Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
=Resources for recording=
 
[[Media:Images and graphics in Calc.zip |Images and graphics in Calc]]
 
 
 
 
 
{| border=1
 
{| border=1
|| '''VISUAL CUE'''
+
|| '''Time'''
|| '''NARRATION'''
+
|| '''Narration'''
  
 
|-
 
|-
Line 32: Line 27:
 
||સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,  
 
||સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,  
  
* ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી
+
ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી
 
   
 
   
* ગ્રાફીકસ પ્રોગ્રામથી,
+
ગ્રાફીકસ પ્રોગ્રામથી,
 
   
 
   
* ક્લીપબોર્ડની મદદ વડે અથવા
+
ક્લીપબોર્ડની મદદ વડે અથવા
  
* ગેલેરી માંથી
+
ગેલેરી માંથી
  
 
|-
 
|-
Line 65: Line 60:
  
 
|-
 
|-
||1:06
+
||01:06
 
||અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને.
 
||અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને.
  
 
|-
 
|-
||1:10
+
||01:10
 
||હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો.
 
||હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો.
  
 
|-
 
|-
||1:14
+
||01:14
 
||મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે.
 
||મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે.
  
 
|-
 
|-
||1:20
+
||01:20
 
||હું “Image1” પસંદ કરીશ.
 
||હું “Image1” પસંદ કરીશ.
  
 
|-
 
|-
||1:24
+
||01:24
 
||આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું.
 
||આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું.
  
 
|-
 
|-
||1:28
+
||01:28
 
||“Open” બટન પર ક્લિક કરો.
 
||“Open” બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:31
+
||01:31
 
||અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે  
 
||અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે  
  
 
|-
 
|-
||1:38
+
||01:38
 
||તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ.
 
||તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ.
  
 
|-
 
|-
||1:42
+
||01:42
 
||પહેલા એક નવો સેલ પસંદ કરીએ.
 
||પહેલા એક નવો સેલ પસંદ કરીએ.
  
 
|-
 
|-
||1:45
+
||01:45
 
||હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું.
 
||હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું.
  
 
|-
 
|-
||1:55
+
||01:55
 
||હવે “Image 2” પર ક્લિક કરો.
 
||હવે “Image 2” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:58
+
||01:58
 
||ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો.
 
||ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:05
+
||02:05
 
||પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો.
 
||પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:11
+
||02:11
 
||પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે.
 
||પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે.
  
 
|-
 
|-
||2:15
+
||02:15
 
||લીંકીંગ (જોડાણ કરવું)
 
||લીંકીંગ (જોડાણ કરવું)
  
 
|-
 
|-
||2:17
+
||02:17
 
||જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :
 
||જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :
 
પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે.
 
પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે.
 
    
 
    
 
|-
 
|-
||2:23
+
||02:23
 
||કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
 
||કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
  
 
|-
 
|-
||2:27
+
||02:27
 
||બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
 
||બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
  
 
|-
 
|-
||2:32
+
||02:32
||ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,
+
||ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો, સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.  
સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.  
+
  
 
|-
 
|-
||2:39
+
||02:39
 
||Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
 
||Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
  
 
|-
 
|-
||2:46
+
||02:46
 
||આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું.
 
||આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું.
  
 
|-
 
|-
||2:50
+
||02:50
 
||તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય.
 
||તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય.
  
 
|-
 
|-
||2:54
+
||02:54
 
||પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ
 
||પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ
  
 
|-
 
|-
||3:01
+
||03:01
 
||આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ.
 
||આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ.
 
      
 
      
 
|-
 
|-
||3:04
+
||03:04
 
||"Image 2" પસંદ કરો.
 
||"Image 2" પસંદ કરો.
 
   
 
   
 
|-
 
|-
||3:06
+
||03:06
 
||હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો.
 
||હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો.
  
 
|-
 
|-
||3:10
+
||03:10
 
||Image 2 GIMP માં ખુલે છે.
 
||Image 2 GIMP માં ખુલે છે.
  
 
|-
 
|-
||3:13
+
||03:13
 
||હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ.
 
||હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ.
  
 
|-
 
|-
||3:18
+
||03:18
 
||હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો.
 
||હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો.
  
 
|-
 
|-
||3:22
+
||03:22
 
||Personal-Finance-Tracker.ods ખોલીએ.
 
||Personal-Finance-Tracker.ods ખોલીએ.
  
 
|-
 
|-
||3:26
+
||03:26
 
||Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે.
 
||Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||3:30
+
||03:30
||જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે,
+
||જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે, જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો,
જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો,
+
  
 
|-
 
|-
||3:40
+
||03:40
 
||તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ.
 
||તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ.
 
      
 
      
 
|-
 
|-
||3:44
+
||03:44
 
||જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે.  
 
||જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે.  
  
 
|-
 
|-
||3:52
+
||03:52
 
||આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
 
||આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
  
 
|-
 
|-
||3:58
+
||03:58
 
||ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ  એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી.
 
||ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ  એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી.
  
 
|-
 
|-
||4:05
+
||04:05
 
||જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો.
 
||જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો.
  
 
|-
 
|-
||4:09
+
||04:09
 
||ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
 
||ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
  
 
|-
 
|-
||4:12
+
||04:12
 
||હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો.
 
||હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો.
  
 
|-
 
|-
||4:19
+
||04:19
 
||તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
 
||તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
  
 
|-
 
|-
||4:23
+
||04:23
 
||CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
 
||CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
  
 
|-
 
|-
||4:29
+
||04:29
 
||હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ.
 
||હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ.
  
 
|-
 
|-
||4:34
+
||04:34
||આ પણ સરળ છે!
+
||આ પણ સરળ છે! ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો
ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો
+
  
 
|-
 
|-
||4:40
+
||04:40
 
||જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો.
 
||જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો.
  
 
|-
 
|-
||4:44
+
||04:44
 
||ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે.
 
||ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે.
  
 
|-
 
|-
||4:48
+
||04:48
 
||CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
 
||CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
  
 
|-
 
|-
||4:54
+
||04:54
 
||હવે આ ફાઈલને બંધ કરીએ.
 
||હવે આ ફાઈલને બંધ કરીએ.
  
 
|-
 
|-
||4:58
+
||04:58
 
||હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
 
||હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
  
 
|-
 
|-
||5:02
+
||05:02
 
||“Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.  
 
||“Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.  
  
 
|-
 
|-
||5:12
+
||05:12
 
||હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો.
 
||હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો.
  
 
|-
 
|-
||5:18
+
||05:18
 
||તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી!
 
||તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી!
  
 
|-
 
|-
||5:22
+
||05:22
 
||લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે!
 
||લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે!
  
 
|-
 
|-
||5:25
+
||05:25
 
||આ લીંક રદ્દ કરીએ.
 
||આ લીંક રદ્દ કરીએ.
  
 
|-
 
|-
||5:28
+
||05:28
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો.
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો.
  
 
|-
 
|-
||5:32
+
||05:32
 
||કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો.
 
||કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો.
  
 
|-
 
|-
||5:38
+
||05:38
 
||હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો.
 
||હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો.
  
 
|-
 
|-
||5:43
+
||05:43
 
||કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો.
 
||કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો.
  
 
|-
 
|-
||5:49
+
||05:49
 
||હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો.
 
||હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો.
  
 
|-
 
|-
||5:53
+
||05:53
 
||તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી.
 
||તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી.
  
 
|-
 
|-
||5:57
+
||05:57
 
||“Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો.
 
||“Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો.
  
 
|-
 
|-
||6:02
+
||06:02
 
||આ “Picture” ટૂલબાર છે.
 
||આ “Picture” ટૂલબાર છે.
  
 
|-
 
|-
||6:04
+
||06:04
 
||“Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે.
 
||“Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે.
  
 
|-
 
|-
||6:13
+
||06:13
 
||CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ.
 
||CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ.
  
 
|-
 
|-
||6:18
+
||06:18
 
||“Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે.
 
||“Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે.
  
 
|-
 
|-
||6:26
+
||06:26
 
||“Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું.
 
||“Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું.
  
 
|-
 
|-
||6:32
+
||06:32
 
||આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
 
||આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
  
 
|-
 
|-
||6:37
+
||06:37
 
||ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
 
||ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
  
 
|-
 
|-
||6:44
+
||06:44
 
||એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ.
 
||એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ.
  
 
|-
 
|-
||6:50
+
||06:50
 
||આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે.
 
||આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે.
  
 
|-
 
|-
||6:53
+
||06:53
 
||આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે.
 
||આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે.
  
 
|-
 
|-
||6:59
+
||06:59
 
||આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે.
 
||આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે.
  
 
|-
 
|-
||7:02
+
||07:02
 
||હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો.
 
||હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો.
  
 
|-
 
|-
||7:06
+
||07:06
 
||ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો.
 
||ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો.
  
 
|-
 
|-
||7:11
+
||07:11
 
||ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે.
 
||ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે.
  
 
|-
 
|-
||7:15
+
||07:15
 
||હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે.
 
||હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે.
  
 
|-
 
|-
||7:21
+
||07:21
 
||“abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
 
||“abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
  
 
|-
 
|-
||7:28
+
||07:28
 
||હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો.
 
||હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો.
  
 
|-
 
|-
||7:35
+
||07:35
 
||આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
 
||આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
  
 
|-
 
|-
||7:42
+
||07:42
 
||હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
 
||હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
  
 
|-
 
|-
||7:48
+
||07:48
 
||“Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
 
||“Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
  
 
|-
 
|-
||7:54
+
||07:54
 
||ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
 
||ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
||7:57
+
||07:57
 
||સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો.
 
||સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||8:01
+
||08:01
 
||વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
 
||વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||8:09
+
||08:09
 
||હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો.
 
||હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||8:18
+
||08:18
||ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો
+
||ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો.
અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો.
+
  
 
|-
 
|-
||8:26
+
||08:26
 
||તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે.
 
||તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે.
  
 
|-
 
|-
||8:34
+
||08:34
 
||અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
||અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
||8:39
+
||08:39
 
||સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
 
||સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
 
ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી
 
ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી
  
 
|-
 
|-
||8:46
+
||08:46
 
||જેમ કે
 
||જેમ કે
* ફાઈલમાંથી
+
ફાઈલમાંથી
  
* ક્લીપબોર્ડમાંથી અથવા
+
ક્લીપબોર્ડમાંથી અથવા
  
* ગેલેરીમાંથી   
+
ગેલેરીમાંથી   
  
 
|-
 
|-
||8:52
+
||08:52
 
||આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
 
||આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
  
 
|-
 
|-
||8:55
+
||08:55
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
||8:58
+
||08:58
 
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
||9:03
+
||09:03
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
+
  
 
|-
 
|-
||9:08
+
||09:08
 
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
||9:12
+
||09:12
 
||વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
 
||વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
||9:19
+
||09:19
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
||9:23
+
||09:23
 
||જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
||જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
||9:31
+
||09:31
||આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે
+
||આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
+
  
 
|-
 
|-
||9:41
+
||09:41
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી  વિદાય લઉં છું.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી  વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
જોડાવા બદ્દલ આભાર.
+

Latest revision as of 16:01, 28 February 2017

Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું :
00:09 ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું.
00:13 ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp.
00:19 અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ
00:28 સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,

ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી

ગ્રાફીકસ પ્રોગ્રામથી,

ક્લીપબોર્ડની મદદ વડે અથવા

ગેલેરી માંથી

00:39 આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું.
00:43 “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ.
00:48 પહેલા, sheet 2 પસંદ કરીએ.
00:51 આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું.
00:54 સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે.
00:59 જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો.
01:06 અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને.
01:10 હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો.
01:14 મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે.
01:20 હું “Image1” પસંદ કરીશ.
01:24 આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું.
01:28 “Open” બટન પર ક્લિક કરો.
01:31 અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે
01:38 તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ.
01:42 પહેલા એક નવો સેલ પસંદ કરીએ.
01:45 હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું.
01:55 હવે “Image 2” પર ક્લિક કરો.
01:58 ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો.
02:05 પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો.
02:11 પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે.
02:15 લીંકીંગ (જોડાણ કરવું)
02:17 જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :

પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે.

02:23 કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
02:27 બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
02:32 ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો, સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.
02:39 Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
02:46 આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું.
02:50 તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય.
02:54 પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ
03:01 આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ.
03:04 "Image 2" પસંદ કરો.
03:06 હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો.
03:10 Image 2 GIMP માં ખુલે છે.
03:13 હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ.
03:18 હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો.
03:22 Personal-Finance-Tracker.ods ખોલીએ.
03:26 Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે.
03:30 જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે, જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો,
03:40 તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ.
03:44 જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે.
03:52 આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
03:58 ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી.
04:05 જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો.
04:09 ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
04:12 હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો.
04:19 તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
04:23 CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
04:29 હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ.
04:34 આ પણ સરળ છે! ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો
04:40 જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો.
04:44 ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે.
04:48 CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
04:54 હવે આ ફાઈલને બંધ કરીએ.
04:58 હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
05:02 “Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.
05:12 હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો.
05:18 તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી!
05:22 લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે!
05:25 આ લીંક રદ્દ કરીએ.
05:28 આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો.
05:32 કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો.
05:38 હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો.
05:43 કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો.
05:49 હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો.
05:53 તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી.
05:57 “Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો.
06:02 આ “Picture” ટૂલબાર છે.
06:04 “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે.
06:13 CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ.
06:18 “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે.
06:26 “Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું.
06:32 આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
06:37 ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
06:44 એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ.
06:50 આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે.
06:53 આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે.
06:59 આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે.
07:02 હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો.
07:06 ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો.
07:11 ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે.
07:15 હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે.
07:21 “abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
07:28 હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો.
07:35 આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
07:42 હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
07:48 “Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
07:54 ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
07:57 સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો.
08:01 વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
08:09 હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો.
08:18 ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો.
08:26 તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે.
08:34 અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:39 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -

ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી

08:46 જેમ કે

ફાઈલમાંથી

ક્લીપબોર્ડમાંથી અથવા

ગેલેરીમાંથી

08:52 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
08:55 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
08:58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:12 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
09:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:23 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:31 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
09:41 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya