Difference between revisions of "LaTeX/C2/LaTeX-on-Windows-using-TeXworks/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
  
|-
 
|-
| 00:07
+
| 00:06
 
| આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું:  
 
| આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું:  
  
Line 17: Line 17:
  
|-
 
|-
| 00:11
+
| 00:12
 
|  '''TeXworks'''  વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.  
 
|  '''TeXworks'''  વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.  
  
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00:31
 
|00:31
|* આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે.
+
| આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે.
 +
 
|-
 
|-
|00:33
+
|00:34
|* આ એક '''embedded pdf reader''' છે.
+
|  આ એક '''embedded pdf reader''' છે.
  
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|* આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે.
+
|  આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે.
  
|-
 
|-
| 00:39
+
| 00:40
 
| '''TeXworks''' શરુ કરતા પહેલા,આપણને '''MikTeX''' ઇન્સ્ટોલ કરવું પડશે.  
 
| '''TeXworks''' શરુ કરતા પહેલા,આપણને '''MikTeX''' ઇન્સ્ટોલ કરવું પડશે.  
  
|-
 
|-
| 00:44
+
| 00:45
 
|  '''MikTeX''' આ એક વિન્ડોઝમાટે '''TeX અથવા LaTeX'''  ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે.
 
|  '''MikTeX''' આ એક વિન્ડોઝમાટે '''TeX અથવા LaTeX'''  ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે.
  
Line 72: Line 73:
  
|-
 
|-
| 01:18
+
| 01:19
 
| તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો.  
 
| તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો.  
  
|-
 
|-
 
|01:22
 
|01:22
| આ એક મોટી ફાઈલ છે લગભગ  '''154 mega bytes''' જેટલી.
+
| આ એક મોટી ફાઈલ છે લગભગ  '''154 mega bytes''' જેટલી.તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે.  
 
+
|-
+
|01:25
+
| તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે.  
+
  
|-
 
|-
| 01:27
+
| 01:28
 
|  મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે.
 
|  મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે.
  
Line 100: Line 97:
  
|-
 
|-
|01:43
+
|01:44
 
| આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે.
 
| આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે.
  
Line 112: Line 109:
  
|-
 
|-
| 01:54
+
| 01:55
 
|તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક '''MikTeX''' ઇન્સ્ટોલ કર્યા પછી થી,
 
|તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક '''MikTeX''' ઇન્સ્ટોલ કર્યા પછી થી,
  
Line 120: Line 117:
  
|-
 
|-
| 02:03
+
| 02:04
 
|વિન્ડોઝ ના '''Start'''બટન પર ક્લિક કરો.  
 
|વિન્ડોઝ ના '''Start'''બટન પર ક્લિક કરો.  
  
Line 128: Line 125:
  
|-
 
|-
|02:09
+
|02:10
 
|  '''MikTeX2.9''' પર ક્લિક કરો.  
 
|  '''MikTeX2.9''' પર ક્લિક કરો.  
  
Line 144: Line 141:
  
|-
 
|-
| 02:21
+
| 02:22
 
| હું  '''File''' પર ક્લિક કરીશ,અને પછી  '''Open''' પર અને  ''directory.''' ને પસંદ કરીશ.
 
| હું  '''File''' પર ક્લિક કરીશ,અને પછી  '''Open''' પર અને  ''directory.''' ને પસંદ કરીશ.
  
Line 152: Line 149:
  
|-
 
|-
| 02:32
+
| 02:33
 
| આપણે  જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે.
 
| આપણે  જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે.
  
|-
 
|-
| 02:37
+
| 02:38
 
| આને '''syntax highlighting.''' કહેવાય છે.
 
| આને '''syntax highlighting.''' કહેવાય છે.
  
Line 172: Line 169:
  
|-
 
|-
| 02:58
+
| 02:59
 
|'''Syntax Colouring''' પસંદ કરો અને પછી  '''LaTeX''' પર ક્લિક કરો.   
 
|'''Syntax Colouring''' પસંદ કરો અને પછી  '''LaTeX''' પર ક્લિક કરો.   
  
Line 180: Line 177:
  
|-
 
|-
| 03:10
+
| 03:11
 
|  મેનુ  બારમાં , '''Edit''' પર ક્લીક કરો,અને પછી  '''Preferences''' પર .   
 
|  મેનુ  બારમાં , '''Edit''' પર ક્લીક કરો,અને પછી  '''Preferences''' પર .   
  
Line 192: Line 189:
  
|-
 
|-
| 03:26
+
| 03:27
 
| આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર '''syntax highlighting'''  ની અસર થશે.
 
| આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર '''syntax highlighting'''  ની અસર થશે.
  
|-
 
|-
| 03:32
+
| 03:33
 
| હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ.
 
| હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ.
  
|-
 
|-
| 03:36
+
| 03:37
 
| કમ્પાઈલેશન શરુ કરવા માટે  '''Ctrl''' અને  '''t'''  કી ને એક સાથે દાબો.
 
| કમ્પાઈલેશન શરુ કરવા માટે  '''Ctrl''' અને  '''t'''  કી ને એક સાથે દાબો.
  
|-
 
|-
| 03:42
+
| 03:43
 
|એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો '''pdf'''  ખુલે છે.
 
|એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો '''pdf'''  ખુલે છે.
  
Line 214: Line 211:
 
| 03:53
 
| 03:53
 
| આ  કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને  '''pdf'''  માં દેખાડવા માટે '''TeXworks'''નો ઉપયોગ કરનાર  મૂળભૂત '''pdf reader'''  છે.
 
| આ  કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને  '''pdf'''  માં દેખાડવા માટે '''TeXworks'''નો ઉપયોગ કરનાર  મૂળભૂત '''pdf reader'''  છે.
 +
 +
|-
 +
| 04:00
 +
|આપણે લેટેકનું સામાન્ય ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું.
 +
 +
|-
 +
|04:04
 +
|ઘણી ફોર્મેટિંગ જરૂરિયાતો માટે આ પર્યાપ્ત છે.
 +
 +
|-
 +
|04:07
 +
|હવે તમે આ ટ્યૂટોરિઅલમાંથી બહાર નીકળી શકો છો. પ્લેલિસ્ટ ઉપરના બાકી રહેલા LATEX ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરો.
 +
 +
|-
 +
|04:14
 +
|અન્ય ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરી રહ્યા હોવ તે દરમ્યાન, તમને કદાચ આ મુજબનો એરર મેસેજ મળી શકે છે : ''' “The required file ABC is missing. It is a part of the following package: XYZ” '''.
 +
 +
|-
 +
|04:25
 +
|અહીં ABC એ પેકેજ XYZમાં રહેલ એક ફાઈલ છે.
 +
 +
|-
 +
|04:29
 +
|ABC અને XYZ તમારા કેસને અનુરૂપ હશે.
 +
 +
|-
 +
|04:33
 +
|તમે આવો એરર મેસેજ મેળવો છો, આ ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો. 
 +
 +
|-
 +
|04:38
 +
|તે સમસ્યાને ઉકેલવા માટેના બે રસ્તાઓ બાકીના ટ્યૂટોરિઅલમાં સમજાવેલ છે.તમથી ઓછામાં ઓછો એક તમને કામ લાગવો જોઈએ.  
 +
 +
|-
 +
|04:46
 +
|હવે હું વિદાય લઉં છું.
 +
 +
|-
 +
|04:48
 +
|તમે જાણવા માંગો છો કે આ પ્રકારની સમસ્યા માટેનું નિવારણ શું છે : ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો અને મારી સાથે તેનો અભ્યાસ કરો.
 
|-
 
|-
| 03:59
+
| 04:56
 
|  હવે ચાલો આપણે '''Beamer'''  ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ.
 
|  હવે ચાલો આપણે '''Beamer'''  ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ.
  
|-
 
|-
| 04:02
+
| 04:59
 
|  આપણે ઇન્સ્ટોલ કરેલ '''MikTeX setup''' માં મૂળભૂત રીતે  'Beamer package''' નો સમાવેશ નથી.
 
|  આપણે ઇન્સ્ટોલ કરેલ '''MikTeX setup''' માં મૂળભૂત રીતે  'Beamer package''' નો સમાવેશ નથી.
  
|-
 
|-
| 04:08
+
| 05:05
|  આનો અર્થ છે કે  
+
|  આનો અર્થ છે કે આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન '''MikTeX distribution''' માં ઉમેરવું પડશે.
  
|-
 
|-
| 04:10
+
| 05:12
| આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન '''MikTeX distribution''' માં ઉમેરવું પડશે.
+
 
+
|-
+
| 04:15
+
 
| '''missing package''' ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે.  
 
| '''missing package''' ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે.  
  
|-
 
|-
| 04:19
+
| 05:16
 
| એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું.
 
| એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું.
  
|-
 
|-
| 04:24
+
| 05:21
 
|  '''MikTeX'''  ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે.
 
|  '''MikTeX'''  ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે.
  
|-
 
|-
| 04:31
+
| 05:28
 
| '''MikTeX''' ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે.
 
| '''MikTeX''' ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે.
  
|-
 
|-
| 04:37
+
| 05:35
 
| ચાલો પ્રથમ માર્ગ જોઈએ.
 
| ચાલો પ્રથમ માર્ગ જોઈએ.
  
|-
 
|-
| 04:40
+
| 05:37
 
| આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે  '''MikTeX'''  પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.
 
| આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે  '''MikTeX'''  પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.
  
|-
 
|-
| 04:47
+
|05:44
 
|પ્રથમ '''TeXworks editor''' ને બંદ કરો.  
 
|પ્રથમ '''TeXworks editor''' ને બંદ કરો.  
  
|-
 
|-
| 04:51
+
| 05:48
 
| આ જરૂરી છે કે આપણે '''tex''' ફાઈલને  એડમિનિસ્ટ્રેટર  પરવાનગી સાથે ખોલીએ.
 
| આ જરૂરી છે કે આપણે '''tex''' ફાઈલને  એડમિનિસ્ટ્રેટર  પરવાનગી સાથે ખોલીએ.
  
|-
 
|-
| 04:56
+
| 05:53
| '''start'''  બટન પર ક્લિક કરો.  
+
| '''start'''  બટન પર ક્લિક કરો. પછી '''All programs''' પર ક્લિક કરો.  '''MikTeX2.9.''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 04:59
+
| 06:02
| પછી '''All programs''' પર ક્લિક કરો.
+
 
+
|-
+
| 05:02
+
| '''MikTeX2.9.''' પર ક્લિક કરો.
+
 
+
|-
+
| 05:05
+
 
|  '''TeXworks''' પર જમણું ક્લીક્કરો અને  '''Run as Administrator''' ને પસંદ કરો.
 
|  '''TeXworks''' પર જમણું ક્લીક્કરો અને  '''Run as Administrator''' ને પસંદ કરો.
  
|-
 
|-
| 05:11
+
| 06:08
 
|  આ  '''TeXworks editor''' એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે.
 
|  આ  '''TeXworks editor''' એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે.
  
|-
 
|-
| 05:16
+
| 06:13
| '''File'''  પર ક્લિક કરો.  
+
| '''File'''  પર ક્લિક કરો. '''Open.'''  પર ક્લિક કરો. '''beamer.tex'''  ફાઈલ પસંદ કરો.
 
+
|-
+
| 05:19
+
| '''Open.'''  પર ક્લિક કરો.  
+
 
+
|-
+
| 05:21
+
| '''beamer.tex'''  ફાઈલ પસંદ કરો.
+
  
|-
 
|-
| 05:24
+
| 06:26
 
| કમ્પાઇલેશન શરુ કરવા માટે  '''Ctrl''' અને  '''t'''  કી દબાવો.
 
| કમ્પાઇલેશન શરુ કરવા માટે  '''Ctrl''' અને  '''t'''  કી દબાવો.
  
Line 304: Line 321:
  
|-
 
|-
| 05:33
+
| 06:30
 
| મિસિંગ પેકેજ'''beamer.cls''' ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે.  
 
| મિસિંગ પેકેજ'''beamer.cls''' ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે.  
  
|-
 
|-
| 05:38
+
| 06:35
 
|આ ડાઈલોગ બોક્સમાં  '''Change'''  બટન પર ક્લિક કરો.  
 
|આ ડાઈલોગ બોક્સમાં  '''Change'''  બટન પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 05:43
+
| 06:40
 
|'''Change Package Repository''' ડાઈલોગ બોક્સ ખુલશે.  
 
|'''Change Package Repository''' ડાઈલોગ બોક્સ ખુલશે.  
  
|-
 
|-
| 05:47
+
| 06:44
 
| '''Packages shall be installed from the internet''' વિકલ્પ પસંદ કરો .
 
| '''Packages shall be installed from the internet''' વિકલ્પ પસંદ કરો .
  
|-
 
|-
| 05:52
+
| 06:49
 
|  '''Connection Settings'''  પર ક્લિક કરો.  
 
|  '''Connection Settings'''  પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 05:55
+
| 06:52
 
| આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે.
 
| આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે.
  
|-
 
|-
| 05:59
+
| 06:56
 
| જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો  '''Use proxy server''' ચેક બોક્સને અનચેક કરો.  
 
| જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો  '''Use proxy server''' ચેક બોક્સને અનચેક કરો.  
  
|-
 
|-
| 06:06
+
| 07:03
 
| હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું.  
 
| હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું.  
  
|-
 
|-
| 06:12
+
| 07:09
 
| હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ.
 
| હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ.
  
|-
 
|-
| 06:16
+
|07:13
 
|  હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ.
 
|  હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ.
 
|-
 
|-
| 06:19
+
| 07:16
 
| હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ  કરીશ.
 
| હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ  કરીશ.
  
|-
 
|-
| 06:25
+
| 07:23
 
|  '''OK''' પર ક્લિક કરો. અને પછી '''Next''' પર ક્લિક કરો.
 
|  '''OK''' પર ક્લિક કરો. અને પછી '''Next''' પર ક્લિક કરો.
  
|-
 
|-
| 06:30
+
| 07:27
 
| તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે.
 
| તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે.
  
|-
 
|-
| 06:34
+
| 07:31
 
| હું માહિતીઓ દાખલ કરું છું અને '''OK''' પર ક્લિક કરો.  
 
| હું માહિતીઓ દાખલ કરું છું અને '''OK''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 06:39
+
| 07:36
 
|  તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે.
 
|  તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે.
  
|-
 
|-
| 06:44
+
| 07:41
 
|  તેમાંથી એકને પસંદ કરો અને  '''Finish''' પર.
 
|  તેમાંથી એકને પસંદ કરો અને  '''Finish''' પર.
 
|-
 
|-
| 06:48
+
| 07:45
 
| '''Install''' પર ક્લિક કરો.  
 
| '''Install''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 06:51
+
| 07:48
 
| આ'''beamer.cls'''  પેકેજ ને ઇન્સ્ટોલ કરશે.
 
| આ'''beamer.cls'''  પેકેજ ને ઇન્સ્ટોલ કરશે.
  
|-
 
|-
| 06:55
+
| 07:52
 
| ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે.
 
| ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે.
  
|-
 
|-
| 07:00
+
| 07:57
 
| આ મિસિંગ પેકેજ  '''pgfcore.sty''' ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે.
 
| આ મિસિંગ પેકેજ  '''pgfcore.sty''' ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે.
  
|-
 
|-
| 07:06
+
| 08:03
|તમે  '''show this dialog before installing packages''' આ વિકલ્પને અન ચેક કરી શકો છો.
+
|તમે  '''Always show this dialog before installing packages''' આ વિકલ્પને અન ચેક કરી શકો છો.
  
|-
 
|-
| 07:12
+
| 08:09
 
|જો તમે આવું  જયારે તમે કરશો તો  મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ '''MikTeX''' ફરીથી પોમ્પ્ટ નહી કરશે.  
 
|જો તમે આવું  જયારે તમે કરશો તો  મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ '''MikTeX''' ફરીથી પોમ્પ્ટ નહી કરશે.  
  
|-
 
|-
| 07:19
+
| 08:16
 
| '''Install''' પર ક્લિક કરો.
 
| '''Install''' પર ક્લિક કરો.
  
|-
 
|-
| 07:21
+
| 08:18
 
| હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે .
 
| હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે .
  
|-
 
|-
| 07:31
+
| 08:28
 
| એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf  આઉટપુટ ખોલશે.
 
| એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf  આઉટપુટ ખોલશે.
  
|-
 
|-
| 07:38
+
| 08:35
 
| આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક '''Beamer''' ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે.  
 
| આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક '''Beamer''' ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે.  
  
|-
 
|-
| 07:42
+
| 08:39
 
| હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ.
 
| હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ.
  
|-
 
|-
| 07:47
+
| 08:44
 
|વિન્ડો ના  '''start''' બટન પર ક્લિક કરો.  
 
|વિન્ડો ના  '''start''' બટન પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 07:50
+
| 08:47
 
|  '''All Programs''' પર ક્લિક કરો.  
 
|  '''All Programs''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 07:53
+
| 08:49
 
| '''MikTeX2.9.'''  પર ક્લિક કરો.  
 
| '''MikTeX2.9.'''  પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 07:55
+
| 08:52
 
|  '''Maintenance''' (Admin) પર ક્લિક કરો. .  
 
|  '''Maintenance''' (Admin) પર ક્લિક કરો. .  
  
|-
 
|-
| 07:58
+
| 08:55
 
|  '''Package Manager''' પર ક્લિક કરો.  (Admin).  
 
|  '''Package Manager''' પર ક્લિક કરો.  (Admin).  
  
|-
 
|-
| 08:02
+
| 09:00
| '''Admin''' આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે.
+
| આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે.
  
|-
 
|-
| 08:07
+
| 09:04
 
|  હવે આ યાદી પર એક નજર ફેરવીએ.
 
|  હવે આ યાદી પર એક નજર ફેરવીએ.
  
|-
 
|-
| 08:10
+
| 09:07
 
| આ યાદીમાં છ કોલમો છે.
 
| આ યાદીમાં છ કોલમો છે.
  
|-
 
|-
| 08:13
+
| 09:10
 
|તે છે '''Name, Category, Size, Packaged date, Installed on date અને  Title''' .  
 
|તે છે '''Name, Category, Size, Packaged date, Installed on date અને  Title''' .  
  
|-
 
|-
| 08:21
+
| 09:18
 
|  '''Installed on column''' એ આપણા માટે ખુબ જરૂરી છે.  
 
|  '''Installed on column''' એ આપણા માટે ખુબ જરૂરી છે.  
  
|-
 
|-
| 08:25
+
| 09:22
 
| જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી.  
 
| જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી.  
  
|-
 
|-
| 08:32
+
| 09:29
 
| ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
 
| ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
  
|-
 
|-
| 08:36
+
| 09:33
 
| ઉદાહરણ તરીકે ,હું  '''abc''' પેકેજ પસંદ કરું છું.
 
| ઉદાહરણ તરીકે ,હું  '''abc''' પેકેજ પસંદ કરું છું.
  
|-
 
|-
| 08:41
+
| 09:38
 
|  નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે.
 
|  નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે.
  
|-
 
|-
| 08:48
+
| 09:45
|પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે.
+
|પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે.પ્લસ બટન પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 08:51
+
| 09:50
| પ્લસ બટન પર ક્લિક કરો.
+
 
+
|-
+
| 08:53
+
 
|  એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે.
 
|  એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે.
  
|-
 
|-
| 09:00
+
| 09:58
 
|  '''Proceed''' પર ક્લિક કરો.  
 
|  '''Proceed''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 09:04
+
| 10:01
 
|  જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે.
 
|  જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે.
  
|-
 
|-
| 09:11
+
| 10:08
 
| ચાલો હું મારું  યુસરનેમ અને પાસવર્ડ  ટાઈપ કરું.
 
| ચાલો હું મારું  યુસરનેમ અને પાસવર્ડ  ટાઈપ કરું.
  
|-
 
|-
| 09:14
+
| 10:11
 
|  '''OK''' પર ક્લિક કરો.
 
|  '''OK''' પર ક્લિક કરો.
  
|-
 
|-
| 09:16
+
| 10:13
 
| એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે.
 
| એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે.
  
|-
 
|-
| 09:23
+
| 10:20
 
| રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે.
 
| રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે.
  
|-
 
|-
| 09:29
+
| 10:26
 
| આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો.
 
| આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો.
  
|-
 
|-
| 09:34
+
| 10:31
 
| આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે.
 
| આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે.
  
|-
 
|-
| 09:39
+
| 10:36
 
| '''Close''' પર ક્લિક કરો.  
 
| '''Close''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 09:41
+
| 10:38
 
|  પેકેજની યાદી રીફ્રેશ થશે.  
 
|  પેકેજની યાદી રીફ્રેશ થશે.  
  
|-
 
|-
| 09:44
+
| 10:41
 
| નોંધ લો કે  '''abc.''' પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં  '''11 september 2013''' દેખાશે.
 
| નોંધ લો કે  '''abc.''' પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં  '''11 september 2013''' દેખાશે.
  
|-
 
|-
| 09:52
+
| 10:49
 
|અહી '''TeXworks''' વાપરીને વિન્ડો પર  લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
|અહી '''TeXworks''' વાપરીને વિન્ડો પર  લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
|-
 
|-
| 09:58
+
| 10:54
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : '''MikTeX''' ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા.
  
|-
 
|-
| 10:00
+
| 10:59
|* '''MikTeX''' ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા.  
+
|  '''TeXworks'''નો ઉપયોગ કરીને સમાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.  
  
|-
 
|-
| 10:02
+
| 11:03
|* '''TeXworks'''નો ઉપયોગ કરીને સમાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.  
+
મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે '''MikTeX''' કોન્ફીગર કરવાના બે માર્ગો.
  
|-
 
|-
| 10:06
+
| 11:08
|*  મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે '''MikTeX'''  કોન્ફીગર કરવાના બે માર્ગો.
+
 
+
|-
+
| 10:11
+
 
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
 
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
|-
 
|-
| 10:14
+
| 11:12
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
|-
 
|-
| 10:17
+
| 11:18
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
|-
 
|-
| 10:21
+
| 11:28
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
+
 
+
|-
+
| 10:23
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
+
 
+
|-
+
| 10:27
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
+
 
+
|-
+
| 10:30
+
 
|વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org'''  પર લખો  
 
|વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org'''  પર લખો  
  
|-
 
|-
| 10:36
+
| 11:33
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. 
  
|-
 
|-
| 10:40
+
| 11:45
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. 
+
 
+
|-
+
| 10:48
+
 
|આ મિશન પર વધુ માહિતી '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' આ લીંક પર ઉપલબ્ધ છે.   
 
|આ મિશન પર વધુ માહિતી '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' આ લીંક પર ઉપલબ્ધ છે.   
  
|-
 
|-
| 10:59
+
| 11:56
 
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
 
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Latest revision as of 12:07, 23 November 2017

Time Narration
00:01 TeXworks વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું:
00:09 MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા
00:12 TeXworks વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.
00:15 મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરતા.
00:19 આ ટ્યુ્ટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Windows7 operating system અને MikTeX2.9.
00:27 હવે આપણે TeXworks નું મ્હ્ત્વના ફીચરો જોશું.
00:31 આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે.
00:34 આ એક embedded pdf reader છે.
00:36 આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે.
00:40 TeXworks શરુ કરતા પહેલા,આપણને MikTeX ઇન્સ્ટોલ કરવું પડશે.
00:45 MikTeX આ એક વિન્ડોઝમાટે TeX અથવા LaTeX ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે.
00:52 વિન્ડોઝ પર LaTeX માં બેસિક ડોક્યુમેન્ટ બનવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે.
00:58 આ ઉપરાંત,TeXworksMikTeX ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે.
01:04 www.miktex.org આ વેબસાઈટ પર જાવ.
01:10 MikTeX ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો.
01:15 MikTeX ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે.
01:19 તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો.
01:22 આ એક મોટી ફાઈલ છે લગભગ 154 mega bytes જેટલી.તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે.
01:28 મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે.
01:32 ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01:36 ચેક બોક્સ ને ચેક કરો અને Next પર ક્લિક કરો.
01:40 બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો.
01:44 આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે.
01:47 મેં મારા કમ્પ્યુટર પર MikTeX પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
01:50 તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી.
01:55 તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક MikTeX ઇન્સ્ટોલ કર્યા પછી થી,
01:58 ચાલો જોઈએ MikTeX સાથે આવેલ TeXworks એડિટરને કેવી રીતે વાપરવું.
02:04 વિન્ડોઝ ના Startબટન પર ક્લિક કરો.
02:07 All Programs પર ક્લિક કરો.
02:10 MikTeX2.9 પર ક્લિક કરો.
02:12 TeXworks પર ક્લિક કરો.
02:15 TeXworks એડિટર ખુલે છે.
02:18 ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું.
02:22 હું File' પર ક્લિક કરીશ,અને પછી Open પર અને directory. ને પસંદ કરીશ.
02:28 પછી હું hello.tex ફાઈલ ખોલીશ.
02:33 આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે.
02:38 આને syntax highlighting. કહેવાય છે.
02:41 user content અને LaTeX syntax ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે.
02:47 જો LaTeX syntax હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો.
02:52 TeXworks વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ Format બટન પર ક્લિક કરો.
02:59 Syntax Colouring પસંદ કરો અને પછી LaTeX પર ક્લિક કરો.
03:03 દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં TeXworks ના મદદથી syntax highlighting કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો.
03:11 મેનુ બારમાં , Edit પર ક્લીક કરો,અને પછી Preferences પર .
03:16 એડિટર બારમાં dropdown' બટન પર ક્લીક કરો જે આપણને Syntax Colouring કરવા માટે વિકલ્પ આપશે.
03:22 LaTeX પસંદ કરો અને પછી OK બટન પર ક્લિક કરો.
03:27 આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર syntax highlighting ની અસર થશે.
03:33 હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ.
03:37 કમ્પાઈલેશન શરુ કરવા માટે Ctrl અને t કી ને એક સાથે દાબો.
03:43 એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો pdf ખુલે છે.
03:49 pdf readerTeXworks. સાથે આવે છે તેની નોંધ લો.
03:53 આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને pdf માં દેખાડવા માટે TeXworksનો ઉપયોગ કરનાર મૂળભૂત pdf reader છે.
04:00 આપણે લેટેકનું સામાન્ય ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું.
04:04 ઘણી ફોર્મેટિંગ જરૂરિયાતો માટે આ પર્યાપ્ત છે.
04:07 હવે તમે આ ટ્યૂટોરિઅલમાંથી બહાર નીકળી શકો છો. પ્લેલિસ્ટ ઉપરના બાકી રહેલા LATEX ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરો.
04:14 અન્ય ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરી રહ્યા હોવ તે દરમ્યાન, તમને કદાચ આ મુજબનો એરર મેસેજ મળી શકે છે : “The required file ABC is missing. It is a part of the following package: XYZ” .
04:25 અહીં ABC એ પેકેજ XYZમાં રહેલ એક ફાઈલ છે.
04:29 ABC અને XYZ તમારા કેસને અનુરૂપ હશે.
04:33 તમે આવો એરર મેસેજ મેળવો છો, આ ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો. 
04:38 તે સમસ્યાને ઉકેલવા માટેના બે રસ્તાઓ બાકીના ટ્યૂટોરિઅલમાં સમજાવેલ છે.તમથી ઓછામાં ઓછો એક તમને કામ લાગવો જોઈએ.  
04:46 હવે હું વિદાય લઉં છું.
04:48 તમે જાણવા માંગો છો કે આ પ્રકારની સમસ્યા માટેનું નિવારણ શું છે : ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો અને મારી સાથે તેનો અભ્યાસ કરો.
04:56 હવે ચાલો આપણે Beamer ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ.
04:59 આપણે ઇન્સ્ટોલ કરેલ MikTeX setup માં મૂળભૂત રીતે 'Beamer package નો સમાવેશ નથી.
05:05 આનો અર્થ છે કે આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન MikTeX distribution માં ઉમેરવું પડશે.
05:12 missing package ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે.
05:16 એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું.
05:21 MikTeX ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે.
05:28 MikTeX ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે.
05:35 ચાલો પ્રથમ માર્ગ જોઈએ.
05:37 આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે MikTeX પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.
05:44 પ્રથમ TeXworks editor ને બંદ કરો.
05:48 આ જરૂરી છે કે આપણે tex ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ.
05:53 start બટન પર ક્લિક કરો. પછી All programs પર ક્લિક કરો. MikTeX2.9. પર ક્લિક કરો.
06:02 TeXworks પર જમણું ક્લીક્કરો અને Run as Administrator ને પસંદ કરો.
06:08 TeXworks editor એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે.
06:13 File પર ક્લિક કરો. Open. પર ક્લિક કરો. beamer.tex ફાઈલ પસંદ કરો.
06:26 કમ્પાઇલેશન શરુ કરવા માટે Ctrl અને t કી દબાવો.
05:29 Package Installation ડાઈલોગ બોક્સ ખુલશે.
06:30 મિસિંગ પેકેજbeamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે.
06:35 આ ડાઈલોગ બોક્સમાં Change બટન પર ક્લિક કરો.
06:40 Change Package Repository ડાઈલોગ બોક્સ ખુલશે.
06:44 Packages shall be installed from the internet વિકલ્પ પસંદ કરો .
06:49 Connection Settings પર ક્લિક કરો.
06:52 આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે.
06:56 જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો Use proxy server ચેક બોક્સને અનચેક કરો.
07:03 હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું.
07:09 હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ.
07:13 હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ.
07:16 હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ.
07:23 OK પર ક્લિક કરો. અને પછી Next પર ક્લિક કરો.
07:27 તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે.
07:31 હું માહિતીઓ દાખલ કરું છું અને OK પર ક્લિક કરો.
07:36 તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે.
07:41 તેમાંથી એકને પસંદ કરો અને Finish પર.
07:45 Install પર ક્લિક કરો.
07:48 beamer.cls પેકેજ ને ઇન્સ્ટોલ કરશે.
07:52 ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે.
07:57 આ મિસિંગ પેકેજ pgfcore.sty ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે.
08:03 તમે Always show this dialog before installing packages આ વિકલ્પને અન ચેક કરી શકો છો.
08:09 જો તમે આવું જયારે તમે કરશો તો મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ MikTeX ફરીથી પોમ્પ્ટ નહી કરશે.
08:16 Install પર ક્લિક કરો.
08:18 હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે .
08:28 એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf આઉટપુટ ખોલશે.
08:35 આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક Beamer ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે.
08:39 હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ.
08:44 વિન્ડો ના start બટન પર ક્લિક કરો.
08:47 All Programs પર ક્લિક કરો.
08:49 MikTeX2.9. પર ક્લિક કરો.
08:52 Maintenance (Admin) પર ક્લિક કરો. .
08:55 Package Manager પર ક્લિક કરો. (Admin).
09:00 આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે.
09:04 હવે આ યાદી પર એક નજર ફેરવીએ.
09:07 આ યાદીમાં છ કોલમો છે.
09:10 તે છે Name, Category, Size, Packaged date, Installed on date અને Title .
09:18 Installed on column એ આપણા માટે ખુબ જરૂરી છે.
09:22 જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી.
09:29 ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
09:33 ઉદાહરણ તરીકે ,હું abc પેકેજ પસંદ કરું છું.
09:38 નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે.
09:45 પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે.પ્લસ બટન પર ક્લિક કરો.
09:50 એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે.
09:58 Proceed પર ક્લિક કરો.
10:01 જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે.
10:08 ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું.
10:11 OK પર ક્લિક કરો.
10:13 એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે.
10:20 રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે.
10:26 આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો.
10:31 આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે.
10:36 Close પર ક્લિક કરો.
10:38 પેકેજની યાદી રીફ્રેશ થશે.
10:41 નોંધ લો કે abc. પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં 11 september 2013 દેખાશે.
10:49 અહી TeXworks વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:54 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા.
10:59 TeXworksનો ઉપયોગ કરીને સમાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.
11:03 મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરવાના બે માર્ગો.
11:08 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
11:12 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:28 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
11:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:45 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
11:56 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki