Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| આ ટ્યુટોરીયલ માટે, તમને જરૂર રહેશે -
+
| આ ટ્યુટોરીયલ માટે, તમને જરૂર રહેશે - એક ચાલુ  ''' Internet''' જોડાણની જેથી તમે વેબમાંથી અદ્યતન આવૃત્તિ ઈંસ્ટોલ કરી શકો અથવા તમારી પાસે કદાચિત જોઈતી સ્થાનિક ફાઈલો હોય.
એક ચાલુ  ''' Internet''' જોડાણની જેથી તમે વેબમાંથી અદ્યતન આવૃત્તિ ઈંસ્ટોલ કરી શકો અથવા તમારી પાસે કદાચિત જોઈતી સ્થાનિક ફાઈલો હોય.
+
  
 
|-
 
|-
Line 34: Line 33:
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| ''' Bitnami Drupal Stack ''' ઈંસ્ટોલ કરવા માટે, તમને આપેલની જરૂર રહેશે:
+
| ''' Bitnami Drupal Stack ''' ઈંસ્ટોલ કરવા માટે, તમને આપેલની જરૂર રહેશે: '''Intel x86''' અથવા એવુજ સુસંગત પ્રોસેસર
'''Intel x86''' અથવા એવુજ સુસંગત પ્રોસેસર
+
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
Line 294: Line 292:
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
| તમામ ચાલી રહેલી સર્વિસોને જોવા માટે ''' Manage Servers''' ટેબ પર ક્લીક કરો.
+
| ચાલો જોઈએ કે Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડોને કેવી રીતે એક્સેસ કરી શકાય છે.  
  
 
|-
 
|-
| 06:56
+
| 06:57
| અહીં આપણે જોઈ શકીએ છીએ કે ''' MySQL Database''' અને ''' Apache Web Server''' અત્યારે ચાલી રહયા છે.
+
| તમે જો એક Linux યુઝર છો તો, આ પગલાંઓને અનુસરો.  
  
 
|-
 
|-
| 07:02
+
| 07:01
| નોંધ લો '''Drupal''' પર કામ કરવા માટે આપણને એક '''database ''' ની જરૂર છે જેમ કે ''' MySQL, PostgreSQL''' અથવા ''' Oracle'''
+
| File browser પર જાવ.
  
 
|-
 
|-
| 07:11
+
| 07:04
એક '''web server ''' ની જેવું કે ''' Apache ''' અથવા ''' Nginx.'''
+
ત્યારબાદ ડાબા સાઈડબારમાં, Places અંતર્ગત Home પર ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 07:16
+
| 07:09
| મૂળભૂત રીતે, ''' Bitnami Drupal Stack''' એ ''' MySQL database ''' અને ''' Apache web server''' સાથે આવે છે.
+
| હવે, યાદીમાંથી drupal hyphen 8.1.3 hyphen 0 folder પર બમણું-ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 07:23
+
| 07:17
| '''control window''' પર પાછા ફરીએ.
+
|અહીં તમને manager hyphen linux hyphen x64.run ફાઈલ મળશે. તેને ખોલવા માટે તેના પર બમણું-ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 07:26
+
| 07:27
| યોગ્ય બટનો પર ક્લીક કરીને આપણે, સર્વિસો સ્ટાર્ટ, સ્ટોપ તથા રીસ્ટાર્ટ કરી શકીએ છીએ.
+
| જો તમે એક Windows યુઝર છો તો, Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool પર જાવ.
  
 
|-
 
|-
| 07:33
+
| 07:38
| ચાલો ''' Welcome''' ટેબ પર ક્લીક કરો.
+
| Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખુલશે.  
  
 
|-
 
|-
| 07:36
+
| 07:42
| ''' Drupal''' ને ચાલુ કરવા માટે, જમણી બાજુએ આવેલ ''' Go to Application''' બટન પર ક્લીક કરો.
+
| જેટલીવાર તમે Drupal ખોલો છો ત્યારે, તપાસ કરી લો કે તમામ સર્વરો ચાલી રહયાં છે કે નહીં.  
  
 
|-
 
|-
| 07:42
+
| 07:47
| બ્રાઉઝર ''' bitnami''' પુષ્ઠ સહીત આપમેળે ખુલે છે.
+
| તમામ ચાલી રહેલી સર્વિસોને જોવા માટે Manage Servers ટેબ પર ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 07:46
+
| 07:53
| હવે, ''' Access Drupal''' લીંક પર ક્લીક કરો. આપણે આપણી ''' Drupal''' વેબસાઈટ પર પુનઃદિશામાન થયા છીએ.
+
| અહીં આપણે જોઈ શકીએ છીએ કે MySQL Database અને Apache Web Server અત્યારે ચાલી રહયા છે.  
  
 
|-
 
|-
| 07:54
+
| 07:59
| નોંધ લો વેબસાઈટનું નામ ''' Drupal 8''' છે.
+
| નોંધ લો Drupal પર કામ કરવા માટે આપણને એક database ની જરૂર છે જેમ કે MySQL, PostgreSQL અથવા Oracle
  
 
|-
 
|-
| 07:58
+
| 08:08
| '''website''' પર લોગીન કરવા માટે, ઉપર જમણે ખૂણે આવેલ ''' Log in''' લીંક પર ક્લીક કરો.
+
| એક web server ની જેવું કે Apache અથવા Nginx.
  
 
|-
 
|-
| 08:03
+
| 08:13
| ચાલો પહેલા બનાવેલ આપણું '''user name ''' અને '''password ''' ટાઈપ કરીએ.
+
| મૂળભૂત રીતે, Bitnami Drupal Stack એ MySQL database અને Apache web server સાથે આવે છે.  
  
 
|-
 
|-
| 08:11
+
| 08:20
| હવે, ''' Login''' બટન પર ક્લીક કરો.
+
| control window પર પાછા ફરીએ.  
  
 
|-
 
|-
| 08:14
+
|08:23
| '''address bar''' માં, આપણે આપણી વેબસાઈટનું એડ્રેસ જોઈ શકીએ છીએ '''http://localhost:8080/drupal/user/1'''.  
+
|યોગ્ય બટનો પર ક્લીક કરીને આપણે, સર્વિસો સ્ટાર્ટ, સ્ટોપ તથા રીસ્ટાર્ટ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
| 08:27
+
| 08:30
| આગળનાં ટ્યુટોરીયલમાં, આપણે '''/user/1''' શું છે તે શીખીશું.
+
| ચાલો Welcome ટેબ પર ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 08:32
+
| 08:33
| આ ''' localhost ''' નાં બદલે, તે તમને કદાચિત '''127.0.0.1''' દર્શાવી શકે છે, જે કે તમારી સિસ્ટમ કોન્ફીગરેશન પર આધારિત છે.
+
| Drupal ને ચાલુ કરવા માટે, જમણી બાજુએ આવેલ Go to Application બટન પર ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 08:42
+
| 08:39
| આગળથી, આપણે વેબ એડ્રેસ વડે '''Drupal''' ને એક્સેસ કરી શકીએ છીએ.
+
| બ્રાઉઝર bitnami પુષ્ઠ સહીત આપમેળે ખુલે છે.  
 
+
'''localhost colon 8080 slash drupal''' અથવા '''localhost slash drupal'''
+
 
+
જો '''Apache''' એ '''port 80''' પર સાંભળી રહ્યો છે.
+
  
 
|-
 
|-
| 08:57
+
| 08:44
ચાલો જોઈએ કે ''' Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડોને કેવી રીતે એક્સેસ કરી શકાય છે.
+
હવે, Access Drupal લીંક પર ક્લીક કરો. આપણે આપણી Drupal વેબસાઈટ પર પુનઃદિશામાન થયા છીએ.  
  
 
|-
 
|-
| 09:03
+
| 08:51
| તમે જો એક '''Linux''' યુઝર છો તો, આ પગલાંઓને અનુસરો.
+
| નોંધ લો વેબસાઈટનું નામ Drupal 8 છે.  
  
 
|-
 
|-
| 09:07
+
| 08:55
| '''File browser''' પર જાવ.
+
|website પર લોગીન કરવા માટે, ઉપર જમણે ખૂણે આવેલ Log in લીંક પર ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 09:10
+
| 09:00
| ત્યારબાદ ડાબા સાઈડબારમાં, '''Places''' અંતર્ગત '''Home''' પર ક્લીક કરો.
+
| ચાલો પહેલા બનાવેલ આપણું user name અને password ટાઈપ કરીએ.  
  
 
|-
 
|-
| 09:15
+
| 09:08
| હવે, યાદીમાંથી '''drupal hyphen 8.1.3 hyphen 0 folder ''' પર બમણું-ક્લીક કરો.
+
| હવે, Login બટન પર ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 09:23
+
| 09:11
| અહીં તમને '''manager hyphen linux hyphen x64.run ''' ફાઈલ મળશે. તેને ખોલવા માટે તેના પર બમણું-ક્લીક કરો.
+
| address bar માં, આપણે આપણી વેબસાઈટનું એડ્રેસ જોઈ શકીએ છીએ http://localhost:8080/drupal/user/1.  
  
 
|-
 
|-
| 09:33
+
| 09:24
| જો તમે એક ''' Windows''' યુઝર છો તો, ''' Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool''' પર જાવ.
+
| આગળનાં ટ્યુટોરીયલમાં, આપણે /user/1 શું છે તે શીખીશું.  
  
 
|-
 
|-
| 09:44
+
| 09:29
| '''Bitnami Drupal Stack ''' નિયંત્રણ વિન્ડો ખુલશે.
+
| આ localhost નાં બદલે, તે તમને કદાચિત 127.0.0.1 દર્શાવી શકે છે, જે કે તમારી સિસ્ટમ કોન્ફીગરેશન પર આધારિત છે.  
  
 
|-
 
|-
| 09:48
+
| 09:39
| જેટલીવાર તમે '''Drupal''' ખોલો છો ત્યારે, તપાસ કરી લો કે તમામ સર્વરો ચાલી રહયાં છે કે નહીં.
+
| આગળથી, આપણે વેબ એડ્રેસ વડે Drupal ને એક્સેસ કરી શકીએ છીએ.localhost colon 8080 slash drupal અથવા localhost slash drupal જો Apache એ port 80 પર સાંભળી રહ્યો છે.  
  
 
|-
 
|-
Line 426: Line 420:
 
|-
 
|-
 
| 10:25
 
| 10:25
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India. દ્વારા ફાળો અપાયેલ છે:
NMEICT, Ministry of Human Resource Development અને
+
NVLI, Ministry of Culture, Government of India. વારા ફાળો અપાયેલ છે:
+
  
 
|-
 
|-

Latest revision as of 10:46, 27 February 2017

Time Narration
00:01 Installation of Drupal પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું Drupal ને ડાઉનલોડ કરવું અને તેને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર ઈંસ્ટોલ કરવું.
00:17 આ ટ્યુટોરીયલ માટે, તમને જરૂર રહેશે - એક ચાલુ Internet જોડાણની જેથી તમે વેબમાંથી અદ્યતન આવૃત્તિ ઈંસ્ટોલ કરી શકો અથવા તમારી પાસે કદાચિત જોઈતી સ્થાનિક ફાઈલો હોય.
00:30 તમારી મશીનમાં કાં તો Ubuntu Linux અથવા Windows ઓપરેટીંગ સિસ્ટમ ઈંસ્ટોલ હોવી જોઈએ.
00:38 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આમાંની કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ.
00:45 Drupal ને ઈંસ્ટોલ કરવાની ઘણી બધી રીત છે.
00:48 આ ટ્યુટોરીયલ માટે, હું Bitnami Drupal Stack વાપરીશ કારણ કે આ એક અત્યંત સરળ સંસ્થાપન પદ્ધતિ છે.
00:57 Bitnami Drupal Stack ઈંસ્ટોલ કરવા માટે, તમને આપેલની જરૂર રહેશે: Intel x86 અથવા એવુજ સુસંગત પ્રોસેસર
01:05 ઓછામાં ઓછી 256 MB RAM
01:08 ઓછામાં ઓછી 150 MB hard drive ની ખાલી જગ્યા અને
01:13 TCP/IP protocol નો આધાર.
01:16 નીચે કેટલીક સુસંગત ઓપરેટીંગ સિસ્ટમો આપેલી છે:
01:20 કોઈપણ x86 Linux operating system
01:24 કોઈપણ 32-bit Windows operating system જેવી કે Windows Vista, Windows 7, Windows 8, Windows 10, Windows Server 2008 કે Windows Server 2012.
01:41 કોઈપણ OS X operating system x86.
01:46 ચાલો આપણું પસંદિત વેબ બ્રાઉઝર ખોલીએ અને બતાવેલ URL પર જઈએ.
01:53 નીચેની તરફ સ્ક્રોલ કરીને Windows અને Linux ઓપરેટીંગ સિસ્ટમો માટે સંસ્થાપનો તપાસો.
02:01 તમને તમારી ઓપરેટીંગ સિસ્ટમ મુજબ installer પસંદ કરવું પડશે.
02:06 હું એક Linux યુઝર છું તેથી, હું Linux installer પસંદ કરીશ.
02:11 જો તમે Windows યુઝર હોવ તો, Windows માટે Drupal installer પસંદ કરો.
02:17 અહીં આપણે Drupal ની તમામ વિભિન્ન આવૃત્તિઓ જોઈ શકીએ છીએ.
02:22 તમે કઈ આવૃત્તિ ડાઉનલોડ કરવી છે જો તેની ખાતરી ન હોય તો, તમે Recommended આવૃત્તિ ડાઉનલોડ કરી શકો છો.
02:29 આ રેકોર્ડિંગ ચાલી રહ્યી છે એ સમય સુધી, Drupal 8.1.3Recommended આવૃત્તિ છે.
02:36 પ્રયાસ કરો ત્યાં સુધી તે બીજી કંઈપણ હોય શકે છે.
02:39 જમણી બાજુએ આવેલ Download બટન પર ક્લીક કરો.
02:43 Bitnami વેબસાઈટમાં એક ખાતું બનાવવા માટે પ્રોમ્પ્ટ કરતો એક popup window દ્રશ્યમાન થાય છે.
02:50 હમણાં માટે, “No thanks” પર ક્લીક કરો.
02:53 તરત જ, તે installer ને ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
03:01 આપેલ સંસ્થાપનનાં પગલાંઓ Windows તથા Linux ઓએસ માટે એકસમાન રહેશે.
03:07 તમારી પાસે જો Bitnami installer ફાઈલો છે તો, ડાઉનલોડ કરવાનાં બદલે તેને ઉપયોગમાં લો.
03:15 તમારું Downloads ફોલ્ડર ખોલો જ્યાં ડાઉનલોડ થયેલી installer file છે.
03:20 installer ફાઈલને રન કરવા માટે, આપણી પાસે admin access હોવો જોઈએ.
03:25 જો તમે એક Windows યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરો. અને ત્યારબાદ Run as administrator વિકલ્પ પસંદ કરો.
03:33 જો તમે એક Linux યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરીને Properties પસંદ કરો.
03:40 ત્યારબાદ Permissions ટેબ પર ક્લીક કરો. અને Allow executing file as program વિકલ્પનાં ચેક-બોક્સ પર ક્લીક કરો.
03:48 આ વિન્ડોને બંધ કરવા માટે Close બટન પર ક્લીક કરો.
03:52 હવે, installer ફાઈલ પર બમણું-ક્લીક કરો.
03:55 સંસ્થાપન હવે શરૂ થાય છે. Next બટન પર ક્લીક કરો.
04:01 અહીં આપણે સંસ્થાપન કરવા માટે જોઈતા કમ્પોનેન્ટોને પસંદ કરી શકીએ છીએ.
04:06 દરેક કમ્પોનેન્ટ પર ક્લીક કરીને પહેલા તેમનાં વિશે વિગતવાર માહિતી વાંચી લો.
04:12 હું એવું ઈચ્છું છું કે તમામ કમ્પોનેન્ટો પસંદ કરેલ રહે. Next બટન પર ક્લીક કરો.
04:18 આ વિન્ડોમાં, આપણે એ folder પસંદ કરવું પડશે જ્યાં આપણે Drupal ને સંસ્થાપિત કરવા ઇચ્છીએ છીએ.
04:24 હું મારૂ Home ફોલ્ડર પસંદ કરીશ.
04:27 Windows માં, તે મૂળભૂત C colon માં અથવા તો મુખ્ય ડ્રાઈવમાં સંસ્થાપિત થશે.
04:34 Next બટન પર ક્લીક કરો.
04:36 હવે આપણને એક Drupal admin account બનાવવું પડશે.
04:40 હું "Priya" તરીકે real name ટાઈપ કરીશ. આ નામ એપ્લિકેશનમાં દ્રશ્યમાન થશે.
04:47 અહીં તમારું પોતાનું નામ ટાઈપ કરો.
04:50 Email Address ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ "priyaspoken@gmail.com".
04:56 તમારું પોતાનું પ્રમાણિત ઈમેઈલ એડ્રેસ વાપરો.
05:00 આગળ, આપણે એડમીનીસ્ટ્રેટર માટે આપણી પસંદનું username અને password આપવું પડશે.
05:07 Login user name માં, હું "admin" ટાઈપ કરીશ.
05:11 Password માં, હું એક પાસવર્ડ ટાઈપ કરીશ. પુષ્ટિ માટે પાસવર્ડ ફરીથી ટાઈપ કરો.
05:17 તમે તમારી પસંદનું કોઈપણ લોગીન નામ અને પાસવર્ડ ટાઈપ કરી શકો છો.
05:22 Next બટન પર ક્લીક કરો.
05:24 Linux માં, Apache માટે મૂળભૂત સાંભળનાર port8080 છે અને MySQL માટે તે 3306 છે.
05:34 Windows માં, તે 80 અને 3306 છે.
05:39 જો આ ports બીજી એપ્લિકેશનો દ્વારા પહેલાથી વપરાશમાં હોય તો, તે વાપરવા માટે વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરશે.
05:47 મારી મશીન પર મેં પહેલાથી જ MySQL સંસ્થાપિત કર્યું છે. તેથી તે એક વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરે છે.
05:54 હું 3307 આપીશ.
05:57 Next બટન પર ક્લીક કરો.
05:59 હવે આપણે આપણી Drupal site ને એક નામ આપવું પડશે. હું Drupal 8 તરીકે નામ ટાઈપ કરીશ.
06:06 તમે તમારા પસંદનું કોઈપણ નામ આપી શકો છો.
06:10 Next બટન પર ક્લીક કરો.
06:12 અહીં તે આપણને Bitnami Cloud Hosting માટે પૂછે છે. હમણાં માટે, મને આ જોઈતું નથી.
06:19 તો, તેને નાપસંદ કરવા માટે ચેક-બોક્સ પર ક્લીક કરો.
06:23 ત્યારબાદ Next બટન પર ક્લીક કરો.
06:26 Drupal હવે સંસ્થાપન થવા માટે તૈયાર છે. Next બટન પર ક્લીક કરો.
06:31 સંસ્થાપનને પૂર્ણ કરવા માટે તે અમુક મિનિટો લઇ શકે છે.
06:36 સંસ્થાપન પૂર્ણ થઇ જાય એ બાદ, ખાતરી કરી લો કે Launch Bitnami Drupal Stack એ ચેક કરેલ હોય.
06:43 ત્યારબાદ Finish બટન પર ક્લીક કરો.
06:46 Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો આપમેળે ખુલે છે.
06:51 ચાલો જોઈએ કે Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડોને કેવી રીતે એક્સેસ કરી શકાય છે.
06:57 તમે જો એક Linux યુઝર છો તો, આ પગલાંઓને અનુસરો.
07:01 File browser પર જાવ.
07:04 ત્યારબાદ ડાબા સાઈડબારમાં, Places અંતર્ગત Home પર ક્લીક કરો.
07:09 હવે, યાદીમાંથી drupal hyphen 8.1.3 hyphen 0 folder પર બમણું-ક્લીક કરો.
07:17 અહીં તમને manager hyphen linux hyphen x64.run ફાઈલ મળશે. તેને ખોલવા માટે તેના પર બમણું-ક્લીક કરો.
07:27 જો તમે એક Windows યુઝર છો તો, Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool પર જાવ.
07:38 Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખુલશે.
07:42 જેટલીવાર તમે Drupal ખોલો છો ત્યારે, તપાસ કરી લો કે તમામ સર્વરો ચાલી રહયાં છે કે નહીં.
07:47 તમામ ચાલી રહેલી સર્વિસોને જોવા માટે Manage Servers ટેબ પર ક્લીક કરો.
07:53 અહીં આપણે જોઈ શકીએ છીએ કે MySQL Database અને Apache Web Server અત્યારે ચાલી રહયા છે.
07:59 નોંધ લો Drupal પર કામ કરવા માટે આપણને એક database ની જરૂર છે જેમ કે MySQL, PostgreSQL અથવા Oracle
08:08 એક web server ની જેવું કે Apache અથવા Nginx.
08:13 મૂળભૂત રીતે, Bitnami Drupal Stack એ MySQL database અને Apache web server સાથે આવે છે.
08:20 control window પર પાછા ફરીએ.
08:23 યોગ્ય બટનો પર ક્લીક કરીને આપણે, સર્વિસો સ્ટાર્ટ, સ્ટોપ તથા રીસ્ટાર્ટ કરી શકીએ છીએ.
08:30 ચાલો Welcome ટેબ પર ક્લીક કરો.
08:33 Drupal ને ચાલુ કરવા માટે, જમણી બાજુએ આવેલ Go to Application બટન પર ક્લીક કરો.
08:39 બ્રાઉઝર bitnami પુષ્ઠ સહીત આપમેળે ખુલે છે.
08:44 હવે, Access Drupal લીંક પર ક્લીક કરો. આપણે આપણી Drupal વેબસાઈટ પર પુનઃદિશામાન થયા છીએ.
08:51 નોંધ લો વેબસાઈટનું નામ Drupal 8 છે.
08:55 website પર લોગીન કરવા માટે, ઉપર જમણે ખૂણે આવેલ Log in લીંક પર ક્લીક કરો.
09:00 ચાલો પહેલા બનાવેલ આપણું user name અને password ટાઈપ કરીએ.
09:08 હવે, Login બટન પર ક્લીક કરો.
09:11 address bar માં, આપણે આપણી વેબસાઈટનું એડ્રેસ જોઈ શકીએ છીએ http://localhost:8080/drupal/user/1.
09:24 આગળનાં ટ્યુટોરીયલમાં, આપણે /user/1 શું છે તે શીખીશું.
09:29 આ localhost નાં બદલે, તે તમને કદાચિત 127.0.0.1 દર્શાવી શકે છે, જે કે તમારી સિસ્ટમ કોન્ફીગરેશન પર આધારિત છે.
09:39 આગળથી, આપણે વેબ એડ્રેસ વડે Drupal ને એક્સેસ કરી શકીએ છીએ.localhost colon 8080 slash drupal અથવા localhost slash drupal જો Apache એ port 80 પર સાંભળી રહ્યો છે.
09:54 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:57 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે Drupal ને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર સંસ્થાપિત કરવાનું શીખ્યા.
10:07 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
10:14 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
10:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India. દ્વારા ફાળો અપાયેલ છે:
10:36 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya