Difference between revisions of "Inkscape/C2/Create-and-Format-Text/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 6: Line 6:
 
|00:01
 
|00:01
 
| '''Inkscape''' માં  '''Create and format text''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
| '''Inkscape''' માં  '''Create and format text''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું. ટેક્સ્ટ દાખલ કરવી ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી સ્પેસીંગ અને બુલેટ  
  ટેક્સ્ટ દાખલ કરવી  
+
  ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
+
સ્પેસીંગ અને બુલેટ  
+
  
 
|-
 
|-
Line 21: Line 17:
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| આ ટ્યુટોરીયલ રીકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું  
+
| આ ટ્યુટોરીયલ રીકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu Linux''' 12.04 OS, '''Inkscape''' આવૃત્તિ 0.48.4
'''Ubuntu Linux''' 12.04 OS
+
'''Inkscape''' આવૃત્તિ 0.48.4
+
  
 
|-
 
|-
Line 39: Line 33:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| આપણે ટેક્સ્ટને બે રીતે ઉમેરી શકીએ છીએ-
+
| આપણે ટેક્સ્ટને બે રીતે ઉમેરી શકીએ છીએ- '''Regular Text''', '''Flowed Text'''
'''Regular Text'''  
+
'''Flowed Text'''
+
  
 
|-
 
|-
Line 159: Line 151:
  
 
|-
 
|-
|04:12
+
| 04:12
 
| ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે.
 
| ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે.
  
Line 205: Line 197:
 
|05:19
 
|05:19
 
|  '''Tool controls bar''' પર '''Italic icon''' ની આગળ આવેલ ચાર આઈકનો  ટેક્સ્ટને  
 
|  '''Tool controls bar''' પર '''Italic icon''' ની આગળ આવેલ ચાર આઈકનો  ટેક્સ્ટને  
ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સની  
+
ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સની મધ્યમાં અથવા જમણી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.
મધ્યમાં અથવા  
+
જમણી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.
+
  
 
|-
 
|-
Line 251: Line 241:
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|  '''Shift''' કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો.
+
|  '''Shift''' કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો. '''Align baseline of text '''અને  '''Distribute baseline of text horizontally. '''
'''Align baseline of text '''અને
+
  '''Distribute baseline of text horizontally. '''
+
  
 
|-
 
|-
Line 380: Line 368:
 
|-
 
|-
 
|09:59
 
|09:59
| આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
+
| આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા ટેક્સ્ટ દાખલ કરવી ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી સ્પેસીંગ અને બુલેટ યાદીઓ.
  ટેક્સ્ટ દાખલ કરવી  
+
  ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
+
સ્પેસીંગ અને બુલેટ યાદીઓ.
+
  
 
|-
 
|-
Line 395: Line 380:
 
|-
 
|-
 
|10:11
 
|10:11
| આ પ્રકારનું એક ફ્લાયર બનાવો
+
| આ પ્રકારનું એક ફ્લાયર બનાવો ટેક્સ્ટ ટાઈપ કરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરો.  ટૂલની ઉપયોગ કરીને રેગ્યુલર ટૂલ વાપરીને બુલેટ અને બોક્સો બનાવો.
ટેક્સ્ટ ટાઈપ કરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરો.  
+
  ટૂલની ઉપયોગ કરીને રેગ્યુલર ટૂલ વાપરીને બુલેટ અને બોક્સો બનાવો.
+
 
|-
 
|-
 
|10:19
 
|10:19
|   '''10'''  ખૂણા વાળો એક તારો '''star tool''' વાપરીને બનાવો.
+
| '''10'''  ખૂણા વાળો એક તારો '''star tool''' વાપરીને બનાવો.  રંગો બદલવા માટે કલર પેલેટ તથા  '''Fill and stroke''' નો ઉપયોગ કરો.
  રંગો બદલવા માટે કલર પેલેટ તથા  '''Fill and stroke''' નો ઉપયોગ કરો.
+
Align the text using '''Align and distribute'' વાપરીને ટેક્સ્ટનવે અલૈન  કરો.'.
Align the text using '''Align and distribute'' વાપરીને ટેક્સ્ટનવે અલૈન  કરો.'.
+
  
 
|-
 
|-
Line 427: Line 409:
 
|11:03
 
|11:03
 
| '''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
| '''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
 
 
  
 
|}
 
|}

Latest revision as of 17:02, 27 February 2017

Time Narration
00:01 Inkscape માં Create and format text પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું. ટેક્સ્ટ દાખલ કરવી ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી સ્પેસીંગ અને બુલેટ
00:15 અંતમાં આપણે એક સાદું ફ્લાયર પણ બનાવતા શીખીશું.
00:19 આ ટ્યુટોરીયલ રીકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS, Inkscape આવૃત્તિ 0.48.4
00:29 હું આ ટ્યુટોરીયલ મહતમ રીઝોલ્યુશનમાં રીકોર્ડ કરી રહી છું. કારણકે ડેમોનસ્ટ્રેટ થનારા બધા ટૂલો એક એક પુષ્ઠ પર સમાઈ રહે.
00:38 ચાલો ઇન્સ્કેપ ખોલો.
00:40 ટેક્સ્ટને Tool box. માંથી ટેક્સ્ટ ટૂલ વાપરીને દાખલ કરી શકાય છે.
00:45 આપણે ટેક્સ્ટને બે રીતે ઉમેરી શકીએ છીએ- Regular Text, Flowed Text
00:50 પહેલા આપણે રેગ્યુલર ટેક્સ્ટ વિષે શીખીશું. Text tool પર ક્લિક કરો અને ત્યારબાદ canvas. પર ક્લિક કરો.
00:57 Spoken શબ્દ ટાઈપ કરો ટેક્સ્ટને સમાવવા માટે ટેક્સ્ટ બોક્સ મોટું થાય છે તેનું અવલોકન કરો.
01:03 લાઈન બ્રેક પોતેથી ઉમેરવું પડે છે તેથી આગળની લાઈન પર જવા માટે Enter દબાઓ અને ટાઈપ કરો “Tutorial”
01:11 શબ્દને પાછલી લાઈન પર ખસેડવા માટે, કર્સરને T આલ્ફાબેટ પહેલા રાખો. હવે backspace દબાવીને 2 શબ્દો વચ્ચે સ્પેસ ઉમેરો.
01:22 એજ પ્રમાણે Spoken Tutorial. ની નીચેની નવી લાઈન પર http://spoken-tutorial.org ટાઈપ કરો.
01:33 આગળ આપણે Flowed text. મારફતે ટેક્સ્ટ દાખલ કરવાનું શીખીશું.
01:38 આ વખતે હું LibreOffice Writer ફાઈલ માંથી ટેક્સ્ટ કોપી કરીશ જેને મેં પહેલા સંગ્રહિત કરી હતી.
01:45 સમગ્ર ટેક્સ્ટને પસંદ કરવા માટે Ctrl + A દબાઓ અને તેમને કોપી કરવા માટે Ctrl + C દબાઓ.
01:52 હવે Inkscape.' પર પાછા ફરીએ Text tool પસંદ કરાયું હોય તેની ખાતરી કરી લો.
01:58 canvas પર ક્લિક કરો અને લંબચોરસ અથવા ચોરસ બનાવવા માટે ડ્રેગ કરો.
02:03 માઉસ બટનને મુક્ત કરો કેનવસ પર ભૂરા લંબચોરસ બોક્સની રચના થઈ છે તેની નોંધ લો.
02:10 હવે ટેક્સ્ટ બોક્સની અંદર text prompt ની નોંધ લો જે કે ઉપરના ડાબા છેડે ચમકી રહ્યું છે.
02:17 કોપી કરેલ ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V દબાઓ.
02:22 ટેક્સ્ટ બોક્સનો રંગ લાલ થયી જાય છે તેનું અવલોકન કરો.
02:25 આ એટલામાટે કારણકે દાખલ કરેલ ટેક્સ્ટ દરેક બોક્સની કિનારી બહાર નીકળી ગયી છે.
02:31 આપણે આ ટેક્સ્ટ બોક્સના જમણા ખૂણે આવેલ નાનું diamond handle વાપરીને સુધાર કરી શકીએ છીએ.
02:38 તેને ક્લિક કરીને ટેક્સ્ટબોક્સનો રંગ જ્યાં સુધી ભૂરો થતો નથી ત્યાં સુધી ડ્રેગ કરો.
02:44 ટેક્સ્ટનું છેલ્લું વાક્ય પાછલા વાક્ય જોડે જોડાયું છે.
02:48 તેને જુદું કરવા માટે છેલ્લા વાક્યની શરૂઆતમાં Enter બે વાર દબાવો.
02:53 આગળ ચાલો ટેક્સ્ટ માટે ઉપલબ્ધ વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો શીખીએ “Spoken Tutorial” શબ્દ પર ક્લિક કરો.
03:01 Main menu. પર જાઓ Text પર ક્લિક કરો અને પછી Text and Font વિકલ્પ પર.
03:09 Font and Text'. આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. Font ટેબમાં ઘણા બધા વિકલ્પો છે.
03:17 Font family તમામ ઉપલબ્ધ ફોન્ટોની યાદી દર્શાવે છે. તમે તમારા પસંદનું કોઈ પણ ઉપલબ્ધ ફોન્ટ પસંદ કરી શકો છો.
03:25 આપણે અહી પ્રિવ્યુ બોક્સમાં પસંદ કરેલ ફોન્ટ જોઈ શકીએ છીએ મારી પસંદ Bitstream Charter ફોન્ટ છે.
03:33 Bold. અહી ચાર Style વિકલ્પો છે Normal, Italic, Bold અને Bold Italic. તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.હું Bold પસંદ કરીશ.
03:46 ફોન્ટ માપ બદલવા માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને માપ પસંદ કરો.જોકે આ ફોન્ટ સાઈઝ શીર્ષક છે તેથી હું મોટો ફોન્ટ પસંદ કરીશ માની લો કે 64.
03:57 આગળ છે Layout.
03:59 આ વિકલ્પ માટે પ્રિવ્યુ ઉપલબ્ધ નથી તેથી આના વિષે આપણે ટૂંક સમયમાં શીખીશું.
04:04 હવે Font tab. આગળ આવેલ Text tab પર ક્લિક કરો. અહી એક પ્રિવ્યુ વિન્ડો જેમાં ટેક્સ્ટ સમાવેલ દેખાશે.
04:12 ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે.
04:16 Apply પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો.
04:23 નીચે આવેલ color palette વાપરીને આપણે ટેક્સ્ટનો રંગ બદલી કરી શકીએ છીએ.ચાલો હું મરુન રંગ પસંદ કરું.
04:30 આગળ આપણે URL એટલેકે i.e. http://spoken-tutorial.org] માટે ટેક્સ્ટ પસંદ કરો.
04:40 ટેક્સ્ટને ફોરમેટ કરવાના વિકલ્પો Tool controls bar, માં પણ ઉપલબ્ધ છે.
04:44 હું ફોન્ટ Bitstream charter, Font size 28 અને રંગ ભૂરો કરું છું.
04:57 હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ.
04:56 ટેક્સ્ટ ટૂલ જો પહેલાથી પસંદ થયેલ હોય તો તમે ફક્ત ટેક્સ્ટ પર ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સમાં દાખલ થયી શકો છો.
05:04 હું ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ 25. કરીશ.
05:08 ટેક્સ્ટને કેનવાસની અંદર ખસેડવા માટે diamond handle પર ક્લિક કરીને ડ્રેગ કરો.
05:15 આગળ ચાલો ટેક્સ્ટને આલાઈન કરીએ.
05:19 Tool controls bar પર Italic icon ની આગળ આવેલ ચાર આઈકનો ટેક્સ્ટને

ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સની મધ્યમાં અથવા જમણી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.

05:30 ચોથું વિકલ્પ ટેક્સ્ટએ ટેક્સ્ટબોક્સની અંદર છે કે તે નક્કી કરશે. આગળ વધીએ એ પહેલા હું ડાબા આલાઈન પર ક્લિક કરીશ.
05:39 આપણે Align and distribute વિકલ્પ પર ક્લિક કરીને પણ ટેક્સ્ટ અલાઈન કરી શકીએ છીએ.
05:43 Main menu પર જાવ અને પછી Object menu. પર ક્લિક કરો પછી Align and Distribute વિકલ્પ પર ક્લિક કરો.
05:51 હવે આપણે Spoken Tutorial આ શબ્દ ને ,મધ્યમાં ખસેડીશું તો તેના પર ક્લિક કરો.
05:57 પહેલા તપાસ કરી લો કે Relative to પેરામીટર Page. પર સુયોજિત છે કે નથી.
06:01 તો, Centre on vertical axis. પર ક્લિક કરો. ટેક્સ્ટ હવે મધ્યમાં અલાઈન થયી ગયું છે તેનું અવલોકન કરો.
06:10 નીચે આવેલ ખાલી જગ્યામાં હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ.
06:13 FOSS Categories ટાઈપ કરો હવે Centre on vertical axis. પર ક્લિક કરીને પુસ્થની મધ્યમાં અલાઈન કરો.
06:25 canvas પર અમુક ફોસ નામો જેમકે Linux, LaTeX, Scilab, Python વગેરે છુટી છુટી રીતે અને આડાઅવળા ક્રમમાં ટાઈપ કરો .
06:39 હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ.
06:44 Shift કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો. Align baseline of text અને Distribute baseline of text horizontally.
06:58 શબ્દોની વચ્ચેનું અંતર એક સમાન નથી તેની નોંધ લો.
07:02 પહેલા શબ્દનો પહેલો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર સમાન અંતર ધરાવે છે પરંતુ શબ્દો પોતે સમાન અંતરે નથી.
07:10 આ ઉભા ટેક્સ્ટમાં પણ આજ રીતે કાર્ય કરે છે.
07:15 અમુક પરિસ્થિતિમાં આ વિકલ્પો કદાચિત ઉપયોગી નીવડી શકે છે.
07:20 આપણે શબ્દો વચ્ચેની જગ્યાને બરાબર કરીશું.
07:23 આવું કરવા માટે પહેલી રો માં Distribute. અંતર્ગત આવેલ ચોથા આઇકન પર ક્લિક કરો.હવે શબ્દો વચ્ચે નું અંતર બરાબર છે.
07:32 આગળ આપણે ફકરાની ટેક્સ્ટની લાઈનો વચ્ચેનું અંતર સંતુલિત કરતા શીખીશું.
07:38 ટેક્સ્ટબોક્સમાં દાખલ થવા માટે ફકરાના ટેક્સ્ટ પર બમણું ક્લિક કરો.
07:44 Tool controls bar પર આવેલ Spacing between lines આઇકન લાઈનો વચ્ચેનું અંતર ઘટાડવા કે વધારવા માં મદદ કરે છે.
07:50 જયારે હું વચ્ચેનું અંતર વધાવું છું ત્યારે શું થાય છે,તેનું અવલોકન કરો.
07:55 ચાલો હું લાઈન વચ્ચેનું અંતર 1.50 રાખું.
07:59 આગળનું આઇકન અક્ષરો વચ્ચેનું અંતર સંતુલિત કરવામાં મદદ કરે છે. ફરીથી અપ અને ડાઉન એરો પર ક્લિક કરો ફેરફારનું અવલોકન કરો.
08:07 હું સ્પેસ પેરામીટર 0. તરીકે રાખું.
08:12 કેનવાસના બંને ઉભા ખૂણે ખાલી જગ્યા આવેલી છે તેનું અવલોકન કરો.આપણે તેને અમુક ટેક્સ્ટ વડે ભરી શકીએ છીએ.
08:19 Learn Open Source Software for free આ વાક્યને કેનવાસની બહાર કોઈ પણ જગ્યાએ ટાઈપ કરો.
08:24 Font ને 'Ubuntu. કરો ફોન્ટ સાઈઝ 22 અને તેને Bold. બનાવો.
08:34 હવે છેલ્લા આઇકન પર ક્લિક કરો એટલેકે Tool controls bar. પર Vertical text .
08:39 ટેક્સ્ટ હવે ઉભી દિશામાં અલાઈન થયી છે તેની નોધ લો.
08:43 Selector tool વાપરીને ટેક્સ્ટ પર ક્લિક કરો અને તેને કેનવાસના ડાબા ખૂણે ખસેડો.
08:49 તેમની નકલ કરવા માટે Ctrl + D દબાવો અને Ctrl key. વાપરીને તેની કોપી પુષ્ઠના બીજા ખૂણે ખસેડો.
08:59 હવે આપણે ફકરામાં આવેલ ટેક્સ્ટને બુલેટ પોઈન્ટો ઉમેરીશું.
09:03 Inkscape ટેક્સ્ટમાં બુલેટ અથવા ક્રમાંકોની યાદી પ્રદાન નથી કરતી. આમ આપણે બુલેટ પોઈન્ટો જાતેથી બનાવવા પડે છે.
09:11 ellipse tool. પર ક્લિક કરો લાલ રંગનું એક નાનું વર્તુળ દોરો.
09:17 હવે આ બુલેટને ફકરાની પહેલી લાઈન પર ખસેડો તેની નકલ બનાવીને તેની કોપી આગળના વાક્ય પર ખસેડો.
09:27 આ પ્રક્રિયા તમામ વાક્યો માટે દોહરાવો.
09:32 હવે પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે.
09:36 છેલ્લે ચાલો તે ફ્લાયર જેવું દેખાય તે માટે અમુક શુશોભીક્ર્ણ કરીએ.
09:41 શારાંશ લઈએ.
09:45 ઉપર અને નીચે મેં બોર્ડર ઉમેરી છે અને ટેક્સ્ટને વર્તુળ કિનારીવાળા લંબચોરસ અને ચોરસ આકારમાં આવરી લીધી છે.
09:51 તમારા ફ્લાયર માટે વિભિન્ન લેઆઉટ અને ડીઝાઇન બનાવવા માટે તમે તમારી કૌઉશ્લ્તાનો ઉપયોગ કરી શકો છો .
09:57 ચાલો સારાંશ લઈએ.
09:59 આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા ટેક્સ્ટ દાખલ કરવી ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી સ્પેસીંગ અને બુલેટ યાદીઓ.
10:06 સાથે જ આપને સાદું ફ્લાયર બનાવવાનું પણ શીખ્યા.
10:09 અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે/.
10:11 આ પ્રકારનું એક ફ્લાયર બનાવો ટેક્સ્ટ ટાઈપ કરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરો. ટૂલની ઉપયોગ કરીને રેગ્યુલર ટૂલ વાપરીને બુલેટ અને બોક્સો બનાવો.
10:19 10 ખૂણા વાળો એક તારો star tool વાપરીને બનાવો. રંગો બદલવા માટે કલર પેલેટ તથા Fill and stroke નો ઉપયોગ કરો.

Align the text using 'Align and distribute વાપરીને ટેક્સ્ટનવે અલૈન કરો.'.

10:31 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:47 વધુ વિગતો માટે, અમને લખો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
10:57 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11:01 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:03 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya