Difference between revisions of "Drupal/C2/Creating-New-Content-Types/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(8 intermediate revisions by 3 users not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Creating New Content Types''' પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું: | + | | આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું: '''Content type''' બનાવવું અને,'''Content type''' માં ફીલ્ડો ઉમેરવા. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:'''Ubuntu Operating System''','''Drupal 8''' અને '''Firefox''' web browser.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો. |
− | + | ||
− | + | ||
− | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો. | + | |
|- | |- | ||
Line 42: | Line 37: | ||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | આપણે હવે એક '''Events Content type''' બનાવિશુ જે દુનિયા ભરના તમામ | + | | આપણે હવે એક '''Events Content type''' બનાવિશુ જે દુનિયા ભરના તમામ ડ્રૂપલ પ્રસંગોની નોંધ રાખે. |
− | + | ||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | |પહેલા ચાલો આ ''Content type''' માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ. | + | |પહેલા ચાલો આ '''Content type''' માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ. |
− | + | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ ''Content type''' ડ્રૂપલ માં બનાવીએ . | + | | આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ '''Content type''' ડ્રૂપલ માં બનાવીએ . |
− | + | ||
|- | |- | ||
Line 78: | Line 70: | ||
| 01:50 | | 01:50 | ||
| આપણે '''Event Date''' જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે. | | આપણે '''Event Date''' જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે. | ||
− | |||
|- | |- | ||
Line 87: | Line 78: | ||
| 02:07 | | 02:07 | ||
| આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે ફિલ્ડ સમાવવાનું શીખીશું. | | આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે ફિલ્ડ સમાવવાનું શીખીશું. | ||
− | |||
|- | |- | ||
Line 100: | Line 90: | ||
| 02:35 | | 02:35 | ||
| '''Event Topic''' એ '''Taxonomy field''' છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે. | | '''Event Topic''' એ '''Taxonomy field''' છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે. | ||
− | |||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | |હવે ચાલો ક્લિક કરીએ '''Structure''' અને ત્યારબાદ '''Content types | + | |હવે ચાલો ક્લિક કરીએ '''Structure''' અને ત્યારબાદ '''Content types''' |
|- | |- | ||
Line 120: | Line 109: | ||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | અને '''Description'''માં આપણે ટાઈપ કરીશું -"This is where we track all the Drupal events from around the world". | + | | અને '''Description'''માં આપણે ટાઈપ કરીશું -'''"This is where we track all the Drupal events from around the world"'''. |
|- | |- | ||
Line 137: | Line 126: | ||
| 03:28 | | 03:28 | ||
| ''' Machine name''' એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે. | | ''' Machine name''' એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે. | ||
− | |||
|- | |- | ||
Line 150: | Line 138: | ||
| 03:49 | | 03:49 | ||
| એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે. | | એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે. | ||
− | |||
|- | |- | ||
Line 158: | Line 145: | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | |આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક | + | |આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક કંટેટ ટાઈપ માટે સંદર્ભિત કરાયું છે. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
| ''' Menu settings.''' પર ક્લિક કરો''' Available menus''' અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય. | | ''' Menu settings.''' પર ક્લિક કરો''' Available menus''' અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય. | ||
− | |||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક | + | | આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક કંટેટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરાતા અટકાઈ જશે. |
− | + | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
| આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય. | | આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય. | ||
− | |||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
| આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ. | | આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 203: | Line 186: | ||
| 05:13 | | 05:13 | ||
| આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ. | | આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ. | ||
− | |||
|- | |- | ||
Line 223: | Line 205: | ||
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | જો જોઈએ તો આપણે '''Alternative text''' પણ ઉમેરી | + | | જો જોઈએ તો આપણે '''Alternative text''' પણ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું | + | | લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું ''' Save field settings.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | હવે, આપણે ''' Event logo field''' | + | | હવે, આપણે ''' Event logo field''' માટે તમામ સેટીંગો સુયોજિત કરવી પડશે. |
|- | |- | ||
Line 248: | Line 230: | ||
| 06:30 | | 06:30 | ||
| અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં. | | અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં. | ||
− | |||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
| ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ. | | ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 262: | Line 242: | ||
| 06:53 | | 06:53 | ||
|ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ '''Events Content type''' તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે. | |ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ '''Events Content type''' તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે. | ||
− | |||
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
| ડ્રૂપલ આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી. | | ડ્રૂપલ આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી. | ||
− | |||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
|''' Maximum''' અને ''' Minimum ''' ઇમેજ રિસોલ્યુશન અને મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ. | |''' Maximum''' અને ''' Minimum ''' ઇમેજ રિસોલ્યુશન અને મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
| અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે 2 કે 3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે. | | અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે 2 કે 3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે. | ||
+ | |||
|- | |- | ||
|07:28 | |07:28 | ||
Line 283: | Line 261: | ||
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | |ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે | + | |ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે છે અને તે ખરેખર કંટાળા જનક હોઈ શકે છે. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
| જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા. | | જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા. | ||
− | |||
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | |આપણે એ વાત | + | |આપણે એ વાત ની ખાતરી કરવી જોઈએ કે આપણે ઈમેજો અપલોડ કરીએ એ પહેલા આપણે ઈમેજો બરાબરથી સુયોજિ કરવી જોઈએ. |
− | + | ||
|- | |- | ||
|07:57 | |07:57 | ||
|ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો. | |ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો. | ||
− | |||
|- | |- | ||
Line 306: | Line 281: | ||
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | આ | + | | આ ક્ષેત્ર મહત્તમ ઇમેજ માપથી નાનું હોવું જોઈએ જેકે તમે પ્રદર્શિત કરવા ઇચ્ચો છો. |
− | + | ||
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
| આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે. | | આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે. | ||
− | |||
|- | |- | ||
Line 320: | Line 293: | ||
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | તમારું ''' Minimum Image resolution''' માની લો ''' 100 x 100''' સુયોજિત કરો | + | | તમારું ''' Minimum Image resolution''' માની લો ''' 100 x 100''' સુયોજિત કરો. |
|- | |- | ||
Line 356: | Line 329: | ||
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | | ''' Add a new field''' ડ્રોપ ડાઉન | + | | ''' Add a new field''' ડ્રોપ ડાઉન લિન્ક પસંદ કરો ''' Label field''' માં ટાઈપ કરો "Event Website". |
|- | |- | ||
Line 365: | Line 338: | ||
| 09:25 | | 09:25 | ||
|તુરંત જ આપણને ''' Allowed number of values''' સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું. | |તુરંત જ આપણને ''' Allowed number of values''' સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું. | ||
− | |||
|- | |- | ||
Line 373: | Line 345: | ||
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | | ''' Allowed Link type''' અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે | + | | ''' Allowed Link type''' અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે.'''Internal links only''','''External links only ''' અને '''Both internal and external links'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
− | | આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે '' Allow link text''' ને '' Disabled, Optional''' કે ''' Required.''' બનાવીશું. | + | | આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે '' Allow link text''' ને ''' Disabled, Optional''' કે ''' Required.''' બનાવીશું. |
|- | |- | ||
Line 408: | Line 377: | ||
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | | | + | |''' Save field settings.''' પર ક્લિક કરો.ફરી એક વાર આપણને કોન્ટેક્સ્ચુઅલ સેટિંગસ પુષ્ઠ મળે છે. |
− | + | ||
|- | |- | ||
Line 422: | Line 390: | ||
| 10:49 | | 10:49 | ||
| હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ બે ફીલ્ડો છે પણ આપણે તેને હજુ સુંધી ઉમેરી શક્યા નથી. | | હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ બે ફીલ્ડો છે પણ આપણે તેને હજુ સુંધી ઉમેરી શક્યા નથી. | ||
− | |||
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
| આપણે તે આવનારા ટ્યૂટોરીયલ માં આવરી લેશું.આ સાથે અહીં આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે. | | આપણે તે આવનારા ટ્યૂટોરીયલ માં આવરી લેશું.આ સાથે અહીં આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે. | ||
− | |||
|- | |- | ||
Line 447: | Line 413: | ||
|- | |- | ||
| 11:55 | | 11:55 | ||
− | | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. | + | | સ્પોકન ટ્યૂટોરીયલને '''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture Government of India'''. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. |
|- | |- |
Latest revision as of 16:40, 14 October 2016
Time | Narration |
00:01 | Creating New Content Types પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું: Content type બનાવવું અને,Content type માં ફીલ્ડો ઉમેરવા. |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Ubuntu Operating System,Drupal 8 અને Firefox web browser.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો. |
00:29 | આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:34 | હવે આપણે built-in Content types શું છે તે જાણીએ, અમુક Content types બનાવીએ. |
00:41 | Content type નો પરિચય યાદ કરો. |
00:45 | આપણે શીખ્યા હતા કે બધું જ કઈ બોડી માં નાખવું નહિ. |
00:49 | આપણે હવે custom Content type. કેવા રીતે બનાવવું તે શીખીએ. |
00:55 | આપણે હવે એક Events Content type બનાવિશુ જે દુનિયા ભરના તમામ ડ્રૂપલ પ્રસંગોની નોંધ રાખે. |
01:02 | પહેલા ચાલો આ Content type માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ. |
01:09 | આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ Content type ડ્રૂપલ માં બનાવીએ . |
01:16 | Field Name, Field Type, અને Purpose આ સ્તંભ ધરાવતો એક કોષ્ટક બનાવો. |
01:23 | મૂળભૂત રીતે તમામ Drupal nodes એ Title અને Body ફીલ્ડો ધરાવે છે . |
01:29 | આ પ્રસંગ ને અન્ય રીતે ઓળખવા માટે Event Name અને Title ફિલ્ડ બની શકે છે. |
01:36 | Event Description એ Body ફિલ્ડ હોઈ શકે છે.જે કે અમુક સાદી લખાણ વિવરણ પ્રદાન કરશે. |
01:43 | પ્રસંગો નો કોઈ ખાસ લોગો દર્શાવવા માટે Event Logo એ Image હોય છે. |
01:50 | આપણે Event Date જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે. |
01:58 | પ્રસંગ એક જુદી Event Website ધરાવી શકે છે. જે કે Content type આ દ્રશ્યમાંન થયેલ URL લિંક છે. |
02:07 | આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે ફિલ્ડ સમાવવાનું શીખીશું. |
02:17 | દરેક પ્રસંગે a User Group દ્વારા આયોજવા માં આવે છે. User Group એ બીજું એક Content type છે જે આપણે આવનારા ટ્યૂટોરીયલ માં બનાવીશું. |
02:27 | Entity Reference field નો ઉપયોગ કરીને ડ્રૂપલ માં બે નોડ ની જુદી જુદી કન્ટેન્ટ ટાઇપો લિંક કરાયી છે. |
02:35 | Event Topic એ Taxonomy field છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે. |
02:44 | હવે ચાલો ક્લિક કરીએ Structure અને ત્યારબાદ Content types |
02:50 | આ આપણા બે સામાન્ય Content types. છે. |
02:53 | ભરું બટન Add content type. પર ક્લિક કરો. |
02:57 | આપણે આપણું નવું Content type ને Events. બોલાવવા જય રહ્યા છીએ. |
03:02 | અને Descriptionમાં આપણે ટાઈપ કરીશું -"This is where we track all the Drupal events from around the world". |
03:11 | મેં હી જે જોઈએ એ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો. |
03:15 | આ Description એ Content type પુષ્ઠ પર દ્રશ્યમાન થશે. |
03:20 | તમે એ પણ નોંધ લેશો કે ડ્રૂપલએ તેને Machine name. આપ્યું છે.અહીં આપણે તે events. નામથી જોઈ શકીએ છીએ |
03:28 | Machine name એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે. |
03:36 | Submission form settings, માં Title to Event Name. માં બદલો. |
03:43 | Publishing options, પર ચાલો Create new revision. પર ચેક માર્ક મુઈકીએ |
03:49 | એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે. |
03:55 | બીજી સેટીંગો એવી જ રહેવા ડો ચાલો Display author and date information. ને બન્દ કરો. |
04:02 | આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક કંટેટ ટાઈપ માટે સંદર્ભિત કરાયું છે. |
04:09 | Menu settings. પર ક્લિક કરો Available menus અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય. |
04:17 | આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક કંટેટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરાતા અટકાઈ જશે. |
04:24 | આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય. |
04:31 | આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ. |
04:37 | Save and manage fields. ક્લિક કરો. |
04:40 | જમણી બાજુએ આવેલ Edit પર ક્લિક કરો, અને ચાલો Label ને Event Description. માં બદલી. |
04:55 | નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો, |
04:59 | આપણે ડ્રૂપલ માં આપણું પહેલું Custom Content type બનાવ્યું છે. |
05:04 | આ સમયે આ માર્યાદિત છે.મૂળભૂત રીતે Title અને Body, જે કે basic page. ના સમાન છે. |
05:13 | આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ. |
05:23 | ઉપર આવેલ Add fieldબટન પર ક્લિક કરો. |
05:27 | Select a field type ડ્રોપ ડાઉનમાં Image. પસન્દ કરો Label field માં "Event Logo" ટાઈપ કરો. |
05:36 | Save and continue. પર ક્લિક કરો. |
05:39 | Choose file બટન પર ક્લિક કરીને , જો જોઈએ તો આપણે અહીં ચિત્ર અપલોડ કરી શકીએ છીએ. |
05:48 | જો જોઈએ તો આપણે Alternative text પણ ઉમેરી શકીએ છીએ. |
05:54 | લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું Save field settings. પર ક્લિક કરો. |
06:02 | હવે, આપણે Event logo field માટે તમામ સેટીંગો સુયોજિત કરવી પડશે. |
06:07 | આમાંની ઘણી કોન્ટ્કશચુઅલ પ્રકારની છે અને ફિલ્ડ ટાઈપ પર આધારિત છે. |
06:11 | આપણા content editors માટે અમુક મદદ લખાણ કે અમુક માહિતીઓ ઉમેરી શકીએ છીએ . |
06:18 | આપણે Required field માટે પણ બોક્સ ચેક કરી શકીએ છીએ.જેનો અર્થ એ છે કે જ્યાં શુધી ઇવેન્ટ લોગો ઉમેરાતો નથી, content item કે નોડ સેવ થતી નથી. |
06:30 | અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં. |
06:38 | ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ. |
06:47 | ઉદાહરણ તરીકે, ચિત્રો સાથે કેટલીક Content types ધરાવી શકો છો. |
06:53 | ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ Events Content type તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે. |
07:04 | ડ્રૂપલ આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી. |
07:14 | Maximum અને Minimum ઇમેજ રિસોલ્યુશન અને મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ. |
07:21 | અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે 2 કે 3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે. |
07:28 | તમે તમારું wysiwyg editor. વાપરો છો તેને અમુક સેંકડો પિક્સલમાં સંકોચો. |
07:35 | ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે છે અને તે ખરેખર કંટાળા જનક હોઈ શકે છે. |
07:41 | જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા. |
07:51 | આપણે એ વાત ની ખાતરી કરવી જોઈએ કે આપણે ઈમેજો અપલોડ કરીએ એ પહેલા આપણે ઈમેજો બરાબરથી સુયોજિ કરવી જોઈએ. |
07:57 | ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો. |
08:03 | Minimum Image resolution, ખાસ કરીને અત્યંત મહત્વપૂર્ણ છે. |
08:08 | આ ક્ષેત્ર મહત્તમ ઇમેજ માપથી નાનું હોવું જોઈએ જેકે તમે પ્રદર્શિત કરવા ઇચ્ચો છો. |
08:14 | આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે. |
08:21 | તમારું Maximum Image resolution માની લો 1000 x 1000 સુયોજિત કરો. |
08:26 | તમારું Minimum Image resolution માની લો 100 x 100 સુયોજિત કરો. |
08:31 | ત્યારબાદ Maximum upload size ને 80 kbકરો . |
08:36 | ડ્રૂપલ શું કરશે કે ઈમેજો ને 1000 by 1000 માપ સુંધી સંકોચશે.અને 80 kilo bytes બનાવશે. |
08:44 | અને જે તે શક્ય ના હોય તો ડ્રૂપલ ઈમેજો ને નાકારશે. |
08:48 | 600 by 600 બનાવવું સારું રહેશે જે કે વધુ વ્યાજબી માપ છે. |
08:56 | આપણે Enable Alt field અને Alt field required ચેક બોક્સ ચેક કરીશું. |
09:02 | ત્યારબાદ Save settings. પર ક્લિક કરો |
09:05 | હવે આપણી પાસે આપણા Content type. માટે ઇવેન્ટ લોગો ફિલ્ડ છે. |
09:09 | Add field ક્લિક કરીને ચાલો બીજું એક ફિલ્ડ ઉમેરીએ. |
09:12 | Add a new field ડ્રોપ ડાઉન લિન્ક પસંદ કરો Label field માં ટાઈપ કરો "Event Website". |
09:22 | Save and continue. ક્લિક કરો. |
09:25 | તુરંત જ આપણને Allowed number of values સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું. |
09:34 | Save Field Setting. પર ક્લિક કરો. ફરી એક વાર આ સ્ક્રીન આપણને આપણા Link ફિલ્ડ કોન્ટેક્સચ્યુલ સેટિંગ આપે છે. |
09:43 | Allowed Link type અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે.Internal links only,External links only અને Both internal and external links. |
09:54 | આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે Allow link text' ને Disabled, Optional કે Required. બનાવીશું. |
10:04 | અત્યાર માટે આપણે આને Optional રાખીશું અને જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે. |
10:09 | આગળ વધો અને Save settings. પર ક્લિક કરો અને ફરી એક વાર Add field. પર ક્લિક કરો. |
10:15 | આ વખતે આપણે Date field. પસંદ કરીશું. |
10:20 | Label ને Event Date. તરીકે ટાઈપ કરો. |
10:24 | Save and continue. પર ક્લિક કરો. |
10:26 | હમણાં માટે આને વેલ્યુ એક પર રાખીશું, Date type ડ્રોપ ડાઉન માં Date only વિકલ્પ પસંદ કરો. |
10:34 | Save field settings. પર ક્લિક કરો.ફરી એક વાર આપણને કોન્ટેક્સ્ચુઅલ સેટિંગસ પુષ્ઠ મળે છે. |
10:43 | અહીં ચાલો Default date ને Current date માં બદલીએ. |
10:47 | Save settings. પર ક્લિક કરો. |
10:49 | હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ બે ફીલ્ડો છે પણ આપણે તેને હજુ સુંધી ઉમેરી શક્યા નથી. |
10:55 | આપણે તે આવનારા ટ્યૂટોરીયલ માં આવરી લેશું.આ સાથે અહીં આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે. |
11:03 | ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ શીખ્યા નવું કંટેટ ટાઈપ બનાવવું.આ કંટેટ ટાઈપ માં ફીલ્ડો ઉમેરવા. |
11:28 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
11:39 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
11:46 | સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
11:55 | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. |
12:09 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લવું છું. |