Difference between revisions of "Drupal/C2/Creating-Basic-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | આ ટ્યૂટોરીયલ માં આપણે આપેલ વિષે શીખીશું: | + | | આ ટ્યૂટોરીયલ માં આપણે આપેલ વિષે શીખીશું: '''Content''' ટાઇપો '''article''' બનાવવું અને એક સામાન્ય પુષ્ઠ બનાવવું |
− | '''Content''' ટાઇપો | + | |
− | '''article''' બનાવવું અને | + | |
− | એક સામાન્ય પુષ્ઠ બનાવવું | + | |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | આ ટ્યુટોરીલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી અહીં છું: | + | | આ ટ્યુટોરીલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી અહીં છું:'''Ubuntu Linux''' ઓપરેટિંગ સિસ્ટમ '''Drupal 8''' અને '''Firefox''' વેબ બ્રાઉઝર. |
− | '''Ubuntu Linux''' ઓપરેટિંગ સિસ્ટમ | + | |
− | '''Drupal 8''' અને '''Firefox''' વેબ બ્રાઉઝર. | + | |
|- | |- | ||
Line 66: | Line 61: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | સ્ક્રીન પર તમને દેખાશે - | + | | સ્ક્રીન પર તમને દેખાશે -એક જાહેરાત ,એક શીર્ષક,એક જાહેરાતની તારીખ |
− | એક જાહેરાત , | + | |
− | એક શીર્ષક, | + | |
− | એક જાહેરાતની તારીખ | + | |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | એક પિતૃક રેટિંગ, | + | | એક પિતૃક રેટિંગ,એક રન ટાઈમ ,એક ફિલ્મ પ્રકાર , |
− | એક રન ટાઈમ , | + | |
− | એક ફિલ્મ પ્રકાર , | + | |
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | | એક બોડી અથવા | + | | એક બોડી અથવા ફિલ્મ માટે વિવરણ. |
− | ફિલ્મ માટે વિવરણ. | + | |
|- | |- | ||
Line 92: | Line 81: | ||
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | | શું થાય છે જયારે આપણને આપેલ જોઈએ છે. | + | | શું થાય છે જયારે આપણને આપેલ જોઈએ છે.2010 માં તમામ ફિલ્મો માટે લોડિંગ ,જે ''' Bruce Willis''' ને ચમકાવે છે.જે પિતૃક રેટનીગ PG 13.ધરાવે છે. |
− | 2010 માં તમામ ફિલ્મો માટે લોડિંગ | + | |
− | જે ''' Bruce Willis''' ને ચમકાવે છે. | + | |
− | જે પિતૃક રેટનીગ PG 13.ધરાવે છે. | + | |
|- | |- | ||
Line 187: | Line 173: | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | અહીં આપણે જોઈ શકીએ છીએ | + | | અહીં આપણે જોઈ શકીએ છીએ,''' bold, italics, linking, unordered''' અને ''' ordered lists, block quote ''' અને ''' image'''. |
− | ''' bold, italics, linking, unordered''' અને ''' ordered lists, block quote ''' | + | |
− | અને ''' image'''. | + | |
|- | |- | ||
Line 349: | Line 333: | ||
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | '''Weight''' એ છે જ્યાં યાદીમાં દ્રશ્યમાન થશે. નાનો ક્રમાંક તેને ઉપરની તરફ દ્રશ્યમાન થતું દેખાડશે એટલેકે તે ઉપરની તરફ ફ્લો થશે. | + | | '''Weight''' એ છે જ્યાં યાદીમાં દ્રશ્યમાન થશે. નાનો ક્રમાંક નેગેટિવ ક્રમાંક તેને ઉપરની તરફ દ્રશ્યમાન થતું દેખાડશે એટલેકે તે ઉપરની તરફ ફ્લો થશે. |
|- | |- | ||
Line 373: | Line 357: | ||
|- | |- | ||
| 09:50 | | 09:50 | ||
− | | ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: | + | | ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા:'''Content types''' '''article''' બનાવવું અને સાદું પુષ્ઠ બનાવવું. |
− | '''Content types''' | + | |
− | '''article''' બનાવવું અને સાદું પુષ્ઠ બનાવવું. | + | |
|- | |- |
Latest revision as of 16:33, 14 October 2016
Time | Narration |
00:01 | Creating Basic Content. પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરીયલ માં આપણે આપેલ વિષે શીખીશું: Content ટાઇપો article બનાવવું અને એક સામાન્ય પુષ્ઠ બનાવવું |
00:15 | આ ટ્યુટોરીલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી અહીં છું:Ubuntu Linux ઓપરેટિંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. |
00:25 | તમે તમારા પસંદનું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | ચાલો પહેલા Content type વિષે શીખીએ ડ્રૂપલમાં Content type એ content management system નો ગાભો છે. |
00:39 | જે કે સાઈટ ની કરોડરજ્જુ સમાન છે. |
00:42 | આ એક એવી વસ્તુ છે ડ્રૂપલ ને બીજા અન્ય CMS માંથી જુદું સુયોજિત કરે છે. |
00:48 | મોટા ભાગના CMS ફક્ત શીર્ષક અને બોડી ધરાવે છે , અને જેને તેને નિમડવામાં આવે છે તે પૂર્ણ પણે અસમર્થ છે. |
00:57 | Drupal માં દરેક કન્ટેન્ટ વસ્તુને node કહેવાય છે. દરેક node એકલ Content typeપર આધાર રાખે છે. |
01:06 | આગળ ચાલો Content type. નું મહત્વ સમજીએ . Content type તે પ્રકારની નોડ્સ માટે વિવિધ મૂળભૂત સેટીંગો વ્યાખ્યાયિત કરે છે. |
01:17 | node આપમેળે પ્રકાશિત થાય છે કે નહિ comments ને પરવાનગી આપવી છે કે નહિ. |
01:23 | કેવી રીતે કન્ટેન્ટ આપણી સાઈટ પર ઉમેરાય છે .દરેક Content type પાસે fields છે. |
01:30 | આપણે જે માહિતીઓ જોઈએ છીએ તે માટે આપણી પાસે fields છે. જે એના પર આધાર રાખે છે કે ક્યાં પ્રકારનું કન્ટેન્ટ અંદર જઈ રહ્યું છે. |
01:38 | ચાલો હું તેને આ પ્રકારે સચિત્ર કરું આ IMDb.Com છે જે Drupal site હોઈ શકે છે.આ Red ફિલ્મ વિશે છે. |
01:49 | સ્ક્રીન પર તમને દેખાશે -એક જાહેરાત ,એક શીર્ષક,એક જાહેરાતની તારીખ |
01:55 | એક પિતૃક રેટિંગ,એક રન ટાઈમ ,એક ફિલ્મ પ્રકાર , |
01:59 | એક બોડી અથવા ફિલ્મ માટે વિવરણ. |
02:04 | આપણી પાસે પીપલ ફિલ્ડસ નો સેટ રહેશે તે ઉપરાંત અમુક બીજી લિંકો અને બટનો અને વસ્તુઓ રહેશે. |
02:09 | બીજા CMSs માં આપણે CSS માં લેઆઉટ બનાવવા માટે Dreamweaver જેવું જોઈ શકીએ છીએ. |
02:16 | શું થાય છે જયારે આપણને આપેલ જોઈએ છે.2010 માં તમામ ફિલ્મો માટે લોડિંગ ,જે Bruce Willis ને ચમકાવે છે.જે પિતૃક રેટનીગ PG 13.ધરાવે છે. |
02:28 | તમે જો બીજું CMS વાપરી રહ્યા છો તો આવું કરવું મુશ્કેલ છે, પરંતુ ડ્રૂપલ માં તો અતયંત સરળતાથી કરાવાય છે. |
02:37 | Content types નો આ વાસ્તવિક લાભ છે. ચાલો જોઈએ અમુક બિલ્ટ- ઈન Content types નું અન્વેષણ કરીએ. |
02:46 | પછીથી આપણે નવા Content types બનાવવાનું પણ શીખીશું આપણે પહેલા બનાવેલ ડ્રૂપલ સાઈટ ખોલો. |
02:54 | પહેલા આપણે Article Content type વિશે શીખીશું. Content પર ક્લિક કરો અને ત્યારબાદ Add content પર. |
03:04 | યાદ રાખો આપણે એક article' પહેલાથી બનાવ્યું છે. હવે આપણે તમામ એલિમેન્ટો સહીત બીજું એક આર્ટિકલ બનાવિશુ. |
03:13 | Article. પર ક્લિક કરો આર્ટિકલમાં ફક્ત એક અનિવાર્ય ફિલ્ડ છે એટલેકે Title. |
03:21 | જો આપણે body માં કોઈ લખાણ મુકીશું નહિ આપણી પાસે કઈ રહેશે નહિ Article Content type એ Summary સાથે આવે છે. |
03:28 | જો આપણે Summaryમાં કઈ નાખીશું નહિ તો Drupal તેને લખાણ બનાવવા માટે પ્રથમ કેટલાક ક્રેકટરો લેશે.આને Teaser mode. કહેવાય છે. |
03:38 | ચાલો આગળ વધીએ આપણે લખાણ ની અમુક લાઈન અહીં ટાઈપ કરીશું. |
03:43 | તમને જોઈતી કોઈ પણ ટેક્સ્ટ તમે અહીં ટાઈપણ કરી શકો છો. |
03:45 | આ મારી ટેક્સ્ટ છે. |
03:50 | અહીં Text format દર્શાવે છે કે આપણે HTML. માં ક્યાં એલિમેન્ટો મુક્વા માટે પરવાનગી છે. |
03:56 | આપણી પાસે છે Basic, Restricted' અંડે Full HTML. જો કે આપણે બધુજ કઈ જોઈ શકીએ છીએ. |
04:05 | સામાન્ય રીતે યુઝરને editor કે publisher, તરકીએ લોગીન કરીએ તો અહીં ફક્ત એક ટેક્સ્ટ ફોર્મેટ છે.તમને ફક્ત તે ટેક્સ્ટ ફોર્મેટ વાપરવાની પરવાનગી છે. |
04:17 | વધુ વિગતો માટે About text formats લિંક . |
04:22 | Basic HTML.પર ક્લિક કરો. |
04:26 | Basic HTML આપણને આપેલ પરવાનગી આપે છે. source code જોવું અને basic HTML elements વાપરવા જેમકે |
04:33 | paragraph tag, strong italic, |
04:36 | આડી અવળી યાદી ક્રમ બધ્ધ યાદી અને બીજી કેટલીક |
04:41 | Full HTML આપણને કોઈ પણ HTML એમ્બેડ કરવાની પરવાનગી આપે છે. |
04:48 | Restricted HTML, આપણને ફક્ત paragraph tag કે line breaks. જેવું કઈ દાખલ કરવાની પરવાનગી આપે છે. |
04:57 | WYSIWYG editor એ CKEditor. છે તેના વિશે આપણે પછીથી શીખીશું. |
05:03 | અહીં આપણે જોઈ શકીએ છીએ, bold, italics, linking, unordered અને ordered lists, block quote અને image. |
05:11 | વિભિન્ન H tags પસંદ કરવા માટે to choose different અને ત્યાર બાદ View Source. |
05:18 | જયારે હું ન Text format, બદલું છું ત્યારે મને ઘણા બટનો મળે છે તેના વિશે આપણે પછી થી શીખીશું. |
05:25 | ચાલો અત્યાર માટે Basic HTML રહેવા દઈએ Continue બટન પર ક્લિક કરો. |
05:32 | ચાલો આપણું article સમાપ્ત કરીએ. ફરી એક વાર ચાલો "introduction" અને "drupal" આ ટેગ વાપરીએ. |
05:40 | આપણે ઇમેજ અત્યાર માટે કોરી રહેવા દઈશું.તમે પહેલાજ જોઈ ચુક્યા છો કે તે કેવી રીતે કાર્ય કરે છે. |
05:47 | અહીં જમણી બાજુએ આપણને મળે છે visibility અને publication settings. |
05:52 | આ ચોક્સ આર્ટિકલ માટે version control સક્રિય કરવા માટે Create new revision ચેક બોક્સ પર ક્લિક કરો. |
05:59 | આપણને જે menu link માં એક આર્ટિકલ ઉમેરવું હોય તો Provide a menu link ચેક બોક્સ પર ક્લિક કરો.ડ્રૂપલ એ Main navigation માં એક આઈટમ ઉમેરશે. |
06:11 | તમે જો આ કરશો તો આપણને સેંકડો મેઇલો મળશે. તો ચાલો એક માર્ક રદ કરીએ. |
06:17 | આપણે ચૉકસ નોડ પર Comments ચાલુ અથવા બંધ કરી શકીએ છીએ. |
06:22 | અહીં આપણે URL alias. આપી શકીએ છીએ. |
06:26 | જો તે કોરું રખાય તો Drupal આપણા માટે આ બનાવશે. |
06:30 | AUTHORING INFORMATION, અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ આ નોડ કોણે બનાવી અને તેણે તે ક્યારે બનાવી. |
06:37 | PROMOTION OPTIONS, અંતર્ગત આપણે view settings સુયોજિત કરી શકીએ છીએ જેમ કે -આ નોડ ને આગળના પુષ્ઠ પર બઢતી અપાયી છે કે નહીં અને યાદી માં મોખરે તે sticky રહેશે કે નહિ. |
06:50 | આ અત્યારે સુયોજિત થાય છે જયારે આપણું Content typeબાનવીએ છીએ અને editor ને આને બદલવાની જરૂર નથી. |
06:56 | પણ આપણે ફેરફારો આપણી પસંદ મુજબ કરી શકીએ છીએ. |
07:00 | છેલ્લે આપણી નોડ ને સેવ કરવા માટે Save and publish પર ક્લિક કરો. |
07:04 | તુરંત જ નોડ આપણી સાઈટ પર જીવન્ત થાય છે આપણે તે અહીં જોઈ શકીએ છીએ. |
07:10 | Home પેજ પર ક્લિક કરો |
07:12 | આપણી પાસે આપણું Welcome to Drupalville આને Drupalville's Second Article. છે.અહીં |
07:17 | Teaser mode, માં આ publication date order. પ્રદર્શિત થાય છે. |
07:23 | Read more આને Add new comment લિંકો અહીં છે. |
07:28 | ડ્રૂપલ શબ્દ સાથે ટેગ થયેલી તમામ નોડ્સની યાદી મેળવવા માટે drupal લિંક પર ક્લિક કરો. |
07:35 | ફરીથી નોડ્સ એ publication date order. માં પ્રદર્શિત થાય છે. |
07:40 | આ Article Content type. છે. |
07:43 | ચાલો Edit લિંક પર ક્લિક કરીએ. |
07:45 | આપણેને અહીં જે જોઈએ છે તે કઈ પણ દાખલ કરી શકીએ છીએ. |
07:48 | મૂળભૂત રીતે Drupal ઘણા બધા વિકલ્પો આપે છે. |
07:52 | ચાલો Save and keep published. પર ક્લિક કરો. |
07:56 | કઈ પણ માટે આપણે Content types વાપરી શકીએ છીએ. |
07:58 | ચાલો બીજી એક વસ્તુ ઉમેરીએ Shortcuts અને Add content. પર ક્લિક કરો. |
08:04 | Basic page. પસંદ કરો Basic page એ Title અને Body ધરાવે છે. |
08:10 | ટેગસ અથવા ઈમેજો અહીં નથી મૂળભૂત રીતે તેને promoted to the front page, કરાયું નથી. |
08:17 | સાથે જ ટીપણી કરવા માટે જોગવાયી નથી કારણકે Home page, પર બઢતી અપાયી નથી નવું મેનુ બનાવવું સરળ છે. |
08:27 | ટાઈપ કરો About Drupalville. |
08:30 | તમારા પસંદનું અમુક લખાણ અહીં ટાઈપ કરો . |
08:33 | હવે MENU SETTINGS. અંતર્ગત Provide a menu link ચેક કરો. |
08:38 | તમે જોઈ શકો છો કે Title એ Menu Title. માં પરિવર્તિત થાય છે. |
08:43 | આપણને જો આ જોઈએ તો આપણે આને ટૂંકું કરી શકત અત્યાર માટે main navigation માં ચેક કરો અને Weight ઝીરો રાખો. |
08:51 | Weight એ છે જ્યાં યાદીમાં દ્રશ્યમાન થશે. નાનો ક્રમાંક નેગેટિવ ક્રમાંક તેને ઉપરની તરફ દ્રશ્યમાન થતું દેખાડશે એટલેકે તે ઉપરની તરફ ફ્લો થશે. |
09:03 | બાકી બધું એવુંજ રહેવા દો menu link ચેક છે કે તે ખાતરી કરી લો અને Save and publish. પર ક્લિક કરો. |
09:11 | આપણને About Drupalville લિંક મળે છે.તે આપણને આપણા Basic page Content type પર લઇ જશે. About Drupalville. સહીત |
09:22 | node ID 3. દર્શયિ છે.તમે જો પહેલા બીજી નોડસ ઉમેરી હોય તો તમારી node ID કદાચિત મારાથી જુદી હોયી શકે છે. |
09:32 | નીચે ડાબી બાજુએ આપણે આ node ID 3. જોઈ શકીએ છીએ જયારે કે તમને તેની જરૂર વારંવાર રહેશે નહીં. |
09:41 | મેનુ લિંક સાથે આછે અને Basic page Content type આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. |
09:50 | ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા:Content types article બનાવવું અને સાદું પુષ્ઠ બનાવવું. |
10:05 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
10:15 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
10:22 | સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
10:30 | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. |
10:44 | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું. |