Difference between revisions of "LibreOffice-Installation/C2/LibreOffice-Suite-Installation-on-Linux-OS/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
 
{|border=1
 
{|border=1
 
|  '''Time'''
 
|  '''Time'''
Line 15: Line 14:
 
| 00:14
 
| 00:14
 
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.:
 
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.:
'''Linux OS version 14.04''' અને  
+
'''Linux OS version 14.04''' અને  '''Firefox web browser'''.  તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
  '''Firefox web browser'''.  તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
+
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
 
|  '''Linux OS''' માં આ  ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:  
 
|  '''Linux OS''' માં આ  ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:  
'''Terminal''' કમાંડ અને
+
'''Terminal''' કમાંડ અને  '''Synaptic Package Manager'''.
  '''Synaptic Package Manager'''.
+
  
 
|-
 
|-
Line 34: Line 31:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|'''LibreOffice Suite ''' ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે.
+
|'''LibreOffice Suite ''' ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે.
  
 
|-
 
|-
Line 43: Line 40:
 
| 00:57
 
| 00:57
 
| આગળ શીખીએ ટર્મિનલ નો ઉપયોગ કરીને '''LibreOffice Suite ''' ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
 
| આગળ શીખીએ ટર્મિનલ નો ઉપયોગ કરીને '''LibreOffice Suite ''' ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
 
  
 
|-
 
|-
Line 87: Line 83:
 
| 02:18
 
| 02:18
 
|  હું  '''Linux x64 '''કૌંસમાં  '''deb ''' પસંદ કરીશ કેમકે મારીઓ પાસે  '''64-bit'''  ઉબ્નટુ લીનક્સ મશીન છે.
 
|  હું  '''Linux x64 '''કૌંસમાં  '''deb ''' પસંદ કરીશ કેમકે મારીઓ પાસે  '''64-bit'''  ઉબ્નટુ લીનક્સ મશીન છે.
|-
 
  
 +
|-
 
| 02:26
 
| 02:26
 
|  આવું કરવા પર, આપણે ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થાશું .
 
|  આવું કરવા પર, આપણે ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થાશું .
Line 119: Line 115:
 
| 03:13
 
| 03:13
 
| પછી ટાઈપ કરો ,  : '''ls '''  અને એન્ટર દબાવો.
 
| પછી ટાઈપ કરો ,  : '''ls '''  અને એન્ટર દબાવો.
 
  
 
|-
 
|-
Line 182: Line 177:
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.  
સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.  
+
 
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો .  
 
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો .  
 
  
 
|-
 
|-

Latest revision as of 15:31, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Installation of LibreOffice Suite પરના આ ટ્યુટોરીયલ માં આપનું સ્વાગત છે .
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Linux OS. માં LibreOffice Suite કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:14 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.:

Linux OS version 14.04 અને Firefox web browser. તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.

00:27 Linux OS માં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:

Terminal કમાંડ અને Synaptic Package Manager.

00:35 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:40 ચાલો LibreOffice Suite ના ઈંસ્ટોલેશન ના સાથે શરૂઆત કરીએ.
00:45 LibreOffice Suite ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે.
00:51 વધુ જાણકારી માટે Linux સ્પોકન ટ્યુટોરીયલ ના સંબંધિત ટ્યુટોરીયલ ને જુવો.
00:57 આગળ શીખીએ ટર્મિનલ નો ઉપયોગ કરીને LibreOffice Suite ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
01:03 પ્રથમ હું Firefox web browser. ખોલીશ,
01:07 એડ્રેસ બાર માં ટાઈપ કરો : www.LibreOffice.org/download અને Enter. દબાવો.
01:19 આપણે તરતજ ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું.
01:24 અહી તમે LibreOffice Suite. ને ડાઉનલોડ કરવા માટે Download બટન જોઈ શકો છો.
01:30 મૂળભૂત રીતે અપણા મૂળભૂત OS માટે લીબર ઓફીસનું નવીનતમ વર્જન અહી દ્રશ્યમાન છે.
01:36 મારા કિસ્સામાં હું Linux OS પર રીકોર્ડીંગ કરો રહી છું તો મને લીનક્સ માટે LibreOffice નું નવીનતમ વર્જન દેખાડે છે.
01:45 પણ આપણે આપણા OS વર્જનના માટે ઉપર્યુક્ત આ સોફ્ટવેર ને ડાઉનલોડ કરી શકે છીએ.
01:51 આપણે OS અથવા LibreOffice version ને કેવી રીતે બદલીએ છીએ? ફક્ત Download બટનના તુરંતજ ઉપરવાળા લીંક “change”, પર ક્લિક કરો.
02:01 આપણે એક અન્ય પેજ પર રીડાયરેક્ટ કરાવશે.અહી આપણે અનેક OSs માં અનેક ડાઉનલોડ વિકલ્પ જોઈ શકીએ છીએ . આપણે તેમાં થી એક આપણી પસંદગી ના અનુસાર પસંદ કરી શકીએ છીએ.
02:12 અહી આપણે જે સંસ્થાપન કરવા ઈચ્છીએ છીએ LibreOffice Suite નો તે વર્જન પણ પસંદ કરી શકીએ છીએ.
02:18 હું Linux x64 કૌંસમાં deb પસંદ કરીશ કેમકે મારીઓ પાસે 64-bit ઉબ્નટુ લીનક્સ મશીન છે.
02:26 આવું કરવા પર, આપણે ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થાશું .
02:31 નોંધ લો કે LibreOffice અને OS ના ડીફોલ્ટ વર્જન હવે આપણા પસંદગી ના અનુસાર છે.
02:40 આગળ Download બટન પર ક્લિક કરો.
02:43 આવું કરવા પર Save As ડાઈલોગ બોક્સ ખુલશે.
02:46 OK બટન પર ક્લિક કરો ડાઉનલોડ શરુ થશે. આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે.
02:55 જયારે ડાઉનલોડ સમાપ્ત થાય ત્યારે ટર્મિનલ ખોલો , આપણે Ctrl, Alt, T એક સાથે કીબોર્ડ પર દાબીને પણ આને ખોલી શકીએ છીએ.
03:05 ટર્મિનલ પર ટાઈપ કરો , cd space Downloads અને એન્ટર દબાવો.
03:13 પછી ટાઈપ કરો ,  : ls અને એન્ટર દબાવો.
03:17 આપણે ડાઉનલોડ કરેલ 'LibreOffice suite' ફાઈલ tar.gz ફોરમેટમાં જોઈ શકીએ છીએ.
03:24 હવે હું Ctrl + L કી દાબીને સ્કીન ને સાફ કરીશ.
03:29 પછી ટાઈપ કરો ,  :tar space -zxvf space અને ફાઈલ નામ અને એન્ટર દબાવો.
03:43 પછી ટાઈપ કરો  :cd space file name અને એન્ટર દબાવો.
03:51 હવે ટાઇપ કરો cd કેપિટલમાં DEBS અને એન્ટર દબાવો.
03:59 અંત માં ટાઇપ કરો: sudo space dpkg -i space .deb અને એન્ટર દબાવો.
04:14 તમારા સીસ્ટમનો પાસવર્ડ ટાઈપ કરો અને Enter. દબાવો.અને એન્ટર દબાવો.
04:19 એન્ટર દબાવવા પછી LibreOffice Suite નું સંસ્થાપન શરુ થશે.
04:26 સંસ્થાપન અમુક સમય લેશે, એક વખત સંસ્થાપન પૂર્ણ થવા પછી , ટર્મિનલ બંદ કરો.
04:34 dash home પર જાવ અને search bar ફિલ્ડમાં ટાઈપ કરો office .
04:40 અનેક LibreOffice Suite' કમ્પોનેન્ટ જોઈ શકો છો ,જેમકે Base, Calc, Impress, Writer, Draw અને Math
04:51 આ સૂચવે છે કે LibreOffice Suite તમારા લીનક્સ સીસ્ટમ પર સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે.
04:58 આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ ચાલો સારાંશ લઈએ.
05:02 આ યુટોરીયલમાં આપણે શીખ્યા Ubuntu Linux OSમાં LibreOffice Suite ઇન્સ્ટોલ કરતા.
05:09 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.

જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો .

05:29 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
05:43 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya