Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:'''report'''s જોવી'''Drupal''' ને અપડેટ કરવું'''modules''' અને '''themes''' અપડેટ કરવી અને જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
 
+
* '''report'''s જોવી
+
* '''Drupal''' ને અપડેટ કરવું
+
* '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને
+
* જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
+
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ,'''Drupal''' 8 અને '''Firefox''' વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
 
+
* '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
+
* '''Drupal''' 8 અને  
+
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
+
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
+
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| સાઈટ મેનેજમેન્ટ શું છે?
+
| સાઈટ મેનેજમેન્ટ શું છે?'''Site management''' એ આપેલ વિશે છે: ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે '''core, modules''' અને '''themes'''
'''Site management''' એ આપેલ વિશે છે:  
+
* ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે '''core, modules''' અને '''themes'''
+
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|
+
|'''error'''s નું અવલોકન કરવું અને તેને સુધારવું યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
* '''error'''s નું અવલોકન કરવું અને તેને સુધારવું  
+
* યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
+
  
 
|-  
 
|-  
Line 55: Line 41:
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
| If anything is in red background, that means there is a''' security update''' and we should update it soon.
+
| જો કંઈપણ લાલ બેકગ્રાઉન્ડમાં છે, તેનો અર્થ એ છે કે અહીં ''' security update''' છે અને આપણે તે તરત જ અપડેટ કરવું પડશે.
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
| If it is in yellow, then it is not a''' security update''' but there is an improved version available.
+
| જો તે પીળા રંગમાં છે તો, તે ''' security update''' નથી પણ અહીં ઉન્નત આવૃત્તિ ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
| On the''' Settings''' tab, we can tell Drupal how frequently to check for''' updates.'''
+
| ''' Settings''' ટેબ પર, આપણે ડ્રૂપલને બતાવી શકીએ છીએ કે કેટલી વારમાં ''' updates''' માટે તપાસ કરવું છે.
  
 
|-
 
|-
|01:40
+
| 01:40
|We can also tell it to send an e-mail to us, if there are''' updates''' available. It is highly recommended to do this.
+
| આપણે તેને જો ''' updates'' ઉપલબ્ધ હોય તો, આપણને ઈ-મેઈલ મોકલવા માટે પણ બતાવી શકીએ છીએ. આ કરવું અમે ભલામણ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| Under '''Reports,''' the "Recent log messages" gives us a''' list''' of''' errors''' found by Drupal. We should look at these, once in a while.  
+
| '''Reports''' અંતર્ગત, "Recent log messages" આપણને ડ્રૂપલ દ્વારા શોધેલા ''' errors''' ની એક ''' list''' આપે છે. આપણે આને સમયે એકવાર તો, જોવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| Under '''Reports''', the''' Status report''' shows installation or configuration problems recognized by Drupal.  
+
| '''Reports''' અંતર્ગત, ''' Status report''' એ ડ્રૂપલ દ્વારા ઓળખાયેલ સંસ્થાપનની અથવા કોન્ફીગરની સમસ્યાઓ દર્શાવે છે.
  
 
|-
 
|-
| 02:10
+
| 02:10
|For instance -
+
| ઉદાહરણ તરીકે -હું ''' MySQL 5.6.30''' પર છું, મારુ ''' Drupal Core status''' નિયમિત નથી, મારો ''' database''' નિયમિત છે, વગેરે.
I am on''' MySQL 5.6.30,'''  
+
My''' Drupal Core status''' is not up-to-date, My''' database''' is up-to-date, etc.
+
  
 
|-
 
|-
| 02:25
+
| 02:25
| Under '''Reports''', the '''Top 'access denied' errors''' and''' Top 'page not found' errors''' are also important.
+
| '''Reports''' અંતર્ગત, '''Top 'access denied' errors''' અને ''' Top 'page not found' errors''' પણ મહત્વનાં છે.
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|These are simple ways to make sure that our '''site''' is performing the best it can.
+
| આ ખાતરી કરવાના સારા માર્ગો છે કે આપણી '''site''' એ સૌથી સારું પ્રદર્શન કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| '''Top search phrases''' provides the frequently used words in the search forms of your '''site'''.
+
| '''Top search phrases''' એ આપણી '''site''' નાં સર્ચ ફોર્મમાં વારંવાર વપરાયેલ શબ્દોને પ્રદાન કરે છે.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| Understanding the reporting section of our Drupal website is the first step in maintaining our''' site.'''
+
| ડ્રૂપલ વેબસાઈટનાં રિપોર્ટિંગ વિભાગને સમજવું એ આપણી '''site''' ને જાળવવામાં આપણું પહેલું સ્ટેપ છે.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| Next, let us learn to update Drupal.
+
| આગળ, ચાલો ડ્રૂપલને અપડેટ કરતા શીખીએ.
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| Click on '''Available updates'''.
+
| '''Available updates''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| We see that the current version of '''Drupal core''' is '''8.1.0''' and the recommended version is '''8.1.6'''.
+
| આપણે જોઈએ છીએ કે '''Drupal core''' ની વર્તમાન આવૃત્તિ '''8.1.0''' છે અને ભલામણ કરેલ આવૃત્તિ '''8.1.6''' છે.
  
 
|-
 
|-
| 03:15
+
| 03:15
| This is the status at the time of the recording.
+
| આ સ્થિતિ રેકોર્ડિંગ કરતા વેળાની છે.
  
 
|-
 
|-
| 03:20
+
| 03:20
| You may see a different recommended version here.  
+
| તમને અહીં જુદી ભલામણ કરેલ આવૃત્તિ દેખાઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
| Note that you need an internet connection for Drupal to find out the current recommended version.
+
| નોંધ લો ડ્રૂપલ વર્તમાન ભલામણ કરેલ આવૃત્તિ શોધે એ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
| 03:32
+
| 03:32
| Updating '''Drupal core''' requires manual downloading of code files and applying it to your site.
+
| '''Drupal core''' ને અપડેટ કરવા માટે પોતેથી કોડ ફાઈલો ડાઉનલોડ કરવી પડે છે અને તેને તમારી સાઈટ પર લાગુ કરવી પડશે.
  
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| We will see the upgrading process step by step.  
+
| અપગ્રેડ પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું.
  
 
|-
 
|-
| 03:45
+
| 03:45
| The following steps are applicable to '''Bitnami Drupal stack'''.
+
| આપેલ સ્ટેપો '''Bitnami Drupal stack''' ને લાગુ છે.
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| But most of the steps are applicable to any other '''Drupal''' installation, as well.
+
| પરંતુ મોટા ભાગના સ્ટેપો કોઈપણ '''Drupal''' સંસ્થાપન માટે પણ, લાગુ છે.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Step No 1:
+
| સ્ટેપ 1:પહેલા તમારી '''site''' ને '''Maintenance mode''' માં મુકો.
First put your '''site''' into '''Maintenance mode.'''
+
  
 
|-
 
|-
| 04:03
+
| 04:03
| For that, go to '''Configuration''' and click on '''Maintenance mode''' under '''Development'''.
+
| આ માટે, '''Configuration''' પર જાવ અને '''Development''' અંતર્ગત '''Maintenance mode''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| Check the option to "Put site into maintenance mode".
+
| "Put site into maintenance mode" વિકલ્પ ચેક કરો.
  
 
|-
 
|-
| 04:16
+
| 04:16
| Click on '''Save configuration''' button.
+
| '''Save configuration''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| When the '''Maintenance mode '''is active, only '''administrators''' can login.
+
| જ્યારે '''Maintenance mode ''' સક્રિય હોય છે ત્યારે, ફક્ત '''administrators''' લોગીન કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| In case you logged out '''admin''' by mistake, you can login at the '''URL''' of your homepage followed by '''/user.'''
+
| ભૂલથી જો તમે '''admin''' થી લોગ આઉટ થયા છો તો, તમે તમારા હોમપુષ્ઠમાં '''URL''' પછી '''/user''' નો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| Others will see a message that the '''site''' is under maintenance.  
+
| બીજા લોકોને એક મેસેજ દેખાશે કે '''site''' is under maintenance.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| Step No 2:
+
| સ્ટેપ 2:ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.
Let us backup the database of the current version.
+
  
 
|-
 
|-
| 04:47
+
| 04:47
| Open your '''Bitnami Drupal Stack''' control window.
+
| તમારું '''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| Refer the tutorial '''Installation of Drupal''' to recollect how to open this control window.
+
| આ નિયંત્રણ વિન્ડોને કેવી રીતે ખોલવું એ જાણવા માટે '''Installation of Drupal''' ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
| 05:00
+
| 05:00
| Click on '''Open PhpMyAdmin''' button.
+
| '''Open PhpMyAdmin''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 05:05
+
| 05:05
| We are redirected to the '''phpmyadmin''' page.
+
| આપણે '''phpmyadmin''' પુષ્ઠ પર પુન:દિશામાન થશું.
  
 
|-
 
|-
| 05:10
+
| 05:10
| The default username is '''root'''.  
+
| '''root''' એ મૂળભૂત યુઝરનામ છે.
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| '''Drupal admin''' password and '''phpmyadmin''' password both are the same.
+
| '''Drupal admin''' પાસવર્ડ અને '''phpmyadmin''' પાસવર્ડ બંને એકસમાન છે.
  
 
|-
 
|-
|05:20
+
| 05:20
| So, type the username as '''root''' and type your '''Drupal admin password''', then click on '''Go''' button.
+
| તો, '''root''' તરીકે યુઝરનામ ટાઈપ કરો અને તમારો '''Drupal admin password''' ટાઈપ કરો, ત્યારબાદ '''Go''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 05:29
+
| 05:29
| To take a backup, first click on '''Export''' button at the top panel.
+
| બેકઅપ લેવા માટે, પહેલા ઉપરની પેનલ પર આવેલ '''Export''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
|   Then choose the '''Export method''' as '''Custom'''.
+
| ત્યારબાદ '''Export method''' ને '''Custom''' તરીકે પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| Select '''bitnami_drupal8''' under the '''Database''' list.
+
| '''Database''' યાદી અંતર્ગત '''bitnami_drupal8''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
| Under the '''Output''' section, give the '''filename template''' as "drupal-8.1.0" and set the '''Compression''' as '''gzipped'''.
+
| '''Output''' વિભાગ અંતર્ગત, '''filename template''' "drupal-8.1.0" તરીકે આપો અને '''Compression''' ને '''gzipped''' તરીકે સુયોજિત કરો.
  
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
| The filename could be different based on your current version.
+
| તમારી વર્તમાન આવૃત્તિ પર આધાર રાખી ફાઈલનામ જુદું હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| Under the section '''Object creation options''', put a check-mark on '''Add DROP DATABASE statement''' option.
+
| '''Object creation options''' વિભાગ અંતર્ગત, '''Add DROP DATABASE statement''' વિકલ્પ પર ચેક-માર્ક મુકો.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| Put a check-mark on '''Add DROP TABLE''' option.
+
| '''Add DROP TABLE''' વિકલ્પ પર ચેક માર્ક મુકો.
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
| Scroll down and click on '''Go''' button at the bottom.
+
| નીચે સ્ક્રોલ કરો અને નીચે આવેલ '''Go''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
| Click on '''OK''' button to '''save''' the file.
+
| ફાઈલને '''save''' કરવા માટે '''OK''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 06:25
+
| 06:25
| Go to your '''Downloads''' folder and check for the backup file "drupal-8.1.0.sql.gz".
+
| તમારા '''Downloads''' ફોલ્ડર પર જાવ અને બેકઅપ ફાઈલ "drupal-8.1.0.sql.gz" માટે તપાસો.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| Step No 3:
+
| સ્ટેપ 3:આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ.
We should shut down all the servers.
+
  
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
| To stop all the running servers, switch to the '''Bitnami Drupal Stack''' control window.
+
| તમામ ચાલી રહેલ સર્વરોને સ્ટોપ કરવા માટે, '''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
| Click on the '''Manage Servers '''tab and then click on the '''Stop All''' button.
+
| '''Manage Servers ''' ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Stop All''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 06:56
+
| 06:56
|Step No 4:
+
| સ્ટેપ 4:'''Welcome''' ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Open Application Folder''' બટન પર.
Click on the '''Welcome''' tab and then on '''Open Application Folder''' button.
+
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
| This will open in the file browser.
+
| આ ફાઈલ બ્રાઉઝરમાં ખુલશે.
  
 
|-
 
|-
| 07:07
+
| 07:07
| Navigate to the folders '''apps, '''then '''drupal''' and finally '''htdocs.'''
+
| '''apps''' ફોલ્ડરમાં જાવ, ત્યારબાદ '''drupal''' અને છેલ્લે '''htdocs.'''
  
 
|-
 
|-
| 07:15
+
| 07:15
| Step No 5:
+
| સ્ટેપ 5:'''Drupal''' ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે.
We have to create a folder to backup the code for the current version of '''Drupal'''.
+
  
 
|-
 
|-
| 07:24
+
| 07:24
|Name this folder with the current version number.
+
| વર્તમાન આવૃત્તિ સંખ્યા સાથે આ ફોલ્ડરને નામ આપો.
  
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
| Next, move the backup database file to the '''drupal-8.1.0''' folder.
+
| આગળ, બેકઅપ ડેટાબેઝ ફાઈલને '''drupal-8.1.0''' ફોલ્ડરમાં ખસેડો.
  
 
|-
 
|-
|07:36
+
| 07:36
| Step No 6:
+
| સ્ટેપ 6:'''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ.
Go back to the '''htdocs''' folder.
+
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|Next, move the folders '''core''' and '''vendor''' and all the other files by cut and pasting into the backup folder '''drupal-8.1.0'''.  
+
| આગળ, '''core''' અને '''vendor''' ફોલ્ડરો તથા બીજી અન્ય ફાઈલોને કટ કરીને બેકઅપ ફોલ્ડર '''drupal-8.1.0''' માં પેસ્ટ કરી ખસેડો.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| This will keep both the database and the code in one place.
+
| આનાથી ડેટાબેઝ તથા કોડ આ બંને એક જગ્યાએ રહેશે.
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| This is a backup copy of the old version of the core, in case you have to revert back.
+
| આ કોરની જૂની આવૃત્તિની બેકઅપ નકલ છે, એવી પરિસ્થિતિ માટે જ્યારે પાછલી આવૃત્તિમાં જવાની જરૂર પડે.
  
 
|-
 
|-
| 08:07
+
| 08:07
| Step No 7:
+
| સ્ટેપ 7:આપણા '''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ.
Go back to our '''htdocs''' folder.
+
  
 
|-
 
|-
| 08:13
+
| 08:13
| Next, we have to download the latest version of Drupal.
+
| આગળ, આપણે ડ્રૂપલની અદ્યતન આવૃત્તિ ડાઉનલોડ કરવી પડશે.
  
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| Open your web browser and go to the link shown: https://www.drupal.org/project/drupal
+
| તમારું વેબ બ્રાઉઝર ખોલો અને દર્શાવેલ લીંક પર જાવ: https://www.drupal.org/project/drupal
  
 
|-
 
|-
| 08:24
+
| 08:24
| Download the latest recommended version of '''Drupal 8'''.  
+
| '''Drupal 8''' ની અદ્યતન ભલામણ કરેલ આવૃત્તિ ડાઉનલોડ કરો.
  
 
|-
 
|-
| 08:28
+
| 08:28
| At the time of this recording, it is '''Drupal core 8.1.6'''.
+
| આ રેકોર્ડિંગ થઇ રહ્યી છે ત્યાં સુધી, તે '''Drupal core 8.1.6''' છે.
  
 
|-
 
|-
| 08:35
+
| 08:35
| This version could be different at the time of your viewing.
+
| તમે જુઓ ત્યાંસુધી, આ આવૃત્તિ વિભિન્ન હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
| Click on it to open.
+
| તેને ખોલવા માટે તેના પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
| Click on the '''tar.gz''' or '''zip''' file to download.
+
| '''tar.gz''' અથવા '''zip''' ફાઈલને ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 08:49
+
| 08:49
| Click on the '''OK''' button to '''save''' it.
+
| તેને '''save''' કરવા માટે '''OK''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 08:53
+
| 08:53
| Now, go to your '''Downloads''' folder and move the '''drupal zip''' file to your '''htdocs''' folder.
+
| હવે, તમારા '''Downloads''' ફોલ્ડરમાં જાવ અને '''drupal zip''' ફાઈલને તમારા '''htdocs''' ફોલ્ડરમાં ખસેડો.
  
 
|-
 
|-
|09:01
+
| 09:01
|'''drupal'''-'''8.1.6.zip''' file is provided in the '''Code files''' link in the webpage of this tutorial.
+
| આ ટ્યુટોરીયલના વેબ પુષ્ઠમાંની '''Code files''' લીંકમાં '''drupal'''-'''8.1.6.zip''' ફાઈલ આપવામાં આવી છે.
  
 
|-
 
|-
| 09:11
+
| 09:11
| If you don’t have internet connection, please download and use it.
+
| તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો.
  
 
|-
 
|-
| 09:18
+
| 09:18
| Step No 8:
+
| સ્ટેપ 8:ફાઈલને '''Unzip''' કરો. આ '''htdocs''' ફોલ્ડરમાં '''drupal-8.1.6''' ફોલ્ડર બનાવશે.
'''Unzip''' the file. This will create a folder '''drupal-8.1.6''' in the '''htdocs''' folder.
+
  
 
|-
 
|-
| 09:30
+
| 09:30
| Double click on it to open.  
+
| તેને ખોલવા માટે બમણું ક્લીક કરો.  
  
 
|-
 
|-
| 09:34
+
| 09:34
|   From the new Drupal folder, move the folders '''core''' and '''vendor''' and all the other regular files to the '''htdocs''' folder.
+
| નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, '''core''' અને '''vendor''' ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો '''htdocs''' ફોલ્ડરમાં ખસેડો.
  
 
|-
 
|-
| 09:44
+
| 09:44
| Step No 9:
+
| સ્ટેપ 9:'''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો પર જાવ.
Switch to the '''Bitnami Drupal Stack''' control window.
+
  
 
|-
 
|-
| 09:51
+
| 09:51
| Now, go to '''Manage Servers''' tab and start all the servers by clicking on the '''Start All''' button.
+
| હવે, '''Manage Servers''' ટેબ પર જાવ અને '''Start All''' બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો.
  
 
|-
 
|-
| 10:00
+
| 10:00
| Step No 10:
+
| સ્ટેપ 10:'''Welcome''' ટેબ પર ક્લીક કરીને આપણી '''site''' ની મુલાકાત લો, '''Go to Application''' બટન અને '''Access Drupal ''' લીંક પર ક્લીક કરો.
Visit our '''site''' by clicking on the '''Welcome''' tab, '''Go to Application''' button and '''Access Drupal '''link.
+
  
 
|-
 
|-
 
| 10:12
 
| 10:12
| Go to '''Reports''' and '''Status report'''.
+
| '''Reports''' અને '''Status report''' પર જાવ.
  
 
|-
 
|-
| 10:17
+
| 10:17
| Here, we can confirm the Drupal version number and that it is the latest one.  
+
| અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે.
  
 
|-
 
|-
| 10:24
+
| 10:24
| But our database is out-of-date.
+
| પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે.
  
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| Every time there is a '''core, module''' or a '''theme''' update, the database has to be updated.
+
| જ્યારે પણ '''core, module''' અથવા '''theme''' અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે.
  
 
|-
 
|-
| 10:36
+
| 10:36
| Step No 11:
+
| સ્ટેપ 11:ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ.
Let us learn to update the database.
+
  
 
|-
 
|-
| 10:42
+
| 10:42
| Go to '''Extend''' menu and click on '''update script''' link.
+
| '''Extend''' મેનુ પર જાવ અને '''update script''' લીંક પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 10:47  
 
| 10:47  
|   Click on '''Continue''' button.
+
| '''Continue''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 10:51
+
| 10:51
| It says that we have some pending updates. For you, it may be different.
+
| તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે.
  
 
|-
 
|-
| 10:58
+
| 10:58
|   Click on '''Apply pending updates''' button.
+
| '''Apply pending updates''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
| Now click on '''Administration pages''' link.
+
| હવે '''Administration pages''' લીંક પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 11:08
+
| 11:08
| If there are no errors, we have successfully updated the '''core'''.
+
| જો અગર એરરો ન હોય તો, આપણે '''core''' ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે.
  
 
|-
 
|-
| 11:14
+
| 11:14
| Step No 12:
+
| સ્ટેપ 12:'''Go online''' લીંક પર ક્લીક કરો.
Click on the '''Go online''' link.
+
  
 
|-
 
|-
| 11:18
+
| 11:18
| Remove the check-mark to '''Put site to maintenance mode''' option.
+
| '''Put site to maintenance mode''' વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો.
  
 
|-
 
|-
| 11:25
+
| 11:25
| Click on '''Save configuration''' button.
+
| '''Save configuration''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
| This will bring back to the '''site''' to online mode for all the users.
+
| આનાથી '''site''' તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે.
  
 
|-
 
|-
| 11:34
+
| 11:34
| The steps discussed so far, work for '''Bitnami''' installation.
+
| હજુ સુધી ચર્ચિત સ્ટેપો, '''Bitnami''' સંસ્થાપન માટે કામ કરે છે.
  
 
|-
 
|-
| 11:40
+
| 11:40
| If you have used other methods, most of the steps will be the same except for the '''Bitnami''' sections.
+
| જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, '''Bitnami''' વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે.
  
 
|-
 
|-
Line 457: Line 429:
 
|-
 
|-
 
| 12:09
 
| 12:09
| સ્ટેપ 1:
+
| સ્ટેપ 1:'''Reports''' મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Available updates''' પર.
'''Reports''' મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Available updates''' પર.
+
  
 
|-
 
|-
Line 490: Line 461:
 
|-
 
|-
 
| 12:49
 
| 12:49
| સ્ટેપ 2:
+
| સ્ટેપ 2:'''Run database updates''' લીંક પર ક્લીક કરો.
'''Run database updates''' લીંક પર ક્લીક કરો.
+
  
 
|-
 
|-
Line 523: Line 493:
 
|-
 
|-
 
| 13:33
 
| 13:33
| સ્ટેપ 3:
+
| સ્ટેપ 3: છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
+
  
 
|-
 
|-
Line 540: Line 509:
 
|-
 
|-
 
| 13:56
 
| 13:56
| તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જય શકીએ છીએ.
+
| તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 548: Line 517:
 
|-
 
|-
 
| 14:10
 
| 14:10
| સ્ટેપ 1:
+
| સ્ટેપ 1: સાઈટને '''Maintenance mode''' માં મુકો.  
સાઈટને '''Maintenance mode''' માં મુકો.  
+
  
 
|-
 
|-
 
| 14:17
 
| 14:17
| સ્ટેપ 2:
+
| સ્ટેપ 2:'''Drupal Stack Control''' વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.
'''Drupal Stack Control''' વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.
+
  
 
|-
 
|-
 
| 14:25
 
| 14:25
| સ્ટેપ 3:
+
| સ્ટેપ 3: આપણું '''htdocs''' ફોલ્ડર ખોલો.
આપણું '''htdocs''' ફોલ્ડર ખોલો.
+
  
 
|-
 
|-
Line 575: Line 541:
 
|-
 
|-
 
| 15:00
 
| 15:00
| સ્ટેપ 4:
+
| સ્ટેપ 4:'''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''Apache''' અને '''MySQL servers''' સ્ટાર્ટ કરો.
'''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''Apache''' અને '''MySQL servers''' સ્ટાર્ટ કરો.
+
  
 
|-
 
|-
 
| 15:11
 
| 15:11
| સ્ટેપ 5:
+
| સ્ટેપ 5: જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.
જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.
+
  
 
|-
 
|-
| 05:15
+
| 15:15
 
| '''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''phpMyAdmin''' પુષ્ઠ ખોલો.
 
| '''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''phpMyAdmin''' પુષ્ઠ ખોલો.
  
Line 605: Line 569:
 
|-
 
|-
 
| 15:38
 
| 15:38
| સ્ટેપ 6:
+
| સ્ટેપ 6: છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.
છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.
+
  
 
|-
 
|-
Line 642: Line 605:
 
|-
 
|-
 
| 16:25
 
| 16:25
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું , ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
* રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું
+
* ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
+
  
 
|-
 
|-
 
| 16:39
 
| 16:39
|
+
|'''Drupal core''' અપડેટ કરવું '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
* '''Drupal core''' અપડેટ કરવું  
+
* '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને  
+
* બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
+
  
 
|-
 
|-
Line 671: Line 629:
 
|-
 
|-
 
| 17:06
 
| 17:06
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને '''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture Government of India''' દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
  
 
|-
 
|-

Latest revision as of 18:26, 17 October 2016

Time Narration
00:01 Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:reports જોવીDrupal ને અપડેટ કરવુંmodules અને themes અપડેટ કરવી અને જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ,Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:33 સાઈટ મેનેજમેન્ટ શું છે?Site management એ આપેલ વિશે છે: ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે core, modules અને themes
00:44 errors નું અવલોકન કરવું અને તેને સુધારવું યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
00:51 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:56 site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો.
01:07 Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ.
01:14 Available Updates પર ક્લીક કરો.
01:17 જો કંઈપણ લાલ બેકગ્રાઉન્ડમાં છે, તેનો અર્થ એ છે કે અહીં security update છે અને આપણે તે તરત જ અપડેટ કરવું પડશે.
01:25 જો તે પીળા રંગમાં છે તો, તે security update નથી પણ અહીં ઉન્નત આવૃત્તિ ઉપલબ્ધ છે.
01:33 Settings ટેબ પર, આપણે ડ્રૂપલને બતાવી શકીએ છીએ કે કેટલી વારમાં updates માટે તપાસ કરવું છે.
01:40 આપણે તેને જો ' updates ઉપલબ્ધ હોય તો, આપણને ઈ-મેઈલ મોકલવા માટે પણ બતાવી શકીએ છીએ. આ કરવું અમે ભલામણ કરીએ છીએ.
01:50 Reports અંતર્ગત, "Recent log messages" આપણને ડ્રૂપલ દ્વારા શોધેલા errors ની એક list આપે છે. આપણે આને સમયે એકવાર તો, જોવું જોઈએ.
02:01 Reports અંતર્ગત, Status report એ ડ્રૂપલ દ્વારા ઓળખાયેલ સંસ્થાપનની અથવા કોન્ફીગરની સમસ્યાઓ દર્શાવે છે.
02:10 ઉદાહરણ તરીકે -હું MySQL 5.6.30 પર છું, મારુ Drupal Core status નિયમિત નથી, મારો database નિયમિત છે, વગેરે.
02:25 Reports અંતર્ગત, Top 'access denied' errors અને Top 'page not found' errors પણ મહત્વનાં છે.
02:34 આ ખાતરી કરવાના સારા માર્ગો છે કે આપણી site એ સૌથી સારું પ્રદર્શન કરી શકે છે.
02:41 Top search phrases એ આપણી site નાં સર્ચ ફોર્મમાં વારંવાર વપરાયેલ શબ્દોને પ્રદાન કરે છે.
02:49 ડ્રૂપલ વેબસાઈટનાં રિપોર્ટિંગ વિભાગને સમજવું એ આપણી site ને જાળવવામાં આપણું પહેલું સ્ટેપ છે.
02:57 આગળ, ચાલો ડ્રૂપલને અપડેટ કરતા શીખીએ.
03:01 Available updates પર જાવ.
03:04 આપણે જોઈએ છીએ કે Drupal core ની વર્તમાન આવૃત્તિ 8.1.0 છે અને ભલામણ કરેલ આવૃત્તિ 8.1.6 છે.
03:15 આ સ્થિતિ રેકોર્ડિંગ કરતા વેળાની છે.
03:20 તમને અહીં જુદી ભલામણ કરેલ આવૃત્તિ દેખાઈ શકે છે.
03:24 નોંધ લો ડ્રૂપલ વર્તમાન ભલામણ કરેલ આવૃત્તિ શોધે એ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
03:32 Drupal core ને અપડેટ કરવા માટે પોતેથી કોડ ફાઈલો ડાઉનલોડ કરવી પડે છે અને તેને તમારી સાઈટ પર લાગુ કરવી પડશે.
03:40 અપગ્રેડ પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું.
03:45 આપેલ સ્ટેપો Bitnami Drupal stack ને લાગુ છે.
03:50 પરંતુ મોટા ભાગના સ્ટેપો કોઈપણ Drupal સંસ્થાપન માટે પણ, લાગુ છે.
03:57 સ્ટેપ 1:પહેલા તમારી site ને Maintenance mode માં મુકો.
04:03 આ માટે, Configuration પર જાવ અને Development અંતર્ગત Maintenance mode પર ક્લીક કરો.
04:11 "Put site into maintenance mode" વિકલ્પ ચેક કરો.
04:16 Save configuration બટન પર ક્લીક કરો.
04:19 જ્યારે Maintenance mode સક્રિય હોય છે ત્યારે, ફક્ત administrators લોગીન કરી શકે છે.
04:26 ભૂલથી જો તમે admin થી લોગ આઉટ થયા છો તો, તમે તમારા હોમપુષ્ઠમાં URL પછી /user નો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો.
04:37 બીજા લોકોને એક મેસેજ દેખાશે કે site is under maintenance.
04:42 સ્ટેપ 2:ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.
04:47 તમારું Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખોલો.
04:52 આ નિયંત્રણ વિન્ડોને કેવી રીતે ખોલવું એ જાણવા માટે Installation of Drupal ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
05:00 Open PhpMyAdmin બટન પર ક્લીક કરો.
05:05 આપણે phpmyadmin પુષ્ઠ પર પુન:દિશામાન થશું.
05:10 root એ મૂળભૂત યુઝરનામ છે.
05:13 Drupal admin પાસવર્ડ અને phpmyadmin પાસવર્ડ બંને એકસમાન છે.
05:20 તો, root તરીકે યુઝરનામ ટાઈપ કરો અને તમારો Drupal admin password ટાઈપ કરો, ત્યારબાદ Go બટન પર ક્લીક કરો.
05:29 બેકઅપ લેવા માટે, પહેલા ઉપરની પેનલ પર આવેલ Export બટન પર ક્લીક કરો.
05:36 ત્યારબાદ Export method ને Custom તરીકે પસંદ કરો.
05:40 Database યાદી અંતર્ગત bitnami_drupal8 પસંદ કરો.
05:45 Output વિભાગ અંતર્ગત, filename template એ "drupal-8.1.0" તરીકે આપો અને Compression ને gzipped તરીકે સુયોજિત કરો.
05:58 તમારી વર્તમાન આવૃત્તિ પર આધાર રાખી ફાઈલનામ જુદું હોઈ શકે છે.
06:03 Object creation options વિભાગ અંતર્ગત, Add DROP DATABASE statement વિકલ્પ પર ચેક-માર્ક મુકો.
06:12 Add DROP TABLE વિકલ્પ પર ચેક માર્ક મુકો.
06:16 નીચે સ્ક્રોલ કરો અને નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
06:21 ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
06:25 તમારા Downloads ફોલ્ડર પર જાવ અને બેકઅપ ફાઈલ "drupal-8.1.0.sql.gz" માટે તપાસો.
06:36 સ્ટેપ 3:આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ.
06:42 તમામ ચાલી રહેલ સર્વરોને સ્ટોપ કરવા માટે, Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ.
06:49 Manage Servers ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Stop All બટન પર ક્લીક કરો.
06:56 સ્ટેપ 4:Welcome ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Open Application Folder બટન પર.
07:04 આ ફાઈલ બ્રાઉઝરમાં ખુલશે.
07:07 apps ફોલ્ડરમાં જાવ, ત્યારબાદ drupal અને છેલ્લે htdocs.
07:15 સ્ટેપ 5:Drupal ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે.
07:24 વર્તમાન આવૃત્તિ સંખ્યા સાથે આ ફોલ્ડરને નામ આપો.
07:29 આગળ, બેકઅપ ડેટાબેઝ ફાઈલને drupal-8.1.0 ફોલ્ડરમાં ખસેડો.
07:36 સ્ટેપ 6:htdocs ફોલ્ડર પર પાછા જાવ.
07:42 આગળ, core અને vendor ફોલ્ડરો તથા બીજી અન્ય ફાઈલોને કટ કરીને બેકઅપ ફોલ્ડર drupal-8.1.0 માં પેસ્ટ કરી ખસેડો.
07:55 આનાથી ડેટાબેઝ તથા કોડ આ બંને એક જગ્યાએ રહેશે.
08:00 આ કોરની જૂની આવૃત્તિની બેકઅપ નકલ છે, એવી પરિસ્થિતિ માટે જ્યારે પાછલી આવૃત્તિમાં જવાની જરૂર પડે.
08:07 સ્ટેપ 7:આપણા htdocs ફોલ્ડર પર પાછા જાવ.
08:13 આગળ, આપણે ડ્રૂપલની અદ્યતન આવૃત્તિ ડાઉનલોડ કરવી પડશે.
08:18 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને દર્શાવેલ લીંક પર જાવ: https://www.drupal.org/project/drupal
08:24 Drupal 8 ની અદ્યતન ભલામણ કરેલ આવૃત્તિ ડાઉનલોડ કરો.
08:28 આ રેકોર્ડિંગ થઇ રહ્યી છે ત્યાં સુધી, તે Drupal core 8.1.6 છે.
08:35 તમે જુઓ ત્યાંસુધી, આ આવૃત્તિ વિભિન્ન હોઈ શકે છે.
08:40 તેને ખોલવા માટે તેના પર ક્લીક કરો.
08:43 tar.gz અથવા zip ફાઈલને ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લીક કરો.
08:49 તેને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
08:53 હવે, તમારા Downloads ફોલ્ડરમાં જાવ અને drupal zip ફાઈલને તમારા htdocs ફોલ્ડરમાં ખસેડો.
09:01 આ ટ્યુટોરીયલના વેબ પુષ્ઠમાંની Code files લીંકમાં drupal-8.1.6.zip ફાઈલ આપવામાં આવી છે.
09:11 તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો.
09:18 સ્ટેપ 8:ફાઈલને Unzip કરો. આ htdocs ફોલ્ડરમાં drupal-8.1.6 ફોલ્ડર બનાવશે.
09:30 તેને ખોલવા માટે બમણું ક્લીક કરો.
09:34 નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, core અને vendor ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો htdocs ફોલ્ડરમાં ખસેડો.
09:44 સ્ટેપ 9:Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ.
09:51 હવે, Manage Servers ટેબ પર જાવ અને Start All બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો.
10:00 સ્ટેપ 10:Welcome ટેબ પર ક્લીક કરીને આપણી site ની મુલાકાત લો, Go to Application બટન અને Access Drupal લીંક પર ક્લીક કરો.
10:12 Reports અને Status report પર જાવ.
10:17 અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે.
10:24 પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે.
10:27 જ્યારે પણ core, module અથવા theme અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે.
10:36 સ્ટેપ 11:ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ.
10:42 Extend મેનુ પર જાવ અને update script લીંક પર ક્લીક કરો.
10:47 Continue બટન પર ક્લીક કરો.
10:51 તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે.
10:58 Apply pending updates બટન પર ક્લીક કરો.
11:04 હવે Administration pages લીંક પર ક્લીક કરો.
11:08 જો અગર એરરો ન હોય તો, આપણે core ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે.
11:14 સ્ટેપ 12:Go online લીંક પર ક્લીક કરો.
11:18 Put site to maintenance mode વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો.
11:25 Save configuration બટન પર ક્લીક કરો.
11:29 આનાથી site તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે.
11:34 હજુ સુધી ચર્ચિત સ્ટેપો, Bitnami સંસ્થાપન માટે કામ કરે છે.
11:40 જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, Bitnami વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે.
11:48 હવે, ચાલો themes અને modules ને અપડેટ કરવાનું શીખીએ.
11:53 core અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે.
12:01 કોઈકવાર આપણી પાસે કોઈપણ core અપડેટ વિના ફક્ત modules અથવા themes અપડેટો જ રહેશે.
12:09 સ્ટેપ 1:Reports મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ Available updates પર.
12:15 Update ટેબ પર ક્લીક કરો.
12:19 અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ themes અને modules અપડેટ કરવું પડશે.
12:25 તે તમામને પસંદ કરો.
12:28 ત્યારબાદ Download these updates બટન પર ક્લીક કરો.
12:33 ખાતરી કરી લો કે performing updates in maintenance mode માટે ચેક-બોક્સ ઓન હોય.
12:39 અપડેટો લાગુ કરવા માટે Continue બટન પર ક્લીક કરો.
12:43 આનાથી કોડ અપડેટ થશે અને site પાછી online mode પર આવશે.
12:49 સ્ટેપ 2:Run database updates લીંક પર ક્લીક કરો.
12:55 જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો.
13:01 Continue બટન પર ક્લીક કરો.
13:04 આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે core અપડેટ માટે કર્યું હતું.
13:09 Apply pending updates બટન પર ક્લીક કરો.
13:14 Administration pages લીંક પર ક્લીક કરો.
13:18 Drupal સામાન્ય રીતે સાઈટને પાછી online mode પર લાવશે.
13:24 જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને Go online વિકલ્પ દેખાશે.
13:33 સ્ટેપ 3: છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
13:39 Reports મેનુ અને Available updates પર ક્લીક કરો.
13:44 અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા Drupal core, Modules અને Themes બધું જ બરાબર છે.
13:51 આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે.
13:56 તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ.
14:05 આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે.
14:10 સ્ટેપ 1: સાઈટને Maintenance mode માં મુકો.
14:17 સ્ટેપ 2:Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.
14:25 સ્ટેપ 3: આપણું htdocs ફોલ્ડર ખોલો.
14:30 core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો.
14:40 htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો.
14:44 ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો.
15:00 સ્ટેપ 4:Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો.
15:11 સ્ટેપ 5: જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.
15:15 Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો.
15:23 ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો.
15:27 Browse બટન પર ક્લીક કરો.
15:30 અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો.
15:34 ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
15:38 સ્ટેપ 6: છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.
15:45 આપણી Drupal site પર પાછા આવો.
15:49 Reports મેનુ અને Status report પર ક્લીક કરો.
15:52 અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે.
15:59 નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ.
16:05 modules અને themesDrupal દ્વારા અપડેટ થઇ હતી.
16:10 આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં.
16:18 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
16:22 ચાલો સારાંશ લઈએ.
16:25 આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું , ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
16:39 Drupal core અપડેટ કરવું modules અને themes અપડેટ કરવી અને બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
16:49 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
16:54 તેને ડાઉનલોડ કરીને જુઓ.
16:58 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.
17:03 વધુ વિગતો માટે અમને લખો.
17:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
17:22 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya