RTX CPD toxin માટેનો pdb code છે. એન્ટર દબાવો.
01:18 પેનલ ઉપર તેનું પ્રોટીન સ્ટ્રક્ચર દૃશ્યમાન થાય છે. તે પ્રોટીનની બે કોપીઝ ધરાવે છે.
01:26 બંને કોપિઝમાંથી એક, જે છે chain A,એ ને નાબૂદ(ડીલીટ) કરવા command line ઉપર commands દાખલ કરો.
01:33 કમાન્ડ લાઈન ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો delete colon dot a અને એન્ટર દબાવો.
01:43 પેનલને ધ્યાનથી જુઓ , enzymeની બંને માંથી એક કોપી નાબૂદ થઇ ગઈ છે.
01:48 પ્રોટીએઝ ડોમેઈન લીગૅન્ડ inositol hexakisphosphateને બાઉન્ડ થયેલ છે

ટુંકાણમાં IHP અને Sodium ion.

01:58 તે પછી સોલ્વન્ટ મોલેક્યુલ્સને નાબૂદ કરીએ, જે લીગૅન્ડની નજીક લાલ ટપકા તરીકે પ્રસ્તુત થયેલ છે. ટાઈપ કરો : delete space solvent. એન્ટર દબાવો.
02:09 લીગૅન્ડ સાથે હાજર રહેલ સોડિયમ આયર્નને નાબૂદ કરવા, ટાઈપ કરો : delete ions. એન્ટર દબાવો.
02:19 હવે આપણે પ્રોટીનના સ્ટ્રકચરને Presets વિકલ્પના ઉપયોગથી દૃશ્યમાન કરી શકીએ.
02:25 મેનુ બારમાંના Presets વિકલ્પને ક્લિક કરો.
02:29 Interactive 3સિલેક્ટ કરો, hydrophobicity surface.
02:34 આ મોલેક્યુલર સરફેસને amino acid hydrophobicityના કલર-કોડ દ્વારા દૃશ્યમાન કરશે. // Daubt
02:41 મોટા ભાગના polar residues માટે ભૂરો રંગ.
02:45 મોટા ભાગના hydrophobic માટે કેસરી-લાલ અને neutral residues માટે સફેદ.
02:52 પ્રોટીન્સ સામાન્ય રીતે અન્ય પ્રોટીન્સ અને મોલેક્યુલ સાથે તેમના સરફેસ રિજિયન્સ દ્વારા પરસ્પર પ્રક્રિયા કરે છે.
02:59 પ્રોટીનને તેમના મોલેક્યુલર સરફેસ દ્વારા પ્રસ્તુત કરવું એ પ્રોટીન ફોલ્ડિંગના અભ્યાસ માટે
03:06 biomolecular recognitionના અનુમાન માટે,
03:09 drug binding cavities અને Molecular Graphicsની તપાસ કરવા માટે મદદરૂપ થાય છે.
03:15 Chimera વિન્ડો ઉપર પાછા જઈએ.
03:18 ત્યાર બાદ પ્રોટીનના electrostatic potential surfaceને દૃશ્યમાન કરવા :
03:24 ટૂલ્સ મેનુ ઉપર ક્લિક કરો , Surface\Binding Analysis સુધી નીચે સ્ક્રોલ કરો
03:30 સબ-મેનુ માંથી , 'coulombic surface coloringને પસંદ કરો .
03:36 Coulombic Surface Coloring ડાયલોગ બોક્સ ખુલે છે.
03:41 રંગો અને તેની સાથે સંક્યાયેલ કિંમતો બદલી શકાય છે.
03:45 સામાન્ય રીતે ડિફોલ્ટ સેટિંગ જ કામ આવી જાય છે. OK બટન ઉપર ક્લિક કરો.
03:51 પેનલ ઉપર આપણી પાસે પ્રોટીન છે જે electrostatic potential surfaceબતાવી રહેલ છે.
03:57 negative potential માટે લાલ રંગ. positive potential માટે ભૂરો રંગ. અને સફેદ ન્યુટ્રલ માટે.
04:07 ચાલો હવે જોઈએ કે પબ્લિકેશન, પ્રેઝંટેશન્સ વગેરે માટે ઉચ્ચત્તમ ગુણવત્તાવાળી ઈમેજીસ કેવી રીતે બનાવી શકાય.
04:14 inositol લીગૅન્ડની સ્ટીક્સને થોડી જાડી બનાવો તે માટે આ કમાન્ડ સેટ એટ્રિબ્યુટનો ઉપયોગ કરો : setattr space m space stickScale 2 અને Press enter દબાવો.
04:35 ઈમેજના સારા સેટિંગ માટે પબ્લિકેશન પ્રિસેટનો ઉપયોગ કરો.
04:40 ફરી નીચે Presets મેનુ સુધી સ્ક્રોલ કરો , Publication 1ને સિલેક્ટ કરો.
04:45 તે એક સફેદ બેકગ્રાઉન્ડ સાથેની ઇમેજ બનાવશે , તેની આઉટલાઇન્સ કાળી અને ખૂણાઓ વધુ સ્મૂધ થયેલ દેખાશે.
04:54 આ ક્ષણે આપણે બીજા અન્ય પેરામીટર્સ જેવાકે લાઈનની જાડાઈ, લાઇટિંગ વગેરે પણ વ્યવસ્થિત કરી શકીએ છીએ.
05:02 Tools menu ઉપર ક્લિક કરો , નીચે સ્ક્રોલ કરો અને Viewing Controls ઉપર ક્લિક કરો.
05:08 સબ-મેનુમાંથી lighting ઉપર ક્લિક કરો.
05:11 એક Viewing વિન્ડો વ્યૂઇંગ સેટિંગ્સને અલગ-અલગ રીતે બદલવાના ટેબ્સ સાથે ખુલે છે :
05:16 જેવાકે Camera, Sideview, Rotation, Effects, Lighting.
05:23 lightings વિકલ્પની નીચે : એક સરળ line drawing દૃશ્યને જોવા ,mode બટન ઉપર ક્લિક કરો ,સુચીમાંથી ambientને સિલેક્ટ કરો.
05:34 પેનલને ધ્યાનથી જુઓ.
05:36 ડિફોલ્ટ લાઇટિંગ મોડને પુનઃસ્થાપિત કરવા : Two-point વિકલ્પને સિલેક્ટ કરો.
05:42 વિન્ડોને બંધ કરવા close બટન ઉપર ક્લિક કરો.
05:46 ઇમેજને સેવ કરવા File મેનુમાંના Save image વિકલ્પનો ઉપયોગ કરો.
05:51 ચાલો હવે એક DNA સ્ટ્રકચરના સરફેસ રિપ્રેઝન્ટેશનને જોઈએ.
05:56 વર્તમાનના સેશનને બંધ કરો. File menu ઉપર ક્લિક કરો નીચે સ્ક્રોલ કરો અને Close Session વિકલ્પ ઉપર ક્લિક કરો.
06:04 ગ્રાફિક્સ વિન્ડોને ખોલો . DNAના સ્ટ્રકચરને command lineનો ઉપયોગ કરી મેળવો.
06:11 કમાન્ડ લાઈન ટેક્સ્ટ બોક્સ ઉપર ટાઈપ કરો : open 1d86 . એન્ટર દબાવો.
06:20 આ સ્ટ્રક્ચર double helical DNA, મોલેક્યુઅલ netropsin થી બાઉન્ડ થયેલ છે.
06:27 Netropsinantibiotic અને antiviral જેવા ગુણધર્મો ધરાવતું એક polyamide છે.
06:34 શરૂઆતમાં આ સ્ટ્રક્ચર ribbons તરીકે બતાવાય છે.
06:39 nucleic acid sugars અને bases, tube and slab representations તરીકે બતાવાય છે.
06:46 presets menu માં નીચે સ્ક્રોલ કરો અને interactive 2 વિકલ્પને ક્લિક કરો.
06:53 DNA ને wire તરીકે અને netropsin ને spheres તરીકે દેખાડે છે.
06:59 સોલ્વન્ટને નાબૂદ કરવા કમાન્ડ ટાઈપ કરો :delete space solvent અને એન્ટર દબાવો.
07:09 આ સ્ટ્રક્ચર માટેની સરફેસ બતાવવા , Actions menu સુધી નીચે સ્ક્રોલ કરો , સબ-મેનુમાંથી surfaceને સિલેક્ટ કરો,showને સિલેક્ટ કરો.
07:20 પેનલને ધ્યાનથી જુઓ. The DNA સ્ટ્રક્ચર હવે surface સાથેનું દેખાય છે.
07:27 Major groove અને minor groove ચિત્રમાં ચોખ્ખા દેખાય છે.
07:33 ligand, netropsinminor grooveમાં બાઉન્ડ થેયલ દેખાય છે.
07:38 સરફેસિસને દેખાડવાના 3 જુદા-જુદા માર્ગો રહેલ છે.
07:41 Action menuમાં નીચે સ્ક્રોલ કરો , Surfaceને સિલેક્ટ કરો. સબ-મેનુ 3 વિકલ્પો ધરાવે છે : Solid, mesh અને dot.
07:52 મૂળભૂત રીતે સરફેસ solid તરીકે દૃશ્યમાન થાય છે.
07:57 મેષ સરફેસ બતાવવા mesh ઉપર ક્લિક કરો.
08:02 ડોટ સરફેસ બતાવવા dot ઉપર ક્લિક કરો.
08:07 સોલિડ સરફેસ પાછી મેળવવા solid ઉપર ક્લિક કરો.
08:11 આપણે સોલિડ સરફેસ માટે પારદર્શિતાનું પ્રમાણ પણ ગોઠવી શકીએ.
08:16 Actions મેનુ ઉપર પાછા જાઓ અને Surface ઉપર ક્લિક કરો.
08:20 Transparency વિકલ્પને સિલેક્ટ કરો અને percentageવિકલ્પને પસંદ કરો.
08:25 તે પ્રદર્શિત કરવા હું 50% પસંદ કરીશ.
08:29 પેનલને ધ્યાનથી જુઓ.
08:31 સરફેસને જુદો રંગ આપવા : Actions મેનુમાં Color વિકલ્પને ક્લિક કરો,નીચે સ્ક્રોલ કરો અને all options ઉપર ક્લિક કરો.
08:41 એક color Actions ડાયલોગ બોક્સ ખુલે છે.
08:45 coloring applies to” સેટિંગને surfaces.માં બદલો.
08:51 surfaces પછીના રેડીઓ બટન ઉપર ક્લિક કરો.
08:55 કલર પેનલમાંના તમને ગમતા કોઈ પણ રંગ ઉપર ક્લિક કરો. હું પસંદ કરીશ dim gray.
09:02 પેનલને ધ્યાનથી જુઓ . સરફેસનો રંગ હવે dim gray.માં બદલાય ગયો છે. ડાયલોગ બોક્સને બંધ કરો.
09:11 File મેનુમાંના Save Image વિકલ્પનો ઉપયોગ કરી ઇમેજને સેવ કરો.
09:16 ચાલો હવે સારાંશ જોઈએ . આ ટ્યુટોરીઅલમાં આપણે પ્રોટીન અને DNA સ્ટ્રક્ચર્સ માટેના Amino acid hydrophobicity સરફેસ અને Electrostatic Potential સરફેસને બતાવતા શીખ્યા.
09:30 વિભિન્ન વ્યૂઇંગ સેટિંગ્સનો ઉપયોગ કરી પબ્લિકેશન માટે ઉચ્ચત્તમ ગુણવત્તાવાળી ઈમેજીસ બનાવતા શીખ્યા.
09:37 હવે અભ્યાસ માટે : human hemoglobin (pdb code: 2dn1) સ્ટ્રક્ચર માટે amino acid hydrophobicity surface અને electrostatic potential surface બતાવો.
09:51 hem ligand ને લીલા રંગમાં ફેરવો. તમારો પૂર્ણ થયેલ અભ્યાસ આ મુજબ દેખાશે.
10:11 આ નીચેની લિંક ઉપરનો વિડિઓ સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તેને ડાઉલોડ કરો અને નિહાળો.
10:18 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે.વધુ માહિતી માટે, આ લિંક contact@spoken-tutorial.org ઉપર લખો.
10:28 સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટેની વધુ માહિતી આ લિંક "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે.
10:39 ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું.અમારી સાથે જોડાવા આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Shivanigada