Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Gujarati"
From Script | Spoken-Tutorial
Pravin1389 (Talk | contribs) m (moved Linux-Ubuntu/C2/Ubuntu-Desktop/Gujarati to Linux/C2/Ubuntu-Desktop/Gujarati: Combining Linux & Linux-Ubuntu FOSS Categories.) |
Nancyvarkey (Talk | contribs) m (Nancyvarkey moved page Linux/C2/Ubuntu-Desktop/Gujarati to Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Gujarati without leaving a redirect) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
|ઉબુન્ટુ ડેસ્કટોપના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. | |ઉબુન્ટુ ડેસ્કટોપના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:04 |
|આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "જીનોમ એન્વાર્નમેન્ટ" પર ઉબુન્ટુ ડેસ્કટોપથી પરિચિત થઇશું. | |આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "જીનોમ એન્વાર્નમેન્ટ" પર ઉબુન્ટુ ડેસ્કટોપથી પરિચિત થઇશું. | ||
|- | |- | ||
− | | | + | |00:12 |
|આ હેતુ માટે,હું ઉબુન્ટુ ૧૦.૧૦નો ઉપયોગ કરી રહી છું. | |આ હેતુ માટે,હું ઉબુન્ટુ ૧૦.૧૦નો ઉપયોગ કરી રહી છું. | ||
|- | |- | ||
− | | | + | |00:19 |
|હવે તમે જે જોઈ રહ્યા છો તે ઉબુન્ટુ ડેસ્કટોપ છે. | |હવે તમે જે જોઈ રહ્યા છો તે ઉબુન્ટુ ડેસ્કટોપ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:24 |
|તમે ઉપરના ડાબી બાજુના ખૂણામાં "મુખ્ય યાદી"(main menu) જોઈ શકો છો. | |તમે ઉપરના ડાબી બાજુના ખૂણામાં "મુખ્ય યાદી"(main menu) જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |00:31 |
|આને ખોલવા,તમે "Alt+F1" દબાવી શકો અથવા "એપ્લીકેશન" પર જઈ તેના ઉપર દબાવો. | |આને ખોલવા,તમે "Alt+F1" દબાવી શકો અથવા "એપ્લીકેશન" પર જઈ તેના ઉપર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |00:40 |
|એપ્લીકેશન યાદી બધી સંસ્થાપિત એપ્લીકેશનોને વર્ગીકૃત રૂપમાં ધરાવે છે. | |એપ્લીકેશન યાદી બધી સંસ્થાપિત એપ્લીકેશનોને વર્ગીકૃત રૂપમાં ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |00:48 |
|આ એપ્લીકેશન યાદીમાં,ચાલો મહત્વની એપ્લીકેશનોથી પરિચિત થઈએ. | |આ એપ્લીકેશન યાદીમાં,ચાલો મહત્વની એપ્લીકેશનોથી પરિચિત થઈએ. | ||
|- | |- | ||
− | | | + | |00:55 |
|તો ચાલો એપ્લીકેશન પર જઈ એક્સેસરીઝ->કેલ્કયુલેટર પર જઈએ. | |તો ચાલો એપ્લીકેશન પર જઈ એક્સેસરીઝ->કેલ્કયુલેટર પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |01:04 |
|કેલ્કયુલેટર અંકગણિત,વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ અમલમાં મુકે છે. | |કેલ્કયુલેટર અંકગણિત,વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ અમલમાં મુકે છે. | ||
|- | |- | ||
− | | | + | |01:12 |
|ચાલો તે ખોલવા કેલ્કયુલેટર પસંદ કરીએ. | |ચાલો તે ખોલવા કેલ્કયુલેટર પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:18 |
|થોડી સરળ ગણતરી કરીએ. | |થોડી સરળ ગણતરી કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:22 |
|"૫*(ગુણ્યા)૮" લખી "બરાબર ચિહ્ન"(=) દબાવો. | |"૫*(ગુણ્યા)૮" લખી "બરાબર ચિહ્ન"(=) દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:32 |
|"બરાબર ચિહ્ન"(=) દબાવાને બદલે,તમે "enter કળ" પણ દબાવી શકો. | |"બરાબર ચિહ્ન"(=) દબાવાને બદલે,તમે "enter કળ" પણ દબાવી શકો. | ||
|- | |- | ||
− | | | + | |01:39 |
|હવે આ કેલ્કયુલેટરથી બહાર નીકળવા "બંધ કરવાનું બટન" દબાવો. | |હવે આ કેલ્કયુલેટરથી બહાર નીકળવા "બંધ કરવાનું બટન" દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:46 |
|હવે ચાલો બીજી અન્ય એપ્લીકેશન જોઈએ. | |હવે ચાલો બીજી અન્ય એપ્લીકેશન જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |01:50 |
|તેના માટે ફરી એપ્લીકેશન પર જઈ અને એક્સેસરીઝ પર જઈએ. | |તેના માટે ફરી એપ્લીકેશન પર જઈ અને એક્સેસરીઝ પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |01:59 |
|એક્સેસરીઝમાં,ચાલો "ટેક્સ્ટ એડિટર" ખોલીએ.તેના ઉપર દબાવીએ. | |એક્સેસરીઝમાં,ચાલો "ટેક્સ્ટ એડિટર" ખોલીએ.તેના ઉપર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |02:09 |
|હવે તમે પડદા ઉપર જે જોઈ રહ્યા છો તે "જીએડિટ ટેક્સ્ટ એડિટર" છે. | |હવે તમે પડદા ઉપર જે જોઈ રહ્યા છો તે "જીએડિટ ટેક્સ્ટ એડિટર" છે. | ||
|- | |- | ||
− | | | + | |02:16 |
|હું અહીં કંઈક લખું દાખલા તરીકે "H-e-l-l-o W-o-r-l-d" અને તેનો સંગ્રહ કરું. | |હું અહીં કંઈક લખું દાખલા તરીકે "H-e-l-l-o W-o-r-l-d" અને તેનો સંગ્રહ કરું. | ||
|- | |- | ||
− | | | + | |02:28 |
|તેનો સંગ્રહ કરવા,હું "Clt+s" અથવા ફાઈલના "સેવ" બટનને દબાવી શકું.તો ચાલો હું ફાઈલ ઉપર જઈ સેવ દબાઉં. | |તેનો સંગ્રહ કરવા,હું "Clt+s" અથવા ફાઈલના "સેવ" બટનને દબાવી શકું.તો ચાલો હું ફાઈલ ઉપર જઈ સેવ દબાઉં. | ||
|- | |- | ||
− | | | + | |02:45 |
|એક નાનો ડાયલોગ બોક્સ ખુલે છે જે ફાઈલનું નામ અને સ્થાન પૂછે છે જ્યાં આ ફાઈલનો સંગ્રહ થશે. | |એક નાનો ડાયલોગ બોક્સ ખુલે છે જે ફાઈલનું નામ અને સ્થાન પૂછે છે જ્યાં આ ફાઈલનો સંગ્રહ થશે. | ||
|- | |- | ||
− | | | + | |02:56 |
|ચાલો તો હું "હેલો.ટીએક્સટી" નામ આપું.સ્થાન માટે ડેસ્કટોપ પસંદ કરું અને સેવ બટન દબાઉ. | |ચાલો તો હું "હેલો.ટીએક્સટી" નામ આપું.સ્થાન માટે ડેસ્કટોપ પસંદ કરું અને સેવ બટન દબાઉ. | ||
|- | |- | ||
− | | | + | |03:15 |
|ચાલો જીએડિટને બંધ કરી તપાસીએ કે ડેસ્કટોપ પર આપણી ફાઈલનો સંગ્રહ થયો છે કે નહિ! | |ચાલો જીએડિટને બંધ કરી તપાસીએ કે ડેસ્કટોપ પર આપણી ફાઈલનો સંગ્રહ થયો છે કે નહિ! | ||
|- | |- | ||
− | | | + | |03:24 |
|હવે ડેસ્કટોપ ઉપર તમે ફાઈલ "હેલો.ટીએક્સટી" જોઈ શકો છો. | |હવે ડેસ્કટોપ ઉપર તમે ફાઈલ "હેલો.ટીએક્સટી" જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |03:30 |
|આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સંગ્રહિત થઇ છે. | |આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સંગ્રહિત થઇ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:35 |
|ચાલો આ ફાઈલ ઉપર બે વાર દબાવી તેને ખોલીએ. | |ચાલો આ ફાઈલ ઉપર બે વાર દબાવી તેને ખોલીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:40 |
|વાહ!આપણા લખાણવાળી ટેક્સ્ટ ફાઈલ ખુલી. | |વાહ!આપણા લખાણવાળી ટેક્સ્ટ ફાઈલ ખુલી. | ||
|- | |- | ||
− | | | + | |03:44 |
|ઈન્ટરનેટ ઉપર જીએડિટ ટેક્સ્ટ એડિટર વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે. | |ઈન્ટરનેટ ઉપર જીએડિટ ટેક્સ્ટ એડિટર વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:50 |
|આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ પણ http://spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. | |આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ પણ http://spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:00 |
|ટેક્સ્ટ એડિટરને બંધ કરીએ અને એક્સેસરીઝમાંથી અન્ય એપ્લીકેશન "ટર્મિનલ"ને નિહાળીએ. | |ટેક્સ્ટ એડિટરને બંધ કરીએ અને એક્સેસરીઝમાંથી અન્ય એપ્લીકેશન "ટર્મિનલ"ને નિહાળીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:12 |
|તો ચાલો ફરી એપ્લીકેશન->એક્સેસરીઝ પર જઈ "ટર્મિનલ" પસંદ કરીએ. | |તો ચાલો ફરી એપ્લીકેશન->એક્સેસરીઝ પર જઈ "ટર્મિનલ" પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:19 |
|ટર્મિનલને કમાંડ લાઈન કહે છે કારણકે તમે કમ્પ્યુટરને અહીંથી આદેશ આપી શકો. | |ટર્મિનલને કમાંડ લાઈન કહે છે કારણકે તમે કમ્પ્યુટરને અહીંથી આદેશ આપી શકો. | ||
|- | |- | ||
− | | | + | |04:25 |
|હકીકતમાં તે "GUI"(Graphical User Interface) કરતા પણ વધારે સરળ છે. | |હકીકતમાં તે "GUI"(Graphical User Interface) કરતા પણ વધારે સરળ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:30 |
|ટર્મિનલને સમજવા ચાલો એક સરળ આદેશ આપીએ. | |ટર્મિનલને સમજવા ચાલો એક સરળ આદેશ આપીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:36 |
|તો ચાલો 'ls' લખી એન્ટર દબાવીએ. | |તો ચાલો 'ls' લખી એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:41 |
|તમે જોઈ શકો છો કે તે વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ફોલ્ડરોની યાદી આપે છે. | |તમે જોઈ શકો છો કે તે વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ફોલ્ડરોની યાદી આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:48 |
|અહીં આ આદેશ "હોમ ફોલ્ડર"ની ફાઈલો અને ફોલ્ડરો પ્રદર્શિત કરી રહ્યો છે. | |અહીં આ આદેશ "હોમ ફોલ્ડર"ની ફાઈલો અને ફોલ્ડરો પ્રદર્શિત કરી રહ્યો છે. | ||
|- | |- | ||
− | | | + | |04:55 |
|આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પછી જોઈશું કે "હોમ ફોલ્ડર" શું છે. | |આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પછી જોઈશું કે "હોમ ફોલ્ડર" શું છે. | ||
|- | |- | ||
− | | | + | |05:01 |
|આપણે ટર્મિનલ માટે વધારે સમય પસાર નહીં કરીએ.ટર્મિનલના આદેશો http://spoken-tutorial.org પરના "લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં" વિસ્તારમાં સમજાવેલ છે. | |આપણે ટર્મિનલ માટે વધારે સમય પસાર નહીં કરીએ.ટર્મિનલના આદેશો http://spoken-tutorial.org પરના "લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં" વિસ્તારમાં સમજાવેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |05:17 |
|ટર્મિનલ બંધ કરીએ. | |ટર્મિનલ બંધ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:20 |
|હવે તે પછીની એપ્લીકેશન જે ફાયરફોકસ વેબ બ્રાઉઝર છે તેના પર જઈએ.તે ખોલીએ. | |હવે તે પછીની એપ્લીકેશન જે ફાયરફોકસ વેબ બ્રાઉઝર છે તેના પર જઈએ.તે ખોલીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:27 |
|તેના માટે એપ્લીકેશન પર જઈ,ઈન્ટરનેટમાં ફાયરફોક્સ ઉપર દબાવીએ. | |તેના માટે એપ્લીકેશન પર જઈ,ઈન્ટરનેટમાં ફાયરફોક્સ ઉપર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:36 |
|ફાયરફોક્સ "વલ્ડ વાઇડ વેબ"ને પ્રાપ્ય કરવા ઉપયોગમાં લેવાય છે.હવે તમે ખૂલેલ ફાયરફોક્સ જોઈ શકો છો. | |ફાયરફોક્સ "વલ્ડ વાઇડ વેબ"ને પ્રાપ્ય કરવા ઉપયોગમાં લેવાય છે.હવે તમે ખૂલેલ ફાયરફોક્સ જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |05:43 |
|ચાલો જીમેલ સાઈટ ઉપર જઈએ.તેના માટે એડ્રેસ બાર પર જાઓ અથવા F6 દબાવો.હું F6 દબાઉં છું. | |ચાલો જીમેલ સાઈટ ઉપર જઈએ.તેના માટે એડ્રેસ બાર પર જાઓ અથવા F6 દબાવો.હું F6 દબાઉં છું. | ||
|- | |- | ||
− | | | + | |05:53 |
|ઠીક છે.હું એડ્રેસ બાર પર છું અને હવે તેને સાફ કરવા બેકસ્પેસ દબાવું છું. | |ઠીક છે.હું એડ્રેસ બાર પર છું અને હવે તેને સાફ કરવા બેકસ્પેસ દબાવું છું. | ||
|- | |- | ||
− | | | + | |06:00 |
|હું "www.gmail.com" લખીશ. | |હું "www.gmail.com" લખીશ. | ||
|- | |- | ||
− | | | + | |06:04 |
|જેવું હું લખીશ,ફાયરફોક્સ કેટલીક શક્યતાઓ સૂચવે છે. | |જેવું હું લખીશ,ફાયરફોક્સ કેટલીક શક્યતાઓ સૂચવે છે. | ||
|- | |- | ||
− | | | + | |06:09 |
|તમે આમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા પૂરું એડ્રેસ આપી એન્ટર દબાવો. | |તમે આમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા પૂરું એડ્રેસ આપી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |06:15 |
|ફાયરફોક્સ આ વેબસાઈટ સાથે સીધું જોડાશે અથવા તે "લોગીન અને પાસવર્ડ" પૂછશે. | |ફાયરફોક્સ આ વેબસાઈટ સાથે સીધું જોડાશે અથવા તે "લોગીન અને પાસવર્ડ" પૂછશે. | ||
|- | |- | ||
− | | | + | |06:22 |
|હવે ચાલો ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ આપી એન્ટર દબાવીએ. | |હવે ચાલો ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ આપી એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |06:36 |
|હવે તમે ખૂલેલું "જીમેલ વેબ પૃષ્ઠ" જોઈ શકો છો.તેને બંધ કરીએ અને બીજી અન્ય એપ્લીકેશન પર જઈએ. | |હવે તમે ખૂલેલું "જીમેલ વેબ પૃષ્ઠ" જોઈ શકો છો.તેને બંધ કરીએ અને બીજી અન્ય એપ્લીકેશન પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |06:45 |
|હવે એપ્લીકેશન મેનુમાંના "ઓફીસ" વિકલ્પ પર જઈએ. | |હવે એપ્લીકેશન મેનુમાંના "ઓફીસ" વિકલ્પ પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |06:53 |
|આ ઓફીસ મેનુમાં "ઓપનઓફીસ વર્ડ પ્રોસેસર","સ્પ્રેડશીટ" અને "પ્રેઝન્ટેશન" જેવા વિકલ્પો છે. | |આ ઓફીસ મેનુમાં "ઓપનઓફીસ વર્ડ પ્રોસેસર","સ્પ્રેડશીટ" અને "પ્રેઝન્ટેશન" જેવા વિકલ્પો છે. | ||
|- | |- | ||
− | | | + | |07:03 |
|ઈન્ટરનેટ ઉપર આના વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે. | |ઈન્ટરનેટ ઉપર આના વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | |07:07 |
|ભવિષ્યમાં અમારી વેબ સાઈટ ઉપર પણ આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપલબ્ધ થશે. | |ભવિષ્યમાં અમારી વેબ સાઈટ ઉપર પણ આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપલબ્ધ થશે. | ||
|- | |- | ||
− | | | + | |07:12 |
|હવે "સાઉન્ડ અને વિડીયો મેનુ"નું નિરીક્ષણ કરીએ.તેના માટે એપ્લીકેશનના સાઉન્ડ અને વિડીયો ઉપર જાઓ. | |હવે "સાઉન્ડ અને વિડીયો મેનુ"નું નિરીક્ષણ કરીએ.તેના માટે એપ્લીકેશનના સાઉન્ડ અને વિડીયો ઉપર જાઓ. | ||
|- | |- | ||
− | | | + | |07:21 |
|આમાં એક મહત્વની એપ્લીકેશન છે જે છે,"મુવી પ્લેઅર".તે વિડીયો અને ગીત વગાડવા ઉપયોગમાં લેવાય છે.સામાન્ય રીતે તે માત્ર "ઓપન ફોરમેટ" વિડીયો ફાઈલો જ વગાડે છે. | |આમાં એક મહત્વની એપ્લીકેશન છે જે છે,"મુવી પ્લેઅર".તે વિડીયો અને ગીત વગાડવા ઉપયોગમાં લેવાય છે.સામાન્ય રીતે તે માત્ર "ઓપન ફોરમેટ" વિડીયો ફાઈલો જ વગાડે છે. | ||
|- | |- | ||
− | | | + | |07:35 |
|નમુના રૂપે હું મારી પેન-ડ્રાઈવમાંથી એક ફાઈલ પસંદ કરું.હું હવે USB ખાંચામાં પેન-ડ્રાઈવ દાખલ કરીએ .પેન-ડ્રાઈવ ખુલે છે. | |નમુના રૂપે હું મારી પેન-ડ્રાઈવમાંથી એક ફાઈલ પસંદ કરું.હું હવે USB ખાંચામાં પેન-ડ્રાઈવ દાખલ કરીએ .પેન-ડ્રાઈવ ખુલે છે. | ||
|- | |- | ||
− | | | + | |07:48 |
|જો તે ન ખુલે તો તેને ડેસ્કટોપ ઉપરથી પણ ખોલી શકો છો. | |જો તે ન ખુલે તો તેને ડેસ્કટોપ ઉપરથી પણ ખોલી શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |07:53 |
|નીચેના ડાબી બાજુના ખૂણામાંના ચિહ્નને દબાવીએ.જો તેને દબાવીએ તો તે માત્ર ડેસ્કટોપ બતાવે છે.જો તેને ફરી દબાવીએ તો તે પહેલેથી ખુલેલી ફાઈલ સાથેનું ડેસ્કટોપ દર્શાવે છે. | |નીચેના ડાબી બાજુના ખૂણામાંના ચિહ્નને દબાવીએ.જો તેને દબાવીએ તો તે માત્ર ડેસ્કટોપ બતાવે છે.જો તેને ફરી દબાવીએ તો તે પહેલેથી ખુલેલી ફાઈલ સાથેનું ડેસ્કટોપ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |08:08 |
|આપણે ડેસ્કટોપ,વિન્ડોવ્ઝ કળ અને ડી એક સાથે દબાવી પણ ખોલી શકીએ છીએ.નોંધીલો કે ઉબુન્ટુની પહેલાની આવૃત્તિઓમાં ડેસ્કટોપ પર જવા જરૂરી કળોનું સંયોજન "Clt+Alt+D" હતું.ઉપયોગકર્તાએ આવૃત્તિ દર આવૃત્તિના આવા ફેરફારોને તપાસવા તૈયાર રેહવું પડશે.હવે ચાલો વિન્ડોવ્ઝ કળ અને ડી દબાવીએ. | |આપણે ડેસ્કટોપ,વિન્ડોવ્ઝ કળ અને ડી એક સાથે દબાવી પણ ખોલી શકીએ છીએ.નોંધીલો કે ઉબુન્ટુની પહેલાની આવૃત્તિઓમાં ડેસ્કટોપ પર જવા જરૂરી કળોનું સંયોજન "Clt+Alt+D" હતું.ઉપયોગકર્તાએ આવૃત્તિ દર આવૃત્તિના આવા ફેરફારોને તપાસવા તૈયાર રેહવું પડશે.હવે ચાલો વિન્ડોવ્ઝ કળ અને ડી દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |08:37 |
|તમે અહીં તમારી પેન-ડ્રાઈવ ડેસ્કટોપ પર જોઈ શકો છો. | |તમે અહીં તમારી પેન-ડ્રાઈવ ડેસ્કટોપ પર જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |08:42 |
|તેના પર બે વાર માઉસ બટન દબાવી તેને ખોલીએ. | |તેના પર બે વાર માઉસ બટન દબાવી તેને ખોલીએ. | ||
|- | |- | ||
− | | | + | |08:46 |
|હવે હું "ઉબુન્ટુ યુમેનીટી.ઓજીવી" મુવી ફાઈલ વગાડીશ. | |હવે હું "ઉબુન્ટુ યુમેનીટી.ઓજીવી" મુવી ફાઈલ વગાડીશ. | ||
|- | |- | ||
− | | | + | |08:57 |
|આ રહી મારી ફાઈલ,હું તેને ખોલવા તેના ઉપર બે વખત દબાઉં. | |આ રહી મારી ફાઈલ,હું તેને ખોલવા તેના ઉપર બે વખત દબાઉં. | ||
|- | |- | ||
− | | | + | |09:09 |
|સામાન્ય રીતે તે મુવી-પ્લેઅરમાં ખુલે છે.આને બંધ કરીએ. | |સામાન્ય રીતે તે મુવી-પ્લેઅરમાં ખુલે છે.આને બંધ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:13 |
|હવે ચાલો આ ડેસ્કટોપ ઉપરની કેટલીક હજી વધુ મહત્વની ચીજો જોઈએ. | |હવે ચાલો આ ડેસ્કટોપ ઉપરની કેટલીક હજી વધુ મહત્વની ચીજો જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |09:18 |
|તેના માટે હવે "પ્લેસીસ મેનુ" ઉપર જઈએ.આમાં હોમ ફોલ્ડર છે. | |તેના માટે હવે "પ્લેસીસ મેનુ" ઉપર જઈએ.આમાં હોમ ફોલ્ડર છે. | ||
|- | |- | ||
− | | | + | |09:27 |
|તેને ખોલીએ અને હોમ ફોલ્ડર ઉપર દબાવીએ. | |તેને ખોલીએ અને હોમ ફોલ્ડર ઉપર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:29 |
|દરેક ઉપયોગકર્તા પાસે એક અનન્ય હોમ ફોલ્ડર હોય છે. | |દરેક ઉપયોગકર્તા પાસે એક અનન્ય હોમ ફોલ્ડર હોય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:34 |
|એમ કહી શકીએ કે હોમ ફોલ્ડર આપણું ઘર છે જ્યાં આપણે,આપણી ફાઈલો અને ફોલ્ડરોનો સંગ્રહ કરી શકીએ. | |એમ કહી શકીએ કે હોમ ફોલ્ડર આપણું ઘર છે જ્યાં આપણે,આપણી ફાઈલો અને ફોલ્ડરોનો સંગ્રહ કરી શકીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:42 |
|આપણી પરવાનગી વગર ઉપયોગકર્તા તેને જોઈ ન શકે.ફાઈલની પરવાનગી વિષે વધારે માહિતી http://spoken-tutorial.orgના લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | |આપણી પરવાનગી વગર ઉપયોગકર્તા તેને જોઈ ન શકે.ફાઈલની પરવાનગી વિષે વધારે માહિતી http://spoken-tutorial.orgના લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | |09:56 |
|હોમ ફોલ્ડરમાં,આપણે અન્ય ફોલ્ડર જેવા કે ડેસ્કટોપ,ડોક્યુમેન્ટ,ડાઉનલોડ,વિડિયોઝ વગેરે જોઈ શકીએ છીએ. | |હોમ ફોલ્ડરમાં,આપણે અન્ય ફોલ્ડર જેવા કે ડેસ્કટોપ,ડોક્યુમેન્ટ,ડાઉનલોડ,વિડિયોઝ વગેરે જોઈ શકીએ છીએ. | ||
|- | |- |
Latest revision as of 11:13, 25 September 2019
Time | Narration |
---|---|
00:00 | ઉબુન્ટુ ડેસ્કટોપના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:04 | આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "જીનોમ એન્વાર્નમેન્ટ" પર ઉબુન્ટુ ડેસ્કટોપથી પરિચિત થઇશું. |
00:12 | આ હેતુ માટે,હું ઉબુન્ટુ ૧૦.૧૦નો ઉપયોગ કરી રહી છું. |
00:19 | હવે તમે જે જોઈ રહ્યા છો તે ઉબુન્ટુ ડેસ્કટોપ છે. |
00:24 | તમે ઉપરના ડાબી બાજુના ખૂણામાં "મુખ્ય યાદી"(main menu) જોઈ શકો છો. |
00:31 | આને ખોલવા,તમે "Alt+F1" દબાવી શકો અથવા "એપ્લીકેશન" પર જઈ તેના ઉપર દબાવો. |
00:40 | એપ્લીકેશન યાદી બધી સંસ્થાપિત એપ્લીકેશનોને વર્ગીકૃત રૂપમાં ધરાવે છે. |
00:48 | આ એપ્લીકેશન યાદીમાં,ચાલો મહત્વની એપ્લીકેશનોથી પરિચિત થઈએ. |
00:55 | તો ચાલો એપ્લીકેશન પર જઈ એક્સેસરીઝ->કેલ્કયુલેટર પર જઈએ. |
01:04 | કેલ્કયુલેટર અંકગણિત,વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ અમલમાં મુકે છે. |
01:12 | ચાલો તે ખોલવા કેલ્કયુલેટર પસંદ કરીએ. |
01:18 | થોડી સરળ ગણતરી કરીએ. |
01:22 | "૫*(ગુણ્યા)૮" લખી "બરાબર ચિહ્ન"(=) દબાવો. |
01:32 | "બરાબર ચિહ્ન"(=) દબાવાને બદલે,તમે "enter કળ" પણ દબાવી શકો. |
01:39 | હવે આ કેલ્કયુલેટરથી બહાર નીકળવા "બંધ કરવાનું બટન" દબાવો. |
01:46 | હવે ચાલો બીજી અન્ય એપ્લીકેશન જોઈએ. |
01:50 | તેના માટે ફરી એપ્લીકેશન પર જઈ અને એક્સેસરીઝ પર જઈએ. |
01:59 | એક્સેસરીઝમાં,ચાલો "ટેક્સ્ટ એડિટર" ખોલીએ.તેના ઉપર દબાવીએ. |
02:09 | હવે તમે પડદા ઉપર જે જોઈ રહ્યા છો તે "જીએડિટ ટેક્સ્ટ એડિટર" છે. |
02:16 | હું અહીં કંઈક લખું દાખલા તરીકે "H-e-l-l-o W-o-r-l-d" અને તેનો સંગ્રહ કરું. |
02:28 | તેનો સંગ્રહ કરવા,હું "Clt+s" અથવા ફાઈલના "સેવ" બટનને દબાવી શકું.તો ચાલો હું ફાઈલ ઉપર જઈ સેવ દબાઉં. |
02:45 | એક નાનો ડાયલોગ બોક્સ ખુલે છે જે ફાઈલનું નામ અને સ્થાન પૂછે છે જ્યાં આ ફાઈલનો સંગ્રહ થશે. |
02:56 | ચાલો તો હું "હેલો.ટીએક્સટી" નામ આપું.સ્થાન માટે ડેસ્કટોપ પસંદ કરું અને સેવ બટન દબાઉ. |
03:15 | ચાલો જીએડિટને બંધ કરી તપાસીએ કે ડેસ્કટોપ પર આપણી ફાઈલનો સંગ્રહ થયો છે કે નહિ! |
03:24 | હવે ડેસ્કટોપ ઉપર તમે ફાઈલ "હેલો.ટીએક્સટી" જોઈ શકો છો. |
03:30 | આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સંગ્રહિત થઇ છે. |
03:35 | ચાલો આ ફાઈલ ઉપર બે વાર દબાવી તેને ખોલીએ. |
03:40 | વાહ!આપણા લખાણવાળી ટેક્સ્ટ ફાઈલ ખુલી. |
03:44 | ઈન્ટરનેટ ઉપર જીએડિટ ટેક્સ્ટ એડિટર વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે. |
03:50 | આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ પણ http://spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. |
04:00 | ટેક્સ્ટ એડિટરને બંધ કરીએ અને એક્સેસરીઝમાંથી અન્ય એપ્લીકેશન "ટર્મિનલ"ને નિહાળીએ. |
04:12 | તો ચાલો ફરી એપ્લીકેશન->એક્સેસરીઝ પર જઈ "ટર્મિનલ" પસંદ કરીએ. |
04:19 | ટર્મિનલને કમાંડ લાઈન કહે છે કારણકે તમે કમ્પ્યુટરને અહીંથી આદેશ આપી શકો. |
04:25 | હકીકતમાં તે "GUI"(Graphical User Interface) કરતા પણ વધારે સરળ છે. |
04:30 | ટર્મિનલને સમજવા ચાલો એક સરળ આદેશ આપીએ. |
04:36 | તો ચાલો 'ls' લખી એન્ટર દબાવીએ. |
04:41 | તમે જોઈ શકો છો કે તે વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ફોલ્ડરોની યાદી આપે છે. |
04:48 | અહીં આ આદેશ "હોમ ફોલ્ડર"ની ફાઈલો અને ફોલ્ડરો પ્રદર્શિત કરી રહ્યો છે. |
04:55 | આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પછી જોઈશું કે "હોમ ફોલ્ડર" શું છે. |
05:01 | આપણે ટર્મિનલ માટે વધારે સમય પસાર નહીં કરીએ.ટર્મિનલના આદેશો http://spoken-tutorial.org પરના "લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં" વિસ્તારમાં સમજાવેલ છે. |
05:17 | ટર્મિનલ બંધ કરીએ. |
05:20 | હવે તે પછીની એપ્લીકેશન જે ફાયરફોકસ વેબ બ્રાઉઝર છે તેના પર જઈએ.તે ખોલીએ. |
05:27 | તેના માટે એપ્લીકેશન પર જઈ,ઈન્ટરનેટમાં ફાયરફોક્સ ઉપર દબાવીએ. |
05:36 | ફાયરફોક્સ "વલ્ડ વાઇડ વેબ"ને પ્રાપ્ય કરવા ઉપયોગમાં લેવાય છે.હવે તમે ખૂલેલ ફાયરફોક્સ જોઈ શકો છો. |
05:43 | ચાલો જીમેલ સાઈટ ઉપર જઈએ.તેના માટે એડ્રેસ બાર પર જાઓ અથવા F6 દબાવો.હું F6 દબાઉં છું. |
05:53 | ઠીક છે.હું એડ્રેસ બાર પર છું અને હવે તેને સાફ કરવા બેકસ્પેસ દબાવું છું. |
06:00 | હું "www.gmail.com" લખીશ. |
06:04 | જેવું હું લખીશ,ફાયરફોક્સ કેટલીક શક્યતાઓ સૂચવે છે. |
06:09 | તમે આમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા પૂરું એડ્રેસ આપી એન્ટર દબાવો. |
06:15 | ફાયરફોક્સ આ વેબસાઈટ સાથે સીધું જોડાશે અથવા તે "લોગીન અને પાસવર્ડ" પૂછશે. |
06:22 | હવે ચાલો ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ આપી એન્ટર દબાવીએ. |
06:36 | હવે તમે ખૂલેલું "જીમેલ વેબ પૃષ્ઠ" જોઈ શકો છો.તેને બંધ કરીએ અને બીજી અન્ય એપ્લીકેશન પર જઈએ. |
06:45 | હવે એપ્લીકેશન મેનુમાંના "ઓફીસ" વિકલ્પ પર જઈએ. |
06:53 | આ ઓફીસ મેનુમાં "ઓપનઓફીસ વર્ડ પ્રોસેસર","સ્પ્રેડશીટ" અને "પ્રેઝન્ટેશન" જેવા વિકલ્પો છે. |
07:03 | ઈન્ટરનેટ ઉપર આના વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે. |
07:07 | ભવિષ્યમાં અમારી વેબ સાઈટ ઉપર પણ આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપલબ્ધ થશે. |
07:12 | હવે "સાઉન્ડ અને વિડીયો મેનુ"નું નિરીક્ષણ કરીએ.તેના માટે એપ્લીકેશનના સાઉન્ડ અને વિડીયો ઉપર જાઓ. |
07:21 | આમાં એક મહત્વની એપ્લીકેશન છે જે છે,"મુવી પ્લેઅર".તે વિડીયો અને ગીત વગાડવા ઉપયોગમાં લેવાય છે.સામાન્ય રીતે તે માત્ર "ઓપન ફોરમેટ" વિડીયો ફાઈલો જ વગાડે છે. |
07:35 | નમુના રૂપે હું મારી પેન-ડ્રાઈવમાંથી એક ફાઈલ પસંદ કરું.હું હવે USB ખાંચામાં પેન-ડ્રાઈવ દાખલ કરીએ .પેન-ડ્રાઈવ ખુલે છે. |
07:48 | જો તે ન ખુલે તો તેને ડેસ્કટોપ ઉપરથી પણ ખોલી શકો છો. |
07:53 | નીચેના ડાબી બાજુના ખૂણામાંના ચિહ્નને દબાવીએ.જો તેને દબાવીએ તો તે માત્ર ડેસ્કટોપ બતાવે છે.જો તેને ફરી દબાવીએ તો તે પહેલેથી ખુલેલી ફાઈલ સાથેનું ડેસ્કટોપ દર્શાવે છે. |
08:08 | આપણે ડેસ્કટોપ,વિન્ડોવ્ઝ કળ અને ડી એક સાથે દબાવી પણ ખોલી શકીએ છીએ.નોંધીલો કે ઉબુન્ટુની પહેલાની આવૃત્તિઓમાં ડેસ્કટોપ પર જવા જરૂરી કળોનું સંયોજન "Clt+Alt+D" હતું.ઉપયોગકર્તાએ આવૃત્તિ દર આવૃત્તિના આવા ફેરફારોને તપાસવા તૈયાર રેહવું પડશે.હવે ચાલો વિન્ડોવ્ઝ કળ અને ડી દબાવીએ. |
08:37 | તમે અહીં તમારી પેન-ડ્રાઈવ ડેસ્કટોપ પર જોઈ શકો છો. |
08:42 | તેના પર બે વાર માઉસ બટન દબાવી તેને ખોલીએ. |
08:46 | હવે હું "ઉબુન્ટુ યુમેનીટી.ઓજીવી" મુવી ફાઈલ વગાડીશ. |
08:57 | આ રહી મારી ફાઈલ,હું તેને ખોલવા તેના ઉપર બે વખત દબાઉં. |
09:09 | સામાન્ય રીતે તે મુવી-પ્લેઅરમાં ખુલે છે.આને બંધ કરીએ. |
09:13 | હવે ચાલો આ ડેસ્કટોપ ઉપરની કેટલીક હજી વધુ મહત્વની ચીજો જોઈએ. |
09:18 | તેના માટે હવે "પ્લેસીસ મેનુ" ઉપર જઈએ.આમાં હોમ ફોલ્ડર છે. |
09:27 | તેને ખોલીએ અને હોમ ફોલ્ડર ઉપર દબાવીએ. |
09:29 | દરેક ઉપયોગકર્તા પાસે એક અનન્ય હોમ ફોલ્ડર હોય છે. |
09:34 | એમ કહી શકીએ કે હોમ ફોલ્ડર આપણું ઘર છે જ્યાં આપણે,આપણી ફાઈલો અને ફોલ્ડરોનો સંગ્રહ કરી શકીએ. |
09:42 | આપણી પરવાનગી વગર ઉપયોગકર્તા તેને જોઈ ન શકે.ફાઈલની પરવાનગી વિષે વધારે માહિતી http://spoken-tutorial.orgના લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. |
09:56 | હોમ ફોલ્ડરમાં,આપણે અન્ય ફોલ્ડર જેવા કે ડેસ્કટોપ,ડોક્યુમેન્ટ,ડાઉનલોડ,વિડિયોઝ વગેરે જોઈ શકીએ છીએ. |
10:08 | લિનક્સમાં બધું એક ફાઈલ છે.ડેસ્કટોપ ફોલ્ડરને બે વખત દબાવી ખોઇએ. |
10:16 | આપણે તે જ ફાઈલ,"હેલો. ટીએક્સટી" જેનો ટેક્સ્ટ એડીટરમાં સંગ્રહ કર્યો હતો તે અહીં જોઈ શકીએ છીએ. |
10:25 | તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે.ચાલો હું આ ફોલ્ડર બંધ કરું. |
10:31 | તમે ડેસ્કટોપનું એક નું એક થીમ જોઇને કંટાળ્યા નથી?ચાલો તેને બદલીએ. |
10:37 | તેના માટે સિસ્ટમ->પ્રેફ્રન્સીસ->અપીરીઅન્સ પર જાઓ.તેના પર દબાવો. |
10:44 | અહીં થીમ્સ ટેબમાં,ઘણી પહેલાથી સ્થાપિત થયેલ થીમ્સ છે.તેમાંથી "ક્લીયરલૂકસ"ને પસંદ કરીએ. |
10:52 | જેવું તમે તેના ઉપર દબાવશો,તમે તમારા કમ્પ્યુટર પર લાગુ પડતા ફેરફારો જોઈ શકો છો. |
10:58 | તમે આ ફેરફાર નીચે ડાબીબાજુના ખૂણામાંના ડેસ્કટોપ ચિહ્નને દબાવી બરાબર જોઈ શકો છો.આ ચિહ્નને ફરી દબાવી પાછા ફોલ્ડર ઉપર જઈએ. |
11:10 | તમને જે ગમે તે થીમ પસંદ કરો અને બહાર નીકળવા "ક્લોઝ બટન" પર દબાવો. |
11:18 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. |
11:21 | આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં આપણે "ઉબુન્ટુ ડેસ્કટોપ","મુખ્ય યાદી(મૈન મેનુ)" અને બીજા ચિહ્નો જે ઉબુન્ટુના પડદા ઉપર ધ્ર્શ્યમાન છે તેનો વિષે અભ્યાસ કર્યો. |
11:31 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
11:41 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
11:47 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |