Difference between revisions of "Drupal/C3/Finding-and-Evaluating-Modules/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:'''module''' સર્ચ કરવું અને '''module''' નું મૂલ્યાંકન કરવું.
* '''module''' સર્ચ કરવું અને  
+
* '''module''' નું મૂલ્યાંકન કરવું.
+
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ'''Drupal''' 8 અને'''Firefox''' વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
* '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
+
* '''Drupal''' 8 અને
+
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
+
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
+
  
 
|-
 
|-
Line 39: Line 33:
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| ચાલો ''' drupal.org/project/modules''' પર જઈએ.
+
| ''' drupal.org/project/modules''' પર જઈએ.
  
 
|-
 
|-
Line 55: Line 49:
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.
+
| આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.
જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.
+
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| For this demo, I’ll switch back to''' Drupal 7,''' in order to show you some great things about Modules.
+
| આ ડેમો માટે, મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું ''' Drupal 7''' પર પાછો જઈશ.
  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| Click''' Search'''. And, there are 11,000 Modules for''' Drupal 7'''. That’s a huge difference.
+
| ''' Search''' પર ક્લીક કરો . અને, અહીં ''' Drupal 7''' માટે 11,000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે.
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
| With time, we will see the number of '''Drupal 8 Modules''' rapidly increase.
+
| સમય સાથે, આપણે '''Drupal 8 Modules''' ની સંખ્યા ઝડપથી વધતા જોશું.
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
| Meanwhile, let’s learn how to evaluate good Modules.
+
| દરમિયાન, ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ.
  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
| On this page, let us filter on the '''Core compatibility '''of the version of Drupal we are using.
+
| આ પુષ્ઠ પર, ચાલો ડ્રૂપલની  આવૃત્તિ '''Core compatibility ''' પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહયા છીએ.આ યાદી '''Most installed''' અથવા '''Most popular''' દ્વારા સૉર્ટ થઇ છે.
The list is sorted by '''Most installed''' or '''Most popular'''.
+
 
+
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
| '''Chaos tool suite''' or''' ctools''' and''' Views''' are the all time popular''' Modules''' of Drupal.
+
| '''Chaos tool suite''' અથવા ''' ctools''' અને ''' Views''' આ ડ્રૂપલનાં દર સમયનાં લોકપ્રિય ''' Modules''' છે.
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| Let’s click on''' Views.'''
+
| ચાલો ''' Views''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| There’s a simple 3-step approach to evaluating a good Module.
+
| અહીં એક સારા મોડ્યૂલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| Suppose, we go to the''' licensing bureau''' to get a new '''license''' to drive or register a car.
+
| ધારો કે, આપણે ''' licensing bureau''' માં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું '''license''' મેળવવા જઈએ છીએ.
  
 
|-
 
|-
|02:21
+
| 02:21
|In most '''US''' states, it’s called the '''dmv '''or the '''Department of Motor Vehicles.'''
+
| મોટાભાગનાં '''US''' રાજ્યમાં, આને '''dmv ''' અથવા '''Department of Motor Vehicles''' કહેવાય છે.તો, આપણે 'd m' અને 'v' આને યાદ રાખીશું.
So, we’ll keep that in mind 'd m' and 'v'.
+
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
| 'd' stands for''' documentation''', 'm' stands for''' maintainers''' and 'v' stands for''' versions.'''
+
| 'd' એટલે કે ''' documentation''', 'm' એટલે કે ''' maintainers''' અને 'v' એટલે ''' versions.'''
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| Look at the information given under the''' Project Information''' and''' Downloads'''.
+
| ''' Project Information''' અને ''' Downloads''' અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ.
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| Let’s start with 'd'. '''Views''' is the second most popular''' Module''' of all time.
+
| ચાલો 'd' થી શરૂ કરીએ. '''Views''' એ હર સમયનું બીજું લોકપ્રિય ''' Module''' છે.
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| In fact, it’s being incorporated into''' Drupal 8''' and we’ve actually used''' Views''' a lot, in this course.
+
| વાસ્તવમાં, આને ''' Drupal 8''' માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં ''' Views''' નો ખુબ ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| There is no other shortcut in open source to understand whether a Module is right or not, except to read the''' documentation'''.
+
| મુક્ત સ્ત્રોતમાં ''' documentation''' વાંચ્યા શિવાય, મોડ્યુલ ખરું છે કે ખોટું, આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| Always, read the''' documentation''' to know what a Module does.
+
| હંમેશા, મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે ''' documentation''' વાંચો.
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| Read the''' documentation''' to know what the issues are.
+
| સમસ્યાઓ શું છે તે જાણવા માટે ''' documentation''' વાંચો.
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| How do we know there’s help available?  
+
| આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? ''' documentation''' વાંચો.
Read the''' documentation'''.
+
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| Once we install a Module, we should read the''' documentation''' to know which parts to turn on.
+
| મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ, એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે ''' documentation''' વાંચવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| Reading the '''documentation''' is extremely important.
+
| '''documentation''' વાંચવું અત્યંત મહત્વનું છે.
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| Please note, in '''open source''', there is no-one to sue if a Module destroys your''' site'''.
+
| કૃપા કરી નોંધ લો, '''open source''' માં, જો મોડ્યુલ તમારી '''site''' ને નષ્ટ કરે છે તો તમે કંઈપણ કરી શકતા નથી.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| You have to read the''' documentation.''' And determine whether the''' Module''' is compatible with what you’ve done on your''' site''' already.
+
| તમને ''' documentation''' વાંચવું પડશે. અને નક્કી કરો કે તમે જે તમારી '''site''' પર પહેલાથી કરી ચુક્યા છે તે માટે ''' Module''' સુસંગત છે કે નહીં.
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| So, I can’t emphasize it enough. Read all of this information by clicking on-
+
| તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -''' Documentation''' લીંક''' issue''' કતાર અને ''' bug reports'''
* this''' Documentation''' link
+
* The''' issue''' queue
+
* And the''' bug reports'''
+
  
 
|-
 
|-
|04:01
+
| 04:01
|to find out what is in this''' Module'''. So, that’s the 'd'.
+
| ''' Module''' માં શું છે એ શોધવા માટે. તો, 'd' છે.  
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| The 'm' stands for''' maintainers'''.
+
| 'm' એટલે કે ''' maintainers'''.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| This particular''' Module''' was started by''' merlinofchaos'''.
+
| આ ચોક્કસ ''' Module''' ની શરૂઆત ''' merlinofchaos''' દ્વારા થઇ હતી.
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| Now, when we click on his name, it takes us to his''' Drupal profile'''.
+
| હવે, જ્યારે આપણે તેના નામ પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે આપણને તેની ''' Drupal profile''' માં લઇ જાય છે.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| Later in the course, we will learn how to have our own''' Drupal profile'''.
+
| કોર્સમાં પછીથી, આપણે આપણી પોતાની ''' Drupal profile''' બનાવતા શીખીશું.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| Here we see that''' Earl Miles''' is a big contributor to the''' Drupal Project''' - over 6300''' commits.'''
+
| અહીં આપણે જોઈએ છીએ કે ''' Earl Miles''' '' Drupal Project''' માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ ''' commits.''' અને તે ''' Chaos tools''' તથા ''' Views''' નો મુખ્ય સર્જક છે.
And he is the main creator of''' Chaos tools''' and''' Views'''.
+
  
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| There are a number of other''' maintainers''' for this particular''' Module'''.
+
| આ ચોક્કસ ''' Module''' માટે અહીં બીજા ઘણા ''' maintainers''' છે.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| With Modules-
+
| મોડ્યુલ સાથે - તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
* you might see just one person maintaining it or
+
* you might see a group of people maintaining a''' Module'''.
+
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| Both are ok.
+
| બંને ઠીક છે.
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
| But say, a''' Module''' happens to be''' mission-critical''', and the''' maintainer''' is unable to continue with it. Then we might be in trouble.
+
| પણ માનો કે, ''' Module''' ''' mission-critical''' હોય છે, અને ''' maintainer''' આની સાથે ચાલુ રહેવામાં અસમર્થ છે. તો આપણે મુશ્કેલીમાં હોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| So, that’s something to consider.
+
| તો, અહીં કંઈક વિચાર કરવા યોગ્ય છે.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| Finally at the bottom, is the''' Project information''' and the''' Versions''' or our 'v'.
+
| છેલ્લે નીચેની તરફ, ''' Project information''' અને ''' Versions''' અથવા આપણું 'v' છે.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
| The maintenance status of''' v''' is, right now, seeking''' co-maintainers.''' We need not worry.
+
| ''' v''' ની જાળવણી સ્થિતિને, અત્યારે, ''' co-maintainers''' જોઈએ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી.
  
 
|-
 
|-
|05:15
+
| 05:15
|'''Views''' has already been incorporated into''' Drupal 8.''' So, they’re probably just looking for some help there.
+
| '''Views''' ને પહેલાથી જ ''' Drupal 8''' માં શામેલ કરવામાં આવ્યું છે. તો, તે અહીં અમુક મદદ માટે જોઈ રહ્યું છે.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
| '''It’s under active development'''.
+
| '''under active development''' છે.
 
+
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| It’s on almost a million''' sites.''' And the stats show 7 point 6 million downloads already.
+
| આ લગભગ મિલિયન ''' sites''' પર છે અને આંકડા અનુસાર 7 પોઇન્ટ 6 મિલિયન ડાઉનલોડો પહેલાથી દર્શાવવામાં આવ્યા છે.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| Now, this is important. If a''' Project''' says “abandoned” or “I’ve given up”, then avoid using that Module.
+
| હવે, આ મહત્વપૂર્ણ છે. જો ''' Project''' “abandoned” અથવા “I’ve given up” દર્શાવે છે તો, તે મોડ્યુલનો ઉપયોગ ન કરો.
  
 
|-
 
|-
|05:42
+
| 05:42
|You won’t see that very often, however.
+
| જો કે, તમે આવું વારંવાર જોશો નહીં.
  
 
|-
 
|-
|05:46
+
| 05:46
| Always use the''' Version''' of the''' Module''' that is the same as the''' Version''' of your''' Drupal installation'''.
+
| હંમેશા ''' Module''' નાં ''' Version''' નો ઉપયોગ કરો જે કે તમારા ''' Drupal installation''' નાં ''' Version''' સમાન હોય.
  
 
|-
 
|-
|05:52
+
| 05:52
| There is no''' Drupal 8 version''' here because''' Views''' is already in''' core'''.
+
| અહીં કોઈપણ ''' Drupal 8 version''' નથી કારણ કે ''' Views''' પહેલાથી જ ''' core''' માં છે.
  
 
|-
 
|-
|05:57
+
| 05:57
| But if I was installing this on a''' Drupal 7 site''', I would not click on this link.
+
| પણ જો હું આને ''' Drupal 7 site''' પર સંસ્થાપિત કર્યું હોત તો, હું આ લીંક પર ક્લીક કરત નહીં.
  
 
|-
 
|-
|06:04
+
| 06:04
| It will take us to a node that gives detailed information about this Module.
+
| આ આપણને એક નોડ પર લઇ જશે જે આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપે છે.
  
 
|-
 
|-
|06:09
+
| 06:09
| Instead, right-click on the''' tar''' or the''' zip''' and click on''' Copy Link'''.
+
| તેના બદલે, ''' tar''' કે ''' zip''' પર જમણું-ક્લીક કરીને ''' Copy Link''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
|06:15
+
| 06:15
| This was mentioned earlier when we installed''' devel.'''
+
| ''' devel''' સંસ્થાપિત કરતી વખતે આપણે આ પહેલા બતાવ્યું હતું.
  
 
|-
 
|-
|06:19
+
| 06:19
|| How do we determine if a Module is right for us?
+
| મોડ્યુલ આપણી માટે યોગ્ય છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરીશું.
  
 
|-
 
|-
|06:23
+
| 06:23
|As simple as''' d m v.'''
+
| જેવું કે ''' d m v''' તરીકે.
  
 
|-
 
|-
|06:26
+
| 06:26
| One of the frequently questions is, "How does one find a''' Module'''"?
+
| એક પ્રશ્ન એ પણ છે કે, '''How does one find a Module'''?
  
 
|-
 
|-
|06:31
+
| 06:31
|One option is to go to'''durpal [dot] org slash project slash modules'''.
+
| પહેલો વિકલ્પ છે '''durpal [dot] org slash project slash modules''' પર જાવ.
  
 
|-
 
|-
|06:37
+
| 06:37
| And filter by''' Core compatibility - Categories,''' of which there are many.
+
| અને ત્યાં આવેલ કેટલાકમાંથી ''' Core compatibility - Categories''' દ્વારા ફિલ્ટર કરો.
  
 
|-
 
|-
|06:42
+
| 06:42
| Otherwise, it is impossible to find Modules that we need at''' drupal [dot] org.'''
+
| નહીં તો, આપણને ''' drupal [dot] org''' પર જોઈતા, મોડ્યુલો શોધવા અસંભવ છે.
  
 
|-
 
|-
|06:48
+
| 06:48
|If you are good at it, you will be able to find them. But new users might get confused with the number of Modules listed there.
+
| જો તમે આમાં સારા છો તો, તમે તેને શોધી શકશો. પણ અહીં યાદીબદ્ધ કરેલ મોડ્યુલોની સંખ્યા સાથે નવો યુઝર કદાચિત મૂંઝવાઇ શકે છે.
  
 
|-
 
|-
|06:57
+
| 06:57
| Again the question will be - which''' Module''' is right for me?
+
| ફરીથી પ્રશ્ન રહેશે કે - મારી માટે કયું ''' Module''' યોગ્ય છે?
  
 
|-
 
|-
|07:02
+
| 07:02
| '''Google''' is your friend!
+
| '''Google''' તમારો મિત્ર છે!
  
 
|-
 
|-
|07:04
+
| 07:04
| If we’re looking for a''' Drupal Module''' with a''' Date field''' then just type''' drupal module date.'''
+
| આપણે જો એક ''' Drupal Module''' ''' Date field''' સાથે જોઈ રહયા છીએ તો ફક્ત ટાઈપ કરો ''' drupal module date.'''
  
 
|-
 
|-
|07:10
+
| 07:10
| And the first thing that comes up is the''' Date Module'''.
+
| અને પહેલી વસ્તુ જે કે આવે છે તે છે ''' Date Module'''.
  
 
|-
 
|-
|07:13
+
| 07:13
| We know that because the''' URL''' is''' drupal <nowiki>[dot] </nowiki>org slash project slash date'''.
+
| આપણે જાણીએ છીએ કારણ કે ''' URL''' છે ''' drupal <nowiki>[dot] </nowiki>org slash project slash date'''.
  
 
|-
 
|-
|07:20
+
| 07:20
| What if we need a''' Rating system'''?
+
| તો શું જો આપણને એક ''' Rating system''' ની જરૂર છે?
  
 
|-
 
|-
|07:23
+
| 07:23
|Type: "drupal module rating system".
+
| ટાઈપ કરો: "drupal module rating system".
  
 
|-
 
|-
|07:26
+
| 07:26
| Now, we get 2 options here-
+
| હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -''' Fivestar Rating Module''' અથવા ''' Star Rating Module'''
* The''' Fivestar Rating Module''' or
+
* The''' Star Rating Module'''
+
  
 
|-
 
|-
|07:34
+
| 07:34
| So, we have 2 Modules that we can look at, to determine which one might be better for us.
+
| તો, આપણી પાસે 2 મોડ્યુલો છે જેને આપણે આ નક્કી કરવા માટે જોઈ શકીએ છીએ કે, આપણી માટે કયું વાળું વધુ સારું રહેશે.
  
 
|-
 
|-
|07:42
+
| 07:42
|What about if we need a''' webform'''?
+
| તો શું જો આપણને એક ''' webform''' જોઈએ છે?
  
 
|-
 
|-
|07:45
+
| 07:45
| Again type: "drupal module webform".
+
| ફરીથી ટાઈપ કરો: "drupal module webform".
  
 
|-
 
|-
|07:48
+
| 07:48
| And, we get a project named''' Webform'''.
+
| અને, આપણને ''' Webform''' નામનું એક પ્રોજેક્ટ મળે છે.
  
 
|-
 
|-
|07:52
+
| 07:52
| This is probably the best way to find''' Modules''', for beginners.
+
| શરૂઆતી અભ્યાસકર્તાઓ માટે, ''' Modules''' શોધવાનો આ એ ઉત્તમ માર્ગ છે.
  
 
|-
 
|-
|07:57
+
| 07:57
| '''Drupal module''' and a description of what we need our Module to do.
+
| '''Drupal module''' અને આપણા મોડ્યુલને આપણે શું કરાવવા ઇચ્છીએ છીએ તેનું વિવરણ.
  
 
|-
 
|-
|08:02
+
| 08:02
| I hope that’s been helpful. Remember, to find Modules, Google is your friend.
+
| મને આશા છે કે આ ઉપયોગી રહ્યું છે. યાદ રાખો, મોડ્યુલો શોધવા માટે, ગૂગલ તમારો મિત્ર છે.
  
 
|-
 
|-
|08:08
+
| 08:08
|And to understand which''' Module''' is best for you, remember''' d m''' and''' v'''.
+
| અને કયા ''' Module''' આપણી માટે વધુ સારા છે, આ સમજવા માટે, ''' d m''' અને ''' v''' ને યાદ રાખો.
  
 
|-
 
|-
Line 355: Line 337:
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| ચાલો સારાંશ લઈએ.
+
| ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:  
+
* મોડ્યુલ માટે સર્ચ કરવું અને
+
* મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
+
  
 
|-
 
|-
Line 374: Line 353:
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને '''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture Government of India''' દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
  
 
|-
 
|-

Latest revision as of 18:19, 14 October 2016

Time Narration
00:01 Finding and Evaluating Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:module સર્ચ કરવું અને module નું મૂલ્યાંકન કરવું.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમDrupal 8 અનેFirefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:29 શ્રુંખલામાં પહેલા, આપણે Modules નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું.
00:34 અને, Drupal સાથે આવેલ કેટલાક Modules ને આપણે આવરી લીધા છે.
00:38 આપણે કોર્સમાં પહેલા જ Module devel સંસ્થાપિત કર્યું છે.
00:43 પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા Modules નું મૂલ્યાંકન કરવું અને શોધવું.
00:48 drupal.org/project/modules પર જઈએ.
00:53 અહીં Drupal માટે લગભગ 18,000 Modules ઉપલબ્ધ છે.
00:58 કૃપા કરી નોંધ લો કે Drupal Module ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે.
01:05 તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં Core compatibility અપડેટ કરવી પડશે.
01:12 આ ટ્યુટોરીયલ Drupal 8 નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.
01:23 આ ડેમો માટે, મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું Drupal 7 પર પાછો જઈશ.
01:30 Search પર ક્લીક કરો . અને, અહીં Drupal 7 માટે 11,000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે.
01:38 સમય સાથે, આપણે Drupal 8 Modules ની સંખ્યા ઝડપથી વધતા જોશું.
01:42 દરમિયાન, ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ.
01:47 આ પુષ્ઠ પર, ચાલો ડ્રૂપલની આવૃત્તિ Core compatibility પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહયા છીએ.આ યાદી Most installed અથવા Most popular દ્વારા સૉર્ટ થઇ છે.
01:59 Chaos tool suite અથવા ctools અને Views આ ડ્રૂપલનાં દર સમયનાં લોકપ્રિય Modules છે.
02:07 ચાલો Views પર ક્લીક કરો.
02:09 અહીં એક સારા મોડ્યૂલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે.
02:14 ધારો કે, આપણે licensing bureau માં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું license મેળવવા જઈએ છીએ.
02:21 મોટાભાગનાં US રાજ્યમાં, આને dmv અથવા Department of Motor Vehicles કહેવાય છે.તો, આપણે 'd m' અને 'v' આને યાદ રાખીશું.
02:34 'd' એટલે કે documentation, 'm' એટલે કે maintainers અને 'v' એટલે versions.
02:42 Project Information અને Downloads અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ.
02:48 ચાલો 'd' થી શરૂ કરીએ. Views એ હર સમયનું બીજું લોકપ્રિય Module છે.
02:53 વાસ્તવમાં, આને Drupal 8 માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં Views નો ખુબ ઉપયોગ કર્યો છે.
03:02 મુક્ત સ્ત્રોતમાં documentation વાંચ્યા શિવાય, મોડ્યુલ ખરું છે કે ખોટું, આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી.
03:11 હંમેશા, મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે documentation વાંચો.
03:16 સમસ્યાઓ શું છે તે જાણવા માટે documentation વાંચો.
03:20 આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? documentation વાંચો.
03:25 મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ, એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે documentation વાંચવું જોઈએ.
03:32 documentation વાંચવું અત્યંત મહત્વનું છે.
03:36 કૃપા કરી નોંધ લો, open source માં, જો મોડ્યુલ તમારી site ને નષ્ટ કરે છે તો તમે કંઈપણ કરી શકતા નથી.
03:42 તમને documentation વાંચવું પડશે. અને નક્કી કરો કે તમે જે તમારી site પર પહેલાથી કરી ચુક્યા છે તે માટે Module સુસંગત છે કે નહીં.
03:50 તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -આ Documentation લીંક issue કતાર અને bug reports
04:01 Module માં શું છે એ શોધવા માટે. તો, આ 'd' છે.
04:06 'm' એટલે કે maintainers.
04:09 આ ચોક્કસ Module ની શરૂઆત merlinofchaos દ્વારા થઇ હતી.
04:13 હવે, જ્યારે આપણે તેના નામ પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે આપણને તેની Drupal profile માં લઇ જાય છે.
04:19 કોર્સમાં પછીથી, આપણે આપણી પોતાની Drupal profile બનાવતા શીખીશું.
04:24 અહીં આપણે જોઈએ છીએ કે Earl Miles' Drupal Project માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ commits. અને તે Chaos tools તથા Views નો મુખ્ય સર્જક છે.
04:36 આ ચોક્કસ Module માટે અહીં બીજા ઘણા maintainers છે.
04:42 મોડ્યુલ સાથે - તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક Module ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
04:50 બંને ઠીક છે.
04:53 પણ માનો કે, Module mission-critical હોય છે, અને maintainer આની સાથે ચાલુ રહેવામાં અસમર્થ છે. તો આપણે મુશ્કેલીમાં હોઈ શકીએ છીએ.
05:00 તો, અહીં કંઈક વિચાર કરવા યોગ્ય છે.
05:03 છેલ્લે નીચેની તરફ, Project information અને Versions અથવા આપણું 'v' છે.
05:09 v ની જાળવણી સ્થિતિને, અત્યારે, co-maintainers જોઈએ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી.
05:15 Views ને પહેલાથી જ Drupal 8 માં શામેલ કરવામાં આવ્યું છે. તો, તે અહીં અમુક મદદ માટે જોઈ રહ્યું છે.
05:24 under active development છે.
05:27 આ લગભગ મિલિયન sites પર છે અને આંકડા અનુસાર 7 પોઇન્ટ 6 મિલિયન ડાઉનલોડો પહેલાથી દર્શાવવામાં આવ્યા છે.
05:35 હવે, આ મહત્વપૂર્ણ છે. જો Project એ “abandoned” અથવા “I’ve given up” દર્શાવે છે તો, તે મોડ્યુલનો ઉપયોગ ન કરો.
05:42 જો કે, તમે આવું વારંવાર જોશો નહીં.
05:46 હંમેશા Module નાં Version નો ઉપયોગ કરો જે કે તમારા Drupal installation નાં Version સમાન હોય.
05:52 અહીં કોઈપણ Drupal 8 version નથી કારણ કે Views પહેલાથી જ core માં છે.
05:57 પણ જો હું આને Drupal 7 site પર સંસ્થાપિત કર્યું હોત તો, હું આ લીંક પર ક્લીક કરત નહીં.
06:04 આ આપણને એક નોડ પર લઇ જશે જે આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપે છે.
06:09 તેના બદલે, tar કે zip પર જમણું-ક્લીક કરીને Copy Link પર ક્લીક કરો.
06:15 devel સંસ્થાપિત કરતી વખતે આપણે આ પહેલા બતાવ્યું હતું.
06:19 મોડ્યુલ આપણી માટે યોગ્ય છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરીશું.
06:23 જેવું કે d m v તરીકે.
06:26 એક પ્રશ્ન એ પણ છે કે, How does one find a Module?
06:31 પહેલો વિકલ્પ છે durpal [dot] org slash project slash modules પર જાવ.
06:37 અને ત્યાં આવેલ કેટલાકમાંથી Core compatibility - Categories દ્વારા ફિલ્ટર કરો.
06:42 નહીં તો, આપણને drupal [dot] org પર જોઈતા, મોડ્યુલો શોધવા અસંભવ છે.
06:48 જો તમે આમાં સારા છો તો, તમે તેને શોધી શકશો. પણ અહીં યાદીબદ્ધ કરેલ મોડ્યુલોની સંખ્યા સાથે નવો યુઝર કદાચિત મૂંઝવાઇ શકે છે.
06:57 ફરીથી પ્રશ્ન રહેશે કે - મારી માટે કયું Module યોગ્ય છે?
07:02 Google તમારો મિત્ર છે!
07:04 આપણે જો એક Drupal Module Date field સાથે જોઈ રહયા છીએ તો ફક્ત ટાઈપ કરો drupal module date.
07:10 અને પહેલી વસ્તુ જે કે આવે છે તે છે Date Module.
07:13 આપણે જાણીએ છીએ કારણ કે URL છે drupal [dot] org slash project slash date.
07:20 તો શું જો આપણને એક Rating system ની જરૂર છે?
07:23 ટાઈપ કરો: "drupal module rating system".
07:26 હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે - Fivestar Rating Module અથવા Star Rating Module
07:34 તો, આપણી પાસે 2 મોડ્યુલો છે જેને આપણે આ નક્કી કરવા માટે જોઈ શકીએ છીએ કે, આપણી માટે કયું વાળું વધુ સારું રહેશે.
07:42 તો શું જો આપણને એક webform જોઈએ છે?
07:45 ફરીથી ટાઈપ કરો: "drupal module webform".
07:48 અને, આપણને Webform નામનું એક પ્રોજેક્ટ મળે છે.
07:52 શરૂઆતી અભ્યાસકર્તાઓ માટે, Modules શોધવાનો આ એ ઉત્તમ માર્ગ છે.
07:57 Drupal module અને આપણા મોડ્યુલને આપણે શું કરાવવા ઇચ્છીએ છીએ તેનું વિવરણ.
08:02 મને આશા છે કે આ ઉપયોગી રહ્યું છે. યાદ રાખો, મોડ્યુલો શોધવા માટે, ગૂગલ તમારો મિત્ર છે.
08:08 અને કયા Module આપણી માટે વધુ સારા છે, આ સમજવા માટે, d m અને v ને યાદ રાખો.
08:14 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:18 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
08:29 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
08:38 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
08:45 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
08:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
09:03 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki