Difference between revisions of "CellDesigner/C2/Getting-Started-with-CellDesigner/Gujarati"
From Script | Spoken-Tutorial
Shivanigada (Talk | contribs) (Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | ‘’’ Getting started with CellDesigner ‘’’ પરના આ સ્પોકન ટ્યૂટોરિ...") |
Shivanigada (Talk | contribs) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
| 00:01 | | 00:01 | ||
| ‘’’ Getting started with CellDesigner ‘’’ પરના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. | | ‘’’ Getting started with CellDesigner ‘’’ પરના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. | ||
− | |||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું : સેલડિઝાઈનર Menu અને Tool બાર્સ | + | | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું : સેલડિઝાઈનર ''' Menu ''' અને ''' Tool ''' બાર્સ. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | સેલડિઝાઈનરમાં કાર્યકારવાની જગ્યામાં રહેલા જુદા જુદા areas | + | | સેલડિઝાઈનરમાં કાર્યકારવાની જગ્યામાં રહેલા જુદા જુદા ''' areas '''. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | સેલડિઝાઈનરના Components જેમાં સમાવેશ થાય છે : Species અને Reactions | + | | સેલડિઝાઈનરના Components જેમાં સમાવેશ થાય છે : ''' Species ''' અને ''' Reactions '''. |
|- | |- | ||
|00:23 | |00:23 | ||
− | | એક સામાન્ય નેટવર્ક કેવી રીતે બનાવવું તે પણ આપણે | + | | એક સામાન્ય નેટવર્ક કેવી રીતે બનાવવું તે પણ આપણે જોઈશું. |
|- | |- | ||
Line 34: | Line 33: | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | નેટવર્કને કેવી રીતે ઝૂમ કરવું. |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | CellDesigner એ | + | | CellDesigner એ જિન-રેગ્યૂલેટ્રી અને બાયોકેમિકલ નેટવર્ક દોરવા માટેનું એક પ્રક્રિયા આધારિત રેખાકૃતિ સંપાદક(પ્રોસેસ ડાયેગ્રામ એડિટર)છે. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | |પ્રક્રિયા આધારિત રેખાકૃતિ કિટાનોએ સૂચવેલ છે. આ રેખાકૃતિઓ Systems Biology Markup Language (SBML) દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. | + | |પ્રક્રિયા આધારિત રેખાકૃતિ કિટાનોએ સૂચવેલ છે. આ રેખાકૃતિઓ ''' Systems Biology Markup Language ''' (SBML) દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. |
|- | |- | ||
Line 50: | Line 49: | ||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | |સેલડિઝાઈનરને | + | | સેલડિઝાઈનરને ખોલવા કરવા, ડેસ્કટોપ ઉપર રહેલા સેલડિઝાઈનર શોર્ટકટના આઇકોન ઉપર બે વાર ક્લિક કરો. |
|- | |- | ||
Line 58: | Line 57: | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | Menu બાર ઉપર તમે વિવિધ | + | | ''' Menu ''' બાર ઉપર તમે વિવિધ મેનુ વિકલ્પો જોઈ શકો છો, જેવાકે ''' File, Edit, Component ,View, Database ''' અને બીજા અન્ય. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |Main | + | |''' Main Menu''' ની નીચે તમે વિવિધ ''' Toolbars ''' જોઈ શકો છો. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | આ Toolbars છે જે editing, species, reactions, compartments વગેરે | + | | આ ''' Toolbars ''' છે જે ''' editing, species, reactions, compartments ''' વગેરે. |
|- | |- | ||
Line 74: | Line 73: | ||
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | ચાલો સેલડિઝાઈનરના કાર્ય કરવાની જગ્યાના | + | | ચાલો સેલડિઝાઈનરના કાર્ય કરવાની જગ્યાના વિવિધ વિસ્તારો વિશે શીખીએ. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | |તમે | + | | જેવું કે તમે અહીં જુઓ છો અહીં 5 વિસ્તાર છે. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | જે જમણા હાથ તરફ છે તે છે Draw વિસ્તાર(Area). | + | | જે જમણા હાથ તરફ છે તે છે ''' Draw ''' વિસ્તાર(Area). |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | આ એ જગ્યા છે જ્યાં આપણે | + | | આ એ જગ્યા છે જ્યાં આપણે નેટવર્કો આલેખિત કરીશું. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | |જે પણ આકારો તમે Draw વિસ્તાર માં જુઓ છો, દાખલ તરીકે - લંબચોરસ,લંબગોળ અથવા રેખાખંડ , એને Component કહેવાય છે. | + | |જે પણ આકારો તમે Draw વિસ્તાર માં જુઓ છો, દાખલ તરીકે - લંબચોરસ,લંબગોળ અથવા રેખાખંડ , એને ''' Component ''' કહેવાય છે. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | Component એ એક સામાન્ય શબ્દ છે જે species, reactions અથવા compartment સૂચવે છે. | + | | ''' Component ''' એ એક સામાન્ય શબ્દ છે જે ''' species, reactions ''' અથવા ''' compartment ''' સૂચવે છે. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | કોઈ પણ આ બધા ચિહ્નો અને તેના અર્થ | + | | સેલડિઝાઈનર વેબસાઈટ પરથી કોઈ પણ આ બધા ચિહ્નો અને તેના અર્થ ની યાદી જોઈ શકે છે- જે છે www.celldesigner.org |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | |હું Documents | + | |હું ''' Documents ''' ઉપર ક્લિક કરીશ. |
|- | |- | ||
Line 122: | Line 121: | ||
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | Draw વિસ્તારની નીચે છે List વિસ્તાર. | + | | ''' Draw ''' વિસ્તારની નીચે છે ''' List ''' વિસ્તાર. |
|- | |- | ||
Line 130: | Line 129: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | |Notes વિસ્તારનો ઉપયોગ | + | |''' Notes ''' વિસ્તારનો ઉપયોગ ''' component ''' ની નોંધ બતાવવા અને તેમાં ફેરફાર કરવા વપરાય છે. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | ડાબા હાથ તરફ, એક Tree વિસ્તાર છે જે ઘટકોને એક વૃક્ષની રચનારૂપે સૂચિત કરે છે. | + | | ડાબા હાથ તરફ, એક ''' Tree ''' વિસ્તાર છે જે ઘટકોને એક વૃક્ષની રચનારૂપે સૂચિત કરે છે. |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | તેના નીચે Layer વિસ્તાર છે જે મોડેલના સ્તરો પ્રદર્શિત કરે છે. | + | | તેના નીચે Layer વિસ્તાર છે જે મોડેલના બધા સ્તરો પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
Line 146: | Line 145: | ||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | હું આ બોર્ડરલાઈન ઉપર મારુ કર્સર મુકું છું. તમે બે માથા વાળો એરો જોઈ શકો છો. | + | | હું આ બોર્ડરલાઈન ઉપર મારુ કર્સર મુકું છું. તમે બે માથા વાળો એરો જોઈ શકો છો. વિસ્તારને મેક્સિમાઈઝ અને મિનિમાઈઝ કરવા માટે ડ્રેગ કરો. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | List અને Notes વિસ્તારોના સ્થળ બદલવા | + | | ''' List ''' અને ''' Notes ''' વિસ્તારોના સ્થળ બદલવા |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | View વિકલ્પમાં જાઓ >> List ને ક્લિક કરો અને | + | | ''' View ''' વિકલ્પમાં જાઓ >>''' List ''' ને ક્લિક કરો અને ''' Right ''' ને પસંદ કરો. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | તે | + | | તે યાદીને જમણી તરફ બદલી કાઢશે. નીચેની તરફ હોવું એ ડિફોલ્ટ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 172: | Line 169: | ||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | આ | + | | આ નેટવર્કમાં પ્રોટીન A, પ્રોટીન C નાં કેટાલિસિસ (ઉદ્દીપન) અંતર્ગત પ્રોટીન B ની સ્ટેટ ટ્રાન્ઝીશન (સંક્રમણ અવસ્થા) માંથી પસાર થાય છે. |
|- | |- | ||
Line 180: | Line 177: | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | આ ટ્રાન્ઝીશન પ્રોટીન E દ્વારા ઈન્હિબિટેડ | + | | આ ટ્રાન્ઝીશન પ્રોટીન E દ્વારા ઈન્હિબિટેડ(અવરોધાય) થાય છે. |
− | (અવરોધાય) થાય છે. | + | |
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | ચાલો આ નેટવર્ક | + | | ચાલો આ નેટવર્ક બનાવીએ. |
|- | |- | ||
Line 193: | Line 189: | ||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | હવે File | + | | હવે '' File '' અને ત્યારબાદ ''' New ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | New Document નામનો એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે. | + | | ''' New Document ''' નામનો એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે. |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | આ name વિભાગ છે. | + | | આ ''' name ''' વિભાગ છે. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | હું ટાઈપ કરીશ simple network. | + | | હું ટાઈપ કરીશ ''' simple network '''. |
|- | |- | ||
Line 213: | Line 209: | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | |"OK " ક્લિક કરીએ. તમે ઉપર Draw વિસ્તારના ડાબી બાજુએ ખૂણામાં નામ જોઈ શકો છો. | + | |"OK " ક્લિક કરીએ. તમે ઉપર ''' Draw ''' વિસ્તારના ડાબી બાજુએ ખૂણામાં નામ જોઈ શકો છો. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | |હવે, Edit ઉપર જાઓ,અને Grid snap અને Grid visible ને એનેબલ(કાર્યરત) કરો. | + | |હવે,''' Edit ''' ઉપર જાઓ,અને ''' Grid snap ''' અને''' Grid visible ''' ને એનેબલ(કાર્યરત) કરો. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | એક ગ્રીડ(જાળી) તમને Draw | + | | એક ગ્રીડ(જાળી) તમને ''' Draw ''' વિસ્તારમાં દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | Grid snap કમ્પોનંટ્સને ગ્રીડ સાથે યોગ્ય રીતે સંરેખિત કરશે. | + | |''' Grid snap ''' કમ્પોનંટ્સને ગ્રીડ સાથે યોગ્ય રીતે સંરેખિત કરશે. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | એકવાર નેટવર્ક તૈયાર થઇ જાય પછી તમે Grid | + | | એકવાર નેટવર્ક તૈયાર થઇ જાય પછી તમે ''' Grid visible'''' ને ના પસંદ કરી શકો છો. |
|- | |- | ||
Line 241: | Line 237: | ||
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | અહીં જે ચિહ્નો છે તે છે generic protein, receptor, ion channel, truncated protein, gene, RNA વગેરે. | + | | અહીં જે ચિહ્નો છે તે છે '''generic protein, receptor, ion channel, truncated protein, gene, RNA ''' વગેરે. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | હવે રિએક્શન્સ(પ્રતિક્રિયાઓ) જોઈએ જેમાં પ્રથમ છે State transition, Heterodimer association, Dissociation, Catalysis, Inhibition વગેરે. | + | | હવે રિએક્શન્સ(પ્રતિક્રિયાઓ) જોઈએ જેમાં પ્રથમ છે''' State transition, Heterodimer association, Dissociation, Catalysis, Inhibition ''' વગેરે. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | આપણે Species ટૂલ બારમાનો પ્રથમ આઇકોન તેને ક્લિક કરીને પસંદ | + | | આપણે ''' Species ''' ટૂલ બારમાનો પ્રથમ આઇકોન તેને ક્લિક કરીને પસંદ કરીશું. આ આઇકોન પ્રોટીન માટે છે. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | |Draw વિસ્તારમાં | + | | ''' Draw ''' વિસ્તારમાં ક્યાં પણ ક્લિક કરો જ્યાં તમારે આ સ્પીશિસ મૂકવું છે. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | હું તેને Draw વિસ્તારની ડાબી બાજુએ મુકીશ. | + | | હું તેને '' Draw ''' વિસ્તારની ડાબી બાજુએ મુકીશ. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | |એન નાનો ડાયલોગ બોક્સ ખુલશે જે | + | | એન નાનો ડાયલોગ બોક્સ ખુલશે જે સ્પીશિસના નામ માટે પૂછશે. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | હું તે નવા સ્પીશિસને A નામ આપીશ અને OK ક્લિક કરીશ.. | + | | હું તે નવા સ્પીશિસને ''' A ''' નામ આપીશ અને ''' OK ''' ક્લિક કરીશ.. |
|- | |- | ||
Line 273: | Line 269: | ||
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | તમે જોઈ શકો છો કે આપણે Draw વિસ્તારમાં નવું સ્પીશિસ ઉમેર્યું. તે જ રીતે હું B ઉમેરીશ. | + | | તમે જોઈ શકો છો કે આપણે ''' Draw ''' વિસ્તારમાં નવું સ્પીશિસ ઉમેર્યું. તે જ રીતે હું''' B ''' ઉમેરીશ. |
|- | |- | ||
Line 297: | Line 293: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | હું A ઉપર ક્લિક કરીશ.. આપણે તેના ઉપર નાના ચોકઠાંઓ જોઈ શકીએ છીએ. | + | | હું ''' A ''' ઉપર ક્લિક કરીશ.. આપણે તેના ઉપર નાના ચોકઠાંઓ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 309: | Line 305: | ||
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | આપણે A નું માપ બદલાયેલ જોઈ શકીએ છીએ. | + | | આપણે ''' A ''' નું માપ બદલાયેલ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 317: | Line 313: | ||
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | તમે તેને પહેલા જેવી પરિસ્થિતિમાં પાછું લાવી શકો છો Ctrl-Z દબાવીને. | + | | તમે તેને પહેલા જેવી પરિસ્થિતિમાં પાછું લાવી શકો છો ''' Ctrl-Z ''' દબાવીને. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | જો પાછું મોટું કરવું હોય તો Ctrl-Y ક્લિક કરો. | + | | જો પાછું મોટું કરવું હોય તો ''' Ctrl-Y ''' ક્લિક કરો. |
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | તમે આ સીધા undo અને re-do ના આઇકોન્સ ક્લિક કરીને પણ કરી શકો છો. | + | | તમે આ સીધા ''' undo ''' અને ''' re-do ''' ના આઇકોન્સ ક્લિક કરીને પણ કરી શકો છો. |
|- | |- | ||
Line 341: | Line 337: | ||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | |તો હું Reaction ટૂલ બાર માના State transition ના આઇકોન ઉપર ક્લિક કરીશ | + | |તો હું ''' Reaction '''ટૂલ બાર માના ''' State transition ''' ના આઇકોન ઉપર ક્લિક કરીશ. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | A અને | + | | ''' A ''' અને ''' B''' ની કોઈ પણ કિનારી ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
Line 361: | Line 357: | ||
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | | ડિફોલ્ટ રિએક્શનનો આઈડી re1 તરીકે આવે છે. | + | | ડિફોલ્ટ રિએક્શનનો આઈડી ''' re1 ''' તરીકે આવે છે. |
|- | |- | ||
| 08:43 | | 08:43 | ||
− | | હવે ચાલો સ્પીશિસ C ઉમેરીએ અને તેને યોગ્ય જગ્યાએ સ્લાઈડમાં અગાઉ જોયું એ પ્રમાણે મૂકીએ. | + | | હવે ચાલો સ્પીશિસ ''' C ''' ઉમેરીએ અને તેને યોગ્ય જગ્યાએ સ્લાઈડમાં અગાઉ જોયું એ પ્રમાણે મૂકીએ. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | હું Reaction ટૂલ બારમાંથી આ આઇકોનને સિલેક્ટ કરું છું. તે Catalysis માટે છે. | + | | હું ''' Reaction ''' ટૂલ બારમાંથી આ આઇકોનને સિલેક્ટ કરું છું. તે ''' Catalysis ''' માટે છે. |
− | + | ||
|- | |- | ||
|09:00 | |09:00 | ||
− | |હું | + | |હું ''' C''' ની કિનારી ઉપર ક્લિક કરીશ., અને ''' State transition ''' રિએક્શનના આ ચોરસ ચિહન ઉપર. |
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | હવે હું સ્પીશિસ D ઉમેરીશ અને તેને B ની બાજુમાં | + | | હવે હું સ્પીશિસ ''' D ''' ઉમેરીશ અને તેને ''' B ''' ની બાજુમાં મુકીશ. |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | ચાલો હવે B થી D માટે State transition રિએક્શન | + | | ચાલો હવે ''' B ''' થી ''' D ''' માટે ''' State transition ''' રિએક્શન ઉમેરીએ ડિફોલ્ટ રિએક્શન આઈડી ''' re2 ''' છે. |
|- | |- | ||
Line 390: | Line 385: | ||
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | હવે હું આ Reaction ટૂલ બારમાના આ આઇકોનને પસંદ કરીશ, જે Inhibition reaction ને દર્શાવે છે. | + | | હવે હું આ ''' Reaction ''' ટૂલ બારમાના આ આઇકોનને પસંદ કરીશ, જે ''' Inhibition reaction ''' ને દર્શાવે છે. |
|- | |- | ||
Line 406: | Line 401: | ||
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | | File ઉપર જાઓ. Save as ઉપર ક્લિક કરો. | + | | '''File''' ઉપર જાઓ. '''Save as''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | | હું તેને Simple | + | | હું તેને “'''Simple Network”''' નામ આપીશ. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | |આ આપણા કામને .xml ફોર્મેટથી સેવ કરશે. Save ક્લિક કરો. | + | |આ આપણા કામને '''.xml ''' ફોર્મેટથી સેવ કરશે. '''Save.''' ક્લિક કરો. |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
− | |હવે આપણે શીખીશું કે કોઈ આકૃતિને કેવી રીતે સમાવવી. તે કરવા, File > Export Image માં જાઓ. | + | |હવે આપણે શીખીશું કે કોઈ આકૃતિને કેવી રીતે સમાવવી. તે કરવા, ''' File > Export Image ''' માં જાઓ. |
|- | |- | ||
Line 426: | Line 421: | ||
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | હું તેને jpeg આકૃતિ તરીકે સેવ કરીશ. Save ઉપર ક્લિક કરીએ. | + | | હું તેને ''' jpeg ''' આકૃતિ તરીકે સેવ કરીશ. '''Save''' ઉપર ક્લિક કરીએ. |
|- | |- | ||
Line 434: | Line 429: | ||
|- | |- | ||
| 10:38 | | 10:38 | ||
− | | આપણી પાસે ચાર વિકલ્પો છે ઝૂમ માટે - Zoom In, Zoom Out, Zoom Fit. Zoom Reset . | + | | આપણી પાસે ચાર વિકલ્પો છે ઝૂમ માટે - ''' Zoom In, Zoom Out, Zoom Fit. Zoom Reset '''. |
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
− | |હું Zoom In આઇકોન ઉપર બે વખત ક્લિક કરીશ.। આપણે મોટી થયેલી આકૃતિ જોઈ શકીએ છીએ. | + | |હું ''' Zoom In ''' આઇકોન ઉપર બે વખત ક્લિક કરીશ.। આપણે મોટી થયેલી આકૃતિ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
| 10:54 | | 10:54 | ||
− | | હવે Zoom Reset ઉપર ક્લિક | + | | હવે ''' Zoom Reset ''' ઉપર ક્લિક કરીએ નેટવર્ક તેની અગાઉની સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય છે. |
|- | |- | ||
− | |11:02 | + | | 11:02 |
− | |તો આની સાથે આપણે આ ટ્યૂટોરિઅલના અંતે પોહચી ગયા. | + | | તો આની સાથે આપણે આ ''' Getting started with CellDesigner ''' ટ્યૂટોરિઅલના અંતે પોહચી ગયા. |
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | | સારાંશમાં, આપણે સેલડિઝાઇનરના Menu અને Tool Bar વિષે શીખ્યા. | + | | સારાંશમાં, આપણે સેલડિઝાઇનરના ''' Menu ''' અને ''' Tool Bar ''' વિષે શીખ્યા. |
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
− | | | + | | સેલડિઝાઇનર માં જુદાજુદા વિસ્તારો. કમ્પોનંટ્સ જેવાકે "સ્પીશિસ" અને "રિએક્શન્સ". |
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | |આપણે એક સામાન્ય નેટવર્ક બનાવ્યું સ્પીશિસ અને કમ્પોનંટ્સની | + | |આપણે એક સામાન્ય નેટવર્ક બનાવ્યું સ્પીશિસ અને કમ્પોનંટ્સની મદદથી. |
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
− | | આપણે ઝૂમ કરવાનું,નેટવર્કસેવ કરવાનું તથા આકૃતિના નિકાસ વિષે પણ | + | | આપણે ઝૂમ કરવાનું,નેટવર્કસેવ કરવાનું તથા આકૃતિના નિકાસ વિષે પણ શીખ્યા. |
|- | |- | ||
| 11:32 | | 11:32 | ||
− | | | + | | અસાઈન્મેન્ટ તરીકે CellDesigner 4.2 ના મદદથી એક નેટવર્ક બનાવો. |
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | | + | | આ નેટવર્કમાં, કેટલિસ્ટ પ્રોટીન C ની હાજરીમાં, A અને B પ્રોટીનનો સહયોગ થઈને કોમપ્લેક્ષ (Complex1) નિર્માણ થાય છે. |
|- | |- | ||
Line 478: | Line 473: | ||
|- | |- | ||
| 11:58 | | 11:58 | ||
− | | તમને આ પ્રમાણેનું નેટવર્ક મળવું | + | | તમને આ પ્રમાણેનું નેટવર્ક મળવું જોઈએ. |
|- | |- |
Latest revision as of 13:44, 10 October 2017
Time | Narration |
00:01 | ‘’’ Getting started with CellDesigner ‘’’ પરના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું : સેલડિઝાઈનર Menu અને Tool બાર્સ. |
00:13 | સેલડિઝાઈનરમાં કાર્યકારવાની જગ્યામાં રહેલા જુદા જુદા areas . |
00:17 | સેલડિઝાઈનરના Components જેમાં સમાવેશ થાય છે : Species અને Reactions . |
00:23 | એક સામાન્ય નેટવર્ક કેવી રીતે બનાવવું તે પણ આપણે જોઈશું. |
00:27 | નેટવર્કસેવ કેવી રીતે કરવું તે |
00:29 | એક આકૃતિની નિકાસ કેવી રીતે કરવી |
00:30 | નેટવર્કને કેવી રીતે ઝૂમ કરવું. |
00:33 | CellDesigner એ જિન-રેગ્યૂલેટ્રી અને બાયોકેમિકલ નેટવર્ક દોરવા માટેનું એક પ્રક્રિયા આધારિત રેખાકૃતિ સંપાદક(પ્રોસેસ ડાયેગ્રામ એડિટર)છે. |
00:40 | પ્રક્રિયા આધારિત રેખાકૃતિ કિટાનોએ સૂચવેલ છે. આ રેખાકૃતિઓ Systems Biology Markup Language (SBML) દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. |
00:50 | હું વિન્ડોવ્સ એક્સપી અને સેલડિઝાઈનર 4.2 વાપરી રહી છું. સેલડિઝાઈનર લીનક્સ અને મેક ઓએસ એક્સ ઉપર પણ કામ કરે છે. |
01:00 | સેલડિઝાઈનરને ખોલવા કરવા, ડેસ્કટોપ ઉપર રહેલા સેલડિઝાઈનર શોર્ટકટના આઇકોન ઉપર બે વાર ક્લિક કરો. |
01:07 | આ સેલડિઝાઈનરને ખોલશે,હવે ચાલો આનું નિરીક્ષણ કરીએ. |
01:12 | Menu બાર ઉપર તમે વિવિધ મેનુ વિકલ્પો જોઈ શકો છો, જેવાકે File, Edit, Component ,View, Database અને બીજા અન્ય. |
01:24 | Main Menu ની નીચે તમે વિવિધ Toolbars જોઈ શકો છો. |
01:30 | આ Toolbars છે જે editing, species, reactions, compartments વગેરે. |
01:38 | જેમ જેમ આગળ જઈશું આપણે એમાંના થોડા ક વિશે શીખીશું. |
01:42 | ચાલો સેલડિઝાઈનરના કાર્ય કરવાની જગ્યાના વિવિધ વિસ્તારો વિશે શીખીએ. |
01:48 | જેવું કે તમે અહીં જુઓ છો અહીં 5 વિસ્તાર છે. |
01:52 | જે જમણા હાથ તરફ છે તે છે Draw વિસ્તાર(Area). |
01:55 | આ એ જગ્યા છે જ્યાં આપણે નેટવર્કો આલેખિત કરીશું. |
01:58 | જે પણ આકારો તમે Draw વિસ્તાર માં જુઓ છો, દાખલ તરીકે - લંબચોરસ,લંબગોળ અથવા રેખાખંડ , એને Component કહેવાય છે. |
02:08 | Component એ એક સામાન્ય શબ્દ છે જે species, reactions અથવા compartment સૂચવે છે. |
02:14 | સેલડિઝાઈનર વેબસાઈટ પરથી કોઈ પણ આ બધા ચિહ્નો અને તેના અર્થ ની યાદી જોઈ શકે છે- જે છે www.celldesigner.org |
02:29 | હું Documents ઉપર ક્લિક કરીશ. |
02:33 | હવે ચાલો સ્ટાર્ટઅપ ગાઈડ ઉપર ક્લિક કરીએ. જે પણ બીજા ટેબ ઉપર છે. |
02:40 | હું સીધી પૃષ્ઠ આંક 82 ઉપર જઈશ. |
02:45 | અહીં તમે વિવિધ ચિહ્નો અને તેના અર્થ જોઈ શકો છો. |
02:51 | ચાલો પાછા સેલડિઝાઈનર વિન્ડો ઉપર જઈએ. |
02:55 | Draw વિસ્તારની નીચે છે List વિસ્તાર. |
02:59 | અહીં તમે મોડેલના કમ્પોનંટ્સ(ઘટકો) અને ફંક્શન્સ(ક્રિયાઓ)ની સૂચિ દર્શાવી તથા તેમાં ફેરફાર કરી શકો છો. |
03:06 | Notes વિસ્તારનો ઉપયોગ component ની નોંધ બતાવવા અને તેમાં ફેરફાર કરવા વપરાય છે. |
03:12 | ડાબા હાથ તરફ, એક Tree વિસ્તાર છે જે ઘટકોને એક વૃક્ષની રચનારૂપે સૂચિત કરે છે. |
03:21 | તેના નીચે Layer વિસ્તાર છે જે મોડેલના બધા સ્તરો પ્રદર્શિત કરે છે. |
03:27 | આ વિસ્તારોના માપ આપણે બોર્ડરલાઇનને ખેંચીને નાના-મોટા કરી શકીએ છીએ . |
03:33 | હું આ બોર્ડરલાઈન ઉપર મારુ કર્સર મુકું છું. તમે બે માથા વાળો એરો જોઈ શકો છો. વિસ્તારને મેક્સિમાઈઝ અને મિનિમાઈઝ કરવા માટે ડ્રેગ કરો. |
03:45 | List અને Notes વિસ્તારોના સ્થળ બદલવા |
03:50 | View વિકલ્પમાં જાઓ >> List ને ક્લિક કરો અને Right ને પસંદ કરો. |
03:56 | તે યાદીને જમણી તરફ બદલી કાઢશે. નીચેની તરફ હોવું એ ડિફોલ્ટ છે. |
04:00 | ચાલો આપણે પાછા સ્લાઈડ ઉપર જઈએ. |
04:05 | આ એક સામાન્ય નેટવર્ક છે જે આપણે બનાવીશું. |
04:10 | આ નેટવર્કમાં પ્રોટીન A, પ્રોટીન C નાં કેટાલિસિસ (ઉદ્દીપન) અંતર્ગત પ્રોટીન B ની સ્ટેટ ટ્રાન્ઝીશન (સંક્રમણ અવસ્થા) માંથી પસાર થાય છે. |
04:21 | પ્રોટીન B બદલામાં પ્રોટીન Dની સ્ટેટ ટ્રાન્ઝીશન માંથી પસાર થાય છે. |
04:27 | આ ટ્રાન્ઝીશન પ્રોટીન E દ્વારા ઈન્હિબિટેડ(અવરોધાય) થાય છે. |
04:32 | ચાલો આ નેટવર્ક બનાવીએ. |
04:34 | હું પાછી સેલડિઝાઈનર વિન્ડો ઉપર જઈશ. |
04:39 | હવે File અને ત્યારબાદ New પર ક્લિક કરો. |
04:43 | New Document નામનો એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે. |
04:48 | આ name વિભાગ છે. |
04:50 | હું ટાઈપ કરીશ simple network . |
04:53 | અહીં કોઈ ઊંચાઈ અને પહોળાઈ જોઈએ એ મુજબ બદલી શકે છે. જોકે હું જે ડિફોલ્ટ ઊંચાઈ અને પહોળાઈ છે તે જ રાખું છું. |
05:03 | "OK " ક્લિક કરીએ. તમે ઉપર Draw વિસ્તારના ડાબી બાજુએ ખૂણામાં નામ જોઈ શકો છો. |
05:12 | હવે, Edit ઉપર જાઓ,અને Grid snap અને Grid visible ને એનેબલ(કાર્યરત) કરો. |
05:21 | એક ગ્રીડ(જાળી) તમને Draw વિસ્તારમાં દ્રશ્યમાન થશે. |
05:25 | Grid snap કમ્પોનંટ્સને ગ્રીડ સાથે યોગ્ય રીતે સંરેખિત કરશે. |
05:29 | એકવાર નેટવર્ક તૈયાર થઇ જાય પછી તમે Grid visible' ને ના પસંદ કરી શકો છો. |
05:34 | કમ્પોનંટ્સ ઉમેરવાનું શરુ કરતા પહેલા,ચાલો હું તમને સ્પીશિસ અને રિએક્શન્સના થોડાક ઉદાહરણો બતાવું. |
05:42 | ચાલો પહેલા જોઈએ સ્પીશિસ. |
05:45 | અહીં જે ચિહ્નો છે તે છે generic protein, receptor, ion channel, truncated protein, gene, RNA વગેરે. |
05:58 | હવે રિએક્શન્સ(પ્રતિક્રિયાઓ) જોઈએ જેમાં પ્રથમ છે State transition, Heterodimer association, Dissociation, Catalysis, Inhibition વગેરે. |
06:11 | આપણે Species ટૂલ બારમાનો પ્રથમ આઇકોન તેને ક્લિક કરીને પસંદ કરીશું. આ આઇકોન પ્રોટીન માટે છે. |
06:22 | Draw વિસ્તારમાં ક્યાં પણ ક્લિક કરો જ્યાં તમારે આ સ્પીશિસ મૂકવું છે. |
06:28 | હું તેને Draw ' વિસ્તારની ડાબી બાજુએ મુકીશ. |
06:33 | એન નાનો ડાયલોગ બોક્સ ખુલશે જે સ્પીશિસના નામ માટે પૂછશે. |
06:39 | હું તે નવા સ્પીશિસને A નામ આપીશ અને OK ક્લિક કરીશ.. |
06:46 | List વિસ્તારમાં થયેલો ફેરફાર પણ જુઓ. |
06:50 | તમે જોઈ શકો છો કે આપણે Draw વિસ્તારમાં નવું સ્પીશિસ ઉમેર્યું. તે જ રીતે હું B ઉમેરીશ. |
06:58 | તમારે કમ્પોનન્ટને એડિટ (બદલવા) અથવા મુવ(ખસેડતા) કરતા પહેલા તેને સિલેક્ટ કરવો પડશે. |
07:03 | કમ્પોનન્ટને પસંદ કરવા તેને ક્લિક કરો. પૂરું ધ્યાન રાખજો કે સિલેક્ટ કરેલ આઇકોન ON હોય તમે કરો તે પહેલા. |
07:12 | મારે A ની બાજુમાં B મૂકવું છે. તેથી B ઉપર ક્લિક કરી તેને સિલેક્ટ કરીએ. |
07:17 | હવે તેને ડ્રેગ અને A પછી મુકો. |
07:21 | હવે આપણે જોઈશું કે કમ્પોનન્ટનું માપ કેવી રીતે બદલવું. |
07:24 | હું A ઉપર ક્લિક કરીશ.. આપણે તેના ઉપર નાના ચોકઠાંઓ જોઈ શકીએ છીએ. |
07:29 | આ માપ બદલવાના હેન્ડલર્સ(હાથાઓ) છે. |
07:32 | હું આ કિનારી ઉપર કર્સર મૂકી તેને ડ્રેગ કરીશ. |
07:36 | આપણે A નું માપ બદલાયેલ જોઈ શકીએ છીએ. |
07:39 | કમ્પોનન્ટનું માપ બદલવાની બીજી અન્ય રીત પણ છે જે આપણે પછી બીજા ટ્યૂટોરિઅલમાં જોઈશું. |
07:46 | તમે તેને પહેલા જેવી પરિસ્થિતિમાં પાછું લાવી શકો છો Ctrl-Z દબાવીને. |
07:52 | જો પાછું મોટું કરવું હોય તો Ctrl-Y ક્લિક કરો. |
07:54 | તમે આ સીધા undo અને re-do ના આઇકોન્સ ક્લિક કરીને પણ કરી શકો છો. |
08:03 | હવે ચાલો રિએક્શન્સ ઉમેરીએ. |
08:06 | રિએક્શન એ બે વસ્તુઓ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા છે. |
08:09 | આ છે સ્ટેટ ટ્રાન્સીશન રિએક્શન(અવસ્થા સંક્રમણ પ્રતિક્રિયા) |
08:12 | તો હું Reaction ટૂલ બાર માના State transition ના આઇકોન ઉપર ક્લિક કરીશ. |
08:18 | A અને B ની કોઈ પણ કિનારી ઉપર ક્લિક કરો. |
08:23 | આમ તમે જોઈ શકો છો કે રિએક્શન બાતવતું તીર A અને B ને જોડે છે. |
08:30 | જે કમ્પોનન્ટ પહેલા પસંદ કરેલ છે તેને રિએક્ટન્ટ તરીકે મનાય છે. |
08:35 | તેથી હંમેશા રિએક્ટન્ટસને પહેલા પસંદ કરવું યાદ રાખો. |
08:39 | ડિફોલ્ટ રિએક્શનનો આઈડી re1 તરીકે આવે છે. |
08:43 | હવે ચાલો સ્પીશિસ C ઉમેરીએ અને તેને યોગ્ય જગ્યાએ સ્લાઈડમાં અગાઉ જોયું એ પ્રમાણે મૂકીએ. |
08:54 | હું Reaction ટૂલ બારમાંથી આ આઇકોનને સિલેક્ટ કરું છું. તે Catalysis માટે છે. |
09:00 | હું C ની કિનારી ઉપર ક્લિક કરીશ., અને State transition રિએક્શનના આ ચોરસ ચિહન ઉપર. |
09:08 | હવે હું સ્પીશિસ D ઉમેરીશ અને તેને B ની બાજુમાં મુકીશ. |
09:15 | ચાલો હવે B થી D માટે State transition રિએક્શન ઉમેરીએ ડિફોલ્ટ રિએક્શન આઈડી re2 છે. |
09:26 | હવે હું સ્પીશિસ E ઉમેરીશ અને તેને તેની યોગ્ય જગ્યા એ મુકીશ અગાઉ સ્લાઈડમાં જોયું તે પ્રમાણે. |
09:35 | હવે હું આ Reaction ટૂલ બારમાના આ આઇકોનને પસંદ કરીશ, જે Inhibition reaction ને દર્શાવે છે. |
09:44 | હું હવે Eની કિનારીને ક્લિક કરીશ. અને આ State transitionના આ ચોરસ ચિહનને. જે આ બંને બિંદુઓને જોડશે. |
09:54 | હવે આપણે આ સામાન્ય નેટવર્ક જોઈ શકીએ છીએ. |
09:57 | ચાલો આપણું કામ સેવ કરીએ. |
10:00 | File ઉપર જાઓ. Save as ઉપર ક્લિક કરો. |
10:04 | હું તેને “Simple Network” નામ આપીશ. |
10:06 | આ આપણા કામને .xml ફોર્મેટથી સેવ કરશે. Save. ક્લિક કરો. |
10:12 | હવે આપણે શીખીશું કે કોઈ આકૃતિને કેવી રીતે સમાવવી. તે કરવા, File > Export Image માં જાઓ. |
10:22 | તમે આકૃતિને વિવિધ બંધારણોમાં સેવ કરી શકો છો જેવાકે pdf, png, jpeg વગેરે.. |
10:29 | હું તેને jpeg આકૃતિ તરીકે સેવ કરીશ. Save ઉપર ક્લિક કરીએ. |
10:35 | ચાલો જોઈએ કે નેટવર્કને ઝૂમ( ઝીણવટ પૂર્વક) કરીને કેવી રીતે જોઈ શકાય! |
10:38 | આપણી પાસે ચાર વિકલ્પો છે ઝૂમ માટે - Zoom In, Zoom Out, Zoom Fit. Zoom Reset . |
10:47 | હું Zoom In આઇકોન ઉપર બે વખત ક્લિક કરીશ.। આપણે મોટી થયેલી આકૃતિ જોઈ શકીએ છીએ. |
10:54 | હવે Zoom Reset ઉપર ક્લિક કરીએ નેટવર્ક તેની અગાઉની સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય છે. |
11:02 | તો આની સાથે આપણે આ Getting started with CellDesigner ટ્યૂટોરિઅલના અંતે પોહચી ગયા. |
11:08 | સારાંશમાં, આપણે સેલડિઝાઇનરના Menu અને Tool Bar વિષે શીખ્યા. |
11:14 | સેલડિઝાઇનર માં જુદાજુદા વિસ્તારો. કમ્પોનંટ્સ જેવાકે "સ્પીશિસ" અને "રિએક્શન્સ". |
11:20 | આપણે એક સામાન્ય નેટવર્ક બનાવ્યું સ્પીશિસ અને કમ્પોનંટ્સની મદદથી. |
11:26 | આપણે ઝૂમ કરવાનું,નેટવર્કસેવ કરવાનું તથા આકૃતિના નિકાસ વિષે પણ શીખ્યા. |
11:32 | અસાઈન્મેન્ટ તરીકે CellDesigner 4.2 ના મદદથી એક નેટવર્ક બનાવો. |
11:39 | આ નેટવર્કમાં, કેટલિસ્ટ પ્રોટીન C ની હાજરીમાં, A અને B પ્રોટીનનો સહયોગ થઈને કોમપ્લેક્ષ (Complex1) નિર્માણ થાય છે. |
11:51 | આ કોમ્પ્લેક્સ ખરાબ થઇ જાય જ્યારે તેમાં કેટલિસ્ટ પ્રોટીન D રહેલ હોય. |
11:58 | તમને આ પ્રમાણેનું નેટવર્ક મળવું જોઈએ. |
12:01 | આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:13 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો. |
12:28 | સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:41 | આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
12:53 | ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા માટે આભાર। |