Difference between revisions of "DWSIM-3.4/C2/Introduction-to-Flowsheeting/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
m (Nancyvarkey moved page DWSIM/C2/Introduction-to-Flowsheeting/Gujarati to DWSIM-3.4/C2/Introduction-to-Flowsheeting/Gujarati without leaving a redirect: Archived as old version)
 
(One intermediate revision by one other user not shown)
Line 203: Line 203:
 
| 04:09  
 
| 04:09  
 
| આની જમણી બાજુએ આવેલ બે બટનો પ્રક્રિયા માટે છે.આ બટનને ક્લિક કરો.
 
| આની જમણી બાજુએ આવેલ બે બટનો પ્રક્રિયા માટે છે.આ બટનને ક્લિક કરો.
 
  
 
|-
 
|-
 
|  04:17
 
|  04:17
 
| '''mixer''' હવે ભૂરું થયી ગયું છે જેનો અર્થ છે કે ગણતરી પૂર્ણ થયી ગયી છે.
 
| '''mixer''' હવે ભૂરું થયી ગયું છે જેનો અર્થ છે કે ગણતરી પૂર્ણ થયી ગયી છે.
 
  
 
|-
 
|-
Line 261: Line 259:
 
| 05:13
 
| 05:13
 
|આપણે તેને અસ્પ્ષ્ટ રહેવા દઈશું કારણકે તેની પ્રોપર્ટીને ગણતરી કરવાની છે.
 
|આપણે તેને અસ્પ્ષ્ટ રહેવા દઈશું કારણકે તેની પ્રોપર્ટીને ગણતરી કરવાની છે.
 
  
 
|-
 
|-
Line 286: Line 283:
 
| 05:47
 
| 05:47
 
| '''separator ''' તમામ સ્ટ્રીમો ને ''' separates ''' મિશ્રણ કરે છે.વાસ્તવ માં જળ મિક્સરની જરૂરિયાત ખરેખર નથી.
 
| '''separator ''' તમામ સ્ટ્રીમો ને ''' separates ''' મિશ્રણ કરે છે.વાસ્તવ માં જળ મિક્સરની જરૂરિયાત ખરેખર નથી.
 
  
 
|-
 
|-
Line 327: Line 323:
 
| 06:39
 
| 06:39
 
| આપણે હવે તપાસ કરીશું કે વરાળ અને પ્રવાહી સેપરેટરમાં વ્યવસ્થિત વહેંચાયા છે કે નહીં.
 
| આપણે હવે તપાસ કરીશું કે વરાળ અને પ્રવાહી સેપરેટરમાં વ્યવસ્થિત વહેંચાયા છે કે નહીં.
 
  
 
|-
 
|-
Line 344: Line 339:
 
| 07:04
 
| 07:04
 
|તમે જોઈ શકો છો કે  '''DWSIM ''' આપમેળે '''vapor''' વેલ્યુ દર્શાવે છે .''' benzen mole faction ''' એ 0.54 છે.
 
|તમે જોઈ શકો છો કે  '''DWSIM ''' આપમેળે '''vapor''' વેલ્યુ દર્શાવે છે .''' benzen mole faction ''' એ 0.54 છે.
 
  
 
|-
 
|-
Line 353: Line 347:
 
| 07:18
 
| 07:18
 
|આપણે '''Mixer ''' ની કાર્ય ક્ષમતાની તપાસ પણ કરી શકીએ છીએ.
 
|આપણે '''Mixer ''' ની કાર્ય ક્ષમતાની તપાસ પણ કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 381: Line 374:
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
|* આપણે સાદી ફ્લોશીટ કેવી રીતે બનાવવું તે સમજાવ્યું.
+
| આપણે સાદી ફ્લોશીટ કેવી રીતે બનાવવું તે સમજાવ્યું.
  
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
|* મિશ્રિત ફીડ કેવી રીતે બનાવવું.
+
| મિશ્રિત ફીડ કેવી રીતે બનાવવું.
  
 
|-
 
|-
 
| 07:58  
 
| 07:58  
|* '''mixer''' અને  '''separator.''' નો પરિચય આપ્યો.
+
| '''mixer''' અને  '''separator.''' નો પરિચય આપ્યો.
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|* બતાવ્યું કે તે કેવી રીતે જોડાણ થાય છે.
+
| બતાવ્યું કે તે કેવી રીતે જોડાણ થાય છે.
  
 
|-
 
|-
 
| 08:02  
 
| 08:02  
|* સીમ્યુલેટ કેવી રીતે કરવું તે સમજાવ્યું.
+
| સીમ્યુલેટ કેવી રીતે કરવું તે સમજાવ્યું.
  
 
|-
 
|-
Line 426: Line 419:
 
| 08:25
 
| 08:25
 
|યાદ કરો કે અમે બતાવ્યું હતું કે તેને સ્ટ્રીમો મિશ્રિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે.
 
|યાદ કરો કે અમે બતાવ્યું હતું કે તેને સ્ટ્રીમો મિશ્રિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે.
 
  
 
|-
 
|-
Line 435: Line 427:
 
| 08:35
 
| 08:35
 
|આગળના અસાઈન્મેન્ટમાં તમે ઉચ્ચ તાપમાને વિભાજન કરીશો.
 
|આગળના અસાઈન્મેન્ટમાં તમે ઉચ્ચ તાપમાને વિભાજન કરીશો.
 
  
 
|-
 
|-
Line 472: Line 463:
 
| 09:26
 
| 09:26
 
|જો તમારી પાસે સારી બેન્ડવિથ ના હોય તો તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
|જો તમારી પાસે સારી બેન્ડવિથ ના હોય તો તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
  
 
|-
 
|-
Line 517: Line 507:
 
|10:13   
 
|10:13   
 
|વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો.
 
|વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો.
 
  
 
|-
 
|-

Latest revision as of 10:31, 8 January 2020

Time
Narration
00:01 DWSIM માં Introduction to Flowsheeting પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે એક mixer સીમ્યુલેટ કરીશું.
00:10 તેની flash separator સાથે અનુસરણ કરીશું.
00:12 બે phase feed કેવી રીતે અપાય તે શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું DWSIM 3.4.
00:20 આ ટ્યુટોરિયલ ના અભ્યાસ માટે તમને DWSIM પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
00:24 પૂર્વજરૂરિયાત ત્યુતરોયેલો અમારી વેબસાઈટ spoken hyphen tutorial dot org પર ઉલ્લેખાયા છે.
00:31 ચાલો હું DWSIM ખોલું.
00:33 મેં પહેલાથીજ flow-begin ફાઈલ બે material streams સાથે ખોલી છે.
00:40 મેં Raoult’s law અને CGS system પસંદ કરી છે.
00:43 મેં મેનુ માંથી જઈને Open વિકલ્પ વડે આ મેળવ્યું હતું, ચાલો હું અને બંધ કરું.
00:53 આ ફાઈલ અમારી spoken tutorial વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
00:56 તમે આ ફાઈલ ડાઉનલોડ કરીને વાપરી શકો છો અથવા જોઈતી માહિતી પોતેથી દાખલ કરી શકો છો.
01:02 તમે અહીં બે સ્ટ્રીમInlet1 અને Inlet2 flowsheet canvas પર જોઈ શકો છો
01:08 આગળની સ્લાઈડ આ ફાઈલના કંટેટો નો સારાંશ આપે છે .
01:13 જયારે આપણે આ સ્ટ્રીમો મેળવીએ છીએ ત્યરે આપણી equimolar composition મળે છે.
01:17 DWSIM ની ગણતરી સરળતાથી ચકાસવા માટે આપણે આ વેલ્યુઓ પસંદ કરી છે.
01:23 ચાલો DWSIM પર પાછા જઈએ.
01:25 આપણે સ્ટ્રીમને એ રીતે સુધારિત કરીશું કે તેમાં વરાળ રહે .
01:31 Inlet 1 પસંદ કરો.
01:34 Properties ટેબની ઉપર Specification. જુઓ ટેબ પર ક્લિક કરો.
01:40 ડાઉન એરો દબાવો અને Pressure and Vapor Fraction. પસંદ કરો.
01:46 નીચે સ્ક્રોલ કરો અને Molar Fraction Vapor Phase. જુઓ.
01:53 અહીં 1 દાખલ કરો. એટેકેલે સમગ્ર સ્ટ્રીમ વરાળ છે.
02:00 એ જ પ્રમાણે Inlet250% Molar Fraction ધરાવે એ રીતે બનાવો.
02:13 હવે ચાલો flowsheet માં મિક્સર દાખલ કરો.
02:17 Object Palette માંથી મિક્સર જુઓ જે કે ત્રીજી નોંધણી છે.
02:22 તેને ક્લિક કરીને ડ્રેગ કરો.
02:24 ચાલો હવે મિક્સર નું નામ બદલીએ .
02:29 Appearance ટેબ પર ક્લિક કરો.મૂળભૂત નામ રદ કરીને Mixer. દાખલ કરો.
02:36 હવે મિક્સર માટે ચાલો output stream દાખલ કરો.
02:40 Material Stream પર ક્લિક કરીને ફ્લોશીટ પર ડ્રેગ કરો.
02:45 આપણે આપ મેળે થતા પોપ-અપ બંધ કરીશું અબે કોઈ ઓન દાખલ કરીશું નહીં.કારણકે તમામ આઉટપુટ સ્ટ્રીમ અ સ્પષ્ટ કરેલ મુકેલી હોવી જોઈએ.
02:54 આપણે આ સ્ટ્રીમનું નામ mixer-out. બદલીશું.
03:03 ચાલો હું mixer. થી સ્ટ્રીમને જોડાણ કરું.
03:05 ચાલો એકવાર mixer પર ક્લિક કરું.
03:08 Selected Object વિન્ડો માં Properties દેખાય છે.
03:12 તમે જોઈ શકો ચો કે મિક્સર 6 સુધી inlet streams ધરાવે છે.
03:19 ચાલો Inlet Stream 1 પર ક્લિક કરો.
03:23 ડાઉન એરો દ્રશ્યમાન થાય છે જે મેનુ દર્શાવે છે.
03:27 આ એરો ક્લિક કરીને Inlet1. પસંદ કરો.
03:32 એજ પ્રમાણે Inlet Stream 2. પર Inlet2 જોડાણ કરો .
03:37 અહીં Connected to Outlet તરીકે ઉલ્લેખાયેલ આઉટપુટ પોર્ટ જુઓ.
03:43 તે પર ક્લિક કરો mixer-out. પસંદ કરો.
03:49 streams સારી રીતે ગોઠવણી કરવા આપણે તેને ખસેડી શકીએ છીએ.
03:54 mixer લાલ છે ,કારણકે તેની ગણતરી હજુ થયી નથી.
03:58 configure simulation બટનની જમણી બાજુએ Calculator. આવેલ છે.
04:02 તેના વિભિન્ન વિકલ્પો છે.
04:03 પ્રથમ છે play બટન જે દ્રાવક ને activate કરવા માટે છે. તેને દબાવો.
04:09 આની જમણી બાજુએ આવેલ બે બટનો પ્રક્રિયા માટે છે.આ બટનને ક્લિક કરો.
04:17 mixer હવે ભૂરું થયી ગયું છે જેનો અર્થ છે કે ગણતરી પૂર્ણ થયી ગયી છે.
04:22 હવે mixer-out સ્ટ્રીમ પર ક્લિક કરો.
04:27 આપણે તેની ગણતરી કરેલ વેલ્યુઓ Properties ટેબમાં જોઈ શકીએ છીએ.
04:31 આપણે તપાસ કરી શકીએ છીએ કે તેનું સંયોજન જોઈતા અનુસાર છે.
04:37 Mixture પર ડબલ ક્લિક કરો.
04:40 તેની પાસે equimolar composition છે.
04:43 હવે ચાલો flash separator દાખલ કરીએ.
04:47 ચાલો Object Palette. ને નીચે સ્ક્રોલ કરીએ.
04:51 ચાલો Separator Vessel. જોઈએ
04:56 તે VLE, LLE અને VLLE સિસ્ટમને સીમ્યુલેટ કરવામાં વાપરી શકાય છે.
05:01 તેના પર ક્લિક કરીને ફ્લોશીટ પર ડ્રેગ કરો.
05:06 આપણે સેપરેટરથી બે આઉટપુટ સ્ટ્રીમો જોડાણ કરવી છે.
05:10 ચાલો material stream ને ડ્રેગ કરીએ.
05:13 આપણે તેને અસ્પ્ષ્ટ રહેવા દઈશું કારણકે તેની પ્રોપર્ટીને ગણતરી કરવાની છે.
05:20 આપણે તેને Vapour નામ આપીશું.
05:27 એજ પ્રમાણે બીજીએક સ્ટ્રીમ બનાવો અને તેને Liquid. નામ આપો.
05:32 ચાલો હવે સ્ટ્રીમો ને Separator. થી જોડાણ કરીએ.
05:36 પહેલી ઇનપુટ પોર્ટમાં આપણે mixer-out. જોડાણ કરીશું.
05:44 આપણે કુલ હજુ પાંચ ઇનપુટ સ્ટ્રીમો જોડાણ કરી શકીએ છીએ.
05:47 separator તમામ સ્ટ્રીમો ને separates મિશ્રણ કરે છે.વાસ્તવ માં જળ મિક્સરની જરૂરિયાત ખરેખર નથી.
05:54 energy stream થી જોડાણ થવા માટે તેની પાસે એક પોર્ટ પણ છે.
05:59 જેવું કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ.
06:02 આ વિચારો અસાઈનમેંટ વિભાગ લેવાશે.
06:07 ચાલો Vapour સ્ટ્રીમ ને Vapour outlet પોર્ટથી જોડાણ કરીએ.
06:13 એજ પ્રમાણે Liquid સ્ટ્રીમ જોડાણ કરો.
06:21 ફરીથી સારી ગોઠવણી માટે આપણે વસ્તુઓ ખસેડી શકીએ છીએ.
06:26 નોંધ લો DWSIM એ આપમેળે ગણતરીઓ પૂર્ણ કરી દીધી છે.
06:31 તમે Recalculate બટન દબાવવા માટે પણ મુક્ત છો.
06:35 જોકે ,તમારે આ ત્યારે કરવું જોઈએ જયારે તમે મુંજવણમાં હોવ.
06:39 આપણે હવે તપાસ કરીશું કે વરાળ અને પ્રવાહી સેપરેટરમાં વ્યવસ્થિત વહેંચાયા છે કે નહીં.
06:45 ચાલો Vapour. સ્ટ્રીમની vapor phase mole fractions તરફે જોઈએ.
06:52 Benzene નું અણુ ભંગાણ 0.54 છે.
06:56 ચાલો તપાસ કરીએ કે આ એ પ્રમાણે નક્કી થયું છે જે પ્રમાણે mixer-out હોવું જોઈએ.
07:04 તમે જોઈ શકો છો કે DWSIM આપમેળે vapor વેલ્યુ દર્શાવે છે . benzen mole faction એ 0.54 છે.
07:13 આ એક પરોક્ષ પુરાવો છે કે Separator જોઈતા અનુઅસાર કામ કરી રહ્યું છે.
07:18 આપણે Mixer ની કાર્ય ક્ષમતાની તપાસ પણ કરી શકીએ છીએ.
07:22 તમે જોઈ શકો છો કે જોઈતા અનુસાર Mixture નું સંયોજન ઇકવીમોલર કરીશું.
07:29 આપણે અમુક અન્ય તપાસો Assignment વિભાગ લીધે મુલતવી કરીશું.
07:34 ચાલો Save as વિકલ્પ વાપરીને આ ફાઈલ સંગ્રહો.
07:39 હું flow-end. તરીકે સંગ્રહીશ.
07:46 હું તમને તમારું કાર્ય વારંવાર સંગ્રહવનો આગ્રહ કરું છું.
07:49 ચાલો હું સારાંશ આપું.
07:52 આપણે સાદી ફ્લોશીટ કેવી રીતે બનાવવું તે સમજાવ્યું.
07:54 મિશ્રિત ફીડ કેવી રીતે બનાવવું.
07:58 mixer અને separator. નો પરિચય આપ્યો.
08:00 બતાવ્યું કે તે કેવી રીતે જોડાણ થાય છે.
08:02 સીમ્યુલેટ કેવી રીતે કરવું તે સમજાવ્યું.
08:04 ચાલો હું અમુક અસાઇમેન્ટ આપું.
08:07 આ સ્લાઈડમાં આપેલ અસાઈન્મેન્ટ mass balances વડે કરવા જોઈએ.
08:10 સ્ટ્રીમો અને ઉપકરણો દર્શાવવા માટે હું ભૂરો રંગ વાપરું છું.
08:15 ચાલો આગળ ના અસાઈન્મેન્ટ પર જઈએ.
08:16 તમને આ સ્લાઈડમાં બતાવ્યા પ્રમાણે મોલ ફ્રેક્શન ચકાસવું જોઈએ.
08:20 ત્રીજું અસાઈનમનેટ Separator. વડે કરવું જોઈએ.
08:25 યાદ કરો કે અમે બતાવ્યું હતું કે તેને સ્ટ્રીમો મિશ્રિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે.
08:30 mixer અને mixer-out રદ કરીને તેને પ્રયાસ કરો.
08:35 આગળના અસાઈન્મેન્ટમાં તમે ઉચ્ચ તાપમાને વિભાજન કરીશો.
08:41 Separator. પર ક્લિક કરીને ઉપર સ્ક્રોલ કરો.
08:46 ચાલો Override separation temperature ને true માં બદલીએ.
08:52 પરિણામ ફિલ્ડમાં વેલ્યુઓ 100. બદલો.
08:59 Energy stream ને object palette માંથી Flowsheet માં લાવો. આ એક નવી સ્ટ્રીમ છે.
09:07 આ સ્ટ્રીમને Separator ની Energy Stream સાથે જોડાણ કરો જે કે મેં પહેલા બતાવ્યું હતું.
09:13 તમારા પરિણામોને સીમ્યુલેટ કરો અને વિશ્લેષણ કરો.
09:16 આનું અહીં slide માં સારાંશ આપ્યું છે.
09:22 આ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:26 જો તમારી પાસે સારી બેન્ડવિથ ના હોય તો તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:31 અમે Spoken Tutorials નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીને છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ વધુ વિગતો માટે અમને સંપર્ક કરો.
09:37 શું તમારી પાસે આ Spoken Tutorial માટે કોઈ સવાલ છે ?
09:39 જ્યાં તમને પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો.
09:43 ટૂંક માં પ્રશ્ન સમજાવો.
09:45 FOSSEE ટિમમાં થી કોઈ પણ તમને આ પ્રશ્ન નો ઉત્તર આપશે. આ સાઈટની મુલાકત લો.
09:51 FOSSEE ટિમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલ કરેલ ઉદાહરણોની કોડિગ લીધે કોડીનેટ કરે છે.
09:55 આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ.
10:00 વધુ જાણકારી માટે આમારી સાઈટ ની મુલાકાત લો.
10:04 FOSSEE ટિમ ને DWSIM માં સ્થળાંતરિત કરવામાં મદદ કરે છે.
10:09 આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ.
10:13 વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો.
10:17 સ્પોકન ટ્યુટોરીઅલ અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
10:23 આઈઆઈટી બોમ્બે દ્વારા ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey