Difference between revisions of "Firefox/C4/Extensions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | || | + | ||00:00 |
||મોઝીલા ફાયરફોક્સમાં ''' Extensions ''' પરનાં '''Spoken Tutorial ''' માં તમારું સ્વાગત છે. | ||મોઝીલા ફાયરફોક્સમાં ''' Extensions ''' પરનાં '''Spoken Tutorial ''' માં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:05 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે એક્સટેન્શન્સ અથવા એડ-ઓન્સ , એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો વિશે શીખીશું. | ||આ ટ્યુટોરીયલમાં, આપણે એક્સટેન્શન્સ અથવા એડ-ઓન્સ , એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો વિશે શીખીશું. | ||
|- | |- | ||
− | || | + | ||00:14 |
||અહીં આપણે ઉબુંટૂ 10.04 પર ફાયરફોક્સ 7.0 ઉપયોગમાં લઇ રહ્યા છીએ. | ||અહીં આપણે ઉબુંટૂ 10.04 પર ફાયરફોક્સ 7.0 ઉપયોગમાં લઇ રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:20 |
||ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો. | ||ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો. | ||
|- | |- | ||
− | || | + | || 00:23 |
||મૂળભૂત રીતે, '''yahoo home page''' ખુલે છે. | ||મૂળભૂત રીતે, '''yahoo home page''' ખુલે છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:27 |
||''Extensions ''' અથવા ''' Add-ons''' શું છે? | ||''Extensions ''' અથવા ''' Add-ons''' શું છે? | ||
|- | |- | ||
− | || | + | ||00:29 |
||'''Extensions ''' તમને: | ||'''Extensions ''' તમને: | ||
|- | |- | ||
− | || | + | ||00:31 |
− | || | + | || ફાયરફોક્સ બ્રાઉઝરમાં નવા લક્ષણોને ઉમેરવાની. |
|- | |- | ||
− | || | + | ||00:35 |
− | || | + | || હાજર લક્ષણોની વૃદ્ધિ કરવાની. |
|- | |- | ||
− | || | + | ||00:37 |
− | || | + | || તમારી પસંદગીઓને અનુકૂળ થવા માટે ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઈઝ (જોઈએ એ અનુસાર સુધારણા કરવું) કરવાની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | || | + | ||00:42 |
− | || | + | || '''Extensions''', ફાયરફોક્સ બ્રાઉઝરનો એક ભાગ છે. |
|- | |- | ||
− | || | + | ||00:45 |
− | || | + | || અને બ્રાઉઝરની ક્ષમતાઓને વિસ્તારિત કરે છે. |
|- | |- | ||
− | || | + | ||00:48 |
||ઉદાહરણ તરીકે, તમે એક્સટેન્શનો સંસ્થાપિત કરી શકો છો જે: | ||ઉદાહરણ તરીકે, તમે એક્સટેન્શનો સંસ્થાપિત કરી શકો છો જે: | ||
|- | |- | ||
− | || | + | ||00:51 |
||# જાહેરાતો અથવા પોપઅપો ને અટકાવે. | ||# જાહેરાતો અથવા પોપઅપો ને અટકાવે. | ||
|- | |- | ||
− | || | + | ||00:54 |
||# કોમોડિટીઝ (માલસામાન) નાં ભાવોની તુલના કરે | ||# કોમોડિટીઝ (માલસામાન) નાં ભાવોની તુલના કરે | ||
|- | |- | ||
− | || | + | ||00:56 |
||# અને હવામાનમાં થનારા ફેરફારોને પણ દર્શાવે. | ||# અને હવામાનમાં થનારા ફેરફારોને પણ દર્શાવે. | ||
|- | |- | ||
− | || | + | ||01:00 |
||ચાલો '''Grab and Drag''' એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. | ||ચાલો '''Grab and Drag''' એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. | ||
|- | |- | ||
− | || | + | ||01:03 |
||'''Grab and Drag''' તમને વેબ પેજોમાં વિવિધ રીતે સ્ક્રોલ કરવા દે છે. | ||'''Grab and Drag''' તમને વેબ પેજોમાં વિવિધ રીતે સ્ક્રોલ કરવા દે છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:07 |
||આ '''Adobe Acrobat''' માનાં ગ્રેબ અને ડ્રેગ ફંક્શન સમાન છે. | ||આ '''Adobe Acrobat''' માનાં ગ્રેબ અને ડ્રેગ ફંક્શન સમાન છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:12 |
||'''Menu ''' બારમાંથી, '''Tools ''' અને '''Add-ons''' પર ક્લિક કરો. | ||'''Menu ''' બારમાંથી, '''Tools ''' અને '''Add-ons''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 01:16 |
||'''Add-ons Manager''' ટેબ ખુલે છે. | ||'''Add-ons Manager''' ટેબ ખુલે છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:20 |
||વૈકલ્પિક રીતે, '''Add-ons Manager''' ટેબને ખોલવા માટે, તમે CTRL+Shift+A કીને એકસાથે પણ દબાવી શકો છો. | ||વૈકલ્પિક રીતે, '''Add-ons Manager''' ટેબને ખોલવા માટે, તમે CTRL+Shift+A કીને એકસાથે પણ દબાવી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | ||01:28 |
||'''Add-ons Manager''' મા ડાબી પેનલ ઉપલબ્ધ વિકલ્પોને દર્શાવે છે. | ||'''Add-ons Manager''' મા ડાબી પેનલ ઉપલબ્ધ વિકલ્પોને દર્શાવે છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:34 |
||નોંધ લો, મૂળભૂત રીતે, '''Get Add-ons''' વિકલ્પ પસંદ કરાયેલું છે. | ||નોંધ લો, મૂળભૂત રીતે, '''Get Add-ons''' વિકલ્પ પસંદ કરાયેલું છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:39 |
− | || | + | ||જમણી પેનલ ડાબી પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે. |
|- | |- | ||
− | || | + | ||01:45 |
− | ||આમ, | + | ||આમ, જમણી પેનલ, '''Add-ons''' વ્યાખ્યાયિત કરે છે અને એડ-ઓન્સ સાથે શરૂઆત કઈ રીતે કરવી તે માટે કહે છે. |
|- | |- | ||
− | || | + | ||01:51 |
||આ તમે સંસ્થાપિત કરી શકો એવા કેટલાક '''Add-ons''' ની યાદી પણ દર્શાવે છે. | ||આ તમે સંસ્થાપિત કરી શકો એવા કેટલાક '''Add-ons''' ની યાદી પણ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:55 |
− | ||હવે, આપણે | + | ||હવે, આપણે એક નવું '''Add-on''' સંસ્થાપિત કરીશું: '''Grab and Drag'''. |
|- | |- | ||
− | || | + | ||01:59 |
− | ||પહેલાં, '''Search bar''' માં, જે | + | ||પહેલાં, '''Search bar''' માં, જે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, તેમાં '''Grab and Drag''' ટાઈપ કરો. |
'''Enter''' દબાવો. | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | || | + | || 02:08 |
− | || | + | ||જમણી પેનલ, હવે એડ-ઓન્સ યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેચ છે. |
|- | |- | ||
− | || | + | || 02:14 |
− | ||એ પણ, નોંધ લો, કે એ તમામ એડ- | + | ||એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓન્સ જેની પાસે શીર્ષકમાં '''drag ''' શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે. |
|- | |- | ||
− | || | + | || 02:20 |
− | ||નોંધ લો, કે '''Grab and Drag''', યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું | + | ||નોંધ લો, કે '''Grab and Drag''', યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેચ છે. |
|- | |- | ||
− | || | + | || 02:26 |
||'''Install''' પર ક્લિક કરો. | ||'''Install''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 02:28 |
− | ||આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ- | + | ||આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓન્સ પણ, '''end-user license agreements''' ધરાવી શકે છે. |
|- | |- | ||
− | || | + | || 02:35 |
− | ||'''End-User License Agreement''' ડાયલોગ | + | ||'''End-User License Agreement''' ડાયલોગ બોક્સમાં, '''Accept and Install''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||02:41 |
− | ||Add-on | + | ||Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેશ બાર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | || | + | || 02:46 |
− | ||આગળ, | + | ||આગળ, add-on સંસ્થાપિત થયુ છે એવો મેસેજ આવશે |
|- | |- | ||
− | || | + | ||02:50 |
− | ||જયારે તમે રીસ્ટાર્ટ કરો છો | + | ||જયારે તમે મોઝીલા ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો છો. |
|- | |- | ||
− | || | + | || 02:54 |
||Restart Now પર ક્લિક કરો. | ||Restart Now પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 02:57 |
||Firefox બ્રાઉઝર બંધ થાય છે અને ખુલે છે. | ||Firefox બ્રાઉઝર બંધ થાય છે અને ખુલે છે. | ||
|- | |- | ||
− | || | + | || 03:01 |
||Add-ons Manager એક નવા ટેબમાં ખુલે છે. | ||Add-ons Manager એક નવા ટેબમાં ખુલે છે. | ||
|- | |- | ||
− | || | + | || 03:05 |
− | ||નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં | + | ||નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણી પેનલમાં દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | || | + | ||03:11 |
||પાછલા પગલાઓ પછી ચાલો બીજી એક Scrap Book એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. | ||પાછલા પગલાઓ પછી ચાલો બીજી એક Scrap Book એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. | ||
|- | |- | ||
− | || | + | ||03:18 |
− | ||Scrap Book તમને વેબ | + | ||Scrap Book તમને વેબ પેજ સંગ્રહોને સંગ્રહીત અને પ્રબંધ કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | || | + | ||03:24 |
− | || | + | || નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રોગ્રેસ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો. |
|- | |- | ||
− | || | + | ||03:33 |
− | || | + | || તે Scrap Book બારમાં દર્શાવવામાં આવ્યા છે. |
|- | |- | ||
− | || | + | || 03:36 |
− | ||Restart Now ક્લિક કરો. | + | ||Restart Now પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 03:40 |
||ફાયરફોક્સમાં Scrap Book સંસ્થાપિત થઇ ગયી છે. | ||ફાયરફોક્સમાં Scrap Book સંસ્થાપિત થઇ ગયી છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:44 |
||આ ટ્યુટોરીયલને અટકાવો અને આ અસાઈનમેંટ કરો. | ||આ ટ્યુટોરીયલને અટકાવો અને આ અસાઈનમેંટ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:48 |
− | || | + | || Firefox બ્રાઉઝરમાં, Add-ons Manager ખોલો. |
|- | |- | ||
− | || | + | ||03:52 |
− | || | + | || Get Add-ons વિકલ્પમાં, Featured 'Add-ons' યાદીમાંથી એક નવો add-on સંસ્થાપિત કરો. |
|- | |- | ||
− | || | + | || 03:59 |
− | || | + | || તમે એક્સટેન્શનો પ્રબંધ કરી રહ્યા છો, જેવું કે, ઉમેરવું, રદ્દ કરવું અથવા તેમાં સુધારણા કરવું. |
|- | |- | ||
− | || | + | ||04:03 |
− | || | + | || Add-ons Manager માં |
|- | |- | ||
− | || | + | ||04:06 |
− | || | + | || Extensions વિકલ્પને ઉપયોગમાં લઈને. |
|- | |- | ||
− | || | + | || 04:08 |
− | ||Firefox બ્રાઉઝર ટેબમાં, Add-ons Manager | + | ||Firefox બ્રાઉઝર ટેબમાં, Add-ons Manager ટેબ ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||04:13 |
− | || | + | ||ડાબી પેનલમાંથી, Extensions ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||04:16 |
− | || | + | ||જમણી પેનલ, હવે તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત થયેલા Extensions દર્શાવે છે. |
|- | |- | ||
− | || | + | ||04:22 |
− | ||ScrapBook વિશે વધુ શીખવા માટે, તેને પસંદ કરો અને More ક્લિક કરો. | + | ||ScrapBook વિશે વધુ શીખવા માટે, તેને પસંદ કરો અને More પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||04:27 |
− | || | + | || Scrap Book વિશેની વિગતો દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | || | + | ||04:31 |
− | || | + | || એક્સટેન્શન વિશે તમામ શીખવા માટે વેબસાઈટ લીંક પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||04:35 |
− | ||હવે, | + | ||હવે, ડાબી પેનલમાંથી, Extension વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 04:40 |
− | ||નોંધ લો, દરેક Extension માટે તમે પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) સુયોજિત કરી શકો છો, તેને નિષ્ક્રિય કે રદ્દ કરી શકો છો. | + | ||નોંધ લો કે, દરેક Extension માટે તમે પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) સુયોજિત કરી શકો છો, તેને નિષ્ક્રિય કે રદ્દ કરી શકો છો. |
|- | |- | ||
− | || | + | || 04:46 |
||Grab and Drag પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. | ||Grab and Drag પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 04:49 |
− | ||આ | + | ||આ સંવાદ બોક્સનાં ઉપયોગ વડે તમે તમારી પસંદગીઓને સુયોજિત કરી શકો છો. |
|- | |- | ||
− | || | + | ||04:53 |
− | || | + | ||સંવાદ બોક્સથી નીકળવા માટે Cancel પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 04:57 |
− | ||હવે, Scrap Book પસંદ કરો અને Preferences ક્લિક કરો. | + | ||હવે, Scrap Book પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 05:01 |
− | ||નોંધ લો, કે Scrap Book Options | + | ||નોંધ લો, કે Scrap Book Options સંવાદ બોક્સ Grab and Drag Preferences સંવાદ બોક્સ કરતા વિભિન્ન છે. |
|- | |- | ||
− | || | + | || 05:09 |
− | || | + | || એટલા માટે, દરેક Extension ની વિભિન્ન સેટિંગ્સ (સુયોજનો) છે જે બદલી શકાય છે. |
|- | |- | ||
− | || | + | ||05:13 |
− | || | + | || જો કોઈ Extension માટે Preferences બટન દૃશ્યમાન નથી, |
|- | |- | ||
− | || | + | ||05:17 |
− | || | + | || તે સૂચિત કરે છે કે તેની માટે અહીં કોઈ પ્રીફરેન્સીઝ નથી. |
|- | |- | ||
− | || | + | ||05:21 |
− | ||Scrap Book Options | + | ||Scrap Book Options સંવાદ બોક્સથી નીકળવા માટે Close પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||05:26 |
− | ||ઘણા સોફ્ટવેરની સાથે, add-ons પણ નિયમિત રીતે | + | ||ઘણા સોફ્ટવેરની સાથે, add-ons પણ નિયમિત રીતે અપડેટ થાય છે. |
|- | |- | ||
− | || | + | ||05:31 |
− | ||Scrap Book | + | ||Scrap Book અપડેટ કરવા માટે, તેને પસંદ કરો, જમણું-ક્લિક કરો અને Find Updates પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 05:37 |
− | ||જો | + | ||જો અપડેટ્સ મળે છે, તો Update બટન દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | || | + | ||05:42 |
− | ||add-on ને સુધારણા કરવા | + | ||add-on ને સુધારણા કરવા માટે તેના પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||05:47 |
− | ||જો કે Scrap Book માટે કોઈપણ | + | ||જો કે Scrap Book માટે કોઈપણ અપડેટ નથી, તેથી Update બટન દ્રશ્યમાન થતું નથી. |
|- | |- | ||
− | || | + | || 05:51 |
− | ||છેલ્લે, જો તમે એક્સટેન્શનને વાપરવા | + | ||છેલ્લે, જો તમે એક્સટેન્શનને વાપરવા ઈચ્છતા નથી તો Disable બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 05:58 |
− | ||અને એક્સટેન્શનને તમારા કોમપ્યુટરમાંથી રદ્દ કરવા માટે, Remove ક્લિક કરો. | + | ||અને એક્સટેન્શનને તમારા કોમપ્યુટરમાંથી રદ્દ કરવા માટે, Remove પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | || 06:03 |
− | ||Extensions વિશે | + | ||Extensions વિશે આપણે તમામ શીખી લીધું છે! |
|- | |- | ||
− | || | + | ||06:06 |
− | ||ફાયરફોકસમાં વધુ કાર્યક્ષમતા ઉમેરીને કાર્યોને સ્ટ્રીમ લાઇન (સરળ) કરવા | + | ||ફાયરફોકસમાં વધુ કાર્યક્ષમતા ઉમેરીને કાર્યોને સ્ટ્રીમ લાઇન (સરળ) કરવા માટે તમે હવે Extensions વાપરી શકો છો. |
|- | |- | ||
− | || | + | ||06:13 |
− | || | + | || Add-ons વિશે શીખવા માટે તમે Get Add-ons વિકલ્પને ઉપયોગમાં લઇ શકો છો. |
|- | |- | ||
− | || | + | ||06:18 |
− | || | + | || ત્યારબાદ Add-ons પસંદ કરીને સંસ્થાપિત કરી શકો છો જે સૌથી સુસંગત અથવા ઉપયોગી છે. |
|- | |- | ||
− | || | + | ||06:24 |
− | ||Firefox Extensions વિશે વધુ શીખવા માટે | + | ||Firefox Extensions વિશે વધુ શીખવા માટે Firefox વેબસાઈટ જુઓ. |
|- | |- | ||
− | || | + | ||06:31 |
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:34 |
− | ||આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા; | + | ||આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા; એક્સટેન્શન્સ, એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો |
|- | |- | ||
− | || | + | ||06:42 |
− | ||અહીં | + | ||અહીં તમારા માટે એક અસાઈનમેંટ છે. |
|- | |- | ||
− | || | + | ||06:45 |
− | || | + | || WebMail Notifier કહેવાતા એક એક્સટેન્શન માટે શોધ કરો અને |
|- | |- | ||
− | || | + | ||06:49 |
− | || | + | || તેને તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત કરો. |
|- | |- | ||
− | || | + | ||06:52 |
− | || | + | || આ એક્સટેન્શનના લક્ષણો વિશે અને તમારા મેઈલ અકાઉન્ટમાંથી વણવાંચેલા મેઈલો તપાસ કરવા માટે તમે આને કેવી રીતે ઉપયોગમાં લઇ શકો છો એ માટે શોધ કરો. |
|- | |- | ||
− | || | + | ||07:01 |
− | || | + | || એક્સટેન્શનને નિષ્ક્રિય કરો. |
|- | |- | ||
− | || | + | ||07:03 |
− | || | + | || ત્યારબાદ તેને Firefox માંથી રદ્દ કરો. |
|- | |- | ||
− | || | + | ||07:07 |
− | || | + | || નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
|- | |- | ||
− | || | + | ||07:10 |
− | || | + | || તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
− | || | + | ||07:13 |
− | || | + | || જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો |
|- | |- | ||
− | || | + | ||07:18 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | || | + | ||07:19 |
− | || | + | || સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
− | || | + | ||07:23 |
− | || | + | || જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે |
|- | |- | ||
− | || | + | ||07:27 |
− | || | + | || વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
|- | |- | ||
− | || | + | ||07:33 |
− | || | + | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | || | + | ||07:37 |
− | || | + | || જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | || | + | ||07:45 |
− | || | + | || આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
|- | |- | ||
− | || | + | ||07:48 |
− | || | + | || સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઇન્ટ્રો [http://spoken-tutorial.org/NMEICT-Intro] |
|- | |- | ||
− | || | + | ||07:56 |
− | || | + | || આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ |
|- | |- | ||
− | || | + | ||08:00 |
− | || | + | || જોડાવા બદ્દલ આભાર |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:03, 24 March 2017
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સમાં Extensions પરનાં Spoken Tutorial માં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે એક્સટેન્શન્સ અથવા એડ-ઓન્સ , એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો વિશે શીખીશું. |
00:14 | અહીં આપણે ઉબુંટૂ 10.04 પર ફાયરફોક્સ 7.0 ઉપયોગમાં લઇ રહ્યા છીએ. |
00:20 | ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો. |
00:23 | મૂળભૂત રીતે, yahoo home page ખુલે છે. |
00:27 | Extensions અથવા Add-ons' શું છે? |
00:29 | Extensions તમને: |
00:31 | ફાયરફોક્સ બ્રાઉઝરમાં નવા લક્ષણોને ઉમેરવાની. |
00:35 | હાજર લક્ષણોની વૃદ્ધિ કરવાની. |
00:37 | તમારી પસંદગીઓને અનુકૂળ થવા માટે ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઈઝ (જોઈએ એ અનુસાર સુધારણા કરવું) કરવાની પરવાનગી આપે છે. |
00:42 | Extensions, ફાયરફોક્સ બ્રાઉઝરનો એક ભાગ છે. |
00:45 | અને બ્રાઉઝરની ક્ષમતાઓને વિસ્તારિત કરે છે. |
00:48 | ઉદાહરણ તરીકે, તમે એક્સટેન્શનો સંસ્થાપિત કરી શકો છો જે: |
00:51 | # જાહેરાતો અથવા પોપઅપો ને અટકાવે. |
00:54 | # કોમોડિટીઝ (માલસામાન) નાં ભાવોની તુલના કરે |
00:56 | # અને હવામાનમાં થનારા ફેરફારોને પણ દર્શાવે. |
01:00 | ચાલો Grab and Drag એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. |
01:03 | Grab and Drag તમને વેબ પેજોમાં વિવિધ રીતે સ્ક્રોલ કરવા દે છે. |
01:07 | આ Adobe Acrobat માનાં ગ્રેબ અને ડ્રેગ ફંક્શન સમાન છે. |
01:12 | Menu બારમાંથી, Tools અને Add-ons પર ક્લિક કરો. |
01:16 | Add-ons Manager ટેબ ખુલે છે. |
01:20 | વૈકલ્પિક રીતે, Add-ons Manager ટેબને ખોલવા માટે, તમે CTRL+Shift+A કીને એકસાથે પણ દબાવી શકો છો. |
01:28 | Add-ons Manager મા ડાબી પેનલ ઉપલબ્ધ વિકલ્પોને દર્શાવે છે. |
01:34 | નોંધ લો, મૂળભૂત રીતે, Get Add-ons વિકલ્પ પસંદ કરાયેલું છે. |
01:39 | જમણી પેનલ ડાબી પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે. |
01:45 | આમ, જમણી પેનલ, Add-ons વ્યાખ્યાયિત કરે છે અને એડ-ઓન્સ સાથે શરૂઆત કઈ રીતે કરવી તે માટે કહે છે. |
01:51 | આ તમે સંસ્થાપિત કરી શકો એવા કેટલાક Add-ons ની યાદી પણ દર્શાવે છે. |
01:55 | હવે, આપણે એક નવું Add-on સંસ્થાપિત કરીશું: Grab and Drag. |
01:59 | પહેલાં, Search bar માં, જે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, તેમાં Grab and Drag ટાઈપ કરો.
Enter દબાવો. |
02:08 | જમણી પેનલ, હવે એડ-ઓન્સ યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેચ છે. |
02:14 | એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓન્સ જેની પાસે શીર્ષકમાં drag શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે. |
02:20 | નોંધ લો, કે Grab and Drag, યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેચ છે. |
02:26 | Install પર ક્લિક કરો. |
02:28 | આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓન્સ પણ, end-user license agreements ધરાવી શકે છે. |
02:35 | End-User License Agreement ડાયલોગ બોક્સમાં, Accept and Install પર ક્લિક કરો. |
02:41 | Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેશ બાર દ્રશ્યમાન થાય છે. |
02:46 | આગળ, add-on સંસ્થાપિત થયુ છે એવો મેસેજ આવશે |
02:50 | જયારે તમે મોઝીલા ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો છો. |
02:54 | Restart Now પર ક્લિક કરો. |
02:57 | Firefox બ્રાઉઝર બંધ થાય છે અને ખુલે છે. |
03:01 | Add-ons Manager એક નવા ટેબમાં ખુલે છે. |
03:05 | નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણી પેનલમાં દ્રશ્યમાન થાય છે. |
03:11 | પાછલા પગલાઓ પછી ચાલો બીજી એક Scrap Book એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. |
03:18 | Scrap Book તમને વેબ પેજ સંગ્રહોને સંગ્રહીત અને પ્રબંધ કરવા માટેની પરવાનગી આપે છે. |
03:24 | નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રોગ્રેસ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો. |
03:33 | તે Scrap Book બારમાં દર્શાવવામાં આવ્યા છે. |
03:36 | Restart Now પર ક્લિક કરો. |
03:40 | ફાયરફોક્સમાં Scrap Book સંસ્થાપિત થઇ ગયી છે. |
03:44 | આ ટ્યુટોરીયલને અટકાવો અને આ અસાઈનમેંટ કરો. |
03:48 | Firefox બ્રાઉઝરમાં, Add-ons Manager ખોલો. |
03:52 | Get Add-ons વિકલ્પમાં, Featured 'Add-ons' યાદીમાંથી એક નવો add-on સંસ્થાપિત કરો. |
03:59 | તમે એક્સટેન્શનો પ્રબંધ કરી રહ્યા છો, જેવું કે, ઉમેરવું, રદ્દ કરવું અથવા તેમાં સુધારણા કરવું. |
04:03 | Add-ons Manager માં |
04:06 | Extensions વિકલ્પને ઉપયોગમાં લઈને. |
04:08 | Firefox બ્રાઉઝર ટેબમાં, Add-ons Manager ટેબ ક્લિક કરો. |
04:13 | ડાબી પેનલમાંથી, Extensions ક્લિક કરો. |
04:16 | જમણી પેનલ, હવે તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત થયેલા Extensions દર્શાવે છે. |
04:22 | ScrapBook વિશે વધુ શીખવા માટે, તેને પસંદ કરો અને More પર ક્લિક કરો. |
04:27 | Scrap Book વિશેની વિગતો દ્રશ્યમાન થાય છે. |
04:31 | એક્સટેન્શન વિશે તમામ શીખવા માટે વેબસાઈટ લીંક પર ક્લિક કરો. |
04:35 | હવે, ડાબી પેનલમાંથી, Extension વિકલ્પ પર ક્લિક કરો. |
04:40 | નોંધ લો કે, દરેક Extension માટે તમે પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) સુયોજિત કરી શકો છો, તેને નિષ્ક્રિય કે રદ્દ કરી શકો છો. |
04:46 | Grab and Drag પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. |
04:49 | આ સંવાદ બોક્સનાં ઉપયોગ વડે તમે તમારી પસંદગીઓને સુયોજિત કરી શકો છો. |
04:53 | સંવાદ બોક્સથી નીકળવા માટે Cancel પર ક્લિક કરો. |
04:57 | હવે, Scrap Book પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. |
05:01 | નોંધ લો, કે Scrap Book Options સંવાદ બોક્સ Grab and Drag Preferences સંવાદ બોક્સ કરતા વિભિન્ન છે. |
05:09 | એટલા માટે, દરેક Extension ની વિભિન્ન સેટિંગ્સ (સુયોજનો) છે જે બદલી શકાય છે. |
05:13 | જો કોઈ Extension માટે Preferences બટન દૃશ્યમાન નથી, |
05:17 | તે સૂચિત કરે છે કે તેની માટે અહીં કોઈ પ્રીફરેન્સીઝ નથી. |
05:21 | Scrap Book Options સંવાદ બોક્સથી નીકળવા માટે Close પર ક્લિક કરો. |
05:26 | ઘણા સોફ્ટવેરની સાથે, add-ons પણ નિયમિત રીતે અપડેટ થાય છે. |
05:31 | Scrap Book અપડેટ કરવા માટે, તેને પસંદ કરો, જમણું-ક્લિક કરો અને Find Updates પર ક્લિક કરો. |
05:37 | જો અપડેટ્સ મળે છે, તો Update બટન દ્રશ્યમાન થાય છે. |
05:42 | add-on ને સુધારણા કરવા માટે તેના પર ક્લિક કરો. |
05:47 | જો કે Scrap Book માટે કોઈપણ અપડેટ નથી, તેથી Update બટન દ્રશ્યમાન થતું નથી. |
05:51 | છેલ્લે, જો તમે એક્સટેન્શનને વાપરવા ઈચ્છતા નથી તો Disable બટન પર ક્લિક કરો. |
05:58 | અને એક્સટેન્શનને તમારા કોમપ્યુટરમાંથી રદ્દ કરવા માટે, Remove પર ક્લિક કરો. |
06:03 | Extensions વિશે આપણે તમામ શીખી લીધું છે! |
06:06 | ફાયરફોકસમાં વધુ કાર્યક્ષમતા ઉમેરીને કાર્યોને સ્ટ્રીમ લાઇન (સરળ) કરવા માટે તમે હવે Extensions વાપરી શકો છો. |
06:13 | Add-ons વિશે શીખવા માટે તમે Get Add-ons વિકલ્પને ઉપયોગમાં લઇ શકો છો. |
06:18 | ત્યારબાદ Add-ons પસંદ કરીને સંસ્થાપિત કરી શકો છો જે સૌથી સુસંગત અથવા ઉપયોગી છે. |
06:24 | Firefox Extensions વિશે વધુ શીખવા માટે Firefox વેબસાઈટ જુઓ. |
06:31 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:34 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા; એક્સટેન્શન્સ, એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો |
06:42 | અહીં તમારા માટે એક અસાઈનમેંટ છે. |
06:45 | WebMail Notifier કહેવાતા એક એક્સટેન્શન માટે શોધ કરો અને |
06:49 | તેને તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત કરો. |
06:52 | આ એક્સટેન્શનના લક્ષણો વિશે અને તમારા મેઈલ અકાઉન્ટમાંથી વણવાંચેલા મેઈલો તપાસ કરવા માટે તમે આને કેવી રીતે ઉપયોગમાં લઇ શકો છો એ માટે શોધ કરો. |
07:01 | એક્સટેન્શનને નિષ્ક્રિય કરો. |
07:03 | ત્યારબાદ તેને Firefox માંથી રદ્દ કરો. |
07:07 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
07:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
07:13 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો |
07:18 | સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ |
07:19 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
07:23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે |
07:27 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
07:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:37 | જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:45 | આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
07:48 | સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઇન્ટ્રો [1] |
07:56 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ |
08:00 | જોડાવા બદ્દલ આભાર |