Difference between revisions of "Git/C2/The-git-checkout-command/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {|Border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | ''' git checkout command''' સ્પોકન ટ્યુટોરીયલમાં તમ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 58: | Line 58: | ||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | આ પહેલા બનાવેલ આપણી '''Git repository''' "mywebpage" પર જઈશું. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | હાઈફન '''m''' ફ્લેગ નો ઉપયોગ '''commit message''' | + | | હાઈફન '''m''' ફ્લેગ નો ઉપયોગ '''commit message''' ને પોતેથી '''command line ''' આપવા માટે થાય છે. |
|- | |- | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | તમે '''commits''' ની યાદી | + | | તમે '''commits''' ની યાદી જોઈ શકો છો. |
|- | |- | ||
Line 221: | Line 221: | ||
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | જેમકે ઉદાહરણ તરીકે | + | | જેમકે ઉદાહરણ તરીકે ''' mypage.html''' આ ફાઈલ રદ કરી શકાય છે. |
|- | |- | ||
Line 253: | Line 253: | ||
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ ''' Git repository''' માંથી રદ થયી શકે | + | | હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ ''' Git repository''' માંથી રદ થયી શકે છે કે નહિ. |
|- | |- | ||
Line 369: | Line 369: | ||
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | | | + | |આપણે mypage.html''' અને''' mystory.html.''' અમુક ફેરફાર કરીશું |
|- | |- | ||
Line 430: | Line 430: | ||
| હવે ચાલો ''' Git log''' તપાસ કરીએ તે માટે ટાઇપ કરો ''' git space log''' અને એન્ટર દબાવો. | | હવે ચાલો ''' Git log''' તપાસ કરીએ તે માટે ટાઇપ કરો ''' git space log''' અને એન્ટર દબાવો. | ||
− | + | ||
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
Line 456: | Line 456: | ||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | આપણે | + | | આપણે આપણી પાસે '''repository''' ,માં ચાર કમીટસ છે. |
|- | |- | ||
Line 508: | Line 508: | ||
|- | |- | ||
| 12:10 | | 12:10 | ||
− | |આ પ્રકારે આપણે આપણા કાર્યના કોઈ પણ સ્ટેજ માં પાછા | + | |આ પ્રકારે આપણે આપણા કાર્યના કોઈ પણ સ્ટેજ માં પાછા લજી શકીએ છીએ. |
|- | |- | ||
Line 536: | Line 536: | ||
|- | |- | ||
| 12:43 | | 12:43 | ||
− | |પહેલાની જેમ ટાઈપ કરો :''' git space checkout space master''' અને | + | |પહેલાની જેમ ટાઈપ કરો :''' git space checkout space master''' અને ''' Enter''' એન્ટર દબાવો. |
|- | |- | ||
| 12:51 | | 12:51 | ||
Line 551: | Line 551: | ||
|- | |- | ||
| 13:02 | | 13:02 | ||
− | | તેથી નોંધ લો એકવાર જો આપણે ''' git reset hyphen hyphen hard,''' આ કમાંડ વાપરીએ છીએ તો આપણે નવીનતમ સ્ટેજ માં પાછા | + | | તેથી નોંધ લો એકવાર જો આપણે ''' git reset hyphen hyphen hard,''' આ કમાંડ વાપરીએ છીએ તો આપણે નવીનતમ સ્ટેજ માં પાછા જઈ શકતા નથી. |
|- | |- | ||
Line 572: | Line 572: | ||
| 13:32 | | 13:32 | ||
|* ફાઈલમાં કરેલ ફેરફારને રદ કરવા તથા ફાઈલને પહેલાના રીવર્જનમાં પછી લાવવી. | |* ફાઈલમાં કરેલ ફેરફારને રદ કરવા તથા ફાઈલને પહેલાના રીવર્જનમાં પછી લાવવી. | ||
+ | |||
|- | |- | ||
| 13:39 | | 13:39 |
Latest revision as of 13:20, 11 July 2016
|
|
00:01 | git checkout command સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે : Git repository માં બહુવિધ ફાઈલો કેવી રીતે ઉમેરવી. |
00:12 | Git repository માં થી ફાઈલ કેવી રીતે કાઢવી. |
00:16 | કાઢેલી ફાઈલ ને ફરી કેવી રીતે ઉમેરવી. |
00:18 | ફાઈલમાં કરેલ ફેરફારને કેવી રીતે કાઢવું અને |
00:21 | પહેલાના પુનરાવર્તન માં પાછા આવીશું. |
00:25 | આ ટ્યુટોરીયલમાં હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 14.04 |
00:31 | Git 2.3.2 અને gedit Text Editor. |
00:36 | તમે તમારી પસંદ નું કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:40 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડ ને રન કરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:47 | જો નથી તો સંબંધિત Linux ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાવ. |
00:52 | ચાલો હવે જોઈએ Git repository. માં બહુવિધ ફાઈલો કેવી રીતે ઉમેરવી. |
00:58 | ટર્મિનલને ખોલવા માટે Ctrl+Alt+T દબાવો. |
01:02 | આ પહેલા બનાવેલ આપણી Git repository "mywebpage" પર જઈશું. |
01:09 | ટાઇપ કરો : cd space mywebpage અને એન્ટર દબાવો. |
01:14 | પ્રદર્શન માટે હું html ફાઈલને વાપરી રહી છું. |
01:19 | તમે તમારી પસંદ ની કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો. |
01:23 | આપણે અત્યારે બે html ફાઈલ બનાવીશું. |
01:27 | તો ટાઈપ કરો: gedit space mystory.html space mynovel.html space ampersand. |
01:37 | આપણે & એમ્પરસેંડ નો ઉપયોગ પ્રોમ્પ્ટ ને સાફ કરવા માટે કરીએ છીએ. અને એન્ટર દબાવો. |
01:43 | હું પહેલાથી સંગ્રહિત મારા Writer ડોક્યુમેન્ટમાં થી આ ફાઈલોમાં અમુક કોડ કોપી અને પેસ્ટ કરીશ. |
01:50 | ચાલો આ ફાઈલો ને સેવ કરો. |
01:53 | ટર્મિનલમાં પહેલા Git status તપાસ કરો જે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો. |
02:03 | આ બે ટ્રેક ન થયેલ ફાઈલોને દર્શાવે છે. |
02:06 | આપણે હવે ટ્રેકના થયેલ ફાઈલો ને tracking. માટે ઉમેરીશું. |
02:10 | ટાઈપ કરો: git space add space dot અને એન્ટર દબાવો. |
02:17 | git add dot કમાંડ બધી untracked ફાઈલોને staging area. માં ઉમેરશે. |
02:23 | આમ "mystory.html" અને "mynovel.html" આ બે ફાઈલો staging area. માં ઉમેરાય છે. |
02:32 | ચાલો ફરી એકવાર ગિટ સ્ટેટ્સ તપાસ કરીએ જે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો. |
02:40 | હવે આપણે જોઈએ શકીએ છીએ કે આપણી બંને ફાઈલો Git repository. ના staging area માં ઉમેરયી ગયી છે. |
02:47 | ચાલો આપણી ફાઈલો mystory.html અને mynovel.html પર પાછા ફરીએ. |
02:54 | હવે આપણે આ બંને ફાઈલોમાં કેટલીક કોડ લાઈનો ઉમેરીશું. |
03:00 | પહેલાની જેમ જ હું Writer ડોક્યુમેન્ટમાં થી કોપી અને પેસ્ટ કરીશ. |
03:05 | ફરી એક વાર ફાઈલને સેવ કરીને બંદ કરો. |
03:08 | ચાલો Git સ્ટેટ્સ તપાસ કરીએ ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો. |
03:16 | આ દર્શાવે છે “Changes not staged for commit” અને “modified: mynovel.html" અને "mystory.html”. |
03:26 | આનો અર્થ છે કે આપણે કરેલ ફેરફારો staging area માં ઉમેરાયા નથી. |
03:32 | ચાલો હવે આ સાથે આપણું કાર્ય કમીટ કરીએ. |
03:36 | તો ટાઈપ કરો: git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” અને એન્ટર દબાવો. |
03:50 | નોંધ લો આપણે મોડીફાઈ કરેલ ફાઈલોને કમીટ કરવા પહેલા staging area માં ઉમેરી ન હતી. |
03:57 | મેસેજ કમીટ કરતી વખતે એડિટર પણ ખુલ્યું ન હતું જેવું કે આપણે પહેલાના ટ્યુટોરીયલમાં જોયું હતું. |
04:03 | આ એટલા માટે કારણકે આપણે હાયફન a અને હાયફન m ફ્લેગો વાપર્યા છે. |
04:10 | તો આ ફ્લેગો શા માટે છે ? |
04:13 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
04:15 | Hyphen a flag નો ઉપયોગ બધા મોડીફાઈ કરેલ ફાઈલોને staging area. માં ઉમેરવા માટે થાય છે. |
04:21 | જયારે આપણે હાઈફન a ફ્લેગ વાપરીને છીએ ત્યારે આપણને મોડીફાઈ કરેલ ફાઈલોને staging area. માં ઉમેરવા માટે git add કમાંડ ની અલગથી જરૂરિયાત છે. |
04:30 | હાઈફન m ફ્લેગ નો ઉપયોગ commit message ને પોતેથી command line આપવા માટે થાય છે. |
04:36 | હાઈફન a અને હાયફન m ફ્લેગો આપણે હાઈફન તરીકે વાપરી શકીએ છીએ. |
04:42 | ટર્મિનલ પર પાછા જઈએ . |
04:45 | Git log તપાસ કરો તે માટે ટાઈપ કરો git space log અને એન્ટર દબાવો. |
04:52 | તમે commits ની યાદી જોઈ શકો છો. |
04:54 | નોંધ લો નવી commits યાદી માં પહેલા રહેશે. |
04:58 | જેનો અર્થ એ છે કે ક્મીટો સમયાનુક્રમિક ક્રમમાં યાદીબધ્ધ થાય છે. |
05:03 | જો તમ Git repository માં ખોટી ફાઈલ ઉમેરી છે તો તે સરળતા થી રદ કરી શકાય છે. |
05:10 | જેમકે ઉદાહરણ તરીકે mypage.html આ ફાઈલ રદ કરી શકાય છે. |
05:16 | ટાઈપ કરો: git space rm space hyphen hyphen cached space mypage dot html અને એન્ટર દબાવો. |
05:26 | આ કમાંડ staging area. માંથી mypage.html ફાઈલ રદ કરશો. |
05:32 | હવે આપણે Git status તપાસ કરીશું ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો. |
05:40 | આ દર્શાવે છે કે ફાઈલ mypage.html આ ટ્રેક કરેલ નથી. |
05:45 | હવે આપણે ફાઈલને ફાઈલ સીસ્ટમમાં થી રદ કરી શકીએ છીએ તે ,માટે ટાઈપ કરો |
05:49 | rm space mypage dot html અને એન્ટર દબાવો. |
05:55 | આ કમાંડ ફાઈલને mywebpage ફોલ્ડરમાંથી સંપૂર્ણ રદ કરશે. |
06:00 | હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ Git repository માંથી રદ થયી શકે છે કે નહિ. |
06:06 | હેવ ટાઈપ કરો : git space status અને એન્ટર દબાવો. |
06:12 | આ મેસેજ દર્શાવે છે “deleted: mypage.html”. |
06:16 | હવે ફાઈલોની યાદી નીકાળો તે માટે ટાઈપ કરો "ls" અને એન્ટર દબાવો. |
06:21 | અહી આપણને mypage.html દેખાતી નથી કારણકે તે રદ થયી ગયી છે. |
06:28 | આ સ્થાને ચાલો આપણા કોડને ફ્રીઝ કરીએ. |
06:32 | commit, કરવા માટે ટાઈપ કોર : git space commit space hyphen am space within double quotes “Deleted mypage.html” અને એન્ટર દબાવો. |
06:45 | ચાલો Git log જોઈએ તે માટે ટાઈપ કરો git space log અને એન્ટર દબાવો. |
06:51 | બહાર નીકળવા માટે તમારા કીબોર્ડ પર q દબાવો. |
06:55 | અહી આપણને કમીટ મેસેજ વાંચવાથી નવું કમીટ મળી શકે છે. |
06:59 | હવે માની લો કે આપણાથી mypage.html ભૂલથી રદ થયી ગયું છે અને હવે આપણને તે પાછુ જોઈએ છે . |
07:08 | તો આપણે શું કરીશું ? |
07:09 | આપણે પાછલા કમીટમાંથી ફાઈલ પાછી મેળવી શકીશું. |
07:13 | ચાલો બીજા commit, માંથી જેમાં “Added two files”. આ કમીટ મેસેજ છે , તેમાંથી આપણી ફાઈલ પછી મેળવીએ . |
07:20 | બીજા commit hash ના પ્રથમ પાંચ અક્ષરો પસંદ કરો. |
07:24 | અને તેને કોપી કરવા માટે Ctrl + Shift + C કી એક સાથે દબાવો. |
07:28 | પહેલા પાંચ અક્ષરો પૂરતા છે. |
07:31 | પણ જો તમે ઈચ્છો તો પાંચ અક્ષરો કરતા વધુ પણ કોપી કરી શકો છો. |
07:36 | ટાઈપ કરો: git space checkout space અને commit hash. ને પેસ્ટ કરવા માટે Ctrl + Shift + V કી દબાવો. |
07:45 | હવે "mypage.html" ફાઈલ નામ ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
07:51 | Git status તપાસ કરો તે માટે git space status ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
07:58 | હવે તમને mypage.html ફાઈલ દેખાશે. |
08:02 | ચાલો આ સ્થાને આપણું કાર્ય કમીટ કરીએ. |
08:05 | નોંધ લો જયારે પણ આપણે કોઈ પણ ફાઈલને ઉમેરીએ કે રદ કરીએ છીએ ત્યારે આપણા કામને કમીટ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. |
08:12 | ટાઈપ કરો: git space commit space hyphen am space “Restored mypage.html” અને એન્ટર દબાવો. |
08:22 | હવે ફાઈલોને યાદી બધ્ધ કરો તે માટે ls ટાઈપ કરો અને એન્ટર દબાવો |
08:28 | હવે જોઈ શકીએ છીએ કે આપણી ફાઈલ mypage.html પછી સ્થાપિત થયી ગયી છે. |
08:33 | આગળ આપણે જોશું કે ફાઈલમાં કરેલ ફેરફારને મટાડવા કઈ રીતે. |
08:38 | gedit space mypage.html space mystory.html space ampersand ટાઈપ કરીને ફાઈલ ને ખોલો અને એન્ટર દબાવો . |
08:50 | આપણે mypage.html અને mystory.html. અમુક ફેરફાર કરીશું |
08:58 | બંને ફાઈલોમાં ચાલો અમુક મોડીફીકેશન કરીશું. |
09:03 | ત્યારબાદ ફાઈલને સંગ્રહિત કરીને બંદ કરીએ. |
09:06 | અમુક પરિસ્થિતિમાં આપણે આ ફેરફાર સાથે શરુ રાખવાનું નહિ ઈચ્છીશું. |
09:11 | અનો અર્થ છે કે આપણને આપણા કાર્યમાં પાછલા સ્ટેજ પર જવું છે. |
09:16 | ચાલો શીખીએ આવું કેવી રીતે કરી શકાય છે. |
09:19 | પહેલા આપણે Git status તપાસ કરીશું તે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો. |
09:27 | આ દર્શાવે છે કે અમુક ફાઈલો મોડીફાઈ થયેલી છે. |
09:30 | હવે ટાઈપ કરો : git space checkout space dot અને એન્ટર દબાવો. |
09:37 | આ કમાંડ તમારા કાર્યના નવીનતમ ફેરફાર રદ કરશે. |
09:41 | Check the Git status તપાસ કરો તે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો. |
09:48 | આ દર્શાવે છે “nothing to commit”. |
09:51 | ફેરફારો અહી હજી પણ છે કે નહી તે જોવા માટે ચાલો ફાઈલોને તપાસ કરીએ. |
09:57 | ટાઈપ કરો : gedit space mypage.html space mystory.html & અને એન્ટર દબાવો. |
10:07 | આપણે જોઈ શકીએ છીએ કે આપણા ફેરફારો નકારવા માં આવ્યા છે ફાઈલો બંદ કરો. |
10:13 | હવે ચાલો Git log તપાસ કરીએ તે માટે ટાઇપ કરો git space log અને એન્ટર દબાવો.
|
10:20 | આ commits ની યાદી દર્શાવે છે. |
10:23 | અહી વધારે જોવા માટે down arrow કી ને દબાવો. |
10:26 | બહાર નીકળવા માટે તમારા કીબોર્ડ પર q કી દબાવો. |
10:30 | જો તમે કમીટની યાદી એક લાઈન માં જોવા ઈચ્છો ચી તો ટાઈપ કરો : git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
10:42 | અહી તમે કમીટની યાદી તેમની commit hash અને commit messages સાથ એક લાઈન માં જોઈ શકો છો. |
10:48 | આપણા કાર્યની પાછલી આવૃત્તિઓ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? |
10:53 | આપણે આપણી પાસે repository ,માં ચાર કમીટસ છે. |
10:56 | એનો અર્થ એ છેકે આપણી પાસે આપણા કાર્ય ની ચાર આવૃત્તિ છે. |
11:01 | માનો કે આપણે “Initial commit” સ્ટેજ પર પાછુ જવું છે. |
11:05 | તો ટાઈપ કરો: git space checkout space, ત્યાર બાદ Initial commit ની commit hash ને કોપી અને પેસ્ટ કરોઅને એન્ટર દબાવો. |
11:15 | ફાઈલોને યાદી બધ્ધ કરો તે માટે ls ટાઈપ કરીને એન્ટર દબાવો. |
11:19 | આપણને અહી ફક્ત mypage.html ફાઈલજ દેખાય છે કારણકે અ સ્ટેજમાં આપણી પાસે ફક્ત આજ ફાઈલ છે. |
11:28 | હવે Git log કરે તે માટે ટાઈપ કરો git space log અને એન્ટર દબાવો. |
11:34 | આપણે ફક્ત પહેલું કમીટ જ જોઈ શકીએ છીએ એટલેકે Initial commit. |
11:39 | વર્તમાન આવૃત્તિ પર પાછા જવા માટે ટાઈપ કરો : git space checkout space master અને એન્ટર દબાવો. |
11:48 | master ટર્મ વિષે વધુ આપણે ભવિષ્ય ના ટ્યુટોરિયલ્સ માં શુખીશું. |
11:53 | ફરી એક વાર ચાલો Git log તપાસ કરીએ તે માટે ટાઈપ કરો. |
11:57 | git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
12:03 | હવે તમે તમામ ચાર commits જોઈ શકો છો. તો આપણે હવે નવીનતમ સ્ટેજમાં છીએ. |
12:10 | આ પ્રકારે આપણે આપણા કાર્યના કોઈ પણ સ્ટેજ માં પાછા લજી શકીએ છીએ. |
12:14 | જૂની રીવર્જન જવા માટે બીજો એક માર્ગ પણ છે. |
12:18 | ટાઈપ કરો: git space reset space hyphen hyphen hard. |
12:23 | ત્યાર બાદ Initial commit ની commit hash ને કોપી અને પેસ્ટ કરો અને એન્ટર દબાવો. |
12:29 | Git log તપાસ કરો તે માટે git space log ટાઈપ કરીને Enter એન્ટર દબાવો. |
12:35 | તે દર્શાવે છે કે હેવે આપણે Initial commit stage માં છીએ. |
12:39 | હવે નવીનતમ રીવર્જન માં પાછા જવા માટે પ્રયાસ કરો. |
12:43 | પહેલાની જેમ ટાઈપ કરો : git space checkout space master અને Enter એન્ટર દબાવો. |
12:51 | આપણે નવીનતમ રીવર્જન માં પાછા જવા માટે અસમર્થ છે. |
12:55 | તેના બદલે આપણને એક મેસેજ મળે છે.: “Already on 'master'”. |
12:58 | તેનો અર્થ એ છે કે આ આપણું નવીનતમ રીવર્જન છે. |
13:02 | તેથી નોંધ લો એકવાર જો આપણે git reset hyphen hyphen hard, આ કમાંડ વાપરીએ છીએ તો આપણે નવીનતમ સ્ટેજ માં પાછા જઈ શકતા નથી. |
13:11 | તેથી કમાંડ પ્રત્યે આપણે અત્યંત સાવચેતી રાખવી જોઈએ. |
13:15 | આ સાથેજ અજી આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13:18 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Git repository માં મલ્ટીપલ ફાઈલો કેવી રીતે ઉમેરવી. |
13:27 | * કેવી રીતે Git repository માંથી ફાઈલ રદ કરવી.રદ થયેલ ફાઈલને પછી મેળવવી. |
13:32 | * ફાઈલમાં કરેલ ફેરફારને રદ કરવા તથા ફાઈલને પહેલાના રીવર્જનમાં પછી લાવવી. |
13:39 | અસાઇનમેન્ટ તરીકે તમારી Git repository માં જાવ જેકે તમે પહેલાના ટ્યુટોરીયલના અસાઇનમેન્ટમાં બનાવી હતી. |
13:46 | તમારી ટેક્સ્ટ ફાઈલમાં અમુક મોડીફીકેશનો કરો. |
13:49 | ફેરફારોને કમીટ કરો. |
13:52 | તમારી જૂની આવૃત્તિમાં પાછા આવવા માટે પ્રયાસ કરો. |
13:55 | ફરીથી તમારી ટેક્સ્ટ ફાઈલમાં અંક મોડીફીકેશન કરવાનો પ્રયાસ કરો. |
14:02 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
14:18 | વધુ વિગતો માટે, અમને લખો. |
14:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે. |
14:29 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
14:34 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |