Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(11 intermediate revisions by 3 users not shown)
Line 9: Line 9:
  
 
|-
 
|-
||0:00
+
||00:00
||લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
||લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
||0:07
+
||00:07
||આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રમાણે શીખીશું:
+
||આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે પ્રમાણે શીખીશું:
  
 
|-
 
|-
||0:11
+
||00:11
 
||આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા.
 
||આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા.
  
 
|-
 
|-
||0:14
+
||00:14
 
||આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા.
 
||આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા.
  
 
|-
 
|-
||0:18
+
||00:18
||આપણે ઉબૂંટુ લીનક્સ આવૃત્તિ '10.04' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ.
+
||અહીં આપણે ઉબૂંટુ લીનક્સ આવૃત્તિ '10.04' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
||0:27
+
||00:27
||તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ (જોઈ શકાય એવાં) વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ.
+
||તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
||0:32
+
||00:32
||વાંચક સમક્ષ માહિતી પ્રસ્સ્તુત કરવા આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે.
+
||વાંચક સામે માહિતી પ્રસ્તુત કરવા માટે આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે.
  
 
|-
 
|-
||0:37
+
||00:37
||તમારા ડેટા (માહિતી) માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો અર્પણ કરે છે.
+
||ડેટા માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો આપે છે.
  
 
|-
 
|-
||0:43
+
||00:43
||કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે પણ જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકો.
+
||કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરી શકો છો.
  
 
|-
 
|-
||0:48
+
||00:48
||ચાલો આપણી ''''personal finance tracker.ods'''' શીટને ખોલીએ.
+
||ચાલો ''''personal finance tracker.ods'''' શીટ ખોલીએ.
  
 
|-
 
|-
||0:53
+
||00:53
||અને ચાલો આપણી યાદી કરેલ શીટમાં દરેક વસ્તુઓની માટે ખર્ચેલી રકમને ભરીએ.
+
||અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ.
  
 
|-
 
|-
||0:59
+
||00:59
||'''“E3”''' તરીકે સંદર્ભિત થયેલી સેલ પર આપણે ક્લિક કરીશું અને '''“6500”''' તરીકે રકમ ટાઈપ કરીશું.
+
||આપણે “E3” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને રકમ “6500” તરીકે ટાઈપ કરીશું.
  
 
|-
 
|-
||1:06   
+
||01:06   
||હવે નીચેની કોલમ પર જઈને, આપણે નીચે પ્રમાણે રકમો ટાઈપ કરીશું
+
||હવે સ્તંભમાં નીચે જતા, "E4","E5","E6" અને "E7" સેલોમાં અનુક્રમે "1000","625","310" અને "2700" રકમો દાખલ કરીશું.
'''“1000”''','''”625”''','''”310”''' અને '''“2700”''' સંદર્ભિત સેલમાં જે કે અનુક્રમે '''“E4”''','''”E5”''','''”E6”''' અને '''“E7”''' છે.
+
  
 
|-
 
|-
||1:26
+
||01:26
||આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓની માટે મેળવેલી રકમોને ભરીશું.
+
||આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું.
  
 
|-
 
|-
||1:31
+
||01:31
||તો '''“F3”''' તરીકે સંદર્ભિત થયેલી સેલ પર ક્લિક કરો અને '''“500”''' તરીકે રકમ ટાઇપ કરો.
+
||તો "F3" તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી રકમ "500" તરીકે ટાઇપ કરો.
  
 
|-
 
|-
||1:37
+
||01:37
||હવે નીચે આ કોલમ પર જઈને, આપણે '''“200”''','''”75”''','''”10”''' અને '''“700”''' તરીકે રકમો ટાઈપ કરીશું સંદર્ભિત સેલમાં, જે કે અનુક્રમે '''“F4”''','''”F5”''','''”F6”''' અને '''“F7”''' છે.
+
||હવે સ્તંભમાં નીચે જતા , આપણે ''F4'',''F5'',''F6'' અને ''F7" સેલોમાં અનુક્રમે "200",''75'',''10'' અને ''700'' રકમો ટાઈપ કરીશું.  
  
 
|-
 
|-
||1:54
+
||01:54
||તો ચાલો શીખીએ કે આ કોષ્ટક માટે એક ચાર્ટને કેવી રીતે બનાવવું.
+
||ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે આલેખ કેવી રીતે બનાવવું.
  
 
|-
 
|-
||1:58
+
||01:58
||ચાર્ટને બનાવવા માટે, આપણે જે ડેટા (માહિતી) ને ચાર્ટમાં સમાવેશ કરવું છે તેને સૌપ્રથમ પસંદ કરવું પડશે.
+
||આલેખ બનાવવા માટે, આપણે સૌ પ્રથમ આલેખમાં દાખલ કરવા માટેના ડેટાને પસંદ કરવું પડશે.
  
 
|-
 
|-
||2:04
+
||02:04
||તો સેલ '''“SN”''' પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લી સેલ જેમાં '''“700”''' છે ત્યાં સુધી ડ્રેગ (ખસેડવું) કરો.
+
||તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો.    
  
 
|-
 
|-
||2:14
+
||02:14
||હવે મેનૂ બારમાંથી '''“Insert”''' વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ '''“Chart”''' વિકલ્પ પર ક્લિક કરો.
+
||હવે મેનૂ બારમાંથી “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરી  “Chart” વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:21
+
||02:21
||તમે જુઓ છો કે તારીખ સાથે મૂળભૂત ચાર્ટ વર્કશીટમાં દાખલ થાય છે.
+
||તમે જોશો કે, તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે.
  
 
|-
 
|-
||2:27
+
||02:27
||સાથે સાથે એક '''"Chart Wizard"''' ડાયલોગ બોક્સ (સંવાદ ખાનું) ખુલે છે.
+
||સાથે એક "Chart Wizard" સંવાદ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
||2:32
+
||02:32
||'''"Chart Wizard"''' દર્શાવે છે કે મૂળભૂત ચાર્ટ પસંદ કરાયેલું છે.
+
||"Chart Wizard" દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
||2:36
+
||02:36
||આ મૂળભૂત ચાર્ટ તમે ચાર્ટ વિઝાર્ડમાં કરેલા ફેરફારોને રીફ્લેક્ટ (આપેલ અસરને દર્શાવવી) કરવા હેતુ સુધારાઓ કરે છે.
+
||તમે "Chart Wizard"માં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે.
  
 
|-
 
|-
||2:42
+
||02:42
||'''"Chart Wizard"''' ડાયલોગ બોક્સના ત્રણ મુખ્ય ભાગો છે, ચાર્ટને સુયોજિત કરવામાં સામેલ પગલાંઓ, ચાર્ટનાં પ્રકારોની પસંદગી, અને દરેક ચાર્ટ પ્રકાર માટે વિકલ્પો.
+
||"Chart Wizard" માં મુખ્ય ત્રણ વિભાગો છે: આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓ,આલેખના પ્રકારોની પસંદગી,અને દરેક આલેખના પ્રકારના વિકલ્પો.
  
 
|-
 
|-
||2:55
+
||02:55
||'''“3D Look”''' વિકલ્પ ચેક (ખુણ કરીને પસંદગી કરવી) કરીને, આપણે ચાર્ટ ડીસ્પ્લે (પ્રદર્શન) ને ત્રણ પરિમાણમાં પણ મેળવી શકીએ છીએ.
+
||“3D Look” વિકલ્પ પસંદ કરીને,આલેખને ત્રણ પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે.
  
 
|-
 
|-
||3:03
+
||03:03
||ચાલો આ વિકલ્પોને અજમાવીએ.
+
||ચાલો આ વિકલ્પોનો પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
||3:05
+
||03:05
||'''“Choose a chart type”''' વિકલ્પમાં આપણે '''“Bar”''' વિકલ્પ પર ક્લિક કરીશું.
+
||“Choose a chart type” ફિલ્ડ અંદર આપણે “Bar” વિકલ્પ પર ક્લિક કરીશું.
  
 
|-
 
|-
||3:11
+
||03:11
||અવલોકન કરો કે સેમ્પલ (નમૂનો) ચાર્ટ કોષ્ટકમાં ડેટા (માહિતી) નાં રજૂઆતને '''“Bar”''' ફોર્મેટ (રૂપ) માં દર્શાવે છે.
+
||આ નમૂનારૂપી આલેખની નોંધ લો તે ડેટાનું વર્ણન "Bar" ફોરમેટમાં કોષ્ટકમાં કરે છે.  
  
 
|-
 
|-
||3:19
+
||03:19
||એજ રીતે તમે બીજાં અન્ય વિકલ્પો પર ક્લિક કરી શકો છો જેમ કે '''“Pie”''', <અટકો> '''“Area”''', <અટકો> '''“Bubble”''' <અટકો>
+
||એજ રીતે બીજાં અન્ય વિકલ્પો ક્લિક કરી શકો છો જેમ કે “Pie”,“Area”, “Bubble”  
  
 
|-
 
|-
||3:28
+
||03:28
||અને '''“Choose a chart type field”''' અંદર આવેલા બીજા ઘણા વિકલ્પો અને જોઈતા પ્રકારનાં ચાર્ટને મેળવી શકો છો.
+
||અને “Choose a chart type field” અંદર બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખ મળવો.
  
 
|-
 
|-
||3:35
+
||03:35
||'''“Steps”''' વિકલ્પની અંદર, આપણી પાસે '''“Data Range”''' નામનો બીજો એક વિકલ્પ છે.
+
||“Steps” વિકલ્પમાં , “Data Range” નામનો બીજો એક વિકલ્પ છે.
  
 
|-
 
|-
||3:40
+
||03:40
||આ વિકલ્પને વાપરીને, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતેથી એડીટ (સુધારણા) કરી શકો છો.
+
||આ વિકલ્પ વાપરી, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતે એડીટ કરી શકો છો.
  
 
|-
 
|-
||3:48
+
||03:48
 
||ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ '''“Data series in columns”''' છે.
 
||ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ '''“Data series in columns”''' છે.
  
 
|-
 
|-
||3:54
+
||03:54
||એના બદલે '''“Data series in rows”''' ને વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ.
+
||એના બદલે '''“Data series in rows”''' વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ.
  
 
|-
 
|-
||4:02
+
||04:02
||આ ઉપયોગી છે જો તમે ચાર્ટની શૈલીને ઉપયોગમાં લો છો જેમ કે તમારા ડેટાને દર્શાવવા માટે '''“Column”''' ને.
+
||આ ઉપયોગી છે જો તમે તમારા ડેટાને દર્શાવવા માટે ચાર્ટની શૈલી જેવી કે '''“Column”''' ને ઉપયોગમાં લો છો.
 
+
 
 
|-
 
|-
||4:10
+
||04:10
 
||છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે
 
||છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે
  
'''“First row as label”''' ને વાપરવી
+
'''“First row as label”''' ને વાપરવું
  
 
|-
 
|-
||4:24
+
||04:24
 
||કે '''“First column as label”''' ને,
 
||કે '''“First column as label”''' ને,
  
 
|-
 
|-
||4:28
+
||04:28
||અથવા આ બંનેને ચાર્ટની ધરીઓ પર લેબલો તરીકે.
+
||અથવા આ બંનેને ચાર્ટની એક્સીસ (ધરીઓ) પર લેબલો તરીકે.
  
 
|-
 
|-
||4:34
+
||04:34
||ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ (માહિતી શૃંખલા) પર ક્લિક કરો.
+
||ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||4:38
+
||04:38
||હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે '''“Received”''' મથાળા હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે આવું કરી શકીએ છીએ '''“Data range”''' ફીલ્ડ (ક્ષેત્ર) ની અંદર પહેલું ક્લિક કરીને.
+
||હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે '''“Received”''' શીર્ષક હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે પેહલા ''“Data range”''' ફીલ્ડ અંદર ક્લિક કરી તે કરી શકીએ છીએ '.
  
 
|-
 
|-
||4:49
+
||04:49
||અને ત્યારબાદ શ્રેણી '''“$A$1 is to $F$7”''' થી '''“$A$1 is to $D$7”''' ને એડીટ (સુધારણા) કરીને.
+
||અને ત્યારબાદ શ્રેણી '''“$A$1 is to $F$7”''' થી '''“$A$1 is to $D$7”''' ને એડીટ કરીને.
  
 
|-
 
|-
||5:03
+
||05:03
||અવલોકન કરો કે '''“Received”''' મથાળા અંતર્ગત આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત થયો નથી.
+
||અવલોકન કરો કે '''“Received”''' શીર્ષક અંદર આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત નથી થયા.
  
 
|-
 
|-
||5:11
+
||05:11
||આગળ, ચાલો જોઈએ કે '''“Data Series”''' શું કરે છે.
+
||આગળ, જોઈએ કે '''“Data Series”''' શું કરે છે.
  
 
|-
 
|-
||5:15
+
||05:15
||નોંધ લો અહીં '''5''' હરોળો છે, જે આપણી સ્પ્રેડશીટમાં કુલ હરોળોની માહિતીને રજૂઆત કરે છે.
+
||નોંધ લો અહીં '''5''' પંક્તિઓ છે, જે સ્પ્રેડશીટમાં કુલ પંક્તિઓના ડેટાને રજૂઆત કરે છે.
  
 
|-
 
|-
||5:21
+
||05:21
||'''“Add”''' અને '''“Remove”''' બટનો આપણને ચાર્ટમાંથી માહિતીની હરોળોને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે.
+
||'''“Add”''' અને '''“Remove”''' બટનો આપણને ચાર્ટમાંથી ડેટાની પંક્તિઓને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે.
  
 
|-
 
|-
||5:29
+
||05:29
||આપણે '''“Up”''' અને '''“Down”''' બટનોનાં ઉપયોગ વડે પણ ડેટાની ફરી ગોઠવણી કરી શકીએ છીએ.
+
||આપણે '''“Up”''' અને '''“Down”''' બટનોનાં ઉપયોગ વડે ડેટાની ફરી ગોઠવણી પણ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
||5:34
+
||05:34
||તેથી ચાર્ટમાં ડેટા શું છે અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં '''“Finish”''' બટન પર ક્લિક કરો.
+
||તેથી ચાર્ટમાં કયા ડેટા અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં '''“Finish”''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:43
+
||05:43
||તમે જુઓ છો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે.
+
||તમે જોશો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે.
  
 
|-
 
|-
||5:47
+
||05:47
 
||સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી,
 
||સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી,
  
 
|-
 
|-
||5:51
+
||05:51
||આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને ફોર્મેટ કેવી રીતે કરવું.
+
||આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને કેવી રીતે ફોર્મેટ કરવું.
  
 
|-
 
|-
||5:56
+
||05:56
||'''“Format”''' મેનું ઘણા વિકલ્પો ધરાવે છે ફોર્મેટ કરવા માટે
+
||'''“Format”''' મેનું ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ધરાવે છે  
  
 
|-
 
|-
||6:00
+
||06:00
 
||અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે.
 
||અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે.
  
 
|-
 
|-
||6:04
+
||06:04
||ચાલો આપણે સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ.
+
||ચાલો સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ.
  
 
|-
 
|-
||6:08
+
||06:08
||તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી દ્વારા બંધાઈ જાય
+
||તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી સાથે બંધાઈ જાય
  
 
|-
 
|-
||6:13
+
||06:13
||એ દર્શાવવા માટે કે તે '''“Edit”''' અવસ્થામાં છે.
+
||એ દર્શાવવા માટે કે તે '''“Edit”''' મોડમાં છે.
  
 
|-
 
|-
||6:18
+
||06:18
 
||હવે મુખ્ય મેનૂમાં '''“Format”''' વિકલ્પ પર ક્લિક કરો.
 
||હવે મુખ્ય મેનૂમાં '''“Format”''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||6:22
+
||06:22
||તમે જુઓ છો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પોની સંખ્યા ધરાવે છે જેમ કે '''“Format Selection”''', '''“Position and Size”''', '''“Arrangement”, “Chart Wall”''', '''“Chart Area”''' અને બીજા ઘણા બધાં.
+
||તમે જોશો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે '''“Format Selection”''', '''“Position and Size”''', '''“Arrangement”, “Chart Wall”''', '''“Chart Area”''' અને બીજા ઘણા બધાં.
  
 
|-
 
|-
||6:37
+
||06:37
||તે ચાર્ટની સ્થિતિ નિર્ધારણ હેતુ, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા હેતુ અને ફોર્મેટ કરવા હેતુ ઉપયોગમાં લેવાય છે.
+
||તે ચાર્ટનું સ્થાન નિર્ધારણ કરવા માટે, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા અને ફોર્મેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
  
 
|-
 
|-
||6:44
+
||06:44
 
||આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું.
 
||આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું.
  
 
|-
 
|-
||6:49
+
||06:49
||'''“Format Selection”''' વિકલ્પ '''“Chart Area”''' મથાળા સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે.
+
||'''“Format Selection”''' વિકલ્પ '''“Chart Area”''' શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે.
  
 
|-
 
|-
||6:56
+
||06:56
||અવલોકન કરો અહીં '''3''' ટેબો છે - '''“Borders”''', '''“Area”''' અને '''“Transparency”'''.
+
||અવલોકન કરો કે અહીં '''3''' ટેબો છે - '''“Borders”''', '''“Area”''' અને '''“Transparency”'''.
  
 
|-
 
|-
||7:03
+
||07:03
||મૂળભૂત રીતે '''“Borders”''' ટેબ પસંદ કરાયેલી છે.
+
||મૂળભૂત રીતે '''“Borders”''' ટેબ પસંદ કરાયેલ છે.
  
 
|-
 
|-
||7:07
+
||07:07
||ચાલો ચાર્ટનાં કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ.
+
||ચાલો ચાર્ટની કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ.
  
 
|-
 
|-
||7:11
+
||07:11
||આવું કરવા માટે, '''“Style”''' ફીલ્ડ ક્લિક કરીને '''“Continuous”''' પસંદ કરો.
+
||કરવા માટે, '''“Style”''' ફીલ્ડ ક્લિક કરી '''“Continuous”''' પસંદ કરો.
  
 
|-
 
|-
||7:16
+
||07:16
 
||ત્યારબાદ એજ રીતે '''“Color”''' ફીલ્ડમાં '''“Green”''' પર ક્લિક કરો.
 
||ત્યારબાદ એજ રીતે '''“Color”''' ફીલ્ડમાં '''“Green”''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||7:21
+
||07:21
 
||હવે '''“OK”''' બટન પર ક્લિક કરો.
 
||હવે '''“OK”''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||7:26
+
||07:26
||નોંધ લો કે ચાર્ટ કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે.
+
||નોંધ લો કે ચાર્ટની કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે.
  
 
|-
 
|-
||7:31
+
||07:31
 
||'''“Title”''' વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે.
 
||'''“Title”''' વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે.
  
 
|-
 
|-
||7:36
+
||07:36
 
||'''“Axis”''' વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે
 
||'''“Axis”''' વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે
  
 
|-
 
|-
||7:41
+
||07:41
||એ જ પ્રમાણે એ લખાણનાં ફોંટને પણ જે '''X''' અને '''Y''' બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે.
+
||એ જ પ્રમાણે એ ટેક્સ્ટના ફોંટને પણ જે '''X''' અને '''Y''' બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||7:46
+
||07:46
||આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા હેતુ કે આ શું કરે છે.
+
||આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા માટે કે આ શું કરે છે.
  
 
|-
 
|-
||7:53
+
||07:53
||કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા હેતુ પણ વિકલ્પો પુરા પાડે છે.
+
||કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા માટેના પણ વિકલ્પો પુરા પાડે છે.
  
 
|-
 
|-
||7:58
+
||07:58
||ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીક (ચિત્રકામ), મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને એમની ફરતે આવેલ છે.
+
||ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીકની ફરતે, મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને આવેલ છે.
  
 
|-
 
|-
||8:05
+
||08:05
 
||ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, '''“Format”''' વિકલ્પ પર ક્લિક કરો અને '''“Chart Wall”''' પસંદ કરો.
 
||ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, '''“Format”''' વિકલ્પ પર ક્લિક કરો અને '''“Chart Wall”''' પસંદ કરો.
  
 
|-
 
|-
||8:12
+
||08:12
||તમે જુઓ છો કે એક ડાયલોગ બોક્સ '''“Chart Wall”''' મથાળા સાથે દ્રશ્યમાન થાય છે.
+
||'''“Chart Wall”''' શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||8:17
+
||08:17
 
||'''“Style”''' ફીલ્ડ '''“Continuous”''' દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી.
 
||'''“Style”''' ફીલ્ડ '''“Continuous”''' દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી.
  
 
|-
 
|-
||8:22
+
||08:22
||'''“Color”''' ફીલ્ડમાં, ચાલો '''“Red”''' પર ક્લિક કરો.
+
||'''“Color”''' ફીલ્ડમાં, '''“Red”''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||8:26
+
||08:26
||આપણે માપને '''“0.20”''' સે. મી. માં પણ બદલીશું.
+
||આપણે માપને પણ '''“0.20”''' સે. મી. માં બદલીશું.
  
 
|-
 
|-
||8:31
+
||08:31
 
||હવે '''“OK”''' બટન પર ક્લિક કરો.
 
||હવે '''“OK”''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||8:35
+
||08:35
||તમે જુઓ છો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે. <અટકો>
+
||તમે જોશો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે.  
  
 
|-
 
|-
||8:41
+
||08:41
||આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું એ વિશે શીખીશું.
+
||આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું તે શીખીશું.
  
 
|-
 
|-
||8:46
+
||08:46
||એક ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો.
+
||ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||8:51
+
||08:51
||તમે જુઓ છો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે.
+
||તમે જોશો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||8:54
+
||08:54
||ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરીને ડ્રેગ કરો.
+
||ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરી ડ્રેગ કરો.
  
 
|-
 
|-
||9:03
+
||09:03
 
||ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો.
 
||ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||9:07
+
||09:07
 
||હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો.
 
||હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો.
  
 
|-
 
|-
||9:11
+
||09:11
||કર્સર એક હાથમાં પરિણમે છે.
+
||કર્સર એક હાથમાં બદલાય છે.
  
 
|-
 
|-
||9:14
+
||09:14
||ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને રીલીસ (મુક્ત કરવું કે છોડવું) કરો.
+
||ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને છોડો.
  
 
|-
 
|-
||9:20
+
||09:20
 
||તમે ચાર્ટને ખસેડી દીધું છે!
 
||તમે ચાર્ટને ખસેડી દીધું છે!
  
 
|-
 
|-
||9:24
+
||09:24
||આગળ આપણે '''“Position and Size”''' ડાયલોગ બોક્સનાં ઉપયોગથી કેવી રીતે ચાર્ટોને રીસાઈઝ કરવું એ શીખીશું.
+
||આગળ આપણે '''“Position and Size”''' ડાયલોગ બોક્સનાં ઉપયોગથી ચાર્ટોને  કેવી રીતે રીસાઈઝ કરવું એ શીખીશું.
  
 
|-
 
|-
||9:30
+
||09:30
 
||ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો.
 
||ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||9:33
+
||09:33
||હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરીને કોંટેકસ્ટ (સંદર્ભ) મેનૂમાંથી '''“Position and Size”''' પસંદ કરો.
+
||હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરી કોંટેકસ્ટ મેનૂમાંથી '''“Position and Size”''' પસંદ કરો.
  
 
|-
 
|-
||9:40
+
||09:40
 
||'''“Position and Size”''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
 
||'''“Position and Size”''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||9:44
+
||09:44
||તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની ''''X'''' અને ''''Y'''' સ્થિતિઓને એ જ પ્રમાણે ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે.
+
||તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની ''''X'''' અને ''''Y'''' સ્થિતિઓને અને ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે.
  
 
|-
 
|-
||9:52
+
||09:52
 
||ચાલો આપણા ચાર્ટ માટે ''''X'''' કોર્ડીનેટ (નિર્દેશક) '''“1.00” “''' અને ''''Y'''' કોર્ડીનેટ (નિર્દેશક) '''“0.83” “''' પર સુયોજિત કરીએ.
 
||ચાલો આપણા ચાર્ટ માટે ''''X'''' કોર્ડીનેટ (નિર્દેશક) '''“1.00” “''' અને ''''Y'''' કોર્ડીનેટ (નિર્દેશક) '''“0.83” “''' પર સુયોજિત કરીએ.
  
Line 401: Line 400:
 
|-
 
|-
 
||10:04
 
||10:04
||આપણે જોઈએ છીએ કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંતર્ગત સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે.
+
||આપણે જોશું કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંદર સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે.
  
 
|-
 
|-
 
||10:12
 
||10:12
||અહીં આ મૌખિક ટ્યુટોરીયલનો અંત થાય છે.
+
||અહીં આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
Line 413: Line 412:
 
|-
 
|-
 
||10:21
 
||10:21
||આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંતર્ગત રીસાઇઝ કરવા અને ખસેડવા.
+
||આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંદર રીસાઇઝ કરવા અને ખસેડવા.
  
 
|-
 
|-
 
||10:27
 
||10:27
||વ્યાપક એસાઈનમેંટ (સોપણી)
+
||કોમરેહેન્સીવ એસાઈનમેંટ
  
 
|-
 
|-
 
||10:29
 
||10:29
||તમારી '''“practice.ods”''' ફાઈલને ખોલો
+
||'''“practice.ods”''' ફાઈલને ખોલો
  
 
|-
 
|-
 
||10:34
 
||10:34
||ડેટા માટે એક '''"Pie chart"''' ને દાખલ કરો.
+
||ડેટા માટે '''"Pie chart"''' દાખલ કરો.
  
 
|-
 
|-
 
||10:37
 
||10:37
||શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરીને ખસેડો
+
||શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરી ખસેડો
  
 
|-
 
|-
 
||10:42
 
||10:42
||લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
  
 
|-
 
|-
 
||10:46
 
||10:46
||તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
||10:50
 
||10:50
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
+
||જો તમારી સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
||10:54
 
||10:54
||મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ
  
 
|-
 
|-
 
||10:56
 
||10:56
||મૌખિક ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
  
 
|-
 
|-
Line 461: Line 460:
 
|-
 
|-
 
||11:11
 
||11:11
||મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે
  
 
|-
 
|-
Line 477: Line 476:
 
|-
 
|-
 
||11:34
 
||11:34
||આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
    જોડાવાબદ્દલ આભાર.
+
  જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 13:35, 27 March 2017

Resources for recording Using Charts and graphs in Calc


Time Naration
00:00 લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે પ્રમાણે શીખીશું:
00:11 આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા.
00:14 આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા.
00:18 અહીં આપણે ઉબૂંટુ લીનક્સ આવૃત્તિ '10.04' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ.
00:27 તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ.
00:32 વાંચક સામે માહિતી પ્રસ્તુત કરવા માટે આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે.
00:37 ડેટા માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો આપે છે.
00:43 કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરી શકો છો.
00:48 ચાલો 'personal finance tracker.ods' શીટ ખોલીએ.
00:53 અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ.
00:59 આપણે “E3” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને રકમ “6500” તરીકે ટાઈપ કરીશું.
01:06 હવે સ્તંભમાં નીચે જતા, "E4","E5","E6" અને "E7" સેલોમાં અનુક્રમે "1000","625","310" અને "2700" રકમો દાખલ કરીશું.
01:26 આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું.
01:31 તો "F3" તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી રકમ "500" તરીકે ટાઇપ કરો.
01:37 હવે સ્તંભમાં નીચે જતા , આપણે F4,F5,F6 અને F7" સેલોમાં અનુક્રમે "200",75,10 અને 700 રકમો ટાઈપ કરીશું.
01:54 ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે આલેખ કેવી રીતે બનાવવું.
01:58 આલેખ બનાવવા માટે, આપણે સૌ પ્રથમ આલેખમાં દાખલ કરવા માટેના ડેટાને પસંદ કરવું પડશે.
02:04 તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો.
02:14 હવે મેનૂ બારમાંથી “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરી “Chart” વિકલ્પ પર ક્લિક કરો.
02:21 તમે જોશો કે, તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે.
02:27 સાથે એક "Chart Wizard" સંવાદ બોક્સ ખુલે છે.
02:32 "Chart Wizard" દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે.
02:36 તમે "Chart Wizard"માં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે.
02:42 "Chart Wizard" માં મુખ્ય ત્રણ વિભાગો છે: આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓ,આલેખના પ્રકારોની પસંદગી,અને દરેક આલેખના પ્રકારના વિકલ્પો.
02:55 “3D Look” વિકલ્પ પસંદ કરીને,આલેખને ત્રણ પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે.
03:03 ચાલો આ વિકલ્પોનો પ્રયાસ કરીએ.
03:05 “Choose a chart type” ફિલ્ડ અંદર આપણે “Bar” વિકલ્પ પર ક્લિક કરીશું.
03:11 આ નમૂનારૂપી આલેખની નોંધ લો તે ડેટાનું વર્ણન "Bar" ફોરમેટમાં કોષ્ટકમાં કરે છે.
03:19 એજ રીતે બીજાં અન્ય વિકલ્પો ક્લિક કરી શકો છો જેમ કે “Pie”,“Area”, “Bubble”
03:28 અને “Choose a chart type field” અંદર બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખ મળવો.
03:35 “Steps” વિકલ્પમાં , “Data Range” નામનો બીજો એક વિકલ્પ છે.
03:40 આ વિકલ્પ વાપરી, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતે એડીટ કરી શકો છો.
03:48 ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ “Data series in columns” છે.
03:54 એના બદલે “Data series in rows” વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ.
04:02 આ ઉપયોગી છે જો તમે તમારા ડેટાને દર્શાવવા માટે ચાર્ટની શૈલી જેવી કે “Column” ને ઉપયોગમાં લો છો.
04:10 છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે

“First row as label” ને વાપરવું

04:24 કે “First column as label” ને,
04:28 અથવા આ બંનેને ચાર્ટની એક્સીસ (ધરીઓ) પર લેબલો તરીકે.
04:34 ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ પર ક્લિક કરો.
04:38 હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે “Received”' શીર્ષક હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે પેહલા “Data range” ફીલ્ડ અંદર ક્લિક કરી તે કરી શકીએ છીએ '.
04:49 અને ત્યારબાદ શ્રેણી “$A$1 is to $F$7” થી “$A$1 is to $D$7” ને એડીટ કરીને.
05:03 અવલોકન કરો કે “Received” શીર્ષક અંદર આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત નથી થયા.
05:11 આગળ, જોઈએ કે “Data Series” શું કરે છે.
05:15 નોંધ લો અહીં 5 પંક્તિઓ છે, જે સ્પ્રેડશીટમાં કુલ પંક્તિઓના ડેટાને રજૂઆત કરે છે.
05:21 “Add” અને “Remove” બટનો આપણને ચાર્ટમાંથી ડેટાની પંક્તિઓને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે.
05:29 આપણે “Up” અને “Down” બટનોનાં ઉપયોગ વડે ડેટાની ફરી ગોઠવણી પણ કરી શકીએ છીએ.
05:34 તેથી ચાર્ટમાં કયા ડેટા અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં “Finish” બટન પર ક્લિક કરો.
05:43 તમે જોશો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે.
05:47 સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી,
05:51 આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને કેવી રીતે ફોર્મેટ કરવું.
05:56 “Format” મેનું ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ધરાવે છે
06:00 અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે.
06:04 ચાલો સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ.
06:08 તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી સાથે બંધાઈ જાય
06:13 એ દર્શાવવા માટે કે તે “Edit” મોડમાં છે.
06:18 હવે મુખ્ય મેનૂમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો.
06:22 તમે જોશો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall”, “Chart Area” અને બીજા ઘણા બધાં.
06:37 તે ચાર્ટનું સ્થાન નિર્ધારણ કરવા માટે, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા અને ફોર્મેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
06:44 આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું.
06:49 “Format Selection” વિકલ્પ “Chart Area” શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે.
06:56 અવલોકન કરો કે અહીં 3 ટેબો છે - “Borders”, “Area” અને “Transparency”.
07:03 મૂળભૂત રીતે “Borders” ટેબ પસંદ કરાયેલ છે.
07:07 ચાલો ચાર્ટની કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ.
07:11 આ કરવા માટે, “Style” ફીલ્ડ ક્લિક કરી “Continuous” પસંદ કરો.
07:16 ત્યારબાદ એજ રીતે “Color” ફીલ્ડમાં “Green” પર ક્લિક કરો.
07:21 હવે “OK” બટન પર ક્લિક કરો.
07:26 નોંધ લો કે ચાર્ટની કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે.
07:31 “Title” વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે.
07:36 “Axis” વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે
07:41 એ જ પ્રમાણે એ ટેક્સ્ટના ફોંટને પણ જે X અને Y બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે.
07:46 આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા માટે કે આ શું કરે છે.
07:53 કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા માટેના પણ વિકલ્પો પુરા પાડે છે.
07:58 ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીકની ફરતે, મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને આવેલ છે.
08:05 ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, “Format” વિકલ્પ પર ક્લિક કરો અને “Chart Wall” પસંદ કરો.
08:12 “Chart Wall” શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
08:17 “Style” ફીલ્ડ “Continuous” દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી.
08:22 “Color” ફીલ્ડમાં, “Red” પર ક્લિક કરો.
08:26 આપણે માપને પણ “0.20” સે. મી. માં બદલીશું.
08:31 હવે “OK” બટન પર ક્લિક કરો.
08:35 તમે જોશો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે.
08:41 આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું તે શીખીશું.
08:46 ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો.
08:51 તમે જોશો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે.
08:54 ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરી ડ્રેગ કરો.
09:03 ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો.
09:07 હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો.
09:11 કર્સર એક હાથમાં બદલાય છે.
09:14 ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને છોડો.
09:20 તમે ચાર્ટને ખસેડી દીધું છે!
09:24 આગળ આપણે “Position and Size” ડાયલોગ બોક્સનાં ઉપયોગથી ચાર્ટોને કેવી રીતે રીસાઈઝ કરવું એ શીખીશું.
09:30 ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો.
09:33 હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરી કોંટેકસ્ટ મેનૂમાંથી “Position and Size” પસંદ કરો.
09:40 “Position and Size” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
09:44 તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની 'X' અને 'Y' સ્થિતિઓને અને ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે.
09:52 ચાલો આપણા ચાર્ટ માટે 'X' કોર્ડીનેટ (નિર્દેશક) “1.00” “ અને 'Y' કોર્ડીનેટ (નિર્દેશક) “0.83” “ પર સુયોજિત કરીએ.
10:02 “OK” બટન પર ક્લિક કરો.
10:04 આપણે જોશું કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંદર સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે.
10:12 અહીં આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:16 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે : ચાર્ટો બનાવવા, તેમને એડીટ અથવા ફોર્મેટ કરવા
10:21 આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંદર રીસાઇઝ કરવા અને ખસેડવા.
10:27 કોમરેહેન્સીવ એસાઈનમેંટ
10:29 “practice.ods” ફાઈલને ખોલો
10:34 ડેટા માટે "Pie chart" દાખલ કરો.
10:37 શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરી ખસેડો
10:42 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
10:46 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
10:50 જો તમારી સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ
10:56 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
11:00 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:04 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
11:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે
11:15 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:23 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે
11:26 સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
11:34 આઈઆઈટી બોમ્બે તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Shivanigada