Difference between revisions of "ExpEYES/C2/Electro-Magnetism/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 11: Line 11:
 
| આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું :
 
| આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું :
  
'''Electro-magnetic induction'''
+
'''Electro-magnetic induction'''
  
  કોઇલસનું Mutual induction  
+
કોઇલસનું Mutual induction ફરતા ચુંબક  દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ
  
  ફરતા ચુંબક  દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ
+
ડ્રિવન લોલકનું '''Resonance''' અને આપણા પ્રયોગો માટે '''circuit diagrams'''  દર્શાવતા.
 
+
  ડ્રિવન લોલકનું '''Resonance'''  
+
અને આપણા પ્રયોગો માટે '''circuit diagrams'''  દર્શાવતા.
+
  
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|અહીં હું વાપરી રહી છું:
+
|અહીં હું વાપરી રહી છું:  '''ExpEYES''' version 3.1.0, '''Ubuntu Linux OS''' version 14.10
  '''ExpEYES''' version 3.1.0
+
  '''Ubuntu Linux OS''' version 14.10
+
  
 
|-
 
|-
Line 40: Line 35:
 
|-
 
|-
 
|01:00
 
|01:00
| ચુંબકીય અસર દર્શાવવા માટે,  ''5mm''  વ્યાસ અને ''10mm'' લંબાઈ ચુંબક ઉપયોગમાં લેવાયું છે.
+
| ચુંબકીય અસર દર્શાવવા માટે,  ''5mm''  વ્યાસ અને ''10mm'' લંબાઈ ચુંબક ઉપયોગમાં લેવાયું છે. આ સર્કિટ  '''circuit diagram''' છે.
આ સર્કિટ  '''circuit diagram''' છે.
+
  
 
|-
 
|-
Line 69: Line 63:
 
|-
 
|-
 
|01:46
 
|01:46
| બે નવા વિન્ડોઝ- '''Electromagnetic Induction''' અને  '''Schematic''' દ્રશ્યમાન થાય છે.
+
| બે નવા વિન્ડોઝ- '''Electromagnetic Induction''' અને  '''Schematic''' દ્રશ્યમાન થાય છે. '''Schematic''' એ  '''circuit diagram''' દર્શાવે છે.
'''Schematic''' એ  '''circuit diagram''' દર્શાવે છે.
+
  
 
|-
 
|-
Line 130: Line 123:
 
|-
 
|-
 
|03:34
 
|03:34
| '''A1''' અને  '''A2''' નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દેખાય છે.
+
| '''A1''' અને  '''A2''' નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દેખાય છે.  '''A1''' અને  '''A2''' ના વોલ્ટેજમાં તફાવત બીજી કોઇલ પરના  '''induced voltage''' ના લીધે છે.
  '''A1''' અને  '''A2''' ના વોલ્ટેજમાં તફાવત બીજી કોઇલ પરના  '''induced voltage''' ના લીધે છે.
+
  
 
|-
 
|-
Line 139: Line 131:
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|આ પ્રયોગમાં ,
+
|આ પ્રયોગમાં , '''A1''' એ કોઇલ મારફતે '''ground(GND)''' થી જોડાયેલ છે.  '''SQR2''' એ '''DC motor''' મારફતે  '''ground(GND)''' થી જોડાયેલ છે.
'''A1''' એ કોઇલ મારફતે '''ground(GND)''' થી જોડાયેલ છે.  '''SQR2''' એ '''DC motor''' મારફતે  '''ground(GND)''' થી જોડાયેલ છે.
+
  
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|  '''DC motor''' પર એક એક ''10mm'' વ્યાસ અને  ''10mm'' લંબાઈ  વાળો કાયમી ચુંબક મુકાયો છે.
+
|  '''DC motor''' પર એક એક ''10mm'' વ્યાસ અને  ''10mm'' લંબાઈ  વાળો કાયમી ચુંબક મુકાયો છે. '''A2''' એ કોઇલ મારફતે '''ground(GND)''' થી જોડાયેલ છે.   
'''A2''' એ કોઇલ મારફતે '''ground(GND)''' થી જોડાયેલ છે.   
+
  
 
|-
 
|-
Line 169: Line 159:
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|વેવ ફોર્મ મેળવવા માટે  '''msec/div'''  સ્લાઇડર ને ખસેડો.
+
|વેવ ફોર્મ મેળવવા માટે  '''msec/div'''  સ્લાઇડર ને ખસેડો. વેવ ફોર્મ વ્યવસ્થિત કરવા માટે ''' volt/div''' સ્લાઇડર ને ખસેડો.
વેવ ફોર્મ વ્યવસ્થિત કરવા માટે ''' volt/div''' સ્લાઇડર ને ખસેડો.
+
  
 
|-
 
|-
Line 176: Line 165:
 
|  '''CH1''' પર ક્લિક કરો અને  '''FIT''' સુધી ડ્રેગ કરો.
 
|  '''CH1''' પર ક્લિક કરો અને  '''FIT''' સુધી ડ્રેગ કરો.
  
'''CH2''' પર ક્લિક કરો અને  '''FIT''' સુધી ડ્રેગ કરો.  
+
'''CH2''' પર ક્લિક કરો અને  '''FIT''' સુધી ડ્રેગ કરો.  
  
 
|-
 
|-
Line 219: Line 208:
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|બે વિન્ડો દ્રશ્યમાન થાય છે-
+
|બે વિન્ડો દ્રશ્યમાન થાય છે-  '''Driven Pendulum''' નું  '''Schematic''' અને  '''EYES Junior: Driven Pendulum'''.
  '''Driven Pendulum''' નું  '''Schematic''' અને  '''EYES Junior: Driven Pendulum'''.
+
  
 
|-
 
|-
Line 235: Line 223:
 
|-
 
|-
 
|06:49
 
|06:49
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે:
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે: '''Electromagnetic induction'''
 
+
'''Electromagnetic induction'''
+
 
+
કોઇલનું '''Mutual induction'''  
+
  
ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ  
+
કોઇલનું '''Mutual induction''' , ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ  
  
ડ્રિવન લોલકનું Resonance  
+
ડ્રિવન લોલકનું Resonance અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા.
અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા.
+
  
 
|-
 
|-
Line 250: Line 233:
 
| એસાઈનમેંટ તરીકે ,  ડેમન્સ્ટ્રેટ કરો:
 
| એસાઈનમેંટ તરીકે ,  ડેમન્સ્ટ્રેટ કરો:
  
'''electromagnet''' કેવા રીતે બનાવવુ.
+
'''electromagnet''' કેવા રીતે બનાવવુ.
  
ચુંબક સાથેની  કોઇલનું Mutual induction .
+
ચુંબક સાથેની  કોઇલનું Mutual induction .
  
પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો.
+
પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો.
 
|-
 
|-
 
|07:22
 
|07:22

Latest revision as of 11:48, 27 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Electro-magnetic induction પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું :

Electro-magnetic induction

કોઇલસનું Mutual induction ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ

ડ્રિવન લોલકનું Resonance અને આપણા પ્રયોગો માટે circuit diagrams દર્શાવતા.

00:26 અહીં હું વાપરી રહી છું: ExpEYES version 3.1.0, Ubuntu Linux OS version 14.10
00:35 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ જો નહતી તો અમારી વેબ સાઈટની મુલાકાત લો.
00:47 ચાલો Electro-magnetic Induction ના ડેમન્સ્ટ્રેટ સાથે શરૂઆત કરીએ.
00:52 આ પ્રયોગમાં 3000 આંટાવાળી તારોની કોઇલ ground (GND) અને A1 થી જોડાણ કરાયેલી છે.
01:00 ચુંબકીય અસર દર્શાવવા માટે, 5mm વ્યાસ અને 10mm લંબાઈ ચુંબક ઉપયોગમાં લેવાયું છે. આ સર્કિટ circuit diagram છે.
01:11 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
01:15 પ્લોટ વિન્ડો પર આડી લાઈન દ્રશ્યમાન થાય છે. એક કાગળને વાળીને કોઈની અંદર દાખલ કરો.
01:23 વળેલા કાગળમાં એક ચુંબક નાખો અને તેને ઉપર નીચે કરો.
01:29 પ્રક્રિયાને ત્યાં સુધી દોહરાવો જ્યાં સુધી induced voltage નોંધાતો નથી અને દ્રશ્યમાન થતો નથી.
01:35 Plot window પર Experiments બટન પર ક્લિક કરો .
01:39 Select Experiment યાદી દ્રષ્યમાં છે. EM Induction પર ક્લિક કરો.
01:46 બે નવા વિન્ડોઝ- Electromagnetic Induction અને Schematic દ્રશ્યમાન થાય છે. Schematiccircuit diagram દર્શાવે છે.
01:56 Electromagnetic Induction વિન્ડો પર , Start Scanning બટન પર ક્લિક કરો. આડી લાઈન વેવમાં રૂપાંતરિત થયી છે.
02:05 આ ત્યારે થાય છે જયારે વોલ્ટેજની periodic scanning ચુંબકન હલનચલન સાથે એકરુપ થાય છે.
02:12 આ દર્શાવે છે કે કોઇલમાં ઉત્પ્ન્ન થયેલ વોલ્યંટજ એ ગતિમાન ચુંબક દ્વારા છે.
02:18 આગળ હું વે કોઇલની mutual induction ડેમન્સ્ટ્રેટ કરીશ.
02:23 આ પ્રયોગમાં A2SINE થી જોડાયેલ છે . SINE એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે.
02:31 અને A1 એ કોઇલ મારફતે ground (GND) થી જોડાયેલ છે.આ સર્કિટ ડાઇગ્રામ છે.
02:37 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
02:40 A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1 CH1 ને અસાઈન કરેલ છે.
02:47 A2 પર ક્લિક ક્રોધે એન CH2 સુધી ડ્રેગ કરો . A2CH2 ને અસાઈન કરેલ છે.
02:55 applied waveform અને induced waveform ને જોવા માટે msec/div ને ફેરવો.
03:02 બદલાતું ચુંબકીય ક્ષેત્ર induced voltage બનાવે છે. તમને કદાચ બીજી કોઇલ પર કોઈ પણ induced voltage દેખાશે નહીં.
03:12 ધરી સમાંતર કોઈલોને એક સાથે નજીક રાખો.અમુક ferromagnetic ત્તવો ધરી સાથે દાખલ કરો.
03:20 secondary coil પર induce voltage માં આપણે એક screw driver દાખલ કર્યો છે.
03:26 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.
03:34 A1 અને A2 નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દેખાય છે. A1 અને A2 ના વોલ્ટેજમાં તફાવત બીજી કોઇલ પરના induced voltage ના લીધે છે.
03:47 આગળ આપણે ફરતા ચુંબક દ્વારા થયેલ voltage inducedDC motor અને કોઇલ વાપરીને ડેમન્સ્ટ્રેટ કરીશું.
03:56 આ પ્રયોગમાં , A1 એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે. SQR2DC motor મારફતે ground(GND) થી જોડાયેલ છે.
04:06 DC motor પર એક એક 10mm વ્યાસ અને 10mm લંબાઈ વાળો કાયમી ચુંબક મુકાયો છે. A2 એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે.
04:18 આ સર્કિટ ડાઇગ્રામ છે.
04:20 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
04:23 Setting Square waves અંતર્ગત, ફ્રિક્વેન્સી વેલ્યુ 100Hz સુયોજિત કરો. SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો.
04:34 A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1CH1 ને અસાઈન કરેલ છે.
04:41 A2 પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો . A2CH2 ને અસાઈન કરેલ છે.
04:47 વેવ ફોર્મ મેળવવા માટે msec/div સ્લાઇડર ને ખસેડો. વેવ ફોર્મ વ્યવસ્થિત કરવા માટે volt/div સ્લાઇડર ને ખસેડો.
04:57 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.

CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.

05:05 જમણી બાજુએ તમે વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જોઈ શકો છો. નોંધ લો વૈકલ્પિક રીતે વેવફોર્મની વોલ્ટેજ તથા ફ્રિક્વેન્સી વેલ્યુઓ લગભગ એક સમાન છે.
05:16 આ એટલા માટે કારણકે જેમ ચુંબક ફરે છે,પોલ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કોઇલ દરમ્યાન સતત બદલાતું રહે છે.
05:24 ચુંબક નું ફરવુ કોઇલમાં વૈકલ્પિક induced emfમાટે કારણભૂત છે.
05:31 આગળ ચાલો Driven Pendulumસાથે પ્રયોગ કરીએ.
05:34 જો એક લોલક induced magnetic field સાથે આવર્તન કરે છે તેને driven pendulum કહેવાય છે.
05:41 આ પ્રયોગ માં , SQR1 એ કોઈલ દ્વારા ગ્રાઉન્ડ (GND) થી જોડાયેલ છે.
05:47 બટન ચુંબક કોઇલની સામે કાગળની પેટ્ટી સાથે લોલક તરીકે લટકાવવા માં આવયું છે. આ સર્કિટ ડાઈગામ છે.
05:58 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
06:01 SQR1 ચેક બોક્સ પર ક્લિક કરો.
06:05 Experiments બટન પર ક્લિક કરો. Select Experiment યાદી દ્રશ્યમાન થાય છે. Driven Pendulum પસંદ કરો.
06:15 બે વિન્ડો દ્રશ્યમાન થાય છે- Driven Pendulum નું Schematic અને EYES Junior: Driven Pendulum.
06:23 EYES Junior: Driven Pendulum વિન્ડો પર સ્લાઇડર ડ્રેગ કરો, આપણે જેમ સ્લાઇડર ડ્રેગ કરીએ છીએ લોલક આવર્તન કરે છે.
06:33 "2.6 Hz" થી "2.9Hz" વચ્ચે લોલક મહત્તમ amplitude સાથે આવર્તન કરે છે.આ એટલા માટે કારણકે તેની resonant frequency તેના natural frequency જેટલી જ છે.
06:47 ચાલો સારાંશ લઈએ.
06:49 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે: Electromagnetic induction

કોઇલનું Mutual induction , ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ

ડ્રિવન લોલકનું Resonance અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા.

07:09 એસાઈનમેંટ તરીકે , ડેમન્સ્ટ્રેટ કરો:

electromagnet કેવા રીતે બનાવવુ.

ચુંબક સાથેની કોઇલનું Mutual induction .

પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો.

07:22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
07:44 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya