Difference between revisions of "Scilab/C2/Scripts-and-Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 225: Line 225:
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|'''Inline Functions:'''  
+
|'''Inline Functions:''' ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે  સારી રીતે વ્યાખ્યાયિત કરેલ  ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે.
 
+
|-
+
| 08:39
+
|ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે  સારી રીતે વ્યાખ્યાયિત કરેલ  ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે.
+
  
 
|-
 
|-

Latest revision as of 12:20, 1 March 2017

Time Narration
00:01 સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ.
00:12 જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
00:21 આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
00:24 આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે.
00:34 સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે.
00:42 .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
00:51 આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે
01:00 .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
01:08 યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે.
01:21 ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ.
01:27 કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો.
01:35 સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો
01:49 મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ.
02:03 ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો.
02:10 તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
02:20 સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો.
02:29 આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે.
02:34 કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે:
02:43 તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે.
02:49 હવે a ની વેલ્યુ 1 થી બદલો.
02:55 એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો.
03:02 આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
03:12 exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.
03:31 સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે.
03:37 ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ:
03:39 ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે.
03:46 મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
03:57 હું તે ફાઈલ ખોલીશ.
04:03 તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે.
04:08 અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે,
04:21 અને radians ઈનપુટ પેરામિટર છે.
04:26 હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
04:40 ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે.
04:44 તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
04:47 ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે.
04:56 પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો.
05:02 હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ.
05:17 percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4)
05:28 હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું.
05:33 આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે.
05:44 મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ.
05:51 અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે .
06:06 હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
06:21 ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે.
06:31 તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
07:25 તમે x1 અને y1 ની વેલ્યુ જોશો.
07:29 સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
07:38 આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે
07:55 આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ.
08:05 આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે.
08:10 ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો.
08:18 નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે.
08:26 ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો.
08:34 disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
08:38 Inline Functions: ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે.
08:46 ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે
08:53 સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય.
09:02 deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે.
09:07 તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે.
09:10 પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે.
09:19 deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે.
09:26 execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી.
09:34 આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ:
09:41 હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે.
09:51 હું એડિટર વિન્ડોનું માપ બદલીશ.
09:57 પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે.
10:13 આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું.
10:54 ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે.
11:00 આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે.
11:03 ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય.
11:10 ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ:
11:14 અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ.
11:23 .sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે.
11:35 તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે.
11:52 .sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે.
12:00 .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે.
12:20 અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12:25 અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
12:31 સાઈલેબ લીંક જોતા રહો.
12:33 આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
12:40 FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે
12:50 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે
12:56 વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro
13:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
13:10 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya