Difference between revisions of "Drupal/C3/Controlling-Display-of-Images/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યી છું: | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યી છું: '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ '''Drupal''' 8 અને '''Firefox''' વેબ બ્રાઉઝર. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 225: | Line 222: | ||
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | નોંધ લો: સાથે જ આપણે ''' Drupal''' દ્વારા ડ્રોપ-ડાઉનમાં આપેલ, કોઈપણ વિકલ્પને પણ પસંદ કરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 245: | Line 242: | ||
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | ચાલો આપણા 5 માપદંડ ફરી તપાસ કરીએ: | + | | ચાલો આપણા 5 માપદંડ ફરી તપાસ કરીએ: ''' Display''' એક ''' Page''' છે, |
− | + | ||
− | ''' Display''' એક ''' Page''' છે, | + | |
|- | |- | ||
Line 267: | Line 262: | ||
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | નીચે સ્ક્રોલ કરો. આપણે અહીં જોઈએ છીએ - આપણી પાસે 4 ''' | + | | નીચે સ્ક્રોલ કરો. આપણે અહીં જોઈએ છીએ - આપણી પાસે 4 '''columns''' અને 9 '''events''' છે. |
|- | |- | ||
Line 355: | Line 350: | ||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલને પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે - | + | | સ્પોકન ટ્યુટોરીયલને પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -'''NMEICT, Ministry of Human Resource Development''' અને'''NVLI, Ministry of Culture Government of India'''. |
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 17:41, 14 October 2016
Time | Narration |
00:01 | Controlling Display of Images પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: Image styles અને એક ફોટો ગેલેરી વ્યુ. |
00:12 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યી છું: Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. |
00:21 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:25 | ચાલો આપણે બનાવેલી પહેલાની વેબસાઈટ ખોલીએ. |
00:29 | Drupal માં, site ની આવશ્યકતા અનુસાર આપણે ઇમેજનું માપ અને સ્કેલ બદલી શકીએ છીએ. |
00:37 | ડ્રૂપલ મૂળ ઇમેજને લે છે અને આપણા અનુસાર તેનું માપ અને સ્કેલ બદલે છે. |
00:43 | ત્યાબાદ, ફાઈલની આ આવૃત્તિને સંગ્રહે છે. |
00:46 | Configuration પર ક્લીક કરો. |
00:48 | આપણે અહીં 2 image styles બનાવવા જઈ રહયા છીએ. |
00:51 | નીચે સ્ક્રોલ કરીને MEDIA tab પર જાવ. |
00:54 | અહીં, આપણે Image Styles જોઈ શકીએ છીએ. તેના પર ક્લીક કરો. |
00:58 | આપણે table માટે એક Image style બનાવીશું જે આપણે સુયોજિત કર્યું છે. |
01:03 | અને આગળના વ્યુ માટે પણ જેને આપણે બનાવવા માટે જઈ રહયા છીએ જે કે logos નું ગ્રીડ છે. |
01:09 | Add image styles પર ક્લીક કરો. |
01:12 | Image style name માં, આપણે ટાઈપ કરીશું "Upcoming Events 150 x 150". |
01:19 | નોંધ લો ડ્રૂપલ આપણી માટે મશીનનું નામ ભરે છે. |
01:23 | આ છે આપણું Image style name. |
01:26 | હવે, Create new style પર ક્લીક કરો. |
01:29 | ડાબી બાજુએ, મૂળ ઇમેજ છે જે 600 બાય 800 પિક્સલની છે અને ઇમેજની એડિટ કરેલ આવૃત્તિ જમણી બાજુએ છે. |
01:38 | EFFECT અંતર્ગત, Select a new effect ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. |
01:42 | આ યાદીમાં ઘણા વિકલ્પો દર્શાવ્યા છે. આ વિકલ્પોમાંથી, હું Scale and crop અસર પસંદ કરીશ. |
01:49 | તમે તમારા પસંદનું કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે: Rotate, Resize અથવા બીજું કોઈપણ. |
01:56 | Add બટન પર ક્લીક કરો. |
01:58 | Width ને 150 અને Height ને 150 દાખલ કરો. |
02:02 | યાદ રાખો - Width અને Height ને મૂળ ઇમેજ કરતા કદી પણ મોટું ન રાખો. |
02:07 | આવું કરવું, ઇમેજનાં પિક્સલને વધુ ખેંચેલ દર્શાવશે. |
02:11 | Add effect ક્લીક કરો. |
02:13 | અહીંયા આપણી નવી Image Style છે. જમણી બાજુની ઇમેજમાં, આપણી જોઈ શકીએ છીએ કે તે હવે સ્કેલ અને ક્રોપ થઇ છે. |
02:22 | ચાલો બીજી એક બનાવીએ. Image styles પર ક્લીક કરો અને ત્યારબાદ Add image styles બટન પર. |
02:29 | આ વખતે, Image style name માં, આપણે ટાઈપ કરીશું: "photo gallery of logos". |
02:35 | ત્યારબાદ Create new style બટન પર ક્લીક કરો. |
02:38 | આ ઇમેજ તમારા મશીન પર કોઈપણ photo gallery માં હોઈ શકે છે. |
02:42 | આ તમે કોઈપણ ઇમેજ માટે, કોઈપણ field માં અને કોઈપણ કન્ટેન્ટમાં કરી શકો છો. |
02:47 | ફરી એકવાર, Select a new effect પર ક્લીક કરો અને ત્યારબાદ Scale and crop વિકલ્પ પર. |
02:53 | Add બટન પર ક્લીક કરો. ચાલો Width ને 300 અને Height ને 300 દાખલ કરીએ. |
03:00 | અને ત્યારબાદ Add effect બટન પર ક્લીક કરો. |
03:03 | નોંધ લો જમણી બાજુની ઇમેજ હવે 300 બાય 300 નું નવું માપ ધરાવે છે. |
03:09 | આ એ દર્શાવે છે કે ડ્રૂપલ દરેક Image style માટે આપમેળે ઇમેજોની આવૃતિઓ બનાવે છે અને તેને site પર સંગ્રહે છે. |
03:18 | ક્લીક કરો Structure, ત્યારબાદ Views પર. |
03:21 | ચાલો હવે Edit પર ક્લીક કરીને આપણા Upcoming Events view ને અપડેટ કરીએ. |
03:27 | Event Logo પર ક્લીક કરો અને Image Style ને Upcoming Events તરીકે બદલો. |
03:33 | ત્યારબાદ Apply પર ક્લીક કરો. |
03:36 | પ્રિવ્યુ વિભાગમાં નીચે સ્ક્રોલ કરો અને આપણે જોશું કે આપણા દરેક લોગો એકસમાન છે. |
03:42 | હવે, Save પર ક્લીક કરો. |
03:45 | Back to site પર ક્લીક કરો. આ આપણી વેબસાઈટ પર આપણું વ્યુ છે. |
03:50 | આ રીતે Image Styles કામ કરે છે. |
03:53 | ચાલો હવે આ તમામ ઇવેન્ટો માટે એક નવું view એક ગ્રીડ લેઆઉટ તરીકે બનાવીએ. |
03:59 | આવું કરવા માટે, Structures પર ક્લીક કરો, ત્યારબાદ Views, અને Add new view. |
04:05 | આપણે આને Photo Gallery તરીકે નામ આપીશું. |
04:09 | view સેટિંગને Content - of type - Events તરીકે સુયોજિત કરો. |
04:14 | આ ચોક્કસ view ને photo-of-the-day તરીકે અથવા કોઈપણ ઇવેન્ટ માટે ઈમેજોની ગેલેરીનાં રૂપમાં વાપરી શકાવાય છે. |
04:22 | Create a page પર ક્લીક કરો. |
04:25 | નીચે સ્ક્રોલ કરો અને fields નું Grid પસંદ કરો. |
04:29 | નોંધ લો: સાથે જ આપણે Drupal દ્વારા ડ્રોપ-ડાઉનમાં આપેલ, કોઈપણ વિકલ્પને પણ પસંદ કરી શકીએ છીએ. |
04:36 | Items to display ફિલ્ડમાં, 9 પસંદ કરો કારણ કે આ 3 બાય 3 ગ્રીડ આપે છે. |
04:42 | ચાલો Create a menu link પણ ચેક કરીએ. |
04:46 | Menu ડ્રોપ-ડાઉન અંતર્ગત, Main navigation વિકલ્પ પસંદ કરો. |
04:51 | ત્યારબાદ Save and Edit ક્લીક કરો. |
04:54 | ચાલો આપણા 5 માપદંડ ફરી તપાસ કરીએ: Display એક Page છે, |
04:59 | Format એ Grid છે, |
05:01 | અહીં Title નામનું ફક્ત એક Field છે. |
05:04 | અને છેલ્લે, Filter અને Sort Criteria. |
05:08 | હમણાં માટે, આપણે આને આવું જ રહેવા દઈશું. |
05:12 | નીચે સ્ક્રોલ કરો. આપણે અહીં જોઈએ છીએ - આપણી પાસે 4 columns અને 9 events છે. |
05:17 | Format માં, કોલમોની સંખ્યા બદલવા માટે, Settings વિકલ્પ પર ક્લીક કરો. |
05:22 | ત્યારબાદ કોલમની સંખ્યા 3 કરો અને Apply ક્લીક કરો. |
05:28 | આ આપણને 3 બાય 3 ગ્રીડ આપશે. |
05:31 | Fields માં, Add પર ક્લીક કરો. |
05:34 | Event Logo પર જાવ, તેના પર ચેકમાર્ક મુકો અને ત્યારબાદ Apply પર ક્લીક કરો. |
05:40 | આ વખતે, Image style માં photo gallery of logos પસંદ કરો. |
05:45 | Link image to માં, Content પસંદ કરો, અને ત્યારબાદ Apply ક્લીક કરો. |
05:50 | તુરત જ, નીચે Preview વિભાગમાં, ગ્રીડ પ્રદર્શિત થાય છે. |
05:55 | તો, તમે જોયું કે, ગ્રીડ લેઆઉટ table થી જુદું છે. |
06:00 | તમામ fields જે તમે નોડમાંથી પસંદ કર્યા છે, તે એક સેલમાં છે. |
06:05 | અને, આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે કેટલી સેલો દર્શાવવી છે. |
06:09 | ચાલો હવે Save પર ક્લીક કરો. |
06:12 | ચાલો Back to site બટન પર ક્લીક કરો અને ત્યારબાદ Photo Gallery પર ક્લીક કરો. |
06:17 | આ બહુ સરસ દેખાય છે. |
06:19 | મોબાઈલ જેવા નાના ઉપકરણ પર, તમામ ઈમેજો તેમની 3 બાય 3 ગ્રીડને જાળવવા માટે ઓછી સ્કેલ થઇ જાય છે. |
06:26 | અને આવું જ Drupal ગ્રીડ સાથે કરે છે. |
06:29 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
06:34 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા Image styles અને એક photo gallery view. |
06:44 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
06:53 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
07:00 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
07:08 | સ્પોકન ટ્યુટોરીયલને પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -NMEICT, Ministry of Human Resource Development અનેNVLI, Ministry of Culture Government of India. |
07:19 | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |