Difference between revisions of "Drupal/C2/Configuration-Management-in-Admin-Interface/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| ''' Configuration Management in Admin Interface''' પરના સ્પોકન
+
| ''' Configuration Management in Admin Interface''' પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
 
+
ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
+
  
 
|-
 
|-
Line 15: Line 13:
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|  '''Extend''',
+
|  '''Extend''', '''Configuration'''
 
+
|-
+
| 00:15
+
'''Configuration''',
+
  
 
|-
 
|-
Line 31: Line 25:
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :
+
| આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :'''Ubuntu Operating System''' ,'''Drupal 8''' અને ''''Firefox' web browser'''.
 
+
* '''Ubuntu Operating System'''
+
* '''Drupal 8''' અને  
+
* ''''Firefox' web browser'''.
+
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
 
| તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
 
| તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
 
  
 
|-
 
|-
Line 49: Line 38:
 
| 00:38
 
| 00:38
 
| જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી.
 
| જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી.
 
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
 
| જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ''' Administration toolbar''' પર આવેલ આ  '''Extend''' લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે.
 
| જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ''' Administration toolbar''' પર આવેલ આ  '''Extend''' લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે.
 
  
 
|-
 
|-
Line 75: Line 62:
 
| 01:11
 
| 01:11
 
| ફક્ત ચેક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ.
 
| ફક્ત ચેક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ.
 
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
 
| ''' Extend''' મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે.
 
| ''' Extend''' મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે.
 
  
 
|-
 
|-
Line 113: Line 98:
 
| 02:09
 
| 02:09
 
| આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે.
 
| આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે.
 
  
 
|-
 
|-
Line 129: Line 113:
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
| ''' Site information''' પર ક્લિક કરો.અને આપણી  ''' Site name''' ને ''' Drupalville'''  કરો અને  ''' Slogan,''' માં ટાઈપ કરો : "A Great Place to Learn All About Drupal".  
+
| ''' Site information''' પર ક્લિક કરો.અને આપણી  ''' Site name''' ને ''' Drupalville'''  કરો અને  ''' Slogan,''' માં ટાઈપ કરો : '''"A Great Place to Learn All About Drupal"'''.
  
 
|-
 
|-
Line 142: Line 126:
 
| 03:04
 
| 03:04
 
| તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ ''' Drupalville''' રહેત.
 
| તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ ''' Drupalville''' રહેત.
 
  
 
|-
 
|-
Line 151: Line 134:
 
| 03:21
 
| 03:21
 
| સાથેજ આ પુષ્ઠ પર આપણને ''' Email address''' મળે છે જે કે સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં ''' From address''' છે.
 
| સાથેજ આ પુષ્ઠ પર આપણને ''' Email address''' મળે છે જે કે સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં ''' From address''' છે.
 
  
 
|-
 
|-
Line 200: Line 182:
 
| 04:32
 
| 04:32
 
| યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે ''' Roles''' વિભાગ આપણને પરવાનગી આપે છે.
 
| યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે ''' Roles''' વિભાગ આપણને પરવાનગી આપે છે.
 
  
 
|-
 
|-
Line 217: Line 198:
 
| 04:59
 
| 04:59
 
| જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપણો રોલ એ ''' Administrator.''' છે.
 
| જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપણો રોલ એ ''' Administrator.''' છે.
 
  
 
|-
 
|-
Line 226: Line 206:
 
| 05:21
 
| 05:21
 
| ''' Picture''' અંતર્ગત આવેલ ''' Browse''' બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી  છીએ અથવા ઉમેરી શકીએ છીએ.
 
| ''' Picture''' અંતર્ગત આવેલ ''' Browse''' બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી  છીએ અથવા ઉમેરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
 
| તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ  અથવા ઉમેરી શકીએ છીએ.
 
| તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ  અથવા ઉમેરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 248: Line 226:
 
| 05:54
 
| 05:54
 
| તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી ''' Drupal site.''' પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે.
 
| તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી ''' Drupal site.''' પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે.
 
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
 
|આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થિત કરવા આપણે  '''People''' માં જોઈ શકીએ છીએ.
 
|આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થિત કરવા આપણે  '''People''' માં જોઈ શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 266: Line 242:
 
| 06:18
 
| 06:18
 
| આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે  જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે.
 
| આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે  જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે.
 
  
 
|-
 
|-
Line 278: Line 253:
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|  A listing of all the '''fields''' on all entity types,
+
'''A listing of all the fields on all entity types''',
  
 
|-
 
|-
Line 295: Line 270:
 
| 06:49
 
| 06:49
 
| ''' Available updates.''' પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે.
 
| ''' Available updates.''' પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે.
 
  
 
|-
 
|-
Line 312: Line 286:
 
| 07:15
 
| 07:15
 
| '''Drupal''' હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ.
 
| '''Drupal''' હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ.
 
  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
 
| આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત.
 
| આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત.
 
  
 
|-
 
|-
Line 334: Line 306:
 
| 07:49
 
| 07:49
 
|અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે ''' Cron'''  બહાર રન કરી શકીએ છીએ.
 
|અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે ''' Cron'''  બહાર રન કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 347: Line 318:
 
| 08:05
 
| 08:05
 
| ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો.
 
| ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો.
.
 
  
 
|-
 
|-
Line 363: Line 333:
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
| આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ વસ્તુ વિષે શીખ્યા:
+
| આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ વસ્તુ વિષે શીખ્યા:'''Extend''','''Configuration''','''People''' અને '''Report'''.
* '''Extend'''
+
* '''Configuration'''
+
* '''People''' અને  
+
* '''Report'''.
+
  
 
|-
 
|-
Line 383: Line 349:
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.  
+
| સ્પોકન ટ્યૂટોરીયલને '''NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India'''. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.  
  
 
|-
 
|-

Latest revision as of 16:26, 17 October 2016

Time Narration
00:01 Configuration Management in Admin Interface પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યૂટોરીયલ માં આપણે અમુક મેનુ વસ્તુ વિષે શીખીશું જેમકે
00:13 Extend, Configuration
00:16 People અને
00:18 Report.
00:20 આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :Ubuntu Operating System ,Drupal 8 અને 'Firefox' web browser.
00:29 તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
00:34 ચાલો આપણે આપણી પહેલા બનાવેલી વેબસાઈટ ખોલીએ.
00:38 જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી.
00:45 જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે Administration toolbar પર આવેલ આ Extend લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે.
00:53 Extend. પર ક્લિક કરો. આ આપણને આપણી સાઈટ પર આવેલ તમામ Modules નું ઓવરવ્યૂ આપે છે.
01:00 Modules વિશિષ્ટતાઓ છે.
01:02 આપણે પછીથી આને વિગતમાં આવરી લેશું.
01:06 ડ્રૂપલ સાથે આવેલ અમુક મોડ્યુલનિ યાદી છે.
01:11 ફક્ત ચેક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ.
01:18 Extend મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે.
01:26 આપણે જેમ આ શૃંખલા દ્વારા જશું તેમ આપણી સાઈટમાં મોડ્યુલ્સ ઉમેરતા રહીશું.
01:32 ચાલો અત્યારે Configuration મેનુ જોઈએ . આ વિસ્તારમાં ફક્ત site administrators ને એક્સેસ મળે છે.
01:41 કારણકે આપણે superuser અથવા યુઝર ક્રમાંક 1,છીએ આપણને બધાની એક્સેસ છે.
01:47 સ્ક્રીન પર લાલ પૉપ એ છે તેની નોંધ લો.
01:51 તમારી સ્ક્રીન પર તે હોઈ શકે અથવા ના હોઈ શકે.
01:54 તે દર્શવા છે કે status report રન થયું નથી અને તે મને તાપસ કરવું પડશે કે મારી ડ્રૂપલ સાઈટ વ્યવસ્થિત છે કે નહિ.
02:03 હું અત્યારે તેને અવગણું છું અને એ ચિંતા કરીશ કે ક્યારે આપણને Reports સ્ક્રીન મળે છે.
02:09 આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે.
02:16 જેમકે - Site information, Account settings, Text formats and editors, Performance issues, Maintenance mode, Image styles અને બીજીએ અન્ય .
02:30 આ આપણે આ મારફતે વિગતમાં આ શૃંખલામાં આગળ જતા વખતે જોઈશું.
02:35 પરંતુ અત્યારે ,ચાલો આપણી સાઈટ માહિતી સુધારિત કરીએ.
02:39 Site information પર ક્લિક કરો.અને આપણી Site name ને Drupalville કરો અને Slogan, માં ટાઈપ કરો : "A Great Place to Learn All About Drupal".
02:53 આપણે જયારે પણ આવા ફેરફાર બનાવિએ છીએ તે સમગ્ર સાઈટ બદલે છે.
02:58 content management systems. વિષે આ એક મહાન વસ્તુ છે.
03:04 તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ Drupalville રહેત.
03:16 static HTML ઉપર આ એક મહાન વસ્તુ છે.
03:21 સાથેજ આ પુષ્ઠ પર આપણને Email address મળે છે જે કે સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં From address છે.
03:29 આપણે જુદું મુખ્ય પુષ્ઠ તથા મૂળભૂત 403 અને 404 પુષ્ઠ પણ પસંદ કરી શકીએ છીએ.
03:37 યાદ કરો ડ્રૂપલમાં દરેક પુષ્ઠ એક વેબ ફોર્મ છે.
03:41 તેથી આપણે Drupal page માં દરેક ફેરફાર કરતી વખતે આપણને Submit કે Save ક્લિક કરવું પડશે.
03:49 નીચે આવેલ Save configurationબટન પર ક્લિક કરો.
03:54 પછી Back to site. પર ક્લિક કરો.
03:58 નોંધ લો આપણી site name હવે "Drupalville" છે અને આપણી સાઈટના દરેક પુષ્ઠ પર આપણી પાસે એક slogan છે.
04:06 પછીના ટ્યૂટોરીયલમાં આપણે Configuration મેનુ વિષે વિગતમાં અન્વેષણ કરીશું.
04:12 Administration toolbar. પર ચાલો People ક્લિક કરીએ.
04:16 તે આપણને આપણી ડ્રૂપલ સાઈટ પરના People વિસ્તારમાં લઇ જશે.
04:20 તમે - Tabs-List, Permissions અને Roles ની નોંધ થશે.
04:26 આ ફક્ત એક પરિચય છે આ વિષે વધુ વિગતમાં આપણે પછીથી આવરી લેશું.
04:32 યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે Roles વિભાગ આપણને પરવાનગી આપે છે.
04:44 યુઝર નેમ "admin" આ રહ્યું.
04:47 જો આપણે Edit, ક્લિક કરીએ તો આપણને આપણા પોતાના યુઝર એકાઉન્ટ વિષે તમામ વસ્તુઓ જોઈ શકીએ છીએ.
04:54 વર્તમાન મળેલ પાસવર્ડ આપીને આપણે પાસવર્ડ બદલી કરી શકીએ છીએ.
04:59 જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપણો રોલ એ Administrator. છે.
05:09 મારુ status Active છે અને આપણી પાસે આપણું પોતાનું Personal contact formઅને LOCATION SETTINGS. છે.
05:21 Picture અંતર્ગત આવેલ Browse બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી છીએ અથવા ઉમેરી શકીએ છીએ.
05:29 તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ.
05:37 સારાંશમાં - Roles ટેબ આપણને વિવિધ રોલ ઉમેરવાની પરવાનગી આપે છે.
05:42 Permissions ટેબ આપણને અમુક પરવાનગીઓ તે રોલ ને આપવાની પરવાનગી આપે છે.
05:48 અને List ટેબ આપણને તે રોલ માં યુજરો અસાઈન કરવાની પરવાનગી આપે છે.
05:54 તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી Drupal site. પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે.
06:04 આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થિત કરવા આપણે People માં જોઈ શકીએ છીએ.
06:10 છેલ્લી વસ્તુ જે આપણે આપણા Administration toolbar પર જોઈશું તે છે Reports.
06:16 Reports. પર્ણ ક્લિક કરો.
06:18 આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે.
06:25 ઉદાહરણ તરીકે - શું અહીં કોઈ Available updates? છે
06:28 Recent log messages,
06:31 A listing of all the fields on all entity types,
06:36 Status reports,
06:37 Top “access denied” અને "Page not found” errors,
06:42 Top search phrases અને અમુક plugins જે કે આપણી Viewsકદાચિત વાપરી શકાય.
06:49 Available updates. પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે.
06:58 છેલ્લો સુધાર 48 મિનિટ પહેલા હતો તે પણ આપણે જોઈ શકકે છીએ.
07:04 Cron દ્વારા વ્યવસ્થિત થાય છે અને આને આપણા સર્વર પર સુયોજિત કરવું પડશે.
07:10 હમણાં માટે ફક્ત Check manually. પર ક્લિક કરો.
07:15 Drupal હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ.
07:24 આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત.
07:32 આપણે જેમ ટ્યૂટોરીયલ માં આગળ વધીશું આને ફરી પછીથી તપાસ કરીશું.
07:37 આપણી સાઈટની Status report મેળવવા માટે Reports પર ક્લિક કરો.
07:42 ઉદાહરણ તરીકે ડ્રૂપલ ની કઈ આવૃત્તિ આપણી પાસે છે અને Cron કાયા છેલ્લે રન થયું હતું.
07:49 અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે Cron બહાર રન કરી શકીએ છીએ.
07:55 આપણી Database system, Database version વગેરે .
08:00 તમને તમારી સાઈટના Reports વિભાગ પર ઝીણી નજર રાખવી જોઈએ.
08:05 ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો.
08:14 છેલ્લે આપણી પાસે છે Help અને Help આપણને આપણી સાઈટના help page ની લિંક આપે છે.
08:22 આ બધાથી આપણું Administration Toolbar બને છે.
08:26 આ સાથે અહીં આપણું ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો સારાંશ લઈએ.
08:32 આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ વસ્તુ વિષે શીખ્યા:Extend,Configuration,People અને Report.
08:52 આ વિડિઓ Acquia અને OS Training માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યૂટોરીયલ પ્રોજેક્ટ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત કરેલ છે.
09:03 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
09:11 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
09:19 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
09:32 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya