Difference between revisions of "CellDesigner/C2/Installation-of-CellDesigner-on-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 |કેમ છો બધા. ‘’’Installation of CellDesigner on Linux OS’’’ના આ સ્પોકન...")
 
 
(4 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|કેમ છો બધા. ‘’’Installation of CellDesigner on Linux OS’’’ના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
+
|નમસ્તે મિત્રો. '''Installation of CellDesigner on Linux OS'''ના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| આ ટ્યૂટોરિઅલમાં આપણે ‘’’CellDesigner’’’ 4.3ને ‘’’Ubuntu Linux Operating System’’’માં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું.
+
| આ ટ્યૂટોરિઅલમાં આપણે '''CellDesigner 4.3'''ને '''Ubuntu Linux Operating System'''માં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું.
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|અને ‘’’CellDesigner’’’ના ‘’’Draw’’’ વિસ્તારમાં ‘’’Compartment ‘’’ બનાવવાનું પણ જોઈશું.
+
|અને '''CellDesigner'''ના '''Draw''' વિસ્તારમાં '''Compartment''' બનાવવાનું પણ જોઈશું.
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| અહીં હું ‘’’Ubuntu Operating System 14.04’’’ , ‘’’CellDesigner version 4.3’’’ અને ‘’’Java version 1.7’’’ વાપરી રહી છું.   
+
| અહીં હું '''Ubuntu Operating System 14.04''' , '''CellDesigner version 4.3''' અને '''Java version 1.7''' વાપરી રહી છું.   
  
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં ‘’’Linux Operating System’’’ના બેઝિક ઓપરેશનોના જાણકાર હોવા જરૂરી છો.
+
|આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં '''Linux Operating System'''ના બેઝિક ઓપરેશનોના જાણકાર હોવા જરૂરી છો.
  
 
|-
 
|-
| 00:42
+
| 00:42
| જો તમે ન હોવ,તો તેને સંબંધિત ‘’’Linux tutorials’’’ અમારી વેબસાઈટ ‘’’www.spoken-tutorial.org’’’  ઉપર ઉપલબ્ધ છે.
+
| જો તમે ન હોવ,તો તેને સંબંધિત '''Linux tutorials''' અમારી વેબસાઈટ '''www.spoken-tutorial.org''' ઉપર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| ‘’’CellDesigner’’’ ને ઇન્સ્ટોલ કરવા, તમારું વેબ બ્રાઉઝર(Web Browser) ખોલો અને જે ‘’’URL’’’ દેખાય છે તેના ઉપર જાઓ.
+
| '''CellDesigner'''ને ઇન્સ્ટોલ કરવા, તમારું વેબ બ્રાઉઝર(Web Browser) ખોલો અને જે '''URL''' દેખાય છે તેના ઉપર જાઓ.
  
 
|-
 
|-
| 01:00
+
| 01:00
| જમણા હાથ તરફ રહેલ ‘’’Download CellDesigner’’’ બટનને ક્લિક કરો.
+
| જમણા હાથ તરફ રહેલ '''Download CellDesigner''' બટનને ક્લિક કરો.
  
 
|-
 
|-
| 01:07
+
| 01:07
 
|એક નવું વેબ પેજ ખુલે છે.
 
|એક નવું વેબ પેજ ખુલે છે.
  
 
|-
 
|-
| 01:09
+
| 01:09
| નીચે સ્ક્રોલ કરો અને ‘’’Download’’’ને શોધો.
+
| નીચે સ્ક્રોલ કરો અને '''Download'''ને શોધો.
  
 
|-
 
|-
| 01:13
+
| 01:13
| તે ‘’’Download for Linux 64 bit’’’ અને ‘’’Download for Linux 32 bit’’’ બતાવે છે.
+
| તે '''Download for Linux 64 bit''' અને '''Download for Linux 32 bit''' બતાવે છે.
  
 
|-
 
|-
|   01:20
+
| 01:20
 
| હવે, આપણે જોઈએ કે તમારા મશીનના '''OS type'''ની વિગતો કેવી રીતે શોધાય.
 
| હવે, આપણે જોઈએ કે તમારા મશીનના '''OS type'''ની વિગતો કેવી રીતે શોધાય.
  
 
|-
 
|-
|   01:26
+
| 01:26
| આ માટે,તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ ''''System Settings'''' આઇકોનને ક્લિક કરો.
+
| આ માટે,તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ ''''System Settings'''' આઇકોનને ક્લિક કરો.
  
 
|-
 
|-
|   01:34
+
| 01:34
 
| '''System Settings'''ને ક્લિક કરતા એક પેજ ખુલે છે.
 
| '''System Settings'''ને ક્લિક કરતા એક પેજ ખુલે છે.
  
 
|-
 
|-
|   01:40
+
| 01:40
| પેનલ ''''System''''ની નીચે, ''''Details'''' આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.
+
| પેનલ ''''System''''ની નીચે, ''''Details'''' આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.
  
 
|-
 
|-
|   01:48
+
| 01:48
 
| અહીં નવી વીન્ડોવ ''''Details'''' ખુલે છે. તમારા મશીનની '''OS type'''’  ચેક કરો કે શું તે '''64-bit''' છે કે '''32-bit'''.
 
| અહીં નવી વીન્ડોવ ''''Details'''' ખુલે છે. તમારા મશીનની '''OS type'''’  ચેક કરો કે શું તે '''64-bit''' છે કે '''32-bit'''.
  
 
|-
 
|-
|   02:00
+
| 02:00
 
| મારુ મશીન '''64 bit'''નું છે. હવે આ વીન્ડોવને બંધ કરી પાછા બ્રાઉઝર ઉપર જઈએ.
 
| મારુ મશીન '''64 bit'''નું છે. હવે આ વીન્ડોવને બંધ કરી પાછા બ્રાઉઝર ઉપર જઈએ.
  
Line 76: Line 76:
  
 
|-
 
|-
| 02:14
+
| 02:14
 
| હું લિંક'''Download for Linux 64 bit ''' ઉપર ક્લિક કરીશ.
 
| હું લિંક'''Download for Linux 64 bit ''' ઉપર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
| 02:19
+
| 02:19
 
| તરત જ એક નવી વીન્ડોવ ખુલે છે.
 
| તરત જ એક નવી વીન્ડોવ ખુલે છે.
  
 
|-
 
|-
| 02:22
+
| 02:22
| હું એક નવી ઉઝર હોવાથી, વિકલ્પ '''First Time User ''' ઉપર હું ક્લિક કરીશ.
+
| હું એક નવી યુઝર હોવાથી, વિકલ્પ '''First Time User ''' ઉપર હું ક્લિક કરીશ.
  
 
|-
 
|-
| 02:26
+
| 02:26
 
| અને પછી '''Continue''' ઉપર ક્લિક કરીશું.
 
| અને પછી '''Continue''' ઉપર ક્લિક કરીશું.
  
Line 128: Line 128:
  
 
|-
 
|-
| 03:25
+
| 03:25
| જો તમે '''32 bit ''' ડાઉનલોડ કરી હોત તો ફાઈલનું નામ '''64'''ની જગ્યા એ '''32''' હોત.
+
| જો તમે '''32 bit ''' ઇન્સ્ટોલર ડાઉનલોડ કરી હોત તો ફાઈલનું નામ '''64'''ની જગ્યા એ '''32''' હોત.
  
 
|-
 
|-
 
|  03:32
 
|  03:32
| હવેથી ટર્મિનલ કમાન્ડમાં તમારા '''32 bit installer '''ના ફાઈલનું નામ વાપરવાનું યાદ રાખો
+
| હવેથી ટર્મિનલ કમાન્ડમાં તમારા '''32 bit installer '''ના ફાઈલનું નામ વાપરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| હવે આપણે ફાઈલ પરમિશનને બદલવી પડશેતો ટાઈપ કરો
+
| હવે આપણે ફાઈલ પરમિશનને બદલવી પડશે તો ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 148: Line 148:
  
 
|-
 
|-
| 04:12
+
| 04:12
| '''admin''' પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| '''admin''' પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| હવે આપણે ફાઈલને રન કરવા ટાઈપ કરીશું '''dot forward slash CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run ''' અને '''Enter''' દબાવીશું.
+
| હવે આપણે ફાઈલને રન કરવા ટાઈપ કરીશું '''dot forward slash CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run ''' અને '''Enter''' દબાવીશું.
  
 
|-
 
|-
| 04:39
+
| 04:39
| '''Setup wizard''' ડાયલોગ બોક્સ ખુલે છે.
+
| '''Setup wizard''' ડાયલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
| 04:43
+
| 04:43
| બટન ક્લિક કરીએ.
+
| બટન ક્લિક કરીએ.
  
 
|-
 
|-
| 04:47
+
| 04:47
| '''I accept the agreement ''' વિકલ્પ ક્લિક કરીએ અને પછી '''Next''' ક્લિક કરીએ.
+
| '''I accept the agreement ''' વિકલ્પ ક્લિક કરીએ અને પછી '''Next''' ક્લિક કરીએ.
  
 
|-
 
|-
| 04:54
+
| 04:54
| '''Installation Directory ''' ડાયલોગ આ ડાયરેક્ટરી બતાવે છે જ્યાં  '''CellDesigner ''' ઇન્સ્ટોલ થશે.
+
| '''Installation Directory ''' ડાયલોગ આ ડાયરેક્ટરી બતાવે છે જ્યાં  '''CellDesigner ''' ઇન્સ્ટોલ થશે.
  
 
|-
 
|-
Line 329: Line 329:
 
|-
 
|-
 
|  09:12
 
|  09:12
|  ચાલો આગળ વધીએ અને List વિસ્તારનું સ્થાન બદલીએ.
+
|  ચાલો આગળ વધીએ અને '''List''' વિસ્તારનું સ્થાન બદલીએ.
  
 
|-
 
|-
Line 337: Line 337:
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
| તે ‘'''List’'''ને Draw વિસ્તારની જમણી બાજુએ ખસેડે છે.
+
| તે ‘'''List’'''ને '''Draw''' વિસ્તારની જમણી બાજુએ ખસેડે છે.
  
 
|-
 
|-
Line 349: Line 349:
 
|-
 
|-
 
| 09:38
 
| 09:38
| તમે બે મસ્તકવાળો એરો જોઈ શકો છો. તેને Draw વિસ્તારના મહત્તમ અથવા લઘુત્તમમાં ડ્રેગ કરો.
+
| તમે બે મસ્તકવાળો એરો જોઈ શકો છો. તેને '''Draw''' વિસ્તારના મહત્તમ અથવા લઘુત્તમમાં ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
| હવે આપણે Draw વિસ્તારમાં કામ કરવા ઉપર આગળ વધીશું.
+
| હવે આપણે '''Draw''' વિસ્તારમાં કામ કરવા ઉપર આગળ વધીશું.
  
 
|-
 
|-
Line 361: Line 361:
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
| તે માટે, Main Menu બારમાંના '''View ''' ઉપર જાઓ.
+
| તે માટે, ''' Main Menu ''' બારમાંના '''View ''' ઉપર જાઓ.
  
 
|-
 
|-
Line 373: Line 373:
 
|-
 
|-
 
|  10:17
 
|  10:17
| એક cell અથવા એક intracellular compartmentને દર્શાવવા , આપણે ટૂલ બારમાંના '''Square''' આઇકોનનો ઉપયોગ કરીશું .તો પ્રથમ તેના ઉપર ક્લિક કરો.
+
| એક '''cell''' અથવા એક '''intracellular compartment'''ને દર્શાવવા , આપણે ટૂલ બારમાંના '''Square''' આઇકોનનો ઉપયોગ કરીશું .તો પ્રથમ તેના ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 381: Line 381:
 
|-
 
|-
 
|  10:38
 
|  10:38
| જે ''''Property of Compartment'''' ડાયલોગ ખુલે છે તેમાં, '''Name'''ને '''Cell''' તરીકે લખો અને '''Size'''ને 1.0 આપી '''Ok.''' ઉપર ક્લિક કરો.
+
| જે ''''Property of Compartment'''' ડાયલોગ ખુલે છે તેમાં,'''Name'''ને '''Cell''' તરીકે લખો અને '''Size'''ને 1.0 આપી '''Ok.''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 437: Line 437:
 
|-
 
|-
 
|  12:08
 
|  12:08
| વળી નોંધ લો કે આ ફાઈલ માત્ર '''CellDesigner'''માં જ ખુલી શકે.
+
| તે પણ નોંધ લો કે આ ફાઈલ માત્ર '''CellDesigner'''માં જ ખુલી શકે.
 +
 
  
 
|-
 
|-
 
|  12:12
 
|  12:12
| ચાલો આ ટ્યૂટોરિઅલનો બોધ જોઈએ કે , આપણે શીખ્યા : કેવી રીતે ડાઉનલોડ અને
+
| ચાલો સારાંશ લઈએ  ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા : કેવી રીતે ડાઉનલોડ અને
  
 
|-
 
|-
Line 453: Line 454:
 
|-
 
|-
 
|  12:35
 
|  12:35
| સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં ‘’’spoken-tutorial.org’’’ ઉપર લખો.
+
| સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં '''spoken-tutorial.org''' ઉપર લખો.
  
 
|-
 
|-
 
| 12:45
 
| 12:45
| સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે .
+
| સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.આ ઉપર વધુ માહિતી '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' ઉપર ઉપલબ્ધ છે .
  
 
|-
 
|-
 
|  12:57
 
|  12:57
| ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા આભાર।
+
| ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 16:35, 9 October 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. Installation of CellDesigner on Linux OSના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યૂટોરિઅલમાં આપણે CellDesigner 4.3ને Ubuntu Linux Operating Systemમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું.
00:18 અને CellDesignerના Draw વિસ્તારમાં Compartment બનાવવાનું પણ જોઈશું.
00:23 અહીં હું Ubuntu Operating System 14.04 , CellDesigner version 4.3 અને Java version 1.7 વાપરી રહી છું.
00:35 આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં Linux Operating Systemના બેઝિક ઓપરેશનોના જાણકાર હોવા જરૂરી છો.
00:42 જો તમે ન હોવ,તો તેને સંબંધિત Linux tutorials અમારી વેબસાઈટ www.spoken-tutorial.org ઉપર ઉપલબ્ધ છે.
00:51 CellDesignerને ઇન્સ્ટોલ કરવા, તમારું વેબ બ્રાઉઝર(Web Browser) ખોલો અને જે URL દેખાય છે તેના ઉપર જાઓ.
01:00 જમણા હાથ તરફ રહેલ Download CellDesigner બટનને ક્લિક કરો.
01:07 એક નવું વેબ પેજ ખુલે છે.
01:09 નીચે સ્ક્રોલ કરો અને Downloadને શોધો.
01:13 તે Download for Linux 64 bit અને Download for Linux 32 bit બતાવે છે.
01:20 હવે, આપણે જોઈએ કે તમારા મશીનના OS typeની વિગતો કેવી રીતે શોધાય.
01:26 આ માટે,તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ 'System Settings' આઇકોનને ક્લિક કરો.
01:34 System Settingsને ક્લિક કરતા એક પેજ ખુલે છે.
01:40 પેનલ 'System'ની નીચે, 'Details' આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.
01:48 અહીં નવી વીન્ડોવ 'Details' ખુલે છે. તમારા મશીનની OS type’ ચેક કરો કે શું તે 64-bit છે કે 32-bit.
02:00 મારુ મશીન 64 bitનું છે. હવે આ વીન્ડોવને બંધ કરી પાછા બ્રાઉઝર ઉપર જઈએ.
02:07 જો તમારું મશીન 32 bitનું હોય તો 32 bit version ડાઉનલોડ કરવાનું.
02:14 હું લિંકDownload for Linux 64 bit ઉપર ક્લિક કરીશ.
02:19 તરત જ એક નવી વીન્ડોવ ખુલે છે.
02:22 હું એક નવી યુઝર હોવાથી, વિકલ્પ First Time User ઉપર હું ક્લિક કરીશ.
02:26 અને પછી Continue ઉપર ક્લિક કરીશું.
02:29 હવે આપણને થોડીક વ્યક્તિગત વિગતો ભરવા માટે પૂછવામાં આવે છે.
02:33 તે ભર્યા પછી, Download બટન ઉપર ક્લિક કરો.
02:37 એક ડાયલોગ બોક્સ ખુલે છે.અહીં Save File બટન ક્લિક કરો.
02:44 આ થોડીક ક્ષણ લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ ઉપર આધાર રાખે છે.
02:49 જેવી ફાઈલ ડાઉનલોડ થઇ જાય,Ctrl+Alt+T કીઝ દબાવી terminal ઉપર જાઓ.
02:58 મેં પહેલેથી જ આ ફાઈલ ડાઉનલોડ કરી રાખી છે જે ડિફોલ્ટ ફોલ્ડર Downloads માં છે.
03:04 તો પહેલા હું તે ફોલ્ડરમાં જાઉં, ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
03:15 ટાઈપ કરો ls અને Enter દબાવો.
03:20 અહીં આ રહી આપણે ડાઉનલોડ કરેલી ફાઈલ.
03:25 જો તમે 32 bit ઇન્સ્ટોલર ડાઉનલોડ કરી હોત તો ફાઈલનું નામ 64ની જગ્યા એ 32 હોત.
03:32 હવેથી ટર્મિનલ કમાન્ડમાં તમારા 32 bit installer ના ફાઈલનું નામ વાપરવાનું યાદ રાખો.
03:39 હવે આપણે ફાઈલ પરમિશનને બદલવી પડશે તો ટાઈપ કરો.
03:43 sudo space chmod space 777 space hyphen capital R space CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run
04:08 Enter દબાવો.
04:12 admin પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:19 હવે આપણે ફાઈલને રન કરવા ટાઈપ કરીશું dot forward slash CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run અને Enter દબાવીશું.
04:39 Setup wizard ડાયલોગ બોક્સ ખુલે છે.
04:43 બટન ક્લિક કરીએ.
04:47 I accept the agreement વિકલ્પ ક્લિક કરીએ અને પછી Next ક્લિક કરીએ.
04:54 Installation Directory ડાયલોગ આ ડાયરેક્ટરી બતાવે છે જ્યાં CellDesigner ઇન્સ્ટોલ થશે.
05:00 તે આ રીતે દેખાશે /home/<your username>/CellDesigner4.3 હવે Next ક્લિક કરીએ.
05:10 તે કહે છે Ready to Install. પાછું Next ક્લિક કરીએ.
05:17 ઈન્સ્ટોલેશન ચાલુ થશે.
05:20 જેવું પૂરું થાય, ‘View Readme File’ ને અનચેક કરો અને Finish બટન ક્લિક કરો.
05:29 હવે Ctrl + Alt + T કીઝ દબાવી નવું terminal ખોલો.
05:34 ટાઈપ કરો ls અને Enter દબાવો.
05:39 અહીં આપણે runCellDesigner4.3 ફાઈલ જોઈ શકીએ છીએ.
05:44 CellDesignerને ખોલવા આપણને આ ફાઈલ એગઝીક્યૂટ(execute) કરવી પડશે.
05:48 તો ટાઈપ કરો dot forward slash runCellDesigner4.3 અને Enter દબાવો.
06:00 CellDesigner વીન્ડોવ આપણા Linux મશીનમાં હવે ખુલ્યું છે .
06:05 તમે ધ્યાનથી જુઓ કે આપણે Main menu બાર બરાબર જોઈ શકતા નથી. તેને જોવા માટે , આપણને system settings બદલવા પડશે.
06:15 તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ 'System Settings' આઇકોનને ક્લિક કરો.
06:23 ક્લિક કરતા System Settings પેજ ખુલે છે.
06:28 પેનલ 'Personal' ની નીચે 'Appearance' ઉપર બે વાર ક્લિક કરો.
06:34 'Appearance' નામની વીન્ડોવ ખુલે છે.
06:38 ટેબ 'Look'ની નીચેના , Theme ઉપર જાઓ.
06:43 'Theme' બોક્સના ડ્રોપ-ડાઉન મેનુ માંથી, 'Radiance'ને સિલેક્ટ કરો અને વીન્ડોવ બંધ કરો.
06:53 હવે ધ્યાનથી જુઓ Main menu બાર બરાબર દેખાય છે. ચાલો આગળ વધીએ હવે.
07:01 નવા ડોક્યુમેન્ટને ખોલવા , File ક્લિક કરો અને પછી New ક્લિક કરો.
07:07 વૈકલ્પિક રીતે , મેનુ બાર ના New આઇકોન ઉપર ક્લિક કરો અથવા Ctrl + N કીઝ દબાવો.
07:16 New Document ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે જે આપણેને કહે છે કે ફાઈલ નું નામ આપો.
07:23 ફાઈલનું નામ 'Create and Edit' ટાઈપ કરો.
07:30 Width ને 900, Height ને 800 સેટ કરો.
07:36 નીચે રહેલા Ok બટન ઉપર ક્લિક કરો.
07:40 એક માહિતી આપતું બોક્સ(information box) ખુલે છે.
07:43 અને નામમાં આપણે આપેલ બધા સ્પેસીસ , બદલાઈને underscore થઇ જાય છે.
07:48 તો ખરેખર ફાઈલનું નામ થશે 'Create underscore and underscore Edit'. Ok ક્લિક કરીએ અને આગળ વધીએ.
07:58 કેન્દ્રમાં દેખાતો સફેદ વિભાગ છે તેને આપણે Draw વિભાગ તરીકે બોલીશું.
08:02 આપણે menu bars, toolbars અને વિવિધ panels ને હવે પછીના ટ્યૂટોરિઅલમાં શીખીશું.
08:09 ટૂલ બારના બીજા અન્ય આઇકોનને સિલેક્ટ કરતા પહેલા , Select Mode બટનને ક્લિક કરીએ.
08:16 તે એક સિલેક્શન ટૂલ તરીકે વર્તશે.આ સિલેક્શન ટૂલની મદદથી ,આપણે ડ્રો વિસ્તારમાં કમ્પોનન્ટને Select ,Draw અને move કરી શકીએ.
08:25 કમ્પોનન્ટ ડ્રો કરતા પહેલા , આપણે ખાતરી કરીશું કે CellDesigner વીન્ડોવમાના Grid Snap અને Grid Visible એનેબલ છે કે નથી .
08:35 તે માટે "Main Menu " બારના Editને ક્લિક કરીએ .
08:39 નીચે સ્ક્રોલ કરીએ અને Grid Snapને ક્લિક કરીએ.
08:43 પાછા Edit ઉપર જઈએ અને Grid Visibleને ક્લિક કરીએ.
08:49 Grids આપણને Draw વિસ્તારમાં કમ્પોનંટ્સને સરખું સંરેખિત રીતે ગોઠવવા ઉપયોગી નીવડે છે.
08:54 ચાલો હવે List અને Notes વિસ્તારના સ્થાન બદલીએ.
08:59 યાદ કરો કે આપણે List વિસ્તાર, Notes વિસ્તાર અને Draw વિસ્તાર અગાઉંના ટ્યૂટોરિઅલમાં જ શીખી લીધા છે.
09:06 જો તમને યાદ ન હોય તો આ શ્રેણીના તે ટ્યૂટોરિઅલને તમે નિહાળી શકો છો.
09:12 ચાલો આગળ વધીએ અને List વિસ્તારનું સ્થાન બદલીએ.
09:15 View વિકલ્પ ઉપર જાઓ, List ને ક્લિક કરો અને ‘Right’ વિકલ્પને સિલેક્ટ કરો.
09:24 તે ‘List’ને Draw વિસ્તારની જમણી બાજુએ ખસેડે છે.
09:30 આ વિસ્તારોના માપ તેની બોર્ડરલાઈંસને ડ્રેગ કરી બદલી શકાય છે.
09:35 આપણે આ બોર્ડરલાઇન ઉપર કર્સર ખસેડીશું .
09:38 તમે બે મસ્તકવાળો એરો જોઈ શકો છો. તેને Draw વિસ્તારના મહત્તમ અથવા લઘુત્તમમાં ડ્રેગ કરો.
09:45 હવે આપણે Draw વિસ્તારમાં કામ કરવા ઉપર આગળ વધીશું.
09:49 તે પહેલા , આપણે CellDesigner વીન્ડોવમાં બધા જ આઇકોન્સને જોઈ શકીએ તેવું હોવું જોઈએ.
09:55 તે માટે, Main Menu બારમાંના View ઉપર જાઓ.
10:00 Change Toolbar Visible ઉપર ક્લિક કરો અને Show All વિકલ્પને પસંદ કરો.
10:09 હવે તમે CellDesigner વીન્ડોવ ઉપર બધા જ આઇકોન્સ જોઈ શકો છો . ચાલો આગળ વધીએ.
10:17 એક cell અથવા એક intracellular compartmentને દર્શાવવા , આપણે ટૂલ બારમાંના Square આઇકોનનો ઉપયોગ કરીશું .તો પ્રથમ તેના ઉપર ક્લિક કરો.
10:28 પછી Draw વિસ્તાર ઉપર ક્લિક કરીએ। અને માઉસનું બટન ચોદતા પહેલા, તેને ડ્રેગ કરો જેથી એક ચોરસ બનશે. હવે માઉસ બટનને છોડી દો.
10:38 જે 'Property of Compartment' ડાયલોગ ખુલે છે તેમાં,Nameને Cell તરીકે લખો અને Sizeને 1.0 આપી Ok. ઉપર ક્લિક કરો.
10:52 નામ કમ્પાર્ટમેન્ટના નીચેના ભાગમાં દ્રશ્યમાન થાય છે.
10:57 તમે કમ્પાર્ટમેન્ટના નામનું સ્થાન પણ બદલી શકો.
11:01 તે કરવા, કમ્પાર્ટમેન્ટ નામને સિલેક્ટ કરો,જે આપણા કેસમાં Cell છે.
11:07 હવે તેને ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમને મૂકવું હોય.
11:14 હવે આ ફાઈલને સેવ કરવા File ઉપર ક્લિક કરીએ તેના Save As વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
11:22 હવે તમારે કાયા ફોલ્ડરમાં સેવ કરવું છે તે પસંદ કરો.
11:26 મારે તેને મારા Desktop ઉપર જ સેવ કરવું છે.
11:28 તો હું ફોલ્ડર તરીકે Desktop ઉપર બે વાર ક્લિક કરીશ જેમાં મારે ફાઈલને સેવ કરવી છે.
11:34 અને પછી નીચે જમણી બાજુના Ok બટન ઉપર ક્લિક કરીશ.
11:38 હજી પાછું એક વાર, નીચે જમણી બાજુના OK બટન ઉપર ક્લિક કરીએ। આપણી ફાઈલ હવે સેવ થઇ ગઈ છે.
11:46 CellDesignerને બંધ કરવા , File ઉપર ક્લિક કરો અને પછી Exitને ક્લિક કરો.
11:52 હવે આપણે તે ફોલ્ડરમાં જઈએ જ્યાં આપણે ફાઈલને સેવ કરી છે. તો હું મારા Desktop ઉપર જાઉં .આ રહી મારી ફાઈલ.
12:00 નોંધ લો કે આ ફાઈલ .xml ફોર્મેટમાં સેવ થઇ છે . તે CellDesigner ની ડિફોલ્ટ ફાઈલ ફોર્મેટ છે.
12:08 તે પણ નોંધ લો કે આ ફાઈલ માત્ર CellDesignerમાં જ ખુલી શકે.


12:12 ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા : કેવી રીતે ડાઉનલોડ અને
12:17 CellDesigner આવૃત્તિ 4.3ને Ubuntu Linux OS ઉપર ઇન્સ્ટોલ કરવું, CellDesigner માં Compartment બનાવવું
12:27 આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને આ સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે.
12:35 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો.
12:45 સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.આ ઉપર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ઉપર ઉપલબ્ધ છે .
12:57 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા આભાર.

Contributors and Content Editors

Shivanigada