Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (→Resources for recording) |
|||
Line 4: | Line 4: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:00 |
||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:07 |
||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું. | ||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:12 |
||અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '''3.3.4''' ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. | ||અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '''3.3.4''' ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:21 |
||પહેલાં, '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશનને ખોલો. | ||પહેલાં, '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશનને ખોલો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:26 |
||'''Slides''' પેનમાંથી '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરો. | ||'''Slides''' પેનમાંથી '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:32 |
||સ્લાઇડ હવે '''Main''' પેન પર દેખાય છે. | ||સ્લાઇડ હવે '''Main''' પેન પર દેખાય છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:36 |
||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ. | ||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:43 |
||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. | ||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:47 |
||આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો. | ||આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:54 |
||'''Impress''' વિન્ડોની જમણી બાજુએથી, '''Tasks''' પેનમાં, '''Custom Animation''' પર ક્લિક કરો. | ||'''Impress''' વિન્ડોની જમણી બાજુએથી, '''Tasks''' પેનમાં, '''Custom Animation''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:01 |
||'''Add''' પર ક્લિક કરો. | ||'''Add''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:03 |
||કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:07 |
||નોંધ લો કે '''Entrance''' ટેબ ખૂલેલું છે. | ||નોંધ લો કે '''Entrance''' ટેબ ખૂલેલું છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:10 |
||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે. | ||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:15 |
||આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું. | ||આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:21 |
||'''Basic''' અંદર '''Diagonal Squares''' પસંદ કરો. | ||'''Basic''' અંદર '''Diagonal Squares''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:25 |
||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. | ||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:30 |
||'''Speed''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો. | ||'''Speed''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:37 |
||ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે. | ||ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:43 |
||ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે. | ||ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:51 |
||નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે. | ||નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:56 |
||નીચે સ્ક્રોલ કરી '''Play''' પર ક્લિક કરો. | ||નીચે સ્ક્રોલ કરી '''Play''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:00 |
||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે. | ||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:08 |
||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, '''Add''' ક્લિક કરો. | ||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, '''Add''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:18 |
||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' સંવાદ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંદર, '''Wedge''' પસંદ કરો. | ||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' સંવાદ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંદર, '''Wedge''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:25 |
||'''speed''' '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' પર ક્લિક કરો. | ||'''speed''' '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:31 |
||નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે. | ||નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:36 |
||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય. | ||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:42 |
||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટન દબાવો. | ||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટન દબાવો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:47 |
||તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો. | ||તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:51 |
||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કી દબાવી રાખો. | ||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કી દબાવી રાખો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:57 |
||'''Play''' પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે. | ||'''Play''' પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:05 |
||હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. '''Layouts''' માં, '''Add''' ક્લિક કરો. | ||હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. '''Layouts''' માં, '''Add''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:10 |
||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંદર, '''Diamond''' પસંદ કરો. | ||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંદર, '''Diamond''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:17 |
||'''speed''' ને '''Slow''' સુયોજિત કરી '''OK''' પર ક્લિક કરો. | ||'''speed''' ને '''Slow''' સુયોજિત કરી '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:22 |
||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે. | ||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:26 |
||'''Change Order''' બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો. | ||'''Change Order''' બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:32 |
||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ. | ||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:40 |
||યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ '''Diagonal Squares''' વિકલ્પ છે. | ||યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ '''Diagonal Squares''' વિકલ્પ છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:46 |
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:50 |
||મૂળભૂત રીતે એક '''Effects''' ટેબ દેખાય છે. | ||મૂળભૂત રીતે એક '''Effects''' ટેબ દેખાય છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:54 |
||'''Settings''' અંદર, '''Direction''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો. | ||'''Settings''' અંદર, '''Direction''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:01 |
||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે. | ||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:08 |
||સંવાદ બોક્સ બંધ કરવાં માટે '''OK''' પર ક્લિક કરો. | ||સંવાદ બોક્સ બંધ કરવાં માટે '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:12 |
||તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે '''Play''' બટન દબાવો. | ||તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે '''Play''' બટન દબાવો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:17 |
||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' સંવાદ બોક્સ ખુલે છે. | ||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' સંવાદ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:24 |
||'''Timing''' ટેબ પર ક્લિક કરો. | ||'''Timing''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:26 |
||'''Delay''' ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' પર ક્લિક કરો | ||'''Delay''' ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:39 |
||હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ. | ||હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:43 |
||'''Play''' બટન પર ક્લિક કરો. | ||'''Play''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:45 |
||એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો. | ||એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:50 |
||યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ '''Wedges''' વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે. | ||યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ '''Wedges''' વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:54 |
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:02 |
||'''Text Animation''' ટેબ પર ક્લિક કરો. | ||'''Text Animation''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:05 |
||'''Text Animation''' ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. | ||'''Text Animation''' ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:12 |
||'''Group text''' ફીલ્ડમાં, '''By 1st level paragraphs''' પસંદ કરો. | ||'''Group text''' ફીલ્ડમાં, '''By 1st level paragraphs''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:16 |
||આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. | ||આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:20 |
||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. | ||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:28 |
||'''OK''' પર ક્લિક કરો. | ||'''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:29 |
||'''Play''' પર ક્લિક કરો. | ||'''Play''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:32 |
|ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. | |ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:36 |
||વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે '''Effect options''' તપાસો. | ||વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે '''Effect options''' તપાસો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:43 |
||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ. | ||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:48 |
||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. | ||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:59 |
||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે. | ||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:09 |
||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું! | ||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું! | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:13 |
||વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે. | ||વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:20 |
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:23 |
||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં | ||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:30 |
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. | ||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:33 |
||ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો. | ||ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:36 |
||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. | ||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:41 |
||એનીમેશનને પ્લે કરો. | ||એનીમેશનને પ્લે કરો. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:44 |
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:51 |
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:55 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:04 |
||વધુ વિગતો માટે, '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો. | ||વધુ વિગતો માટે, '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:11 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:22 |
||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"''' | ||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:33 |
||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:38 |
||જોડાવા બદ્દલ આભાર. | ||જોડાવા બદ્દલ આભાર. | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:33, 27 March 2017
Resources for recording
Time | Narration |
00:00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું. |
00:12 | અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:21 | પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો. |
00:26 | Slides પેનમાંથી Potential Alternatives થંબનેલ પર ક્લિક કરો. |
00:32 | સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે. |
00:36 | આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ. |
00:43 | સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. |
00:47 | આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો. |
00:54 | Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો. |
01:01 | Add પર ક્લિક કરો. |
01:03 | કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01:07 | નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે. |
01:10 | એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે. |
01:15 | આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું. |
01:21 | Basic અંદર Diagonal Squares પસંદ કરો. |
01:25 | તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. |
01:30 | Speed ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરી OK પર ક્લિક કરો. |
01:37 | ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે. |
01:43 | ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે. |
01:51 | નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે. |
01:56 | નીચે સ્ક્રોલ કરી Play પર ક્લિક કરો. |
02:00 | તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે. |
02:08 | હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, Add ક્લિક કરો. |
02:18 | પ્રદર્શિત થયેલ Custom Animation સંવાદ બોક્સમાં, Basic એનીમેશન અંદર, Wedge પસંદ કરો. |
02:25 | speed Medium પર સુયોજિત કરો. OK પર ક્લિક કરો. |
02:31 | નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે. |
02:36 | ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય. |
02:42 | બીજું એનીમેશન પસંદ કરો. Play બટન દબાવો. |
02:47 | તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો. |
02:51 | આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કી દબાવી રાખો. |
02:57 | Play પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે. |
03:05 | હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો. |
03:10 | Entrance ટેબમાં, Basic અંદર, Diamond પસંદ કરો. |
03:17 | speed ને Slow સુયોજિત કરી OK પર ક્લિક કરો. |
03:22 | દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે. |
03:26 | Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો. |
03:32 | ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ. |
03:40 | યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ Diagonal Squares વિકલ્પ છે. |
03:46 | Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:50 | મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે. |
03:54 | Settings અંદર, Direction ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને From right to top પસંદ કરો. |
04:01 | આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે. |
04:08 | સંવાદ બોક્સ બંધ કરવાં માટે OK પર ક્લિક કરો. |
04:12 | તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે Play બટન દબાવો. |
04:17 | આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options સંવાદ બોક્સ ખુલે છે. |
04:24 | Timing ટેબ પર ક્લિક કરો. |
04:26 | Delay ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK પર ક્લિક કરો |
04:39 | હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ. |
04:43 | Play બટન પર ક્લિક કરો. |
04:45 | એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો. |
04:50 | યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે. |
04:54 | Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:02 | Text Animation ટેબ પર ક્લિક કરો. |
05:05 | Text Animation ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. |
05:12 | Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો. |
05:16 | આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. |
05:20 | તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05:28 | OK પર ક્લિક કરો. |
05:29 | Play પર ક્લિક કરો. |
05:32 | ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. |
05:36 | વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો. |
05:43 | ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ. |
05:48 | Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. |
05:59 | એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે. |
06:09 | તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું! |
06:13 | વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે. |
06:20 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:23 | આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં |
06:30 | અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. |
06:33 | ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
06:36 | ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. |
06:41 | એનીમેશનને પ્લે કરો. |
06:44 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06:51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
06:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:04 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
07:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:22 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો" |
07:33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:38 | જોડાવા બદ્દલ આભાર. |