Difference between revisions of "Inkscape/C4/Warli-art-for-Textle-design/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | '''Inkscape''' વાપરીને “'''Warli art for Textile design'''” પરના સ...")
 
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 12: Line 12:
 
| આ ટ્યુટોરીયલ આપણે આપેલ બનાવતા શીખીશું  
 
| આ ટ્યુટોરીયલ આપણે આપેલ બનાવતા શીખીશું  
  
* બોર્ડર માટે વારલી પેટર્ન ડિઝાઇનસ
+
બોર્ડર માટે વારલી પેટર્ન ડિઝાઇનસ, ક્લોનિંગ વાપરીને પેટર્નસ દોહરાવવા
* ક્લોનિંગ વાપરીને પેટર્નસ દોહરાવવા
+
  
 
|-
 
|-
Line 19: Line 18:
 
| આ ટ્યુઓરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
 
| આ ટ્યુઓરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
  
* '''Ubuntu Linux '''12.04 OS  
+
'''Ubuntu Linux '''12.04 OS '''Inkscape '''version 0.91  
* '''Inkscape '''version 0.91  
+
  
 
|-
 
|-
Line 28: Line 26:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| * '''File. ''' પર જાવ.
+
|'''File ''' પર જાવ.'''Document Properties ''' પર ક્લિક કરો. Change the '''Orientation ''' ને  '''Landscape. ''' થી બદલો.
'''Document Properties. ''' પર ક્લિક કરો.
+
 
* Change the '''Orientation ''' ને  '''Landscape. ''' થી બદલો.
+
ડાઈલોગ બોક્સ બંધ કરો.
ડાઈલોગ બોક્સ બંધ કરો.
+
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| Select the '''Rectangle tool.''' પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
+
| '''Rectangle tool''' પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
 
+
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| '''Ellipse tool. ''' પર ક્લિક કરો.
+
|'''Ellipse tool ''' પર ક્લિક કરો.  '''canvas'''  ની બહાર એક વર્તુળ દોરો. પછી  '''Selector tool'''  પસંદ કરો.
* '''canvas.'''  ની બહાર એક વર્તુળ દોરો.
+
* પછી  '''Selector tool.'''  પસંદ કરો.
+
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| On the '''Tool controls bar, ''' પર width અને  height ને  15 કરો.  
+
|'''Tool controls bar, ''' પર width અને  height ને  15 કરો.  
  
 
|-
 
|-
Line 70: Line 64:
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
| આગળ ,  
+
| આગળ , ' ''Object menu. ''' પર  જાવ.  '''Symbols''' વિકલ્પ પર ક્લિક કરો.
  
*  '''Object menu. ''' પર  જાવ.
+
'''Symbol set ''' ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. '''Flow Chart Shapes''' પસંદ કરો.
* '''Symbols''' વિકલ્પ પર ક્લિક કરો.
+
'''Symbol set ''' ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો.
+
'''Flow Chart Shapes.''' પસંદ કરો.
+
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે.
+
| ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને '''canvas''' પર ડ્રેગ કરો.
* ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને '''canvas.''' પર ડ્રેગ કરો.
+
 
* રંગ ને નારંગીથી બદલો.  
+
રંગ ને નારંગીથી બદલો. અને '''Stroke.''' ને કાઢો.
અને '''Stroke.''' ને કાઢો.
+
  
 
|-
 
|-
Line 102: Line 92:
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
| '''Rectangle tool. '''  પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
+
| '''Rectangle tool '''  પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
  
 
|-
 
|-
Line 110: Line 100:
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે  '''Bezier tool.'''  પસંદ કરીશું.
+
| આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે  '''Bezier tool'''  પસંદ કરીશું.
  
 
|-
 
|-
Line 126: Line 116:
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને N '''Ctrl + G ''' દબાવો.
+
| તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને '''Ctrl + G ''' દબાવો.
 
+
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
 
| હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોડ પેટર્ન વારલી સાથે બનાવીએ.
 
| હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોડ પેટર્ન વારલી સાથે બનાવીએ.
 
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
 
| ચાલો આગળ વધતા પહેલા હું આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મુકું.
 
| ચાલો આગળ વધતા પહેલા હું આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મુકું.
 
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
 
| હવે મૂળ વારલી આર્ટ ને પસંદ કરો. એંકર પોઇન્ટ ને વિઝિબલ બનાવવા માટે  હવે ફરી એક વાર આકૃતિ પર ક્લિક કરો.
 
| હવે મૂળ વારલી આર્ટ ને પસંદ કરો. એંકર પોઇન્ટ ને વિઝિબલ બનાવવા માટે  હવે ફરી એક વાર આકૃતિ પર ક્લિક કરો.
 
  
 
|-
 
|-
Line 150: Line 136:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|  '''Edit. ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી '''Create Tiled Clones.'''  પર.
+
|  '''Edit ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી '''Create Tiled Clones'''  પર.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| ડાઈલોગ માં '''Symmetry tab, ''' અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ '''Simple translation.''' હોવું જોઈએ.
+
| ડાઈલોગ માં '''Symmetry tab, ''' અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ '''Simple translation''' હોવું જોઈએ.
 
+
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| પછી  '''Shift tab. ''' પર જાવ  '''Per column ''' વિકલ્પ અંતર્ગત ,  '''X''' વેલ્યુને  -100 કરો.
+
| પછી  '''Shift tab ''' પર જાવ  '''Per column ''' વિકલ્પ અંતર્ગત ,  '''X''' વેલ્યુને  -100 કરો.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
| આગળ  '''Rotation tab. ''' પર જાવ '''Per row '''અને  '''Per column '''  એંગલનું પેરામીટર 30 કરો.
+
| આગળ  '''Rotation tab ''' પર જાવ '''Per row '''અને  '''Per column '''  એંગલનું પેરામીટર 30 કરો.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
 
| નીચે '''rows'''  ની સંખ્યા 1 છે '''columns ''' ની સંખ્યા 12 થી બદલો.
 
| નીચે '''rows'''  ની સંખ્યા 1 છે '''columns ''' ની સંખ્યા 12 થી બદલો.
 
  
 
|-
 
|-
Line 192: Line 176:
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|  '''Create.''' પર ક્લિક કરો અને  '''canvas.''' પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
+
|  '''Create''' પર ક્લિક કરો અને  '''canvas''' પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
 
| આજ રીતે તમે વિવિધ એંગલ માં પેટર્ન મેળવવા માટે '''Rotation''' પેરામીટર બદલી શકું છું.
 
| આજ રીતે તમે વિવિધ એંગલ માં પેટર્ન મેળવવા માટે '''Rotation''' પેરામીટર બદલી શકું છું.
 
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
 
| તે બધા ને સાથે ગ્રુપ કરવા માટે ગોડ પેટર્નને પસંદ કરો અને '''Ctrl + G ''' દબાવો.
 
| તે બધા ને સાથે ગ્રુપ કરવા માટે ગોડ પેટર્નને પસંદ કરો અને '''Ctrl + G ''' દબાવો.
 
  
 
|-
 
|-
Line 210: Line 192:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે Let's move it to one side, like this.
+
| હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે  
  
 
|-
 
|-
Line 222: Line 204:
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|  '''Selector tool.'''  પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
+
|  '''Selector tool'''  પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
  
 
|-
 
|-
Line 250: Line 232:
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
| એ વાતની ખાતરી કરો- Ensure that -
+
| એ વાતની ખાતરી કરો- '''Original pattern will be'''ને  '''Moved''' પર સેટ કરો.
  
* '''Original pattern will be'''ને  '''Moved''' પર સેટ કરો.
+
અને તમેજ  '''Duplicate the pattern before deformation''' ચેક કરેલ છે.  
* અને તમેજ  '''Duplicate the pattern before deformation''' ચેક કરેલ છે.  
+
  
 
|-
 
|-
Line 293: Line 274:
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
|  '''Edit. ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી  '''Create Tiled Clones.''' બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
+
|  '''Edit. ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી  '''Create Tiled Clones''' બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
 
+
  
 
|-
 
|-
Line 306: Line 286:
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને  ૩૫ કરો. પછી '''Create''' બટન પર ક્લિક કરો.button.  
+
|છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને  35 કરો. પછી '''Create''' બટન પર ક્લિક કરો.button.  
  
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.\
+
| કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
 
|બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને  '''Ctrl + G ''' દબાવો.
 
|બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને  '''Ctrl + G ''' દબાવો.
 
  
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
| ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે  '''Ctrl + D '' દબાવો તેને ફ્લિપ કરવા માટે દબાવો.
+
| ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે  '''Ctrl + D '' દબાવો તેને ફ્લિપ કરવા માટે v દબાવો.
 
+
  
 
|-
 
|-
Line 328: Line 306:
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
| આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોર્ડો તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
+
| આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોડર તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
 
+
  
 
|-
 
|-
Line 346: Line 323:
 
| 08:06
 
| 08:06
 
|તપ તેજ રીતે આપણે વારલી આર્ટ ફોર્મ વાપરીને વવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ.
 
|તપ તેજ રીતે આપણે વારલી આર્ટ ફોર્મ વાપરીને વવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 354: Line 330:
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા In this tutorial we have learnt to create
+
| આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન 
  
*  ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન 
+
ક્લોનિંગ વાપરીને પેર્ટન બનાવવું   
* ક્લોનિંગ વાપરીને પેર્ટન બનાવવું   
+
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
| અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
+
| અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. મોરની પેટર્ન ડિઝાઇન બનવો.
 
+
* મોરની પેટર્ન ડિઝાઇન બનવો.
+
  
 
|-
 
|-

Latest revision as of 16:25, 28 April 2017

Time
Narration
00:01 Inkscape વાપરીને “Warli art for Textile design” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું.
00:07 આ ટ્યુટોરીયલ આપણે આપેલ બનાવતા શીખીશું

બોર્ડર માટે વારલી પેટર્ન ડિઝાઇનસ, ક્લોનિંગ વાપરીને પેટર્નસ દોહરાવવા

00:17 આ ટ્યુઓરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.

Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91

00:27 ચાલો પ્રથમ Inkscape. ખોલીએ.ચાલો વારલી પેટર્ન ડિઝાઇન કરીએ.
00:32 File પર જાવ.Document Properties પર ક્લિક કરો. Change the Orientation ને Landscape. થી બદલો.

ડાઈલોગ બોક્સ બંધ કરો.

00:42 Rectangle tool પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
00:53 Ellipse tool પર ક્લિક કરો. canvas ની બહાર એક વર્તુળ દોરો. પછી Selector tool પસંદ કરો.
01:02 Tool controls bar, પર width અને height ને 15 કરો.
01:08 રંગને નારંગી કરો. બતાડ્યા પ્રમાણે તેને કનેવાસના નીચે બાજુએ મુવ કરો.
01:15 વર્તુળને નકલ કરવા માટે Ctrl + D દબાવો.
01:19 Tool controls bar પર width અને height ને 7 કરો.
01:25 નકલ વર્તુળ ને મૂળ વર્તુળના નીચે ડાબી બાજુએ મુવ કરો.
01:31 આ વારલી આકૃતિનું માથું છે.
01:34 આગળ , ' Object menu. પર જાવ. Symbols' વિકલ્પ પર ક્લિક કરો.

Symbol set ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. Flow Chart Shapes પસંદ કરો.

01:46 ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas પર ડ્રેગ કરો.

રંગ ને નારંગીથી બદલો. અને Stroke. ને કાઢો.

02:00 Tool controls bar, પર width અને height ને 20 થી બદલો.
02:07 ત્રિકોણ નું નકલ બનાવવા માટે Ctrl + D દબાવો. ફ્લિપ કરવા માટે V દબાવો.
02:14 દેખાડ્યા પ્રમાણે ત્રિકોણને માથા ના નીચે ગોઠવો.
02:21 આ વારલી આકૃતિનું શરીર છે.
02:24 Rectangle tool પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
02:30 હવે આકૃતિની ડોક દોરાઈ ગયી છે.
02:33 આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે Bezier tool પસંદ કરીશું.
02:41 આપેલ પ્રમાણે હાથ અને પગ દોરો.
02:47 બંને હાથ અને પગ દોરો. Fill and Stroke, પર Picker tool ઉપયોગ કરીને વારલી આર્ટના શરીરથી નારંગી રંગ પીક કરો.
02:59 Stroke width ને 2 કરો.
03:02 તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને Ctrl + G દબાવો.
03:09 હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોડ પેટર્ન વારલી સાથે બનાવીએ.
03:17 ચાલો આગળ વધતા પહેલા હું આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મુકું.
03:22 હવે મૂળ વારલી આર્ટ ને પસંદ કરો. એંકર પોઇન્ટ ને વિઝિબલ બનાવવા માટે હવે ફરી એક વાર આકૃતિ પર ક્લિક કરો.
03:30 anchor point પર ક્લિક કરો અને દેખાડ્યા પ્રમાણે તેને નીચે મુવ કરો.
03:36 Edit પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones પર.
03:42 ડાઈલોગ માં Symmetry tab, અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ Simple translation હોવું જોઈએ.
03:51 પછી Shift tab પર જાવ Per column વિકલ્પ અંતર્ગત , X વેલ્યુને -100 કરો.
03:58 આગળ Rotation tab પર જાવ Per row અને Per column એંગલનું પેરામીટર 30 કરો.
04:07 નીચે rows ની સંખ્યા 1 છે columns ની સંખ્યા 12 થી બદલો.
04:14 પછી Create બટન પર ક્લિક કરો.
04:16 નોંધ લો કે કેનવાસ પર ગોડ પેટર્ન બનેલ છે.
04:21 ચાલો આગળ અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ.
04:24 Rotation tab અંતર્ગત Per row અને Per column એંગલનું પેરામીટર 10 કરો.
04:33 કેનવાસ પર બનેલ પેટર્ન ની નોંધ લો તેને પૂર્ણ ગોડ બનાવવા માટે Rows ની સંખ્યા 40 કરો.
04:41 Create પર ક્લિક કરો અને canvas પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
04:46 આજ રીતે તમે વિવિધ એંગલ માં પેટર્ન મેળવવા માટે Rotation પેરામીટર બદલી શકું છું.
04:53 તે બધા ને સાથે ગ્રુપ કરવા માટે ગોડ પેટર્નને પસંદ કરો અને Ctrl + G દબાવો.
04:59 હવે આપણી પાસે આપણા કેનવાસ પર સુંદર વારલી આર્ટ છે.
05:04 હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે
05:08 ચાલો હવે અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ.
05:11 આગળ Create Spirals ટૂલ વાપરીને દેખાડ્યા પ્રમાણે કૅન્વસ પર એકએકદમ મોટું સ્પાઇરલ ગોડ બનવો.
05:20 Selector tool પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
05:27 હવે Tool Controls barપર Raise to top વિકલ્પ પર ક્લિક કરો.
05:32 હવે સ્પાઇરલ ને પણ પસંદ કરો.
05:35 Extensions menu પર ક્લિક કરો અને Generate from path વિકલ્પ પસંદ કરો.
05:41 જે સબ- મેનુ દેખાય છે તે Scatter પસંદ કરો.
05:45 એક ડાઈલોગ બોક્સ સ્ક્રીન પર ખુલે છે. અહીં Follow path orientation ચેકબોક્સ પર ચેક કરો.
05:54 Space between copies માં આપણે 5 રાખીશું.
05:58 એ વાતની ખાતરી કરો- Original pattern will beને Moved પર સેટ કરો.

અને તમેજ Duplicate the pattern before deformation ચેક કરેલ છે.

06:08 Apply બટન પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંધ કરો.
06:12 સ્પાઇરલ પાથ જોવા માટે સ્પાઇરલ વારલી પેટર્ન ને થોડા બાજુ એ મુવ કરીએ. હવે સ્પાઇરલ પાથ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
06:21 Inkscape માં આપણે આ પ્રકારે એક સુંદર ચક્ર વારલી પેટર્ન બનાવી શકીએ છીએ.
06:26 એજ પ્રમાણે આપણે અનેક સુંદર વારલી પેટર્નસબનાવી શકીએ છીએ.
06:31 આગળ ચાલો શીખીએ બોર્ડર કેવી રીતે બનાવવી.
06:35 Object menu પર જાવ અને Symbols. પર ક્લિક કરો ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas પર ડ્રેગ કરો.
06:42 Tool controls bar, પર width અને height ને ૩૦ કરો.
06:47 હવે ત્રિકોણ ને કેનવાસના ડાબા ખૂણા ના ઉપર મુવ કરો.
06:52 મને ત્રિકોણ નો ઉપયોગ કરીને રો પેટર્ન બનાવવી છે.
06:56 Edit. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
07:06 Rotation ટેબમાં Per Row અને Per Column નું Angle પેરામીટર ને 0 કરો.
07:13 Shift ટેબ માં Per column વિકલ્પ ના અંતર્ગત, X ની વેલ્યુ ને 0 કરો.
07:19 છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને 35 કરો. પછી Create બટન પર ક્લિક કરો.button.
07:27 કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.
07:31 બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને Ctrl + G દબાવો.
07:37 ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે 'Ctrl + D દબાવો તેને ફ્લિપ કરવા માટે v દબાવો.
07:43 હવે પેટર્ન ને કેનવાસના નીચે મુવ કરો.
07:48 આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોડર તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
07:55 આ રીતે આ કુર્તી પર દેખાશે.
07:58 આપણે આને ઓશીકે ના કવર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.
08:02 આને આ વારલી આર્ટ કપડાના બેગ પર પણ ખુબજ સુંદર દેખાય છે.
08:06 તપ તેજ રીતે આપણે વારલી આર્ટ ફોર્મ વાપરીને વવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ.
08:13 આ અહીં આપણે આ ટ્યુટોરીઅલના અંતમાં છીએ.
08:18 આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન

ક્લોનિંગ વાપરીને પેર્ટન બનાવવું

08:27 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. મોરની પેટર્ન ડિઝાઇન બનવો.
08:33 તમારું પૂર્ણ અસાઇમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
08:37 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
08:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:03 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya