Difference between revisions of "Drupal/C3/Styling-a-Page-using-Themes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:'''themes''' નો પરિચય'''themes''' શોધવી અને એક સાદી '''theme''' સંસ્થાપિત કરવી.  
'''themes''' નો પરિચય
+
'''themes''' શોધવી અને
+
એક સાદી '''theme''' સંસ્થાપિત કરવી.  
+
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ '''Drupal''' 8 અને '''Firefox''' વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ  
+
'''Drupal''' 8 અને  
+
'''Firefox''' વેબ બ્રાઉઝર.
+
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
+
  
 
|-
 
|-
Line 48: Line 41:
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| આપણે કેટલીક વિભિન્ન જગ્યાઓથી ''' Themes''' મેળવી શકીએ છીએ.
+
| આપણે કેટલીક વિભિન્ન જગ્યાઓથી ''' Themes''' મેળવી શકીએ છીએ.આપણી પાસે ''' drupal.org ''' પર મફત ''' Themes''' છે જેને ''' Contributed Themes''' કહેવાય છે.અથવા, આપણે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી પણ ''' Theme''' ખરીદી શકીએ છીએ.
આપણી પાસે ''' drupal.org ''' પર મફત ''' Themes''' છે જેને ''' Contributed Themes''' કહેવાય છે.અથવા, આપણે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી પણ ''' Theme''' ખરીદી શકીએ છીએ.
+
  
 
|-
 
|-
Line 233: Line 225:
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| અને તમે જોશો ''' Zircon'''.
+
| અને તમે જોશો ''' Zircon'''."A flexible, recolorable theme with many regions and a responsive mobile first layout".
"A flexible, recolorable theme with many regions and a responsive mobile first layout".
+
  
 
|-
 
|-
Line 242: Line 233:
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| હવે, જેવું કે આપણે પરિચય વિડિઓમાં શીખ્યું -
+
| હવે, જેવું કે આપણે પરિચય વિડિઓમાં શીખ્યું -ક્રમાંક એક : નવી ''' Themes''' સંસ્થાપિત કરવાથી કન્ટેન્ટ બદલાશે નહીં, અને ક્રમાંક બે: આપણે આપણા ''' Blocks''' નાં સ્થાનને બદલવું પડી શકે છે.
ક્રમાંક એક : નવી ''' Themes''' સંસ્થાપિત કરવાથી કન્ટેન્ટ બદલાશે નહીં, અને ક્રમાંક બે: આપણે આપણા ''' Blocks''' નાં સ્થાનને બદલવું પડી શકે છે.
+
  
 
|-
 
|-
Line 307: Line 297:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| '''Help''',
+
| '''Help''','''Sidebar First''','''Sidebar Second''','''Content''',
'''Sidebar First''',
+
'''Sidebar Second''',
+
'''Content''',
+
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| '''Panel First''',
+
| '''Panel First''','''Panel Second''' જે કે ''' 1, 2, 3''' અને ''' 4.''' અને ત્યારબાદ એક ''' Footer''' વિસ્તાર.
'''Panel Second''' જે કે ''' 1, 2, 3''' અને ''' 4.''' અને ત્યારબાદ એક ''' Footer''' વિસ્તાર.
+
  
 
|-
 
|-
Line 391: Line 377:
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
| ચાલો ''' Tools menu''' લઈએ અને તેને ''' Sidebar second''' ની અંદર નાખીએ.
+
| ચાલો ''' Tools menu''' લઈએ અને તેને ''' Sidebar second''' ની અંદર નાખીએ.આપણે આ પહેલા કર્યું નથી.
આપણે આ પહેલા કર્યું નથી.
+
  
 
|-
 
|-
Line 412: Line 397:
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
| આપણું ''' menu''' બરાબરથી ''' Main menu block region''' માં મુકાયું છે.
+
| આપણું ''' menu''' બરાબરથી ''' Main menu block region''' માં મુકાયું છે.અમુક શેડીંગ અને કલરીંગ સાથે, ''' in-line menu''' ને સારું બનાવવા માટે, ''' CSS''' ને લેવામાં આવ્યું છે.
અમુક શેડીંગ અને કલરીંગ સાથે, ''' in-line menu''' ને સારું બનાવવા માટે, ''' CSS''' ને લેવામાં આવ્યું છે.
+
  
 
|-
 
|-
Line 445: Line 429:
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
| આને બદલવા માટે, આપણને ''' Panels''' અને ''' Display fields''' નો ઉપયોગ કરવો પડશે.
+
| આને બદલવા માટે, આપણને ''' Panels''' અને ''' Display fields''' નો ઉપયોગ કરવો પડશે.આ ''' add-on Modules''' છે જે આપણે ''' drupal.org''' માંથી મેળવી શકીએ છીએ.
આ ''' add-on Modules''' છે જે આપણે ''' drupal.org''' માંથી મેળવી શકીએ છીએ.
+
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
| '''Themes''' લાજવાબ છે. હવે આ વાસ્તવમાં સાધારણ ''' theme''' છે.
+
| '''Themes''' લાજવાબ છે. હવે આ વાસ્તવમાં સાધારણ ''' theme''' છે.અહીં કેટલીક અત્યંત જટિલ ''' themes''' પણ છે જે આપણે ''' Drupal''' માંથી મેળવી શકીએ છીએ.
અહીં કેટલીક અત્યંત જટિલ ''' themes''' પણ છે જે આપણે ''' Drupal''' માંથી મેળવી શકીએ છીએ.
+
  
 
|-
 
|-
Line 471: Line 453:
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
+
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:'''themes''' નો પરિચય'''themes''' શોધવી અને એક સાદી '''theme''' સંસ્થાપિત કરવી.  
'''themes''' નો પરિચય
+
'''themes''' શોધવી અને
+
એક સાદી '''theme''' સંસ્થાપિત કરવી.  
+
  
 
|-
 
|-
Line 493: Line 472:
  
 
|-
 
|-
| 11: 19
+
| 11:19
 
| આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.
 
| આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 17:57, 14 October 2016

Time Narration
00:01 Styling a Page using Themes. પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:themes નો પરિચયthemes શોધવી અને એક સાદી theme સંસ્થાપિત કરવી.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:30 પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, Drupal website ને આપણે આપણા અનુસાર કેવી પણ બનાવી શકીએ છીએ.
00:36 વાસ્તવમાં, અહીં ડ્રૂપલ સાઈટમાંથી અમુક વિભિન્ન દેખાવો તથા અસરો છે.
00:42 નોંધ લો તે બિલકુલ અલગ છે.
00:45 Theme પર આધારિત છે.
00:48 Themes તમારી ડ્રૂપલ સાઈટને તમને જોઈએ એવી બનાવી શકે છે.
00:51 Themes વિશે યાદ રાખવા જેવી અહીં અમુક વસ્તુઓ છે.
00:55 આપણે કેટલીક વિભિન્ન જગ્યાઓથી Themes મેળવી શકીએ છીએ.આપણી પાસે drupal.org પર મફત Themes છે જેને Contributed Themes કહેવાય છે.અથવા, આપણે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી પણ Theme ખરીદી શકીએ છીએ.
01:11 અથવા તો આપણે આપણી પોતાની Theme બનાવી શકીએ છીએ જેમ કે Artisteer.com માંથી Artisteer એટલે કે આને સ્ક્રેચથી બનાવો.
01:19 Contributed Themes drupal.org/project/themes પર મળી શકે છે.
01:26 Block Regions Theme દ્વારા નિર્ધારિત છે.
01:29 તો, જ્યાં આપણે આપણી વેબસાઈટ પર Blocks મૂકી શકીએ છીએ, આ થીમિંગ પ્રક્રિયાનો એક ભાગ છે.
01:36 આપણી પાસે જો યોગ્ય region નથી તો, આ એક Theme ની સમસ્યા છે Block ની સમસ્યા નહીં.
01:42 ચાલો Themes ને સેજ વધુ સમજીએ.
01:46 drupal.org પર આપણને કેટલીક ઉત્તમ મફત Themes મળી શકે છે.
01:51 drupal.org/projects/themes પર જાવ.
01:56 ચાલો ડ્રૂપલ માટે ઉપલબ્ધ કેટલીક Themes તરફે જોઈએ.
02:01 આપણા Modules ટ્યુટોરીયલમાંથી યાદ કરો. ડ્રૂપલની જે આવૃત્તિ આપણે વાપરી રહયા છીએ તેને Core compatibility દ્વારા ફિલ્ટર કરવું પડશે.
02:10 અહીં 2205 Themes છે. આપણે જયારે Drupal 8 પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે ઓછી સંખ્યા દર્શાવે છે.
02:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ થયા પછીથી નવી theme ઉમેરાઈ છે, તમે હવે ઉચ્ચ સંખ્યા જોઈ શકશો.
02:25 કેવી રીતે Themes શોધવી અને તેનું મૂલ્યાંકન કરવું ચાલો એ વિશે ચર્ચા કરીએ.
02:30 આ બિલકુલ Modules નાં સમાન છે.
02:33 આપણે અહીં drupal.org થી શરૂ કરીશું.
02:36 હવે, જયારે આપણે Core compatibility દ્વારા ફિલ્ટર કરીએ છીએ ત્યારે, તે આપમેળે Most Installed દ્વારા સૉર્ટ થાય છે.
02:43 Adaptive Theme એ આ પોઇન્ટ પર ક્રમાંક એક છે.
02:46 અને Bootstrap એ ક્રમાંક બે છે.
02:50 ચાલો Bootstrap પર ક્લીક કરીએ.
02:53 Module ટ્યુટોરીયલમાંથી આપણું DMV ઉદાહરણ યાદ આવ્યું? અહીં તે સમાન વસ્તુ જ છે.
02:59 તમને પહેલા documentation વાંચવું પડશે.
03:02 ત્યારબાદ Maintainers તપાસો.
03:05 અને versions તથા project informations તરફે જુઓ.
03:08 રેકોર્ડિંગનાં સમયે, આ વિશેષ Theme Drupal 8 x 3.0 alpha 1 version માં છે.
03:16 અને, ત્યાં development version પણ છે.
03:20 પછીથી, આ Theme ની Drupal 8 આવૃત્તિ બને છે, અહીં લીલા રંગમાં.
03:27 Contributed Theme નાં કેટલાક પ્રકારો હોઈ શકે છે. અહીં 3 વિભિન્ન પ્રકારની Themes છે.
03:34 આપણી પાસે અત્યંત simple Contributed Theme હોઈ શકે છે જે તમે કોઈ પણ પોઇન્ટ માટે કોન્ફીગર કરી શકો છો.
03:40 આપણી પાસે Starter Themes હોઈ શકે છે જેમ કે Bootstrap અથવા Zen.
03:46 તમારું પોતાનું CSS રાખવા માટે, તે તમને ખાલી સ્ક્રીન અને નાનું framework આપશે.
03:52 અથવા, આપણી પાસે Base Theme હોઈ શકે છે. જે કે અહીં બીજી અન્ય Sub-Themes તેની ઉપર રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે Adaptive Theme.
04:02 પણ અહીં તમામ નિયમો સમાન છે.
04:05 documentation તરફે જુઓ. Maintainers તરફે જુઓ અને versions જુઓ.
04:11 આપણે હવે, Contributed Theme સંસ્થાપિત કરીશું.
04:13 ચાલો drupal.org/projects/zircon પર જાવ.
04:20 નીચે સ્ક્રોલ કરો. આ એક સરસ Theme છે, જે ખાસ કરીને Drupal 7 અને 8 માટે વિકસિત કરાયું છે.
04:28 આ ઘણી સાઈટો પર ઉપયોગમાં લેવાયું નથી.
04:31 આપણે આ થીમને વાપરીશું કારણ એ આજની તારીખમાં, તે Drupal 8 માટે તૈયાર છે.
04:37 ચાલો tar.gz પર જમણું-ક્લીક કરો અને તે લીંકને કોપી કરો. આ Modules સંસ્થાપિત કરવા જેવું જ છે. ચાલો આપણી site પર પાછા જઈએ.
04:47 આ વખતે Appearance અને Install new theme પર ક્લીક કરો.
04:52 ફરીથી, આગળની પ્રક્રિયા Modules જેવી જ છે.
04:56 ચાલો આ URL પેસ્ટ કરીએ અને ત્યારબાદ Install ક્લીક કરો.
05:00 Theme આપણા web server પર ડાઉનલોડ થઇ ગયી છે અને આપણે તેને હવે ON કરવામાં સમર્થ છીએ.
05:06 Install newly added themes ક્લીક કરો.
05:09 નીચેની તરફ સ્ક્રોલ કરો.
05:12 અને તમે જોશો Zircon."A flexible, recolorable theme with many regions and a responsive mobile first layout".
05:21 Install and set as default પર ક્લીક કરો.
05:25 હવે, જેવું કે આપણે પરિચય વિડિઓમાં શીખ્યું -ક્રમાંક એક : નવી Themes સંસ્થાપિત કરવાથી કન્ટેન્ટ બદલાશે નહીં, અને ક્રમાંક બે: આપણે આપણા Blocks નાં સ્થાનને બદલવું પડી શકે છે.
05:38 હવે, ચાલો settings તરફે પણ એક નજર ફેરવી લઈએ.
05:42 Settings પર ક્લીક કરો.
05:45 આપણી પાસે Zircon માં TOGGLE DISPLAY છે.
05:49 અને shortcut આઇકોન.
05:51 ફરી એકવાર, જો તમે લોગો અપડેટ કરવા ઈચ્છો છો જે Global settings અંતર્ગત છે.
05:56 અને LOGO IMAGE SETTINGS.
05:59 Save ક્લીક કરો.
06:02 અને ત્યારબાદ આપણી site પર જાવ.
06:04 Zircon છે - ડ્રૂપલ માટે એક સંપૂર્ણ નમ્ય, સૃદ્ઢ, અને વૈશ્વિક મૈત્રીપૂર્ણ Theme.
06:11 ચાલો Structure અને Blocks પર જઈએ.
06:15 અને Demonstrate block regions for Zircon પર ક્લીક કરો.
06:19 આપણને અહીં ઘણા Block regions દેખાશે.
06:22 એક Header region. Main menu ને Main menu Block Region માં રાખવાની જરૂર છે કારણ કે પછી આ બરાબર ફોર્મેટમાં થઇ જાય છે.
06:32 અહીં એક Slideshow region છે, જો તમે View Slideshow ઉપયોગ કરી રહયા છો.
06:37 એક Featured block region,
06:39 Help,Sidebar First,Sidebar Second,Content,
06:44 Panel First,Panel Second જે કે 1, 2, 3 અને 4. અને ત્યારબાદ એક Footer વિસ્તાર.
06:53 નોંધ લો આપણી મૂળભૂત Theme નાં કેટલાક વિસ્તારો હવે ઉપલબ્ધ નથી.
07:00 ચાલો આના પર એક નજર ફેરવીએ અને જોઈએ કે આપણે અહીં શું કરવું જોઈએ.
07:03 Header વિસ્તારમાં ઘણી બધી વસ્તુઓ છે. Footer વિસ્તાર જેમાં આપણે "Powered by Drupal" બ્લોક એસાઇન કર્યું હતું, તે હવે મોજુદ નથી.
07:14 આપણે આને પાછું Footer માં મુકીશું.
07:17 Header માંથી તે તરત જ અદૃશ્ય થાય છે.
07:20 ચાલો Status message ને Header માંથી કાઢીને તેને મેસેજમાં મુકો.
07:26 ચાલો Footer menu ને ફરીથી, નીચે Footer માં મુકો.
07:30 આપણે Search, Site branding અને User account menu ને એવું જ રહેવા દઈશું જ્યા તે અત્યારે છે.
07:36 Primary menu ખોટી જગ્યાએ છે પરંતુ ચાલો એના પર એક નજર ફેરવીએ.
07:42 Save blocks પર ક્લીક કરો.
07:44 આપણી site પર પાછા જઈએ.
07:47 અને આપણે જોશું કે Main menu ક્યાંપણ નથી. આ એટલા માટે કારણ કે Primary menu એ આ Theme માં ઉપલબ્ધ નથી.
07:55 તો, આપણે આપણું Main navigation લેશું અને તેને Main menu માં બદલીશું.
08:01 નીચે સ્ક્રોલ કરો. ચાલો એનાપર એક નજર ફેરવીએ.
08:05 આપણા Content ક્ષેત્રમાં, આપણી પાસે Help block છે.
08:09 ચાલો તેને Help માં રાખીએ.
08:12 Page title, Primary admin actions અને Page Tabs આ બધું ઠીક છે.
08:18 Sidebar first, Welcome to Drupalville, Book navigation, Recent Events Added અને Tools.
08:26 ચાલો Tools menu લઈએ અને તેને Sidebar second ની અંદર નાખીએ.આપણે આ પહેલા કર્યું નથી.
08:34 અહીં ચાર Panel regions છે જેમાં આપણે જોઈતું કંઈપણ મૂકી શકીએ છીએ.
08:39 હવે, Save ક્લીક કરો.
08:41 અને ચાલો આપણે શું કર્યું હતું તેના પર નજર ફેરવીએ.
08:44 આ હવે પહેલા કરતા ખુબ સારું છે.
08:47 આપણું menu બરાબરથી Main menu block region માં મુકાયું છે.અમુક શેડીંગ અને કલરીંગ સાથે, in-line menu ને સારું બનાવવા માટે, CSS ને લેવામાં આવ્યું છે.
08:58 BOOK NAVIGATION, RECENTLY ADDED EVENTS ડાબી બાજુએ છે.
09:03 અને TOOLS જમણી બાજુએ છે, ફરીથી Sidebar first અને Sidebar second.
09:10 અને તમામ કન્ટેન્ટ મધ્યમાં છે.
09:12 અહીં કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવા યોગ્ય છે.
09:15 આપણે આપણી themes બદલી છે. કન્ટેન્ટને છોડીને, બાકી બધું બદલાઈ ગયું છે.
09:20 આપણને નવા fonts, નવી font styles, નવા H3 tags, નવા Block regions, layouts અને નવું Footer area મળ્યું છે.
09:31 પણ જે બદલાયું નથી તે છે આપણું કન્ટેન્ટ અને આપણા કન્ટેન્ટનું વાસ્તવિક layout.
09:37 આને બદલવા માટે, આપણને Panels અને Display fields નો ઉપયોગ કરવો પડશે.આ add-on Modules છે જે આપણે drupal.org માંથી મેળવી શકીએ છીએ.
09:48 Themes લાજવાબ છે. હવે આ વાસ્તવમાં સાધારણ theme છે.અહીં કેટલીક અત્યંત જટિલ themes પણ છે જે આપણે Drupal માંથી મેળવી શકીએ છીએ.
09:58 તમે drupal.org/projects/themes પર પાછા આવી શકો છો. ઉપલબ્ધ કેટલીક Drupal 8 themes તરફે નજર ફેરવો.
10:08 તમારા પસંદની અમુક themes શોધો, તેને સંસ્થાપિત કરીને તેના પર કામ કરો.
10:13 themes કેવી રીતે તમારી સાઈટ પર પ્રભાવ નાખે છે તે વિશે શીખવાનો આ એક ઉત્તમ માર્ગ છે. તમને કદાચિત તમારા પસંદની ડિઝાઇન પણ મળી શકે છે.
10:21 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:24 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:themes નો પરિચયthemes શોધવી અને એક સાદી theme સંસ્થાપિત કરવી.
10:45 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
10:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
11:00 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
11:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
11:19 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki