Difference between revisions of "Drupal/C2/Content-Management-in-Admin-Interface/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| style border = 1 " | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''Content Management in Admin Interface''' પરનાં સ્પોકન ટ્યુટોરીય...")
 
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 14: Line 14:
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| સાથે જ આપણે અમુક મેનુ આઇટમો વિશે પણ શીખીશું, જેમ કે '''Content''', '''Structure''' અને '''Appearance'''.
+
| સાથે જ આપણે અમુક મેનુ આઇટમો વિશે પણ શીખીશું, જેમ કે '''Content''', '''Structure''' અને '''Appearance'''.
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:'''Ubuntu Operating System''' '''Drupal 8''' અને'''Firefox''' વેબ બ્રાઉઝર.
* '''Ubuntu Operating System'''
+
* '''Drupal 8''' અને
+
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
+
  
 
|-
 
|-
Line 185: Line 182:
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| ''' Article''' પર ક્લીક કરો. ચાલો હું “Welcome to Drupalville” ટાઈપ કરું છું.
+
| ''' Article''' પર ક્લીક કરો. ચાલો હું '''“Welcome to Drupalville”''' ટાઈપ કરું છું.
  
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| સાઈટનું નામ “Drupalville” છે. અને તે ''' Drupal''' વિશે તમામ પ્રકારની માહિતી આપવાની છે.  
+
| સાઈટનું નામ '''“Drupalville”''' છે. અને તે ''' Drupal''' વિશે તમામ પ્રકારની માહિતી આપવાની છે.  
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| ''' body''' માં, આપણે આવું કંઈક ટાઈપ કરીશું જેમ કે-
+
| ''' body''' માં, આપણે આવું કંઈક ટાઈપ કરીશું જેમ કે- '''“Welcome to our site! We are so glad you stopped by!”'''.
“Welcome to our site! We are so glad you stopped by!”.
+
  
 
|-
 
|-
Line 238: Line 234:
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
| ટાઈપ કરો: "this is the Drupal 8 logo". હવે, ''' Save and publish''' ક્લીક કરો.
+
| ટાઈપ કરો: '''"this is the Drupal 8 logo"'''. હવે, ''' Save and publish''' ક્લીક કરો.
  
 
|-
 
|-
Line 246: Line 242:
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
| હવે, જ્યારે આપણે ''' Content''' પર ક્લીક કરીએ છીએ ત્યારે, ''' node''' યાદીબદ્ધ થાય છે. '''Title, Content Type,''' who created it, the '''Status''' of the '''node''', the last update time.
+
| હવે, જ્યારે આપણે ''' Content''' પર ક્લીક કરીએ છીએ ત્યારે, ''' node''' યાદીબદ્ધ થાય છે. '''Title, Content Type,''' કોણે તે બનાવ્યું છે '''Status''' '''node''', અપડેટનો છેલ્લો સમય
  
 
|-
 
|-
Line 266: Line 262:
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
| અહીં ઘણી બધી વસ્તુઓ છે -'''Block layout, Comment types, Contact forms, Content types, Display modes, Menus, Taxonomy, Views'''.
+
| અહીં ઘણી બધી વસ્તુઓ છે -''''''Block layout, Comment types, Contact forms, Content types, Display modes, Menus, Taxonomy, Views''''''.
  
 
|-
 
|-
Line 290: Line 286:
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
| ''' Body''' માં, ટાઈપ કરો- "Welcome to Drupalville. This is where you’ll learn all about Drupal!".
+
| ''' Body''' માં, ટાઈપ કરો- ''''"Welcome to Drupalville. This is where you’ll learn all about Drupal!"''''
  
 
|-
 
|-
Line 296: Line 292:
 
| કૃપા કરી નોંધ લો - આ કન્ટેન્ટ નથી. ''' Blocks''' સેજ જુદા છે અને તે '''sidebars''' ની જેમ છે.
 
| કૃપા કરી નોંધ લો - આ કન્ટેન્ટ નથી. ''' Blocks''' સેજ જુદા છે અને તે '''sidebars''' ની જેમ છે.
  
 
+
|-
 
| 09:15
 
| 09:15
 
| હવે, ચાલો ''' Save''' ક્લીક કરીએ.
 
| હવે, ચાલો ''' Save''' ક્લીક કરીએ.
Line 311: Line 307:
 
| 09:33
 
| 09:33
 
|આપણી ડ્રૂપલ સાઈટ પર મૂકી શકીએ એવા ઉપલબ્ધ તમામ બ્લોકસ નો એક પૉપ એ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
 
|આપણી ડ્રૂપલ સાઈટ પર મૂકી શકીએ એવા ઉપલબ્ધ તમામ બ્લોકસ નો એક પૉપ એ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
 
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| આપણે બનાવેલ  "Welcome to Drupalville"  '''Custom '''બ્લોક જુઓ ત્યારબાદ ''' Place block.''' પર ક્લિક કરો.
+
| આપણે બનાવેલ  '''"Welcome to Drupalville"''' '''Custom '''બ્લોક જુઓ ત્યારબાદ ''' Place block.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 323: Line 318:
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
| ચાલો આપણા ''' Homepage''' પર જઈએ અને આપણને દેખાવું જોઈએ  "Welcome to Drupalville".
+
| ચાલો આપણા ''' Homepage''' પર જઈએ અને આપણને દેખાવું જોઈએ  '''"Welcome to Drupalville"'''.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
| It may not be in the order we want or in the location we want right now, but that is ok.
+
| તે કદાચિત કર્મબધ્ધ ન હોય જેવું કે આપણે જોઈએ છીએ અથવા અત્યારે એ સ્થાને ન હોય જ્યાં આપણને જોઈએ છે ,પરંતુ તે ઠીક છે.
  
 
|-
 
|-
 
|10:13
 
|10:13
|તે કદાચિત કર્મબધ્ધ ન હોય જેવું કે આપણે જોઈએ છીએ અથવા અત્યારે એ સ્થાને ન હોય જ્યાં આપણને જોઈએ છે ,પરંતુ તે ઠીક છે.
+
|સ્ટેટ્સ મેનુ આઈટમ માં આ સાઈટ બિલ્ડીંગ પ્રક્રિયા નો એક ભાગ છે. તે  
  
તે
 
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
Line 344: Line 338:
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
| હમણાં માટે ચાલો '' Bartik.''' માટે  ''' Settings''' પર ક્લિક કરો.
+
| હમણાં માટે ચાલો ''' Bartik.''' માટે  ''' Settings''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 361: Line 355:
 
| 11:12
 
| 11:12
 
|ઉપરની તરફ પાછું સ્ક્રોલ કરો અને ''' Global settings.''' પર ક્લિક કરો અહીં આપણે આપણની સાઈટ માટે લોગો બદલી શકીએ છીએ તેને કસ્ટમ ''' Path''' આપી શકીએ છીએ અથવા નવું વાળું અપલોડ કરી શકીએ છીએ.
 
|ઉપરની તરફ પાછું સ્ક્રોલ કરો અને ''' Global settings.''' પર ક્લિક કરો અહીં આપણે આપણની સાઈટ માટે લોગો બદલી શકીએ છીએ તેને કસ્ટમ ''' Path''' આપી શકીએ છીએ અથવા નવું વાળું અપલોડ કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
 
| 11:26
 
| 11:26
| નવા વાળને અપલોડ કર્યા વગર જો આપણે સેવ પર ક્લિક કરીશું ટો શું થશે?
+
| નવા વાળને અપલોડ કર્યા વગર જો આપણે સેવ પર ક્લિક કરીશું તો શું થશે?
  
 
|-
 
|-
Line 378: Line 371:
 
| 11:50
 
| 11:50
 
| હવે કેટલા પણ પુષ્ઠઓ આપણી સાઈટમાં હોય પણ આપણો લોગો તમામ પુષ્ઠ પર દ્રશ્યમાન થશે.
 
| હવે કેટલા પણ પુષ્ઠઓ આપણી સાઈટમાં હોય પણ આપણો લોગો તમામ પુષ્ઠ પર દ્રશ્યમાન થશે.
 
  
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
 
|''' Appearance''' ટેબ ની અંતર્ગત આપણી ડ્રૂપલ સાઈટ માટે આપણે થિમસ વ્યવસ્થાપિત કરીએ છીએ. આ સાથે જ અહીં આપણું આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
 
|''' Appearance''' ટેબ ની અંતર્ગત આપણી ડ્રૂપલ સાઈટ માટે આપણે થિમસ વ્યવસ્થાપિત કરીએ છીએ. આ સાથે જ અહીં આપણું આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
 
  
 
|-
 
|-
Line 391: Line 382:
 
|-
 
|-
 
|12:15
 
|12:15
|સાથે આપણે મેનુ આઇટમો વિષે પણ શીખ્યા-
+
|સાથે આપણે મેનુ આઇટમો વિષે પણ શીખ્યા- '''Content'''''' અને '''Appearance'''.
* '''Content'''''' અને  
+
* '''Appearance'''.
+
  
 
|-
 
|-
 
| 12:33
 
| 12:33
| આ વિડિઓ Acquia અને  OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
+
| આ વિડિઓ '''Acquia''' અને  '''OSTraining''' માંથી અનુકૂલિત છે અને '''IIT''' બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
 +
 
 
|-
 
|-
 
| 12:44
 
| 12:44
Line 405: Line 395:
 
| 12:52
 
| 12:52
 
| સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.  
 
| સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.  
 
  
 
|-
 
|-
 
| 13:02
 
| 13:02
| સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.  
+
| સ્પોકન ટ્યૂટોરીયલને '''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture Government of India'''. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
 +
 
 
|-
 
|-
 
| 13:17
 
| 13:17

Latest revision as of 18:12, 14 October 2016

Time Narration
00:01 Content Management in Admin Interface પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે Drupal interface અન્વેષણ કરીશું.
00:13 સાથે જ આપણે અમુક મેનુ આઇટમો વિશે પણ શીખીશું, જેમ કે Content, Structure અને Appearance.
00:23 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Ubuntu Operating System Drupal 8 અનેFirefox વેબ બ્રાઉઝર.
00:34 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો.
00:39 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:44 એ પહેલા કે આપણે Drupal interface નું વિગતવાર અન્વેષણ કરીએ, ચાલો હું અમુક વાસ્તવિક મહત્વનાં પદને હાઈલાઈટ કરું.
00:53 યાદ રાખો - જો કે આપણે આપણી Drupal સાઈટ સુયોજિત કરી છે તો, આપણે યુઝર ક્રમાંક એક અથવા super user છીએ.
01:02 Super user Drupal માં બાકી બધા યુઝરોનાં ઉપર છે. ભવિષ્યમાં, આપણે અમુક બીજા એડમીનીસ્ટ્રેટરો કદાચિત સુયોજિત કરી શકીએ છીએ જેની પાસે તમામ પરવાનગીઓ હોય.
01:13 પણ, Super user દ્વારા તે પરવાનગીઓને રદ્દ કરી કે વ્યવસ્થાપિત પણ કરી શકાય છે.
01:20 Super user’ ની પરવાનગીને કદી પણ રદ્દ કરી શકાતી નથી.
01:24 બીજા શબ્દોમાં, Drupal site નાં દરેક ક્ષેત્રનું એક્સેસ Super user પાસે છે.
01:30 યાદ રાખો - Super user એ કોઈપણ Drupal site માં યુઝર ક્રમાંક એક છે.
01:36 administrative toolbar છે.
01:40 આપણે જયારે Manage પર ક્લીક કરીએ છીએ ત્યારે, આપણે સબ મેનુમાં જશું, અહીં આપણે Content, Structure, Appearance, વગેરે જોઈ શકીએ છીએ અને તેમનાં વિશે આપણે થોડી વારમાં જ શીખીશું.
01:55 આપણે જો Shortcuts પર ક્લીક કરીએ છીએ તો, અહીં એક Shortcuts tool bar છે. આના વિશે પણ આપણે ટૂંકમાં જ જોશું.
02:06 આપણે જ્યારે admin પર ક્લીક કરીએ છીએ તો, આપણને આપણી પોતાની profile માટે અથવા Log out કરવા માટે લીંકો મળે છે.
02:13 tool bar માં તેને admin કહેવાય છે, કારણ કે મેં તે યુઝરનામ મૂક્યું છે. તમારું કદાચિત જુદું હોઈ શકે છે.
02:23 ફરી એક વાર, આ છે administration toolbar. અને આપણા Drupal administration નો આ એક મહત્વનો ભાગ છે.
02:33 Shortcut bar માં કંઈપણ ઉમેરવું તદ્દન સરળ છે.
02:38 ઉદાહરણ તરીકે - માનો કે, હું Manage, Content >> Add Content માં છું.
02:45 અને, મને મારી વેબસાઈટમાં એક Article ઉમેરવું છે. અહીં આવેલ તારકચિન્હની નોંધ લો. તે ભરેલું નથી.
02:55 star પર ક્લીક કરવાથી, હું તેને Shortcuts માં ઉમેરી શકું છું.
03:01 હવે, જો આપણે Shortcuts પર ક્લીક કરીએ તો, આપણને Shortcuts માં Create Article મેનુ આઈટમ દેખાશે.
03:10 અને આપણે આર્ટિકલ બનાવવાનું પતાવ્યા પછીથી તેને સરળતાથી રદ્દ કરી શકીએ છીએ.
03:15 આ આપણી Drupal site પરની કોઈપણ administration screen માંથી વર્ચ્યુંઅલી કરી શકાય છે. આ બધું Shortcuts ની મદદથી ઝડપથી થઇ શકે છે.
03:25 હવે, ચાલો હું Appearance પર ક્લીક કરું. નોંધ લો અહીં tabs છે અને આ પ્રકારના ટેબો site માં તમામ જગ્યાએ દ્રશ્યમાન થશે.
03:36 આ ટેબો મહત્વના છે અને તેને section tabs કહેવાય છે.
03:41 આપણે જે પણ સ્ક્રીન પર કામ કરી રહયા છીએ તે અનુસાર તે વિભિન્ન sections માં દેખાય છે.
03:47 કેટલીક વાર આ sections sub-section બટનો ધરાવે છે. જેવું કે તમે અહીં જોઈ રહયાં છો.
03:54 Global settings, Bartik, Classy અને SevenSettings ટેબના sub-section બટનો છે.
04:02 છેલ્લે, દરેક Drupal Content આઈટમને node કહેવાય છે.
04:08 આપણી site પર, આપણી પાસે કોઈપણ nodes કે કોઈપણ content હજુ સુધી નથી.
04:13 આવનારા ટ્યુટોરીયલોમાં આપણે તે બનાવીશું.
04:17 Administration toolbar, sub-menu, section tabs અને sub-section buttons.
04:23 આ એ છે જે તમને આપણે જેમ Drupal interface માં આગળ વધીએ તેમ જાણવાની જરૂર છે.
04:30 ચાલો આપણા ટૂલ બારમાં Content લિંક તરફે જોઈએ..
04:35 આપણે જ્યારે Content પર ક્લીક કરીએ છીએ ત્યારે, આપણે ડેશબોર્ડ પર જતા રહીએ છીએ. ડેશબોર્ડ site પરના તમામ કંટેન્ટને સમાવે છે.
04:45 આપણે Published અથવા Unpublished દ્વારા ફિલ્ટર કરી શકીએ છીએ. આપણે Content Type દ્વારા પણ ફિલ્ટર કરી શકીએ છીએ અથવા તો કોઈપણ Title દ્વારા શોધી શકીએ છીએ તથા કોઈપણ Language પસંદ કરી શકીએ છીએ.
04:57 જો કે આપણી પાસે હજુ સુધી કંટેન્ટ નથી તો, આ પુષ્ઠ થોડું સીમિત છે.
05:03 આપણે અહીં જો subtabs પર ક્લીક કરીએ છીએ તો, આપણે જોઈ શકીએ છીએ કે અહીં અત્યાર સુધી કોઈપણ comments નથી.
05:10 અને, જો આપણે Files શબ્દ પર ક્લીક કરીએ છીએ તો, આપણને અત્યાર સુધી અપલોડ કરેલ તમામ ફાઈલોની યાદી મળશે.
05:18 આ કા તો ચિત્ર હોઈ શકે છે અથવા અમુક પ્રકારની ફાઈલ હોઈ શકે છે. આ વિશે આપણે પછીથી શીખીશું.
05:25 ચાલો Add content પર ક્લીક કરો અને આપણા Homepage પર એક સત્કાર આર્ટિકલ ઉમેરો.
05:32 Article પર ક્લીક કરો. ચાલો હું “Welcome to Drupalville” ટાઈપ કરું છું.
05:40 સાઈટનું નામ “Drupalville” છે. અને તે Drupal વિશે તમામ પ્રકારની માહિતી આપવાની છે.
05:49 body માં, આપણે આવું કંઈક ટાઈપ કરીશું જેમ કે- “Welcome to our site! We are so glad you stopped by!”.
05:57 હવે આપણે તમામ ક્ષેત્રોમાં જશું નહીં. આવનારા ટ્યુટોરીયલોમાં આપણે તે આવરી લેશું.
06:06 પણ, Tags માં, આપણે મુકીશું welcome, Drupal.
06:11 આ એ તમામ articles ની યાદી માટે links બનાવશે જેને આપણે આ tags આપીએ છીએ.
06:18 આપણે અહીં ચિત્ર પણ અપલોડ કરી શકીએ છીએ.
06:22 મારી મશીન પર મેં પહેલાથી જ Drupal 8 logo ડાઉનલોડ કરીને સંગ્રહિત કર્યો છે.
06:29 તમારી સુવિધા માટે, આ ટ્યુટોરીયલના વેબપુષ્ઠમાનાં Code Files લીંકમાં, Drupal 8 logo આપવામાં આવ્યો છે.
06:39 કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને વાપરો.
06:41 Browse ક્લીક કરીને સંગ્રહિત કરેલ ચિત્ર શોધો. નોંધ લો જેમ આપણે તેને અપલોડ કરીશું તેમ, Drupal જોઈતી Alternative text માટે પૂછે છે.
06:54 નાનું લાલ asterisk દર્શાવે છે કે તે અનિવાર્ય છે.
07:00 Alternative text એ છે કે જે સ્ક્રીન વાચક જુએ છે અને જે આંધળી વ્યક્તિ સાંભળે છે અને જે google શોધે છે જ્યારે તે આપણી સાઈટ તરફે જુએ છે.
07:09 ટાઈપ કરો: "this is the Drupal 8 logo". હવે, Save and publish ક્લીક કરો.
07:17 આપણે આપણી નવી Drupal site પર આપણી પહેલી node હમણાં જ બનાવી છે.
07:23 હવે, જ્યારે આપણે Content પર ક્લીક કરીએ છીએ ત્યારે, node યાદીબદ્ધ થાય છે. Title, Content Type, કોણે તે બનાવ્યું છે Status node, અપડેટનો છેલ્લો સમય
07:37 અને અમુક operations જે કે આપણે કરી શકીએ છીએ, જેમ કે Edit, Delete વગેરે. આપણે તેના વિશે જલ્દી જ શીખીશું.
07:47 આપણા administrative toolbar માં આ છે content.
07:52 Administrative toolbar પર આગળનું લીંક છે Structure. ચાલો તેના પર ક્લીક કરીએ.
07:58 Structure એ છે જ્યાં આપણે Drupal માં આપણી સાઈટ બનાવીએ છીએ. આને site building પણ કહેવાય છે.
08:07 અહીં ઘણી બધી વસ્તુઓ છે -'Block layout, Comment types, Contact forms, Content types, Display modes, Menus, Taxonomy, Views'.
08:21 આ વિકલ્પો આપણને બતાવે છે કે આપણી site બનાવવાની પ્રક્રિયા ઘણી બધી Structure અને Content મેનુ આઇટમોમાં થાય છે.
08:30 હમણાં માટે, ચાલો Block layout પર ક્લીક કરો.
08:34 આપણી Theme પર આધાર રાખી આપણી site માના વિવિધ ક્ષેત્રોમાં આપણે blocks મૂકી શકીએ છીએ. આપણે તેને વિગતમાં પછીથી આવરી લેશું.
08:45 Custom block library પર ક્લીક કરો અને ચાલો એક welcome block ઉમેરીએ.
08:50 Add Custom block પર ક્લીક કરો અને ચાલો તેને Welcome to Drupalville કહીએ.
08:57 Body માં, ટાઈપ કરો- '"Welcome to Drupalville. This is where you’ll learn all about Drupal!"'
09:06 કૃપા કરી નોંધ લો - આ કન્ટેન્ટ નથી. Blocks સેજ જુદા છે અને તે sidebars ની જેમ છે.
09:15 હવે, ચાલો Save ક્લીક કરીએ.
09:18 આપણી પાસે આપણું block છે હવે આપણે નક્કી કરી શકીએ છીએ કે તેને ક્યાં મૂકવું છે.
09:22 Block layout પર ફરીથી ક્લિક કરો. Sidebar first સુધી ડ્રેગ કરો અને Place block પર ક્લિક કરો.
09:33 આપણી ડ્રૂપલ સાઈટ પર મૂકી શકીએ એવા ઉપલબ્ધ તમામ બ્લોકસ નો એક પૉપ એ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
09:41 આપણે બનાવેલ "Welcome to Drupalville" Custom બ્લોક જુઓ ત્યારબાદ Place block. પર ક્લિક કરો.
09:49 અહીં અમુક પ્રતિબંધો છે જે કે આપણે બીજા ટ્યૂટોરીયલમાં શીખીશું હમણાં માટે Save block પર ક્લિક કરો.
09:59 ચાલો આપણા Homepage પર જઈએ અને આપણને દેખાવું જોઈએ "Welcome to Drupalville".
10:04 તે કદાચિત કર્મબધ્ધ ન હોય જેવું કે આપણે જોઈએ છીએ અથવા અત્યારે એ સ્થાને ન હોય જ્યાં આપણને જોઈએ છે ,પરંતુ તે ઠીક છે.
10:13 સ્ટેટ્સ મેનુ આઈટમ માં આ સાઈટ બિલ્ડીંગ પ્રક્રિયા નો એક ભાગ છે. તે
10:19 ચાલો આપણા Administration toolbar,પરની આગળની આઈટમ પર ક્લિક કરીએ જે છે Appearance.
10:26 આ આપણને આપણી ડ્રૂપલ સાઈટ માટે ઉપલબ્ધ થીમ નું ઓવરવ્યૂ આપે છે.સાથે જ તે આપણને અપડેટ માટે તપાસ કરવાની અને global settings કરવાની ક્ષમતા આપે છે.
10:38 હમણાં માટે ચાલો Bartik. માટે Settings પર ક્લિક કરો.
10:44 અહીં આપણે દેખાવ વ્યવસ્થિત કરીશું અને આપણી સાઈટની જે થીમ પસંદ કરી છે તેના પર આધાર રાખીને અનુભવ કરીશું.
10:52 બીજું કોઈ પસંદ કરીને આપણે Bartik માટે રંગ યોજના સુધારિત કરી શકીએ છીએ અથવા પોતેથી રંગો પણ પસંદ કરી શકીએ છીએ .
11:03 આ આપણને પ્રિવ્યુ આપશે આપણી સાઈટ પર આપણે આના માટે Toggle the display પણ કરી શકીએ છીએ.
11:12 ઉપરની તરફ પાછું સ્ક્રોલ કરો અને Global settings. પર ક્લિક કરો અહીં આપણે આપણની સાઈટ માટે લોગો બદલી શકીએ છીએ તેને કસ્ટમ Path આપી શકીએ છીએ અથવા નવું વાળું અપલોડ કરી શકીએ છીએ.
11:26 નવા વાળને અપલોડ કર્યા વગર જો આપણે સેવ પર ક્લિક કરીશું તો શું થશે?
11:31 આપણી site પર પાછા જાવ અને આપણે જોશું કે logo જતો રહ્યો છે.
11:36 તેને ફરીથી લાવવા માટે ક્લિક કરો Appearance, ત્યારબાદ Settings અને Global settings. Use the default logo પર ક્લિક કરો અને Save configuration પર ક્લિક કરો.
11:50 હવે કેટલા પણ પુષ્ઠઓ આપણી સાઈટમાં હોય પણ આપણો લોગો તમામ પુષ્ઠ પર દ્રશ્યમાન થશે.
11:58 Appearance ટેબ ની અંતર્ગત આપણી ડ્રૂપલ સાઈટ માટે આપણે થિમસ વ્યવસ્થાપિત કરીએ છીએ. આ સાથે જ અહીં આપણું આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
12:08 ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલ માં આપણે આપણું Drupal interface. નેવિગેટ કરવાનું શીખ્યા.
12:15 સાથે આપણે મેનુ આઇટમો વિષે પણ શીખ્યા- Content' અને Appearance.
12:33 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
12:44 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
12:52 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
13:02 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
13:17 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki