Difference between revisions of "GChemPaint/C3/Features-and-Color-Schemes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:11
 
|00:11
| GChemTable
+
| GChemTable ,એલીમેન્ટલ વિન્ડો અને '''Color schemes''' (કલર સ્કીમ્સ):  
 
+
|-
+
|00:12
+
| એલીમેન્ટલ વિન્ડો અને '''Color schemes''' (કલર સ્કીમ્સ):  
+
  
 
|-
 
|-

Latest revision as of 02:19, 4 March 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો.GChemTable માં Features and Color Schemes પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:11 GChemTable ,એલીમેન્ટલ વિન્ડો અને Color schemes (કલર સ્કીમ્સ):
00:16 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:19 Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
00:22 GChemPaint આવૃત્તિ 0.12.10 અને
00:27 GChemTable આવૃત્તિ 0.12.10
00:32 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ
00:35 Periodic table of elements (એલીમેન્ટોનાં સામયિક ટેબલ) અને GChemPaint.
00:41 જો નથી તો, સંદર્ભિત GChemPaint ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:46 ચાલો અત્યારે GChemTable એપ્લીકેશન વિશે શીખીએ.
00:50 'GChemTable ને GChemPaint નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે.
00:55 Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) નો ઉપયોગ કરીને.
00:58 'GChemTable એ રાસાયણિક ઘટકોનું Periodic table એપ્લીકેશન છે.
01:03 તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે.
01:08 તે વિવિધ Color schemes સાથે Periodic table દર્શાવે છે.
01:13 GChemTable ખોલવા માટે, Dash Home પર ક્લિક કરો.
01:17 દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં "gchemtable" ટાઈપ કરો.
01:21 Periodic table of the elements આઇકોન પર ક્લિક કરો.
01:26 Periodic table of the elements વિન્ડો ખુલે છે.
01:30 'તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ GChemTable Menubar ધરાવે છે.
01:36 'Menubar તમને GChemTable સાથે કામ કરવા માટે જોઈતા એવા તમામ આદેશો ધરાવે છે.
01:41 આ એક Periodic table of elements છે, અહીં તમે એલીમેંટ બટનો જોઈ શકો છો.
01:49 એલીમેંટનું નામ જાણવા માટે, એલીમેંટ પર કર્સર મુકો.
01:52 ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે.
01:58 આ ટેબલ Modern Periodic table ની એક પ્રતિકૃતિ છે.
02:02 હવે ચાલો Elemental window વિશે શીખીએ.
02:05 તે દર્શાવવા માટે, સામાયિક ટેબલમાનાં કોઈપણ એલીમેંટ બટન પર ક્લિક કરો.
02:10 હું Carbon(C) પર ક્લિક કરીશ
02:13 'Carbon નો Elemental window ખુલે છે.
02:16 Elemental Window બાજુમાં ચાર ટેબો ધરાવે છે
02:20 Main, , Electronic Properties,
02:23 Radii, Thermodynamics
02:26 હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ
02:30 મૂળભૂત રીતે Main ટેબ પસંદ થયેલ રહે છે.
02:33 તેમાં Symbol of the element (ઘટકનું ચિન્હ),
02:36 Atomic number (પરમાણુ ક્રમાંક),
02:38 Atomic weight (પરમાણુ ભારાંક) અને
02:40 Electronic configuration (પરમાણુ રચના) આવેલ છે.
02:43 તે Lang અને Name મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે.
02:47 ટેબલ Carbon નું નામ વિભિન્ન ભાષાઓમાં દર્શાવે છે.
02:53 આગળ Electronic properties ટેબ પર ક્લિક કરો
02:56 આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે
03:00 Pauling electro-negativity વેલ્યુ.
03:02 Ionization energies,
03:05 પહેલી, બીજી અને ત્રીજી Ionization energies MJ per mol માં.
03:10 Electronic affinities KJ per mol માં.
03:15 જમણી બાજુએ અનુરૂપ Show curve બટન દેખાય છે.
03:20 ચાર્ટ જોવા માટે Show curve બટન પર ક્લિક કરો.
03:24 Electronegativity વિરુદ્ધ Atomic number(Z) નો ચાર્ટ છે. હું ચાર્ટ બંધ કરીશ.
03:31 Radii ટેબ પર ક્લિક કરો
03:34 આ ટેબ આપેલ દર્શાવે છે Covalent,
03:36 Van der Waals અને Metallic radii વેલ્યુઓ, તમામ 'pm' માં.
03:41 'pm' એટલે કે પીકો મીટર= 10 ની ઘાત માઈનસ 12 મીટર્સ.
03:47 જો કે Carbon એ એક અધાતુ છે તેથી તેની Metallic radius વેલ્યુ નથી.
03:53 હું Carbon વિન્ડો બંધ કરીશ.
03:56 ચાલો પાછા Periodic table of the elements વિન્ડો પર જઈએ.
04:00 ચાલો Sodium(Na) બટન પર ક્લિક કરીએ.
04:04 Radii ટેબ પર ક્લિક કરો.
04:07 Metallic radii વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે.
04:11 'Radii ટેબ Ionic radii નો એક ટેબલ દર્શાવે છે.
04:15 આ ટેબલ કોલમ તરીકે Ion, C.N અને Value ધરાવે છે
04:22 ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ.
04:24 આ ટેબલ Sodium માંનાં * વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે.
04:31 તેનો Coordination number(CN) અને Ionic radii વેલ્યુ 'pm' માં રહે છે.
04:37 Chromium, Manganese, Iron, Cobalt, Nickel અને Copper જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે.
04:48 ચાલો Iron(Fe) બટન પર ક્લિક કરીએ.
04:51 તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે.
04:54 Radii ટેબ પર ક્લિક કરો.
04:56 Ionic radii ટેબલ Spin નામની વધારાની કોલમ ધરાવે છે.
05:02 Spin કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે.
05:07 અહીં High નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે.
05:13 Low નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે.
05:20 હું Iron(Fe) એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.
05:23 જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons.
05:28 Carbon નાં Elemental window પર ફરીથી ક્લિક કરો.
05:33 Thermodynamics ટેબ પર ક્લિક કરો
05:36 Tઆ ટેબ Carbon નો Melting Point અને Boiling point દર્શાવે છે.
05:40 Show curve બટનનું પોતેથી અન્વેષણ કરો.
05:45 હું Carbon એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.
05:48 હવે ચાલો Color schemes પર જઈએ.
05:52 View મેનુ પર જાવ અને Color schemes પસંદ કરો.
05:57 Color schemes ની યાદી દર્શાવતી એક સબમેનુ ખુલે છે.
06:01 No colors પર ક્લિક કરો.
06:04 તમામ એલીમેંટ બટનો grey માં પરિવર્તિત થાય છે.
06:09 Color Schemes પર ક્લિક કરો અને Physical states પસંદ કરો.
06:13 "Blue" રંગનાં એલીમેંટ બટનો સહીત એક નવો Periodic table ખુલે છે.
06:18 જેમાં અમુક "Black" માં રહી જાય છે.
06:21 ટોંચે તમે Temperature(K): સ્કેલ સ્લાઈડર "zero(0)" ન્યૂનતમ વેલ્યુ સહીત જોઈ શકો છો.
06:28 નીચે તમને "Solid-Blue", "Liquid-Green" અને "Gas-Red" નાં રંગો દેખાશે.
06:36 zero degree Kelvin પર તમામ ઘટકો ઘન અવસ્થામાં રહે છે.
06:41 તેથી તે 'blue' રંગમાં દેખાય છે.
06:44 તાપમાન વધારવા માટે ચાલો સ્લાઈડરને ડ્રેગ કરીએ.
06:48 ઘટકો તેમની Physical state બદલે છે તેની નોંધ લો.
06:52 ""Blue" રંગ Green(liquid) અને Red(Gas) રંગોમાં બદલી થાય છે.
07:00 6010 degree Kelvin (છ હજાર દસ) પર તમામ ઘટકો વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે.
07:04 તમામ બટનો "Red" રંગમાં બદલે છે.
07:09 અમુક ઘટકોને "black" બેકગ્રાઉન્ડમાં દર્શાવવામાં આવ્યા છે.
07:12 તેમની અવસ્થા તે Temperature પર અજાણી છે.
07:16 આગળ ચાલો Family પસંદ કરીએ.
07:19 'Selected Family ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે.
07:23 ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે.
07:27 મૂળભૂત રીતે All પસંદ થયેલ રહે છે.
07:31 ઘટકોની દરેક Family એક ચોક્કસ Family રંગમાં દ્રશ્યમાન થાય છે.
07:36 ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો અને Metalloids પસંદ કરો.
07:40 Metalloids (ધાતુસદૃશ) Green family બેકગ્રાઉન્ડ રંગમાં દ્રશ્યમાન થાય છે.
07:45 બાકી બચેલ તમામ ઘટકો "black" બેકગ્રાઉન્ડમાં દ્રશ્યમાન થાય છે.
07:49 Color Scheme પર પાછા જાવ, Electronegativity કલર સ્કીમ પસંદ કરો.
07:57 'red' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ લઘુત્તમ હોય છે.
08:01 જ્યારે કે 'blue' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ મહત્તમ હોય છે.
08:06 'red' થી 'blue' રંગમાં ધીમે ધીમે ફેરફાર થતો રહે છે.
08:12 'pink' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ વચ્ચેની હોય છે.
08:18 ડેટાબેઝમાં જો કોઈપણ ડેટા ઉપલબ્ધ ન હોય તો, ઘટક "black" બેકગ્રાઉન્ડ ધરાવશે.
08:23 ચાલો Block પસંદ કરીએ.
08:27 દરેક Block નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે.
08:31 's' block - ભૂરો
08:34 'p' block – લાલાશ પડતો કથ્થાઈ
08:37 'd' block – લીલો અને
08:40 'f' block – જાંબુડી.
08:43 ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ.
08:46 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા.
08:48 એલીમેન્ટલ વિન્ડો વિશે વિગતો.
08:51 આપેલની કલર સ્કીમો- 1. Physical State
08:53 2.Family
08:54 3. Electronegativity અને
08:56 4.Block
08:58 એસાઈનમેંટ તરીકે,
09:00 આપેલનું અન્વેષણ કરો Cobalt, Nickel, Copper' અને અન્યનાં એલીમેન્ટલ વિન્ડો.
09:06 વિવિધ Family Color schemes
09:08 Atomic radius Color scheme
09:11 આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:25 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:28 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:32 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
09:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:42 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:49 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:55 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.


Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya